SURAT: સીમાડા ખાતે એક ટીઆરબી વાહનચાલકને અટકાવી ગેરકાયદેસર રીતે તેની પાછળ બેસી જતા વિરોધ કર્યો...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • લોકડાઉન પછી હજુ લોકોના ખિસ્સામાં એક પણ રૂપિયો આવ્યો નથી, લોકોના ધંધા રાબેતા મુજબ ચાલુ થયા નથી, તે દરમ્યાન ટ્રાફિક બ્રિગેડ તેમજ પોલીસ દ્વારા લોકો ના ખિસ્સા ખાલી કરવાનું કામ પૂર જોશ માં ચાલુ થઇ ગયું છે. તેનાજ એક ભાગ રૂપે....
    આજરોજ તારીખ 07/06/2020, રવિવાર ના રોજ સાંજ ના 5:36 કલાકે હું મારા ઘરે જતો હોઈ તે દરમ્યાન રસ્તામાં સીમાડા નાકા પર એક ટ્રાફિક બ્રિગેડ ના જવાન નામે મિતુલ રૂપાપરા મારી ગાડી ની સામે જ, સંપૂર્ણં એક સાઈડ બ્લોક કરી, મારી ગાડી આગળ ચાલી ના શકે તે રીતે, wrong side માં એક ટુ-વિહ્લર ને અટકાવે છે અને તેની પાછળ બેસી જઈ તેને wrong side માં જ ગાડી આગળ લેવાનું જણાવે છે. તેજ સમયે તેમનું ધ્યાન અમારા કેમેરા પર પડતા તેમને ખ્યાલ આવ્યો કે તેઓનું આ કાયદા વિરુદ્ધ નું કૃત્ય કેમેરા માં ઝડપાઇ ગયું છે એટલે તેઓ તુરંતજ ગાડી માંથી ઉતરી જઇ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલક ને જવા દેય છે.
    જેથી અમોએ તે ટા.બ્રી. જવાન ને લોકો ની ગાડી પાછળ બેસી જવાનો અધિકાર કોને આપ્યો તે પૂછતાં તેઓએ અમને જણાવેલ કે તેમના સાહેબે કીધું તેમ કર્યું. જેથી અમે તેમના સાહેબ ને મળી કાયદો જાણવાની ઈચ્છા વ્યક્ત કરતા તેઓ અમને તેમની ઓફિસ માં લઇ ગયા હતા.
    જ્યાં ઓફિસ માં અમોને અંદાજિત 7 થી 8 જેટલા પોલીસ અધિકારીઓ દેખાયા હતા. પરંતુ પી. આઈ. શ્રી. તે સમયે ઓફિસ પર ના હતા.
    ઓફિસ ની અંદર ટ્રાફિક બ્રિગેડ ના જવાન નામે મિતુલ રૂપાપરા પોલીસ અધિકારીઓની હાજરીમાં અમારી ઉપર અત્યંત ઉગ્ર થઇ ગયા હતા અને એક પોલીસ કમિશનર પણ વર્તન ના કરે તેવું વર્તન અમારી સાથે કરેલું. ત્યાર બાદ અંદાજિત 10 મિનિટ બાદ ઓફિસમાં પી. આઈ. શ્રી આવેલા.
    પી. આઈ. શ્રી એ મને કાયદો સમજાવતા જણાવેલ કે ભારત નો કોઈપણ વ્યક્તિ પકડી શકે તેતો ટ્રાફિક બ્રિગેડ છે. તે તો પકડીજ શકે.
    નોંધ : ટ્રાફિક બ્રિગેડ એ એક સ્વાયત સંસ્થા છે. જેનું મુખ્ય કામ માત્રને માત્ર ટ્રાફિક નિયમન કરવાનું છે. ટ્રાફિક બ્રિગેડનો જવાન વાહન રોકવા, દંડ વસૂલવા જેવી કામગીરી કરી શકે નહીં. (બ્રિજરાજ સિંહ ગોહિલ, પી. આર. ઓ. હોમેગાર્ડ વિભાગ)
