Best Gujarati Actor ( Villain ) Firoz Irani Interview by Devang Bhatt

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มิ.ย. 2014
  • Best Gujarati Actor ( Villain ) Firoz Irani Interview video by Devang Bhatt.
    Firoz Irani is an Indian actor, producer, director and writer, mainly working in Gujarati cinema.Firoz Irani is most popular villain of Gujarati films, he is know for his various look and style in different role. He said about his strugle to success within this interview with Devang Bhatt
    Searches related to firoz irani
    firoz irani wikipedia
    firoz irani biography
    firoz irani wiki
    firoz irani actor
    firoz irani dialogue
    firoz irani profile
    firoz irani gujarati actor
    firoz irani gujarati films
  • บันเทิง

ความคิดเห็น • 36

  • @mukendrasinhb.vaghela4879
    @mukendrasinhb.vaghela4879 3 ปีที่แล้ว +4

    ફીરોજ કાકા એટલે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નો 30% નો આધાર સ્તંભ.

  • @dipakbharvad172
    @dipakbharvad172 3 ปีที่แล้ว +2

    Gujrat nu gaurav che firoz irani saheb♥️♥️♥️♥️✨💐

  • @jogmayagroupanodiya5085
    @jogmayagroupanodiya5085 4 ปีที่แล้ว +2

    Good

  • @akalavavimalvimal5644
    @akalavavimalvimal5644 4 ปีที่แล้ว +2

    વાહ ફિરોજ ભાઈ વાહ

  • @HasmukhParmarworld
    @HasmukhParmarworld 7 ปีที่แล้ว +2

    Good to know a lot about Mr. Irani, hope more to come from this show about other actors and Gujarati film industry.

  • @kanubharthigosai7003
    @kanubharthigosai7003 6 ปีที่แล้ว +7

    firoj irani ji vagar gujrati film jovani maja na ave ho

  • @nehamehta5859
    @nehamehta5859 3 ปีที่แล้ว +2

    Snehlata no interview plz devangbhai

  • @honeylionentertainme
    @honeylionentertainme 3 ปีที่แล้ว

    What a fabulous Personality in Gujrathi film industry.

  • @titanarmy2016
    @titanarmy2016 3 ปีที่แล้ว

    Firoz irani khub j natural abhinay kre chhe.

  • @kdmeer1744
    @kdmeer1744 7 ปีที่แล้ว +1

    your right sir
    parivratan sansar no niyam chhe

  • @sandeshsingh2854
    @sandeshsingh2854 5 ปีที่แล้ว +2

    Marlon brando and firoz irani both are same looking

  • @rashminkumar
    @rashminkumar 5 ปีที่แล้ว +2

    vikram thakor

  • @vijaythakor7701
    @vijaythakor7701 7 ปีที่แล้ว +5

    bast vilan firoj irani

  • @gohilhardik9747
    @gohilhardik9747 5 ปีที่แล้ว +1

    firoj sir great

  • @anmolrashtradeep863
    @anmolrashtradeep863 3 ปีที่แล้ว

    Very nice Firoz Sir..

  • @user-yk4xv5ge3h
    @user-yk4xv5ge3h 6 ปีที่แล้ว +1

    nice vidio

  • @ranjits1432
    @ranjits1432 6 ปีที่แล้ว +3

    Good sar i m ranjit

  • @damorrameshofficial5934
    @damorrameshofficial5934 4 ปีที่แล้ว

    Jordar boos

  • @pinkyinamdar
    @pinkyinamdar 6 ปีที่แล้ว +2

    Would like know about snehlata

  • @vijaythakor7701
    @vijaythakor7701 7 ปีที่แล้ว +2

    vijay thakor

  • @titanarmy2016
    @titanarmy2016 3 ปีที่แล้ว

    Arvind rathod no interview aapo. Jordar kalakar che.

  • @makavanalalo3706
    @makavanalalo3706 6 ปีที่แล้ว +4

    good

  • @darjiritesh5461
    @darjiritesh5461 4 ปีที่แล้ว

    Ajni. Gujarati. Muvi ma. Pahela jeve .maja .nathi .avti. so i whacth old gujrati move .best of firozji..upendraji. and. Oh oh. Ramesh mehata🙏👍

  • @prajapativipul87
    @prajapativipul87 7 ปีที่แล้ว +2

    Best actor ever in gujrati

  • @nileshking5423
    @nileshking5423 3 ปีที่แล้ว +1

    Hi

  • @jaibhavanijaibhavani38
    @jaibhavanijaibhavani38 5 ปีที่แล้ว +1

    GUJRAT Rajkot.. Ramesh maheta na parivar mulakat Lo bhai. ...Hasiy kalakar nabar one.

