હા ભાઈ પણ અમે યુટ્યુબ પર નવા છીયે એટલે હજી થોડી ઘણી ભુલ થાય છે પણ વાંધો નથી કારણકે આપ સૌ યુટ્યુબ પરીવાર નો અમને ખુબ સપોર્ટ મળી રહ્યો છે મોનીટાઈઝ coming soon.... આભાર🙏
તમે ક્યાંથી પણ રેલ્વે મારફત તમે સાવરકુંડલા સુધી આવી શકો ત્યાંથી લોકલ વાહન મા ૨૦-૩૦ રુપિયા જેટલી ટીકીટ મા અમારો તાલુકો ખાંભા આવી શકો ખાંભા થી મારુત્ર ગામ વાંગધ્રા ૧૮ કીલોમીટર દૂર થાય છે સરકારી બસ માં પણ તમે રાજુલા જે અમારો ૨૨ કીમી જેટલું દુર થાય નજીક માં ત્રાકુડા ગામ ૭ કીમી છે ત્યાં સુધી સરકારી બસ મળી રહે ત્યાં થી નીંગાળા ગામ આવે પછી ૧ કીમી દુર મારું ગામ વાંગધ્રા🙏
આપણું ગામ ગીરમાં કંઈ તરફ આવે, આપનું ગામ જોવું હોય તો કંઈ રીતે ક્યાં થી અવાય ? ખૂબ સરસ ગામ છે, જણાવજો ક્યાં થી અવાય તે ? બૃહદ ગીર માં આવે કે મધ્ય ગીર કે બામનાસા , કે તુલસીશ્યામ કંઈ બાજુ થી આવે, ?
જનાવર ની નજીક જવાની મનાઈ છે અને ગામ અમે લોકો અમારી જીગર થી રહીયે છીએ અને સાવજ મા માણસ કરતા વધારે સમજણ છે અમુક દિવસે અમારા ઘર પાસેથી પણ પસાર થાય છે આટલા જનાવરો હોવા છતાં મારા ગામના ઈતિહાસમાં હજી સુધી એવો કોઈ કીસ્સો નથી બન્યો આપની જાણ ખાતર આ રીપ્લાય છે ખોટું ન લગાડતા આપનો ખુબ ખુબ આભાર
100k+ views બધાજ મિત્રો નું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગીર દર્શન પર વિશ્વ કા કલ્યાણ હો 🙏🙏❤❤
ક્યાં આવ્યું છે આપનું ગામ ભાઈ
ગામ વાંગધ્રા તાલુકો ખાંભા જીલ્લો અમરેલી ખાંભા થી ૧૮ કીલોમીટર દુર
જય માતાજી ભાઈ
મારૂ જૂનું ગામ સે vagdhara.
હા ગાંડી ગીર
વાહ ભાઈ
Jay Mataji
Chetan Bhai
ખૂબ સરસ ગામ છે આપનું
હાં ભાઈ ગામડું તો ગામડું છે ભાઈ આભાર🙏
મસ્ત ગામ છે હો
હા ભાઈ
Khub saras
વિશ્વમાં ગીર જ એવુ સ્થળ છે કે જ્યાં માણહો અને સાવજો ભેળા રીયે છે.એ એક કુદરતી સંયોગ છે ભાઈ.
હા ખરેખર અને અમને પણ સાવજ ની વચ્ચે રહેવું ગમે છે
સુપર જોરદાર
આભાર🙏
Jai mataji
હા. મોજ. હા
ખૂબ સરસ
આપનો ખુબ ખુબ આભાર ભાઈ
Wha bhai wha
આભાર🙏
સરસગામજયયોગેશ્ચર
જય યોગેશ્વર
Jay Mata ji
જય માતાજી
ગુજરાત તો ગુજરાત સે એમાં પણ ગીર ના ગામડા ખુબ સરસ છે 👍
આભાર
સરસ.છે.ગામ..ગામની.વસ્તી.કેટલી.એ.લોકો.ને. બતાવો.સરસ.અને.સારી.આ.ગાડી.ગીર.ની.મોજ.મજા.
