🙏 મંદિરમાં ઢોલ બાજે ઢોલ બાજે ઢોલ કે ઢમ ઢમ બાજે ઢોલ...🌹🌹 લખેલુ છે )
ฝัง
- เผยแพร่เมื่อ 1 พ.ย. 2024
- મંદિરમાં ઢોલ બાજે ઢોલ બાજે ઢોલ કે...ઢમ ઢમ બાજે ઢોલ 2)
માથે મુગટ છે કાનોમાં કુંડલ ગળે 51 હાર કે.... ઢમ ઢમ બાજે ઢોલ 2)
બાયે બાજુબંધ હાથમાં પહોંચીયુ દશે આંગળીયે વેઢ કે....ઢમ ઢમ બાજે ઢોલ 2)
મંદિરમાં ઢોલ બાજે...
કેડે કંદોરો મુખ પર મોરલી હાથમાં રેસમી રૂમાલ કે.. ઢમ ઢમ બાજે ઢોલ2)
પીળા પીતાંબર જરકસી જામ શેલા માં સોનેરી તાર કે...ઢમ ઢમ બાજે ઢોલ 2)
મંદિરમાં ઢોલ બાજે...
પગમાં ઝાંઝર રાઠોડી મોજડી ચાલે ચમકતી ચાલ કે...ઢમ ઢમ બાજે ઢોલ 2)
ભજન મંડળની એક જ આશા છે દર્શન આપોને આજ કે... ઢમ ઢમ બાજે ઢોલ 2)
મંદિરમાં ઢોલ બાજે....
🙏
Thanks
Wha wha super bhajn Geeta ben 🙏🏽
Thank you
Nice bhajan 🙏👌👌👌👌
વાહ ગીતા બેન સરસ ભજન ગાયું
Thank you bhumisha ben 🙏🙏
સરસ ભજન ગાયું વાહ
આભાર 🙏🙏
સરસ ભજન ગાયુ ગીતા બેન 🙏🙏🙏
Thank you🙏🙏
Thank you🙏🙏
Super bhajan 🙏
🙏🙏
Nicebhajan che 🙏🙏
નમ્રતાબેન આભાર 🙏🙏
Khubaj saras bhajen
🙏🙏
Very nice
Super
Nice bhajan
🙏🙏
👌🙏nice
Very nice Bhajan Jay shree Krishna ❤❤❤❤❤
Thank you 🙏 jay shree karishna 🙏
Bov mast
Thank you kajalben🙏🙏
Saras Bhajan ❤❤
આભાર 🙏🙏
Very nice bhajen
Nice
❤❤❤❤❤
Very nice
Thank you🙏🙏
Nice
Nice