    પરંતુ પી. આઈ. શ્રી. એ અમોને કાયદો શીખવ્યો તે મુજબ આવતીકાલ થી કોઈપણ વ્યક્તિ રસ્તા પર કોઈપણ વાહન રૉકી, પૈસા વસુલે તો દેખાઈ તો તેમાં કઈ નવાઈ પમાડે તેવું ના કહી શકાય, તે ખોટું, કાયદા વિરુદ્ધ નું ના કહી શકાય.
    સળગતા સવાલો:
    -જો કઇ ખોટું નોહ્તું કર્યું અથવા કઇ ખોટું નોહ્તું કરવું તો શામાટે ટા. બ્રી. જવાન મિતુલ રૂપાપરા એ અમારો કેમેરા જોઈ, વાહન ચાલકની ગાડી માંથી ઉતરી, નિયમ ભંગ કરનારને જવા દીધો?
    - દંડ વસૂલવા 7 થી 8 પોલીસ અધિકારીઓ હોઈ અને ટ્રાફિક નિયમન માટે 4 થી 5 ટ્રાફિક બ્રિગેડ ના જવાન હોઈ તેમ છતાં ટ્રાફિક બ્રિગેડના જવાનો ટ્રાફિક નિયમન કરવાને બદલે શા માટે વાહનો ને મનફાવે તે રીતે અટકાવે છે?રોકે છે? વાહન ચાલકોની ગાડીઓ માં બેસી જાય છે? આવી સતાઓ તેમને કોણે આપી છે?
    -શું ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, પોલીસ મિત્ર બધાયે ભેગા મળી, સામાન્ય લોકો ના ખિસ્સા ખાલી કરી, વધુ માં વધુ દંડ વસુલ કરવો અને પોતાના ખિસ્સાઓ ભરવા, તેજ તેઓનો મુખ્ય ઉદેશ છે?
    -જો આ ટ્રાફિક બ્રિગેડ ના જવાનો વકીલો સાથે આવું ઉદ્ધતાઈ ભર્યું ગેરવર્તુણક કરતા હોઈ તો, કાયદા થી અજાણ સામાન્ય લોકો સાથે કેવું વર્તન કરતા હશે? સામાન્ય લોકો સાથે તું-તા કરવું, ગાળી-ગલોસ કરવી, અશોભનીય વર્તન કરવું ક્યાં સુધી વ્યાજબી ગણાય?
    -આજદિન સુધી ચાર રસ્તા પર પૈસા ઉઘરાવતી પોલીસ જોઈ છે પણ લોકોને કાયદો સમજાવતી, લોકો ને માનસન્માન થી બોલાવે તેવી પોલીસ કેમ જોવા નથી મળતી?
    ઠંડી, ગરમી, તડકા માં નિષ્ઠા થી કામ કરતા ટ્રાફિક બ્રિગેડ ના જવાનો ને હું દિલ થી સલામ કરું છું. મારા દિલ માં તેઓ પ્રતિ અત્યંત આદર છે પરંતુ પોતાના અંગત સ્વાર્થ માટે સામાન્ય લોકો ના ખિસ્સા ખાલી કરાવી મનફાવે તેવું વર્તન કરતા ટ્રાફિક બ્રિગેડ ના જવાનો ને જોઈને અત્યંત દુઃખ થાઈ છે. અને તેવા સતા બહાર ના કર્યો કરતા, સમાન્યલોકો ને ખોટી રીતે, ડરાવી ધમકાવી તેમના ખિસ્સા ખાલી કરાવતા ભ્રસ્ટાચારીઓ સામે હું હમેશા અવાજ ઉઠાવીશ.
    #SATYAMEVJAYTE
    #fightforright #corruption
    #advmmboghara

