ભલ-ભલાના કાળજા કંપી જાય તેવો ગંભીર કેશ. | Jalpa Patel Sathi Seva Group Rajkot | Social Work l Seva

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 667

  • @KOTADIYADHIRUBHAI
    @KOTADIYADHIRUBHAI หลายเดือนก่อน +3

    આવી શેવા કરવા બદલ સર્વે નેવંદન પૃણામ

  • @damjidhua5309
    @damjidhua5309 3 หลายเดือนก่อน +26

    જલ્પાબેન અને જયડિપભાઈ ની ટીમ ને દિલ્લ થી ધન્યવાદ આપની મહેનત અને આપના કિસા જોઈ ને આંખ માં આંસુ આવી જાય છે. ધન્ય છે. ઈશ્વર એમને અને એમની ટિમ ને શક્તિ આપે. ❤🙏❤🙏❤👌🙏👍

  • @hematarun9515
    @hematarun9515 4 หลายเดือนก่อน +37

    ધન્ય છે જલ્પાબેન તમને .અમર માં તમને હમેશા સુખી અને નિરોગી લાંબુ જીવન આપે તેવી પ્રાર્થના કરૂ છુ તમારી આખી ટીમને મારા દિલથી આશીર્વાદ

    • @pragnavasava5141
      @pragnavasava5141 3 หลายเดือนก่อน +1

      માનવતાની મહેક જલપાબેન ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉

    • @malsinhzala6285
      @malsinhzala6285 3 หลายเดือนก่อน

      ❤​@@pragnavasava5141

  • @altafkhalifa9289
    @altafkhalifa9289 3 หลายเดือนก่อน +38

    મારા બે બચલા છે (સંતાન) , આ વાક્ય માના મોઢામાંથી સાંભળીને આંખ ભીની થઈ ગઈ , હું જરૂર દુઆ કરીશ કે જલ્દી સાજા થઈ જાય 🙏

    • @jalpapatelsathisevagroup
      @jalpapatelsathisevagroup  3 หลายเดือนก่อน +7

      હા ભાઈ સાચી વાત છે આપની. બહુ જ પ્રેમ અને લાગણી થી એ બોલતા હતા પરમાબાઈ

    • @yojnaanemahiti
      @yojnaanemahiti 3 หลายเดือนก่อน

      @@jalpapatelsathisevagroup aapka mo nambar

    • @NIINDIAN853
      @NIINDIAN853 3 หลายเดือนก่อน +1

      बिल्कुल मेरे ही विचार वहीं है भाई

    • @jayantiraval8996
      @jayantiraval8996 2 หลายเดือนก่อน +1

      Hu। Roj। Aa। Video। Jovusu। अंखमा। Asu। अविजय। Se। Juma। Amar

    • @Lalo_jagdish_ahir
      @Lalo_jagdish_ahir 2 หลายเดือนก่อน

      Nice comment number aapo

  • @sanjaymundhva8102
    @sanjaymundhva8102 4 หลายเดือนก่อน +185

    જલ્પા બેન તમે ખરેખર અમર માં નુ બિજુ સ્વરૂપ છો આ વિડીયો જોઈને મારૂ હૈયું ભરાય ગયુ ધન્ય છે તમારા જનેતા ને ધન્ય છે બેન આંખ માંથી આસુ આવી ગયા જય દ્વારકાધીશ જય ઠાકર અમર દેવીદાસ સંત દેવીદાસ જય પરબના પિર હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ 😢😢😢

    • @ABCDEF-ex8cu
      @ABCDEF-ex8cu 3 หลายเดือนก่อน +8

    • @jyotirathod9313
      @jyotirathod9313 3 หลายเดือนก่อน +4

      Jalpa ben tamari jeve Manas na lidhe mansay jive che .sat devi daas amar devi daas

