Jamawatની ઓફિસ આવીને Bhavnagarના મૂળ વતાનીએ ન્યાય વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો કર્યા! | Jamawat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 284

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs 23 วันที่ผ่านมา +44

    નિરર્થક ન્યાયની આશા ન રાખો...
    બુટલેગર, તડીપાર જ્યારે સત્તામાં હોય ત્યારે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે..😊

    • @pathannu6447
      @pathannu6447 17 วันที่ผ่านมา +1

      😂😂😂

  • @rameshzen8901
    @rameshzen8901 23 วันที่ผ่านมา +39

    મોટા ભાગના ભૂતકાળ નાં ગુંડાઓ વર્તમાન નાં નેતાઓ બની ગયા છે અને સમાજના દરેક વર્ગ ને દબાવીને સતાના જોરે સમાજનું પતન નોતરી રહ્યા છે આજના મોટા ભાગના નેતાઓ ભુ માફિયા છે દરેક કો પંદર વર્ષ પહેલાંનો ઇતિહાસ ખંગાલો બધા જ ભૂતકાળ નાં લુખાઓ આજના નેતા બની ગયા છે.બેન થોડોક ભૂતકાળ ખંગાળજો

    • @user-if8vh3wu6t
      @user-if8vh3wu6t 18 วันที่ผ่านมา

      તમામ માથાભારે રાજકારણીઓના તમામ પ્રોપર્ટીના રેકર્ડ તપાસવા જોઈએ, તેમને પૈસા, જમીનો અને અન્ય મિલકતો કેવી રીતે મળી વગેરે, અને પછી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે કોંગ્રેસના સમયથી મસલ પાવર અને મની પાવરનો ઉપયોગ લોકોને લૂંટવા માટે થતો હતો. આ અઘરું કામ છે, કોઈ કરશે નહિ.

  • @gambhirsinhdodiya9709
    @gambhirsinhdodiya9709 21 วันที่ผ่านมา +24

    આ મહેશ મહેતા ને તમે ઓળખતા નથી સાહેબ પાણવી ની બાજુમાં કેરિયા ઢાળે હાઈવે ઉપર પોલીસ ના સ્વાંગ મા ઉભા રહી ખટારા વાળા તથા બીજા નાના મોટા વાહન વાળા પાસે થી પેસા પડાવવાનું કામ તે પાણવી રહેતો ત્યારે કરતો હતો.. સાવ ખોટો નાટકબાજ છે પાણવી મા આવીને કોઈક ને પુછજો નક્ષત્રવન વીશે કોઈ જાણતું પણ નથી એનો ઈતિહાસ જાણવો હોય તો પાણવી આવી ને કોઈ ને પુછો.

    • @mahendrapatel3257
      @mahendrapatel3257 20 วันที่ผ่านมา

      આ પક્ષ માં આવી લાયકાત ગણાય છે.. એક નાનો માણસ પછી મોટો નેતા બની ગયો તે ગાય ના ખાટકી સાથે વેપાર ને ખંડણી ને મટન પહોંચાડવા પાયલોટિંગ લગભગ ત્રીસ વર્ષો કરતા આજે સન્માનિય નેતા છે..

  • @DodiyaKirpalsinh-v8b
    @DodiyaKirpalsinh-v8b 20 วันที่ผ่านมา +6

    સત્ય મેવ જયતે હરેશભાઈ ડોડીયા
    Always right person in panvi
    આ મહેશ મહેતા કહી રહ્યા છે‌ કે‌ હરેશભાઈ‌ પાણવી ગામમાં ગુંડાગીરી કરી રહ્યા છે ‌‌ પરંતુ આજ હરેશભાઈ ડોડીયા પાણવી ગામમાં‌ બિનહરીફ 15 વર્ષ સરપંચ પદે રહી ચૂકેલા છે જે તેમના સારા વ્યક્તિત્વની ઓળખ આપે છે
    અને ત્યારે અને અત્યારે પણ કોઈપણ ગામના વ્યક્તિ નાત જાત જોયા વગર કોઈપણ વ્યક્તિને મદદ કરવા તત્પર રહે છે ખરેખર આજે હરેશભાઈ સાથે આ બધું ખોટું થઈ રહ્યું છે....

