ચંદ્રદાસબાપુ ગારીયાધારવાળા મારો અનુભવ ચેનલ bhajan satsang satarbapu part-2 ભજન સત્સંગ ભાગ-૨ સતારબાપુ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Das satar saheb no itihas( tukma)
    Vakata,chandradas bapu gariyadhar( bhavnagar)
    Vidio shuting,adeting,veydh
    Chandubhai chalaliya
    Bhavnagar,lebal,maro anubhav
    Chennal mo 9328191838

ความคิดเห็น • 80

  • @ChaturgiriGoswami
    @ChaturgiriGoswami 4 หลายเดือนก่อน +1

    જય હો સંતવાણી ભજન ચતુરઞીરી ગોસ્વામી સુરત

  • @AshokGohil-Vlogs
    @AshokGohil-Vlogs 7 หลายเดือนก่อน

    જય ગિરનારી 🙏🙏

  • @RameshKumar-xt8ql
    @RameshKumar-xt8ql ปีที่แล้ว +2

    जय हो सत्तार साहेब बापू❤

  • @manojnavadiya3406
    @manojnavadiya3406 4 หลายเดือนก่อน

    વાહ... ખૂબ સરસ

  • @ramjimakwana384
    @ramjimakwana384 2 ปีที่แล้ว

    Vah vah bapu

  • @bhootamrutbhai5325
    @bhootamrutbhai5325 ปีที่แล้ว

    Hare hare

  • @khimjikachariya
    @khimjikachariya ปีที่แล้ว

    હરિ ૐ

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai6479 2 ปีที่แล้ว +1

    Jay gurudev saheb

  • @kirtiparmar2243
    @kirtiparmar2243 2 ปีที่แล้ว

    વાહ વાહ ચંદ્રેશ બાપુ જય હો બાપુ કોટિ કોટિ વંદન

  • @govindgoliwadiya3261
    @govindgoliwadiya3261 2 ปีที่แล้ว

    જય ગુરૂ મારાંજ ચંદ્રહાસ બાપુ

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 3 ปีที่แล้ว +1

    Wah Wah,,,,Desh rehshe to digree raheshe ,,,thodu Desh nu dhyan rakhjo,,,,🙏💐

  • @jayeshdavera2086
    @jayeshdavera2086 ปีที่แล้ว

    જય સતાર સાહેબ

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 4 ปีที่แล้ว +2

    Satar bapu temane sat sat vandan

  • @vastabhaimuthava7943
    @vastabhaimuthava7943 4 ปีที่แล้ว +3

    નારાયણ સ્વામી ના ભજન સતાર બાપૂ

  • @ravaiyavirudada6066
    @ravaiyavirudada6066 ปีที่แล้ว +1

    Jayho

  • @YunusMakrani-ql5xn
    @YunusMakrani-ql5xn ปีที่แล้ว

    Sachi vaat chhe

  • @govindgoliwadiya3261
    @govindgoliwadiya3261 2 ปีที่แล้ว

    જય હો સતારબાપુ નો

  • @kashtbhanjanstudio
    @kashtbhanjanstudio 4 ปีที่แล้ว +1

    Jay ho

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      મારો અનુભવ ચેનલ ભાવનગર તરફથી આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે

  • @chandubhaipatel7865
    @chandubhaipatel7865 2 ปีที่แล้ว

    Jay jalaram bapa.🙏🙏🙏

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 4 ปีที่แล้ว +1

    Maro Narmada jillo 6e

  • @manuramani9889
    @manuramani9889 4 ปีที่แล้ว +1

    Jiyhooo

  • @satarchauhan8257
    @satarchauhan8257 3 ปีที่แล้ว +1

    Datar cha

  • @dhanjiboricha2311
    @dhanjiboricha2311 4 ปีที่แล้ว +2

    જય હો સતગુરુ સાહેબ ની

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว +1

      સાહેબ કી જય હો

  • @dharmeshvaghela8066
    @dharmeshvaghela8066 4 ปีที่แล้ว +1

    Bapu tame osho ma mano chho

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      દરેક સંતો મા માને છે બાપુ અત્યાર સુધીમાં 57વિડીયો છે અને ટોટલ 108 વિડીયો
      મુકવાની ઇચ્છા છે આ અગાઉ ના તમામ વિડિયો જોશો એટલે ખ્યાલ આવી જશે
      *જય ગુરુ મહારાજ ભગવાન *

