ડમી પોલીસને આઉટર રીંગ રોડ પર ઝડપ્યો...Caught Dummy Police on outer ring road, Surat, Gujarat.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • ડમી પોલીસને આઉટર રીંગ રોડ પર ઝડપ્યો...
    આઉટર રીંગરોડ પર રોડની સાઈડમાં ઉભા રહેતા વાહનોમાં ડમી નકલી પોલીસ બનીને, ગેરકાયદેસર વાહન ચેકિંગ તેમજ તોડપાણી થાય છે એવી ફરિયાદો મળતી હતી; જે અંતર્ગત તારીખ 15-10-2023 ના રોજ સાંજે 6:00 કલાકે એક નકલી ડમી પોલીસ બનીને આઉટર રીંગરોડ પર ફરતો ઇસમ રોડની સાઈડમાં રોકેલ વાહનોમાં તપાસ કરતો હોય, પોલીસ જેવો લુક ધારણ કરેલ હોય, તે ઇસમની ટુવ્હીલર ગાડીમાં નંબર પ્લેટ ના હોય, પોલીસનો દંડો રાખેલ હોય જેથી મને શંકા જતા તેની તપાસ કરતા તે ઈસમ કોઈ પોલીસ કર્મચારી નહીં પરંતુ ડમી પોલીસ બનીને વાહનોની તપાસ કરતો હોય તેવું ધ્યાને આવેલ..
    જેથી 100 નંબર ડાયલ કરી કંટ્રોલ રૂમમાં ફરિયાદ કર્યા બાદ સરોલી પોલીસ સ્ટેશનને આ ડમી પોલીસ સોંપી દીધેલ.
    જાહેર જનતાને વિનંતી કે જાગૃત રહો અને જ્યાં પણ આવા ડમી પોલીસ બનેલા ઈસમો દેખાય ત્યાં કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવો તેમજ આવા ડમી પોલીસ બનેલા ઈસમો તોડબાજી કરી જનતા પાસેથી પૈસા પડાવી પોલીસની પણ છબી ખરડાવતા હોય, જેથી પોલીસ દ્વારા પણ આવા ડમી પોલીસ બનેલ ઈસમો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા સહ.
    જય હિન્દ. 🇮🇳
    એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
    t.me/advmehulb...
    ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
    ટ્વિટર (TWITTER):
    / advmehulboghara
    ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
    / adv_mehul_boghara
    યુટયુબ (TH-cam):
    / advmehulboghara
    ઓફિસ એડ્રેસ:
    maps.app.goo.g...
    #advmehulboghara #mehulboghara #gujarat #surat #police #corruption #fightforrights #ruleoflaw #GujaratPolice #SuratPolice #law #FightForRight

ความคิดเห็น • 1K

  • @meenajoshi1704
    @meenajoshi1704 6 หลายเดือนก่อน +93

    ઘણી જગ્યાએ ગૌરક્ષકના નામે કે બજરંગદળના નામે લૂંટ થાય જ છે.. આપણે જોયેલું છે... મેહુલભાઈ બોઘરાને ખૂબ ખૂબ ધન્યવાદ...

  • @dineshramani1377
    @dineshramani1377 10 หลายเดือนก่อน +143

    વાહ મેહુલ ભાઈ વાહ આવા લુખ્ખા તત્વો ને કાયદા નું ભાન કરાવવા બદલ ખુબ ખુબ અભિનંદન

  • @dineshbhaithakor3999
    @dineshbhaithakor3999 10 หลายเดือนก่อน +431

    વાહ મેહુલ ભાઈ વાહ આવા લૂખા ને કાયદા નું ભાન કરાવ્યું

    • @deshi-gamdyo.palbhai
      @deshi-gamdyo.palbhai 10 หลายเดือนก่อน

      ચપોટ.કરજો.ભાઈ(deshi gdyo.palbhai.નન

    • @rahulmakwana4201
      @rahulmakwana4201 10 หลายเดือนก่อน +3

      Waah mehul boghara zindabad 🔥

    • @imtiyazshaikh737
      @imtiyazshaikh737 10 หลายเดือนก่อน +2

      Gujrat ka no 1 hero world no 1 hero❤

    • @imtiyazshaikh737
      @imtiyazshaikh737 10 หลายเดือนก่อน +2

      Mehul bhai world no 1 hero ❤

    • @ayazkhanpathan4830
      @ayazkhanpathan4830 10 หลายเดือนก่อน +2

      Gau.raksak.ko.seleri.kon.deta.he

  • @kapildevbarot2036
    @kapildevbarot2036 10 หลายเดือนก่อน +130

    ધન્ય છે મેહુલભાઈ તમને. ખરેખર તમારા જેવા વ્યક્તિઓ તંત્રમાં આવી જાય તો આવા લોકોને ભાન આવી જાય

