૬૦ થી ૯૦ દિવસની મગફળીમાં શું માવજત કરવી? | તમારો સવાલ, અમારો જવાબ - ૫૯ | મગફળી | મગફળીમાં ખાતરને દવા
ฝัง
- เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024
- એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribon...
એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-...
નમસ્કાર ખેડૂત મિત્રો,
એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવાડિયા દરમિયાન “પૂછો પ્રશ્ન” વિભાગમાં ખેડૂત મિત્રો દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આ વિડીયોમાં મળી જશે.
❖ કૃષિ માહિતી - www.agribond.i...
❖ પૂછો પ્રશ્ન - www.agribond.i...
❖ કૃષિ પ્રશ્નોત્તરી ( આપો જવાબ,જીતો ઈનામ ) - www.agribond.i...
❖ ડીજીટલ ખેડૂત તાલીમ - agribond.in/kh...
❖ પહેલા જાણો,પછી ખરીદો - www.agribond.in
ઉપર આપેલ લિંક ક્લીક કરીને એગ્રીબોન્ડ સાથે જોડાવા વિનંતી અને આપેલ દરેક વીડીયો ખેડૂતમિત્રોમાં વધુને વધુ શેર કરવા વિનંતી.
#agribond #khedut #farmers #kapas #kapas #kapas #kapasnabhav #કપાસ #બિયારણ #કપાસનોભાવ #કપાસનીખેતી #મગફળી #મગફળીનીખેતી #atm #rasi659 #ajeet #nawab #7576 #superbkapas #dhanlakshmi #karnavati #raji555 #kapasnabajrbhav #kapaspilo #agritech #gg20 #girnar4 #ગીરનાર૪ #pareshgoswamiweathertv #agriculture #farmer #farmertraining #agricource #kisan #ikhedutportal #farming #agrieducation #kheduttaleem #ikisan #kheti #agritraining #seeds #pesticides #fertilizer #agriinput #contest #blog #weather #krushi #agribond #agribusiness #onlineagri#btcotton #bttechnology #કપાસનાભાવ #કપાસ
ખૂબ સરસ મજાની વાત
85 divse 13 0 45 ખાતર નો છંટકાવ કરી શક્યા
જય જવાન જય કિસાન❤❤❤
ખુબસરસ માહિતી
Sir bt32!ma double Ane caltar Bane round Mari lidha parntu Haji suya ke dodva nathi to have su karvu Salah aapva vinnti .65 divas ni thay se
Please answer
@@AnvarSama-yg5qq0 52 34 maro pumpe 100 gram ne mix micro nutrients 20 gm pumpe
@@bharatmuliyashiya4710 thank you bhai
Best
🙏🏻
Sir khater ane fug ni dava bhegi kari ne chhantay kharu ..?
નમસ્કાર ખેડૂત મિત્ર
હાલ સારા રીઝલ્ટ મેળવવા મિક્ષ કરવું નહીં
What is main deference between 00:52:34 and kelciam nitreted
મેગ્નેશિયમ સલ્ફેટ 45 દિવસે આપી શકાય?
0 0 50 kyre spray Kari shakay ?
નમસ્કાર ખેડૂત મિત્ર
આપ મગફળીમાં ૦૦:૦૦:૫૦ ૬૦ દિવસ ની મગફળી થયા બાદ સ્પ્રે કરી શકો
All in one માં ક્યાં તત્વો આવો છે?
નમસ્કાર ખેડૂત મિત્ર
સંપૂર્ણ માહિતી માટે વિઝીટ કરો :- www.agribond.in
પોટાસ કેટલા દિવસે નાખી શકાય
કપાસ વિશે જણાવો
સર મારે મગફળી ૨ મહિના ની થય ગય છે પીળાશ અને વધતી નથી ૩૨ નંબર છે
નમસ્કાર ખેડૂત મિત્ર
મગફળીમાં પીળાશ ના પ્રશ્ન માટે અહીં આપેલો વિડીયો જોવા નમ્ર વિનંતી :- th-cam.com/video/CEPl34HGVpE/w-d-xo.htmlsi=frN1Z92ZEnQ6gbb0