JESAL TORAL BHAJAN - Mathurbhai Kanjaria - NONSTOP BHAJAN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.พ. 2025

ความคิดเห็น • 1.3K

  • @ravikumarsoni1041
    @ravikumarsoni1041 10 หลายเดือนก่อน +243

    ધન્ય છે એ માતાને જેણે થકી સુરીલો કંઠ પ્રાપ્ત થયો! આવા કલાકાર યુગોમાં એક જ જન્મે, ધન્ય છે મથુરભાઈ કંજારિયાને કોટી કોટી વંદન 🙏🙏🙏❤️❤️❤️

    • @mayadabhi6780
      @mayadabhi6780 2 หลายเดือนก่อน +9

      Right ❤

    • @rominchandana1159
      @rominchandana1159 2 หลายเดือนก่อน +9

      Ek dam Sachi vatt 😊

    • @parvinparmar373
      @parvinparmar373 2 หลายเดือนก่อน +3

      💯💓🫡👍

    • @DineshChadiya
      @DineshChadiya หลายเดือนก่อน

      🎉🎉🎉🎉right

    • @TanabhaiSalani
      @TanabhaiSalani 14 วันที่ผ่านมา

      Jai.hon..jeshal.pir.shati.toral.na.bhjn.bhai.shree.mathur.bhi.kanjariya❤❤❤❤❤❤❤❤

  • @kalpu07BEC058
    @kalpu07BEC058 2 หลายเดือนก่อน +161

    હું સ્કૂલમાં હતો ત્યારે શનિવારે સવારે વહેલા સ્કૂલમાં જવા માટે ઉઠતા ત્યારે દૂરના ખેતરોમાંથી આ રાગ સંભળાતો અને એ અવાજ એટલો બધો મનમાં બેસી ગયો છે કે જ્યારે એકાંત હોય ત્યારે આ અવાજ ઊંડે ઊંડે સંભળાય. આજે ખબર પડી કે તે અવાજ માનનીય મથુર ભાઈનો છે. શત શત નમન તેમને

  • @dave06979
    @dave06979 ปีที่แล้ว +256

    રોજ 12 વાગે રીડિંગથી કંટાળી ભજન સાંભળું અને શાંતિ થી ફરી વાંચવા લાગી જાવ એટલી મોજ આવી જાય છે...🎉🎉

    • @AZADDabhi-l7v
      @AZADDabhi-l7v ปีที่แล้ว +4

      Osu vash jo

    • @jodhabhainakum32
      @jodhabhainakum32 ปีที่แล้ว +3

      ❤🚩🚩

    • @mahipalsinhjadeja9643
      @mahipalsinhjadeja9643 9 หลายเดือนก่อน +2

      Khub saras bha😊

    • @nareshvikani2514
      @nareshvikani2514 5 หลายเดือนก่อน +1

      ભાઈ...ભાઈ.... ખૂબ ખૂબ સરસ..😍👏👏

    • @jagrutibheda4770
      @jagrutibheda4770 4 หลายเดือนก่อน +8

      ભણવાનું book માંથી મળશે.. ગણવા માટે જગત આખા ને ભજન પાસે આવવું પડે છે..કમાઈ લીધા પછી પણ સાચી શાંતિ ત્યાં મળશે..

  • @786_Jaysinh
    @786_Jaysinh ปีที่แล้ว +1466

    ઈન્સટાગ્રામ રિલ્સ જોઈને કોણ આ ભજન સાંભળવા આવ્યુ છે? લાઈક ❤કરો !

  • @mittamdesai9708
    @mittamdesai9708 ปีที่แล้ว +117

    વાહ!શું અવાજ છે મથુરભાઈ નો આવા કોઈ દેખાવા નથી કરતા એવા કલાકાર ઓછા જોવા મળે છે અત્યારે ...

