વાત તમારી બિલકુલ સાચી છે. પણ જો તમે કર્મચારી ને તમારી સમસ્યા જણાવો અને કર્મચારી આપની મદદ કરવા સહમત થાય તો ઘરે આવી KYC પ્રક્રિયા કરે. જો લોકો બહોળા પ્રમાણમાં સરકારને રજૂઆત કરે તો આ બાબતે સરકાર વિચારે.
જો તમારે રેશનકાર્ડ ની કે રેશનકાર્ડમાં મળતા અનાજની જરૂર ના હોય તો રેશનકાર્ડ સરેન્ડર કરવું જોઈએ . જો આપને અનાજની જરૂર હોય અને અનાજ ના મળતું હોય તો comment કરશો .
રેશનકાર્ડમાં Kyc દરેક વ્યક્તિએ કરવાનું છે. આધારકાર્ડ માં મો . નં લીંક ના હોય અને વ્યક્તિ ખૂબ વૃદ્ધ હોય અથવા બિમાર હોય તો અમૂક પોસ્ટ ઓફિસ દ્વારા ઘરે આવીને આધારકાર્ડ માં મો.નં. લીંક કરી આપવાની સુવિધા છે. તો આપ આપની નજીકની પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરી માહિતી મેળવી શકશો.
Khota adhar number batave se Asal adhar karad hova chhata Aa bhul koni se mahuva ma Hajaro na karad ma khota Adhar number batave se Ditel ma tapas karo
Online gare samachar Sarkar aapse ke ration card mein online ration card mein Aadhar card number link se online ke mobile number link online Karen kaise Sarkar kare news aapse Saheb
સરકાર શ્રી દ્વારા ઘણા સમય પહેલા વર્તમાન પત્રો , સોશિયલ મીડિયા તેમ જ સસ્તા અનાજની દુકાનો દ્વારા લોકોને રેશનકાર્ડ માં k y c કરવાને લઈને માહિતી આપી છે. ઘણા વિસ્તારમાં લાઉડ સ્પીકર લઈ લોકોને જાગૃત કર્યા છે.
oTp ન મળવાના ઘણા કારણો હોય શકે. મુખ્ય કારણ ૧ - સર્વર ડાઉન હોય ૨- આધારકાર્ડ માં મો.. નં. લીંક ના હોય . 3- આપનો મોબાઈલ અપડેટ ન હોય. ૪- રેશનકાર્ડ મા આધારકાર્ડ નું જોડાણ ના હોય. વગેરે
ખરેખર સરકારે પોતાના કર્મચારી મોકલીને K YC કરાવવું જોઈએ રાશન ની ઓફીસ મા કોઈ સરખો જવાબ આપતા નથી તો અમારે શું કરવું યોગ્ય જવાબ આપવા મહેરબાની કરશોજી
વાત તમારી બિલકુલ સાચી છે. પણ જો તમે કર્મચારી ને તમારી સમસ્યા જણાવો અને કર્મચારી આપની મદદ કરવા સહમત થાય તો ઘરે આવી KYC પ્રક્રિયા કરે. જો લોકો બહોળા પ્રમાણમાં સરકારને રજૂઆત કરે તો આ બાબતે સરકાર વિચારે.
Thank you
🙏
ઘર ના બે સભ્યો નુ કેવાય સી થય ગયું અને એક. નથી થતું તો શું કરવું જણાવશો
th-cam.com/video/wngLgT81wQg/w-d-xo.html
કુપન બંધ થઈ જવાના ખોટા કુપન ઘર નું મકાન હશે એનાં પણ બંધ થઈ જવાના
Ok
Sar.khubaj..samajdari.thi.janvamliu..
Thank you 😊
Good
Thank you 😊
Foreign ma fakt 2 card hoy ek citizen ane ek pasport
વાત તો સાચી છે .