    • @Sanjaytaviya2445
      @Sanjaytaviya2445 10 หลายเดือนก่อน +1

      Hal jem police se ne tem Pachi badha aevaj thay jay atle a police ma nathi atle a vadhare saru chhe ke je kam police karvanu hoi a e kare chhe 🙏

    • @jituasari4826
      @jituasari4826 10 หลายเดือนก่อน +1

      👍

    • @kamleshbariya5714
      @kamleshbariya5714 10 หลายเดือนก่อน

      Tantra ma ave ne to amuk political manaso ane aava lukkha o heran kare ena karta .. bar rahi ne kam kare etle .. svatra kam kare

  • @himanshupatel2022
    @himanshupatel2022 10 หลายเดือนก่อน +91

    હિંમત નું કામ છે ભાઈ .....જીગર જોઈએ....આવું કામ કરવા માટે...સલામ છે મેહુલભાઈ ને.... બધા જ લોકો સપોર્ટ કરે આવા વિરલાઓને..

  • @maheshraval7432
    @maheshraval7432 9 หลายเดือนก่อน +23

    આવા લુખા રાજકોટ હાઇવે પર બ્વ છે
    મેહુલ ભાઈ.... સાહેબ.... ધન્ય છે તમને
    આવા ની ખબર લેવી જોયે

    • @sp5524
      @sp5524 2 หลายเดือนก่อน

      આવા લુખ્ખા તત્વોને મોટીવેશન ખવડ આપે છે એટલે સંખ્યા વધતી જાય છે😂😂😂😂😂

  • @arjunthakor1563
    @arjunthakor1563 10 หลายเดือนก่อน +30

    ગૌ રક્ષકna નામે લૂંટ ચલાવે છે આ....!! આ કામ માં સેવા સુરક્ષા શાંતિ વાલા પણ ભાગીદાર હોય.....!

    • @user-jw3zu3qv4b
      @user-jw3zu3qv4b 10 หลายเดือนก่อน +1

      ભાઈ તને પાકી ખબર છે ને કે આ ભાઈ લૂંટ ચલાવે છે તો તું બની જા ગૌરક્ષક ખબર પડે

    • @carryminati4401
      @carryminati4401 10 หลายเดือนก่อน +1

      Mane e samjatu nathi ke aa kon no bap chhe ??? Koi no bhai chhe ??? Sha mate ani side lo chho jeno tamne kai khabar j nathi ane police kai pagal nathi hoti eni rite tapas karse ane jo doshi nai hoy to chhodi dese

  • @Hardikpatel-vu7oe
    @Hardikpatel-vu7oe 9 หลายเดือนก่อน +48

    પરમુખ છું 😅 લુખ્ખો છે.

  • @chintanpandya8980
    @chintanpandya8980 10 หลายเดือนก่อน +44

    આવા લોકો પીઆઈના ખાનગી વહીવટદારો હોય છે

  • @NSGujaratUpdate
    @NSGujaratUpdate 10 หลายเดือนก่อน +34

    મેહુલભાઈ તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો,
    આ ભાઈ ગૌરક્ષક છે તેવું કહી રહ્યા છે બેગ્રાઉન્ડ જાણી અને જો તે હકીકત ગૌરક્ષક હોય તો તેને કાયદાની સમજણ આપી એકવાર માફ કરી દેવા જોઈએ,
    'ખોટું હોય તો માફ કરજો'

    • @harshh62
      @harshh62 10 หลายเดือนก่อน +3

      Maaf to na kray, Saja to thavij joiye. Atyar sidhu aa bhai e ketla loko ne lutina paisa pdavya hse, aa badha ne nyay to malvo joiye ne

    • @patelbharat1212
      @patelbharat1212 10 หลายเดือนก่อน

      Jo kharekhar gaurakshak hoy ane khotu na karata hoy to maf kari devo joie .histree check to karavi pade KATHIYAWAD NO SAVAJ CHHE MEHULBHAI

    • @patelbharat1212
      @patelbharat1212 10 หลายเดือนก่อน +1

      KATHIYAWADI SAVAJ CHHE MEHULBHAI BOGHARA VAGAR HATHIYAR ANE KAHEVAY JIGAR

    • @mntysoni123
      @mntysoni123 10 หลายเดือนก่อน

      Gaay jo vyavashthit rakhiye, rakhadti na mukiye to gau rakshak ni si jarur chhe. Rakhadti gaayo ne j upadi jaai chhe, vaada ke ghar mathi nathi lai jata koi.

    • @bharatbharwad5991
      @bharatbharwad5991 10 หลายเดือนก่อน

      સાચી વાત

  • @rathodpravinbhai4444
    @rathodpravinbhai4444 10 หลายเดือนก่อน +78

    વાહ ભાઈ મેહુલ ભાઇ આવાં લુખ્ખા ને કાયદા નું ભાન કરાવો ધન્ય વાદ

  • @surendrachauhan5435
    @surendrachauhan5435 10 หลายเดือนก่อน +31

    દુઃખની વાત કે ગાયમાતા નાં નામે....