  • @Cricketbuzz_1M
    @Cricketbuzz_1M ปีที่แล้ว +380

    મોતીડાં એરણ માં રે ઓરાય માથે ઘણ કેરા ઘા
    ફૂટે ઇતો ફટકિયા કેવાય ખરા ની રે ત્યારે ખબરું થાય..
    સરસ લાઈન છે ભજન ની 👌🙌🙌🙌

  • @Darshan_rathod2
    @Darshan_rathod2 ปีที่แล้ว +316

    હેજી જેસલ કરી લે વિચાર
    માથે જમનો છે માર
    સપના જેવો છે સંસાર
    તોળી રાણી કરે રે પોકાર
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    અનુભવી આવ્યો છે અવતાર
    માથે સદગુરુનો આધાર
    જાવું મારે ધણી દરબાર
    બેડલી ઉતારી ભવ પાર
    ગુરુના ગુણનો નહિ પાર
    મુક્તિ ખાંડા કેરી ધાર
    નુગરા શું જાણે રે સંસાર
    એનો એળે ગ્યો રે અવતાર
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    ગુરુ ની ગતી ગુરુ ને પાસ
    જેવી કસ્તુરી માં વ્હાલ
    ધણી તારા નામ નો વિશ્વાસ
    દીનો નાથ પુરે સૌની આસ
    હે નિત્ય ઉઠી નહાવા ને જાય
    કોયલા ઉજળા ના થાય
    ગુણી આનો પેટડો જો થાઇ
    ઇ બાપ કેને કેવા જાય
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    દીધા મેથી કરવા ને જાય
    ઈતો અધુર્યા કહેવાય
    કુડીયા કુવે પડવાને જાય
    મુરખ મુલિયો કુમાર
    એક વિનતિ તેડા થઇ
    ઇતો અધુર્યા કહેવાય
    કાયા નૂર ના વર્તાય
    એના કલ્યાણ કેમ કરી થાય
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હે સીપ સમંદર માં થાય
    એની ધન્ય રે કમાય
    સ્વાતિના મેહુલા વરસાય
    ત્યાં તો હાચાં મોતીડાં બંધાઈ
    હે હીરલા એરણમાં ઓરાય
    માથે ઘણ કેરા ઘા
    ફૂટે ઇ તો ફટકિયા કેવાય
    ખરાની ખરે ખબર્યું થાય
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હે ચાંદા સૂરજનો પ્રકાશ
    નવલખ તારા એની પાસ
    પવન પાણી ને પ્રકાશ
    સૌ લોક કરે એની આશ ,
    સંત વિરલા ત્યાં થાય
    હીરલા માણેક ત્યાં પુરાય
    આવો ને જેસલ રાય
    આપણ પ્રેમ થકી મળીયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી
    હેજી પુરા સંત હોય ત્યાં ભલિયે હોજી

  • @chauhanpayal5767
    @chauhanpayal5767 ปีที่แล้ว +34

    મોતીડાં એરણ માં એ ઓલાય, માથે ઘણ કેરા ઘા ,ફૂટે ઈ તો ફટકિયા કેવાય ખરાની તો ત્યારે ખબરું થાય👌👌 જય ગિરનારી 🙏🙏🙏❤❤❤❤

  • @maassathvara9751
    @maassathvara9751 2 หลายเดือนก่อน +21

    આ ભજન સાંભળી ને જીવન જીવવાની રીત આવડી જાય. મથુરદાસ કંજરિયા ને ધન છે તમારા કંઠ વંદન છે. જય સિધ્ધનાથ દાદા 🙏

  • @Coolboy-wl1ii
    @Coolboy-wl1ii ปีที่แล้ว +21

    Hu to bhagwan ne prathna karu ke aava kalakaro Janam ta riye ne ... mathurbhai 100 varsh jive...

  • @memariyachirag9402
    @memariyachirag9402 ปีที่แล้ว +34

    3:15 11:12 20:27 🎶
    અનુભવી આવ્યો છે અવતાર
    માથે સદગુરુનો આધાર
    જાવું મારે ધણી દરબાર
    બેડલી ઉતારી ભવ પાર .....

