Mara Ghar na. 3 char members na adhar number khota batave 6 my ration ni app par jena sacha batave 6 tena adhar kyc thai jay 6 pan jena khota batave enu shu karu
Aama fingerprint mate machine kai company nu chale koi specific chhe k koi pan chale ane koi pan vykti website par register karine kari sake k Only government manya employ kari sake...?
@@jinalchaudhri6836 સાહેબ vce મને આયડીયા નથી ટુંકમાં પંચાયત માં બેસી ને જેઓ ૧૦૦ લેસે અને કોઈ બીજી શાખા પણ હોય ૨૦ રૂપિયા નાં ૧૦૦ લે ગરિબ માણસને ૧૨૦ રૂપિયા ની મંજુરી માં ન પોસાય..મારી કૉમેન્ટ માં તમને ખોટું લાગીયુ હોય તો.... શોરિ... તમારાં લેણાં માં અમે કશું નાં કરી શકીએ..🙏
Ana mate pan che j sarkar..cyber fraud thi ghana na Paisa avya che pacha ..Bane atlu koi bank na message and Paisa apva leva mate call link ave a avoid j karvani
ખુબ સરસ સરળ વિડિયો છે ખૂબ તમને અભિનંદન પાઠવું છું 😮😮
Thanks 😊😊
સાચી વાત કરી ભાઈ સરવર ના લોચા રહે છે vce ના કમ્પ્યુટર મા
ખુબ સરસ👍
Jayhind
Jay Hind
બહુ જ સરસ વિડિયો છે 💗
Thank you so much support karva mate 😊😊
@@GovernmentSATHI always
આપે જરૂરી જાણકારી આપી નથી,દા.ત. પાછા કેવી રીતે ફરવું.
Matlab?
Khub sars
Thanksgiving
❤
Form filling karva no full videos banavo please 👍
Kem ke hu tamaro videos joine bija badhana fom bharu chu
Banavi to saku ...pan Kara jode id nathi kemnu banavu
Aa to sarkar ni official ek user guideline hati ama thi sikhi ne video bnavyo che ..
Description મા લિંક નથી. લિંક કઈ છે તે કહો
fcsrcms.gujarat.gov.in/GramPanchayat/Default
Aa link che
sso.gujarat.gov.in/SSO.aspx?Rurl=fcsrcms.gujarat.gov.in/GramPanchayat/frmVerifySession.aspx
Banne mathi koi pan thi kari Sakai
સરસ છે
Thank you
સપ્ટેમ્બર માસ માં 31, તારીખ છે ખરી???
Na galti thi 31 thai gyu che...30.che last
Mane to aavaaj saro lagyo
saptemabar mahina ma 31 tarikh nathi hoti 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Bhul thi bolai gyu che 😭
મોબાઈલથી ekyc કરતા છેલ્લે ચહેરો લેવા જતા (. X )લાલ કલરમા error failed due to network related issues આમ
લખાય છે માહિતી આપશો
My retion app ma thi ghani var issue ave che
Good medan
Thanks
Mara Ghar na. 3 char members na adhar number khota batave 6 my ration ni app par jena sacha batave 6 tena adhar kyc thai jay 6 pan jena khota batave enu shu karu
A mate ek vaar vce ma jajo ..
નાના ભૂલકાં ઓ ને
Hu pehala
Thank you soo so much 😊
જે સભ્ય નું આધાર રેશન કાર્ડમાં લિંક નથી તેનું કેવિ રીતે કરવું
Finger thai thai jase
રેશન કાર્ડ માં કોઈ સભ્યનો મોબાઈલ નંબર ખોટો હોય અને તેની જગ્યાએ સાચો નંબર એડ કરવો હોય તો કેવી રીતે થઈ શકે
Vce ma jav to amne j puchjo a kadach new aadd kari sake
જે આધાર નંબર નથી બતાવતો એને સુ કરવાનું
Amne aama thi j thase finger thi
बनें में राजस्थान का रहने वाला हूं और मेरा राशन कार्ड ई-केवाईसी करना है तो आन लाइन कैसे करना है
Rajashthan me abhi start hua ya nhi muje.itna nhi pata
Fon mathi Thai sake?
Yes my retion app download karso ama.thi pan thase
Aeva Ghana loko che jemna rationcard ma adhar j link nathi temna mate su karvu....adhar add hoy to ekyc thay ne figar print avene......😢
Jate my ration app par thi
@@GovernmentSATHI ae vat sachi ... thank you
Aema thi nahi thatu😢@@GovernmentSATHI
અમારે તો એક નામ ના 20 રૂપિયા લે છે
Ohh
આધાર વેરીફાઈય કેવી રીતે કરવુ ફિગર કે ઓટીપી આવતો નથી. જવાબ આપ્યો
Finer thi thase ama OTP ni jarur nathi...atle j aa chlau thayu che ke ghana.ne.otp.nata avta
Ekyc આપને જાતે કરી શકીએ અને જો હા તો આપણી ફિંગર કઈ રીતે authenticat કરવી
Jate OTP ya to face authentication thi thai che..my retion app par
Otp thi nathi thatu
ભાઇ કેવા ની વાતો છે 5 રૂપિયા માં એમ...હમારે તો 5 ની પાસળ 0 લગાડી 50 લેશે😂
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવાના 100 અને vce 50 લે તો તમને તેલ રેડાય?
બોવ જોર હોય તો સરકાર ને કહીને આ ખોટા ફતવા બંધ કરવો .
રેશન કાર્ડમાં આધારકાર્ડ એડ નથી તો e kyc થશે કે નય ?
Ha ...vce mathi thase have
My ration app thai gayu hoy to aama karvani jarur nathi ne ben
Na na to nhi
My Ration App Mathi Ak var Kyc krel che to Biji var aama કરવાની જરૂર નથી ને ?