    • @PushpabenChavda-th6kt
      @PushpabenChavda-th6kt 2 หลายเดือนก่อน

      ઓહ અંત દર

  • @BamaniyaDhamyanti
    @BamaniyaDhamyanti 10 วันที่ผ่านมา

    ધન્ય છે તમને ❤❤આવો ભગવાને બવ શક્તિ આપે ધન્ય તમારી જનેતાને

  • @Solankihem
    @Solankihem 4 หลายเดือนก่อน +20

    ભગવાન ક્યારે ઉપર હોતા નથી માણસના સ્વરૂપમાં ભગવાન જલ્પાબેન જેવા સેવાભાવી માણસોમાં હોય છે આવા માણસોને લાખ લાખ વંદન🎉🎉🎉

  • @meenabhavsar300
    @meenabhavsar300 23 วันที่ผ่านมา +1

    Jalpaben tamne ane prbhu ji ne sabhata sabhalta hu pan kub mojama aavi gai mastani bani gai thankyou

  • @snjayrajput9932
    @snjayrajput9932 หลายเดือนก่อน +2

    ભલે શિક્ષણ નથી પણ શિક્ષણ ને સરમાં વે એવું આ loko ની સમજણ છે આવા ભોલા લોકોને જોઈને મન ભરાઈ આવું

  • @HirenGujarati-uo9yo
    @HirenGujarati-uo9yo 4 หลายเดือนก่อน +16

    ધન્ય છે બેન તમારી સેવાની

  • @aravindbhaisolanki3644
    @aravindbhaisolanki3644 หลายเดือนก่อน +4

    રામ રામ રામ રામ 🙏🙏🙏🙏🙏🙏

  • @JCBZala
    @JCBZala 3 หลายเดือนก่อน +1

    Sita Ram

  • @bhavupatel7647
    @bhavupatel7647 4 หลายเดือนก่อน +21

    Heart touch story છે બેન
    મા અમર મા બેન ને જલદી સાજા કરે એવી પ્રાર્થના...
    God bless you always દીદી....

    • @rameshvaghela6708
      @rameshvaghela6708 4 หลายเดือนก่อน +1

      Sara's video

    • @MaheshZala-b6s
      @MaheshZala-b6s 3 หลายเดือนก่อน

      જય શ્રીરામ જય માં મમતા

  • @SomjibhaiPatel-ns6vn
    @SomjibhaiPatel-ns6vn 4 หลายเดือนก่อน +21

    જલ્પા બહેન ખૂબ ખૂબ અભિનંદન તમને આવા બહેનો ને સેવા કરવા બદલ

  • @VasiyangbhaidangarAhir
    @VasiyangbhaidangarAhir 2 หลายเดือนก่อน +1

    વાહ..... અમારા અમર માં આપને કોટી કોટી વંદન

  • @jayshreemandani8732
    @jayshreemandani8732 4 หลายเดือนก่อน +22

    જય અમર માં બેન ભગવાન પાસે પ્રાર્થના કે બેન જલદી સારા ને સ્વસ્થ જીવન જીવે એમના બાળકો માટે એમના માટે કેમ કે બાળકો પિતાની છત્ર છાયા ગુમાવી ચુક્યા છે તો મા જલદી સારા થઇ જાય ....જય અમર માં

    • @parvtibennakum2118
      @parvtibennakum2118 2 หลายเดือนก่อน

      પરમા બેને રડાવી ....

  • @chohanmakabhai3681
    @chohanmakabhai3681 14 วันที่ผ่านมา

    વાહ મારી માવડી વાહ 🙏

  • @ashvinparjapti6278
    @ashvinparjapti6278 3 หลายเดือนก่อน +2

    હા માં હા ખુબ સરસ 😢😢😢😢

  • @MaheshRaval-i1b
    @MaheshRaval-i1b หลายเดือนก่อน +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ જલ્પાબેન

  • @AshokVillagevlog
    @AshokVillagevlog 3 หลายเดือนก่อน +3

    ધન્ય સે બેન તમને અને તમારી ટીમ🙏🙏🙏🙏🙏🙏

  • @pravinsolanki9278
    @pravinsolanki9278 หลายเดือนก่อน +1

    ખરેખર સેવા ધન્યવાદ

  • @ravjimakwana512
    @ravjimakwana512 2 หลายเดือนก่อน +2

    એમારા પરબના પીર આબેન જલ્દી સાજાકરીદ એવિદયાકરીદે. અને એના બાળકોભેરાકરીદે મારા બાપ તમને પાથનાકરૂસુ 🙏🙏🙏

