સુરતા કોને કહેવાય છે,,?? શુ તે દેખાય છે,,,??kishandas bapu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 86

  • @p.b.panchal7858
    @p.b.panchal7858 2 ปีที่แล้ว +3

    🙏जय श्री गुरु महाराज जय हो गुरुदेव🙏

  • @pratapsinhzala4560
    @pratapsinhzala4560 2 ปีที่แล้ว

    બાપુ સુરતા અને નુરતા સમજણ પડી આપનો ખુબ ખુબ આભાર

  • @vinodnaiyavinodnaiya
    @vinodnaiyavinodnaiya 3 หลายเดือนก่อน

    જય ગુરુદેવ બાપુ

  • @kiritvaniya8325
    @kiritvaniya8325 2 หลายเดือนก่อน

    Jay guru dev bapu

  • @rudanimanjula6311
    @rudanimanjula6311 2 ปีที่แล้ว

    જય દેવ સાહેબ બંદગી

  • @JivrajbhaiDhameliya-r5b
    @JivrajbhaiDhameliya-r5b 2 หลายเดือนก่อน

    જયહો

  • @dafdaravibhai6941
    @dafdaravibhai6941 3 ปีที่แล้ว

    sat saheb

  • @dineshwaghela9855
    @dineshwaghela9855 3 ปีที่แล้ว +3

    બાપુ ઘણાં ઘણા ધન્યવાદ્ સુરતા વિશે સમજા વ્યું કોટી કોટી વંદન આપના ચરણો માં સત સાહેબ,

  • @RIDHAM933
    @RIDHAM933 2 ปีที่แล้ว +1

    Jay gurudev

  • @jayjawan9734
    @jayjawan9734 ปีที่แล้ว

    જય સત ગુરુ મહારાજ સાહેબ બંદગી💐🙏🙏🙏

  • @JigneshChavda-y6s
    @JigneshChavda-y6s 10 หลายเดือนก่อน

    જયઞુરૂદેવ

  • @murjihathiyani7177
    @murjihathiyani7177 7 หลายเดือนก่อน

    जय गुरू देव

  • @pallavipandya8568
    @pallavipandya8568 2 หลายเดือนก่อน

    સુરતા, સુરતી, ધ્યાન, આત્મા આ એકબીજા ના પર્યાય કહેવાય છે.
    સુરતા આ માયા ના જીવ ને જોવા લાગી તે છે આવરણ. આ આવરણ આવતાં આતમ પોતાની અસલ ને ભૂલી ગઈ. યાદદાસ્ત ભૂલી ગઈ. હવે આ આવરણ હટે તો આતમ જાગે. એના માટે આ જીવે જાગવું પડશે. સાંભળવું એ સુરતા નહીં જોવું તે સુરતા. જોઈ ને ભૂલી કે હવે તે બીજું કાંઈ સાંભળી શકતી નથી. પોતાની અસલ જોઈ શકતી નથી.

  • @ManojSharma-dk3bw
    @ManojSharma-dk3bw 3 ปีที่แล้ว +1

    🙏 Sat Sat Naman. Sahib. Bandgi Sahib 🙏

  • @shwetapatel2249
    @shwetapatel2249 2 ปีที่แล้ว

    🙏 साहेब

  • @nij.p5b246
    @nij.p5b246 3 ปีที่แล้ว

    Ha

  • @savjichavda1872
    @savjichavda1872 3 ปีที่แล้ว +1

    શાહેબ બદગી

  • @thakorabhuji2290
    @thakorabhuji2290 3 ปีที่แล้ว

    જય ગુરુ દેવ બાપુ આપ કહો છો કે સુરતા જોવાનુ કામ કરે છે તો બાપુ કોય સંતે એમ કહ્યુ કે નુરતે નીરખો અને સુરતે પરખો આમા એવુ બતાયુ કે નીરખ વા નુ કામ નુરતા કરે અને પરખવા નુ કામ સુરતા કરે થોડો તફાત લાગેછે બાપુ આપ શ્રેષ્ઠ છો પણ જાણવા મળે એટલે વાત કરુછુ

  • @chauhannaranbhai69
    @chauhannaranbhai69 8 หลายเดือนก่อน +1

    Bapu tamru Address send Karo mare tamne personaly malvu chhe

  • @kiranbhaichauhan2070
    @kiranbhaichauhan2070 3 ปีที่แล้ว +1

    બાપુ ધ્યાન કેવી રીતે કરવું સમજાવા મહેરબાની કરશો.