  • @vanrajbhaikamaliya275
    @vanrajbhaikamaliya275 2 ปีที่แล้ว +234

    અતિ સુંદર ભજન......વાહ શુ અવાજ છે
    પહેલી વાર સાંભળી રહ્યો છું મથુરભાઈ ને....વાહ

    • @hiteshparmar343
      @hiteshparmar343 ปีที่แล้ว +9

      બીજા ઘણા ભજન છે ભાઈ મથુર ભાઈ ના ક્યારેય સમય મડે તો સાંભળજો એક એક થી ચડીયાતા ભજન મન ને શાંતિ થસે અદભુત આવાજ છે

    • @jodhabhainakum32
      @jodhabhainakum32 ปีที่แล้ว

      ❤❤💯💯🙏

    • @rominchandana1159
      @rominchandana1159 2 หลายเดือนก่อน +1

      મથુર ભાઈ ના ભજન સાંભળી ને ફીલિંગ જ કઈ ક અલગ છે ભાઈ મન ને બવ સાંતી આપે છે

  • @Hindikahanicartoon24
    @Hindikahanicartoon24 ปีที่แล้ว +358

    Reels joy ne kon aa bhajan sabhadva aviya ❤😊😊

  • @vaghelahiren6572
    @vaghelahiren6572 ปีที่แล้ว +12

    મથુર ભાઈ ના ભજન ખૂબ જ સરસ જ છે સાથે જ વાજિંત્રો વારા ભાઈ ઓ પણ ખૂબ સરસ સાથ આપે છે
    મથુર ભાઈ સાથે સાથ આપનાર વાજિંત્રો મિત્રો નો ખૂબ જ સારો સાથ આપિયો છે
    અમે તમારા બધા ના આભારી છી એ આટલા સરસ ભજન માટે 🙏🙏🙏🙏

  • @BabubhaiPatel-i3o
    @BabubhaiPatel-i3o 11 หลายเดือนก่อน +9

    WAH MATHURBHAI 👌
    AAVA KALAKAR NE DIL THI SALUTE CHE👏

  • @ASHOKJOSHI-gp8zf
    @ASHOKJOSHI-gp8zf ปีที่แล้ว +26

    વખાણ કરવા શબ્દો ઓછા પડે મથુરભાઈ... હૃદય થી વંદન

  • @hiteshparmar343
    @hiteshparmar343 ปีที่แล้ว +27

    વાહ મથુર ભાઈ ભજન સંતવાણી ના સ્ટેજની ખરી ગરીમા જાળવી રાખી જિંદગી આખી અને એક અત્યારના અમુક કહેવાતા કલાકારો નખરા કરવા માંથી ઉંચાં નથી આવતા વગર ઇકો સિસ્ટમ કેટલો મધુર અને કર્ણપ્રિય અને પહાડી આવાજ ધન્ય છે તમારી ગાયકી ને મથુર ભાઈ શત્ શત્ નમન

  • @ravigajera1446
    @ravigajera1446 2 หลายเดือนก่อน +43

    11:12 મોતીડાં એરણ માં એ ઓલાય, માથે ઘણ કેરા ઘા ,ફૂટે ઈ તો ફટકિયા કેવાય ખરાની તો ત્યારે ખબરું થાય👌👌 જય ગિરનારી 🙏❤❤❤

    • @myur_patel
      @myur_patel 2 หลายเดือนก่อน

  • @jaydipchavda820
    @jaydipchavda820 หลายเดือนก่อน +5

    8:43 છીપલાં સમંદર માં થાય , એની ધન્ય રે કમાય,
    સ્વાતિના મેહુલા વરસાય, એના સાચા મોતીડાં રે થાય હાલો ને જેસલરાય આપડે પ્રેમ થકી મળીયે ❤❤❤

  • @vki_valmik_1213
    @vki_valmik_1213 ปีที่แล้ว +89

    ખૂબ સરસ કલાકાર.... વંદન છે તમને અને તમારા ભજન ને... ખૂબ સરસ અવાજ...🙇 🙏❤️
    18:00 👌👌👌

    • @milansolanki2120
      @milansolanki2120 ปีที่แล้ว +2

      😊😊😊😊😊😊😊😊😊😊😂😂

  • @-veer17
    @-veer17 ปีที่แล้ว +36

    આ ભજન વાઇરલ થયા પછી હું આખું ભજન ગૂગલ માં ને યુટયુબ માં શોધ્યું...nice bhajn....

