કેવું હોય છે દરિયાખેડુઓનું જીવન ?। The True Story of Fishermen | જીવતર Ep 03 | Jivtar | WebSankul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 144

  • @niravhalpati4140
    @niravhalpati4140 2 ปีที่แล้ว +21

    દિલથી ઘણી ખમ્મા સાગર પુત્રને દરિયાદેવને પ્રાર્થના કરું છું બધા જ માછીમાર ભાઈઓને સહી સલામત રાખે એવી દિલથી પ્રાર્થના બધા માછીમાર ભાઈઓને જીવન ખુશાલ રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના જય માતાજી

  • @akshaypatel07
    @akshaypatel07 2 ปีที่แล้ว +23

    સલામ છે સાગર પુત્ર ને.
    ઈશ્ર્વર એમને શક્તિ આપે,બધા જ ખલાસી સહી સલામત સાગર માંથી પાછા આવે એવી ભગવાન ને પ્રાથના.🙏🏻

  • @ratanvaghela7666
    @ratanvaghela7666 11 หลายเดือนก่อน +8

    માછીમાર નુ આ ઈમોશનલ સાઇટ જોઈને ઘણું દુઃખ થયું😔

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk ปีที่แล้ว +4

    ખૂબ ખૂબ અભિનંદન, સાગર ખેડૂ ની દરિયા દેવ રક્ષા કરે,

  • @chandrasinhjijadeja8080
    @chandrasinhjijadeja8080 2 ปีที่แล้ว +7

    માછીમાર ભાઈની સમજાવવાની પદ્ધતિ બહુ સરસ રહી.... એક એક પોઈંટ ગળે ઉતરે તેવુ વર્ણન કર્યુ....

  • @vajashibhatia6440
    @vajashibhatia6440 2 ปีที่แล้ว +13

    ખુબ સરસ રીતે વિષય મુજબ માછીમાર ના જીવનની કેટલીક શ ઘ રષ ના સમય ની કામગીરી આપ શ્રી દ્વારા જોવા મળી છે... આભાર...

  • @b.h.a.v.e.s.h6142
    @b.h.a.v.e.s.h6142 2 ปีที่แล้ว +4

    આ દરિયાખેડુનું જીવન હમેશા તેમની મહેનત સાથે કામ તેમજ ભગવાન ભરોસે હોય છે તેથી ભગવાન હંમેશા તેમની સાથે રહે તે માટે પ્રાર્થના.....જય હિન્દ જય ભારત...🇮🇳♥🇮🇳

  • @DNkiduniya
    @DNkiduniya 2 ปีที่แล้ว

    Khub saras khub j sahas Ane kapri paristiti ma jivan jive chhe...
    છેલ્લે" તું આઇજા હેન્ડ."... અસલ ઉત્તર ગુજરાતી ભાષા.....

  • @n....garchar360
    @n....garchar360 2 ปีที่แล้ว +2

    sagarkhedu bhai khub j sari mahiti aapi 🙏

  • @girishvasani8307
    @girishvasani8307 ปีที่แล้ว

    Dhanvad tamaru jivan khubaj sangharthi bharelu chhe saday shri somnathdada tamari sathei rahe jay ho machhimar samaj ni

  • @aktechnical4739
    @aktechnical4739 2 ปีที่แล้ว +4

    Best inspirational blog i`m like you web sankul

  • @saurabhsharma94
    @saurabhsharma94 2 ปีที่แล้ว +15

    One of the aspect of learning things is by practical experience.
    UPSC /GPSC Aspirants are required to know on duty challenges.
    Thank you Web-sakul for the splendid initiative of learning.
    Hope for more video's on Gujarat's Geo, culture, Architecture, Festivals.

  • @prakashpanchal5400
    @prakashpanchal5400 2 ปีที่แล้ว +2

    Bhai bahu challenging life ane work che tamaru..bhagwan sukhi rakhe tamne badhane..ane salaamat rakhe..jay somnath.