  • @SHRIHARI4055
    @SHRIHARI4055 3 ปีที่แล้ว +1

    ॐॐॐ

  • @rathoddalpatbhai9053
    @rathoddalpatbhai9053 3 ปีที่แล้ว +2

    જય ગુરૂદેવ તમે બોલા સુરતા સત્ય સિવાય બીજું કંઈ અંનુભવતી નથી તો આવર કોને થાય છે પડદો છે એનો અનુભવ કોને થાય જગતને કોણ જોવે છે કારણકે તમે કહો છવો કે સુરતા સત્ય સિવાય બીજું કંઈ અનુભવાતી નથી તો અવિધા કોને થાય

  • @microgame4054
    @microgame4054 3 ปีที่แล้ว

    સર્વ પરમાતમા ને સીતારામ

  • @asi2018
    @asi2018 3 ปีที่แล้ว

    જય ગિરનારી

  • @devangbavaliya8834
    @devangbavaliya8834 3 ปีที่แล้ว +4

    બાપુ તમને વંદન તમારૂ આશ્રમ ક્યા ગામ છે

  • @shitarambapu580
    @shitarambapu580 3 ปีที่แล้ว +8

    જો સુરતા સત્ય નેજ ગ્રહણ કરતી હોય
    તો પછી કબીર સાહેબ તો એમ કહે છે કે
    સુરત ફસી સંસાર મે તાસે પળ ગઈ દુર
    સુરત બાંધી શ્થીર કરો આઠો પહોર હજુર
    કબીર સાહેબ નો કહેવાનો અર્થ છે
    સુરત સંસાર મા ફસાઈ ગઈ છે

    • @limbaninareshsub13hemalik
      @limbaninareshsub13hemalik 3 ปีที่แล้ว

      Saheb bandgi

    • @ભાવેશડાભી-ફ6ન
      @ભાવેશડાભી-ફ6ન 3 ปีที่แล้ว +1

      Tarveni maa nathi javanu
      Gorakh naath traveni maa fshaya htaa vihungam saal maa salo Dairkt sabdama surat
      Jaap mare
      Ajapaa mare
      Aanhad Bhi marjay
      Surat smaay sabd me vako kaal naa khaye
      Om ☝️ namo 🌙 Narayan 🙏

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 ปีที่แล้ว

      @@ભાવેશડાભી-ફ6ન , ગોરખનાથ તરવેણી મા ફસાયા હતા એવી તમને શી રીતે ખબર પડી?

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 ปีที่แล้ว

      સુરતા જો નાભિ કમળ મા રહેતી હોય અને ત્યાં થઇને શુન્ય શિખર ઉપર જતી હોય તો શરીર મા તેની લંબાઈ અને પહોળાઈ ને માપી શકાય? વળી , અનેક સુરતીઓ અલગ અલગ શરીર મા કોણે ફસાવી છે? અને કયારથી ? મન ની ઉતપતિ બહમ માથી થયી હોય તો સુરતા ઓ ની ઉતપતિ કયાં થી થયી હશે?

  • @nathabhaidhamecha4990
    @nathabhaidhamecha4990 3 ปีที่แล้ว +1

    બાપુ. કયુું ગામ

    • @KishandasBapu
      @KishandasBapu  3 ปีที่แล้ว

      ભાવનગર જિલ્લામાં બુધેલ ગામ,,

  • @maheshgolani7675
    @maheshgolani7675 3 ปีที่แล้ว

    ૐ નમો નારાયણ ૐ ગુરુદેવ સત સત નમન

  • @pravinsisangya4247
    @pravinsisangya4247 3 ปีที่แล้ว

    સમર્થ સતગુરૂ સ્વામી ના ચરણોમાં કોટી કોંટી નમન વંદન સ્વીકાર કરજો જય ગુરૂદેવ

  • @bharatmakwana7854
    @bharatmakwana7854 3 ปีที่แล้ว

    જય ગુરુ દેવ

  • @gamaranavghan3718
    @gamaranavghan3718 3 ปีที่แล้ว

    જે ભગવાન

  • @vijaychauhanofficialgujara49
    @vijaychauhanofficialgujara49 3 ปีที่แล้ว

    જય ગુરુ મહારાજ

  • @mafatlalrana871
    @mafatlalrana871 3 ปีที่แล้ว +1

    सुरत फसी संसार में तासे पड गई धुर ।
    सुरत बांधी स्थिर करो ,आठो पहोर हजूर ।।

  • @BadalChauhan5455
    @BadalChauhan5455 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @mehndram4219
    @mehndram4219 3 ปีที่แล้ว

    તમે સુરતાની વ્યાખ્યા માં મને ભેદ દેખાય છે

  • @mafatlalrana871
    @mafatlalrana871 3 ปีที่แล้ว

    सुरता मतलब ध्यान रखना अपना खुद का ।
    कही ध्यान गलत जगह न जाने पावे ।
    निज नाम में ही लगा रहे ।

  • @piyusham
    @piyusham 3 หลายเดือนก่อน

    તો સીતા રુપી સુરતા નુ હરણ અહંકાર રુપી રાવણે કર્યુ એ ?