નાનકડું ગામ છે ભાઈ વસ્તી બહું વધારે નથી
જય જય ગરવી ગુજરાત
જય ગરવી ગુજરાત❤️
Khub saras se
આભાર 🙏
Good
Mbhai khub jordar tamaru gam vangadhra gir che
આભાર 🙏
Ati Sunder....
આભાર 🙏
મસ્ત
આભાર
👍👌
Nice Village
Thanks🙏
કેશુર શિવલાલ મોરબીનો ફૂલ સપોર્ટ
કેશુર શિવલાલ ભાઈ ને દીલ થી આભાર
ગીર તો ગીર સે વાલા
આભાર 🙏
ખુબ સરસ 👌👌👌
આભાર ભાઈ
Saras Bhai
આભાર ભાઈ
Jay mataji
જય માતાજી
bahuj saras
આભાર 🙏
Jaymataji
જય માતાજી ભાઈ
Ha gamdu ha
આભાર 🙏
You Are Lucky Bhai ,,,,,
Yes..... bhai આભાર
Ha moj haaa
khub.sarash.gamche.bhai.gir.togir.chejay.dawakadhish.
જે દ્વારકાધીશ
Saras gam che. Hu Bahu varso pahela aavi gayo chu Bhai Jai shree krishna.
આપનો ખુબ ખુબ આભાર આભાર 🙏
Mast bhai ha moj ha
આપનો ખુબ ખુબ આભાર🙏
Jay mataji
જય માતાજી
Sir
this video is very good
Ahiya Rokavani koi sagvad chey..
હાં ભાઈ રોકાવા માટે મારા ઘરે અથવા મારા ખેતર
(વરીયા ફાર્મ) મા રોકાણ કરી શકો બાકી બીજી કોઈ લોજ કે હોટલ કે મંદીર એવી કોઈ સુવિધા નથી ભાઈ
બવ સરસ આવાવડીયો બતાવતા રહેજો
ok આભાર
આવા. વિડિયો. રોજ. મોકલો
હાં ભાઈ
આભાર🙏
Very nice
આભાર
રૂડું ને રૂપરું ભાઈ ગંદી ગીરના ગામડા
આભાર 🙏
જય માતાજી
રામ રામ ભાઈ આભાર 🙏
જય માતાજી
Khub srs bhai
આપનો ખુબ ખુબ આભાર આભાર 🙏
सुपर डुपर हीट हो🎉
આપનો ખુબ ખુબ આભાર આભાર 🙏
Jay mataji bhai
જય માતાજી ભાઈ
ખુબજ સરસ અને સુદર છે તમારુ ગામ અમે પણ આવિસુ તમારા ગામમાં
પધારો ભાઈ welcome
Jay murlighar Bhai good 👍👍.kayo taluko Bhai
જય મુરલીધર ભાઈ
ખાંભા તાલુકો
મારા ગામ નૂ નામ પણ વાંગધ્રા.છે તાલુકો ઉમરાળા જીલ્લો ભાવનગર
ઓકે ભાઈ એવું છે એમને
🙏
🙏
પાંચ ગામ ના લોકો ભેગા થાયને એક ગૌમાતા નું સેવા નું કામ કરી નાખો, ગૌમાતા ની સારવાર કરો
હા ભાઈ હું ગૌ પ્રેમી છુ અને તમે પણ ગૌ પ્રેમી લાગો છો ભાઈ આભાર
ખુબ સરસ ભાઈ
પણ વિડિયો ૧૦ મીનીટ નો પુરો કરવો હતો ને તો
વિડિયો પર જાહેરાત આવત
અને તમારી ચેનલ જલ્દી થી મોનીટાઈઝ થઈ જાય
હા ભાઈ પણ અમે યુટ્યુબ પર નવા છીયે એટલે હજી થોડી ઘણી ભુલ થાય છે પણ વાંધો નથી કારણકે આપ સૌ યુટ્યુબ પરીવાર નો અમને ખુબ સપોર્ટ મળી રહ્યો છે મોનીટાઈઝ coming soon.... આભાર🙏
મોટાભાઈ જય સ્વામિનારાયણ સાવજ અમારે જોવાના છે તમારા ગામમાં આવું છે
પધારો ભાઈ તમે ક્યાંથી છો
ભાઈ શ્રી
અભિનંદન સાથે જણા વાનુ કે તમારાં ગામ-તાલુકા-જિલ્લા ને નજીકનાં રેલ્વે સ્ટેશન સહિત માહિતી આપવાની કૃપા કરશો જી.
