Junagadh thi Sasan Gir ના જંગલમાં ટ્રેનમા સફર || Bm Rojasra
ฝัง
- เผยแพร่เมื่อ 30 เม.ย. 2024
- #Bmrojasara#Gujarat_Tourism#sasangir
Meesho Appમાંથી આ પણ ખરીદી કરી શકો છો
નાની છોકરીઓના ફ્લાવર્સ ફ્રોક
www.wishlink.com/share/wyzzm
ટ્રેન્ડિંગ બ્રસેલેટ ઘડિયાળ
www.wishlink.com/share/wva2b
ન્યુ સ્ટાઇલિશ લેડીઝ બ્લાઉઝ
www.wishlink.com/share/2bae8
મેન્સ ટીશર્ટ
www.wishlink.com/share/5q8zt
સ્ટાઇલિશ લેડીઝ બ્લાઉઝ
www.wishlink.com/share/2mxkm
1) કુર્તી - www.wishlink.com/share/4mw3b
2)
www.wishlink.com/share/8erdq
3 ) www.wishlink.com/share/bxv87
Amazon મા બેસ્ટ ઓફરમા smart watch
amzn.to/3ypy16W
Junagadh thi Sasan Gir ના જંગલમાં ટ્રેનમા સફર || Bm Rojasra
Gujarat famous place, tourist place,sasan gir,sasan gir jungle,sasan gir safari,junagadh delvada train,sasan train,delvada junagadh train,junagadh train,sasan gir train,gir jungle train,sasan gir resort,sasan,junagadh,sasan gir train journey,amreli to sasan gir train,sasan gir forest,gir national park,how to reach sasan gir by train,sasan gir railway track,sasan gir forest metre gauge train journey,gir,mg train,meter guage train,09532 train,dhasa thi junagadh
આ ટ્રેન ની સફર જોઈ એવું લાગ્યું કે અમે પણ સાસણગીર જઈ રહ્યા છીએ. આપનો ખુબ ખુબ આભાર આવી ટ્રેન સફર અને દ્રશ્યો બતાવવા બદલ....... અમે પણ આ રીતે એકવાર ટ્રેન દ્વારા સફર કરીશું........
બહુજ સુંદર અને વ્યવસ્થિત રીતે જાણકારી મળી.... હું પણ આ ટ્રેન માં જઈ ચુક્યો છું.....🌹👍
Good information ❤
અમારે સાસણગીર તો ફરવાના ઈચ્છા હતી જ પણ તમે દર્શન કરાવી દીધા સાસણગીરના ઘર બેઠા તો હવે ખર્ચો શું કામ કરવું જોઈએ
તમારો વિડીયો ખુબ સરસ છે અને સારો છે અને વ્યવસ્થિત છે
સોમાસામા આ બ્લોક બયનોહત તો વધારેઆનંદ આવેત, બાકી ,,સુપર હીટ વીડીયો બયનો
ખૂબ સુંદર માહિતી આપી છે ખૂબ ખૂબ અભિનંદન
ખુબ સરસ માહિતી અને વિડિયો 👌👍
ખુબ જ સરસ રીતે માહિતી આપી છે
Va khub j maja avi Bhai
વાહ સુંદર લાગે છે
આપનો વિડીયો ખૂબ સરસ અને માહિતીપ્રદ છે. સાસણગીર વિસ્તારમાં ખાસ જોવાલાયક સ્થળો કયા છે ? આ વિસ્તારમાં હરવા - ફરવા તથા રહેવા જમવા માટેની શું શું વ્યવસ્થા છે ? તેમજ ક્યાં ક્યાં સરકારી મંજૂરી લેવી પડે છે ? તેનો ચાર્જ શું હોય છે ? આ વિસ્તારમાં ફરવાનો શ્રેષ્ઠ સમયગાળો કયો છે ? આપના હવે પછીના ચોમાસાના વિડીયોમાં આ બધી વિગતો ખાસ આવરી લેશો, બધાને ખૂબ ઉપયોગી થઇ પડશે.
ધન્યવાદ.
આભાર.
વાહ સરસ માહિતી આપી છે ભાઈ અને વીડિયો પણ કાબીલે દાદ છે
ખુબજ સરસ video બનવ્યો છે 👌👌👍🙏
Saras video banavyo che...saras
Bahu nice
ભાઈ વિડિયો તો ખૂબ સરસ બનાવ્યો છે ...પરંતુ thumbnail માં હરણ બેસાડી દીધા.. વાહ...હું હમણાં જ આખું જૂનાગઢ અને સાસણ અને દેવળીયા જંગલ સફારી પાર્ક માં ફર્યો પણ મને તો ક્યાંય પણ જોવા ન મળ્યા..
Tmne ullu banaya koie... Sinh b loko ne em j jova mle tya haran b na mlya tmne jova????
khub sars
સરસ માહિતી
જય દ્વરકાધીશ ભાઈ...🙏.. ખુબ સરસ રેલવે સ્ટેશન...👌👌👌.. સતાધાર રેલવેસ્ટેશ થી આગલ ટ્રેન વધશે... પહાડ માંથી... ખૂબ સરસ વિયુ... સાચી વાત છે ભાઈ.. ચોમાસામાં સારો વીયુ આવે...
ખૂબ ખૂબ સરસ વિડિયો ભાઈ....
લાઈક ડન...👍👍👍❤️...
