વહા અંશુ બેટા ભગવાન શિવ તને જલ્દી સારી કરી દે❤દિલ થી પ્રાર્થના કે બધી દીકરી સારી થઈ જાય તેવી પ્રભુ ચરણ કમળમાં પ્રાથના કરું છું ❤🙏🌹બાપુ ને કોટી કોટી વંદન કરીએ છીએ 🌹🙏🌹
Anshu ne mara ghare lai javi chhe, Maa bhagvati Dikri ne jaldi asal position ma aavi jaay, kem k darek nu Maan sachve chhe, dil thi bhav thi expression sathe gaay chhe, je bhajan gaay chhe te khub j meaning sathe mahesus kari ne gaay chhe, ane bhajan ma enu potana Vichar. BHav, shabdo , lagu padta shabdo muki ne bhajan gaay chhe, Best of World ❤❤❤ Best of luck Jay Shri Krishna 🙏 🌷 🌹 God bless you 🙌 🙏 Indira Patel, Eru Gaam, District Navsari
કોઈ ઓલિયો જીવ છે એ જેણે ખુબ સુક્રિત કરેલા છે જે કોઈ અકસ્માત થી પ્રાણ ત્યાગ થવાની એના મનોરથ અધુરાં રહી ગયા છે પણ ભગવાને એના યોગક્ષેમ સાચવી રાખી ને આ જન્મ માં બધું જ્ઞાન સાથે રહેવા દીધું છે જે યાદ આવી જાય છે પાછું ભૂલી જાય છે એનું કોઈ કરમ પુરું થયેથી એ એના ઉતમ માર્ગ પકડી ને યોગ ક્ષેમકુશળ પ્રાપ્ત કરી લેશે એ બિલકુલ દુઃખી નથી પરમ આનંદ માં રાચે છે
તારીખ ૨૭/૧૦/૨૦૨૪ અને તારીખ ૨૮/૧૦/૨૦૨૪ નાં રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વડોદરા આવે છે તો આ બેન અંજુ ગુપ્તા ને વડોદરા લઇ ને આવો એવી મારી વિનંતી છે બેન ની જે ઇચ્છા છે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને મળવાની તે ઈચ્છા પુરી થાય
Aa dikri ne ghani badha preat vadgela che. Aene Bhut- preat kadhata hoi aeni pase lai javo . Delhi ma " Manu bhaiya ji pase lai javo. You tube par search karo " Manu bhaiya ji bhut preat" ka to koi sari jagiya ae lai javo. Please...
Bhati સાહેબ આપ ને નમસ્કાર આપ ના આવા ખુબજ લાગણીસભર અને હૃદય દ્રાવક વિડિયો બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન હું ગર્વ અનુભવું છું કારણ કે હું પણ વાંકાનેર નો છું
આ એક દૈવી અવસ્થા છે..એ દેવકોટીના આત્મા હોય છે..એમને સમજવા અતિ કઠીન છે.. ચાલાકી વિચિત્રતાઇ એમનાથી જોજનો દૂર હોય છે... પરમતત્વ એમની આસપાસ જ હોય છે.. ભક્તિ રામ બાપુને કોટી કોટી પ્રણામ...