  • @BharatVyash-i7w
    @BharatVyash-i7w 2 หลายเดือนก่อน

    Je lok gurtavad kari rahiya chhe ae loko mate aa surta ne samajavi neloko ne fasava nu kam kari rahiya chhe.
    Surta kaho
    Chetan kaho dhyan kaho
    Potanu hupanu kaho
    Badhu aekaj chhe.
    Aatalethi aagal aalok jivo ne aagal java deva magata nathi.
    Parmatma sathe sanmukh thavanu nahi shikhavade

  • @nayanshinhrajaputparmar1178
    @nayanshinhrajaputparmar1178 3 ปีที่แล้ว

    બાપુ અવાજ ક્લીન આવે એવું કંઇક કરો

  • @pravinbhaivadher4599
    @pravinbhaivadher4599 3 ปีที่แล้ว

    સતનામ સાહેબ બંદી છોડ બાલાપીર બધી ક સત્ય નામ બાલા પીર મંદિર

  • @raghujograna3466
    @raghujograna3466 3 ปีที่แล้ว

    Bapu Ghat Ganga Ke Gupt Ganga Prakash karta

  • @fenilfenil4652
    @fenilfenil4652 3 ปีที่แล้ว

    જય ગુરુ મહારાજ ✨🙏

  • @rameshkchavdarameshkchada4936
    @rameshkchavdarameshkchada4936 3 ปีที่แล้ว

    Surta atle dhyan jem ke
    Murcha ma ny hosh athva bhan ma
    Jivvu

  • @milanmakwana7727
    @milanmakwana7727 3 ปีที่แล้ว

    Jay gurudev 🙏🙏🙏

  • @rameshkchavdarameshkchada4936
    @rameshkchavdarameshkchada4936 3 ปีที่แล้ว +1

    Kyu gam bapu kya avyo ashrm tmaro

  • @rameshkchavdarameshkchada4936
    @rameshkchavdarameshkchada4936 3 ปีที่แล้ว

    Surta atle jagta jivvu

    • @mafatlalrana871
      @mafatlalrana871 3 ปีที่แล้ว

      सुरता मतलब ध्यान रखना अपना खुद का

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 ปีที่แล้ว

      @@mafatlalrana871 , साहेब बंदगी साहेब जी, (1)सुरताऔर अंत:करण( मन, बुद्धि, चित्त और अहंकार) में कया तफावत है??(2) और जैसे चित्त से वृत्ति उठती है, वैसे सुरता ये आतमा से उठी वृत्ति है? या आतमा और सुरता एक ही है.?(3) क्या सुरता हर शरीर में अलग अलग होती है?(4)ये जनम मरण में कौन फसा है मन या सुरता?(5) और ये सुरता संसार में फसी है तो उस सुरता को संसार में किसने फसाया? (6) कुछ लोग कहते हैं कि मन ने सुरता को संसार में फसाया है ,यदि मनने सुरता को संसार में फसाया तो मन को किसने बनाया? यदि आप जानते हैं तो बताने की कृपा किजिए.

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 ปีที่แล้ว

      @@pareshladumor777 , ભાઈ મને તો સુરતા એ એટલે શું તે જ સમજણ પડી નથી. તથા સુરતા અને મન ( મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) વચ્ચે શું તફાવત છે. ? શું સંબંધ છે? તથા સુરતા અને મન ( મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર) આમાં જનમ મરણ ના ચકકર મા કોણ ફસાણુ છે? તથા કયારથી ફસાણુ છે? તથા સુરતા અને મન( મન, બુદ્ધિ ચિત્ત અને અહંકાર)ને કોણે ઉત્તપન્ન કરેલ છે? શું સુરતા એ દરેક શરીર મા અલગ અલગ છે? એટલે કે અનેક છે? મન અને સુરતા ને બનાવનાર કારીગર એક જ છે કે અલગ અલગ? વિગેરે વિષે જાણવા જીજ્ઞાસા છે. મને જો આની સમજ હોતી તો પ્રશ્ન જ ના પુછવો પડત.

