- 159
- 698 380
agribond
India
เข้าร่วมเมื่อ 4 ก.ย. 2022
અમોને ખેડૂત હોવાનો ગર્વ છે અને એ જ કારણે ખેડૂતોની સમસ્યા અને લાગણીને ઊંડાણપૂર્વક સમજીએ છીએ. હાલ ઘણાં બધા માધ્યમો હોવા છતાં ખેડૂતોને સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવામાં જે મુશ્કેલી પડે છે તે અમો અનુભવી શકીએ છીએ. ખેડૂતોને પડતી મૂશ્કેલીઓના નિવારણ માટે એગ્રીબોન્ડની શરૂઆત કરેલ છે.
કૃષિ માહિતી એ અમારો કૃષિ જ્ઞાનનો ભંડાર છે જ્યાં અમે ખેતીના પડકારોને ઉકેલતા બ્લોગ્સ શેર કરીએ છીએ. ખેડૂત તાલીમ વિભાગ કોઈપણ ફી વિના કૃષિ તાલીમ પૂરી પાડે છે. પહેલા જાણો, પછી ખરીદો વિભાગ ખેડૂતોને યોગ્ય કૃષિ ઇનપુટ્સ તરફ માર્ગદર્શન આપે છે અને તેમને દિલથી બ્રાન્ડ્સ સાથે જોડે છે. અને જો આમાંથી કોઈ પણ વિભાગ તેમની સમસ્યાઓનું નિરાકરણ ન લાવે, તો પુછો પ્રશ્ન વિભાગથી ખેડૂતો વિનામૂલ્યે કૃષિ નિષ્ણાતો પાસેથી ડાયરેક્ટ માર્ગદર્શન મેળવી શકે છે. એટલું જ નહીં, ખેડૂતોના કૃષિ જ્ઞાનમાં વધારો થાય એ થકી કૃષિ પ્રશ્નોત્તરી (આપો જવાબ, જીતો ઈનામ) વિભાગમાં ખેડૂતો કૃષિ સ્પર્ધાઓમાં ભાગ લઈ સાચા જવાબોથી ઈનામો પણ જીતી શકે છે.
એગ્રીબોન્ડની દરેક નિસ્વાર્થભાવે થતી ખેતી વિષયક પ્રવૃત્તિ દ્વારા ખેતી વધુને વધુ સમૃદ્ધ થશે તેવો અમોને સંપુર્ણ વિશ્વાસ છે.

ઉનાળુ તલમાં ખાતર અને પિયત વ્યવસ્થાપન | ઉનાળુ તલ | ખાતર | પિયત | તલમાં ખાતર | ઓર્ગેનિક ખાતર
દરેક ખેડૂત મિત્રો માટે ઓલ ઈન વન પર ૫૦% સબસીડી
સબસીડી નો લાભ લેવા અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store
એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one
નિશુલ્ક સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવા માટે નીચેની લિંક ક્લીક કરવા વિનંતી.
Website: agribond.in/
#kheti #khedut #sesame #તલ #ઉનાળુતલ #khedut #kheti #farming #fertilizer #india #sesameoil #sesame #તલ #તલનીખેતી #farmer #farming #ખેડૂત #ખેતી#kheti #farming #fertilizer #farm #india #agriculture #chana #khedut #kheti #farming #fertilizer #farm #india #agriculture #chana #viralvideo #youtubeshorts #youtube

มุมมอง: 1 141
วีดีโอ
ઉનાળુ તલની ખેતી પધ્ધતિ | તલનું વાવેતર ક્યારે કરવું | કયા તલનું વાવેતર કરવું | ઉનાળુતલ | તલનુંબિયારણ
มุมมอง 10Kวันที่ผ่านมา
દરેક ખેડૂત મિત્રો માટે ઓલ ઈન વન પર ૫૦% સબસીડી સબસીડી નો લાભ લેવા અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નિશુલ્ક સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવા માટે નીચેની લિંક ક્લીક કરવા વિનંતી. Website: agribond.in/ #kheti #khedut #sesame #તલ #ઉનાળુતલ #khedut #kheti #farming #fertilizer #india #sesameoil ...