- આધાર - ચુટણી - પાન - પ્રોપર્ડી - વેકશીન - યુવીન - ઇ શ્રમ - ઈ નિર્માણ - આયુષ્માન - વયવંદના - વિકલાંગ - જોબ - નરેગા - રેશન - લાયસન્સ - પાસપોર્ટ - આભા - A B C - અપાર - હેલ્થ - ગ્રીન - એમ્પ્લોઇમેન્ટ - ગ્રેડીટ વગેરે વગેરે.
રેશનકાર્ડ મા કઈ મલતુ નથી તો કેવાયશી કરાવી જરૂરી છે?
જો તમારે રેશનકાર્ડ ની કે રેશનકાર્ડમાં મળતા અનાજની જરૂર ના હોય તો રેશનકાર્ડ સરેન્ડર કરવું જોઈએ . જો આપને અનાજની જરૂર હોય અને અનાજ ના મળતું હોય તો comment કરશો .
Gharma 8 member hoy ane Sadhana m no Alagappan hoy to shut karvu
ટૂંક સમયમાં વિડિયો મુકવામાં આવશે.
Aje adhar card update mate gayo koi neta ke rich people nahota badha gamdana ane garib praja hata
h
👌👌👌👍👍👍✌✌✌
🙏
ઘરે ઘરે સરકાર સદસ્યતા માટે આવે છે તો Ekyc માટે કેમ નથી આવતા ?
Right 👍
Apani atli bhul .
Janta ne aavi schemes ma parovi rakhvi jethi sarkar na ghotala prakaran thi janta dur rahese, dhanyavad.
Ok
વ્યક્તિ હાજર હૉવા સતા ફોટો નાખયૉ પણ કેવાય સી થતુ નથી
નજીકની મામલતદાર કચેરી નો સંપર્ક કરો.
Sir e kyc thata ketla divas lage ??
th-cam.com/video/wngLgT81wQg/w-d-xo.html
my ration app sathe " aadhar face rd " app ni pn jrur chhe pn ae app bdha j devise ma support nthi krti
Any idea?
મોબાઈલ અપડેટ હોવો ખૂબ જરૂરી છે. સીક્યુરીટી માટે .
Aadhar OTP mate submit karu chu to avi error ave che
given aadhar not found this card
આ સમસ્યા ઘણા બધા લોકો સાથે થાય છે. રેશનકાર્ડ માં આધારકાર્ડ ડેટામાં ભુલો છે . ભુલો સુધારા માટે મામલતદાર કચેરીમાં ATVT નો સંપર્ક કરવો .
SIRJI, AME 10 DIWAS THI PRAYATNA KARIYE CHHIYE...2(BE) BALAKONA AADHAR CARD MOBILE PAR "OTP" AAVTA NATHI...AME KONE REPORT KARIYE??
KON JAWABDAR RAHESHE??..KHAS NODH LEVA VINATI CHHE.🖕☝🙏🙏🙏🙏
Aje video upload thase Ane discription ma helpline number apel hase . Apni madad thase.
આધાર કાડ માં નાના.5વર્ષ બાળક નો મોબાઈલ નંબર ખોટો હોવાથીk. Y. C. થતી નથી તો શું કરવું? 🙏🙏
જો આધારકાર્ડ માં મો.નં ખોટા હોય તો મો. નં બદલવા માટે આધાર કેન્દ્ર માં અરજી કરો. ૨૪થી ૪૮ કલાકમાં નંબર બદલી જશે.
આધાર કાર્ડ મોઈબલ લિંક નહોય તો શું કરવું.
65વર્ષ મારા બા ની ઉંમર છે અને પણ મોઈબલ લિંક કરવો પડે
રેશનકાર્ડમાં Kyc દરેક વ્યક્તિએ કરવાનું છે. આધારકાર્ડ માં મો . નં લીંક ના હોય અને વ્યક્તિ ખૂબ વૃદ્ધ હોય અથવા બિમાર હોય તો અમૂક પોસ્ટ ઓફિસ દ્વારા ઘરે આવીને આધારકાર્ડ માં મો.નં. લીંક કરી આપવાની સુવિધા છે. તો આપ આપની નજીકની પોસ્ટ ઓફિસ નો સંપર્ક કરી માહિતી મેળવી શકશો.