  • @mukundleuva3745
    @mukundleuva3745 2 ปีที่แล้ว +14

    Jabarjast...mtlb...chopdi vanchva krta practical samjvu bau sehlu rahyuuu....Aabhaar!! @Websankul & @JdGujarati

  • @Arvind_rabari
    @Arvind_rabari 2 ปีที่แล้ว +2

    Jordaar concept, Jabardast Kaam

  • @naginchorwadi6310
    @naginchorwadi6310 2 ปีที่แล้ว +6

    Very nice presentation of the fisherman kharwa community struggle... Thank you 😊

  • @manshukhbhaibhilvala2071
    @manshukhbhaibhilvala2071 2 ปีที่แล้ว +2

    આ,વિડયો,જોયને,ખુબજ,દુખલાગે,છે

  • @mukesthakor6907
    @mukesthakor6907 2 ปีที่แล้ว +3

    નાઈશ. 👍👍

  • @axayvyas632
    @axayvyas632 2 ปีที่แล้ว +4

    Salute Sagar khedu ..

  • @panchalbhavana9690
    @panchalbhavana9690 2 ปีที่แล้ว +2

    Thank you so websakul parivar

  • @Thenilvlogs
    @Thenilvlogs 11 หลายเดือนก่อน

    આમ ની મેહનતને કોઈ નો પોહસે સાહેબ ❤️❤️❤️❤️

  • @nilamdhandhliya7017
    @nilamdhandhliya7017 2 ปีที่แล้ว +2

    Supar thank you websakul

  • @fxakaxgkv7332
    @fxakaxgkv7332 8 หลายเดือนก่อน +2

    સાગર ના બાળ અમે સાગર ના બાળ હાથ માં હલેસાં મુખે સંધ્યા તિકાર જય હો સાગર ખેડુ

  • @karansinh268
    @karansinh268 2 ปีที่แล้ว +2

    Very critical...life so sad
    Jay dwarkadhish...

  • @gambhirdihora4481
    @gambhirdihora4481 2 ปีที่แล้ว +20

    સોમનાથ દાદા ને પ્રાર્થના 🙏 કરીએ કે સહીસલામત સાગર ખેડુ ને પાસા લાવે કેમકે આપણા સહુના બાપા છે 🙏

    • @gambhirdihora4481
      @gambhirdihora4481 11 หลายเดือนก่อน

      @arvindoad3542 હા સોમનાથ દાદા આપડા સર્વ ના બાપા છે

    • @dhambhazala1238
      @dhambhazala1238 11 หลายเดือนก่อน

      Sahu na nahi Tara bapa hase ho

    • @gambhirdihora4481
      @gambhirdihora4481 11 หลายเดือนก่อน

      @arvindoad3542 સોમનાથ દાદા આપડા સર્વ ના બાપ છે એવું કહેવા માંગું

    • @gambhirdihora4481
      @gambhirdihora4481 11 หลายเดือนก่อน

      @@dhambhazala1238 કદાચ સોમનાથ દાદા મારા એકલા ના બાપ છે એવું કહેવા માગતા હોય તો મને વાંધો નથી 🙏

    • @gambhirdihora4481
      @gambhirdihora4481 10 หลายเดือนก่อน

      @arvindoad3542 કાઈ વાંધો નથી સોમનાથ મહાદેવ મારા એકલા ના બાપા બસ સાન્તી

  • @ravirathod9316
    @ravirathod9316 2 ปีที่แล้ว +8

    જીવન ભરના તોફાન ખાળી રહ્યો છુ..ફક્ત એના મોઘમ ઈશારે ઈશારે...ગમે ત્યા હુ ડુબુ,ગમે ત્યા હુ નીકળુ...છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે...આપની ટીમ ને અભીનંદન🙏

  • @parmarhitesh8920
    @parmarhitesh8920 2 ปีที่แล้ว +1

    Gajab se bapu ho 100 salam 🙏

  • @SunilBavariya-qs2sr
    @SunilBavariya-qs2sr ปีที่แล้ว

    Vahh bhai. Dil jiti lidhu. 😍😍🙏

  • @mukesthakor6907
    @mukesthakor6907 2 ปีที่แล้ว +2

    નાઇસ👍

  • @navghansolanki8918
    @navghansolanki8918 8 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤સલામ છે ભાઈ ને

  • @kailashswamini6727
    @kailashswamini6727 2 ปีที่แล้ว +3

    Sagar khedu mtlb 🦁🦁🐯🦁🦁Hooo Har har mahadev 🙏🏻 jay Sagar Putra

  • @twisharathod656
    @twisharathod656 2 ปีที่แล้ว +5

    bringing light to the problems faced by different community.... now known to the layman by this series...