  • @dineshjadav2739
    @dineshjadav2739 ปีที่แล้ว +57

    વાહ....સુ ભજન ગાયું માથુર ભાઈ સુ સરસ અવાજ છે તમારો...
    ધન્ય છે તમારી જનની ને...🙏🙏🙏

  • @radhe27r36
    @radhe27r36 ปีที่แล้ว +62

    જ્યારે સાંભળું મજા આવે મારે તો આભજન નુ વ્યસન થય ગયુ સે
    સરસ ભજન સે ❤❤❤❤❤❤

  • @1Hakikat5258
    @1Hakikat5258 ปีที่แล้ว +20

    Aane bhajan kevay
    Hamoz ha
    Mathur bhai su tamaro svar se ati sundar❤❤❤❤❤
    I love ❤❤❤ mathur bha

  • @kaniyabhanosali4167
    @kaniyabhanosali4167 ปีที่แล้ว +30

    આવા ભજન ભાગ્યમાં સાંભળવા મળે છે સાચી સંતવાણી આ ભાઈ પાસે છે બાકી તો દે ધનાધન

  • @VIJAY_SINH_RATHOD_24
    @VIJAY_SINH_RATHOD_24 ปีที่แล้ว +34

    ભાઈ તમારા ભજન માં એવી તાકત છે કે રુવાડા ઉભા કરી દીધા હાલ માં પણ આવા ભજન સાંભળવા ની મજા આવે છે
    આ દુનિયા માં બધું મોહ માયા છે કોઈ કોઈ નું નથી
    🙏🙏🙏🙏🙏

  • @parmarmanu7880
    @parmarmanu7880 ปีที่แล้ว +9

    Adbhoot geet...juna smarano Yaad aavya..haiyu hadvu ty.gayu ... Sunder aavaaj ..kalaakaar Shri...

  • @rameshbhaichaudharyofficia2099
    @rameshbhaichaudharyofficia2099 9 หลายเดือนก่อน +9

    Ha mathurbhai dhany chhe apani janani ne🎉🙏

  • @kishanparmar7445
    @kishanparmar7445 11 หลายเดือนก่อน +11

    વાહ જોરદાર મથુર ભાઈ દિલ ખુશ થઈ ગયું ભજન સાંભળીને

  • @ERNINGSANDLOOTSBYMAYUR
    @ERNINGSANDLOOTSBYMAYUR ปีที่แล้ว +119

    આવું સંગીત તેમજ આવા સુર તથા આવા કલાકાર આજના સમય માં ના મળી શકે પહેલાના જમાનાની વાત જ અલગ હતી... એટલે જ કેવાય છે કે OLD IS GOLD ❤

  • @ashokgadhvi
    @ashokgadhvi ปีที่แล้ว +39

    વાહ સુ ઢબ છે મથુર ભાઈ ની ભજન ગાવાની ખૂબ સરસ અવાજ❤❤

  • @nikulgondaliya9561
    @nikulgondaliya9561 ปีที่แล้ว +4

    Wahhh mathurbhai wahhh ...
    Khub j sundar bhajan ..aapni mukhe sambhli ne aanand aavi gyo .
    ❤❤❤❤❤❤❤