  • @bhupatbhaiahir1976
    @bhupatbhaiahir1976 4 หลายเดือนก่อน +3

    જલપાબેનખુબખુબ આભાર આવિડીયોજોઈનેઆસુસુકાતાનથીબેનમહુવાભુપત આહીર

  • @kesharcreation8581
    @kesharcreation8581 3 หลายเดือนก่อน +9

    હે....ભગવાન કેવી હાલત બેન ની છે છતાં બધા નો પરિવાર નો સાથ સહકાર તો જોવો કેવો સરસ આપે છે ધન્ય છે આ પરિવાર ને🙌🙌🙌

  • @Garbaqueen
    @Garbaqueen 4 หลายเดือนก่อน +35

    આ બેન નો અવાજ બહુ જ સરસ છે. ગાયક કલાકાર બની શકે.

  • @jayshikotarmaa1106
    @jayshikotarmaa1106 3 หลายเดือนก่อน +6

    દ્વારકાધીશ ભગવાન તમારી હરેક ઈચ્છા પુર્ણ કરે એવી પ્રભુ ના ચરણોમાં પ્રાર્થના 🙏 બહેન શ્રી જલ્પા પટેલ

  • @Dineshdhul
    @Dineshdhul 3 หลายเดือนก่อน +1

    🔱જય હો માં અમર 🔱

  • @bharatdonda7510
    @bharatdonda7510 4 หลายเดือนก่อน +2

    ખુબ સરસ

  • @bhajannimojofficial8957
    @bhajannimojofficial8957 4 หลายเดือนก่อน +22

    માં અમર ને માં મોગલ પ્રાર્થના જલ્દી બેન ને સારું કરજો જેથી એમના બાળકો ને માનું શરણું મળે

  • @aaradhya753
    @aaradhya753 4 หลายเดือนก่อน +7

    Jay MAA Amar🙏
    MAA Amar aapne khub j shakti aape. Etle aava piditoni seva karta raho. Dhany aapni sevane. Vandan.

  • @kiritbadrakia6747
    @kiritbadrakia6747 4 หลายเดือนก่อน +1

    Jay ma amar ma

  • @bharatkeshwala0013
    @bharatkeshwala0013 4 หลายเดือนก่อน +3

    જય માં અમર

  • @harubhaigohil7840
    @harubhaigohil7840 4 หลายเดือนก่อน +5

    જલ્પાબેન દીકરી ને કોટી કોટી વંદન અને શુભેચ્છાઓ.

  • @BBBarot
    @BBBarot 4 หลายเดือนก่อน +1

    વાહ ખુબ સરસ અવાજ છે

  • @aravind1791
    @aravind1791 3 หลายเดือนก่อน +6

    jay dwarkadhish jalpaben

  • @varsakhiyaranabhai987
    @varsakhiyaranabhai987 3 หลายเดือนก่อน +3

    🙏🏻🙏🏻જય અમર દેવીદાસ જય સત દેવીદાસ🙏🏻🙏🏻
    વાહ જલપાબેન વાહ બાપ.આઠેય પોર તમને અમર માં ના રખવાળા.
    ભગવતી તમને તમારા પરિવાર ને ખુબ જ સુખી સંપન્ન અને હસતા રમતા ને તંદુરસ્ત રાખે.આનાથી બીજી અમર માં કયાં મળશે.
    જે આવા પરસેવા ના કામ કરે છે.નિસ્વાર્થ થી.
    ધન્ય હો ધન્ય હો તમને તમારી પુરી ટીમને બાપ.
    ગોડ બ્લેસ યુ❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gohiljiturajput9868
    @gohiljiturajput9868 2 หลายเดือนก่อน +1

    માં મોંગલ ભગુડાવાળી માં હમેશા સાથ આપે❤❤⛳🌻🙏

  • @meenabhavsar300
    @meenabhavsar300 27 วันที่ผ่านมา +1

    Jalpaben navdavi didha ne etle bahu sars

  • @Bharatbhai1947
    @Bharatbhai1947 3 หลายเดือนก่อน +1

    ખરેખર ધન્યવાદ છે

  • @kshtriyavagher...6795
    @kshtriyavagher...6795 4 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ ધર્મ નું કામ છે ❤❤