  • @nishajethva5099
    @nishajethva5099 2 ปีที่แล้ว +2

    Jiyo kharva👍🙏

  • @hiteshdaki2456
    @hiteshdaki2456 2 ปีที่แล้ว +3

    Super websankul🙏

  • @gknotesbynys5693
    @gknotesbynys5693 ปีที่แล้ว +1

    સલામ છે સાગર પુત્રો ને

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 ปีที่แล้ว

    ખૂબ માહિતી સભર વિડિયો

  • @advantage_world
    @advantage_world 11 หลายเดือนก่อน

    Dhanya che Sager khedu bhaio,bheno

  • @narendrasinhjadeja6805
    @narendrasinhjadeja6805 2 ปีที่แล้ว +3

    Amazing

  • @himanitrivedi8829
    @himanitrivedi8829 2 ปีที่แล้ว +2

    Super 🔥

  • @mahavirsinh2492
    @mahavirsinh2492 2 ปีที่แล้ว

    Bau sari rite akhi deatails aapi Ashvin Bhai a

  • @rkchavda7393
    @rkchavda7393 2 ปีที่แล้ว +1

    સલામ છે સાગર ખેડુતો ને.

  • @shaileshpatel2055
    @shaileshpatel2055 2 ปีที่แล้ว

    Best Best information

  • @bhupatjadav1461
    @bhupatjadav1461 2 ปีที่แล้ว +4

    સાગર કાંઠે વિસ્તારમાં મોદીજી થાનીક રોજગાર
    ની જરુરત છેઃ પુરૂષો સાગરમાં
    મહીલા અને બાલકો વગડામાં કાઈકરો

  • @Shashiii-18
    @Shashiii-18 2 ปีที่แล้ว +3

    ધન્ય છે દરિયાખેડુ

  • @funwithheer7273
    @funwithheer7273 2 ปีที่แล้ว +2

    👌👌

  • @ghorihusain5959
    @ghorihusain5959 ปีที่แล้ว

    Good information given

  • @rinkalpatel6174
    @rinkalpatel6174 2 ปีที่แล้ว

    sir tmara classis mathi hu atyare pi bani chu thank you so much sir

  • @hirencholera5930
    @hirencholera5930 4 หลายเดือนก่อน

    Salam che Gujarat na darek Sagarkhedu ne ❤

  • @vaishaliparmar4862
    @vaishaliparmar4862 2 ปีที่แล้ว +2

    👌👌👌👌

  • @PARMAR5529
    @PARMAR5529 ปีที่แล้ว

    Good information

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 2 ปีที่แล้ว +6

    જાણી ને આનંદ થયો કે બોટ માલિક મજૂરો ને સારી રીતે રાખે છે

  • @neelchaudhary2500
    @neelchaudhary2500 2 ปีที่แล้ว +2

    Nice 👍

  • @yjpatel8808
    @yjpatel8808 2 ปีที่แล้ว +2

    Jai Bharat

  • @sahilp4234
    @sahilp4234 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏good.👍

  • @pankajparmar5823
    @pankajparmar5823 2 ปีที่แล้ว

    દરીયા ખેડૂતની જીવન બહુજ કઠીન છે સારી માહિતી આપી મત્યસય ઉપયોગ ખાલી વેરાવળ માજ પાંચ લાખ લોકોને રોજ તારી પૂરી પાડે છે સાથેજ રીક્ષા ્ટાનસપોટૅ ને પણ રોજ તારી મલે છે તો પ્રસાસને ધ્યાન દઇને માછીમારો ની સમસ્યા નો ઉકેલ લાવવો જોઈ એ પરદેશી બોટ આપણે ત્યાં માછીમારી ન કરી શકે કોષટગાડે પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણી હદમાં આવીને આપણાં માછીમારો તથાં તેમની બોટો ન લઇ જાય. ડીઝલ રાહતની દરે આપવું જોઈએ