ความคิดเห็น • 717

  • @SubmitbhaiNaik-ih6fp
    @SubmitbhaiNaik-ih6fp 11 หลายเดือนก่อน +18

    મેહુલભાઈ તમે બરાબર કરો છો આજે તમે જે કરો છો તે ગરીબ લોકો માટે ખૂબ જ આનંદની વાત આખા ગુજરાતમાં તમારો કામ બહુ જ મને ખૂબ જ ગમે છે ધન્યવાદ ભાઈ

  • @vasudevc8662
    @vasudevc8662 3 ปีที่แล้ว +86

    મેહુલભાઈ ખુબજ સરસ કામ કરો છો... 👌👍

  • @jayshreekrishna4219
    @jayshreekrishna4219 11 หลายเดือนก่อน +7

    सूरत एक दुसरा बिहार है
    ये खाकी की हफ्ता खोर पोलीस
    वालों के वजह से
    धन्यवाद मेहुल भाई बोघरा

  • @kuldipjulasana244
    @kuldipjulasana244 3 ปีที่แล้ว +30

    Commendable work for welfare of people. Salute to your selfless service and fearlessness.

  • @shaileshkumarjindianarmy9550
    @shaileshkumarjindianarmy9550 3 ปีที่แล้ว +19

    भाई अमुक हदे तो पोलीस पण सही हौय छे वकिल साहेब तमे पण धौस तो आपोज छो ने के हु वकील छु ऐम तो पछी साव पोलीस ने काढी ना नखाय हौ

  • @ravivasava5089
    @ravivasava5089 3 ปีที่แล้ว +40

    mehul bhai jordar kam tamaru real hero 👌👌👌👌

  • @user-tb5dy2ge7n
    @user-tb5dy2ge7n 6 หลายเดือนก่อน +3

    મેહુલ બોગ્રા સાહેબ ને જજ તરીકે નીમરૂક આપ વા માં આવે❤

  • @gautamthakor294
    @gautamthakor294 2 ปีที่แล้ว +11

    મેહુલભાઈ હું singer છું વિચારું છું તમારા પર એક સોન્ગ બનવું

  • @DipakPrajapati-oz5gj
    @DipakPrajapati-oz5gj 8 หลายเดือนก่อน +3

    મેહુલ ભાઈ સરસ કામ કરે છે...

  • @PakaGujarati
    @PakaGujarati ปีที่แล้ว +6

    Very good work Mehul Bhai. We are in your support 🙏🤝. Good initiative taken by you.

  • @patelarjun3599
    @patelarjun3599 2 ปีที่แล้ว +4

    Proud of you sir 🇮🇳 Jay hind

  • @21centurygaming33
    @21centurygaming33 3 ปีที่แล้ว +11

    Aise logo ki zarurat hai salute to you brother

  • @Jayvachhrajauto
    @Jayvachhrajauto 3 ปีที่แล้ว +12

    Bhai સા કરતા કીટલી ગરમજ હોય ભાઈ

  • @nilaybhuriya9006
    @nilaybhuriya9006 2 ปีที่แล้ว +1

    Supperb Mehul Sir...Gret

  • @akkipatel6394
    @akkipatel6394 3 ปีที่แล้ว +13

    Ture man who ask questions to system .
    You are doing great work keep it up.

  • @vipulthakorvipulthakor1418
    @vipulthakorvipulthakor1418 3 ปีที่แล้ว +3

    Jordar Mehul bhai maja aavi gai

  • @dhavalaanand987
    @dhavalaanand987 3 ปีที่แล้ว +16

    Mehul Bhai keep it up..... પોલીસ ના અત્યાચાર ના અંધકાર માં આશાનો દીપક ....🙏....

  • @rajubhasarvaya9179
    @rajubhasarvaya9179 ปีที่แล้ว

    Sachi vat mehulbhai🙏🙏🙏🙏🙌🙌🙌🙌👍👍👍👍👍👍👌🥰👌👌👌💐💐💐💐💐💐💪💪💪💪💪🙋🙋🙋🙋

  • @sikotar_dham_hathidra1640
    @sikotar_dham_hathidra1640 2 ปีที่แล้ว +1

    Right sir
    Kaash badha vakilo aapna jevi vichardhara rakhe to aa desh kyay pahochi jaay
    Selyut sir
    Jay hind

  • @DeepakPrajapati-zz5so
    @DeepakPrajapati-zz5so 3 ปีที่แล้ว +1

    Thanks sir aapki ahemdabad me bhut jarurat hai 🙏👍👍

  • @sachinjadav4146
    @sachinjadav4146 3 ปีที่แล้ว +2

    Salute mehul bhai real singham

  • @socmehmn6280
    @socmehmn6280 3 ปีที่แล้ว

    Bahot video dekhe aapke kl se aapka frd hogya me gujrat me aapke jeso ki bahot zyada zrurt h aap hi jese kuch log bahar aaye n gujrat se police ki gundagrdi km krwaaye ho aap ke police ke action ke video hmsbko bahot psnd aate h
    Khairrr
    Allah or b bahot trkki ataa kre

  • @ayazpathan5481
    @ayazpathan5481 2 ปีที่แล้ว +7

    Sir u r my inspiration a dig salute sir 🙏

  • @navinbhambhani4036
    @navinbhambhani4036 2 ปีที่แล้ว +2

    Mehul Bhai
    Very Good Working
    👍🏻🇮🇳

  • @dannypatel3219
    @dannypatel3219 2 ปีที่แล้ว +1

    Mehulbhai we are salute of you when I coming in Gujarat I will give you big donation I am NRI from USA