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      હા ઓશો ને હું ભગવાન માનું છું

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      ચંદ્રદાસબાપુ ગારીયાધાર વાળા

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 4 ปีที่แล้ว

    🕉🌷🌷🌷🚩🚩🚩Jay ho 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rathodmanish8687
    @rathodmanish8687 4 ปีที่แล้ว +2

    ધન્યવાદ ખૂબ સરસ સારી

  • @keshubhaijethava7558
    @keshubhaijethava7558 4 ปีที่แล้ว +2

    હરે હરે સતાર બાપુ હરે હરે

  • @dineshteraiya7867
    @dineshteraiya7867 4 ปีที่แล้ว +1

    Book. Prem Panth Paya koi Virla. Lekhak Pujya Osho Chetanji. Bhavngar.

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      મારો અનુભવ ચેનલ ભાવનગર તરફ થી આપનો આભાર વ્યક્ત કર્યો છે

  • @dharmeshvaghela8066
    @dharmeshvaghela8066 4 ปีที่แล้ว +2

    Jay guru maharaj🙏🙏

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      જય ગુરુ મહારાજ

  • @bhajannabharose8156
    @bhajannabharose8156 4 ปีที่แล้ว +4

    સત સત નમન સતાર સાહેબ
    સાહેબ બંદગી
    🙏🙏🙏

  • @sahilrathwa1713
    @sahilrathwa1713 4 ปีที่แล้ว +2

    વાહ વાહ ભાઈ ભાઈ 💐💐💐🌹🌹

  • @kanjibhai7677
    @kanjibhai7677 4 ปีที่แล้ว +5

    ખરેખર બાપાએ સત્તાર બાપુની જીવન ઝરમરની ઝાખી કરાવી તે બદલ ખુબ ખુબ આભાર સત્તાર બાપુ અને અનવર મીયાની પહેલી મુલાકાત થઇ ત્યારે સતા્ર બાપુએ અનવર મીયા ને કીધુકે તમે મને તમારો શીષ્ય બનાવો વીન્તી કરી તો અનવર બાપુએ કીધુકે કાલે સવારના આવજે અને બીજે દીવસે બરાબર સવારના પહોરમાં સતાર બાપુ અનવર બાપુ પાસે પહોચી જાયછે અનવર બાપુએ સતારને કીધુકે જા બેટા પાણીનો ગ્લાસ ભરી આવ સતાર બાપુ પાણીનો ગ્લાસ ભરીને લાવેછે અનવર બાપુ અડધો ગ્લાસ પાણીનુ પીવેછે અને પછી અનવર બાપુને ખાસી આવેછે ખાસી ખાતા હતા ત્યારે અનવર બાપુના મોઢા માથી ગળફો નીકળીને પાણીના ગ્લાસ મા પડેછે અને અનવર બાપુએ સતારને કીધુકે લે બેટા આ પાણી પીજા એક પણ પળનો વીચાર કરીયા વગર સતાર બાપુ વધેલુ એઠુ પાણી પી જાયછે અને કહેવાય છેકે સતાર બાપુ સીદ્ધ પુરુસ બની જાયછે અને એજ ટાઈમે સતાર બાપુના મુખમાંથી શબ્દો સરી પડેછેકે પ્યાલી મેતો એવી પીધી મારા સદગુરુ ના હાથેરે પીતા મારે પ્રીત બંધાણી પ્રીતમના સંગાથે
    અને સતાર બાપુ ભર બજારે મંઝીરા લઈને નીકળી પડેછે અને લોકો કહેછેકે સતારનુ મગજ ચસકી ગયુ લાગેછે કારણકે જગત અને ભગતનો હમેસા વેર જ હોયછે દુનીયા જયારે સતાર બાપુને ગાડા કહેવા લાગી ત્યારે સતાર બાપુએ બીજી ભજનની કડીમાં એમ કીધુછેકે દુનિયા મને ભલે ગાંડી કહેછે હુ ગાડી કે દુનીયા ગાડી ગ્નાની આપ વીચારો એટલા ગ્નાની પુરુષો બધા સમજી જાયછેકે બાપુને ઈસ્વર પ્રત્યે ની લગનછે
    સતાર બાપુ પુરુષ હોવા છતાં સખી ભાવે પોતાને ગાડી કીધુછે ગાડો નથી કીધુ જેવી રીતે દાસી જીવણ બાપા પુરુષ હોવા છતાં પણ બધા ભજનોમાં નામા ચરણ દાસી જીવણ તરીકે વર્ણવ્યુછે એટલેકે સખી ભાવથી ક્રીષ્ન ની ગોપી તરીકે પોતાને વર્ણવી છે
    મીત્રો ભુલ ચુક હોયતો ક્ષમા કરજો આભાર

