Sir mare ek problem thayo chhe , me bhul thi maharashtra vadi agri stack par account banavi didhu che , and gujarat ni website par te ID thi login thatu nathi help karjo ne
Sir mare jamin bija gaam chhe adhar card ma je gaam rahu chhu em adrees nathi nakhyu ne jamin chhe e gaam nu adrees nakhyu chhhe problem thase 1/112024 register karyu chhe haji pending batave chhe
સોશિયલ રજિસ્ટ્રી માં રેશન કાર્ડ નંબર લખવાનો હોય પરંતુ રેશન કાર્ડ નંબર 15 અંક નો છે અને 12 અંક નો જ લખવાનો છે એવીજ રીતે મેમ્બર રેસિદેંત આઇ દી માં પણ 8 થી 12 અંક નો j માંગે છે
મારા ભાઈ પેલી વાત એ છે કે તમે થોડું ધીમે અને આરામ થી બોલો.. તમારા બોલેલા શબ્દો બીજાને સમજાય એ રીતે બોલો... તમારા માત્ર છેલ્લા શબ્દો ' રહેશે.. રહેશે જ સંભળાયા... અને બીજું એ કે આ ફાર્મર્સ રજીસ્ટ્રેશન માં ક્યાંય પણ રેશન કાર્ડ નો ઉલ્લેખ જ નથી... અને તમે રેશન કાર્ડ ની ડિટેઇલ ભરવાનું કો છો.. મેં મારું રજીસ્ટ્રેશન મારી જાતે જ લેપટોપ દ્વારા કર્યું છે... વિડીયો એ રીતે બનાવો જેથી બીજા ખેડૂત મિત્રો સમજી શકે....
When farmer Registry ma registration complete thyi jay che pan aadhar otp ma last ma Error Code: 825 invalid_product_pricingError ID: generic error aave che
Sir Approval Mate Kayo Vikalp Yogy Chhe Agriculture Ke Revenue
Agri steck varmvar aavya kare kaya thase
Sanyukt khata ma pan nam che ne alag ek khatu che to be card nu registration krvanu ek alag che te ma krvu pde?
Site nathi open thati ne bhuli thi niche ni site Maharashtra of gov par register thy gyu chhe to kai prob nai aave??
submit karya pachi jamin no umero karvo hoy to kevi rite thay
ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ
Sir mare ek problem thayo chhe , me bhul thi maharashtra vadi agri stack par account banavi didhu che , and gujarat ni website par te ID thi login thatu nathi help karjo ne
Identifyer ma kone name rakhavanu??? Farmer nu k ena father nu??
Department kai rite Fix karvo..?
Agriculture or Revenue e kem Khabar pade sir ji ?
Hello sir approval department kyu lage e kevi rite khabar pade ?
Revenue select karo
Sir name 2 chhe.nakal maa alag6.ane aadhar card maa alag Naam 6. To shu karvu?
Ration card number akkho nahi lakhato kai rite lakhvano??
8 aakda pahela khanma bija pachhina khana ma
Identifier name ma shu lakhvanu????
Department ma Su select karvanu? Agriculture or Revenue?
Revenue karo.
Create Account kariye to Adhar card veryfiled pending em batave chhe
Mare to aadhar card, 8A ane mobile number sivay kai nathi magyu , gram Panchayat ma karyu che, tamara video ma pan card, Bank details etc
પાનકાર્ડ, બેંક ડિટેલ ફરજિયાત નથી
રજીસ્ટ્રેશન થઈ ગયું હતું પણ પાન કાર્ડ મા નંબર ખોટો આવી ગયો છે તો કેવીરીતે સુધારવું. તે જણાવો
એક વખત ફોર્મ સબમિટ કર્યા પછી તેમાં કોઈપણ ફેરફાર કરી શકાતો નથી... તમારા તાલુકામાં આવેલ ખેતીવાડી શાખાનો સંપર્ક કરો
Resancard ahemdabad nu 6 gamda nu nathi to chalse
Ha
Sir Last Me Pdf Download Nathi Eroore Batave Chhe
Identifier નામ માં પિતાના નામ ની બદલે ભૂલથી પોતાનું જ નામ લખી દીધું હોય તો ચાલે?? અથવા એને કેવી રીતે સુધારી શકાય?
Sir mare jamin bija gaam chhe adhar card ma je gaam rahu chhu em adrees nathi nakhyu ne jamin chhe e gaam nu adrees nakhyu chhhe problem thase 1/112024 register karyu chhe haji pending batave chhe
થોડા દિવસ રાહ જુવો થઈ જશે
Sir khoto branck code nakavi gayo have shu karu?😢
Sir mare gujarat na badle maharatra ave chhe.
