CCE , FOREST , TET TAT , UPDATES ફોરેસ્ટ, ટેટ ટાટ અને CCE પરિક્ષા બાબતે LIVE YUVRAJSINH JADEJA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • *
    *
    *
    👇👇સરકારી ભરતીમાં કે નોકરી માં ગેરરીતિ,ભ્રષ્ટાચાર, કૌભાંડ બાબતે કોઈ માહિતી કે બાતમી હોઈ તો આપ અહીંયા આપી શકો છો.👇👇
    forms.gle/xrnC...
    Connect with me on:-
    👉 Twitter : / yajadeja
    👉 TH-cam : / gyansarthiofficial
    👉 Telegram Group: telegram.me/gy...
    👉 Instagram : / yajadeja_
    👉 Facebook : / yajadeja.official
    👉 yuvrajsinh.in/
    *
    *
    *
    #yuvrajsinhjadeja #governmentjobs #gujarat #gyansarthi #yuvrajsinh #rojgar #yuva #yajadeja #yuyutsu #governmentjob #gujaratnews #gujaratnewsonline

ความคิดเห็น • 255

  • @Kingofheart_Ak47
    @Kingofheart_Ak47 10 วันที่ผ่านมา +21

    (1) CCE 3:05
    (2) Forest 29:35
    (3)TET-TAT 46:35

    • @simplyshortphenomenal7167
      @simplyshortphenomenal7167 9 วันที่ผ่านมา +2

      તમારાં જેવા લોકોથી કેટલો સમય બચી જાય છે ભાઇ..આભાર

    • @Kingofheart_Ak47
      @Kingofheart_Ak47 9 วันที่ผ่านมา

      @@simplyshortphenomenal7167 ધન્યવાદ

    • @amitanjushorts
      @amitanjushorts 7 วันที่ผ่านมา +1

      Thank you ❤❤

  • @prakashkumar-kz3qc
    @prakashkumar-kz3qc 11 วันที่ผ่านมา +27

    જો UPSC,GPSC, SSC જો બધા જ કેટેગરી પ્રમાણે મેરીટ મૂકી શકે તો GSSSB કેમ ના મુકી શકે...

  • @vipchavda6390
    @vipchavda6390 10 วันที่ผ่านมา +15

    જો ફોરેસ્ટ માં પાછળ થી 40 ગણાનું લીસ્ટ જાહેર કરે તો પાછળના ઉમેદવાર કઈ રીતે ગ્રાઉન્ડની તૈયારી કરીને પાસ થાય એટલા શોર્ટ ટાઈમ માં ..

    • @ViraL_Gamit
      @ViraL_Gamit 10 วันที่ผ่านมา +2

      Sachi vaat bhaii 😢

    • @ajaybhaidevipujakvaghri2338
      @ajaybhaidevipujakvaghri2338 10 วันที่ผ่านมา

      Sachu. November thi Police nu ground chalu thase.and Murubhai Bera ke che ke Forest nu ground October/November ma aavse to Bijo round kiyare padse.November thi to Police nu ground chalu thase. To Have Bija round nu su.?? Ke pasi 8 gana mathi 823 Setting vala J aavi jase Bijo round padse j nai.

  • @vaidikpatel1589
    @vaidikpatel1589 9 วันที่ผ่านมา +4

    Cce ma Recruitment rule Aaya tyare koi ae virodh no karyo have results Aaya pacchi gpsc pattern pramane Vadhu Loko ne bolavo Teva badha Bahana banave. Aspirant potani har swikari nathi sakta and tame ae Loko ne bija vichare Lai jau Cho.
    Bhai aek exam to Santi thi thava do ....
    Forest - problem in normalisation
    Cce - problem in 7 gana umedvar.
    Badhi vat ma problem jovo to Kya Thi med pade ..

    • @mggamer6081
      @mggamer6081 9 วันที่ผ่านมา

      એજ વાત છે કે 35000+ તો મેરીટ માં હસે લોકો આ નહિ વિચારે કે આ લોકો એ મેહનત કરીને મેરીટ લીસ્ટ માં અવિયા હસે

  • @haresh757
    @haresh757 11 วันที่ผ่านมา +22

    સાહેબ 50+ વારા તમામ લોકો ને ગ્રુપ b ની એક્ઝામ આપવા મલે તેવું કયાંક કરો

    • @MehulDamor-s3c
      @MehulDamor-s3c 9 วันที่ผ่านมา

      ઓછા માર્ક આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક આપડી જ મેહનતમાં કમી રહી ગઈ હશે. જો અત્યારે ઓછા આયા છે તો mains માં પણ વધારે નય આવે એટલે મગજ વાપરો અને ખાલી ખોટા આંદોલન કરીને સમય ને બગડ્યા વિના મેહનત કરો બીજી ઘણી પરીક્ષા આવશે તેમાં સારા ગુણ લાવો...