  • @renachauhan6096
    @renachauhan6096 18 วันที่ผ่านมา +5

    ખોટુ બોલતા શીખવુ હોય તો મહેશ પાસે થી શીખવુ જોઈએ
    નાટક બાઝ

  • @brijrajsinhdodiya93
    @brijrajsinhdodiya93 21 วันที่ผ่านมา +16

    શું એક બાજુના પક્ષકારને સાંભળીને આવા સમાચાર ચલાવી શકાય ??? તથ્યોની તપાસ કરી છે મીડિયા હાઉસે??? મીડિયા ટ્રાયલ તો નથી ને?

  • @રાજપૂત
    @રાજપૂત 21 วันที่ผ่านมา +19

    આ મહેશ મહેતા પાણવી ગામ નો લુખ્ખો માણસ છે મીડિયા વાળા એ બંને બાજુ જાણવું જોઈએ

    • @parmarhasmukhparmar8016
      @parmarhasmukhparmar8016 19 วันที่ผ่านมา

      મામલતદાર કચેરી મા સનાતન ધર્મ નુ કામ 😅

    • @rajendrasharma-mc1si
      @rajendrasharma-mc1si 18 วันที่ผ่านมา

      😂aa bhai fraud 6

  • @Danav-q9p
    @Danav-q9p 21 วันที่ผ่านมา +15

    મહેશભાઈ આપડે પણ એક સમય ના મોટા ગુંડા જ હતા એ ભૂલી ના જતા હો ગામ આખા ને ખબર જ છે 😂

  • @bismillakhan170
    @bismillakhan170 18 วันที่ผ่านมา +1

    ❤❤ વાહ ભૂદેવ સત્ય ની સાથે રહો.આ ચેનલ સત્ય મેવ જયતે👍👍

  • @KaransinhDodiya-f2h
    @KaransinhDodiya-f2h 21 วันที่ผ่านมา +11

    મીડિયા વાળાએ બંને પક્ષને સાંભળવા જોઈઍ પછી જ મીડિયા મુકાય

  • @Dhramesh-m4k
    @Dhramesh-m4k 19 วันที่ผ่านมา +4

    આ તમારી પર્સનલ મેટર લાગછે
    પાણવી ગામ મા અમારા પરિવાર ના સુરાપુરા દાદાનુ મંદીર છે ને ત્યાના ગામના લોકો ને સરપંચ છે અમારી સુરાપુરા દાદા નુ મંદીર બનાવવા મા ખુબ મદદ કરી છે..
    હુ પણ મુંબઈ મા રહુ છુ બિલ્ડર લાઇન મા છુ મારે પણ રોજ માથાકૂટ હોય છે એ મારો પર્સનલ મામલો છે એમા આખુ મુંબઈ ખરાબ છે એમ કેમ કહેવાય

  • @brijrajsinhdodiya93
    @brijrajsinhdodiya93 22 วันที่ผ่านมา +7

    બે સમાજો વચ્ચે વૈમનસ્ય ઉભું કરાવવાનું કામ મીડિયા ખૂબ સરસ રીતે કરી શકે છે એનું આ ખૂબ સારું ઉદાહરણ છે.

    • @dodiyapruthvirajsinh7630
      @dodiyapruthvirajsinh7630 21 วันที่ผ่านมา +1

      Aavi media nd aava manas aapni vachhe chhe

    • @viveksinhdodiya8174
      @viveksinhdodiya8174 21 วันที่ผ่านมา +1

      આ મીડિયા વાળા પૈસા લઈ ને એક તરફી માહિતી આપી રહ્યા છે . એને સાચી માહિતી જનતા ને બતાવ વી હોય તો પાણવી ગામ માં આવી ને સાચી જાણકારી મેળવવી જોઈ એ

  • @jaydevsinhdodiya1625
    @jaydevsinhdodiya1625 21 วันที่ผ่านมา +11

    મીડિયાવાળા એ હકીકત જાણી ને પછી જ વિડિયો મુકાય

  • @kanaksinhgohil7335
    @kanaksinhgohil7335 23 วันที่ผ่านมา +14

    અંધ, ભક્તો, ને , શું, લાગે

  • @siddharajdodiya6495
    @siddharajdodiya6495 21 วันที่ผ่านมา +9

    માત્ર એક પક્ષ ની વાતો તથ્યો તપાસ્યા વગર પ્રસારિત કરવી ..મીડિયા ટ્રાયલ તો નથી ને..

