લક્ષ્યવીર: એક સાધારણ શ્રમિકથી સરકારી અધિકારી | Akshay Gamit ની પ્રેરણાદાયી સફર 💫 | Holistic Academy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ธ.ค. 2024

ความคิดเห็น • 321

  • @jayeshpatel3269
    @jayeshpatel3269 3 หลายเดือนก่อน +56

    અક્ષયભાઈ ને આર્થિક રીતે જેમણે પણ મદદ કરી છે તે સૌ દાતા ને સલામ છે હજી પણ માનવતા જીવંત છે એનું ઉત્તમ ઉદાહરણ છે ભાઈ અક્ષય ની મહેનત અને ધગસ ને લાખ લાખ સલામ God bless you બ્રધર

    • @holisticacademyeng
      @holisticacademyeng  3 หลายเดือนก่อน +4

      ખરેખર એ દરેક લોકોને સલામ છે... અને એટલે જ અમે આટલી પ્રેરણાત્મક સ્ટોરીને વીડિયો સ્વરૂપે વિશ્વ સમક્ષ મૂકવાનું નક્કી કર્યું. જેથી અક્ષય જેવા અનેક લોકો ગરીબીને પોતાનું નસીબ માની ન લે અને મહેનત અને ઘગશથી પોતાના અને પરિવારના જીવનની દશા અને દિશા બંને બદલી શકે. અક્ષય પર અમને પણ ખૂબ ખૂબ ગૌરવ છે...

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much brother 🥰

    • @भारतकीआवाज-भ6व
      @भारतकीआवाज-भ6व 3 หลายเดือนก่อน

      ભાઈ જે પરીક્ષા પાસ કરી તેઓ કયા વર્ગ માં આવતા હતા અને એ વર્ગ નું મેરીટ પણ જણાવશો સાહેબ.​@@holisticacademyeng

    • @ManishaGamit-e6l
      @ManishaGamit-e6l 2 หลายเดือนก่อน

      Good

  • @bambhavaramesh2214
    @bambhavaramesh2214 2 หลายเดือนก่อน +2

    આપડા ખરાબ સમયમાં જેને સાથ આપ્યો હોય એને જિંદગીમાં ક્યારેય ભૂલવા ન જોઈએ❤૧૦૦%

  • @Indian1008-j5s
    @Indian1008-j5s 3 หลายเดือนก่อน +89

    મારા પિતાનું અવસાન માર્ચ મહિના માં જ થયું છે.. એમના ગ્યાં પછી મારે પણ 4 મહિના બાદ સરકારી નોકરી માં પાસ થયેલ છું.. મારી સફળતા નો બધો શ્રેય મારા પિતાજી ને જાય છે ..❤😢

  • @Arminpargi
    @Arminpargi หลายเดือนก่อน +1

    Akshay Bhai tamari life vadhre ne vadhre Khushi aaave Ane dukha same ladvani sakhti aape evi bhagvan ne pray karis ..hu pan ek aadivasi samaj mathi belong kru chu tame aaje bahuj inspired karyo Mane thank you so much❤❤

  • @ronakparmar2588
    @ronakparmar2588 3 หลายเดือนก่อน +54

    સંધષૅ+મહેનત+સહનશીલતા+ધીરજ =સફળતા

  • @vasavabhagubhai4429
    @vasavabhagubhai4429 3 หลายเดือนก่อน +17

    ખુબ સરસ કોઈ ગરીબને મદદ કરજો સાહેબજય જોહર જય આદિવાસી

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      I will best try 😊

  • @ramjitukadia2500
    @ramjitukadia2500 3 หลายเดือนก่อน +4

    અક્ષય ભાઈ તથા સાહેબને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે... દરેક ની માં સંતાન માટે બધું કરી છુટે છે. માટે માં તે માં...મિત્ર એ બીજા ભાઈ જ છે. સૌને અભિનંદન... શ્રી હરિ.