  • @abhesinghrathod3879
    @abhesinghrathod3879 10 วันที่ผ่านมา +2

    Yuvraj sinh , tamara vicharo Dr B R Ambedkar ne malata aave. Desh ma ekta batave che, potana hak mate aandokan karta shikhavade che, tame hamesa vidharthi na ane darek samaj na hit ma saman visharo chho, ane ekta rakhavanu kahochho, sardar patel ji pan aevaj leader hata, aava leader aaje malava muskil che pan yuvaraj sinh tame Aa leader no marg par chalo cho,🙏tamaro anr tamari tata shri no khub khub aabhar manu chhu🙏ane tame future ma aavaj kam karta raho aevi ma aashapura tamne sakti aape 🙏🇮🇳ane tame future ma Gujarat chief minister banno avi ma aaashapura pase panthan karu chhu ane future ma pan tamam loko aapna sathe j rahese 🇮🇳jay hindi, jay savidhan, jay bharat 🇮🇳

  • @bhaliyaajay9514
    @bhaliyaajay9514 11 วันที่ผ่านมา +16

    સા'બ સાત ગણાના બદલે વધારે વિધાર્થીઓને તક મળે તેવું કરાવો.

    • @rahulchavda7095
      @rahulchavda7095 10 วันที่ผ่านมา +2

      7 gana ma Already 40K chhe pachhi ena thi vadhu khub thai gya😅

    • @sachinjadav5539
      @sachinjadav5539 10 วันที่ผ่านมา +5

      Mari icha to ૪-૫ gaana leva tevu kevani che sache maa

  • @CrazyInLove-4
    @CrazyInLove-4 10 วันที่ผ่านมา +9

    સર અત્યાર નો યુવાન ભણેલો છે છતાં પેલા અભણ લોકો મા એકતા હતી અત્યારનો ભણેલો યુવાન એકતા નથી

  • @RAVINAAAA
    @RAVINAAAA 10 วันที่ผ่านมา +8

    39:18
    📝📝📝🙌🏻👌🏻🙏🏻
    सत्यमेव जयते 📚

  • @gunjandafda6743
    @gunjandafda6743 5 วันที่ผ่านมา

    યુવરાજ ભાઇ હું ગોંડલ થી છું અમે ફોરેસ્ટ માટે થઈ ને અમે 4 ગર્લ અમારા ધારાસભ્ય ગીતા બા પાસે ગયાં તા ત્યાં અમને મળવા ન દીધા અને એમ કીધું કે તમને બોલાવસી પણ અત્યાર સુધીમાં એને ફોન કરીને અમને કીધું નથી

  • @KarsanGohil-wy1uo
    @KarsanGohil-wy1uo 10 วันที่ผ่านมา +3

    જગ્યા મા વધારો થાય તેવુ કરો ફોરેસ્ટ મા

  • @LearnNew8704
    @LearnNew8704 10 วันที่ผ่านมา +1

    Thank U Sir....I am proud of you because of selfless service for students...😊😊👍🙏😊

  • @bhaliyaajay9514
    @bhaliyaajay9514 10 วันที่ผ่านมา +19

    ફોરેસ્ટના નારાજ થયેલા ઉમદવારોને માટે આઠ ગણાને 25 ગણા થાય તો CCE માં કેમ નહીં???😢😢😢

  • @hitesh-lb3tj
    @hitesh-lb3tj 10 วันที่ผ่านมา +6

    42:50 high court પોતે પોતાની exam ના માર્ક જાહેર નથી કરતી તો ચુકાદો.........

  • @sonusonara9306
    @sonusonara9306 11 วันที่ผ่านมา +85

    cce માં 40+ વારા બધા વિદ્યાર્થી ને નમ્ર અપીલ છે ન્યાય માટે ground માં આવવુ જ પડશે હક માટે

    • @sumitahir1917
      @sumitahir1917 11 วันที่ผ่านมา +7

      Bhai J Avya Che Ene Accept Kari Ne Mehnat Karo Biji Exam Mate Bija Ne Ava Rasta Batavva Karta.....Kem K Tamara And Mara Jeva Lakho Aspirant Mehnat Kare Che....Toh Dhyan Rakho🙏

    • @gandhikeval2562
      @gandhikeval2562 10 วันที่ผ่านมา +5

      Ae to bhai tamare 80 marks che atle boli sko

    • @sumitahir1917
      @sumitahir1917 10 วันที่ผ่านมา +6

      @@gandhikeval2562 Mota Bhai....Mehnat Kari Che Toh Marks Toh Avvana J Hata...Mara Raw Marks B 78 Che And Pacchi 85 Thaya....Toh Eno Matlb Evo Toh Nathi K...Bija J Loko E B Mehnat Kari Marks Lavya Have Pacchi Badha Ne Chance Api De...

    • @sumitahir1917
      @sumitahir1917 10 วันที่ผ่านมา +3

      Koi B Exam Hoi Ema Badha No Chance Nathi J Lagvano....E Fact Che....Maro B Nai Lage Tamaro B Nai....It's Fair Competition But Agar Dar Vakhte Badha Ne Avi Rite Bolava Lage Toh Competition Jevu Kai Rey J Nai Ne...