  • @sanjaykaparadivalaofishyal7999
    @sanjaykaparadivalaofishyal7999 2 ปีที่แล้ว +2

    ખુબ સરસ

  • @thakordasharathbhai.nthako8523
    @thakordasharathbhai.nthako8523 3 ปีที่แล้ว +1

    Very good seva jai hind jai samvidhan

  • @ishawarsolanki9974
    @ishawarsolanki9974 6 หลายเดือนก่อน

    Bilkul sahi hi Jay hind sir

  • @jaddugamerofficel8615
    @jaddugamerofficel8615 2 ปีที่แล้ว +2

    Bov saru kaam karo chu Mehul bhai
    God bless you ☺️

  • @maheshvaghela1902
    @maheshvaghela1902 หลายเดือนก่อน

    मेहुल भाई आप खूब अच्छा काम करते हो

  • @thakurmalkhan1531
    @thakurmalkhan1531 3 ปีที่แล้ว +10

    મેહુલ ભાઈ જોરદાર હો હુ તમારા દરેક વિડિયો જોયું છું

  • @monikapatel4571
    @monikapatel4571 2 ปีที่แล้ว +1

    Waah mara Gujarat na sher waahh

  • @jiteshbhai4603
    @jiteshbhai4603 3 ปีที่แล้ว +5

    વાહ મેહૂલ ભાઈ વાહ ખૂબ ખૂબ આભાર માનું છું ભાઈ ♥️♥️

  • @murubhemat4387
    @murubhemat4387 8 หลายเดือนก่อน

    Wah wah mehul bhai❤❤ tame surat ni janta ne jagrut kari che

  • @gireeshraval5164
    @gireeshraval5164 2 ปีที่แล้ว

    Saheb aa gujarat ne tamara jeva nayak ni jarur 6 jai hind

  • @sureshbhaibaraiya8982
    @sureshbhaibaraiya8982 2 ปีที่แล้ว +2

    SAMBHAVAMI YUGE YUGE..... SATYA MEV JAYTE..... GUJARAT SARKAR VIRODHI..... AADIKHAM JANTARAJ SANGTHAN..... LOKADALAT..... MISSION MANGLAM KRANTI..... SAMBHAVAMI YUG NIRMAN MISSON KRANTI SENA..... SATYA MEV JAYTE

  • @Baria25
    @Baria25 2 ปีที่แล้ว

    1 number mere Bhai

  • @amirshaikh2280
    @amirshaikh2280 ปีที่แล้ว

    Sir. Good. Job. Thanks

  • @heenajay9792
    @heenajay9792 3 ปีที่แล้ว

    Public Mein tamaru kam bahut jordar Lage

  • @jaykathiriya7599
    @jaykathiriya7599 2 ปีที่แล้ว +8

    All support for mehul bhai😊👍

  • @mohmedsalimijardar5433
    @mohmedsalimijardar5433 3 ปีที่แล้ว +1

    Awsum man...👌

  • @dihoraprakash6427
    @dihoraprakash6427 3 ปีที่แล้ว +3

    Good work sir

  • @dilipkureshi9368
    @dilipkureshi9368 2 ปีที่แล้ว +1

    Good job 👌
    Khub saras kamgiri 6e
    Mehul Bhai

  • @user-qi3sn7jp8z
    @user-qi3sn7jp8z 3 ปีที่แล้ว

    SABKO SAHI KAAM ME SAHAAY KARE DUST SETAANSE BACHAAYE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • @user-se2dn4he4g
    @user-se2dn4he4g 9 หลายเดือนก่อน

    Very good Mehul bhai

  • @patelronak4199
    @patelronak4199 2 ปีที่แล้ว

    Khub saras.