  • @Siddharthghoghari034
    @Siddharthghoghari034 2 หลายเดือนก่อน +61

    કોણ કોણ insta reels જોઈને આવિયું 😅❤️‍🩹😊

  • @PCThakor8900
    @PCThakor8900 ปีที่แล้ว +21

    મોજ મોજ ભજન સાંભળ્યા પછી આંખ્યું એની જાતે જ વહેવા લાગી 🙏🙏🙏

  • @AnilDihora-f4u
    @AnilDihora-f4u ปีที่แล้ว +15

    ખૂબ સરસ અવાજ છે very nice સાંભયાજ કરવાનું મન થાય એવો અવાજ છે

  • @sppatani98
    @sppatani98 9 หลายเดือนก่อน +143

    નાની ઉંમરે આવા ભજન સાંભળો છો મતલબ કે હવે સાંસારિક ઊંઘમાંથી બહાર આવ્યાં છો...🙏🙏

  • @mr_vishu_official560
    @mr_vishu_official560 ปีที่แล้ว +35

    રુંવાટા ઉભા થય ગયા વાહ મથુર ભાઈ આવા કલાકાર હવે ના મળે❤દિલ થી વંદન છે

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 ปีที่แล้ว +5

    Hu to roz sambhalu tyare gamadu yad aavi jay kkk sanj no samay hoy dur durrrr thi aav dayara no. Avaj sambhaalto hoy tevi yad aave
    Balapan jivant thay gayu bhai khub jivo ❤

  • @kaushalpargi16
    @kaushalpargi16 ปีที่แล้ว +25

    દેખા દેખી કરવા એ જાય તે નર અધુરિયા કેવાય 20:16 🙏

  • @jayvariya1972
    @jayvariya1972 5 หลายเดือนก่อน +6

    મથુર ભાઈ.. પહેલી વાર તમને જોયા આવો અદભુત સુર અને સંગીત, પહેલી વાર અનુભવ્યું, રુવાંટા તો ઠીક મારા માથા ના વાળ પણ થરથરી ગયા.. ❤❤ અદભૂત 🎉🎉, આપણો વારસો તમારા જેવા કલાકારો થી જ ઉજળો છે😊

  • @meetprajapati632
    @meetprajapati632 ปีที่แล้ว +6

    god bless you 🙏mathurbhai kanjariya 🙏 salam 6e aama mahan kalakar ne maru k aava bhajan prastut kre 6e jemathi gnan pn mle 6e 🙏🙏🙏

  • @Mogaltaredigofficial
    @Mogaltaredigofficial ปีที่แล้ว +172

    આ યુગ મો આટલા મોંઘા શબ્દો આપવા માટે આભાર મથુર ભાઈ ગજબ હો નમન તમને❤️🙏

    • @ck_edite9785
      @ck_edite9785 6 หลายเดือนก่อน

      😊

    • @0042mk
      @0042mk 4 หลายเดือนก่อน

  • @hetal4347
    @hetal4347 ปีที่แล้ว +34

    હા મોજ..... ખૂબ આનંદ આવી ગયો સાંભળીને 🙏🏻જીયો જીયો

  • @alpeshbarot877
    @alpeshbarot877 7 หลายเดือนก่อน +9

    ભજન મનુષ્ય ની આત્મા નો ખોરાક છે.. જેટલું ભજન ગ્રહણ કર્યું હશે એજ સાથે આવશે 🙏

  • @GopalChohla-l7g
    @GopalChohla-l7g ปีที่แล้ว +7

    Su vakhan karu mathurbhai na mari pase shbd nathi.
    Vah Bhai vah

    • @bharvadmeru9747
      @bharvadmeru9747 8 วันที่ผ่านมา

      જય અલખધણી,,,જય ઠાકર❤

  • @KD_AHIR_2222
    @KD_AHIR_2222 ปีที่แล้ว +12

    Hare vala hare 👌🙏 આનંદ તો આમાં જ સે હો! જય હો

  • @RajubhaiGajera-i2h
    @RajubhaiGajera-i2h ปีที่แล้ว +18

    ખમા ખમા મથુર ભાઈને લાખ લાખ વદન❤❤❤

  • @AAYUSHSANJAYBRAMBHATT
    @AAYUSHSANJAYBRAMBHATT 9 วันที่ผ่านมา

    Kya bat he kya bat he bhai bhai ..Jay mataji bapu 🙏

  • @bharvadmeru9747
    @bharvadmeru9747 9 หลายเดือนก่อน +16

    માણસને માણસની માયા હોય,બાકી કરોડોની સંપત્તિ હોયને ત્યાં પણ મહાણ અનુભવાય,ઢળતા પોરે કોઈ પડોશીને,બેન-દિકરીને આપણા આંગણે સારો આવકારો ન મળે તો આપણો આંટો આ ધરતી ઉપર નકામો........🙏જય અલખધણી🙏