    • @Gujjuhitu
      @Gujjuhitu 10 วันที่ผ่านมา +6

      This is not fair its purely depend on luck

  • @DeepMusicVideos
    @DeepMusicVideos 9 วันที่ผ่านมา +1

    16:45 *KAMAL DAYANI SAHEB NE KARO RAJUAAT*
    JO GROUP B NI *EXAM OFFLINE* MATE BADHA HELP KARVA VINANAT..
    ADRESS: 18:23 (Swarnim Sankul 1)

  • @Anjalipatil97
    @Anjalipatil97 11 วันที่ผ่านมา +17

    CCE ma common candidate che mate 7 gana ni jagya e 15 gana bolavu joiye ane gpsc mujab merit banvu joiye jethi aa qualified exam hovathi 15 gana ne mains apva male ane healthy competition thay

    • @hemangvyas4045
      @hemangvyas4045 11 วันที่ผ่านมา +1

      Yuvraj sinh kle keta ta 15 gana hve fafi gaya bhai 😢

    • @Anjalipatil97
      @Anjalipatil97 11 วันที่ผ่านมา

      @@hemangvyas4045 atle??

    • @prakashkumar-kz3qc
      @prakashkumar-kz3qc 11 วันที่ผ่านมา +1

      Jo category pramane merit na bar pade... To Bo uchu merit jay sake... And su khbar ema 80% general Cetagory na umedvar j hoy to??. Anamat Cetagory na umedvar ne anyay thy 😢

    • @Anjalipatil97
      @Anjalipatil97 10 วันที่ผ่านมา

      @@prakashkumar-kz3qc ha sacchi vat no

    • @kunjalpatel2606
      @kunjalpatel2606 10 วันที่ผ่านมา

      ​@@prakashkumar-kz3qcthatoj che tat nu j joy lev

  • @DevshibhaiKarmur
    @DevshibhaiKarmur 10 วันที่ผ่านมา +1

    સરસ બાપુ તમે ક્યો તે વાત સાવ સાચી છે

  • @vaibhavpatel6701
    @vaibhavpatel6701 11 วันที่ผ่านมา +8

    સાહેબ એકાઉન્ટ અને ઓડિટર ને લગતી કોઈ માહિતી હોય તો આપજો

  • @kalpeshbaraiya4834
    @kalpeshbaraiya4834 11 วันที่ผ่านมา +32

    Forest 29:30

  • @VipulGamit-dw7zw
    @VipulGamit-dw7zw 10 วันที่ผ่านมา +1

    Ame forest na umedvaaro che jagiya to vadharvi pad che ..Kem ke jab taq todenge nahi tab taq sodenge nahi 💪💪💪💪💪💪💪💪💪💪

  • @milindchauhan8625
    @milindchauhan8625 9 วันที่ผ่านมา +1

    CCE mate court ma pil kro.....court ma jav
    .....toj nyay madse.....courtj ak rasto che...PIL THAVI JOYE CCE MATE

  • @forestlover1000
    @forestlover1000 11 วันที่ผ่านมา +22

    વનપાલ ની ભરતી ક્યારે આવશે સાહેબ..140 જગ્યાઓ આ વખતે બજેટમાં જાહેર થઈ છે અને અરણ્ય ભવનમાં જાણ્યું પણ માહિતી નથી આપતાં...તમને ઘણી કૉમેન્ટ કરું છું સાહેબ આપ આના વિશે માહિતી આપો એવી વિનંતી

  • @DeepMusicVideos
    @DeepMusicVideos 9 วันที่ผ่านมา +1

    Cce list+Marks+Categories
    Old style ma list mujab ape to saru sir ji

  • @patelravikumar6729
    @patelravikumar6729 10 วันที่ผ่านมา +2

    9 થી 12 માં કાયમી શિક્ષક ભરતીમાં વધારો કરાવો

  • @Rk.kamliya
    @Rk.kamliya 11 วันที่ผ่านมา +2

    GSRTC ni pending Bharti Che Jem ke mechanic Ane Clark jevi Bharti Ni rah joy ne betha Che GSRTC ni Bharti 2024 ma Puri karvani kidhu Hatu parantu Haju sudhi mechanic ni Bharati Na koi Samachar nathi Sir GSRTC Ni Bharti uper update liyo please 🙏

  • @ERERER-qb6gj
    @ERERER-qb6gj 10 วันที่ผ่านมา +3

    Bapu planing kri ne bdha ne kyo kdi andolan krvanu s e koi Amarama leader nthi atle koi ne visvs nthi Only Forest 🎉mate

  • @chirag_damor
    @chirag_damor 10 วันที่ผ่านมา +6

    40+ vala student ne main exam apva male evu gsssb vichare evi amari vinanti.