  • @vinod8648
    @vinod8648 16 วันที่ผ่านมา +1

    આ વ્યક્તિ નાટક બાજ લાગે છે

  • @cricket3311
    @cricket3311 20 วันที่ผ่านมา +4

    તડીપાર ની વ્યાખ્યા આપજો બેન, આજે જ એવા લોકો દેશ ચલાવે છે તો અપેક્ષા શું રાખવી 😢

  • @mahvirsinhparmar2679
    @mahvirsinhparmar2679 21 วันที่ผ่านมา +4

    હકીકતમાં તો મહેશભાઈ તમારે વેશભૂષામાં જવુ જોઇએ કેમકે હરેક વખતે આપ કઈક ને કઈક નવો વેશ ધારણ કરો છો તમને પણ તમારો ઈતિહાસ ખબર જ છે કે તમે તમારૂં છુપાવા બીજાને ખોટા બતાવો છો. તે પાણવી ગામ ના લોકોને પણ ખબર જ છે.

  • @laxmanbhaiparamar6197
    @laxmanbhaiparamar6197 23 วันที่ผ่านมา +15

    સંજીવબટ્ટ સાહેબ/ હરેન પંડયા સાહેબ ની જાણો

    • @aandibensolanki8146
      @aandibensolanki8146 23 วันที่ผ่านมา +1

      Vohi. Hinduhe hinsk. Nhihe

    • @rajendrasharma-mc1si
      @rajendrasharma-mc1si 18 วันที่ผ่านมา

      ​@@aandibensolanki8146😂shashtra and shashtra both hindu 😂wepons.....

  • @dodiyapruthvirajsinh7630
    @dodiyapruthvirajsinh7630 21 วันที่ผ่านมา +11

    Saav chodino khotino chhe

  • @rohitsinh_kukad
    @rohitsinh_kukad 21 วันที่ผ่านมา +3

    અને આવા લોકો ને મીડિયા સાથ આપે છે

  • @rutvikahir7637
    @rutvikahir7637 21 วันที่ผ่านมา +3

    અને મીડિયા પણ આને આટલો બધો સપોર્ટ કરે છે એ નવાઈની વાત છે

  • @shaktisinhdodiya4723
    @shaktisinhdodiya4723 21 วันที่ผ่านมา +6

    Ane jo media ne sachi vaat janvani iccha hoy to ek vaar panvi gaam ni mulakat jarur levi to tmne pn khabar padi jse k aa manas ketli hadd sudhi sacho che

  • @dodiyapruthvirajsinh7630
    @dodiyapruthvirajsinh7630 21 วันที่ผ่านมา +7

    Aena bhai ni jamin hadapnar chhe aa lukho

  • @KetanJoshi-gb9ds
    @KetanJoshi-gb9ds 23 วันที่ผ่านมา +13

    गुजरात मॉडल या गुंडाराज...?

    • @dipakdodiya7793
      @dipakdodiya7793 21 วันที่ผ่านมา

      કોંગ્રેસ નિ વિચાર ધારા

  • @dodiyapruthvirajsinh7630
    @dodiyapruthvirajsinh7630 21 วันที่ผ่านมา +6

    Aa aej maheshbhai chhe ne je Kariya dhal par nakli police bani ne hapta vasul karta hata ?🤔

  • @patelnilampatelnilam3976
    @patelnilampatelnilam3976 21 วันที่ผ่านมา +3

    આ વ્યક્તી પાણવી ગામ નો બોવ જ મોટો કરૂ ભાગું વ્યકતી છે અને આ મીડિયા પણ એની સાથે છે

    • @dipakdodiya7793
      @dipakdodiya7793 21 วันที่ผ่านมา

      સાચી વાત છે

  • @girishbhaishreemali8147
    @girishbhaishreemali8147 3 วันที่ผ่านมา +1

    KaliyugmoGundaojRajKarese.JantaSwarthiThaiGaise.BatkaRotlamoVechaiJayse.SojuthamoAekSachoMaryoJayse.❤❤❤❤❤

  • @pkpatel2993
    @pkpatel2993 17 วันที่ผ่านมา +2

    Andha bhakto jago jago..

