હંસાબેન તમારા સુ વખાણ કરવા કે જેમ સુરને સ્મિત મા તમારા સંસ્કાર છે એમ ગીતો તમારુ ગૌરવ છે નાની ઉંમરે કામ અદભુત સિધ્ધિ પ્રાપ્ત થાય તેવા છે તથા બેન તમે ભરવાડ સમાજ નુ ઉજળુ ધરેણુ છો
"જાજી જોખમવાળા" એ આખા ગીતના પ્રાણ છે.👌🥰 કૃષ્ણનું આખું જીવન જોખમોથી ભરેલું છે, જોખમોથી ડરવાનું નહીં પણ હીમ્મતભેર ઝઝુમવાનું, એવાં નિરંતર કર્મ એ જ કૃષ્ણ શિખવે છે.🧘 જય મુરલીધર 🙏
અત્યાર ના જમાના માં આવા ગીત સાંભળવા મળે એ આપણા નસીબ ની વાત છે... ખૂબ સરસ ગીત બનાવ્યું છે બેન. ઠાકર ને મારી એજ પ્રાથના છે તમે આવને આવા ગીત સંભળાવતા રયો.. 🙏🙏🙏
હંસાબેન તમારા સુ વખાણ કરવા કે
જેમ સુરને સ્મિત મા તમારા સંસ્કાર છે
એમ ગીતો તમારુ ગૌરવ છે
નાની ઉંમરે કામ અદભુત સિધ્ધિ પ્રાપ્ત થાય તેવા છે તથા બેન તમે ભરવાડ સમાજ નુ ઉજળુ ધરેણુ છો
0:14 0:16 0:19 0:20 0: 0:50 0:53 1:09 0:54 0:42 0:45 0:31 25 1:01 1:04 0:3 1:20 1:21 7 0:34 1:18 1: 1:2 1:3 1:47 1:46 0 1:38 1:39 1:39 1:39 1:36 1:32 6 17 1:28 1:14 1:16 0:30
1:53
1:58 2:00 2:00 2:01 2 2:04 2:02 :01
2:10 2:16 2:19 2:24 2:24 2:24 2:26 2:28 2:28 2:28 2:28 2:32 :29 2:29 2:25
2:40 2:40 2:43 2: 2:50 2:51 4 2:54 5 2:46 2:46 2:48
"જાજી જોખમવાળા" એ આખા ગીતના પ્રાણ છે.👌🥰
કૃષ્ણનું આખું જીવન જોખમોથી ભરેલું છે, જોખમોથી ડરવાનું નહીં પણ હીમ્મતભેર ઝઝુમવાનું, એવાં નિરંતર કર્મ એ જ કૃષ્ણ શિખવે છે.🧘
જય મુરલીધર 🙏
વાહ બેન ખરેખર આત્મા ખુશ થય જાય એવું ગીત છે.
શબ્દો નથી મળતા આ ગીત ના વખાણ માટે એવુ અદભુત અને અતિ સુંદર ગીત બનાવ્યુ છે.thankyu hanshaben
કોને કોને હંશા બેન ભરવાડ ના ગીતો ગમે છે 🎉❤
Big fan ❤
❤
Pp
❤
🎉🎉🎉😅જયઠાકર
ટ્રેક્ટર માં વગાડીએ સિયે ત્યારે આજુ બાજુ વારા.. વાળા ફોન કરીને આ ગીત વગાડવાની ફરમાઈશ આપે સે હો...❤❤❤
Bhai bhai કાનુડાનુ બાળગીત હોઇ એટલે બધે બીલ્ટઈન સેટ થયજાય વર્ષો સુધી એ જ રિંગટોન રહે અને હંસાબેન જેવા ગાય એટલે મજા જ અલગ આવે
@@Bhavin.bo
2:30
qqh 3:22 3:23 3:23 3:24 3:24 3:24 3:25 3:25 3:25 😅 3:27 😅 3:28 😊Ve difih DD કઘઘજરત jf you qq
અત્યાર ના જમાના માં આવા ગીત સાંભળવા મળે એ આપણા નસીબ ની વાત છે... ખૂબ સરસ ગીત બનાવ્યું છે બેન. ઠાકર ને મારી એજ પ્રાથના છે તમે આવને આવા ગીત સંભળાવતા રયો.. 🙏🙏🙏
ખુબ સરસ ગાયું બેન સોંગ
તમારો અવાજ પણ ખુબ સરસ છે
આવા જ હજી સરસ સોંગ ગાવ એવી પાર્થના છે અમારી
જય શ્રી ક્રિષ્ના
wah S S digital tulshi vivah special ❤
જીવન મા કોય હોય કે ના હોય પણ મારો એક નજીક નો સથવારો મારો જીવ એટલે મારો ઠાકર એ મારી સાથે છે...