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      આભાર સહ....

    • @navdhanrabari2022
      @navdhanrabari2022 2 ปีที่แล้ว

      Jay ho

    • @lakhmanbhaichavda3504
      @lakhmanbhaichavda3504 2 ปีที่แล้ว

      જય હો સનાતન ધર્મ , જય હો ગતગંગા, જય હો દાસી જીવણ સાહેબ 💐🙏🙏

  • @Gujjugulati
    @Gujjugulati 4 ปีที่แล้ว +2

    Khub sars

  • @rajbaigadhvi3683
    @rajbaigadhvi3683 4 ปีที่แล้ว +5

    દાસ સતાર ગરુ કૃપા સે અમર હોગઇ જાગીર માઇ મેંતો બન ગયા ફકીર🌺🌸🍀🌷

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      જય માતાજી

    • @ChaturgiriGoswami
      @ChaturgiriGoswami 4 หลายเดือนก่อน

      જય હો જય હો સતાધાર બાપુ ની વાણી જય હો જય હો સંતો મહાપુરુષને લી ચતુરઞીરી ગોસ્વામી સુરત

  • @mahendramahendra8760
    @mahendramahendra8760 5 ปีที่แล้ว +2

    Saheb bandagi Saheb

  • @ratangadhavi8327
    @ratangadhavi8327 4 ปีที่แล้ว +2

    સત્તાર શબ્દ સમજાઈ કહે 🙏

  • @keshubhaijethava7558
    @keshubhaijethava7558 4 ปีที่แล้ว +1

    હરે હરે બાપુ તમારી સાથે અમે સત્સંગ માં બેઠા હતા ..મુંબઈ દહિસર ઇસ્ટ માં સવજીભાઈ ને ત્યાં ખુબજ મોજ આવી હતી હરે હરે બાપુ પ્રણામ તમને મારા ..

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      આપ સર્વે ને પ્રણામ

  • @jethavagopal2627
    @jethavagopal2627 4 ปีที่แล้ว +2

    Digree ni vat gami Saheb Desh Prem ni vat Kari tuka ma ghanu kidhu naman

  • @lrm177
    @lrm177 4 ปีที่แล้ว +1

    jay ho bapu..🌹🌹🙏🙏🙏🌹🌹

  • @fenilfenil4652
    @fenilfenil4652 5 ปีที่แล้ว +1

    Wah dada wah

  • @thakkardharmendra8199
    @thakkardharmendra8199 3 หลายเดือนก่อน

    Jay Guru Dev

  • @rameshbhaisolanki8734
    @rameshbhaisolanki8734 4 ปีที่แล้ว +1

    Jay gurudev

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      જય ગુરુદેવ પરમાત્મા જય ગુરુ દેવ

  • @ahirdesurchavda1991
    @ahirdesurchavda1991 4 ปีที่แล้ว

    Jay Ho

    • @maroanubhav7191
      @maroanubhav7191  4 ปีที่แล้ว

      જય ગુરુદેવ પરમાત્મા