ખુબ ખુબ ખુશી થઈ છે રાજભાઈ ગઢવી ને મારા અંતરના આશીર્વાદ પાઠવું છું સાથે સાથે દિનેશભાઈ ના પરિવારને પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ખુબ ખુશી થઈ છે ખૂબ ખુશી થઈ છે રાજભા ગઢવી આપના મહેમાન બન્યા છે મને પણ ખૂબ ખુશી થઈ છે બીજું રાજભા ગઢવી ને મારા જય માતાજી કહેજો રાજભા ગઢવી નીકળ્યા અને મારે આવવાનું થયું ફક્ત એક કલાકનો ફક્ત ફેર પડ્યો હતો ઠીક છે ચી વૈદેહી ના લગ્નમાં રાજભા ગઢવી આવ્યા ખૂબ ખુશી થઈ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત મનસુખ દાદા સુરત
દિનેશભાઈ તમારા ઘરે વૈદેહી ના લગ્નમાં આવ્યો ત્યાર પછી એક દિવસ એવો નથી કે તમને નહીં યાદ કર્યા હોય રોજ મારી સોપ પર એકાદ કલાક મારા મિત્ર સાથે વાત કરતો હોય ત્યારે તમે ચોક્કસ યાદ આવી જાઓ છો અને તમારો પ્રેમ ભાવ મારા મિત્રને પણ રજૂ કર્યો હતો તે પણ ખુશી થઈ ગયો હતો આ મારી કોમેન્ટ નથી આ મારા દિલના શબ્દો લખ્યા છે દિનેશભાઈ મનસુખ દાદા સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
હું તો એમ કહીશ માણસ પૈસાથી મોટો નથી નથી કહેવાતો બસ આવા મહાન વ્યક્તિઓ જ્યારે આપના ઘરે આવે છે કિર્તીદાન ગઢવી સાથે પણ ખૂબ મજા કરી હતી રાજભા ગઢવી કિર્તીદાન ગઢવી જેવી મહાન વ્યક્તિઓ પણ આપના દ્વારે મહેમાન બનીને આવે છે હું તો એમ કહીશ દ્વારકાધીશ ની કૃપા હોય તો જ આવા મહાન વ્યક્તિ સાથે પૈસાથી કોઈ મોટો નથી થઈ જતો પણ દિલથી અને દિલના ભાવથી માણસ મોટો હોય છે તેવું દિનેશભાઈ નું છે ભયલા હું પણ વૈદેહી ના લગ્નમાં ગયો હતો અને મારો થેલો પણ મારા હાથમાંથી લઈ લીધો હતો ખુબ સરસ ઉતારો પણ આપ્યો હતો એમાં પછી કાંઈ ન ઘટે બસ આવકારો છે' આવકારો મીઠો એ જ મહાનતા છે દિનેશભાઈ ની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
Dineshbhai Ni Lagni Ane Maan Na Karane Kalakaro Sahajtathi Aavta Hoy Chhe..Emaay Vyastata Vachche Time Kadhi Ne Aavavu E Sambandh Sachavava Ni Sachi Nisani chhe..Jay Ho
દિનેશ ભાઈ વૈદેહી નામ તો મને તો બહુ જ ગમે છે બહુ જ ગમે છે મારા પરિવારને બહુ જ ગમે છે મારા ઘરે ચાર દિવસ સુધી સતત વાત કર્યા કરતો તો મારે વૈદેહી ના લગ્નમાં જવું લગ્ન કરવા જવું છે મારે વૈદેહી ના ઘરે લગ્ન કરવા જવું છે નામમાં પણ તાકાત છે બેટા ખુબ ખુબ મહારાજ મારા આશીર્વાદ આપું છું દીકરી વૈદેહી તથા જમાઈને મારા જય શ્રી કૃષ્ણ કહેજો મનસુખ દાદા સુરત કાકડિયા પરિવાર

બહુ વ્હાલી બાપને બેટી
દિનેશ ભાઈ ની દિકરીને ખુબ ખુબ આશિર્વાદ છે જ્યા પણ રહે હર હમેંશા ખુશ રહે 💐💐💐
દિનેશભાઈ અને રાજભા બન્ને ખુબજ સરળ પ્રકૃતિના અમૂલ્ય મહાનુભાવો છે. બન્ને કોઈજ પ્રકારની ઓળખાણના મોહતાજ નથી. હું આનો સાક્ષી છું.🙏🙏🙏
વાહ વાહ રાજભા ખરે ખરે આંખ માં આસુ આવી જાય આવી દીકરી જ્યારે સાસરે જાય તયારે
દીકરીને લગ્નજીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ સહ સિંધવ પરિવારને અભિનંદન.