પરીક્રમા નાં બીજા દિવસે પણ આ દિકરી મને જુનાગઢ કાળવા માં હું જ્યારે ઉભેલ ત્યારે આ દિકરી સીગરેટ પીતી પીતી ,મને દેખી ગય હતી એટલે મારી પાછે આવીને ઊભી રહી,એટલે મેં એને કીધું બેટા સીગરેટ નાં પીવાય, એટલે તેને સીગરેટ ફેંકી દીધી હતી,અને કીધું કે,જા બેટા,તારૂ નામ જબરજસ્ત થાશે,જય અલખધણી, એને સારી કરી દિએ,
આ દિકરી ને જુનાગઢ પરીક્રમા માં બાબા રામદેવ રાવટી માં ભજન ગાયા હતા ગૌતમ માતાજી ને ત્યાં કોઈ ગાવા નતા દેતા ત્યારે હું ઓચીતા નાં ઇ રાવટી માં ભજન ગાયા મેં અને આ દિકરી ને અમે ગીત ગવળાવીયા હતા,જય અલખધણી
આ દીકરી ની સ્થિતિ જોતાં એવું લાગે છે કે એમની લાગણી દુભઈ હોય અથવા સંગત દોષ અથવા જ્ઞાન નો અતિરેક પણ આ દીકરી આપણા માટે ગૌરવ સમાન છે ઈશ્વર અને માં ભગવતી એમની ઉપર કૃપા કરે અને એની ખૂબ પ્રગતિ થાય તે માટે પ્રાર્થના
Jay mataji aa dikri no pelo Vidio joyo ne tyarthi Amara dil ma Vasi gai 6e mataji Ane jaldi Saji Kare Ane Ani badhi ich6ao puri Kare aatlu telent 6e Bhakti nu gyan 6e mitho avaj 6e jabarjast yadsakti 6e to pan ani aavi halat su kam Thai kon 6e javabdar je pan hoy pan bav Vahali lage 6e aa dikri BAste jaldi Saji Thai Jay aavi ma na charnoma ma Prarthna
He mataji jaldi aa ben saja ty jai Ane aemne plz kiyak bar ly jav ae ketla vyakul che bar Java mate plz kok ly jav aam bar nikdva thi mind fresh Thai che
આવા લોકો માત્ર મનોરોગી હોય છે જે ક્યારેક ઘરથી અથવા બીજા કોઈથી પીડિત હોય છે જેનાથી તેમની લાગણીઓ આહત થાય છે આમની સાથે પ્રેમથી વ્યવહાર કરવો પડે 🙏🙏 આવા લોકોને આપણી સાથે સહજતાથી રાખવા પડે 🙏
વહા અંશુ બેટા ભગવાન શિવ તને જલ્દી સારી કરી દે❤દિલ થી પ્રાર્થના કે બધી દીકરી સારી થઈ જાય તેવી પ્રભુ ચરણ કમળમાં પ્રાથના કરું છું ❤🙏🌹બાપુ ને કોટી કોટી વંદન કરીએ છીએ 🌹🙏🌹
થૅન્ક્સ, આપની દુઆ ફળે 🙏🙏🙏
😅O
@@bhatinwankaner
વાહ અંશુ આગળ વધો તેવા આશીર્વાદ
જયમોગલ માં આદિકરીને દુનીયામા આગળ વઘે એવી પ્રાર્થના કરી યે જયસુરાપુરા દાદા જયમોગલમા જયવેરાવડીમા ખુબ ખુબ વધાઈ બેટા
હે ભગવાન આદીકરી ને સાજી કરી દેજો એવી મારી દિલ થી પ્રાથના કરું છું
Anshu ne mara ghare lai javi chhe, Maa bhagvati Dikri ne jaldi asal position ma aavi jaay, kem k darek nu Maan sachve chhe, dil thi bhav thi expression sathe gaay chhe, je bhajan gaay chhe te khub j meaning sathe mahesus kari ne gaay chhe, ane bhajan ma enu potana Vichar. BHav, shabdo , lagu padta shabdo muki ne bhajan gaay chhe,