  • @bharvadnikul9054
    @bharvadnikul9054 ปีที่แล้ว +37

    વાહ બાપુ વાહ આ રચનાથી તમે અમર થઈ ગ્યા બાપ ❤

    • @bharvadmeru9747
      @bharvadmeru9747 8 วันที่ผ่านมา +1

      જય ઠાકર🙏🙏🙏

  • @KD_AHIR_2222
    @KD_AHIR_2222 ปีที่แล้ว +25

    આ ભજન નથી જીવન જીવવા ની રીત છે ભાઈ , jay hooo 🚩🙏

  • @sabariyaakshay.
    @sabariyaakshay. ปีที่แล้ว +10

    ખરે ખર આવો અવાજ આવે કોઈ કલાકાર માં જોવા નથી મળતો સાહેબ જેવો તમે ગાઈ ગયા હા મોજ હા

  • @kalpeshchauhan8738
    @kalpeshchauhan8738 ปีที่แล้ว +34

    વાહ મથુરભાઈ વાહ તમારો કંઠ ધન્ય છે તમને🙏🙏🙏🙏

  • @vihankailash2885
    @vihankailash2885 9 วันที่ผ่านมา +1

    Haaa moj karavi bhai

  • @vipulsinhrajput7174
    @vipulsinhrajput7174 24 วันที่ผ่านมา +3

    મારી રોજની સવાર આજ ભજનથી થાય છે અને રોજ શાભલું છું અને જ્યારે સાંભળું છું ત્યારે ત્યારે નવું લાગે છે હવે આવા કલાકારો નથી મળવાના એનું રોજ દુઃખ વ્યક્ત કરુ છું

    • @bharvadmeru9747
      @bharvadmeru9747 8 วันที่ผ่านมา +2

      દુખી ન થાવ ભાઈ.....વિશ્વાસ અલખધણીનો....બાકી શ્રદ્ધા હોય ને તો અંધારા વનમાં પણ અજવાળું આપતો દીવો મળે.....બસ અંતરની નિયતમાં ખોટ ન હોવી જોઈએ....જય ઠાકર❤

    • @vipulsinhrajput7174
      @vipulsinhrajput7174 7 วันที่ผ่านมา

      🙏​@@bharvadmeru9747

  • @parmarsachin1677
    @parmarsachin1677 ปีที่แล้ว +22

    જનની જણે તો જણજે તરણ કા ભગત ને કા સુર ને કા દાતાર જય હા મથુર ભાઈ ની

  • @dhananjayviramgama9651
    @dhananjayviramgama9651 ปีที่แล้ว +6

    Khub sars jordearr👌👌👌👌

  • @shubhamgrylls4569
    @shubhamgrylls4569 ปีที่แล้ว +4

    Ek bhajan khub jj saras 6
    Sadhu taro sangado
    Aa mast 6

  • @pareshjuvad70
    @pareshjuvad70 2 หลายเดือนก่อน +4

    Aa Bhajan Sambhali ne aanad aavi gayo ho ❤😌

  • @baldhanilesh3432
    @baldhanilesh3432 2 หลายเดือนก่อน +13

    આવા કલાકાર હવે ના મળે ધન્ય છે મથુર ભાઈ ને

  • @shailutrivedi894
    @shailutrivedi894 13 วันที่ผ่านมา +1

    Sat sat naman mathur Bhai ne

  • @kishanchavda8971
    @kishanchavda8971 ปีที่แล้ว +4

    Aavakalakar na staj program thava joia❤

  • @MahendraDantani_SSJ2
    @MahendraDantani_SSJ2 หลายเดือนก่อน +1

    હવે આવા કલાકાર અને રાગ નથી દેખાતા
    જોરદાર આવાજ અને દરેક શબ્દમાં અનોખો રાગ સાથે જીવન ધન્ય થય જાય છે...
    જય માતાજી