  • @saliniagrawal9211
    @saliniagrawal9211 ปีที่แล้ว

    Dariya khedu bhai yo ne 👏

  • @Sanjayvala-e
    @Sanjayvala-e ปีที่แล้ว

    Good work

  • @sanketchaudhary7799
    @sanketchaudhary7799 2 ปีที่แล้ว +2

    👍👍👍

  • @virabhaimachhi5159
    @virabhaimachhi5159 ปีที่แล้ว +1

    અમારા દરિયા ખેડુ ભાઈઓ નું સદા રક્ષણ કરજે મારા રામ.

  • @akshaytandelphotography4489
    @akshaytandelphotography4489 2 ปีที่แล้ว

    Nice mota bhai

  • @rutvikpatel3507
    @rutvikpatel3507 7 หลายเดือนก่อน +3

    દરિયાઈ ખેડુત દિવસ જ૱ર થી બધાએ મનાવો જોઈએ😢

  • @khimajiMakvana
    @khimajiMakvana 9 หลายเดือนก่อน +1

    ❤️🌹🌺🙏

  • @parmarsuresh6826
    @parmarsuresh6826 2 ปีที่แล้ว +1

    Jay Hind Jay Javan

  • @vihajirajput306
    @vihajirajput306 ปีที่แล้ว

    हर हर महादेव 🙏 जय सोमनाथ

  • @kamleshmachhi148
    @kamleshmachhi148 ปีที่แล้ว

    જય સાગર પુત્ર

  • @devalkharwa4056
    @devalkharwa4056 ปีที่แล้ว +1

    જય હો મારા ખારવા સમાજ

  • @RakeshPatel-sb7bm
    @RakeshPatel-sb7bm 2 ปีที่แล้ว

    Very nice

  • @kkb299
    @kkb299 ปีที่แล้ว

    jay bhavani🙏

  • @gulsanbanuyakub4548
    @gulsanbanuyakub4548 2 ปีที่แล้ว

    Salam che dariya khedu ne👆👌👌🚣🚣‍♀️

  • @hematdhruve5055
    @hematdhruve5055 2 ปีที่แล้ว +1

    bovaj saras ne samjay tevi vat Bhai a Ripoter Sathe Kari che Sagar Khedu Ni Sagar ma Rojgari karvi Atle 100% Jokham ne Sefti vagar No Dhandho Che Sarkar Ne Sagar Khedu No Saro Vichar Karvo Joy A God Bles You.........................

  • @ashishkharva4644
    @ashishkharva4644 2 ปีที่แล้ว

    👌🏻👌🏻👍🏻👍🏻

  • @ll_suresh._rathod__ll
    @ll_suresh._rathod__ll ปีที่แล้ว +2

    હા ભાઈ માસી. મારી. કર વા. જાયે અમે. તયારે. અમને પણ. કાબર. ના. હોય. કે. અમે. ઘરે. જયું. કે. નાય. જયું ❤. કયારે દિવસ. થાય. ને. કયારે. રાત. થાય એ પણ. અમને. નથી. કાબર. હોતી. 😢 કરે. કર બોવજ અગરું ચે દરીયા. નુ જીવન.🙁🙁

  • @VijayPatel-wt8gy
    @VijayPatel-wt8gy 2 ปีที่แล้ว

    👌👌👌👌👌👌👌

  • @TusharCHAUDHARI-jt5pm
    @TusharCHAUDHARI-jt5pm 7 หลายเดือนก่อน

  • @NitsAngel10
    @NitsAngel10 2 ปีที่แล้ว

    Salaam chhe amara sagarputra ne.