જીરુંમાં કાળી મચ્છી/ મોલો મચ્છી/ ગળોનું યોગ્ય નિયંત્રણ | મોલો | કાળીમચ્છી | મોલોમચ્છી | જીરું | ગળો
มุมมอง 6K21 วันที่ผ่านมา
શિયાળુ પાકોમાં ઝિંક સલ્ફેટ કયારે અને કંઈ રીતે આપવું? :- th-cam.com/video/kGQaZoym6Yg/w-d-xo.html દરેક ખેડૂત મિત્રો માટે ઓલ ઈન વન પર ૫૦% સબસીડી સબસીડી નો લાભ લેવા અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નિશુલ્ક સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવા માટે નીચેની લિંક ક્લીક કરવા વિનંતી. Website: agribo...
ચણામાં ફાલ-ફૂલ વધારવા શું કરવું? | સુકારો | લીલી ઈયળ | જાંબુડિયા પાન | ખાતર | દવા | chana ma mavjat
มุมมอง 10K28 วันที่ผ่านมา
દરેક ખેડૂત મિત્રો માટે ઓલ ઈન વન પર ૫૦% સબસીડી સબસીડી નો લાભ લેવા અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નિશુલ્ક સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવા માટે નીચેની લિંક ક્લીક કરવા વિનંતી. Website: agribond.in/ #chana #chickpeas #ચણા #kheti #khedut #bajarbhav #kheti_ma_dava_no_upyog #organic #ચણા #kh...
૩૦ થી ૪૦ દિવસના જીરુંના પાકમાં શું માવજત કરવી? | jiru ma mavjat | jiru | જીરું | લીલો સુકારો | ચરમી
มุมมอง 12K28 วันที่ผ่านมา
શિયાળુ પાકોમાં ઝિંક સલ્ફેટ કયારે અને કંઈ રીતે આપવું? :- th-cam.com/video/kGQaZoym6Yg/w-d-xo.html દરેક ખેડૂત મિત્રો માટે ઓલ ઈન વન પર ૫૦% સબસીડી સબસીડી નો લાભ લેવા અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નિશુલ્ક સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવા માટે નીચેની લિંક ક્લીક કરવા વિનંતી. Website: agribo...
શિયાળુ પાકોમાં ઝિંક સલ્ફેટ કયારે અને કંઈ રીતે આપવું? | ઝિંકસલ્ફેટ | ઝિંક | zincsulphate | zinc
มุมมอง 26Kหลายเดือนก่อน
દરેક ખેડૂત મિત્રો માટે ઓલ ઈન વન પર ૫૦% સબસીડી સબસીડી નો લાભ લેવા અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નિશુલ્ક સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવા માટે નીચેની લિંક ક્લીક કરવા વિનંતી. Website: agribond.in/ #chana #chickpeas ચણા #zincsulphate #sulphur #zinc #jiru #ghav #khatar #organickheti #khet...
વાદળછાયું વાતાવરણ અને માવઠાના માર વચ્ચે પાકનું રક્ષણ કંઈ રીતે કરવું? | Mavthu | માવઠા | માવઠું
มุมมอง 2Kหลายเดือนก่อน
વાદળછાયું વાતાવરણ અને માવઠાના માર વચ્ચે પાકનું રક્ષણ કંઈ રીતે કરવું? યોગ્ય સમયે યોગ્ય પગલાં એટલે પાકનું સુરક્ષા કવચ દરેક ખેડૂત મિત્રો માટે ઓલ ઈન વન પર ૫૦% સબસીડી સબસીડી નો લાભ લેવા અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one #kheti #mavthu #માવઠા #માવઠું #ambalal_patel #ambalalpatelforecast #pares...
ચણામાં પ્રથમ પિયત, ખાતર અને દવા | એક મહિનાના ચણામાં શું માવજત કરવી? | chana ma 30 divshe majavt krvi
มุมมอง 27Kหลายเดือนก่อน
દરેક ખેડૂત મિત્રો માટે ઓલ ઈન વન પર ૫૦% સબસીડી સબસીડી નો લાભ લેવા અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નિશુલ્ક સાચી અને સચોટ કૃષિ માહિતી મેળવવા માટે નીચેની લિંક ક્લીક કરવા વિનંતી. Website: agribond.in/ #chana #chickpeas #ચણા #kheti #khedut #bajarbhav #kheti_ma_dava_no_upyog #organic #ચણા #kh...