  • @SantokThakor-tk9kz
    @SantokThakor-tk9kz 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ. ધન્યવાદ brodhar k આટલી બધી વિકટ પરિસ્થિતિમાં રહીને સફળતા મેળવી ❤🎉🎂❤️

  • @vijayrathva9506
    @vijayrathva9506 3 หลายเดือนก่อน +16

    🎉congratulations BHAI 🎉 ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરે ભાઈ 🎉

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much brother 😊

  • @nitingamitnitingamit3823
    @nitingamitnitingamit3823 3 หลายเดือนก่อน +3

    ખુબ ખુબ અભિનંદન પાઠવું છું ભાઈ 💐💐👍 તમારો સંઘર્ષ આપડા સમાજ માટે પ્રેરણાદાયી બનેલ છે. જય જોહાર 🌾 જય આદિવાસી 🏹🌾💪

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much 😊

  • @priyankacharpot2785
    @priyankacharpot2785 3 หลายเดือนก่อน +3

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ.. તમને ને તમારા પરિવાર ને ભગવાન હંમેશા ખુશ રાખે ને તમારી બધી ઈચ્છાઓ પુરી કરે.. God bless you ❤❤🎉🎉

  • @radviyabhaivasava3646
    @radviyabhaivasava3646 3 หลายเดือนก่อน +9

    હું પણ મજુરી કરી ને તથા બીજાઓ પાસે થી બસ ભાડુ માગીને ભરતી મા જોતો અત્યારે ગુજરાત પોલીસ ખાતામાં છું ધન્યવાદ

  • @rambhaipatel1450
    @rambhaipatel1450 3 หลายเดือนก่อน +4

    કાદવમાં જ કમળ ખીલશે ખુબ ખુબ અભિનંદન તમે નાના માણસ મદત કરતા રહે શે

  • @mitulkariya9874
    @mitulkariya9874 3 หลายเดือนก่อน +10

    Congratulations 🎉.. gujarat na classes e Delhi na drishti class ni jem scholarship, rehva ane jamva ni facility aapvi joi e.. je loko akshaybhai ni jem bright ane hardworking hoi emna mate

  • @Manse2312
    @Manse2312 3 หลายเดือนก่อน +3

    સમાજમાં આવા ઘણા વિદ્યાર્થીઓ છે એમને મદદરૂપ બનજો ભાઈ

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน +1

      Yes
      I will best try

  • @arjunbhaiAdhvan
    @arjunbhaiAdhvan 3 หลายเดือนก่อน +4

    ખૂબ ખૂબ અભિનંદન બાબા સાહેબ ની લડત ના ફળ મળ્યા ભાઈ ખૂબ પ્રગતિ કરો

  • @bharatbhaibhuriya
    @bharatbhaibhuriya 2 หลายเดือนก่อน

    Khub khub badhai tamaria jivanni safalta

  • @thakorbhaipatel3778
    @thakorbhaipatel3778 3 หลายเดือนก่อน +1

    ખૂબ ખૂબ અભિનંદન અક્ષયને તારી મહેનતને તારી આકાંક્ષાઓ ને !
    મદદરૂપ થનારા મિત્રો અને સંબંધી ને !
    આશા રાખીએ અન્ય યુવાઓને એવી પ્રેરણા મેળવે અને જીવનમાં પરિવર્તન લાવે.
    ❤👍🌷🌺🌷

  • @hituhiteshrathva6468
    @hituhiteshrathva6468 3 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન ❤ ભાઈ તમારી વાતો સાંભળી ખૂબ ખુશી થઈ આંખમાં આંસુ પણ આવી ગયા ❤❤❤❤❤

    • @holisticacademyeng
      @holisticacademyeng  3 หลายเดือนก่อน

      અભિનંદન બદલ આભાર... ખરેખર અક્ષયની કહાની પ્રેરણાત્મક છે

  • @amrutbhaichaudhary3263
    @amrutbhaichaudhary3263 3 หลายเดือนก่อน +1

    અક્ષયભાઈ અધિકારી બનવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અક્ષયભાઈ સત્યમે જયતે અક્ષયભાઈ તમે તમારું સપનું સાકાર કરે

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much 😊

  • @divyeshkhandawala4123
    @divyeshkhandawala4123 3 หลายเดือนก่อน +6

    "જ્યાં સુધી તમે વિશ્વાસ રાખો છો ત્યાં સુધી કોઈ પણ નાકામયાબી આપણી અંતિમ રેખા નથી."
    Congratulations Bhai 🥳🎉🎊🎈🎆
    Also Thanks to holistic academy
    Tame ek adhikari j nathi banavyo
    Tame aje ek parivar nu jivan sudharyu che
    , ek maa ni jingdi roshan kari che
    Best wishes for Holistic academy & Akshay sir👍🙏Aaj rite aagad vadhta rejo ane amara south gujrat mathi adhikari banavta rejo 😊