    • @Kritikasehzadi
      @Kritikasehzadi 10 วันที่ผ่านมา

      Sachi vat mare to 46 j raya and friend badha 40 na 61 thaya bau dukh thay ek pan exam na aapva male to

    • @possitivethord36
      @possitivethord36 10 วันที่ผ่านมา

      ​@@Kritikasehzadisem

    • @MehulDamor-s3c
      @MehulDamor-s3c 9 วันที่ผ่านมา +1

      કોઈની પણ વાત માં આવ્યા વગર જાતે જ વિચારો અત્યારે 4 જ વિષય માં 40 જેટલા આવ્યા છે તો mains માં આ 4 વિષય તો ખરા ને બીજા પણ વિષયો આવશે ત્યાં કેટલા માર્ક આવશે.. એના કરતાં મેહનત કરો અને બીજી પરીક્ષાઓની તૈયારી કરો..

    • @Kritikasehzadi
      @Kritikasehzadi 9 วันที่ผ่านมา

      @@MehulDamor-s3c 35 aavya che and 60 thaya emne evu kem nhi keta tame jene vadhya nathi ene j aatla mark che 40 ni line ma amuk ne 25-30 vadhari didha loko ni bd dua laine to mains ma pass j nai thao

    • @MehulDamor-s3c
      @MehulDamor-s3c 9 วันที่ผ่านมา +1

      @@Kritikasehzadi વર્ષો ની મેહનત હોય છે બેન તમને નાં ખબર પડે મેહનત કરીને આટલા લાવો અને પછી કોઈ મેહનત કર્યા વગર આગળ જતુ રેશે ને તમે રહી જશો ત્યારે ખબર પડશે .

  • @sachinjadav5539
    @sachinjadav5539 10 วันที่ผ่านมา +2

    Online is the best
    Railway SSC Banking etc badhi online hoy che tame loko aama su vandho che

    • @rajeshchaudhary7691
      @rajeshchaudhary7691 10 วันที่ผ่านมา

      @@sachinjadav5539 jugari system chhe etle.
      Central ma normaliz ma 5/7 mark nu variation ave se.
      CCE ma to 30 mark nu variation chhe.
      65 na 58 thaya se etle
      Baki 35 na 65 thaya emna mate to lucky drow exam kevay

    • @jaiminzala833
      @jaiminzala833 10 วันที่ผ่านมา +1

      ​@rajeshchaudhary7691 gujarat ma etle thyu becoz 😂je agency ne tender aapyu che tcs e Gujarati language ma paper nathi letu 😂so shift ekdum variation ma aayi gyi che so...baki central ma tcs ne pakko experience che....ema bi normalisation 15/17 marks jtlu thay j che....

  • @prakashkumar-kz3qc
    @prakashkumar-kz3qc 11 วันที่ผ่านมา +10

    જો કેટેગરી પ્રમાણે મેરીટ ના મુકે તો મેરીટ ખુબ ઉચે જઈ શકે અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને અનામતનો લાભ ના મળે😢

    • @vaidikpatel1589
      @vaidikpatel1589 9 วันที่ผ่านมา

      Mains ma malse bhai anamat no profit.

    • @prakashkumar-kz3qc
      @prakashkumar-kz3qc 9 วันที่ผ่านมา

      Ha pn jo mains j na aapva made to... Su kam nu

    • @vaidikpatel1589
      @vaidikpatel1589 9 วันที่ผ่านมา

      @@prakashkumar-kz3qc prelims ma pass thava vala badha thoda general vala hoi..

  • @Unstoppable2009
    @Unstoppable2009 10 วันที่ผ่านมา +1

    હેલ્લો સર , પણ નોટીફિકેશન માં તો કેટેગરી નાં 7 ગણા નો ઉલ્લેખ કરેલ હતો ને !!!

  • @FanejaDipika-bm3mw
    @FanejaDipika-bm3mw 11 วันที่ผ่านมา +3

    Sar, forest Kai માહિતી કેયારે આવે graud,jagiya ma વધારો બધા ને ફાયદો થાય,

  • @nileshkatara1059
    @nileshkatara1059 7 วันที่ผ่านมา

    સર,
    CCE નું મેરીટ કેટેગરી પ્રમાણે આવું જોઈએ કેમ કે સાબૂત આપડી જોડે છે
    Please help us sar❤

  • @gpsc-class3
    @gpsc-class3 11 วันที่ผ่านมา +8

    40 plus badha ne aapva madvi joi ye sir

    • @King03101
      @King03101 10 วันที่ผ่านมา

      😂

  • @ajaybhaidevipujakvaghri2338
    @ajaybhaidevipujakvaghri2338 10 วันที่ผ่านมา

    Sachu. November thi Police nu ground chalu thase.and Murubhai Bera ke che ke Forest nu ground October/November ma aavse to Bijo round kiyare padse.November thi to Police nu ground chalu thase. To Have Bija round nu su.?? Ke pasi 8 gana mathi 823 Setting vala J aavi jase Bijo round padse j nai. Jo Bijo,Trijo round pade toj aa forest bharti ma Setting na thayu hoy em kevay. Jo pahela J round ma jagiya bharay jaay to Full setting thayu kevay.😶