  • @prakashparmar3865
    @prakashparmar3865 10 หลายเดือนก่อน +49

    😂 પાસો કેય જોખમ નું કામ એટલે લાકડી રાખું 😂 એક લાકડી ભેગા બઈડા તૂટી જસે ઘર ભેગો થઈ જા . મુહેલ ભાઈ તમે continue રાખો કામ. અમે તમારી સાથે છીએ

    • @hiteshsolanki2539
      @hiteshsolanki2539 10 หลายเดือนก่อน +4

      ભાઈ બ ઇડા તો તૂટી જસે પણ એક દંડો ભેગો પેન્ટ પણ ભીનું થય જસે 😂🤣

  • @maheshgurunani9401
    @maheshgurunani9401 10 หลายเดือนก่อน +39

    માતાજી ના આશિષ સદા મેહુલ ભાઈ પર રહે એવી અમારી દુવા છે સારું કામ કરે છે. મેહુલ સાહેબ ધનિય છે એમના કામ ને

  • @user-ge6kn9wn2u
    @user-ge6kn9wn2u 10 หลายเดือนก่อน +45

    વાહ મેહુલભાઈ પૈસા કમાવા મજા આવી લુખી છે લુખાવ ની ભાન કરાવો

  • @solankibhavesh9464
    @solankibhavesh9464 10 หลายเดือนก่อน +51

    આવું જ થાવું જોઈએ ભાઈ

  • @sureshghughal8030
    @sureshghughal8030 10 หลายเดือนก่อน +46

    ખૂબ ખૂબ અભિનંદન મેહુલ ભાઈ ધન્યવાદ આવા માણસને સાસુ ધ્યાન કરાવ્યું

  • @ghanshyambhaipatel2442
    @ghanshyambhaipatel2442 10 หลายเดือนก่อน +31

    વાહ મેહુલભાઈ વાહ આવા લુખ્ખા ને તમે કાયદા નુ ભાન કરાવ્યું ખૂબ ખૂબ અભિનંદન
    તમે યુવાનો ના આઇકોન અને રોલમોડેલ છો

  • @vijaywaghela2806
    @vijaywaghela2806 10 หลายเดือนก่อน +21

    અરે ભાઈ ભગવાન તમારી સાથે જ છે

  • @GWARUN
    @GWARUN 10 หลายเดือนก่อน +70

    Great Job! Sir Ji 🔥❤️

    • @Vishugamingoppo
      @Vishugamingoppo 10 หลายเดือนก่อน +1

      Hiii બ્રો હું તમારા બધા વિડિયો જોવું છું

    • @Vishugamingoppo
      @Vishugamingoppo 10 หลายเดือนก่อน +1

      બિગ ફેન સિર

    • @Vishugamingoppo
      @Vishugamingoppo 10 หลายเดือนก่อน +1

      મારી સાથે વિડિયો બનાવ સો

  • @ashrafbavanka5446
    @ashrafbavanka5446 10 หลายเดือนก่อน +24

    ધ્યાન રાખજો મેહુલ ભાઈ સાજણ ભરવાડ ની જેમ ગમે ત્યારે હૂમલો થઇ શકે છે એટલે ધ્યાન રાખવું

    • @yamaharx-mh7gp
      @yamaharx-mh7gp 8 หลายเดือนก่อน

      😂😂😂😂 😂😂😂😂

  • @monashroff5131
    @monashroff5131 10 หลายเดือนก่อน +38

    Mehul sir you are doing a great job👍

  • @bhaveshShiyal-ow9kc
    @bhaveshShiyal-ow9kc 10 หลายเดือนก่อน +11

    જય માતાજી જય બાપાસીતારામ મેહુલ ભાઈ ખુબ ખુબ શુભેચ્છા

  • @ghanshyamlakhani8897
    @ghanshyamlakhani8897 9 หลายเดือนก่อน +8

    આવા લુખ્ખા ને સજા થવી જ જોઇએ.મેહુલભાઇ તમારી ખુબ જ દેશ ને જરૂર છે સાહેબ જુઞ જુઞ જીવો.

  • @rajdipsinhgohil8619
    @rajdipsinhgohil8619 10 หลายเดือนก่อน +19

    આવા વધુ પડતા સ્માર્ટ લોકો ના હિસાબે કેટલી ગાયો કતલખાને પોહંચી જાય છે ભાઈ બોઘરા આવા કામ માં વધારે પડતું.....ધન્ય છે તને ભાઈ

    • @ahirnimeshayar
      @ahirnimeshayar 10 หลายเดือนก่อน

      Kam Kar taru

    • @victorb22622
      @victorb22622 7 หลายเดือนก่อน +1

      ज्यादा गाय किसके लिए लोग रखते है? गौसेवा के लिए? नही ,ज्यादा गाय ,ज्यादा दूध ,ज्यादा पैसा। फिर, कतलखाने।

    • @bepositive674
      @bepositive674 7 หลายเดือนก่อน

      Law badha mate sarkho hoy ...