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much brother😊

  • @jayagamit3813
    @jayagamit3813 3 หลายเดือนก่อน +8

    મહેનત નું ફળ મીઠું હોય છે 👌👍❤ congratulations sir 🎉🎉🎉

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much 😊

  • @NinamaShweta
    @NinamaShweta 3 หลายเดือนก่อน +6

    Thank you kaka tame ek garib aadmivashi dikarane navi jindagi aapi chhe bhgwan tamne khhush rakkhe ❤

    • @Ninama99
      @Ninama99 3 หลายเดือนก่อน

      Jai johaar jai Aadivasi

  • @technicalanand6307
    @technicalanand6307 3 หลายเดือนก่อน +17

    मुश्किलों से डरकर नौका पार नहीं होती कोशिश करने वालों की कभी हार नहीं होती💪💪💪

  • @somyelhilim7366
    @somyelhilim7366 3 หลายเดือนก่อน +2

    it is great example for our tribal youths . God bless you.

  • @chaudharisahil2011
    @chaudharisahil2011 3 หลายเดือนก่อน +4

    Tamari life journey khub j hardworking hati pn tame satat mehnat chalu rakhvathi tamne safalta prapta thai aemna mate hu tamne subhkamna pathvu 6u.Proud of you sir. congratulations 🎉🥳🙌

  • @gamitmeshak6946
    @gamitmeshak6946 3 หลายเดือนก่อน

    Congratulations... અક્ષય 🎉 God Bless You...

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much

  • @gamithiren1259
    @gamithiren1259 3 หลายเดือนก่อน +2

    Proud to be our.aadivshi brother.😊 Congratulations 🎉🎉. good luck 💐👍

  • @bhavinipatel4543
    @bhavinipatel4543 3 หลายเดือนก่อน

    ખુબજ પ્રેરણાદાયક તમારા જીવન ની સફર સાહેબ, હજુ પણ ખુબ ખુબ આગળ વધો એવી શુભેચ્છા 👌💐💐

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much

  • @saurabh___chaudhari
    @saurabh___chaudhari 3 หลายเดือนก่อน +5

    Once again many many Congratulations on your incredible success! 🎉🥹❤
    truly deserved 💯
    ઘણી પરીક્ષાઓમાં અસફળ રહેવા છતા મારી પણ સખત મહેનત અને સતત પ્રયત્નો ચાલુ જ છે 😊

    • @dharmendrarathod1065
      @dharmendrarathod1065 3 หลายเดือนก่อน

      Hyy bro hu pn aspirants su please help me

  • @amitthakur8116
    @amitthakur8116 3 หลายเดือนก่อน +7

    ખુબ સરસ.... ભાઇ સારું નામ કમાવ જે રૂપિયા પણ કમાવજે પણ ઈમાનદારી થી નાના માણશો જે તમને મદદ કરી છે તેવાં કોઇ લોકો ની વેદના પણ સમજ જે... ખુબ ખુબ અભિનંદન

  • @anishsangada3485
    @anishsangada3485 3 หลายเดือนก่อน +5

    Cong... Bro🥰 જોહાર 🏹🏹

  • @pateljshree118
    @pateljshree118 2 หลายเดือนก่อน

    Congratulation akshaybhai proud of you

  • @maltipatel7481
    @maltipatel7481 3 หลายเดือนก่อน +3

    ધન્ય છે ભઈલા અક્ષય ગામીત

  • @bambhavaramesh2214
    @bambhavaramesh2214 2 หลายเดือนก่อน

    Congratulations Sir🎉🎉Khub Aagal Vadho Sir❤️ Love From Jamnagar 🤝🤝

  • @HirubhaBSolankiHirubha-vp7px
    @HirubhaBSolankiHirubha-vp7px 3 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ સફળતા આપણા હાથમાં નથી પણ મહેનત આપણા હાથમાં છે

  • @chaudharisakarambhai5115
    @chaudharisakarambhai5115 3 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન જય જોહર 🙏🙏

  • @pratimachaudhari5562
    @pratimachaudhari5562 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન.....