  • @dddubbers2091
    @dddubbers2091 ปีที่แล้ว +11

    😢😢😢Atlu Anand jivan ma Keyare Pan nathi aveyo 😢😢😢

  • @mahakalff1777
    @mahakalff1777 11 หลายเดือนก่อน +5

    Ha mathur Bhai dalvadi ni moj

  • @vishnubharwad5278
    @vishnubharwad5278 ปีที่แล้ว +11

    ખુબ સરસ ભજન અને સૂર આવાં ભજનીક હવે આ જમાનામાં નય મળે.....👌👌👌

    • @bharvadmeru9747
      @bharvadmeru9747 8 วันที่ผ่านมา +1

      જય જોગમાયા🙏જય ઠાકર❤

  • @GoldygamerFF14
    @GoldygamerFF14 หลายเดือนก่อน +2

    ધન્ય છે આવા કલાકારો ને જેમને આપણી પૌરાણિક સંસ્કૃતિ જાળવીને રાખી છે.જય અલખધણી❤

  • @khantsagarbhai9280
    @khantsagarbhai9280 ปีที่แล้ว +13

    શું અવાજ છે ❤❤ મોજ પડી ગઈ 😍🥰

  • @rameshsonagara4354
    @rameshsonagara4354 หลายเดือนก่อน +1

    નાના હતા ત્યારે આ ભજન ના શબ્દો નતા સમજ મા આવતા પણ અત્યારે જયારે આ ભજન સાંભળીએ છીએ ત્યારે ખરેખર મન ને બહુ શાંતિ મળે છે

  • @umeshnaliyapara8560
    @umeshnaliyapara8560 ปีที่แล้ว +821

    આવા કલાકાર હવે મળવા મુશ્કેલ છે

  • @sagarcsm6146
    @sagarcsm6146 ปีที่แล้ว +4

    When I'm in problems I'm listening this Bhajan and i feel so blessed. ❤❤❤

  • @MRHasendra
    @MRHasendra 10 วันที่ผ่านมา +2

    vah vah♥

  • @janakkheta4715
    @janakkheta4715 3 หลายเดือนก่อน +4

    ભજન સમ્રાટ મથુર ભાઈ લાખ લાખ વંદન

  • @DineshBhaiPrajapatiDineshB-d4j
    @DineshBhaiPrajapatiDineshB-d4j 2 หลายเดือนก่อน +4

    નમસ્કાર છે. તમને મથુરભાઇ કંજારિયા
    મોતિડા એરણમાં ઓરાય લાઇન સાંભળીને મ મને મારા બાપાની બહુજ યાદ આવી ગઈ😢 બસ્ટ ભજન છે.