  • @FanejaDipika-bm3mw
    @FanejaDipika-bm3mw 11 วันที่ผ่านมา +2

    100%વાત સાચી છે સર,

  • @forestlover1000
    @forestlover1000 11 วันที่ผ่านมา +6

    સાહેબ વનપાલ ની ભરતી વિશે માહિતી આપવા વિનતી.. અરણ્ય ભવનમાં ઘણું પૂછાયું પણ માહિતી મળતી નથી આ વખતે 2024 ના બજેટમાં એન્ડ સુધીમાં ભરતી 140 જગ્યાઓ જાહેર થશે એવું જણાવેલ છે તો આ જાહેરાત ક્યારે આવશે

  • @patelvrushali4290
    @patelvrushali4290 10 วันที่ผ่านมา +3

    7500 ma વધારો થાય એવું કરો. ટાટ

  • @HKkkkkkkkkkkkkk
    @HKkkkkkkkkkkkkk 11 วันที่ผ่านมา +21

    Saheb 50+ vara ne bolave evu karo amare to marks vadhya j nathi vadhva vara ne 20 25 vadhya che evu no chale

    • @MehulDamor-s3c
      @MehulDamor-s3c 9 วันที่ผ่านมา

      અત્યારે આટલા આવે તો mains માં શું થશે.. એના કરતા બીજી પરીક્ષાઓની તૈયારી કરો..

  • @adityatiwari5534
    @adityatiwari5534 11 วันที่ผ่านมา +7

    🌲Forest seat vadharo ni ladai karo

  • @rashmirathod6747
    @rashmirathod6747 10 วันที่ผ่านมา +1

    Category pramane na bolave to general category vala j hase merit ma merit to unchu j re
    Baki category vala nu su ?

  • @Bhumi1297
    @Bhumi1297 8 วันที่ผ่านมา

    Sir please final hve marit list avi jay kya sudhi date apta rehse ,,jaldi avi jaay marit 🙏🙏🙏

  • @rachitsolanki6469
    @rachitsolanki6469 10 วันที่ผ่านมา

    Me AMC sarthi online combo book order kari hati kale... Ema kai hji update nathi aavyu.. And mare double payment thy gayu che to ek vaar refund aapva vinanti

  • @jayktita
    @jayktita 10 วันที่ผ่านมา

    Jadeja saheb kobhand n thay aena mate CBRT method chalu karavi and fari pachi offline thase aetle pachu aej rehvanu che game tetlu Karo kobhand kyarey n jai

  • @sheelacharel1153
    @sheelacharel1153 10 วันที่ผ่านมา

    Yuvaraj bhai ne amni life vise vicharvu joia jeni mate ladhe che aj loko bhega thai ek thai ladava same nai aavta.. mindha che students .. gyan sahayak ma form bahrya j ne.. badha a bhega thavu joia alag alag ladse to kai nai thay

  • @DHAVALMODI-pt2yi
    @DHAVALMODI-pt2yi 10 วันที่ผ่านมา

    સાહેબ મેં AMC વિશેષ અંક મંગાવેલ છે તા. ૦૬/૦૯/૨૦૨૪ ઓર્ડર આપ્યો હતો હજુ સુધી બૂક મળી નથી સાહેબ અને સ્ટેટસ હજુ પેન્ડીંગ બતાવે છે તો સાહેબ ક્યારે બૂક મળશે. જણાવવા વિનંતી

  • @majbutsinh.b.gohilmajbutsi3084
    @majbutsinh.b.gohilmajbutsi3084 10 วันที่ผ่านมา +2

    40 sudhi badha ne bolavene to cale karnake jene jaruryat se tene nokri male

    • @MehulDamor-s3c
      @MehulDamor-s3c 9 วันที่ผ่านมา

      જરૂરત છે તો મેહનત કરો ને.. સમય બગાડ્યા વગર.. બાકી કેવા વાળા તો ઘણા મળસે

  • @Digvijaysinhsodha2721
    @Digvijaysinhsodha2721 10 วันที่ผ่านมา +2

    આભાર યુવરાજસિંહ 🎉🎉🎉

  • @Np00099
    @Np00099 10 วันที่ผ่านมา +1

    CBRT rad karo 🙏 offline darek exam levay ....