    • @hello-ci8qg
      @hello-ci8qg 4 หลายเดือนก่อน +1

      ​@@ahirnimeshayarતું કોણ ?????

  • @rajputyogindrsinh5634
    @rajputyogindrsinh5634 6 หลายเดือนก่อน +6

    સિરાનું સાક નાં થાય અને મેહુલ ભાઈ ની વાત નાં થાય ખૂબ સરસ મેહુલ ભાઈ

  • @Lucifer-bd1dq
    @Lucifer-bd1dq 9 หลายเดือนก่อน +11

    જો આ ભાઈ ગૌ રક્ષા માટે કામ કરતા હોય તો ધન્યવાદ છે એ ભાઈ ને❤

    • @user-gd8qo3dd2y
      @user-gd8qo3dd2y 7 หลายเดือนก่อน

      તને લાગે સે આ લૂખો કામ કરતો હોય એવું

    • @kiranbharai9620
      @kiranbharai9620 7 หลายเดือนก่อน

      તમને કેમ ખબર બધા લૂખા હોય સુ જરૂરી નથી બધા એવા હોય એ ભાઈ કેટલા માન થી વાત કરી ભાઇ જોવો લૂખા હોય એ આમ વાત ના કરે ત્યાં થી ભાગી જાય અને સર ને એને ગોતવા પડે . એ ભાઈ ત્યાં હસે ચેકીંગ માં તમને. ખબર ભાઈ કેટલી ગાય નું માસ જાય છે ગુજરાત માંથી રોજ નું

  • @indianman1640
    @indianman1640 10 หลายเดือนก่อน +3

    Samvidhan se des chlega .jai hind
    Mehul bhai jindabad.

  • @khansolanki1837
    @khansolanki1837 10 หลายเดือนก่อน +35

    જય માતાજી 🙏 🙏🙏🙏🙏

  • @kishanpadhiyar2278
    @kishanpadhiyar2278 10 หลายเดือนก่อน +24

    જબ તક સૂરજ ચાંદ રહેગા... મેહુલ બોગરા નામ રહેગા... મેહૂલ બોગરા જિંદાબાદ...

  • @rajdipsinhgohil8619
    @rajdipsinhgohil8619 10 หลายเดือนก่อน +18

    ખરેખર આ ખાનગી કામ છે..વ્યક્તિ ને તથા તેની દરેક વસ્તુ ને ખાનગી રેહવુ પડે છે..ભાઈ આવા ગૌરક્ષકો ખરેખર જીવ ના જોખમે કામ કરતા હોય છે...સલામ છે આવા ગૌરક્ષકો ને...

    • @kamleshbariya5714
      @kamleshbariya5714 10 หลายเดือนก่อน +5

      Ha khangi kaam che to paisa kon kamase ghar mate aa khangi nai todpani kari ne police na name khulli dadagiri kari paisa padave che

    • @carryminati4401
      @carryminati4401 10 หลายเดือนก่อน +3

      Ha sachi vat chhe

    • @shaileshbhikadiya481
      @shaileshbhikadiya481 10 หลายเดือนก่อน +6

      Bhai aa paisa padavvano dhandho chhe. Me pan police bolavi ek ne pakdavyo hato. Gay na name khutiya chare chhe.

    • @carryminati4401
      @carryminati4401 9 หลายเดือนก่อน +4

      Aam badha pase paisa padavana and koi police varu male to key gau rakshak.. kevanu to man thay ke taro bap 40 lakh ni gadi ma dhor laine javano ke tu gadi ubhi rakhe amari

    • @mayursatiya5500
      @mayursatiya5500 8 หลายเดือนก่อน +2

      સાચું છે ભાઈ

  • @goswamitushar9972
    @goswamitushar9972 10 หลายเดือนก่อน +16

    કલેજું જોઈએ આવું બહાદુરી ભર્યું કામ કરવા માટે

  • @prajapatijagdish9274
    @prajapatijagdish9274 10 หลายเดือนก่อน +6

    હજી પણ હાલમાં લીંમડી ની આગળ ચેકપોસ્ટ પર ચેકિગ ના બહાને 100 એન્ટ્રી લે છે

  • @KJ_Fact_6318
    @KJ_Fact_6318 10 หลายเดือนก่อน +22

    મેહુલભાઈ તમે કામ સરસ કરો છો પણ આ ગૌ રક્ષકો ના લોકોને હેરાન ના કરો આ લોકોને લીધે જ કેટલી ગાયોના જીવ બચે છે . ખોટું હોય તો માફ કરજો

    • @jigneshdave4200
      @jigneshdave4200 10 หลายเดือนก่อน

      🚩🚩

    • @harshh62
      @harshh62 10 หลายเดือนก่อน +3

      Gouraksha nu kaam loko ne lutvanu nthi bhai. Aa bhai e atyare sidhu ketla ne lutya hse aa bdhne pn nyay malvo joye ne. Potane khoti police ni okhad aati. Bike ma number plate nhi ane dando laine farvanu, aa bdhanu shu? Bdhane maaf krta rhishu to nyay seno?