Best of World ❤❤❤
Best of luck Jay Shri Krishna 🙏 🌷 🌹 God bless you 🙌 🙏
Indira Patel, Eru Gaam, District Navsari
અત્યાર સુધી ઘણા વીડિયો જોયા છે 🙏 પરંતુ આ ખૂબ જ સરસ વીડિયો છે 🙏 ભાટી ભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન આપુ છું 🌹🙏🌹
ખુબ આભાર 🙏
વાહ બેન વાહ આંશુબેન I Like You Ben ❤
આ દીકરી સાજી થઈ જાય ફરી સમાજમાં પુનઃ સ્થાપિત થાય તેવી પ્રભુને દિલથી અંતઃકરણથી પ્રાર્થના
ખરેખર આ દીકરી દેવી સમાન છે અને સો વાર વંદન
કોઈ ઓલિયો જીવ છે એ જેણે ખુબ સુક્રિત કરેલા છે
જે કોઈ અકસ્માત થી પ્રાણ ત્યાગ થવાની એના મનોરથ અધુરાં રહી ગયા છે
પણ ભગવાને એના યોગક્ષેમ સાચવી રાખી ને આ જન્મ માં બધું જ્ઞાન સાથે રહેવા દીધું છે
જે યાદ આવી જાય છે પાછું ભૂલી જાય છે
એનું કોઈ કરમ પુરું થયેથી એ એના ઉતમ માર્ગ પકડી ને યોગ ક્ષેમકુશળ પ્રાપ્ત કરી લેશે
એ બિલકુલ દુઃખી નથી પરમ આનંદ માં રાચે છે
સાચી વાત
હા નરેન્દ્રભાઇ મોદી સાહેબ ની મુલાકાત થવી જોઈએ જય શ્રીકૃષ્ણ 🌹🙏🌹
જય શ્રી કૃષ્ણ મોદીજી યોગીજી આવે એટલે મસ્ત ચા બનાવજે અંશુ
अंशू आप जल्द से जल्द ठीक हो जाओ बस यही parampita परमेश्वर को प्रार्थना 🙏🙏
વાહ વાહ દીકરી તારા સ્વપ્ના પૂરા કરે ભગવાન
જય શ્રી કૃષ્ણ. ભાટી એન સર ખૂબ સુંદર
માડી આવી સરળ અને સરસ દીકરી ને તમારો પ્રેમ અને હૂંફ આપજો માઁ
Thanks... Chokkas👍
Really..
આ દિકરી ઓ માટે ખૂબ જ લાગણી છે ભગવાન તેમને શક્તિ આપે
તારીખ ૨૭/૧૦/૨૦૨૪ અને તારીખ ૨૮/૧૦/૨૦૨૪ નાં રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વડોદરા આવે છે તો આ બેન અંજુ ગુપ્તા ને વડોદરા લઇ ને આવો એવી મારી વિનંતી છે બેન ની જે ઇચ્છા છે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને મળવાની તે ઈચ્છા પુરી થાય
વાહ શાક શાંત સરસ્વતી છે કેટલું સરસ બોલે છે
કોણ કોણ માને છે કે આ દીકરીને મોદી સાહેબ સાથે ઇન્ટરવ્યૂ હોવું જોઈએ
અંતર માં જે હોય તે બોલવાની હિંમત રાખે છે ચોક્કસ મોદી સાહેબ સાથે ઇન્ટરવ્યું હોવું જોઇએ.
Aa been ne pahela bhavnagar ma batavel have savarkundla nu batave chhe su chale chhe samaj ma nathi avtu
Tellent thi koi pan roki na shake Modi ne malavathi
Aa dikri ne ghani badha preat vadgela che. Aene Bhut- preat kadhata hoi aeni pase lai javo . Delhi ma " Manu bhaiya ji pase lai javo. You tube par search karo " Manu bhaiya ji bhut preat" ka to koi sari jagiya ae lai javo. Please...