  • @noobgaming12akki
    @noobgaming12akki 10 วันที่ผ่านมา +1

    Forest ni jagya ma vadharo karavo

  • @jinalnakar2395
    @jinalnakar2395 10 วันที่ผ่านมา +2

    Sir 32 marks nu normalisation thay to kem justice kevay

  • @jaydipgoswami4788
    @jaydipgoswami4788 11 วันที่ผ่านมา +5

    Dipak rajani to oct ma group B ni exam k 6e kon sachu have?😢

  • @narendrabhaliya3671
    @narendrabhaliya3671 9 วันที่ผ่านมา

    Cce na Raw marks and Normalization sathe ni pdf mukavi joye to j khabar pade k su thyu😊

  • @lordstark1640
    @lordstark1640 10 วันที่ผ่านมา

    hc assistant ma Process puri thay pachi Rti ne ae badhu karvanu kahel To ama je na Ak answersheet ma bhul na karne paper nathi joya anaa mate kaik karo 300/350 janaa chiye ava ame

  • @lagdhirsinhparmar6879
    @lagdhirsinhparmar6879 11 วันที่ผ่านมา +3

    જો cce માં માર્ક વાળી PDF જાહેર થાય એમાં કોઈ ગોપનીયતા જોખમાય એવું કઈ નથી😂 ,અને ફોરેસ્ટ માં માર્ક વાળી PDF આવે તો ગોપનીયતા જોખમાય છે આ કેવી વાતો છે 😢

    • @amanmakwana824
      @amanmakwana824 10 วันที่ผ่านมา

      Work assistant ni exam માં પણ માર્કસ જાહેર નતા કર્યા મે આરટીઆઇ કરી તો કે જે સિલેક્ટ થયા એની સાથે અન્યાય થાય ગોપનીયતા ના કારણોસર માહિતી ના આપી શકીએ😂😂

  • @hetvijadav708
    @hetvijadav708 3 วันที่ผ่านมา +1

    હેલ્લો સાહેબ ,
    પ્લીઝ સાહેબ એક adv no.૨૧૪ ni high court ma pition Thai to tenu su result aviyu ke jnavso

    • @hetvijadav708
      @hetvijadav708 3 วันที่ผ่านมา

      Final answer key avi pachi kai news nthi.
      Pela technical exam ma part wise ૪૦ %lava ફરજીયાત હતાં.પણ એ exam ma pepar bv hard hovadhi kai ne be part be ma ૪૦% nthi most off student ni aej complain hti ke overall ૪૦% kri apo.

    • @hetvijadav708
      @hetvijadav708 3 วันที่ผ่านมา

      To please tme Khali gsssb vala pache su news che જાણવા છે .Result kyare apso and kevi rite apso to next exam mate taiyari કરવાનો idea ave .

    • @hetvijadav708
      @hetvijadav708 3 วันที่ผ่านมา

      Gonseva vala call nthi recive krta.

  • @vijaychunara874
    @vijaychunara874 10 วันที่ผ่านมา

    Sir sarkari higher secondary ni bharati pehala jaher thay tevu karajo to kramikata jadavay

  • @harshpatel9730
    @harshpatel9730 7 วันที่ผ่านมา

    Cce ma 40+ vadane levana thay j che nai to maha aandolan thase thase ne thasej

  • @khyatiboricha4079
    @khyatiboricha4079 11 วันที่ผ่านมา +2

    ફોરેસ્ટ ગાર્ડ ના માર્ક્સ કેમ નથી આપતા ?

  • @Aimersgurukul
    @Aimersgurukul 10 วันที่ผ่านมา

    Andolan mate batha taiyar thai jav 25 k 30 marks nu koi normalisation hotu hase

  • @tutusu3337
    @tutusu3337 10 วันที่ผ่านมา

    Jo sela question ave to pn 25 e 25 sacha no kri ske to pchi normalisation km sidhu 25 mark nu thy che

  • @Naresh.gpscMotivational
    @Naresh.gpscMotivational 10 วันที่ผ่านมา +1

    મેરીટ gpsc પેટર્ન મુજબ બને એ માટે કંઈ કરજો

  • @hetalgohel769
    @hetalgohel769 11 วันที่ผ่านมา +1

    Right

  • @A_dark_Horse_310
    @A_dark_Horse_310 10 วันที่ผ่านมา +2

    Amuk na.. Normalization ma mark vadhi gaya che mahenat vagar.. Eatle a kai nathi bolta.. Bus a ne a bhulay gau che k mains exam ma nasib kaam no pan kare.. Paisa vala na j naseeb kaam kare.. Vicharo.. Matlabi no thaav.

    • @Kritikasehzadi
      @Kritikasehzadi 10 วันที่ผ่านมา +1

      E badha rose mains ma karn k emni pase time j nathi ke e sari mehnat Kari sake mains mate 😂and je ne 30 -30 vadhya che eto pass nai j thay etle chup revado emne khbr padi jase e badhane mains ma

    • @A_dark_Horse_310
      @A_dark_Horse_310 10 วันที่ผ่านมา +1

      @@Kritikasehzadi sachi vaat che tamari😂

  • @yashrajshah4481
    @yashrajshah4481 10 วันที่ผ่านมา

    Grp a na jetla pn loko select thy e grp b ma hse to amare mangni eve che k grp b ma grp a na j candidates select thy ena vgr jagya na 7 gana bolave
    Dharoke grp b ma 3 hajar jagya che to ena 7 gana 21 hajar thy ama 14 hajar to grp a na j hse to grp b ma nava to khali upar na 7 hajar j aya to
    Grp a na 7 hajar vagar
    Grp b ma 21 hajar bolava joiye baki ama grp b vada ne to nuksan j che merit to ame unchu lai gya hve jena 50-60 che eto emnem labdi padwana che evu thyu ato