  • @nirubenparmar8605
    @nirubenparmar8605 3 หลายเดือนก่อน +1

    ધન્ય તમારી સેવાની જલ્પાબેન

  • @chirodiyamanshukh2422
    @chirodiyamanshukh2422 4 หลายเดือนก่อน +1

    વાહ જલ્પા.બેન.તમારી.શેવાને.સલામ.છે❤

  • @bharatpingalsur2628
    @bharatpingalsur2628 2 หลายเดือนก่อน

    Khub khub aabhar jalpa ben dhny chhe ben tamne

  • @PutiOdedra-n7r
    @PutiOdedra-n7r 3 หลายเดือนก่อน

    જયસતદેવીદાસજય અમરદેવીદાસ ધન્યવાદ જલ્પાબેન તમને ખુબ ખુબ અભિનંદન

  • @akshaysindroja6323
    @akshaysindroja6323 3 หลายเดือนก่อน +1

    Jay ma amar ma ❤

  • @aravindbhaipandya7590
    @aravindbhaipandya7590 3 หลายเดือนก่อน +2

    જલ્પાબહેન આપને વંદન

  • @manekpabubha372
    @manekpabubha372 3 หลายเดือนก่อน +4

    જલ્પાબેન તમે એવાજ સેવાનાં કામ કરતા રહો એવી દ્વારકા ધીશ ને પ્રાર્થના
    જય દ્વારકાધીશ🙏🏻

  • @AmratbhaiSabaliya-c5h
    @AmratbhaiSabaliya-c5h 3 วันที่ผ่านมา

    જયમાતાજી

  • @PushpaVadher-et4wj
    @PushpaVadher-et4wj 3 หลายเดือนก่อน +1

    સંત દેવીદાસ અંમરદેવીદાસ જલ્પાબેન ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવાઓ ને

  • @punamchandparmar2453
    @punamchandparmar2453 3 หลายเดือนก่อน

    જલ્પાબેન અને આપની ટીમને અભિનંદન વંદન

  • @mayursumaniya
    @mayursumaniya 4 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ આભાર જલ્પાબેન

  • @KanchanVaghela-w9q
    @KanchanVaghela-w9q 3 หลายเดือนก่อน

    બેનો નું સેવા ખૂબ ઉત્કૃષ્ટ છે 🌹🌹🌹congratulations

  • @shobhanadhokia3414
    @shobhanadhokia3414 4 หลายเดือนก่อน +1

    Khare khar aasu aavigaya Ane bhav vibhor tay gaya 🙏🙏

  • @NitinModha-c9x
    @NitinModha-c9x 2 หลายเดือนก่อน +1

    ધન્યવાદ જલ્પા બેન ખુબ ખુબ સારી સેવા છે તમારી 🙏🙏

  • @jogashram9800
    @jogashram9800 4 หลายเดือนก่อน +1

    ભારે પરચો ભારીયો અમર મા તમારો દેવીદાસ બાપુ તમારો ધન્ય ધન્ય જલ્પાબેન જયદીપભાઇ બિરલા અલૌકિક અસંભવ આ વસ્તુ અસંભવ છે અસંભવને તમે સંભવ કરી જાણો છો અમર માં હાજર જ હોય જલ્પાબેન પાસે અને જયદીપભાઇ પાસે એવું નજરે દેખાય છે વાહ વાહ રે સેવા જલ્પાબેન ની જલ્પાબેન ની જયદીપભાઇની વાહ વાહ રે સેવા જલ્પાબેનની 👌👌👌👏👏👏🙏🙏🙏🌹🌹🌹 જલ્પાબેનના ચરણમાં વંદન