ઘઉંના પાકમાં ઉગ્યાં પછી કંઈ નિંદામણનાશકનો ઉપયોગ કરવો? | ૧૦૦% નિંદામણ મુકત | ઘઉંમાંનિંદામણ | ઘઉં
มุมมอง 5Kหลายเดือนก่อน
ઓલ ઈન વન વિશે વધુ વિગતો જાણવા અને ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one #નીંદામણ #ખેડુત #weedicides #khedut #kheti #farming #agriculture #fertilizer #india #modi #wheat #weeding #natural #naturalfarming...
ઘઉંના પાકમાં પિયત વ્યવસ્થાપન | ઘઉંમાં શું કરવાથી વધારે ફૂટ લાવી શકાય? | ઘઉંમાંપિયત | ઘઉંમાં
มุมมอง 8K2 หลายเดือนก่อน
ઓલ ઈન વન વિશે વધુ વિગતો જાણવા અને ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one #wheat #ghau #ઘઉ #ખેતી #ખેડુત #kheti #khedut #kheti_ma_dava_no_upyog #fertilizer #farming #farm #agriculture #india #ઘઉં #ઘઉંનુંબિ...
ખેડૂત નોંધણી | ફાર્મર રજીસ્ટ્રી | ખેડૂત નોંધણી કેવી રીતે કરવી? | farmer registry kaise kre | ખેડૂત
มุมมอง 8K2 หลายเดือนก่อน
ખેડૂત નોંધણી કરવા માટે અહીં ક્લિક કરો :- gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ એગ્રીબોન્ડ ઓલ ઈન વન ખરીદવા માટે અહીં ક્લિક કરો :- bit.ly/agribond-brand-store એગ્રીબોન્ડ ઓલ ઈન વન પર ખેડૂતોનો પ્રતિભાવ જાણવા અહીં ક્લિક કરો :- bit.ly/farmer-review-all-in-one નમસ્કાર ખેડૂત મિત્રો, એગ્રીબોન્ડ દ્વારા ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવા ધ્યેય સાથે “તમારો સવાલ, અમારો જવાબ” નામની વિડીયો સિરીઝમાં ગયા અઠવા...
ઘઉંમાં પાયામાં કયું ખાતર આપવું? | રાસાયણિક અને ઓર્ગેનિક ખાતર | ઘઉં | ઘઉંમાંખાતર | ખાતર | ડીએપી
มุมมอง 4.6K2 หลายเดือนก่อน
ઘઉંમાં પાયામાં કયું ખાતર આપવું? | રાસાયણિક અને ઓર્ગેનિક ખાતર | ઘઉં | ઘઉંમાંખાતર | ખાતર | ડીએપી
શિયાળુ પાકોમાં ગરમીમાં પણ સારો ઉગાવો મેળવવા માટે શું કરવું? | બિયારણ | ખેતી | @agribond
มุมมอง 1.2K2 หลายเดือนก่อน
શિયાળુ પાકોમાં ગરમીમાં પણ સારો ઉગાવો મેળવવા માટે શું કરવું? | બિયારણ | ખેતી | @agribond
શું તમે પણ ધાણાનું વાવેતર કરો છો? | બિયારણ, ખાતર અને પિયતની માહિતી | ધાણાબિયારણ | @એગ્રીબોન્ડ
มุมมอง 2.7K2 หลายเดือนก่อน
શું તમે પણ ધાણાનું વાવેતર કરો છો? | બિયારણ, ખાતર અને પિયતની માહિતી | ધાણાબિયારણ | @એગ્રીબોન્ડ
શું તમે પણ જીરુંનું વાવેતર કરો છો? | બિયારણ, ખાતર અને પિયતની સંપૂર્ણ માહિતી | જીરુંનું બિયારણ
มุมมอง 17K2 หลายเดือนก่อน
શું તમે પણ જીરુંનું વાવેતર કરો છો? | બિયારણ, ખાતર અને પિયતની સંપૂર્ણ માહિતી | જીરુંનું બિયારણ
જીરું - અસલી કે નકલી? | જીરું | બિયારણ | શિયાળુ પાક | ખાતર | જીરું બિયારણ
มุมมอง 8933 หลายเดือนก่อน
જીરું - અસલી કે નકલી? | જીરું | બિયારણ | શિયાળુ પાક | ખાતર | જીરું બિયારણ
હવે ખેડૂતોને થશે મહાલાભ - ઓર્ગેનિક પોટાશનો ભરપૂર અને ઉત્તમ સ્ત્રોત | મહાલાભ ખાતર | ઓર્ગેનિક પોટાશ
มุมมอง 6K3 หลายเดือนก่อน
હવે ખેડૂતોને થશે મહાલાભ - ઓર્ગેનિક પોટાશનો ભરપૂર અને ઉત્તમ સ્ત્રોત | મહાલાભ ખાતર | ઓર્ગેનિક પોટાશ
ચણાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ - બિયારણની જાત, ખાતર, પિયત અને સુકારા માટેની સંપૂર્ણ માહિતી | ચણા
มุมมอง 12K3 หลายเดือนก่อน
ચણાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ - બિયારણની જાત, ખાતર, પિયત અને સુકારા માટેની સંપૂર્ણ માહિતી | ચણા
ડુંગળીમાં બાફીયો, જલેબી રોગ અને સુકારો નો પ્રશ્ન છે? | રાસાયણિક અને જૈવિક નિયંત્રણ (ભાગ - ૧)