🎉🎉🎉🎉🎉🎉🎉
આત્મા રાજી થય જાય એવું સોંગ છે બેન...આવું સોંગ ગાયું તમે ખુબ ખુબ આભાર બેન... જય ઠાકર...❤
❤❤
સરસ 🎉❤
❤❤❤
❤🙏
@@MunnaBoliya-bb1ep😊😊
હંસાબેન ભરવાડ તથા S S Digital ની તમામ ટીમ ની અર્થાત્ મહેનત થી ગીત ને સફળતા અપાવવા બદલ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏
Su rag kaadhyo chhe jordar song Monty Bhai ne gya pachhi nu aa song pasand aayu
🌹khub sundar Adbhut geet Raju karyu chhe Hansaben bharvad tamane Maro Thakorji sada pragati Aape 🙏
Jay thakar 🙏Nice song didu❤🎉
🙏જય ઠાકર જય ઠાકર જય ઠાકર 🙏
બોવજ બૉવજ સુંદર અને મસ્ત song's છે બેન તમે જૂનો જમાનો યાદ અપાવી દીધો...આ ગીત આત્મા માં ઉત્તરી જાય એવું છે..ખૂબ ખૂબ આભાર
Mast song hansha ben ❤❤❤
Ha moj ha
Nice
🎉🎉🎉🎉❤
Super hit visnu bhai 🎉🎉
🙏♥️જય ઠાકર ❤🎉
ખુબ સરસ ગીતનું ગાયન, હરિભાઈનું લેખન અને વિષ્ણુભાઈનું કમ્પોઝીશન 😊 ટીમ SS ડિજિટલને ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏🏻
ખુબજ સરસ લેખન કર્યું છે ભાઈ જય ઠાકર..🙏🙏
3:57
Jay thakr❤
❤
હંસાબેન તમને ભગવાન સદાય ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું કેમ કે આવો આવજ બીજા કોઈ નો નથી
ખૂબ જ અદભુત સોંગ વા હંસાબેન તારીફ કરે એટલી ઓછી છે. .❤️ Jay dwarkadhish
આ વખતે તુલસી વિવાહ માં બધે આ ગીત સૌથી વધુ વાગે છે.
લેડીઝ કૉક જ એવી છે સીંગર કે એમના રાગ મા વૈરાગ છે ઇ મા થી એક હંસા ભરવાડ. 👍 like it hansha bharvad voice is best
*Jay_Thakar...❤🙏🏻*
Jordar song Jay thakar ❤❤
કોને કોને આ સોંગ ગમ્યુ તે લાઈક કરે...💖💖💖💖
Jay thakar 🙏
વાહ અમારા ભરવાડ સમાજ નું ગૌરવ હંસા બેન ભરવાડ
મારી કૉમેન્ટ નો જવાબ આપશે કોઈ 4 day માં 2 લાખ પાર તોય trinding માં કેમ નથી બતાવતા
ભરવાડ નો ભાણો હો❤
Aapda bhrvadi song to aava hova joye wahh ❤ Dil khush krdiya 😊😊
ખુબ સરસ ગીત બનાવ્યું છે મારો ઠાકર તમને ઉતરોતર પ્રગતિ કરાવે અને આવા નવા સોંગ નવા નવા આવે જય દ્વારકાધીશ 🙏🌱🌱
*Wah* *Jordar* *Ben...* 👌🏻 *Tamaru* *Voice* *Khub* *Saras* *Che..* 👌🏻
Supar song...👌 👆 👌 👆 👌
આ સોંગ નિ રાહ કેટલા દિવસો થિ જોઈરહયાતા ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jay thakar❤❤❤❤
Hansha ben is gujrat best singer jiyo ben jiyo