  • @jayeshdesai1872
    @jayeshdesai1872 2 ปีที่แล้ว

    બઉજ સરસ કામ છે આપનું વડીલ,, જનતા જાગૃત ના થાય તો, આમજ હેરાન થવાનું ભોગવવું પડશે,,, પબ્લિક ને

  • @solankianilr9348
    @solankianilr9348 2 ปีที่แล้ว

    Accha kar rahe ho app jay hind

  • @SureshKumar-bd2pz
    @SureshKumar-bd2pz ปีที่แล้ว

    Saheb Mehul bogra advocate jevu kaam bharatna badha advocate garib manasona masiha bnae to bhartama koi khoti rite koi garib ne heran n kari sake .. Sault che Mehul bogra saheb ne👍

  • @thakordalapat2258
    @thakordalapat2258 2 ปีที่แล้ว

    Mehul Bhai khub sars

  • @vahiduddinsaiyed4139
    @vahiduddinsaiyed4139 2 ปีที่แล้ว

    Bhai good plz keep it up

  • @mr.vasughetiya7398
    @mr.vasughetiya7398 2 ปีที่แล้ว +2

    Your work is very good

  • @dipakdobariya8585
    @dipakdobariya8585 ปีที่แล้ว

    I support you heartlyy & hardly

  • @ajaymavani6703
    @ajaymavani6703 2 ปีที่แล้ว +1

    Keep it up that work for midel class people sir

  • @DAMAN_HEAVEN
    @DAMAN_HEAVEN 2 ปีที่แล้ว

    Mehul Bhaii right person

  • @alltypespainting4279
    @alltypespainting4279 ปีที่แล้ว

    Proud of you Ser ji 👍🏻jai hind

  • @jaluvaghudesai9427
    @jaluvaghudesai9427 ปีที่แล้ว +1

    Ha ટાઇગર હા જય હિન્દ

  • @ayankhanpathan9884
    @ayankhanpathan9884 2 ปีที่แล้ว

    Very good 👌🤲

  • @rnatureworld
    @rnatureworld 2 ปีที่แล้ว

    Saras. Kam karo tame sir
    Salute

  • @heenajay9792
    @heenajay9792 3 ปีที่แล้ว

    Vakil Sahab mein bahut jordar kam karo bahut jordar public Ne Bahu Gal Mein Tu bus ja kar se padta Mein kam Jor Daar karo Sahib

  • @ajaymavani6703
    @ajaymavani6703 2 ปีที่แล้ว +1

    Super work sir please sir keep it up

  • @SANTBHUMISAURASTRA
    @SANTBHUMISAURASTRA 3 ปีที่แล้ว +8

    Mehul bhai bapa sitaram Ola bhai e maks notu peryu jovo to 😯

  • @indrajitsinhjadeja3962
    @indrajitsinhjadeja3962 3 ปีที่แล้ว +1

    P r Gowsami ni Style Baki Jordar.. M

  • @ROCKY-gx4tn
    @ROCKY-gx4tn หลายเดือนก่อน

    Good job mehul bhai barabar che

  • @vaghelaumesh3450
    @vaghelaumesh3450 2 ปีที่แล้ว

    Mehul bhai jordar👌👌

  • @chauhanshaileshkumar4620
    @chauhanshaileshkumar4620 3 ปีที่แล้ว +7

    The Great Gujarat police 💪💪💪

  • @user-ld2hs6go3k
    @user-ld2hs6go3k ปีที่แล้ว

    મેહુલભાઈ જનતાને સેવા કરે છે ખૂબ જ

  • @chetansingdas5962
    @chetansingdas5962 2 ปีที่แล้ว

    Bhai jordar kam karo cho Tame.mari taraf thi full sapot che tamne

  • @viahalvaghani8114
    @viahalvaghani8114 ปีที่แล้ว

    mehul bhai khubajjj sarass😊❤

  • @kaliyabhudhabhai1182
    @kaliyabhudhabhai1182 2 ปีที่แล้ว

    Gujrat no riyl hiro boghra sr

  • @javedkureshi5409
    @javedkureshi5409 2 ปีที่แล้ว

    Very good job

  • @chandankrdas1685
    @chandankrdas1685 3 ปีที่แล้ว +2

    Vai love you keep it up!

  • @jadejasidhrajsinh5309
    @jadejasidhrajsinh5309 7 หลายเดือนก่อน

    Gosvami super javab , 🔥

  • @junedsaiyed9342
    @junedsaiyed9342 2 ปีที่แล้ว +3

    Great work sir ❤️❤️❤️

  • @secretary-stonearchchsltd9889
    @secretary-stonearchchsltd9889 ปีที่แล้ว

    gujrat ka sher

  • @mahavirvankar2624
    @mahavirvankar2624 2 ปีที่แล้ว

    Mehul sir, very nice.

