જોગીડો ફીસ 😱|| jogido fish 🐠🐋🐟|| 18 day fishing ||
ฝัง
- เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
- મિત્રો પ્રેમ દેખાડો આ વિડીયો ને 🥰😍
આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી શેનેલ સબ્સ્ક્રાઇબ કરો : / @samudri_lutera_.93
follow by insta : ...
video shooting :gopro hero 9black
video editing : vn aap
Copyright disclaimer under 107 of tha copyright act 1976 allowance is made for fair use for proposes such a criticism comment news reports teaching scholarships and research other fair use is a use permitted by copyright statute that might otherwise be infringing non profit educational and personal use tips the balance in favour of fair use...
#સમુદ્રીલુટેરા
#fishing
#gujrati
#viralvideo
#desi
#dwarka
#fishingvideo
#okhaport
#fish
#gopro
Jay dwarka dhis🙌
Jay mogal ma🙏
જય રામદેવપીર જય મોગલ માં
Khali Gujarat nai ame Europe mathi joiye che bhai😂
નારાયણ ભાઈ નુ કામ સરસ છે બવ સારા રસોઈ યા છે
Sanjay nagla ha moj masti❤❤❤❤
Khub saras bahi ......
Ha moj
નારાયભાઈ મસ્ત ખાવા બનાવે સે હો😊
Vijay bhai Tamara merej thay gaya
નારાયણભાઈ નો અવાજ બહુ ગમે છે એમને બોલવા દેતા હોય તો
નારણ ભાઈ ની એક youtub સેનલ બનાવો વિજયભાઈ 👌👌👍👍👍👍👍
બેઠવામાટે તલપત્રી ઢાંકી દવને ભાઈ તડકો નાં લાગે 😊😊
જય સોમનાથ
Ahmedabad
Am pan Jinga Nu Shak Best
ભાઇ દરીયા માં પ્લાસ્ટીક નો કચરો ન નાખતા એવો પણ એક મેસેજ બધા લોકો ને મલે એવો
પણ એક વિડયો બનાવજો
Naran bhai to maa hoy ne eni jagya e kam kre che. Baki banavi ne jamadvu ❤ naran bhai tmne mara namaskar
બહુ સરસ જમવાનું બનાવે
નારણ ભાઇ નાં ફેન આપડે હો 😊❤😅😅😅.
Ha kaleja ha 💯❤
Saras bhai
Jai Sri ram ❤
નારણ ભાઈ ની મોજ હો
Happy journey
Narayan Bhai Nu Hat Nu Shak Khava Aavu se Ak Divas Video Jota Mo maa Pani Aavi Jay se Jay Duwarika dhis
મછલીકેટલા પકાર ની હોય છે
1 number bhayla
Ha moj ha bhai
બગા ફ્રાઈ કરવાની રેસિપીનો વિડીઓ મૂકો
Naran bhai ne life ma yad krwa jeva che. Naran bhai ame tmara frd che bhai😅 jay mataji jay ram devpir sadai sahai kre
Very nice vlogs ok
🎉વેરીનાઈસ🎉
भाई nice वीडयो... भाई ओला उड़ता पक्षी तमारी बोट पर आवि ने बेसे छे के नय...?
રાત્રે સુ કામ કરો એ બતાવો
Koik Vaar Naran bhai ne pan Vloging karvano moko aapo.
Super ❤️
Karan bhai k atle pakku. Srprize krvi. Moddha ma pani ave tamne fish khata joi😊
Moje moj mota bhai❤
❤❤❤❤❤
ભાઈ તમે આઇફોન 14 લયલો
અને એન અનબોસીગ વિડીયો બનાજો🎉❤❤
Ha Naranbbai...suprise kari didhu che.....
ketla jiv roje mare che eno jiv gumave che..
To mitro 😂❤😊
❤ from alang.
Samsung galaxy altra s22 lelo
Mare aavu che
Bhai jurni ma toylet tya jav
Gandhinagar Gujarat sadra🎉🎉🎉
ભાઈ સરસ વિડિયો બનાવો છો. આપડો ગુજરાતી આગળ જાય એમાં આપડે રાજી છીએ...આપડી ચેનલ માં રસોઇ ના વિડિયો સે જો પસંદ આવે તો જોજો
Naranbhai bov mehnatu dekhay se
Dariya ma tofan aave to bachva mate emergency Bijo su option rakho cho tame bhai????
નારણભાઈ શુકરેછે
Hoooop❤
Very nice 👍🙂😊
Naran bhai kyare Tamara hath nu khavdav chho
ભાઇ તમારા ઘરે જાવ એના પણ વિડિયો બનાવો
ઝીંગા નો ભાવ શું હોય છે
15-20 min na video banao daily vlog
Bhai tamne ketli pagar aape
મે અગાઉ કહ્યું હતું કે તમે કયા ગામથી
તમારી બોટ ના માલિક કાન છે❤❤
Bhai dariya vishe ni mahiti ane kevi rite tame machla pakdo cho avo videos banavo ne bhai badhaj video ma bas khavanu j kem dekhado cho maja nathi aavti khotu lage to maf karjo
Vah narayan bhai vah 😂
નારાયણ ભાઈવે મોજ કરાવી દીધી 😅😅
ભાઈ તમે રાતના લાઈટ કેવી રીતે કરો છો
Nice
Bhai ek request che tamne je no kam ni fish hoi ene jivti dariya ma nakhi do ne su kam late dariya ma nakho cho machla mari jay ena krta saru ne eloko ne new jindgi made
Bot ma bathroom ni su vyvstha hoy che ????
વાવાઝોડું આવે તો તમે સુ કરો ભાઈ
Bhai night no video banavo ne
Aapde kame aavu hoi to kone kevu
Kavatru😅😅
Bhai bidi pive ke nai😅
આટલી મહેનત કરો પસી તમને કેટલા પૈસા મળે મોટા ભાઈ ?
Rat na video muko na
ભાઈ દરિયા માં બોટ બંઘ પડી ગય હોય તો શું કરો😮😮 રીપલાય
Boat bandh padi gain hoy to badhay ne bot na kinare beshi javanu chappu Laine 😂
Sunset ek video banavo
તમે નેટવર્ક નુ શુ કરો
Moj ma reta tamari pase sikhvu pade bhai....logo......very tough life
Like nai thai
Dhiving.kebin.batavo.bhai
MLADM
અલ્યા ભાઇ સુ ખાવાનુ જ બતાવ બાતાવ કરો સો કઇક નવું બતાવો ન
Good morning all family
Congratulations Bhai 58k
Bhai night na video to moklo
🎉🎉😂😢❤❤❤❤🙏🙏🙏🙏🙏
તેમ ક્યાં છો
હમારે
હુકલજોતુહોયમલે
Halde 😂
Naran bhai nu kaam bov uchu che
ડાઈ માછલા
Line fishig chalu che
દરિયા માં વિડિયો અપલોડ કેવી રીતે કરો નેટ આવે
Halde😅😂
Tame bot khali kya karo so e video banavjo
Paccha bhai kay saa
Very nice 💜💜💜💚💚💚💚🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌🏾👌🏾👌🏾👌🏾
આઠ મહિના સુધી પીવાનું ને એ પાણી ક્યાંથી લાવો?
તમે લોકો હોલ શેલ માં વહેંચો છો કે છુટક કોઈ ને જોઈ એ તો આપો
Tame ghare kyare ave