તમે ક્યાંથી પણ રેલ્વે મારફત તમે સાવરકુંડલા સુધી આવી શકો ત્યાંથી લોકલ વાહન મા ૨૦-૩૦ રુપિયા જેટલી ટીકીટ મા અમારો તાલુકો ખાંભા આવી શકો ખાંભા થી મારુત્ર ગામ વાંગધ્રા ૧૮ કીલોમીટર દૂર થાય છે સરકારી બસ માં પણ તમે રાજુલા જે અમારો ૨૨ કીમી જેટલું દુર થાય નજીક માં ત્રાકુડા ગામ ૭ કીમી છે ત્યાં સુધી સરકારી બસ મળી રહે ત્યાં થી નીંગાળા ગામ આવે પછી ૧ કીમી દુર મારું ગામ વાંગધ્રા🙏
કયા ખોવાઈ ગયા છો તમે
વિડીયો કેમ નથી આવતો તમારો
આપણું ગામ ગીરમાં કંઈ તરફ આવે, આપનું ગામ જોવું હોય તો કંઈ રીતે ક્યાં થી અવાય ? ખૂબ સરસ ગામ છે, જણાવજો ક્યાં થી અવાય તે ? બૃહદ ગીર માં આવે કે મધ્ય ગીર કે બામનાસા , કે તુલસીશ્યામ કંઈ બાજુ થી આવે, ?
ભાઈ મારું ગામ ખાંભા થી ૧૮ કીલોમીટર થાય ડેડાણ અને ત્રાકુડા ની નજીક મારું ગામ વાંગધ્રા આવે તુલસીશ્યામ થોડું દુર થાય ઐતિહાસિક સ્થળ સાણાંડુંગર નજીક
તમે ક્યાંથી છો ભાઈ
ભાઈ મારું ગામ પણ વાંગઘ્ર
તાલુકા. ઉમરાળા જી.ભાવનગર
વાહ ખુબ સરસ
Amaru kativad junagat🎉🎉
મારી મનપસંદ જગ્યા છે જુનાગઢ
જામકા ગીર બાજુ
હા ભાઈ જામકા થી ૪ કીલોમીટર
બેકગ્રાઉન્ડ માં સરસ ભાવગીત વાગી રહયું છે હો ભાઈ.....
પ્યાર બાંટા હે સભી કા પ્યાર પાયા હૈ
સારે જહાં કો તુને
અપના બનાયા હૈ.
હા ભાઈ જય યોગેશ્વર
JAY YOGESHWAR
Good
Thanks
કયા ખોવાઈ ગયા છો કેમ વિડીયો નથી આવતો
ક્યા આવયુ છે આ ગામ????ગીર!!!!!તાલુકો?????