    • @virus145
      @virus145 10 หลายเดือนก่อน +1

      Go raksha na naame lute che badha ne aava ne saja thavi joia bau saru kam karyu ❤

    • @Sunil_Patel_Official_007
      @Sunil_Patel_Official_007 10 หลายเดือนก่อน

      Fack 6

    • @RajputMins.....1
      @RajputMins.....1 2 หลายเดือนก่อน

      Bhai aa lukhoo che gaurkshak na name gundagardi karche m.c

  • @shivkrushnsastri
    @shivkrushnsastri 10 หลายเดือนก่อน +4

    ગૌ સેવક નું સન્માન કરવું જોઈએ 👍બોઘરા નું કામ સરાહનીય હોય, પણ સુરત માં મુસ્લિમ જિહાદી ગૌ કતલ માટે રાત દિવસ પોતાના જોખમે ગૌ રક્ષા કરે છે 🙏તો તેવા લોકોને મેહુલભાઈ ઈજ્જત કરશો 🙏હા ગુંડા ગર્દી કરતા હોય તો અલગ બાબત છે 🇮🇳હર હર મહાદેવ 🚩

  • @sufiyan2
    @sufiyan2 10 หลายเดือนก่อน +2

    Khub saras, aava loko ne atiyarthi nay atkava ma aave to teva loko manu mensar j banvana che.

  • @maheshboricha
    @maheshboricha 10 หลายเดือนก่อน +6

    મેહુલભાઇ ગવ સેવાકરનારનેતમેહેરાનનોકરો ભાઇ❤

  • @dnsolanki4464
    @dnsolanki4464 10 หลายเดือนก่อน +4

    You are doing great job sir thank you

  • @Gujjubrothersvlogs
    @Gujjubrothersvlogs 10 หลายเดือนก่อน +32

    Wow Mehul bhai wow You do the work of the police, the police do not do what the police are supposed to do And you do that Keep up the good work full support ❤❤❤❤

  • @bhavubabaraavan8656
    @bhavubabaraavan8656 5 หลายเดือนก่อน +2

    આ ગૌ રક્ષકને કહો સિટી માં ઘણી ગાય માતા ભટકે છે એ ગાયો ને પણ બચાવો....અને મેહુલભાઈ તમારા કામ ને તો સલામ છે સાહેબ

  • @gamingvideos00070
    @gamingvideos00070 10 หลายเดือนก่อน +25

    કોની કોની જલન થાય સે😂😂😂😂 ઓર ગાય માતાનો રક્ષક બનો નહિ કે ભક્ષક 😡

  • @jayeshshah7028
    @jayeshshah7028 10 หลายเดือนก่อน +11

    સુરત નું તમે આટલું બધું ધ્યાન રાખો છો પણ બીજે બધે શું ચાલતું હશે

  • @user-fl1qb9iy7f
    @user-fl1qb9iy7f 7 หลายเดือนก่อน +1

    Mehul sar aapko aap elction me khade hojaw hamara pura sarkhej fatewadi aapko jitayga aapka kam behat sahihe

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 10 หลายเดือนก่อน +2

    Khub khub dhanyawad Mehul bhai tamane Maa bhagwati na Rakhwala 🙏 VALA

  • @dineshkumargohil4358
    @dineshkumargohil4358 10 หลายเดือนก่อน +10

    જય ભગવાન જય સદગુરુદેવ જય ભગવાન ભારત માતાકીજય વંનદેમાતરમ જય જય સીયારામ વંનદેમાતરમ ભારત સરકાર જિન્દાબાદ ભાજપ સરકાર જિન્દાબાદ ભારત માતાકીજય જય જય

  • @raviahir7997
    @raviahir7997 10 หลายเดือนก่อน +23

    સુરત માં ગાય નાં નામે ચરી ખાવા વાળા ખૂંટિયા વધી ગયા છે મારા બેટા ભરવાડ ભાયો સીખી ગયા હો😂😂

    • @user-jw3zu3qv4b
      @user-jw3zu3qv4b 10 หลายเดือนก่อน +4

      ભાઈ માલધારી સમાજ નો થઈ ને પણ એ ભાઈ ને ના સમજી શક્યો સપોર્ટ ન થાય તો વાંધો નથી પણ આવું ન બોલો

    • @user-si3py4vb7d
      @user-si3py4vb7d 10 หลายเดือนก่อน +1

      Samaj cishy na kaish

    • @user-jw3zu3qv4b
      @user-jw3zu3qv4b 10 หลายเดือนก่อน

      @@user-si3py4vb7d સુ ભાઈ

    • @carryminati4401
      @carryminati4401 10 หลายเดือนก่อน +1

      Etle nat bhai hoy ne khoto bi hoy to bi support karvano em ne ?