Jethi mare serve number nathi nakhato.
Aeno kay k upay janavo
તમારા તાલુકામાં આવેલ ખેતીવાડી શાખાનો સંપર્ક કરો
Number change Kari ne
સર રજીસ્ટ્રેશન માં રુલર નું અર્બન કરવું હોય તો કઈ રીતે થઈ શકે
Kyc kevi rite karvu
Ane Dovyument submit kevi rite karva
Pm kishan ma
Canselt uper stik nthi thatu su krvu
Ben marriage thaya hove to aadhar card pati name che to
ચાલે
@MaheshGhadiya score -0 che
Reply
આધાર કાર્ડ માં એડ્રેસ અલગ હોય, જમીન એડ્રેસ અલગ અલગ હોય તો શું કરવું
ચાલશે
ભાઈ ફોર્મ માં ભૂલ છે તો એડિટ કેમ કરવું સબમિટ કરી દીધું
સાહેબ. રજીસ્ટ્રેશન કર્યું છે પણ થોડી ભૂલ રહી ગયેલ છે તો એડિટ કરવા માટે શું કરવું પડે?
એક જમીન ખાતુ ગામમાં છે અને બીજું ખાતુ બીજા ગામમાં છે તો કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું
Survey number ketla nakhvana?
Sir department kyu select karvu agriculture chale
રેવન્યુ
Rajkot jila na taluka na serve number search not showing pls reply
તમારા તાલુકાની ખેતીવાડી શાખાનો સંપર્ક કરો
એક ખેતર નો સર્વે નંબર આવવ્યો છે.. બીજા સર્વે નંબર એડ કેવી રીતે કરવા જણાવશો
એપ્રૂવલ કેટલા સમયમાં થઈ જાય
જમીન અલગ અલગ ગામમાં આવેલ છે તો રજીસ્ટ્રેશન એકજ જગ્યાએ થશે કે અલગ અલગ થશે તે જણાવવા વિનંતી
અલગ-અલગ
Amari khatavahi website upar juni se je chella 5 mahinathi update nathi thay
તમારા તાલુકામાં આવેલ રેવન્યુ વિભાગ / ખેતીવાડી વિભાગનો સંપર્ક કરો
Maru farmer Consent option cleak nathi thatu shu karu
Same problem
kishancredit card ni how to su karuvanu
ચાલે
સોશિયલ રજિસ્ટ્રી માં રેશન કાર્ડ નંબર લખવાનો હોય પરંતુ રેશન કાર્ડ નંબર 15 અંક નો છે અને 12 અંક નો જ લખવાનો છે એવીજ રીતે મેમ્બર રેસિદેંત આઇ દી માં પણ 8 થી 12 અંક નો j માંગે છે
Ha Bhai maare pan aavuj chhe
સેલ્ફ રજીસ્ટ્રેશન કયારે એપ્રૂવલ થશે?
ખૂબ સરસ ભાઈ હવે આપણા મોબાઈલ થી બીજા ભાઈ નું રજીસ્ટ્રેશન કરવા માટે સુ કરવું?
Hello sir adhar card ma mobile nabr lik na hoi to thai sake che .. ... Piz ans....
Mobile number link karavo e farjiyat chhe
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવી લો....
એક જ નામ પર બે 7/12 છે તો બીજી વખત રજિસ્ટ્રેશન થાય??
મારૂ સેલ્ફ રજિસ્ટ્રેશન એકાઉન્ટ ડિલીટ થઇ ગયું છે રિકવર કેવી રીતે કરવું
502 Bad Gateway... website opan nathi tati
અંગત અને સંયુક્ત બંને ખાતા હોય તો શું કરવું
Mobile number nakhya pachi otp nu option nai aavtu
ઘર ના બધા મેમ્બર નું કરવું પડશે કે કોઈ એક નું જ???
જેમના ખાતે જમીન હોય તે બધા નું
જો સંયુક્ત ખાતું હોય તો તે ખાતેદાર નું
7/12 ma name hoy te badha na banavva na ke koy aek na
બધા ખાતેદાર ને
Kishancteditcard nathi sir to chale
Ha
બેંક ની માહિતી ભરી નથી તો કઈ વાંધો આવશે ?
No
Adhar otp j nathi aavto
મારા ભાઈ પેલી વાત એ છે કે તમે થોડું ધીમે અને આરામ થી બોલો.. તમારા બોલેલા શબ્દો બીજાને સમજાય એ રીતે બોલો...