  • @amarnakrani4833
    @amarnakrani4833 23 วันที่ผ่านมา +9

    POOLICE DARTI NATHI !! GUJARAT MA LAKHELU O NE SATTA SOPINE SALAMATI NI APEKSHA NA RAKHO!!

  • @IndravadanbhaiJoshi
    @IndravadanbhaiJoshi 23 วันที่ผ่านมา +6

    Tu RSS no manas su have vichar kar bhai rahul ni vat have to tane sachi lage se ne modi modi kar ma BJP no virodh kar tara jeva ket lay dukhi thai gaya tyare tu kyan gayo to ato tara page relo avo tyare tu vatu karas

  • @zenbauddh9011
    @zenbauddh9011 23 วันที่ผ่านมา +4

    પટ્ટાવાળા ની હેસિયત કેટલી...?
    દરેક ને માણસ ગણો... સાહેબ હોય કે પટ્ટાવાળા...

  • @punjapatel6904
    @punjapatel6904 23 วันที่ผ่านมา +6

    ભાઈગુજરાતબિહારથીઆગળછે

    • @maheshpatel6552
      @maheshpatel6552 23 วันที่ผ่านมา

      मेरे भाई रुपए से या मूर्खता में, जय भीम जय संविधान जय भारत वंदेमातरम 🇮🇳♥️🙏

  • @kalapitrivedi6966
    @kalapitrivedi6966 23 วันที่ผ่านมา +9

    ભાજપ ના છેલ્લા વીસ વર્ષ નો વહીવટ અનૈતિક મુલ્ય પર આધારિત છે.. ભાજપ ની જીત હિંસા, ઉશ્કેરાટ, ઉન્માદ અને ધિક્કાર પર આધારિત છે... તો પછી વારસો પણ આવો હિંસક જ હોય

    • @mansukhlalsuchak6684
      @mansukhlalsuchak6684 23 วันที่ผ่านมา

      ભદ્ર સમાજ ભાજપ સાથે છે ઇયે હકીકત છે

    • @d.nupadhyay1331
      @d.nupadhyay1331 19 วันที่ผ่านมา

      guru .... Raja thakre .. ye rai gyo Ani mumbai shena ... Apanavi Virodhi Dabavo .. Vah Vah Talia

  • @ashokkumardhandhukiya4489
    @ashokkumardhandhukiya4489 23 วันที่ผ่านมา +8

    B. J. P. Bajgavo Gujrat bhavo...

  • @nitinpandya9098
    @nitinpandya9098 23 วันที่ผ่านมา +27

    ભાજપ સરકાર છે આવું બન્યા કરશે એમાં કોઈ સંશય / મીનમેખ નથી છતાં પણ આપણે રામનાં નામે આ ભાજપ ને મત આપી રહ્યા છીએ કેટલું વ્યાજબી ગણાશે દેવાંશી બેન જવાબ આપશો.