    • @SatanSindhav-gm6io
      @SatanSindhav-gm6io 9 หลายเดือนก่อน +3

      Ravi તારી ઓકાત માં રે તને કેમ આટલા મરચા લાગ્યાં તુ આખા ભરવાડ સમાજ વિશે ના બોલ નકર તુ ગમે એ બિલ માં હસે ત્યાં થી બાર કાઢીશ એટલે માપ રે તારી જે બાબત મા બળતી હોય એનું સોલ્યુશન કર સમાજ વિરૂદ્ધ ના બોલ નકર મમરા ભરી જસે જાતિ વિરુધી કૉમેન્ટ ના કર લિમિટ ક્રોસ કરતાં અમને તારા કરતાં વધુ આવડે

  • @MangolakartiSharma-by5mn
    @MangolakartiSharma-by5mn 8 หลายเดือนก่อน +1

    Ane well done mehul bhai boghra , kyarek somnathe maha dev na darsane avva nu thay to avjo apri hotel ma, hotel majestic somnath🙏🤗🌹💕❤🥰

  • @dineshjoliya1717
    @dineshjoliya1717 9 หลายเดือนก่อน +4

    આવા અનેક મળતિયા એક્ટિવ છે સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બધું ચાલતું હોય છે તે હપ્તા ખોર પણ એક મળતિયો હોય છે એ સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરતી હોય છે આ હકીકત છે Gujarat ની

  • @rakeshbhaidahmaofficial3607
    @rakeshbhaidahmaofficial3607 10 หลายเดือนก่อน +10

    મેહુલ ભાઈ તમને રાકેશભાઈ ના દિલથી સલામ દાહોદ જિલ્લાના શેય

  • @praveensingh7012
    @praveensingh7012 10 หลายเดือนก่อน +10

    मेहूल भाई आप बहुत अच्छे काम करते हो आप सबका काम भली भाती उसे समझाते हो के उसका क्या काम है पर अगर ये गौ रक्षक है तो इनकी सानबिन करके बाइज्जत रिया करवाइए और और जो गौ रक्षक का सम्मान करे सभी गाय हमारी माता कृपया उसे कटनी में ना जाने दे कही भी लगे के कोई गाय को कटनी में ले जा रहे है तो पुलिस को इसकी जानकारी दे और गाय को बचाए
    जय गाओ माता जय श्री राम🚩

    • @indianman1640
      @indianman1640 10 หลายเดือนก่อน +1

      Jay samvidhan jai mulnivasi jai hind

  • @babuchauhan433
    @babuchauhan433 2 หลายเดือนก่อน

    ખુબજ સરસ...હવા નીકળી ગઈ...super મેહુલ ભાઈ

  • @dilipthakor3565
    @dilipthakor3565 10 หลายเดือนก่อน +4

    Police nathi pan police no manash che a nakki
    Karan ke police sathe jetalu confidence thi vat kare che tena per thi avu lage

  • @RIDER-DXB
    @RIDER-DXB 10 หลายเดือนก่อน +6

    Jabrdast Bhai kevu pare aava lukhaaa badha bov chhe ...aa badha VIP BHIKHARI CHHE ..go onnn brother....we are with you ❤

  • @eknazargujarat
    @eknazargujarat 10 หลายเดือนก่อน +4

    તમારી હીંમત ને સલામ છે.. વકીલ સા.

  • @gaurangsheladiya8629
    @gaurangsheladiya8629 10 หลายเดือนก่อน +3

    ખુબ સરસ મેહુલભાઈ ... ❤

  • @mehulvaghela801
    @mehulvaghela801 8 หลายเดือนก่อน +1

    વાહ મેહુલ ભાઈ. પત્તર ઠોકી દીધી હો બાકી
    આવા વકીલ ની જરુર છે દેશ ને.

  • @ashishpatel8172
    @ashishpatel8172 10 หลายเดือนก่อน +7

    Always stand with such brave, honest and real indian. Long live and keep working with the full force. God Bless you.

  • @hiteshkumarmori1985
    @hiteshkumarmori1985 10 หลายเดือนก่อน +9

    ખુબ સરસ❤

  • @rakeshkumarrakeshkumar2453
    @rakeshkumarrakeshkumar2453 10 หลายเดือนก่อน +2

    મેહુલ ભાઈ ને ખુબ ખુબ અભિનંદન બહુ સારું કામ કરે છે

  • @rahulmakwana4201
    @rahulmakwana4201 10 หลายเดือนก่อน +1

    Very good mehul bhai zindabad zindabad zindabad zindabad zindabad 🔥🔥💫

  • @udharejiyasagarofficial1822
    @udharejiyasagarofficial1822 10 หลายเดือนก่อน +8

    Aaya Police ni job mate
    2 3 year life su kevay te bhuli gya chi
    Ane aa loko Police thay ne fare che
    😮😮😮😮😮
    Su karvu have ke
    Police banva mate su su
    Balidan deva pade che 😅😅

  • @mohitkimtani660
    @mohitkimtani660 10 หลายเดือนก่อน +4

    વાહ મેહુલ ભાઈ આવાં લુખ્ખાઓ ને જવા દેવા નહી 🤟

  • @DNkiduniya
    @DNkiduniya 10 หลายเดือนก่อน +2

    Good work mehulbhai....
    Tame Police na uchh hodda par hova joie.....to kaydanu sampurn palan thay....Ane
    Police ni velyu vadhi Jay....