  • @RupaKunbi
    @RupaKunbi 3 หลายเดือนก่อน +1

    veeri good. thenk you .tamaru Manjil ma safal thai ae mate very good.mane aaje tari Jem hu pan majbur Mari halat tamare jem hal se.ae tamaro vidio joi ne yad AA Vijay se.veeri good.

  • @chauhanashish7913
    @chauhanashish7913 3 หลายเดือนก่อน +3

    Very inspiring story... Akki....

    • @holisticacademyeng
      @holisticacademyeng  3 หลายเดือนก่อน

      ખરેખર..!!! આશા રાખીએ અક્ષયની સ્ટોરી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપે

  • @nitixagamit6217
    @nitixagamit6217 3 หลายเดือนก่อน +1

    Congratulations Bhai...God Bless you

  • @bhimsingrvasava7124
    @bhimsingrvasava7124 2 หลายเดือนก่อน

    congratulations..we are proud

  • @pankajchaudhari2782
    @pankajchaudhari2782 3 หลายเดือนก่อน +2

    Very good job dear Axai... All the best and keep in touch.... Be like as You are.... Good luck... Dear..

  • @shaileshsolanki5303
    @shaileshsolanki5303 3 หลายเดือนก่อน +1

    અક્ષય ભાઈ તમારા સાહસ ને લાખ લાખ સલામ છે but સમાજમાં તમારા જેવા ઘણાં ઉત્કૃષ્ટ છે ભણવા માટે પણ પરિસ્થિતિ થી લાચાર છે તો હવે તમે પણ જરૂરતમંદ મિત્રો તમારા જેવા લાગે તો ચોક્કસ મદદ કરશો એવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ અભિનંદન.ભગવાન સૌનું ભલું કરે.જય માતાજી જય સિયારામ.

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you
      Yes, I will best try

  • @vimalsinhzala856
    @vimalsinhzala856 3 หลายเดือนก่อน +1

    Congratulations Sir🎇🎉
    You deserve ❤😊

  • @ramanbhairathva4610
    @ramanbhairathva4610 3 หลายเดือนก่อน

    વાહ અક્ષ્યભાઈ 🎉🎉🎉congretulation

  • @dolasiyakamleshbhai4509
    @dolasiyakamleshbhai4509 3 หลายเดือนก่อน +3

    તમારી મહેનત અને સંઘર્ષને બીરદાવવી પડે.... ❤️‍🩹 ખુબ આગળ વધો સર.....

  • @ramilagavit1578
    @ramilagavit1578 3 หลายเดือนก่อน

    एकमेकास सहाय्य करू अवघे धरू सुपंथ. Congratulations to Akshay beta

  • @chaudhariKetan-e2w
    @chaudhariKetan-e2w 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ અભિનંદન ભાઈ. 💐💐

  • @a2theunstoppable947
    @a2theunstoppable947 3 หลายเดือนก่อน +5

    Salam che bhai Tamari Dosti Ne and tmara hardwork ne 🎉 Congratulations 🎉

  • @justingamit6780
    @justingamit6780 3 หลายเดือนก่อน

    True Inspiration for many youngsters 🎉 #proud_of_u_Akshaybhai❤️

  • @kokanirashila8112
    @kokanirashila8112 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ💐💐

  • @gangagamit4546
    @gangagamit4546 3 หลายเดือนก่อน

    Congratulations beta God bless you beta Prabhu apko bahut sari asish de

  • @patelpradipkumar8584
    @patelpradipkumar8584 3 หลายเดือนก่อน

    ખૂબખૂબ અભિનંદન જય જોહાર

  • @kapilvasava6523
    @kapilvasava6523 3 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન ભાઈ

  • @kirangamit9130
    @kirangamit9130 3 หลายเดือนก่อน +1

    Congratulations Bhai 🎉goad bless you.... Jay aadivasi 🙏 Jay johar 🙏

  • @shankerbhaigarasia3192
    @shankerbhaigarasia3192 3 หลายเดือนก่อน

    Excellent.Go ahead and ahead.Best wishes.God bless you.