વાહ સરસ ખુબ સરસ દીકરી નો પ્રસંગ દીપાવ્યો દિનેશભાઈ ખુબ ખુબ અભિનંદન... 🥰🥰
વાહ સર ખૂબ સરસ દીકરીનો પ્રસંગ દીપાવ્યો. ખૂબ ખૂબ અભિનંદન અને આશિષ 🙏🤗🙌
ખુબ ખુબ શુભ કામના 🙏 જય માતાજી 🙏
દીકરી તો બાપનો વાલ નો દરીયો 🙏🏻
ૐ સત નામ સાહેબ 🙏🏻🇮🇳🙏🏻
ધન્ય છે દીનેશભાઈ તમારી મેહનત ને ધન્ય છે તમારા ઉમદા વિચારો ને આપનો આ પવિત્ર પ્રસંગ ખુબજ સરસ દીપાવ્યો.
Congratulations to નવયુગલ 🎉🎉🎉.
દિનેશભાઈ સિંધવ ની દીકરી ને ખૂબ ખુબ આશીર્વાદ🎉🎉🎉
દિનેશભાઈ તમારા ઘરે વૈદેહી ના લગ્નમાં આવ્યો ત્યાર પછી એક દિવસ એવો નથી કે તમને નહીં યાદ કર્યા હોય રોજ મારી સોપ પર એકાદ કલાક મારા મિત્ર સાથે વાત કરતો હોય ત્યારે તમે ચોક્કસ યાદ આવી જાઓ છો અને તમારો પ્રેમ ભાવ મારા મિત્રને પણ રજૂ કર્યો હતો તે પણ ખુશી થઈ ગયો હતો આ મારી કોમેન્ટ નથી આ મારા દિલના શબ્દો લખ્યા છે દિનેશભાઈ મનસુખ દાદા સુરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ..
લાડકડીને ખમ્મા ઘણી...❤❤...
ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામિનારાયણ
હું તો એમ કહીશ માણસ પૈસાથી મોટો નથી નથી કહેવાતો બસ આવા મહાન વ્યક્તિઓ જ્યારે આપના ઘરે આવે છે કિર્તીદાન ગઢવી સાથે પણ ખૂબ મજા કરી હતી રાજભા ગઢવી કિર્તીદાન ગઢવી જેવી મહાન વ્યક્તિઓ પણ આપના દ્વારે મહેમાન બનીને આવે છે હું તો એમ કહીશ દ્વારકાધીશ ની કૃપા હોય તો જ આવા મહાન વ્યક્તિ સાથે પૈસાથી કોઈ મોટો નથી થઈ જતો પણ દિલથી અને દિલના ભાવથી માણસ મોટો હોય છે તેવું દિનેશભાઈ નું છે ભયલા હું પણ વૈદેહી ના લગ્નમાં ગયો હતો અને મારો થેલો પણ મારા હાથમાંથી લઈ લીધો હતો ખુબ સરસ ઉતારો પણ આપ્યો હતો એમાં પછી કાંઈ ન ઘટે બસ આવકારો છે' આવકારો મીઠો એ જ મહાનતા છે દિનેશભાઈ ની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
દિનેશભાઈ, આપ એટલે જ વિશેષ છો...આપના આ પ્રસંગને મેં પણ માણ્યો...દીકરીને મારાં પણ દિલથી આશીર્વાદ છે... દીકરી અને જમાઈને લગ્નજીવનની ઘણી ઘણી શુભકામનાઓ...