  • @anilparmaranilparmar856
    @anilparmaranilparmar856 ปีที่แล้ว

    Good mehul sir

  • @user-tq4ng9kd3r
    @user-tq4ng9kd3r 3 ปีที่แล้ว +8

    The great Gujarat police ❤️🦁😎

    • @dexterous1576
      @dexterous1576 3 ปีที่แล้ว +2

      lukhao che salao

    • @user-tq4ng9kd3r
      @user-tq4ng9kd3r 2 ปีที่แล้ว

      @@dexterous1576 ..samo aav to khabar pade

    • @user-tq4ng9kd3r
      @user-tq4ng9kd3r 2 ปีที่แล้ว

      @@drnikunjjoshi5107 samo aav to khabar pade

    • @drnikunjjoshi5107
      @drnikunjjoshi5107 2 ปีที่แล้ว +1

      Sachu sambhalvanu himmat rakho

    • @drnikunjjoshi5107
      @drnikunjjoshi5107 2 ปีที่แล้ว +1

      Aame loko toh roj maliye che police ne
      Badha sarkha j che
      Badha na same roj aaviye che

  • @vasavasandip9400
    @vasavasandip9400 ปีที่แล้ว

    Jay.bharat.super

  • @nimeshpatel3193
    @nimeshpatel3193 6 หลายเดือนก่อน

    Good mehul bhai

  • @kuldipsisodiya877
    @kuldipsisodiya877 3 ปีที่แล้ว +3

    khoti police ne badanam nai karavani bhai

  • @Aadivasisongspk
    @Aadivasisongspk 2 ปีที่แล้ว +2

    Ur great sir

  • @namanbelanijain8703
    @namanbelanijain8703 2 ปีที่แล้ว

    Bhare power chhe ane to army na jawan pan Shanti thi vaat kre chhe ato traffic police had vagar no power kre chhe wah ... Saru kryu adv. Saheb 👍

  • @ilyaspatel5467
    @ilyaspatel5467 ปีที่แล้ว

    Great work sir

  • @devuranapur4512
    @devuranapur4512 2 ปีที่แล้ว

    Thenyou sir aasa kam kiya

  • @thakorgovind3663
    @thakorgovind3663 2 ปีที่แล้ว

    Selut sir aapni himmat ne

  • @IrfanShaikh-dn3ol
    @IrfanShaikh-dn3ol 2 ปีที่แล้ว

    Nais sar👍👍

  • @veerambhairabari7133
    @veerambhairabari7133 2 ปีที่แล้ว

    वाह मेहुल भाई वकिल साहब वाह 👍

  • @aravindvasava3120
    @aravindvasava3120 ปีที่แล้ว

    Very nice👍👍

  • @patelkisayari161
    @patelkisayari161 2 ปีที่แล้ว

    Nice video👌👌👌

  • @Fist_34
    @Fist_34 2 ปีที่แล้ว

    Jay mataji
    Mehul bhai is doing well work

  • @akshaypatel3799
    @akshaypatel3799 ปีที่แล้ว

    Great work brother

  • @vikramsolanki4613
    @vikramsolanki4613 2 ปีที่แล้ว

    Good.👌👏👏

  • @ravithakor5346
    @ravithakor5346 3 ปีที่แล้ว +1

    Nice good work 👌👌

  • @gopimakwana5555
    @gopimakwana5555 2 ปีที่แล้ว

    Right sir super

  • @rutvimamsenglish9948
    @rutvimamsenglish9948 3 ปีที่แล้ว

    Prashna puchva khub sari vat chhe system aware rahe.... Pn aapne nano hoi k moto koi pn rajyasevak nu apman n kari sakiye..

  • @pateldsp1486
    @pateldsp1486 2 ปีที่แล้ว

    Amne khub madad rup thay se tamaro video
    Good work
    Jayhind tamne
    Samaj mate tame khub saru kam kari rahay se
    Good tamne ava kam karva ni khub sakti ape
    👍👍👍👍👏👏👏👏

  • @HarshChaudhary-xy2fq
    @HarshChaudhary-xy2fq ปีที่แล้ว

    Love you mehulbhai 💞💞💞

  • @sahilsk3506
    @sahilsk3506 2 ปีที่แล้ว

    Good job

  • @parmarmeghdeep9936
    @parmarmeghdeep9936 3 ปีที่แล้ว

    Ek dum jordar kam 6 bhai tamaru jai hind