  • @prabhabenukani4089
    @prabhabenukani4089 2 หลายเดือนก่อน

    ખુબ સરસ બેન ધન્યવાદ બેન ભગવાન તમને ખુબજ શક્તિ આપે ❤❤🎉🎉

  • @meghraj.09.official
    @meghraj.09.official 3 หลายเดือนก่อน +2

    માસી નો અવાજ સરસ છે અને સરસ ભજન ગાય છે

  • @milanprajapti4673
    @milanprajapti4673 23 วันที่ผ่านมา

    ધનીય છે બેન તમને

  • @mansukhbhaliya4196
    @mansukhbhaliya4196 4 หลายเดือนก่อน +2

    Khub saras Ben

  • @savabhai-wr8lt
    @savabhai-wr8lt 3 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન મેન ધન્યવાદ આવા માણસોની સેવા

  • @sureshsangad3611
    @sureshsangad3611 4 หลายเดือนก่อน +3

    જલ્પા બેન ખૂબ ખૂબ અભિનંદન આંખમાં આંસુ આવી ગયાં

  • @NayanaVora-l6b
    @NayanaVora-l6b 3 หลายเดือนก่อน +2

    Jlptme tma ben tmari seva ne thnyvad che

  • @karaharbham8135
    @karaharbham8135 3 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ બેન

  • @PatoliaSejal
    @PatoliaSejal 4 หลายเดือนก่อน +2

    Khubaj radavu avi gayu

  • @SolankiSarojben-m1q
    @SolankiSarojben-m1q 4 หลายเดือนก่อน +1

    હે ભગવાન હે માતાજી😢😢😢😢😢😢😢😢😢

  • @ElabenJesadiya
    @ElabenJesadiya หลายเดือนก่อน +2

    Jayshreekrs hna 🎉❤🎉

  • @keshubhaigadhavi8333
    @keshubhaigadhavi8333 3 หลายเดือนก่อน

    જલ્પાબેન તમારી સેવા ને ધન્યવાદ

  • @raghukhambhaliya6523
    @raghukhambhaliya6523 3 หลายเดือนก่อน +1

    વાહ બેન વાહ સરસ કામ કર્યું છે

  • @dudhatashish4947
    @dudhatashish4947 4 หลายเดือนก่อน +1

    સત દેવીદાસ 🙏
    અમર દેવીદાસ 🙏

  • @Rabari-fh1oh
    @Rabari-fh1oh 3 หลายเดือนก่อน +1

    સીતારામ સીતારામ સીતારામ 🙏🙏🙏🙏🙏🙏

  • @sarojpatel1961
    @sarojpatel1961 3 หลายเดือนก่อน +2

    Jlpaben aa Ben ne bhajn gata Sara aavde chhe avaj khubaj saras chhe

  • @SatishBhamaniy
    @SatishBhamaniy 3 หลายเดือนก่อน +1

    જય જોહર જલ્પાબેન તમને મારા 26:34 દેવના

  • @sanjukeshwalaofficial1112
    @sanjukeshwalaofficial1112 3 หลายเดือนก่อน +1

    Mast aava j se

  • @ramilabenrevar4523
    @ramilabenrevar4523 3 หลายเดือนก่อน

    ધન્યવાદ jalpaben ખૂબજ લાગણી સભર વિડિયો છે

  • @SharmaNavin-k1o
    @SharmaNavin-k1o 3 หลายเดือนก่อน +2

    Jalpaben tamo devi swarup chho. Tamne sat sat naman.👏

  • @jagatiyarajbha2690
    @jagatiyarajbha2690 3 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ બેન