તમારા માત્ર છેલ્લા શબ્દો ' રહેશે.. રહેશે જ સંભળાયા...
અને બીજું એ કે આ ફાર્મર્સ રજીસ્ટ્રેશન માં ક્યાંય પણ રેશન કાર્ડ નો ઉલ્લેખ જ નથી... અને તમે રેશન કાર્ડ ની ડિટેઇલ ભરવાનું કો છો..
મેં મારું રજીસ્ટ્રેશન મારી જાતે જ લેપટોપ દ્વારા કર્યું છે...
વિડીયો એ રીતે બનાવો જેથી બીજા ખેડૂત મિત્રો સમજી શકે....
1 મોબાઈલ નંબર પર બે ફારમર રજી્ટ્રેશન શક્ય છે?
Yes
ભાઈ રાજ્યમાં ઓટોમેટિક ઉત્તર પ્રદેશ આવે છે તો એનું સુ કરવું ભાઈ ગુજરાત હોવા છતાં જ્યારે ફેચ ડીટેલમાં જઈ છે તયારે અને ઇમેઇલ id પર otp નથી આવતો
તમારા તુલુકામાં આવેલ ખેતીવાડી શાખાનો સંપર્ક કરો
Khedut credit card nathi to chale?
Yes
Kisan credit card farjiyat chhe
Pm kishan ekyc mobile number badla mate su karvu
એક ખેડૂત ને બે ખેતર હોય તો કેવી રીતે કરવી નોંધણી
એક ખેડૂત ના બે ખેતર હોય તો બંને ના 7 12 ,8 જોશે અને કાર્ડ તો એકજ નીકળે
ઘર ના એક વડીલ નું કરવાનું કે
ઘર ના બધાં સભ્ય નું કરવાનું
🙏Repley
App nu name kaho
Hindu name hi nahi dikh raha
Tu.dhimu.bolto.smjishakay
પાસવર્ડ કેવી રીતે સેટ કરવો
વિડીયામાં જણાવેલ જ છે
સર ફોર્મ સબમિટ કર્યા પછી કેન્સલ કરવું હોય તો શું કરવું
Bhai fetch land details ma Maharashtra batave che me chu gujrat thi avu thavnu reason
તમારા તાલુકામાં આવેલ ખેતીવાડી અથવા રેવન્યુ વિભાગનો સંપર્ક કરો
રજીસ્ટ્રેશન વખતે Maximum number of ekyc updates has been reached ની એરર આવે છે plz give solution sir
Mare pan same aave che kae solution male to janavjo
સર્વે નંબર માં જેટલા ખાતેદાર હોય તે તમામ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
@@MaheshGhadiya સર્વે નંબરમાં બે ખાતેદારો છે તેમાંથી એક ખાતેદારનું રજીસ્ટ્રેશન થઈ જાય છે અને બીજા ખાતેદારનું રજીસ્ટ્રેશન કરતી વખતે આવી એરર બતાવે છે
When farmer Registry ma registration complete thyi jay che pan aadhar otp ma last ma Error Code: 825
invalid_product_pricingError ID: generic error aave che
OTP વ્યવસ્થિત ટાઈપ કરો
એક જ નામ પર બે 7/12 છે પણ મારે બીજો સર્વે નંબર નાખવાનુ ભુલથી રહિ ગયુ છે તો શુ કરવુ ?? તો બીજી વખત રજિસ્ટ્રેશન થાય??
Na
सर्वे नंबर सर्च नहीं हो रहा
કઈ એરર આવે છે
રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે નવું રજિસ્ટ્રેશન આવ્યું છે
Yes
Department ma kayu option select karu.. agriculture k revanue
Very useful information ❤❤❤
Navu registration kevi rite karvu
Survey number nakhava chata pan owners name nay aavtu
....
તમારા તાલુકા માં આવેલ ખેતીવાડી શાખાનો સંપર્ક કરો
HINDU DHARM NI COLOM J NATHI AAVTI
તે બ્લૅનક છોડી દો
gujrati nam k e rite sudhar vu
Land verification nathi thatu
same problem thoda samay aave chhe pachhi bandh thae jay chhe
Comment kre eno ans to apo
રજિસ્ટ્રેશન તો કેટલા દિવસ થી કરી નાખ્યું છે પણ સ્ટેટસ હજુ પેન્ડિંગ જ આવે છે.
થઈ જશે
મારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ નથી તો registration ma eni જરૂર પડશે
Ha ae nathi to su karva nu
Sir department kayu option select karvu te kevi rite khabar pade ?
Revenue Select Karvanu
Bhai Department ma kyu option select karvanu che??