  • @meghrajthakor5190
    @meghrajthakor5190 6 ปีที่แล้ว +1

    Nice

  • @shaileshkachariya8022
    @shaileshkachariya8022 4 ปีที่แล้ว +2

    પીઢ અભિનેત્રિ સ્નેહલતા નો ઈન્ટર્વ્યુ આજ સુધી કોઈ ગુજરાતી ઈ મિડીયા નથી બતાવી શકયુ બહુ અફસોસ ની વાત છે સ્નેહલતા પહેલા ના અભિનેત્રી અનુપમા ( જેસલ તોરલ ના અભિનેત્રી ) ની મે બહુશોધ ખોળ કરી છેક હમણા એક એનો મુલાકાતી ઍપિસૉડ જોયો પણ મરાઠી મા ...એમતો રાણકદેવી , હસ્તમેળાપ ના અભિનેત્રી તરલા મહેતા હાલ કયા છે કોને ખબર છે ??

    • @shaileshkachariya8022
      @shaileshkachariya8022 3 ปีที่แล้ว

      કદાચ આપણા ગુજરાતી ચિત્રો પ્રત્યે ની છૂપી નારાજગી કે નિરસતા વધુ જવાબદાર હોય શકે પરંતુ સમય કે કથા ને અનુરૂપ ફિલ્મ બનાવવી અનિવાર્ય થઈ પડે 1940 થી 1975 ના દાયકા મા ઘણી સામાજીક , રૉમેન્ટિક ફિલ્મો પણ બનેલી ઝેર તો પીધા જાણી જાણી , રમત રમાડે રામ , સમય વર્તે સાવધાન , મુબંઈ ની શેઠાણી , મંગળફેરા , ગુણસુદંરી ...યાદી બહુ લામ્બી છે એથી વિશેષ એમના બિનગુજરાતી કલાકારો ને બિરદાવવા મા આપણી ગુજરાત ની જનતા ઉણી ઉતરી છે દહેરાદૂન ની દીકરી ઉર્મિલા ભટ્ટ , મૂળ મરાઠી પણ સવાયા ગુજરાતી પદ્મા રાણી , સરલા યેવલૅકર અનુપમા , રજનીબાળા ત્થા ગુજરાતી સિનેજગત ના અણમોલ રત્ન એવા સ્નેહલતાજી ....એક સમયે બૉલીવુડ ના કલાકારો અને સિગંરો પણ ગાવા માટે તત્પર રહેતા લતાજી , આશા , ઉષાજી , સુમનકલ્યાણપુર , ગીતાદત્ત , કૃષ્ણા કલ્લે , મહેન્દ્ર કપુર , કીશોર કુમાર , મન્નાડે ...કોને ભૂલીએ ?? અમે મુબંઈ ના રહેવાસી ...મંગળફેરા ફિલ્મ ના એ ગીત ના અભિનેત્રી દુલારી એ 2014 મા એમના અંતિમ સમયે પુના ના વૃધ્ધાશ્રમ મા અંતિમ શ્વાસ લીધા ની જાણ બૉલીવુડ ને પણ એમના અવસાન પછી થઈ ગુણસુદંરી મા એમણે નિરુપારૉય સાથે તમે થોડા થોડા થાવ વરણાગી ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી કરેલુ જે આજેય અવિસ્મરણીય છે એમનુ ઘણી ગુજરાતી ફિલ્મો મા યોગદાન રહેલુ સમય ની થપાટે નવી પેઢી ને એ યુગ વિસરાયો છે અરે આપણા કલાકારો વિશે પણ જાણકારી મેળવવા આજના ગુગલ ડિઝીટલ યુગ મા ખાખાખોળા કરવા છતાય નિરાશા મળે બહુ શરમ જનક વાત કહેવાય ....ગુજરાતી સિનેજગત નુ દુર્ભાગ્ય કે એ દિશા મા કોઈએ ઝાઝુ કામ નથી કર્યુ ખાસ એમના દોષી ગુજરાતી મિડીયા જ છે સુરત ના હરીશ રઘુવંશી જેવા કોઈક અપવાદ છે

    • @kishordaman1
      @kishordaman1 3 ปีที่แล้ว

      @@shaileshkachariya8022 સહમત છું ભાઈ

  • @My2690
    @My2690 3 ปีที่แล้ว

    Firoz Irani gujrati film no amrish puri

  • @namratadhameliya3398
    @namratadhameliya3398 8 ปีที่แล้ว +5

    ramesmehata

  • @rajkumarrajoriyarajkumarra6914
    @rajkumarrajoriyarajkumarra6914 6 ปีที่แล้ว +2

    Good