L0aⁿ@@navingamit4642
ખરે ખર આ દિકરી બોવ સુંદર વાણી બોલે સે જય દ્વારકાધીશ 🙏🙏🙏
ખરેખર આ બેન ની મુલાકાત મોદી જી સાહેબ સાથે થવી જોઇએ જ..જય માતાજી
Anju beta bhagvane temny bahu sunder banavya Che bhagvane ne margi hashe too Ake divesh jarure malva aavish jay mataji
Purnima mehta jay Swaminarayan
જગદંબા છે ❤❤❤
Bhati સાહેબ આપ ને નમસ્કાર આપ ના આવા ખુબજ લાગણીસભર અને હૃદય દ્રાવક વિડિયો બનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન હું ગર્વ અનુભવું છું કારણ કે હું પણ વાંકાનેર નો છું
बहुत सुंदर विचार है अन्जूगुप्ता के
दीदी आप जल्दी ठीक हो जाओ
God bless u ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
જરૂર આ જ્ઞાની વ્યક્તીનુ વ્યક્તવ્ય સારુ છે
🙏બુહજ સરસ ગાય છે આ બહેન આ દિકરી આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું 🙏
આ એક દૈવી અવસ્થા છે..એ દેવકોટીના આત્મા હોય છે..એમને સમજવા અતિ કઠીન છે.. ચાલાકી વિચિત્રતાઇ એમનાથી જોજનો દૂર હોય છે... પરમતત્વ એમની આસપાસ જ હોય છે.. ભક્તિ રામ બાપુને કોટી કોટી પ્રણામ...
માડી આ દીકરી ને પણ સહાય કરજો માઁ
Hovuj joye sri modi shaheb jodej intariu
વાહ અંજુબેન તમારી વાણી ખૂબ સરસ છે અમૃત જેવી નાની છે હો બેન
Khub Sundar avaj che.maa sarasvatini krupa che. khub dukh thai che maa baap ne kem aa dikrini yad nathi avti.jay mataji anshu. Manav mandir ni jay.
Bahuj પવિત્ર આત્મા છે.
વાહ વાહ દીકરી ભગવાન તારા સપના પુરા કરે એવી દિલ થી પાર્થના 🎉❤
Anshu Ben Tamara badha dukh dur thay Evi Prabhu ne pratham karuchu🙏🌹.u r the best 💜🫶
ईस बहन को मेरी तरफ से परीणाम सत सत नमन करता हूं और आभार व्यक्त करता हूं धन्यवाद
મોદી સાહેબ ને આ બેન ને સાથે ઈન્ટરવ્યુ રાખવું જોઈએ
Anshu u r so talented
Congratulations bhai
ભગવાન ને પ્રાર્થના કરીએ કે આ દીકરી સાજી થઈ જાય
પરીક્રમા નાં બીજા દિવસે પણ આ દિકરી મને જુનાગઢ કાળવા માં હું જ્યારે ઉભેલ ત્યારે આ દિકરી સીગરેટ પીતી પીતી ,મને દેખી ગય હતી એટલે મારી પાછે આવીને ઊભી રહી,એટલે મેં એને કીધું બેટા સીગરેટ નાં પીવાય, એટલે તેને સીગરેટ ફેંકી દીધી હતી,અને કીધું કે,જા બેટા,તારૂ નામ જબરજસ્ત થાશે,જય અલખધણી, એને સારી કરી દિએ,
Anju Gupta ne modi ji mulakat karavo jarurthi jai shree ram
આ દિકરી ને જુનાગઢ પરીક્રમા માં બાબા રામદેવ રાવટી માં ભજન ગાયા હતા ગૌતમ માતાજી ને ત્યાં કોઈ ગાવા નતા દેતા ત્યારે હું ઓચીતા નાં ઇ રાવટી માં ભજન ગાયા મેં અને આ દિકરી ને અમે ગીત ગવળાવીયા હતા,જય અલખધણી
હે..માં..આ દિકરી ને સાજી,સારી કરી દે માં...
આ દીકરી ની સ્થિતિ જોતાં એવું લાગે છે કે એમની લાગણી દુભઈ હોય અથવા સંગત દોષ અથવા જ્ઞાન નો અતિરેક પણ આ દીકરી આપણા માટે ગૌરવ સમાન છે ઈશ્વર અને માં ભગવતી એમની ઉપર કૃપા કરે અને એની ખૂબ પ્રગતિ થાય તે માટે પ્રાર્થના
ભક્તિ રામબાપુનેમારાજયસિયારામ
Jay mataji aa dikri no pelo Vidio joyo ne tyarthi Amara dil ma Vasi gai 6e mataji Ane jaldi Saji Kare Ane Ani badhi ich6ao puri Kare aatlu telent 6e Bhakti nu gyan 6e mitho avaj 6e jabarjast yadsakti 6e to pan ani aavi halat su kam Thai kon 6e javabdar je pan hoy pan bav Vahali lage 6e aa dikri BAste jaldi Saji Thai Jay aavi ma na charnoma ma Prarthna
Thanks
બિલકુલ સાચી વાત❤
He prbhu ansu ben jldi aemni mnokamna puran kre
❤❤❤કોટી કોટી વંદન.