  • @bhavinpatel4297
    @bhavinpatel4297 10 หลายเดือนก่อน +8

    લુખા ભાઈ ના વાળ તો જોવો 🤔

  • @motovlogeraryan7721
    @motovlogeraryan7721 10 หลายเดือนก่อน +3

    I love you mhul bhai love from mahuva bardoli

  • @sanjaypatel5677
    @sanjaypatel5677 10 หลายเดือนก่อน +3

    Really nice effort ...appreciated your work

  • @shivduttsinh
    @shivduttsinh หลายเดือนก่อน

    Doing a very good thing. We need more active advocates like you

  • @MayurParmar813
    @MayurParmar813 23 วันที่ผ่านมา

    Khub saras Mehulbhai. 👏✊💐🌹🥰❤

  • @tellydarpan
    @tellydarpan 10 หลายเดือนก่อน +3

    Wah mehul Bhai Wah

  • @GovindPrajapati-ww2gr
    @GovindPrajapati-ww2gr 10 หลายเดือนก่อน +4

    જય હો મેહુલભાઈ...

  • @AnkitChonkar
    @AnkitChonkar 8 หลายเดือนก่อน +2

    Ek Interview Gau taskari karnar katlkhana wala no lo... katlkhane jata Gau vansho ne atkavva ma kayda no sadupyog karo...

  • @jaypalcontractor3287
    @jaypalcontractor3287 10 หลายเดือนก่อน +2

    મજા આવી ગઈ વિડિયો જોવાની... ખૂબ સરસ રીતે કાયદા નું ભાન કરાવ્યું

  • @sunilkhanna6500
    @sunilkhanna6500 10 หลายเดือนก่อน +3

    Jordar bhai🎉🎉🎉🎉

  • @rammakwana3906
    @rammakwana3906 10 หลายเดือนก่อน +3

    વાહ. મેહુલભાઈ. સાબ

  • @reyazhsodha9904
    @reyazhsodha9904 10 หลายเดือนก่อน +2

    Good Work Mehul bhai 👌

  • @OfflineTrader
    @OfflineTrader 8 หลายเดือนก่อน

    VERY GOOD SIR GOOD & GREAT JOB EXCELLENT "
    🌹🌹વાહ મેહુલ ભાઈ વાહ આવા ................... તત્વો ને કાયદા નું ભાન કરાવવા બદલ ખુબ ખુબ અભિનંદન🌹🌹🌹

  • @laxmanram7191
    @laxmanram7191 10 หลายเดือนก่อน +8

    मेहुल भाई जी आप काम करी बढ़िया करते हो लेकिन गौ रक्षक है ना यह भी एक हिंदुत्व का अंग है इनको परेशान नहीं करना चाहिए

  • @JacobPatel-xr1ck
    @JacobPatel-xr1ck 10 หลายเดือนก่อน +6

    Wah Mehulbhai,God bless you for your noble work

  • @Sahilraza7
    @Sahilraza7 10 หลายเดือนก่อน +2

    Super mehul Bhai ❤

  • @rahulmakwana4201
    @rahulmakwana4201 10 หลายเดือนก่อน +1

    Mast kam kariyu mehulbhai tame

  • @hiteshdani4512
    @hiteshdani4512 10 หลายเดือนก่อน +7

    Police wala ne pan complaint leta jor aavi ryu lage che

    • @RajMaurya4542
      @RajMaurya4542 10 หลายเดือนก่อน

      Bhai Helmet nd number plate na memo mate psi ke eni upar na rank wala police ni hajri howi jaruri che