  • @sheelacharel1153
    @sheelacharel1153 10 วันที่ผ่านมา

    High court kai nai kre case karishu to pn .. karan k high court pote j andhara ma rakhi badhu kre che ...amne pn kashu jaher natu kryu direct amni pasand na loko ne select kari list baar padyu, students na hath bandhi didha. Jaherat ma na padi ne k javab mangse toy toy javab nai mle nai aapiye

  • @avinashmonpariya1866
    @avinashmonpariya1866 10 วันที่ผ่านมา

    મૈન્સ પરીક્ષા ઓફલાઇન જ લેવાય તો જ સારું કારણ કે તેના આધારે જ નોકરી મળે છે આથી છેલ્લે આંદોલન કોર્ટ કેસ ના થાય એટલે ઓફલાઇન બેસ્ટ ઓપ્શન છે

  • @bhimbhapriyanka5671
    @bhimbhapriyanka5671 9 วันที่ผ่านมา

    Saheb badha svarthi thay giya 6 name aavi giya a potanu vichari ne besi giya 6 bhagla padi nakhiya aa loko a 😭

  • @pravinknowledge-y8q
    @pravinknowledge-y8q 10 วันที่ผ่านมา

    Research assistant exam offline levay ena mate su karvu padse sir??

  • @yogeshchavda7348
    @yogeshchavda7348 11 วันที่ผ่านมา +3

    ખાલી જગ્યા 15000 છે તો પણ 1 થી 5 ધોરણ માટે જે 5000 જગ્યા પડવાની 1 ડિસેમ્બર તેમાં જગ્યા વધારા માટે કોર્ટ મેટર કરી હોય તો જગ્યા વધવાના ચાન્સ કેટલા..?? અંદાજે ખર્ચો કેટલો થાય.??

    • @pravinknowledge-y8q
      @pravinknowledge-y8q 10 วันที่ผ่านมา

      Bhai.. Jagya vadharva mate court ma na javanu hoy have..

    • @yogeshchavda7348
      @yogeshchavda7348 10 วันที่ผ่านมา

      @@pravinknowledge-y8q 1 થી 5 વાળા કોઈને રસ નથી જગ્યા વધારવામાં..જાતે કઈક તો કરવું પડશેને

  • @ajaygamit9161
    @ajaygamit9161 10 วันที่ผ่านมา

    Mare bulthi forest ma Board nu nam GSHEB ni jgya a GSGSEB lakhai gayu se toh mare DV ma problem thase ke.
    Please please please reply me sir.
    Hoo bo pareshan chhu.

  • @SolankiChandu-sx5pt
    @SolankiChandu-sx5pt 11 วันที่ผ่านมา +3

    100ટકા સાચી વાત ભાઈ

  • @rameshjadav9765
    @rameshjadav9765 10 วันที่ผ่านมา

    1 thi 5 tet 1 mate 15000 jagya khali chhe to 6000+++ jagya ape to ghana badha no chance aavi shke..
    Tet 1 mate koi jagrut ke utshahit samachar avta nathi

  • @vanrajsinhofficial4062
    @vanrajsinhofficial4062 10 วันที่ผ่านมา +3

    40 upranane exam apva made tevu karo cce ma

  • @કિશાનસારથિ
    @કિશાનસારથિ 9 วันที่ผ่านมา

    Time j jay che Nakaro Navi Navi date aapiya takhe sarkar

  • @SBEducation-c2z
    @SBEducation-c2z 10 วันที่ผ่านมา

    7500 મા વધારો થશે તો ઘણા લોકો નુ ભવિષ્ય સુધરશે બાપૂ

  • @gunjandafda6743
    @gunjandafda6743 5 วันที่ผ่านมา

    અમને તો અમારા ધારાસભ્ય ઉપર ભરોસો j નથી રયો 😢 એને અમારી વાત પણ ધ્યાને નથી લીધી

  • @SongsMedia4k
    @SongsMedia4k 9 วันที่ผ่านมา

    Offline ma paper fute atle online safe Lage che.

  • @rahulchavda7095
    @rahulchavda7095 10 วันที่ผ่านมา

    etle saheb ek j cutofff aavese ke GroupAB nu alag cutoff aavse

  • @sachinjadav5539
    @sachinjadav5539 10 วันที่ผ่านมา

    Offline ma paper futse etle fari badha student bolse
    Etle Thodu co-operate karo

  • @bharatchaudhary559
    @bharatchaudhary559 10 วันที่ผ่านมา

    સર ગણા સ્ટુડન્ટ એવા હસે કે તેવો ગ્રુપ A અને ગ્રુપ B બંને મા પાસ હસે એ લોકો ગ્રુપ A ની જોબ પસંદ કરશે તો આ વાત ધ્યાન મા લઇ ને ગ્રુપ B ની જગ્યાવો વધારવી જોવે...આભાર