มุมมอง 1.3K3 หลายเดือนก่อน
ડુંગળીમાં બાફીયો, જલેબી રોગ અને સુકારો નો પ્રશ્ન છે? | રાસાયણિક અને જૈવિક નિયંત્રણ (ભાગ - ૧)
કોઈ પણ પાકમાં એક જ દવા ને અઢળક દવા-ખાતરના ખર્ચે થી છૂટકારો - ૧૦૦% | કપાસ | kapas | organic
มุมมอง 2.7K3 หลายเดือนก่อน
કોઈ પણ પાકમાં એક જ દવા ને અઢળક દવા-ખાતરના ખર્ચે થી છૂટકારો - ૧૦૦% | કપાસ | kapas | organic
મગફળીમાં ડોડવા વજનદાર અને ભરાવદાર બનાવવા શું કરવું? | તમારો સવાલ, અમારો જવાબ - ૬૩
มุมมอง 19K4 หลายเดือนก่อน
મગફળીમાં ડોડવા વજનદાર અને ભરાવદાર બનાવવા શું કરવું? | તમારો સવાલ, અમારો જવાબ - ૬૩
કપાસના પાકમાં ફાલ-ફૂલ વધારવા અને ખરતાં અટકાવવાના ઉપાયો| તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૨) | કપાસ
มุมมอง 16K4 หลายเดือนก่อน
કપાસના પાકમાં ફાલ-ફૂલ વધારવા અને ખરતાં અટકાવવાના ઉપાયો| તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૨) | કપાસ
વધુ પડતાં રાસાયણિક દવા-ખાતર નો બેફામ ઉપયોગ - જમીન, ખેતી અને ખેડુત થયા બેહાલ | ખેતી | ખેડુત | khedut
มุมมอง 1.6K4 หลายเดือนก่อน
વધુ પડતાં રાસાયણિક દવા-ખાતર નો બેફામ ઉપયોગ - જમીન, ખેતી અને ખેડુત થયા બેહાલ | ખેતી | ખેડુત | khedut
મગફળીમાં ડોડવા કાળા પડવાનું કારણ અને ઉપાયો | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૧) | મગફળી | magfali
มุมมอง 12K4 หลายเดือนก่อน
મગફળીમાં ડોડવા કાળા પડવાનું કારણ અને ઉપાયો | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૧) | મગફળી | magfali
વધારે પડતાં વરસાદ બાદ કયાં કયાં પાકમાં શું માવજત કરવી ? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૦) | કપાસ
มุมมอง 3.6K5 หลายเดือนก่อน
વધારે પડતાં વરસાદ બાદ કયાં કયાં પાકમાં શું માવજત કરવી ? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૬૦) | કપાસ
૬૦ થી ૯૦ દિવસની મગફળીમાં શું માવજત કરવી? | તમારો સવાલ, અમારો જવાબ - ૫૯ | મગફળી | મગફળીમાં ખાતરને દવા
มุมมอง 25K5 หลายเดือนก่อน
૬૦ થી ૯૦ દિવસની મગફળીમાં શું માવજત કરવી? | તમારો સવાલ, અમારો જવાબ - ૫૯ | મગફળી | મગફળીમાં ખાતરને દવા
મગફળીમાં ફાલ-ફૂલ અને સુયા વધારવા માટે શું માવજત કરવી? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૮) | મગફળી
มุมมอง 14K5 หลายเดือนก่อน
મગફળીમાં ફાલ-ફૂલ અને સુયા વધારવા માટે શું માવજત કરવી? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૮) | મગફળી
૨૫ થી ૪૦ દિવસના કપાસમાં કયું ખાતર-દવા આપવી? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૭)
มุมมอง 2.8K6 หลายเดือนก่อน
૨૫ થી ૪૦ દિવસના કપાસમાં કયું ખાતર-દવા આપવી? | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૭)
૨૫ થી ૪૦ દિવસની મગફળીમાં કયું ખાતર આપવું | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૬) | મગફળીમાં ખાતર
มุมมอง 42K6 หลายเดือนก่อน
૨૫ થી ૪૦ દિવસની મગફળીમાં કયું ખાતર આપવું | તમારો સવાલ, અમારો જવાબ (ભાગ - ૫૬) | મગફળીમાં ખાતર
મગફળી અને સોયાબીનના પાકમાં ઉગ્યાં પછી કંઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો | ત. સ. ,અ.જ. (ભાગ - ૫૫)
มุมมอง 2.9K6 หลายเดือนก่อน
મગફળી અને સોયાબીનના પાકમાં ઉગ્યાં પછી કંઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો | ત. સ. ,અ.જ. (ભાગ - ૫૫)
સર 5નંબર સોટીયા છે કે ડાળીયા?