જય બાબા સ્વામિ
Aa beti ne Narendtabhai modi ne malavaji joia. Tene khub dil thi ichacha chhe mate.
Dhanya Ho Unki karni hai purv Janm ki Sanskar ko Naman
Je thay e sara mate j hoy, aa dikri ne bhagvan khub namna ape❤
🎉🎉🎉🎉🎉Jay Mataji Jay shri Krishna SAHEB ji 🎉🎉🎉NEW ZEALAND THI ARVIND BHAI Timbadiya NA Jay Mataji 🎉🎉🎉🎉🎉🎉
Jay mataji
God bless you Beta 💐
This is spiritual stage for moksha
Anshu in vairagi stage in next birth she will goddess power 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બોવ સરસ બાપુ
ખરેખર આ દીકરી દેવી સમાન છે
જય માતાજી વાહ વાહ વાહ સરસ બેન
મારી મેલડી માં તને જલ્દી થી સારું કરી દે
ओम नमो नारायण
He mataji jaldi aa ben saja ty jai Ane aemne plz kiyak bar ly jav ae ketla vyakul che bar Java mate plz kok ly jav aam bar nikdva thi mind fresh Thai che
વાહ મારીબેનબા અંજુબા
नमस्ते प्रणाम माताजी नमस्ते नमस्ते
જય માતાજી 🙏🙏🙏
Tu jldi sari thy ne ahi surt tara privar pase aave avi ma jgdmba ne dil thi prarthna 🙏
परमात्मा रक्षा करें 🙇♂💕❤🙏🌷
જયજલારામબાપા જયમાતાજી
We prayer to God for Anshu Gupta Speed recovery.❤🙏
जय श्री बजरंग दास बापा
ખુબ સુંદર...
આવા લોકો માત્ર મનોરોગી હોય છે જે ક્યારેક ઘરથી અથવા બીજા કોઈથી પીડિત હોય છે જેનાથી તેમની લાગણીઓ આહત થાય છે આમની સાથે પ્રેમથી વ્યવહાર કરવો પડે 🙏🙏 આવા લોકોને આપણી સાથે સહજતાથી રાખવા પડે 🙏
Jay khodiyar maa dikari sari kari do maa
Ha Modiji se mulakat honi chahiye
जय माताजी
Vah bhati bhai vah❤
સરસ. ગાવછો.બેન
जय श्री मोगल मां
ખુબ ખુબ લાગણીઓ સભર દશ્ય 😢😢
જય માં મોગલ..🌸👏
આ દીકરી ને કોટી કોટી પ્રણામ
Mahadeva🙏
Jay ma bhgvti🙏
Jai shree Ram 🙏
Saras.punya Aatama devi avtar che.
મિત્રો હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા 🙏🙏🙏
જય મા કુળદેવી.
જય શ્રી દ્વારકાધીશ ભગવાન
बापा सीताराम
God bless ashu gupta
ગુડ ગુડ ભાઈ
Tame devi cho, 🙏🌹🌹
Very nice 🎉🎉😊❤
Bhaktiram bapu bo j sara vyakti che. Ak samaye jyare ashram start karyo tyare mara papa a tya dan karyu hatu.
Thanks... Sonaliji
Allah pak na karam thi. Bahuj jalade tu sari thi jais ben tevi mare. Duva che ben 🤲🤲🤲🤲🤲
વાહ આ બેન ની પણ એક મસતી છે
જય શ્રી રામ