  • @kishanvasava2074
    @kishanvasava2074 8 วันที่ผ่านมา

    10.39

  • @patelrohit488
    @patelrohit488 10 วันที่ผ่านมา

    બધું કેમ માથા ઉપર લઈને ફરો છો

  • @vikrambhaibharvad6128
    @vikrambhaibharvad6128 11 วันที่ผ่านมา +1

    Gisf Bharti ma kohpand nu kaik karo bapu

  • @mrbilibili
    @mrbilibili 11 วันที่ผ่านมา +5

    ફોરેસ્ટ 29.36

  • @kirtipithiya3068
    @kirtipithiya3068 10 วันที่ผ่านมา

    Sir plz 15 gna bolave evi apil

  • @Mr.stark_.
    @Mr.stark_. 10 วันที่ผ่านมา +1

    Cbrt rad karo🙏🙏

  • @rathodrakeshkumar1414
    @rathodrakeshkumar1414 11 วันที่ผ่านมา +1

    Yuvaraj sih conductor meret nu kayak karo ne

  • @Kritikasehzadi
    @Kritikasehzadi 10 วันที่ผ่านมา +1

    45+ વાળા બધાને ગ્રુપ -B આપવા મળે એવી વિનંતી છે. મારે એક પણ માર્ક નથી વધો normalisation મા અને 38 વાળા 62 માર્ક લઈને બેઠા છે આવું ના ચાલે સાવ .

    • @jayktita
      @jayktita 10 วันที่ผ่านมา +1

      Normalisation barabar thayuj nathi atla badha marks koi central ni xam ma pan nahi vadhta.

    • @Kritikasehzadi
      @Kritikasehzadi 10 วันที่ผ่านมา

      @@jayktita ha evu j thayu che anyay lucky draw no game Ramya student jode

    • @jayktita
      @jayktita 10 วันที่ผ่านมา

      @@Kritikasehzadi tamare ketla marks thaya?

    • @Kritikasehzadi
      @Kritikasehzadi 10 วันที่ผ่านมา

      @@jayktita 46 hata ne 46 j rahya vadhya j nai

    • @Kritikasehzadi
      @Kritikasehzadi 10 วันที่ผ่านมา

      @@jayktita mare 46 hata ne 46 j raya
      And bija frnds 38 na 61 laine betha che

  • @FantasyGujjuVishu
    @FantasyGujjuVishu 10 วันที่ผ่านมา

    Sc ,st, taiyar rejo andinlan mate

  • @rahijha8289
    @rahijha8289 10 วันที่ผ่านมา +3

    56 thi 60 shudhi na A and B ma hoy to j mel pad se begha thai ye and jai

  • @tirth.3214
    @tirth.3214 10 วันที่ผ่านมา

    CCE merit day => 8:26

  • @akshaysinhchauhan431
    @akshaysinhchauhan431 10 วันที่ผ่านมา

    Bapu 7 gana nai pan 15 gana bolavama aave

  • @GJXYZ2100
    @GJXYZ2100 10 วันที่ผ่านมา

    30:47 forest 😅😊😊

  • @ansuyaraval803
    @ansuyaraval803 11 วันที่ผ่านมา

    2019 tat nu su?

  • @MayurMaheshbhai
    @MayurMaheshbhai 10 วันที่ผ่านมา

    15 gana ne bolave

  • @SRUSHTICHAUDHARY-u5l
    @SRUSHTICHAUDHARY-u5l 11 วันที่ผ่านมา +1

    Sir... Pakku exam November ma hshe?? K p6i October

    • @LM10ST10
      @LM10ST10 11 วันที่ผ่านมา +1

      November j jase. Kem ke aju form bharva 10 divas to apse. Pachhi candidate ni mahiti pramane vyavastha karva ma time jay.

    • @Robin-nw6ov
      @Robin-nw6ov 11 วันที่ผ่านมา

      November ma Physical che police bharti ni to na ave november ma

    • @LM10ST10
      @LM10ST10 11 วันที่ผ่านมา +1

      @@Robin-nw6ov badhu sathe j avse

    • @Robin-nw6ov
      @Robin-nw6ov 11 วันที่ผ่านมา

      Sathe na avi sake.

    • @LM10ST10
      @LM10ST10 11 วันที่ผ่านมา

      @@Robin-nw6ov sathe matlab ke CCE mains mate 2 sunday jove. Etle ek month ma badhu avse

  • @jatinpatel9086
    @jatinpatel9086 10 วันที่ผ่านมา

    Forest jagya vadharo

  • @vipuldodiya3756
    @vipuldodiya3756 9 วันที่ผ่านมา

    34 hata to pan 34 raha

    • @Bhumi1297
      @Bhumi1297 7 วันที่ผ่านมา

      Mare 47 na 44 thya

  • @chaudharynagjibhai5184
    @chaudharynagjibhai5184 10 วันที่ผ่านมา

    Jagya vadharo