    • @hrshl143
      @hrshl143 10 หลายเดือนก่อน

      ​@@RajMaurya4542ha e barabar pr amuk jgye to home guard pn memo fadta hoy che 😂

  • @raufbaheruni
    @raufbaheruni 10 หลายเดือนก่อน +8

    વાહ મેહુલ ભાઈ વાહ ગુજરાત ના અસલી હીરો તો તમેજ છો
    ધન્ય છે આપની જનેતા ને 💪💪💪

  • @rrbhuvarajubhai582
    @rrbhuvarajubhai582 4 หลายเดือนก่อน

    મેહુલભાઈ તમારૂ કામ જોરદાર છે

  • @shishram3968
    @shishram3968 10 หลายเดือนก่อน

    Sar aap bahut achcha kam kar rahay hi

  • @sagarjambucha8137
    @sagarjambucha8137 10 หลายเดือนก่อน +5

    મેહુલ ભાઈ.. ક્યારેક રાજકોટ આવીને આવું દેખાડો

  • @businessman4711
    @businessman4711 10 หลายเดือนก่อน +6

    અમને ગર્વ છે કે અમારા સુરત મા મેહુલ ભાઈ છે 🔱🤞

    • @user-ih7kl1rj4y
      @user-ih7kl1rj4y 10 หลายเดือนก่อน

      અમને દુઃખ છે... આવા 5 - 7 મેહુલ ભાઈ રાજકોટ મા નથી....😢

    • @businessman4711
      @businessman4711 10 หลายเดือนก่อน

      @@user-ih7kl1rj4y એ વાત માટે બે મિનિટ મોન😔😔😔 ૐ શાંતિ. 😝😂

    • @user-ih7kl1rj4y
      @user-ih7kl1rj4y 10 หลายเดือนก่อน

      @@businessman4711 હે ભગવાન આ સુ થઇ ગયું ? ... હે ખોડીયાર માં આવો કાલાવડ સિતાલા ... મા દર્શન દેવા...😁🙄

    • @businessman4711
      @businessman4711 10 หลายเดือนก่อน

      @@user-ih7kl1rj4y ભાઈ અમને કઈ નથી થયું આતો 😢👈 તમે આવું ઇમુજી મૂક્યું હતું એટલે કીધું 😂

    • @user-ih7kl1rj4y
      @user-ih7kl1rj4y 10 หลายเดือนก่อน

      @@businessman4711 મે પણ જોક મારિયો...😁 .... ડીનર થઇ ગયું ?

  • @k4kunal770
    @k4kunal770 10 หลายเดือนก่อน +1

    ખૂબ જ સરસ કામગીરી કરો છો....salute che તમને,🙏

  • @sabbirbaba1451
    @sabbirbaba1451 10 หลายเดือนก่อน +1

    Good work मेहुल भाई 👍👍

  • @ganeshsukhwani6651
    @ganeshsukhwani6651 10 หลายเดือนก่อน +3

    Jai Mata Ji 🙏

  • @TotoBu_
    @TotoBu_ 10 หลายเดือนก่อน +5

    આવી લુખ્ખી લોડી ની પેદાશ
    😂😂

  • @anandgj26
    @anandgj26 10 หลายเดือนก่อน +1

    Good Job mehul bhai

  • @user-te8qw5be3d
    @user-te8qw5be3d 10 หลายเดือนก่อน

    Khub Saras Mehul Bhai

  • @Cj98999
    @Cj98999 10 หลายเดือนก่อน +18

    The person filmed on the video should file defamation of false allegations of being called false dummy police and doing illicit activities as nothing was proven in the video of him doing the same

    • @vasurihan2865
      @vasurihan2865 10 หลายเดือนก่อน +2

      bhai ghar bhegino thane murakh. aiya avine ganda kem kadhe cho? tara bapane keje aa badhu.

    • @Cj98999
      @Cj98999 10 หลายเดือนก่อน +3

      @@vasurihan2865 bhai aa manas taro baap hot toh ?

    • @milansir1111
      @milansir1111 10 หลายเดือนก่อน

      Aa bharwad rabari lage che bhai tu etle support kare che

    • @amitthakkar1835
      @amitthakkar1835 10 หลายเดือนก่อน +3

      @Cj98999 He said he has all the recording just listen first then do your bla bla bla

    • @Cj98999
      @Cj98999 10 หลายเดือนก่อน +4

      @@amitthakkar1835 so why is that not
      Posted ?? Or anyone is free to make any claims and post videos, make money and fame on the cost of someone’s shame. You have any idea of what damage this does to the person and his family?

  • @soniankit9096
    @soniankit9096 10 หลายเดือนก่อน +7

    જય માતાજી મેહુલ ભાઈ

  • @soldiersilovemyindia7946
    @soldiersilovemyindia7946 10 หลายเดือนก่อน +1

    Jay ho gopal
    Jay Gau mata

  • @jdpatel4491
    @jdpatel4491 2 หลายเดือนก่อน

    Great work mehul bhai

  • @superindia8234
    @superindia8234 10 หลายเดือนก่อน +6

    muhul bhai ne gujarat na CM bavano. to kaik vikas thase aa Gujarat Nu.

  • @vijaywaghela2806
    @vijaywaghela2806 10 หลายเดือนก่อน +4

    હા ભાઈ હા

  • @rahulmakwana4201
    @rahulmakwana4201 10 หลายเดือนก่อน +1

    Khoob saras

  • @hirenbantri4002
    @hirenbantri4002 10 หลายเดือนก่อน

    Ek nambar mehulbhai