જય રામદેવપીર ભાઈ...🙏... 13:40
જય દ્વારકાધીશ 🙏
Abdi
સરસ વિડીયો🎉
ગાડી ગિરનાર દર્શન કર્યા બદલ આભાર
Wahh
Gujrati humko aata nahi fir v aapka baat samjhneme yada dikkat nahi hua humhe....Bahut achha laga aapka video....
Sundar namaste 👌👌👌👌👍👍❤
ઘરે બેઠા આટલું જોવાં નું જાણવા નું મલ્યુ તે બદલ આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું 🌹
ખુબજ સરસ વિડીયો છે આ સ્થળ ની મુલાકાત અવશ્ય લેશું આપનો ફરી ખુબ ખુબ આભાર
Good coverage ❤❤ nice video ❤❤ ટ્રેન નું સમય પત્રક જણાવશો ❤❤
Khub Sara's gir na darshan dhanvayad
Khub j saras video chhe asha chhe chomasa ma pen tame aaavo video banavjo
ચોમાસા મા પાક્કું વિડિઓ બનાવશુ
Wah wah khub saras
Khub j saras video
Jai Jai garvi Gujarat
Very nice
God bless u bhai
જોરદાર વિડીયો છે
Va bhai saras
સુપર ભાઈ
Bowaj saras bhai video
વીડીયો જોઈ સાસણઞીર ની સફર કરવાનુ મન રવાડે ચઢી ઞયુ છે મન ની ઈચ્છા પુરી થાય એવી પ્રભુ ને પ્રાર્થના. ❤😅❤
ખુબ ખુબ આભાર વિડિઓ જોવા બદલ
It was a wonderful sight. I had seen Sasan Gir and Devalia in 21. Your videos refreshed my memories. It was a wonderful sight to see the lions in front of the jeep.. Thank you brother, God bless you.
Best beautiful your video
Thanks 🤗
great trip
हा मोज हा
સરસ માહિતિ આપે ભાઇ
Aa comment ne vachnaar jay shree krishna ,jay shree sita ram, jay mataji kehjo
bhagvane aatli sundar dharti rehv aapi chhe yad to krva pde ne😊
ખુબ સરસ વિડીયો 🙏🙏🙏
Niece video God bless you
Thx. So many types of informations have been provided in the vedio, it's wonderful , great efforts, so very useful,
You are most welcome
We will visit Sarangi railway station
બહુ જ સરસ
વખાણવા લાયક
જાણે સાક્ષાત અનુભવ
ખુબજ સુંદર ,વી,,,,
Maza aa gya thank you ❤❤
બહુ સરસ વિડિયો❤
આભાર ભાઈ
Aa rut hu 25 varsh pela dampr lai ne nikadiyo chu
Good..abadhut.najaro..bhai
Master, vdo KHUB J saras--saras,Jovani Mazza aavi.... DIL--DIMAG KHUSH-KHUSH🎉😅
Vah vah jordar
આભાર 🙏🙏
જરૂર થી. આવશું. ભાઈ
Excellent coverage
Thanks for watching
Aajubaju to kyarek jovamale chhe.trekpar betha hoai chhe.❤sundar safar chhe.❤ ne damage bane khush thai jai. Ha khava pivanu pani sivai kashu na male.
Yas
Good information sir ji
Thanks
Waaaaaaaah bahut khoob
આભાર 🙏🙏
Surely aavisu
જરુર આવીશ ભાઈ
Adbhut video Bhai Khubaj sarash Mahiti.. 👌👍
આભાર 🙏🙏
Super yar
આભાર વિડિઓ જોવા બદલ 🙏🙏
ભાઈ સિંહ ના દર્શન કરાવો અમને 😅
Next video aavse bhai
સરસ ગીર જોવા નીમજા પડી ગઇ
Superb bhai
આભાર ભાઈ 🙏🙏
Bauv saras mahiti aapi thanks 🙏
👌👌👌
Nice 👍
Wah
Haa ok
Good
My life is sasan gir
super super video
Thanks
Super 🎉🎉
Thanks all
Verynice video&Good information Thanks ❤
So nice of you
Khub saras dhanyvad.
આભાર
ખુબ સરસ
આભાર 🙏🙏🙏
Awesome 🥰❤️👍
Thanks 🤗
Saras bhay video bnaviyo 6 tme thank you
આભાર 🙏🙏🙏
Very nice 🎉
Thanks 😊
Wah saras
આભાર ભાઈ 🙏🙏🙏
Super nicely 👌 👍
Thank you! Cheers!
Fain Thanks.
જય ગિરનાર
જય શ્રી કપીરાજદાદા
👍 nice
Thanks
Nice video
Thanks
Nice
Thanks
ખરેખર જોરદાર વિડિયો બનાવ્યો છે ભાઈ 🙏🌹🙏🌹🙏🌹🙏
આભાર વિડિઓ જોવા બદલ 🙏🙏
Saras dhanywad
આભાર 🙏🙏
ચોમાસા દરમિયાન વીડિયો ઉતારજો એટલે કુદરતી દ્ર્શ્ય અને લીલોતરી ના લીધે વીડિયો સારો આવે
તમે ચોમાસામાં મા વિડિઓ બનાવવું તે જોવા આવજો
Bahu saras majano video banai vo bhai....
🙏👍
Superb information ❤
Thanks 😊
👍
Very good. Thank you.
Thank you too!
August ma video banavo bhai 1 hour no minimum banse kadach ek puri film pan . . Aato 5% pan nathi. Sachu kav.
2 hour no video hase Toy badha jose without cut.. 👍🙏