Thai gyu hoi amne nai .pending che amne j
Aama fingerprint mate machine kai company nu chale koi specific chhe k koi pan chale ane koi pan vykti website par register karine kari sake k Only government manya employ kari sake...?
Na avu kasu nai mara jode idea
@@GovernmentSATHI ok thanks 👍
20/-lechhe
Oh
આ તો ગામડા માટે જ છે ને તો શહેરીજનો માટે ઘેર બેઠા થઇ શકે કે નહિ??
Saher ma.imolement karse ek vaar tya thai jase atle ..training hatu ama keta hata
CSC આઇડી થી થાય છે કે
Na vce na
મારે ઘરે બધુજ છે તો જાતે કરવા માટે વેબાઈટ મોકલો
Description box ma api che link
My ration app ma sabhyo na name ma Maru name show nathi thatu 😢.
Shu karvu?
Vce centre ni mulakat lai ne karavi sako
May rasn app mathi free ma thay jay Kay magj Mari nay
Ha pan amuk ne ama nai thatu
મોબાઈલ નંબર લિંક ના હોય તો થઇ જાય આમા
Ha finer thi thai che ama
Vce શિવાય આપને જાતે કરી સકાય કે આ પોર્ટલ પરથી
My retion app par thi thai jai
Pramanpatra number kayo lagavano ? Mtlb pramanpatr ma kaya document nu number nakhvanu?
Kai jagya a ?
12 mahina na. Har mahina na lasht tarikh ekyc karu su😅
My Ration app ma *aadhar card not match* aavu pop up thay chhe aano upaay su?
Bhai name mich nay thato hay
Ksuk bhul hse...have tme aam center par jai ne krava jo
MY RACTION APP પરથી હવે e -KYC કેમ નથી થતું મેમ, પેહલા થતું tue kyc થતું તું my raction app પર
Ama pan thase pan ama issue avta hata ghana atle vce jode pan thase
31 September 😂😅
મેડમ kyc માં લાસ્ટ માં vce નો ફિંગર joye છે
Na ..jemnu name par kyc thai amno...family members na badha na
લિંક તો ડિપ્રેશનમાં આપી નથી તમે ખોટું બોલો છો ને
See this fcsrcms.gujarat.gov.in/GramPanchayat/Default
Api che
Mem surat awas kab dro hoga
Kuch jankari milegi to bataungi
Csc id thi thase ke
Na fps na
VCE karvana 50 rupiya Le che
Ohh
Username and password ma su nakh vanu che?
A to reg karya hoi a j Tamara je hoi a
31 September no Ave
Thanks...bolvama bhul thai gai
Amara gammama 50 lese
Kyc na vce vada le che
Vce NI ADDHAR DITH FINGAR MUKVU PODE JI
Ha
Amare ahi to 30 rupiya le che😢
Aa 5 rs to amne madse m kyc kare to
5 રૂપિયા ?? મોંઘવારી તો જુઓ ...vc.....તો ના પાડે છે.......મારે ખેતી કરીને ખાવું તે સારું છે
A to bhai tame sarkar ne ko..me to kidhu nathi amne ke 5rs rakho m.
Vat to sachi
Kheti Kari ne khaa😅😅
Tamara Loko na avu tay
Vc માંથી રાજીનામુ આપી દો
My resan aap ma thi nahi thatu
Ha ej kev chu pehla thatu tu ena pr
@@parmarkartik8984 Hamna tray kari jov OTP varu khuylu che
Thai che ama pan
Aato gram panchayat vada matej hase ne....amare jate karvu hoy ghare to kemnu karvu 😢
Tya Jai ne Kari sako..koi charge nathi ama
C@@GovernmentSATHIcharge le se પાગલ
My resion app download kari ghare betha kari sako@@doctorstrenge827
A ama nai kidhu
Yes
એ ૫૦ રુપિયા થી ૧૦૦ રુપિયા લેય સે..
csc વાળા 100 લે છે એ લોકો ને નથી પૂછતાં અને vce થોડા રૂપિયા લે એમાં પણ તકલીફ
@@jinalchaudhri6836 સાહેબ vce મને આયડીયા નથી ટુંકમાં પંચાયત માં બેસી ને જેઓ ૧૦૦ લેસે અને કોઈ બીજી શાખા પણ હોય ૨૦ રૂપિયા નાં ૧૦૦ લે ગરિબ માણસને ૧૨૦ રૂપિયા ની મંજુરી માં ન પોસાય..મારી કૉમેન્ટ માં તમને ખોટું લાગીયુ હોય તો.... શોરિ... તમારાં લેણાં માં અમે કશું નાં કરી શકીએ..🙏
मेडम में राजस्थान का रहने वाला हूं तो मेरा ई-केवाईसी फोन से होगा किया
My retion app se..abhi Gujarat ka hi ho raha h
Please bato
VC શિવાય કોઈ બી કરી શેક
Ha my retion app par thi
@@GovernmentSATHI my return app face open nathi thatu
ઓપરેટર બાયોમેટ્રિક હોય છે
Na jenu kyc thai amno
અધૂરી માહીતી છે
To tame api do puri
મને વિડિયો બનાવવા નો શોખ નહીં
Sarkar a je pdf banavi aj me share kari che
Loko na khata mathi Paisa updi jaay chhe medam enu su.ena mate kon javabdari lese
Ana mate pan che j sarkar..cyber fraud thi ghana na Paisa avya che pacha ..Bane atlu koi bank na message and Paisa apva leva mate call link ave a avoid j karvani
31 સપ્ટેમ્બર. ક્યારે આવશે???😂😂😂
hahaha bhul thi bolai gyu
ғ๏ก ҭђұ