Bhai amare unadu tal nu vavetar to karvu che pan pani moru che to karay ke biju kaik vavi devay
ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લો કોકરેજ તાલુકો ખારીયા મારુ ગામ મારે ઉનાળો તલ ની ખેતી કરવી છે તો બિયારણ ક્યાંથી મળે
મારે 4વિધા માં તલનું વાવેતર કરવું છે અને ફુવારા પદ્ધતિથી તલ નું વાવેતર કરવું છે તો મને યોગ્ય માર્ગદર્શન આપશો
ધાણીમા જાબલી કલરના પાન થાઈ તો શાનો છટકાવ કરવો પુરી માહિતી અને બોરોન નાખવા ની ભલામણ છે?તો ક્યુ....
નમસ્કાર ખેડૂત મિત્ર આપના પાકનો ફોટો ૭૩૭૦૦૭૩૫૦૦ પર વ્હોટસએપ કરી આપવા
Tamaku ma kaya khatar nakha?
નમસ્કાર ખેડૂત મિત્ર આપના પાકનો ફોટો ૭૩૭૦૦૭૩૫૦૦ પર ફોટો મોકલી આપવા.
Tamaku ma zinc aapi shakay ?
K̤h̤ṳb̤s̤a̤r̤s̤
Very nice information
Khub saras mahiti. Aapi
Tamaku ma kaya khatar aapva ?
Nice information ❤
ઝીંક ને 005234પાણી દ્રાવ્ય ખાતર સાથે. આપી શકાય
ઘઉં માં આપી શકાય
Drip aapi sakay
Ok thanks
સાહેબ ઘવ 32-35 દિવસ થયા છે બીયારણ લોકવન ઘવ પીળા પડેછે ફુટ પણ ઓછી થઈ છે તો તેનો ઉપાય બતાવો તેથી વાનમાં અને કલર પણ સારો આવી જાય આભાર...
સુપર માહિતી આપી ધન્યવાદ
Thank you sir ખૂબ સરસ માહિતી ❤
ઝિંક સલ્ફર સાથે મેટાલેક્ષીલ કે સાફ પાણીસાથે મિક્ષકરી પાઇ શકાય?
ઓમકાર નું ઝિંક પિયત સાથે પાઇ શકાય?
Jay Dwarkadhish
0 52 34 ane boron ane flowring dava amino acid vali mix chale
નમસ્કાર સાહેબ.... વલીયાળી .. માટે.. ની સલાહ આપશો... આભાર
ચણા માં ફૂલ અને પોપટા આવી ગયા હોય ત્યારે સિલેટેડ ઝીંક નો સ્પ્રે કરી શકાય કે
Namste chna kabuli 2 se ane 25 divse piyat aapel se ane have piyat aapvanu se to sathe amoniyam salfet khatar ane tata nu reli gold gr miks kri piyat sathe aapisakay jnavjo
નમસ્કાર ખેડૂત મિત્ર આપ પિયત આપ્યા બાદ જમીનમાં એમોનિયમ સલ્ફેટ આપી શકો છો. પણ રેલીગોલ્ડ આપતાં પહેલાં એકવાર કંપનીના અધિકારી પાસે માહિતી મેળવી લેવી. ધન્યવાદ
Dhanya pako ma Jink aapi skay ke nhi
Ha
પપૈયાં મા ફુલ માટે આપી શકાય સાહેબ.