  • @HiteshDamor-p9d
    @HiteshDamor-p9d 2 หลายเดือนก่อน

    Kub kub abhinadan bhai

  • @noobyt5538
    @noobyt5538 3 หลายเดือนก่อน

    ❤no word , salute you brother god bless you

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much

  • @riddhipatel8158
    @riddhipatel8158 3 หลายเดือนก่อน +4

    ખુબ ખુબ અભિનંદન અક્ષયભાઈ તમારી ખૂબ સારી પ્રગતિ થાય છે ને આવનાર વર્ષમાં પણ તમારે ખૂબ સારી પ્રગતિ થાય એવિ શુભેચ્છા❤

    • @holisticacademyeng
      @holisticacademyeng  3 หลายเดือนก่อน

      આભાર... તમારા આ શબ્દો ખરેખર અક્ષય અને આવા અન્ય વિદ્યાર્થીઓને ઊર્જા અને પ્રેરણા પૂરી પાડશે.

  • @RevabenPatel-fy6id
    @RevabenPatel-fy6id 3 หลายเดือนก่อน +2

    Congratulations god bless youtamara hard workmen’s Abhinandan

  • @udaypatel1789
    @udaypatel1789 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ

  • @dolatneta1360
    @dolatneta1360 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન

  • @patelkanubhai9956
    @patelkanubhai9956 2 หลายเดือนก่อน

    Axaybhai tamaro prerna daye sort vidio joyo ❤❤❤ Abhinandan 🙏🙏🙏 jagat niyanta tamne sahkar apse Ave prarthna♥️♥️♥️

  • @Aanajargujratni
    @Aanajargujratni 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ભાઈ તે ખૂબ મહેનત કરી છે

  • @PravinkumarDamor-e5d
    @PravinkumarDamor-e5d 3 หลายเดือนก่อน +2

    Jai Johar

  • @sunilgamit1943
    @sunilgamit1943 3 หลายเดือนก่อน

    Congratulations brother 🎉
    God bless you

  • @yashh_v
    @yashh_v 3 หลายเดือนก่อน +3

    Very inspiring story 🥺

  • @nakulrathod8784
    @nakulrathod8784 3 หลายเดือนก่อน +5

    ખરેખર તમારી સફળતાની સફર સાંભળી આંખમાંથી આંસુ આવી ગયા કોણ કે તમે ગરીબ છો તમારી પાસે સોના થી બી મોંઘા ભાઈબંધ છે ઘર તો ક્યારે પણ બની જશે પણ તું ભણી લે ને તું કંઈ બની જા એવું કહેવા વાળા ને એવી રીતે મદદ કરવા વાળા ભાઈબંધ છે તમારા તેમને સો સો સલામ તમને મદદ કરનાર બધાને સો સો સલામ 🇮🇳જય હિન્દ 🇮🇳ભાઈ આગળ વધતા રહો🇮🇳

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much
      Sachi vat chhe tamari

    • @holisticacademyeng
      @holisticacademyeng  3 หลายเดือนก่อน

      ખરેખર... આવી મદદ અને આવું વિચારનારા બહુ ઓછા લોકો મળે છે જીવનમાં...

  • @robinpatel8652
    @robinpatel8652 3 หลายเดือนก่อน +2

    અભિનંદન ભાઈ 💐

  • @pravinbaria8882
    @pravinbaria8882 2 หลายเดือนก่อน

    ખુબ ખુબ ધનયવાદ ભાઈ

  • @VirenGamit-x5j
    @VirenGamit-x5j 3 หลายเดือนก่อน

    God bless you Bhai 💐💐💐💐

  • @chaudharidharmesh7291
    @chaudharidharmesh7291 3 หลายเดือนก่อน +2

    તમારી જીંદગી જેવી જ મારી જીંદગી હતી મારા ભાઈ

    • @holisticacademyeng
      @holisticacademyeng  3 หลายเดือนก่อน +1

      વાહ... તમને પણ અભિનંદન.. સંઘર્ષથી સફળતા મળે તેનો સ્વાદ અલગ જ હોય છે...