  • @soloisbharat
    @soloisbharat ปีที่แล้ว

    Op❤

  • @ll_suresh._rathod__ll
    @ll_suresh._rathod__ll ปีที่แล้ว +3

    હમારી મજ બુરી હમાનેજ કાબર. હોય. સાહેબ. 🙁. કયારે. જેમવનું મળે. કયારે. નો. મળે 🙁. Yar. માસી. મારો. ની જીંદગી. આશાન નથી ..🙁

  • @hbhai9986
    @hbhai9986 2 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @luharharshad938
    @luharharshad938 2 ปีที่แล้ว +2

    WEB SANKUL 👌🥇🥇🥇🥇🥇🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇😀🥇🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharathalpati5051
    @bharathalpati5051 2 ปีที่แล้ว

    Bahujokamnukaamse maslimarvani mogvaarinalide badu jelvapadse sachivaatse bai

  • @kaptan1996
    @kaptan1996 2 ปีที่แล้ว +3

    હું પણ એક માછીમાર જ છું સાહેબ

  • @zahidumar5846
    @zahidumar5846 ปีที่แล้ว +1

    2:24 માછીમાર ભાઈએ સાચી વાત કરી
    આજ થી 10 ,15 વર્ષ પહેલાં સારું હતું પણ હવે પરિસ્થિતિ સારી નથી
    મતલબ સમજી ગયા હશો 2014 પછી જ બધા ની પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે મોટા ઉદ્યોગપતિઓ સિવાય

  • @subhashpatel9761
    @subhashpatel9761 2 ปีที่แล้ว

    Jy dvarkadhis

  • @bansarikalavrund5385
    @bansarikalavrund5385 2 ปีที่แล้ว

    સોમનાથ મહાદેવ

  • @VijaybhaiVaghela-xs8rs
    @VijaybhaiVaghela-xs8rs ปีที่แล้ว

    BHARAT. KHABHAA. JAY. MATAJI. BHAY

  • @bathiasandeep8397
    @bathiasandeep8397 2 ปีที่แล้ว

    Solar par kaik shodh karvi joia jo thai to moto faido thai maru kevu che......

  • @Raviangelyyravian
    @Raviangelyyravian 7 หลายเดือนก่อน

    😢😢😢

  • @parmarmanjula3562
    @parmarmanjula3562 ปีที่แล้ว

    ખારવા નુ જીવન તો આ સાવલી જેવુ જાણ્ય મા

  • @laljibhaisendhabhaichaudha4460
    @laljibhaisendhabhaichaudha4460 10 หลายเดือนก่อน

    સારો મોટા કાર્યકમ બતાવિયો

  • @parmarparbatsinh4560
    @parmarparbatsinh4560 5 หลายเดือนก่อน

    🎉

  • @yuvrajsinhrathod4385
    @yuvrajsinhrathod4385 2 ปีที่แล้ว +1

    😎☺️💓

  • @raghuchauhan2492
    @raghuchauhan2492 11 หลายเดือนก่อน

    Aapde Aemj Manvaniu ke Aapdi Sokrij Se Sokari Hoy to Kem Rakhi Aemj Samjavanu

  • @vihajirajput306
    @vihajirajput306 ปีที่แล้ว

    😭😭🙏

  • @rrm875
    @rrm875 2 ปีที่แล้ว +1

    तू सागर सपूत--- स्वाध्याय परिवार की फिल्म " अंतरनाद " जरूर देखना ।

  • @ramankanji1935
    @ramankanji1935 2 ปีที่แล้ว

    naman

  • @jagdishvankar9588
    @jagdishvankar9588 ปีที่แล้ว

    Verydificultiylife

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 2 ปีที่แล้ว +1

    ડીઝલ પર સબસિડી નથી મળતી?

  • @dineshchauhan3593
    @dineshchauhan3593 5 หลายเดือนก่อน

    માં,વહાણવટી,તમારી,રક્ષા,કરે

  • @patelrakesh4038
    @patelrakesh4038 2 ปีที่แล้ว

    Bhai kaps no bhv nathi am jamin parter rekhar ya

  • @veeramotorgarage7856
    @veeramotorgarage7856 ปีที่แล้ว

    😢