તુવેર મા ઉપર ભાગે કાચી સિગ સુકાય છે તો તેમા કઈ દવા નો ઉપયોગ કરાય પિયત સાથે અથવા સટકાવમા માહિતી આપવા વિનંતી
૬૦ દિવસ ના ચણા મા ફાલ ઓછો છે વધ બોવ છે વધ અટકાવવા માટે સુ કરવુ જોઇએ
Bataka ma hu vapru chu
Kyare aapvani. Ane ketlu
@babudesai3494 2ડોઝ આપ્યા છે 40 દિવસ પછી
Zinc 33 dhanama piyat sathe aapi sakay ke nay
સરસભાઈ જયદુવારકાધિશ હો આ સરસભાઈ જયદુવારકાધિશ
Chana ma fal mate chamatkar Ane ignitis mathi kon best rahese
0 52 34 ane boron sathe pump ma add Kari sakay?
નમસ્કાર ખેડૂત મિત્ર આપ બોરોન ૨૦% આપ મિક્ષ કરી શકો છો.
જીક સલફર ચણા મા ખાતરર તરીકે ઊપીપોગ કરી સકાય
૩૦ થી ૩૫ દિવસના ચણામાં ઉપયોગ કરી શકો.
ભાઈ જામનગર જિલ્લાના ગામ જઞાથીમોલિયા વલ્લભભાઈ ભુરાભાઈ ના જય શ્રી સ્વામિનારાયણ ભાઈ તમે રાયડાની માહિતી આપતો સારૂ😅❤❤❤❤❤❤
Ha
લીલા સુકારા માટે કયું વપરાય
શરૂઆત થી છેક સુધી પૂરેપૂરી માહિતી આપી છે તે બદલ આપને ધન્યવાદ
Kela ma zink salphet kyare ane ketla time aapvu
૧૨ ૬૧ ૦૦ સાથે ચિલેટેડ જિંક સ્પ્રે કરી શકાય?
જીરૂ 40 દિવસ નૂ થયૂ છે તો એમોનિયમ સલ્ફેટ મોરેશિયૂ+ ❤પોટાશ ❤ નખાય કે નો નખાય
Ol e van Kaya malase
નમસ્કાર ખેડૂત મિત્ર ઓલ ઈન વન ખરીદવા માટે વિઝીટ કરો :- www.agribond.in
Jay kisan
જીરું એક મહિનાનું થયું પણ વૃદ્ધિ વિકાસ નથી થતો શું કરવું?
મિક્સ માઇક્રો ન્યુટ્રોન આપો
Jira ma motama moto dushman hoi to e che molo (black aphids) Aani dava batavo sari
Tolfenpyred 15%
જીરું ને વધારવા માટે છું કરવૂ 15 દિવસ નું છે
દીવસો કેયાર થિ ગણવા વાવેતર કરવામાં આવે તેયાર થી કે ઉગીયા પછી થી
ઉગ્યા પછીના
@@agribond ok t
Jeera ma Calsuam nitrates with boroned Ane magnesium sulphate ketlu 16 gutha vidha ma ketlu aapvu
Jeera
નમસ્કાર ખેડૂત મિત્ર બોરોનેટેડ કેલ્શિયમ નાઈટ્રેટ આપ પિયતમાં ૪ થી ૮ કિલો/એકર અથવા ૧૦૦ ગ્રામ/પંપ સ્પ્રેમાં આપી શકો. મેગ્નેશિયમ સલ્ફેટ ૭૫ થી ૧૦૦ ગ્રામ/પંપ સ્પ્રેમાં આપી શકો છો. આપ કેલ્શિયમ નાઈટ્રેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ મિક્ષ કરીને ઉપયોગ નહીં કરી શકો. ધન્યવાદ
અશ્વિન સાહેબ નો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ
ઈડોફિલ દવા જીરૂ માટે કેવી રે છે
નમસ્કાર ખેડૂત મિત્ર આપ ઈન્ડોફિલ એમ - ૪૫ (મેન્કોઝેબ ૭૫%) ઉપયોગ કરી શકો છો.
Calsuam nitrates with boron ane magnesium sulphate ketlu aapi sakay 16 gutha vidha ma?
Magnesium sulphate no mix kray