  • @manjulabenchaudhary1916
    @manjulabenchaudhary1916 3 หลายเดือนก่อน

    અભિનંદન 🎉🎉

  • @jayantibhaigamar4638
    @jayantibhaigamar4638 2 หลายเดือนก่อน

    પેરણાદાયક આ ઘટના🎉🎉🎉

  • @rahuldesai1567
    @rahuldesai1567 3 หลายเดือนก่อน +2

    Inspirational story sir

  • @kshatriyamer-meharmaher9316
    @kshatriyamer-meharmaher9316 3 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન 🙏👏

  • @rahulganava9273
    @rahulganava9273 3 หลายเดือนก่อน

    Khub khub abhinandan bhai 🎉🌹🙏🙏 congratulations 🌹🌹🙏🙏

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 3 หลายเดือนก่อน +1

    Congratulations to you and your family members life is hard but not in procibal

  • @varshapatel1435
    @varshapatel1435 3 หลายเดือนก่อน

    Khub khub abhinandan Akshay saheb

  • @manishagamit4078
    @manishagamit4078 3 หลายเดือนก่อน

    Khubj sarsh akhshy🎉congratulations god bless you

  • @Foody_chand
    @Foody_chand 2 หลายเดือนก่อน

    Best motivation video ❤

  • @KantiPatelWaves
    @KantiPatelWaves 3 หลายเดือนก่อน

    Congratulations Akshaybhai!

  • @MaheshGamit-l6p
    @MaheshGamit-l6p 3 หลายเดือนก่อน

    Keep it up, congratulations

  • @gamitnisha4725
    @gamitnisha4725 3 หลายเดือนก่อน

    God bless you brother

  • @aadivasiallvideo4472
    @aadivasiallvideo4472 2 หลายเดือนก่อน

    Congressional 💐

  • @shirishgamit7609
    @shirishgamit7609 3 หลายเดือนก่อน

    Congratulations sir salute che sir
    tamne..

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much

  • @vasavasaytubhaivasavasaytu9532
    @vasavasaytubhaivasavasaytu9532 3 หลายเดือนก่อน

    Sir tamari vat sanbhline Mane bou prarna malise.god bless you sir

  • @gamitkajal3027
    @gamitkajal3027 3 หลายเดือนก่อน

    Congratulations God bless you

  • @VIMLABENTHAKORTHAKOR
    @VIMLABENTHAKORTHAKOR 3 หลายเดือนก่อน +2

    સર તમારી વાત સાભંડી બવ પ્રેરણા મડી👌👍sem conditions 😢. But hu b taiyari j krusu government job ni.

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you
      Very good preparation continue j rakhjo
      Atyare training period chale chhe aem samjvu
      સખત પરિશ્રમ કરનાર ને Success મળે છે તમને પણ મળશે જ 👍

  • @chemistrybyGanpatsir
    @chemistrybyGanpatsir 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 congratulations sir .....😢😢😢😢apke sangharsh se bahut achhi sikh mili muje

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน +1

      Thank you so much

    • @chemistrybyGanpatsir
      @chemistrybyGanpatsir 3 หลายเดือนก่อน

      @@akgamit8406 wc 😍 sir ji

  • @bachubhaipatel8304
    @bachubhaipatel8304 3 หลายเดือนก่อน

    Khub saras dhanvavad haju agal vadha100

  • @namanthaker7028
    @namanthaker7028 3 หลายเดือนก่อน +3

    Congratulations 👏🎉

  • @RamanDamor-by7si
    @RamanDamor-by7si 3 หลายเดือนก่อน

    Congratulations brother ❤🎉 tame badha loko bv j seva krjo bhaii❤

  • @babitagamit1533
    @babitagamit1533 หลายเดือนก่อน

    God bless you

  • @jigar1694
    @jigar1694 3 หลายเดือนก่อน

    Congratulations and Thank you brother 👏🎉

  • @miltonkatara3239
    @miltonkatara3239 3 หลายเดือนก่อน +1

    Bhai Tamari Life ni story wonderful che.

    • @akgamit8406
      @akgamit8406 3 หลายเดือนก่อน

      Thank you so much

  • @JivanbhaiRathva-f6x
    @JivanbhaiRathva-f6x 3 หลายเดือนก่อน +1

    Khub khub abhinandan 🎉bhai

  • @pawarratan7417
    @pawarratan7417 3 หลายเดือนก่อน

    Congratulations Brother....tamara hard work ne salute 6 ...👍

  • @rtrmuks9215
    @rtrmuks9215 2 หลายเดือนก่อน

    Congratulations bhai 🎉❤