તા. ખાંભા જીલ્લો.અમરેલી ગામ વાંગધ્રા ગીર
Gandi gir 😮
તમારા ગામમાં મારા બે મિત્રો છે
વાહ કોણ છે એ જણાવો તમારી યાદી આપીશ એમને કદાશ મારા પણ મીત્ર જ હશે કારણ કે મારા આખા ગામ સાથે સારો વ્યવહાર છે ભાઈ આભાર
રંગીલૂ વાંગધ્રા
હાં ભાઈ વાંગધ્રા ગીર ની મોજ હો
❤❤
આપનો ખુબ ખુબ આભાર આભાર 🙏
Gir atle forest ni Jamin upar kabjo mafat ni maja
હવે બહુ કડક કાયદા થઈ ગયા છે ભાઈ અત્યારે તમે ફોરેસ્ટ ની જમીન પર પગ મુકો તો પણ કડક કાર્યવાહી થાય છે
Aa kya aavyu che
અમરેલી જીલ્લો ખાંભા તાલુકો ખાંભા થી ૧૮ કીલોમીટર
Mara pan video jojo bhai
હા જરુર જોઈશ ભાઈ એક બીજા ને સપોર્ટ કરીને આગળ વધીશું
ભાઈ આતો ગાડી ગીર કહેવાય એમાં કંઈ ન ઘટે
હા ભાઈ
ભાઈ મારે તમારા ગામ આવવું હોય તો માર્ગદર્શન આપશો.
ભાઈ તમે ક્યાંથી છો
Bhai tamara.gamma.koy.vayd.se.had.veyd
ના મોટા ભાઈ
તમારા ગામ માં મારા સબંધી સે..ભાઈ
કોણ ?
વિક્રમ..ભાઈ...પોલીસ માં સે..તે
હા ભાઈ વિક્રમ ભાઈ મારા પણ મીત્ર છે ખુબ સરસ વ્યક્તિત્વ વાળા માણસ છે
કયો તાલુકો.જીલો
ખાંભા તાલુકો જીલ્લો અમરેલી
વાહસરસભગવાનનુકામકાયૅછેઅેટલેસરસ
આભાર 🙏
सोच वर्स नी चारण कंन्या ई आपडु काठीया वाड
આપનો ખુબ ખુબ આભાર આભાર 🙏
આ તો ગીર કહેવાય ભાઇ એમાં કાંઇ ન ઘટે
આપનો ખુબ ખુબ આભાર આભાર 🙏
Gandi gir ni mojjj
આપનો ખુબ ખુબ આભાર આભાર 🙏
ધારી ગીર થઈ કેટલુ થાય
40 કીલોમીટર જેટલું થાય ભાઈ
ફોન તો કરો ભાઈ નંબર તો આપીયો છે ભાઈ
કયા વ્લોગ મા કોમેન્ટ કર્યા છે ત્યાંથી રીપ્લે આપો
Taluko Jilllo kayo bhai mahiti aapjo
ગામ વાંગધ્રા તાલુકો ખાંભા જીલ્લો અમરેલી 🙏
@@GirDarshan gadhiya ma maro mitra che bharwad patabhai gir ne hu khub prem karu chu i love gir
વાહ ખુબ સરસ
Tamro mob number aapso
ભાઈ જાહેરમાં ન આપી શકું આપ મારા સોશ્યલ મીડિયા ના કોઈ પણ અકાઉન્ટ પર મેસેજ કરી શકો છો આભાર 🙏
Bekar
Andhra ma kai dekhatu nathi, kya publick sne janwar ni sefty n hoy te gam su kamnu?
જનાવર ની નજીક જવાની મનાઈ છે અને ગામ અમે લોકો અમારી જીગર થી રહીયે છીએ અને સાવજ મા માણસ કરતા વધારે સમજણ છે અમુક દિવસે અમારા ઘર પાસેથી પણ પસાર થાય છે આટલા જનાવરો હોવા છતાં મારા ગામના ઈતિહાસમાં હજી સુધી એવો કોઈ કીસ્સો નથી બન્યો આપની જાણ ખાતર આ રીપ્લાય છે ખોટું ન લગાડતા આપનો ખુબ ખુબ આભાર
તમે ક્યાંથી છો.?
Aa kya aavyu che
અમરેલી જીલ્લો ખાંભા તાલુકો ખાંભા થી ૧૮ કિલોમીટર