Superb song Jay Thakar..🙏🙏
સરસ હંસાબેન ઠાકર તમારી પ્રગતિ વધારે આવાને આવા ગીત બનાવો🎉🎉
🤩🤩🤩🤩🤩
JAY THAKAR 🙏
Super Dupper … Vaaah Hansaben & All Team Member 🥳
🎶🎵 5 STAR ⭐️….. Soo Muchh Supper ….. Congratulations 🎉
~ Lalji Bharwad 😊
ખુબ ખુબ અભિનંદન બેેન બોવ સરસ J A Y_T H A K A R ✨️
જોરદાર સોંગ છે
द्वारकाधीश 🤍
Jay Dwarkadhish ❣️❤️
Nice song 👍👌👌
Jay Dwarkadhish 🙏❤️🌎👑
Jay thakar super song I like❤
જોરદાર 🎉🎉
Jay ho thakar 🎉🎉🎉
Jordar song mara kanuda nu
JAY THAKAR ...❤❤
Jay Thakar ❤🎉
Jay thakar nice song ❤🙏
જય ઠાકર ધણી
જય દ્વારકેશ 🎉❤
🎉❤જય કાળીયા ઠાકર ❤🎉
જેટલી વાર સાંભળું એટલી વાર ઓછું છે ❤
જય ઠાકર❤🎉
❤😊....JAY DWARKADHISH....😊❤
😊...Thakar ❤ sang❤ Tulsima...😊
Khub saras jordar....jay thakar❤
Hari bharwad ne Vandan .. jordar lyrics chhe bhai
JAY Thakar, Jay Dwarkadhish ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai thakar
Wah super song che❤
બહુ સરસ સોંગ છે હંસા ભરવાડ નું❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤
ખુબ ખુબ સુંદર સોંગ ગાયું છે હંશા બેને 👌👌👌💐
❤Jay Thakar❤
ભરવાડ ને વાલા ઠાકર ઠાકરને વાલા હંસાબેન ભરવાડ ❤
Jay dawarkadhish
જય ઠાકર જય માતાજી ❤❤❤❤😂
Jay thakr bhagvan 🙏🙏😍😍😍
Jay thakar 🚩🥰....
હંસાભરવાડ🎉🎉🎉🎉🎉❤
Vahh ben baa vahhh ❤❤❤❤❤ thakar jaju ape ben baa tamne ❤❤❤❤❤❤❤❤ jay thakar ❤️❤️❤️❤️❤️
Heart touching song che Ben 🎉🎉❤❤
Jay Thakar 🙏🙇
ખુબસુરત બેસ્ટ ગીત.. ઠાકર તમારી બધી આશા પૂરી કરે હંસાબેન
🙏🏻🌹 જય શ્રી દ્વારકાધીશ 🌹🙏🏻
❤️Song jordaar se baki gava vala ne pan kevu pade ho👌🔥🥰🙌💫🚩
🙏*Jay thakar bapa *🙏
જય હો ઠાકર ..... 👑🌍❤️🙏
Khub saras
Always greet song. Tulshi vivah. Amara Dj Vada mate jordar 😅😅😅
😘😘😍😍😍😘😘😘❤❤❤❤😘😍
Osm bhi vishnubhi🎉🎉
‼️. ઠાકર ના દિવાના ❤️🙏🏻. ‼️
જોરદાર સોંગ હંસાબેન
🎉 new song thakar tamne khush rakhe 🎉
Wah Wah hansha ben ni moj 🎉
Ha hansha di nice🎉
❤❤
Wah ben wah❤
Jay dwarkadhish ❤❤❤
JAY DWARKADHISH ❤
દરેક તહેવાર માં હંસાબેન ના એક સુંદર ગીત ની રાહ રહેશે🙏
હંસા બેન લાખ લાખ અભિનંદન નખરાળા ઠાકર સોંગ સરસ બનાવિયુ🎉🎉🎉🎉🎉
જય હો જાદવ રાય ની
Jay thakar ❤👑🙏
જોરદાર સોંગ હસા બેન
ઠાકર કરે ઈ ઠીક 🙏🏻