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 ปีที่แล้ว

      @@pareshladumor777 , કોઈ સુરતા ને ધ્યાન કહે છે, કોઈ આત્મા કહે છે, તો કોઈ મનની વૃત્તિ જયારે અંદર તરફ વળે તો તે જ સુરતા બને છે એમ કહે છે.. કોઈ શ્વાસ ને સુરતા કહે છે. કોઈ ચિત્ત ને સુરતા કહે છે. કોઈ ચિત્ત ની વૃત્તિ ને સુરતા કહે છે, કોઈ હોશ ને સુરતા કહે છે, કોઈ સમજણ ને સુરતા કહે છે, કોઈ બુદ્ધિ ને સુરતા કહે છે અને કોઈ મન ને જ સુરતા સમજે છે.કોઈ શબદ સાભળવા માટે ધ્યાન રાખવાની કિયા ને સુરતા કહે છે.જેને જેમ સમજાય યા કયાંક થી વાચે કાતો સાભળે એટલે કહે પણ આમા સાચું શું સમજવું તે મુંઝવણ છે.

  • @KMBagda
    @KMBagda 3 ปีที่แล้ว +1

    Sorry app khud hi bahot confused ho,pl dusre ka kaha hua nahi khud ka experience share kro,surta feeling ke liye hai vo dikhti nahi
    Sorry but experience se hi samaj me ayega,rate ratane se nahi

  • @parsotam.chavda2256
    @parsotam.chavda2256 3 ปีที่แล้ว

    તમે તો બાપુ સત્ય ને જાણીગયા

  • @rameshkchavdarameshkchada4936
    @rameshkchavdarameshkchada4936 3 ปีที่แล้ว

    Kabir ne kaha he ki surti hi mantra he
    Jo hari se milai

  • @rameshkchavdarameshkchada4936
    @rameshkchavdarameshkchada4936 3 ปีที่แล้ว

    J vstu vise apne no janta hoi
    Ane vise charcha n kray

  • @shrimaliniku821
    @shrimaliniku821 3 ปีที่แล้ว

    સુ ખરેખર ચોર્યાસી લાખ યોની છે?

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 ปีที่แล้ว

      જય ભગવાન, આ પ્રશ્ન સમસ્ત યુવા પેઢી નો છે. પણ આ પ્રશ્ન નો જવાબ કોઈ આપતું નથી.

    • @shitarambapu580
      @shitarambapu580 3 ปีที่แล้ว +1

      @@Allinone-wj9go
      જો તમે હિન્દુ ધર્મ ના ધાર્મીક ગ્રથો
      વેદ પુરાણ શાશ્ત્રો ને માનતા હોય તો
      100%ચોર્યાસી છે.21.લાખ જીવ
      ઈન્ડા માથી જન્મે છે .21.લાખ જીવ
      પાણી માથી જન્મે છે.21.લાખ જીવ
      ઉશ્ણજ ગરમી પસીના થી જન્મે છે
      21લાખ જીવ ઓર થી જન્મે છે
      ઓર મા આપણે આવિ જઈએ

    • @Allinone-wj9go
      @Allinone-wj9go 3 ปีที่แล้ว

      @@shitarambapu580 , देव योनि, प़ेत योनि तथा नारकीय योनि नी गणतरी शेमा गणवानी. सात स्वर्ग और सात नर्क कहा आये है ? आठ चकरीओ, अगम लोक, अलख लोक, अमर लोक, सतलोक तथा बेहद मेदान, बिगेरेह भी कबीर पंथ के शास्त्रो में लिखा है.

    • @mafatlalrana871
      @mafatlalrana871 3 ปีที่แล้ว +2

      @@Allinone-wj9go सब भ्रमजाल है ।ना कहीं जाना नाक ही आना ,
      आपे में आप समाना ।
      सार शब्द परमात्मा के सिवा सब बकवास है ।
      सब धंधा वाले का खेल है ।

    • @Rranaaji.Reacts
      @Rranaaji.Reacts 3 ปีที่แล้ว

      જય ગુરૂ મહારાજ 🙏

  • @MangalbhaiKarbun
    @MangalbhaiKarbun 5 หลายเดือนก่อน +1

    જય ગુરુદેવ

  • @rasikdangodra9391
    @rasikdangodra9391 3 ปีที่แล้ว

    જય ગુરુ મહારાજ

  • @rasikdangodra9391
    @rasikdangodra9391 3 ปีที่แล้ว

    જે ભગવાન

  • @બાબુભાઇરાજપૂત
    @બાબુભાઇરાજપૂત 11 วันที่ผ่านมา

    જય શ્રી ગુરુ દેવ

  • @shaleshthakor9591
    @shaleshthakor9591 3 ปีที่แล้ว +1

    જય ગુરુમહારાજ

  • @dinkijindgi
    @dinkijindgi 2 ปีที่แล้ว

    જય ગુરુ મહારાજ