  • @sahadevgadhvi7977
    @sahadevgadhvi7977 ปีที่แล้ว +9

    વાહ ભાઈ જોરદાર સ્વર....જીયો જીયો 🚩🚩🚩

  • @loncham6024
    @loncham6024 ปีที่แล้ว +8

    ધન્ય છે, આ ભજન લખવા વાળા ને ગાવા વાળા...🙏🏻

  • @Leo_shortbgmi
    @Leo_shortbgmi ปีที่แล้ว +19

    ખૂબ સરસ ભજન અને અતિ સુંદર સુર❤

  • @MelaBharwad-yl9pl
    @MelaBharwad-yl9pl ปีที่แล้ว +10

    તમને મરો દ્વારકાધીશ હરપલ ખુશ રાખે❤❤❤

    • @bharvadmeru9747
      @bharvadmeru9747 8 วันที่ผ่านมา +1

      ઠાકર .... ઠાકર🙏🙏

  • @sagarahirgoriya5721
    @sagarahirgoriya5721 ปีที่แล้ว +6

    🙏🏻ભગવાન આવા કલાકાર ભારત મા જન્મે એવી પ્રાર્થના 🙏🏻

  • @bakulpanchal650
    @bakulpanchal650 2 หลายเดือนก่อน +2

    ભજન મા એક એક લાઈન જીવન માં ઉતરી જાય તો જીવન ધન્ય થઈ જાય 🙏🙏 જય માતાજી સૌને 🙏🙏

  • @veerudigital11
    @veerudigital11 ปีที่แล้ว +4

    11:15
    Jay ho... 🙌

  • @rahulbharvad9616
    @rahulbharvad9616 หลายเดือนก่อน +2

    હરે હરે ❤❤

  • @thehasmukhgalsar
    @thehasmukhgalsar 4 หลายเดือนก่อน +6

    આવા ભજન તો રોડ ડ્રાઇવિંગ દરમ્યાન સંભાળ વાની મજા આવે હો બાકી

  • @anilrathod5172
    @anilrathod5172 8 วันที่ผ่านมา

    ❤ super..dil tihi gay toj best gvayce..jay mataji

  • @gj__alone__official5675
    @gj__alone__official5675 4 หลายเดือนก่อน +6

    આવા કલાકાર હવે મળવા મુશ્કેલ છે ✨⚡👑

  • @manandave-hq4gt
    @manandave-hq4gt 23 วันที่ผ่านมา +2

    3:08 hain anubhavi avyo che avtar❤❤❤

  • @Shivshaktivideo21
    @Shivshaktivideo21 ปีที่แล้ว +3

    આવા કલાકાર જોઈ છે ગુજરાત માં બાકી કોન્સર્ટ વાળા ફક્ત કમાણી જ કરે છે આવી રીતે શાંતિથી બેસી ને જે સુર મળે અહા!!!!🎉 માથુર ભાઈ!!!

  • @odedarabhavesh1315
    @odedarabhavesh1315 ปีที่แล้ว +8

    Such a peaceful😌 song and the voice of mathurbhai make it more special.

  • @VanrajZala-nm3lv
    @VanrajZala-nm3lv ปีที่แล้ว +8

    સત્ય સનાતન ધર્મ ની જય હો
    જય ગુરુદેવ હા મોજ હા

  • @rabariishvar1132
    @rabariishvar1132 ปีที่แล้ว +10

    વાહ મથુરભાઈ ખૂબ સરસ 👌👍

  • @ajayking7626
    @ajayking7626 25 วันที่ผ่านมา +2

    🙏🏻ખુબ નંદન 🙏🏻

  • @vishalsapariya6929
    @vishalsapariya6929 ปีที่แล้ว +8

    મોજ પડી ગઈ.....સુંદર કંઠ છે...અદ્ભુત....

  • @dharmdevbaryia480
    @dharmdevbaryia480 4 หลายเดือนก่อน +2

    ધન્ય છે ભાઈ આ ભજન જીવનમાં ખૂબ ઉતારવા જેવું છે ❤

  • @bhutediyamahesh3961
    @bhutediyamahesh3961 ปีที่แล้ว +6

    હવે આવા કલાકાર (સંતો ) મળવા મુશ્કેલ છે.

  • @parmarjitendrasinh1140
    @parmarjitendrasinh1140 ปีที่แล้ว +2

    આવા કલાકારો હવે મળવા મુશ્કેલ છે,જોરદાર મથુરભાઈ

  • @samrudhhsantvani3870
    @samrudhhsantvani3870 ปีที่แล้ว +8

    Reverbing voice without echo effect, without editing, this is power of real voice 😎 no body can beat #mathurbhai_kanjariya

  • @jagadishbrahman1319
    @jagadishbrahman1319 28 วันที่ผ่านมา

    હવે તો ભજન કેયા કોઈને આવડે ખાલી રાડ પાડી શકે બસ અને રૂપિયા આપો આને કેવાય ભજન સાંભળો એટલે મન આખો સાંત થઈ જાય વાહ બાપ જીયો મારા વાલા જીયો ધન્ય છે તમારો જન્મ ❤❤❤

  • @Gujrativlogs-y4e
    @Gujrativlogs-y4e ปีที่แล้ว +9

    જોરદાર ભજન ગાયું ,ખુબ સરસ શબ્દો છે ❤️❤️

  • @ravivarma-sm2qk
    @ravivarma-sm2qk 14 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤

  • @user-vc9bb7bg5y
    @user-vc9bb7bg5y ปีที่แล้ว +12

    Very Nice performance Dear shri Mathur bhai. GOD BLESS YOU.