  • @hansabengohil3839
    @hansabengohil3839 2 หลายเดือนก่อน +1

    Parivar Sara's 6a

  • @rualpatel9789
    @rualpatel9789 2 หลายเดือนก่อน

    ખૂબ ખૂબ અભિનંદન જલપા બેન ભગવાન હેમેસા તમારી રકસા રકશા કરે

  • @nirnjannimavat4831
    @nirnjannimavat4831 3 หลายเดือนก่อน

    जय माअमरमा

  • @khorasiyaajay1584
    @khorasiyaajay1584 3 หลายเดือนก่อน +2

    ધન્યવાદ તમે સરસ કામ કરો સો જલ્પા બેન

  • @ViramOdedra-z6l
    @ViramOdedra-z6l 4 หลายเดือนก่อน +8

    જય મા અમર જલપા બેન તમારા મા અમને અમરમા દેખાય છેહો જલપા બેન

  • @bhartijaviya2085
    @bhartijaviya2085 4 หลายเดือนก่อน +2

    ખુબ ખુબ ધન્યવાદ બધાને ધન્યવાદ🎉

  • @karabhaiparmar5424
    @karabhaiparmar5424 2 หลายเดือนก่อน

    જય શ્રી સતદેવીદાસ માં અમર માં ધન્યવાદ સાથી ગ્રુપ નાં બહેનો શ્રી ને

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 3 หลายเดือนก่อน +1

    જય શિવશકિત 🙏🚩
    આ વિડીઓ જોઈ ને મને આંખ માંથી આંસુ આવી ગયા ખુબ સરસ સેવા કરો છો બહેન માં ચામુંડા અને દ્વારકાધિશ તમને ખુબ શક્તિ આપે

  • @s.k2308
    @s.k2308 หลายเดือนก่อน +1

    Maa amar maa na avtar cho jalpa ben tame. Jay amar maa🙏 sat devidash amar devidash 🙏

  • @PankajMistry-r6m
    @PankajMistry-r6m 2 หลายเดือนก่อน +1

    તમારી કામગીરી ને ઘણા ધન્યવાદ ગર્વ છે તમારા પર ગરવી ગુજરાત ના જે પણ સેવાભાવી સંસ્થા છે તેમને માતાજી સ્વસ્થ રાખે શક્તિ આપે જય ગરવી ગુજરાત જ્ય માતાજી

  • @madhavbeachmadhavpurghed8779
    @madhavbeachmadhavpurghed8779 4 หลายเดือนก่อน +4

    Ben.tmari.seva.mne
    Bhu
    Ghame

  • @kailashbenrathod2755
    @kailashbenrathod2755 หลายเดือนก่อน +1

    જય અમર મા

  • @jaygurudev8873
    @jaygurudev8873 4 หลายเดือนก่อน +1

    જય માં અમર સ્વરૂપ જલ્પા બેન જય માં જગદમ્બા

  • @-ladha.vlogs-
    @-ladha.vlogs- 3 หลายเดือนก่อน

    જય દ્વારકાધીશ જલ્પાબેન

  • @હંસાબેનજાદવ
    @હંસાબેનજાદવ 4 หลายเดือนก่อน +1

    જલ્પા બેન જાદવ હંસા બેન ભાવનગર હું ખુબ રડી પડી

  • @davabhasumaniya7127
    @davabhasumaniya7127 3 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ
    જય માતાજી

  • @NirmalabenChovatiya
    @NirmalabenChovatiya 4 หลายเดือนก่อน +2

    ધનીયવાદ બેન

  • @ravabhajagatiya1531
    @ravabhajagatiya1531 4 หลายเดือนก่อน +1

    Great Work

  • @jkmakwana476
    @jkmakwana476 3 หลายเดือนก่อน

    ખુબ સરસ ધન્યવાદ જલપા બેન

  • @VarshaSosa-t3m
    @VarshaSosa-t3m 3 หลายเดือนก่อน +4

    જય શ્રી કૃષ્ણ જલપબેન ❤ થી ધન્યવાદ ભગવાન તમને સુખી રાખે

  • @abhishekkaravadra5833
    @abhishekkaravadra5833 3 หลายเดือนก่อน +2

    જલપા બેન ધન્યવાદ લાખ લાખ વંદન
    અમર દેવદાસ સત દેવદાસ
    જય અમર મા

  • @nagbaisudiyomadhavpurghed8787
    @nagbaisudiyomadhavpurghed8787 3 หลายเดือนก่อน

    Thek થેન્ક્યુ જલ્પાબેન

  • @nanasagathiya4972
    @nanasagathiya4972 3 หลายเดือนก่อน

    વાહ જલ્પા બેન વાહ જયગીરનારી

  • @amitabavaniya3189
    @amitabavaniya3189 3 หลายเดือนก่อน +1

    Vah vah bhubsars avaj