Khota adhar number batave se
Asal adhar karad hova chhata
Aa bhul koni se mahuva ma
Hajaro na karad ma khota
Adhar number batave se
Ditel ma tapas karo
આ સમસ્યા ઘણા બધા લોકો સાથે થાય છે. રેશનકાર્ડ માં આધારકાર્ડ ડેટામાં ભુલો છે . ભુલો સુધારા માટે મામલતદાર કચેરીમાં ATVT નો સંપર્ક કરવો .
Opeeator bhul kare che ankho minchine mahiti nakhe che
Rajkot debar colony
Ma aava ketlay rhe chhe
Aava loko ne pan badhu sarkar nu off karavu joi
Ok
- આપણે પ્રામાણિક નથી.
- લાગવગ ને ચાર હાથને ચાર પગ
ત્રણ નામનું ekyc થયું પરંતુ 70+ ના ચહેરાનું સ્કીનીગ થતું નથી...શું કરવું ?
th-cam.com/video/wngLgT81wQg/w-d-xo.html
Csc id thi ekyc thase
ટૂંક સમયમાં વિડિયો વિડિયો આવશે.
ઈ કે વાયસી થયુ હો તો કેવી રીતે જાણી શકાય . કૃપા કરી જણાવશો
મેસેજ દ્વારા આપને જાણ કરવામાં આવે છે કે આપનું k y c થઈ ગયું છે.
મફત માટે પ્રાર્થના કરે હેં ને ફળ તે તો સમય ભારી છે
Ok
Adyar kevay garib ne 2 to ac hoy chhe
Full facliyti hoy chhe
Bolo
હ...
આધાકાર્ડ માં fathernu નામ છે અને રેશન કાર્ડમાં પતિનું નામ છે તો ekyc થશે ?
Yes
Nana balokana ekyc karvanu batavo
નાના બાળકો નાં ઇ- કે.વાય. સી માટે ઇ - ગ્રામ કેન્દ્ર અથવા મામલતદાર ઓફીસ ની મુલાકાત લો.
🙋🏻♂️Thanks for 400 Subscribers YT family❤Keep Supporting 🤝🏻💓 I wish you unlimited happiness with lots of love💞
Congratulations 🎉
મામલતદાર ઘટાએ લાવે છે
🤔
Old people how to go
માનવતા દાખવતા અધિકારી વૃદ્ધો અને બિમાર વ્યક્તિ નું KyC ઘરે આવીને કરી જતા હોય છે.
may,rasnkad
Ok
Free
H..
ઇ કેવાયસી કરવા માટે કેટલા પૈસા આપવા પડે
Total free
Fogat😂
Aadhar kard khota batave to su karv
ઇ- ગ્રામ કેન્દ્ર અથવા મામલતદાર ઓફીસ ની મુલાકાત લો.
Reshma kada. Aadharkad. Link. Karo
Online gare samachar Sarkar aapse ke ration card mein online ration card mein Aadhar card number link se online ke mobile number link online Karen kaise Sarkar kare news aapse Saheb
સરકાર શ્રી દ્વારા ઘણા સમય પહેલા વર્તમાન પત્રો , સોશિયલ મીડિયા તેમ જ સસ્તા અનાજની દુકાનો દ્વારા લોકોને રેશનકાર્ડ માં k y c કરવાને લઈને માહિતી આપી છે. ઘણા વિસ્તારમાં લાઉડ સ્પીકર લઈ લોકોને જાગૃત કર્યા છે.
😂 OTP j nathi avto bhai app ma 😢😢
oTp ન મળવાના ઘણા કારણો હોય શકે.
મુખ્ય કારણ
૧ - સર્વર ડાઉન હોય
૨- આધારકાર્ડ માં મો.. નં. લીંક ના હોય .
3- આપનો મોબાઈલ અપડેટ ન હોય.
૪- રેશનકાર્ડ મા આધારકાર્ડ નું જોડાણ ના હોય. વગેરે
आखा देश कि बरबादी कनै का नियम लाता है
🙏