ખુબ સરસ દિકરીબા ખૂબ ખૂબ આશીર્વાદ
દરેક દીકરીના ભાગ્યમાં બાપ હોય છે પણ દરેક બાપના ભાગ્યમાંદીકરી નથી હોતી
વા હ દિનેશ ભાઈ વાહ.તમે ખરેખર મહાન સો ❤❤❤❤❤
Congratulations to નવયુગલ 🎉🎉🎉. ❤
ખુબ સરસ..રાજભા ગઢવી
ખુબ ખુબ અભિનંદન ભરતસિંહ 💐
સુખી દામ્પત્ય જીવન માટે માં ભગવતી ને
પ્રાર્થના 🙏માતાજી સદાય સુખી રાખે 🙏
જય માતાજી દિનેશભાઈ આપને આપના પરિવાર પર માતાજીના આર્શીવાદ રહે
Khub khub Abhinandan Dineshbhai
🙏 ખુબ ખુબ અભિનંદન🎉🎉
Dineshbhai Ni Lagni Ane Maan Na Karane Kalakaro Sahajtathi Aavta Hoy Chhe..Emaay Vyastata Vachche Time Kadhi Ne Aavavu E Sambandh Sachavava Ni Sachi Nisani chhe..Jay Ho
Khub aashirwaad Vaidehi...🌺💕🚩🌷🙏🎁🤗
હા રાજભા હા ખુબ સરસ
દિકરી લક્ષ્મીનો અવતાર.
Khoob khoob Abhinandan
ખુબ સરસ 👌👌❤
Waahhh Rajbha bapu
Dinesh sir no vises rajipo
તમે તમારા ઘરના શ્રેષ્ઠ પ્રસંગને પણ લોકો વચ્ચે મૂકી, અહીં શ્રેષ્ઠ પત્રકારત્વની લીટી લાંબી કરી છે
ખમા ખમા હો જીયો રાજભા
વાહ ખુબ સરસ વાત કરી
જય dwradhish
જય માતાજી like સાથે...
❤❤...ખમ્મા ઘણી તું ને ખમ્મા ઘણી મારી લાડકડીને ખમ્મા ઘણી.... આવજો બેનબા.
ખુબ ખુબ અભિનંદન આપના પરિવારને. વાહ કવિરાજ ❤❤
નવદંપતીને સદૈવ માતાજીનાં રખવાળાં રહે. ધન્યવાદ આવજો
જય શ્રી કૃષ્ણ મુંબઈથી.
દિનેશ ભાઈ વૈદેહી નામ તો મને તો બહુ જ ગમે છે બહુ જ ગમે છે મારા પરિવારને બહુ જ ગમે છે મારા ઘરે ચાર દિવસ સુધી સતત વાત કર્યા કરતો તો મારે વૈદેહી ના લગ્નમાં જવું લગ્ન કરવા જવું છે મારે વૈદેહી ના ઘરે લગ્ન કરવા જવું છે નામમાં પણ તાકાત છે બેટા ખુબ ખુબ મહારાજ મારા આશીર્વાદ આપું છું દીકરી વૈદેહી તથા જમાઈને મારા જય શ્રી કૃષ્ણ કહેજો મનસુખ દાદા સુરત કાકડિયા પરિવાર
Vah Dinesh bhai vah ane kevay mitr ta bhai👌👌👌
ખૂબ સરસ 🎉🎉
ખૂબ જ સરસ હો રાજભા
જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ
નવદંપતીને આશીર્વાદ કે સદૈવ સુખી રહો.
Ben ne ma mogal sada khush rakhe
ઢીંગલા ઢીંગલી રમતા રમતા,
ઘર ઘરના ખેલ રમતા રમતા.
પારેવડું ક્યારે પંખી બન્યું,
ડાળ છોડી જાણે,હમણાં હમણાં.
*સુનામી*
Khub saras bhai very good 👍👍👌
વાહ, આંબા ની ડાળની ઉપમા
જય દ્વારકાધીશ ભાઈ
Khub saras, congratulations,jay shri krishna
હર હર મહાદેવ
ખૂબ સરસ.
Jai mahakali maa
Wah Dinesh ada waaaa
Khub saras
Congratulations🎉
Congratulations sir
ખમ્મા હોં
Jay morlidhar
Thanks!
Welcome!
🙏🏻🙏🏻🙏🏻
Jordar
Vah
🙏🏻❤❤❤
🙏🙏
Je baat
Ha moj ha
Wah
Very nice
😢😢😢
🙏🙏🙏👌👌
Sachivat
👍👍
દિનેશભાઈ સિંધવ તમે બધાએ મોટા કલાકાર નું ઇન્ટરવ્યૂ કરે છે પણ અમારું ઇન્ટરનેટ નથી કરતા😂😂😂
Cute
ખૂબ જ સરસ🎉🎉
ખુબ સરસ
ખુબ સરસ
ખુબ જ સરસ