  • @VohraMahmmadbhai-mg5kh
    @VohraMahmmadbhai-mg5kh 20 วันที่ผ่านมา +2

    હજુ સમય છે જાગી જાવ નહીં તો પછી ભોગ બનવા તૈયાર રહો

  • @mahendrapatel3257
    @mahendrapatel3257 20 วันที่ผ่านมา +2

    પાલઘર ના જંગલ ની થોડી જાણકારી કહું :- તે જંગલ માંથી બાળકો ની ચોરી પંદર દિવસ થી ચાલતી હતી. ને લોકલ પ્રજા રાત દિવસ ઉજાગરા કરી ને ચોકી કરી રહી હતી..
    તાપી જીલ્લા ના વ્યારા અગાસી માતા ના મહંત નું મુર્તયું થયું તેમના બે ચેલા મુંબઇ પાસે થી તેમની અંતિમ ક્રિયા માટે વ્યારા આવ‍વા ટેક્ષી દવારા રવાના થયા.. ત્યારે કોરોના ના કારણે લોકડાઉન ચાલતું હતું, હાઇવે પર મહારાષ્ટ પોલિસ ને આજીજી કરી છતાં ગુજરાત માં પ્રવેશ ના આપ્યો.. ત્યારે તે લોકો જંગલ ના રસ્તે ગુજરાત માં પ્રવેશ કરવા ઘુસ્યા ત્યારે રાત ના લગભગ બાર વાગ્યા હશે.
    જંગલ ના લોકો ને શંકા ગઇ ને તેમને સાથે મારઝુડ થઇ.. પોલિસ કે ફોરેસ્ટ વાળા બધા લગભગ પચ્ચિસ ફુ્ટ દુર હતા છતાં માસ હિસ્ટિરીયા જનુન સામે આક્રોસ સામે કંઇ કરી શક્યા નથી..
    ( ત્યારે મહારાષ્ટ ની સરકાર ને સાત આઠ દિવસ પહેલે થી સરકારી રાહે ને પત્રકાર રાહે સમાચાર મળેલ હોવાં છતાં ઉચ્ચ અધિકારી કોઇ એ તે બાબતે કોઇ વ્યવસ્થા કરી નહી.. આમાં રાજકારણ ઉમેરાયું ને પરીણામ શુંન્ય. કાયમ પોતાના લાભ માટે જ મુદદો ઉઠાવ‍વો તેવી નકારક્તમ માનસિકતા )

  • @user-mt4kr4ix8q
    @user-mt4kr4ix8q 21 วันที่ผ่านมา +4

    ચોર નો સરદાર છે

  • @indiancricket7312
    @indiancricket7312 23 วันที่ผ่านมา +12

    સાહેબ ભાજપ કે કોંગ્રેસ ગમે તેની સરકાર બને તમારા જેવા શાંત સમાજ ના લોકો માટે ક્યાંય પણ અને કોઈ પણ સરકાર મા તમારી સલામતી નથી કોગ્રેંસ કે ભાજપ બધાય ને જાતી આધારીત રાજકીય મતદાન થવાથી જેની સંખ્યા વધારે હોય અથવા માથાભારે સમાજ સીવાય ના અન્ય સમાજો માટે જીવવું હરામ થઈ જાય છે.......

  • @devjibhaimakwana6040
    @devjibhaimakwana6040 23 วันที่ผ่านมา +3

    1000% vat sachi

  • @GOHILNISHABA-k8n
    @GOHILNISHABA-k8n 21 วันที่ผ่านมา +4

    આ પાણવિ નો મોટો લુખો છે

    • @kapildave5361
      @kapildave5361 20 วันที่ผ่านมา +1

      હકીકત શુ છે,?

  • @shaktisinhdodiya4723
    @shaktisinhdodiya4723 21 วันที่ผ่านมา +4

    Bhai tamare to kharekhar natak bhajavva joie kalakar to khara tme. Aatli hadd sudhi pn manas natak kari shake enu jivtu jagtu udaharan aa bhai maheshbhai maheta

  • @birjuagrval1430
    @birjuagrval1430 18 วันที่ผ่านมา +1

    ગુજરાતમાં કાયદો વ્યવસ્થા આવી છે બેન

  • @maheshkumarmehta1951
    @maheshkumarmehta1951 19 วันที่ผ่านมา +1

    ❤. કાયદો અને વ્યવસ્થા ખખડી ગઈ છે.

  • @chandrabaparmar8571
    @chandrabaparmar8571 18 วันที่ผ่านมา +1

    ટીવી ને ટેપ પાછું લાવવા પાછળ વાહન બહુ દોડાવ્યા હતા પણ કાંઈ પાછું આવ્યું નહીં

  • @hardikpandya-uu1im
    @hardikpandya-uu1im 20 วันที่ผ่านมา +1

    Dukhade ghatna che par fir, application, vagere in subse kuche nahi hone wala kyu ki in logo ki a side income che jo koi bhi nahi chahenge ki wo bandhe ho is liye koi aur rasta Akhtar Karna padega

  • @dhirensolanki9268
    @dhirensolanki9268 23 วันที่ผ่านมา +7

    😂 ધોકાવાળી કરી....😂😂 દેખાવ માં તો લાગતું નથી....

    • @dodiyapruthvirajsinh7630
      @dodiyapruthvirajsinh7630 21 วันที่ผ่านมา +1

      Aa aek pan jagya ae nathi chali sake aem saav panvi gaam no vahiyat vyakti chhe ….natakbaji ma number one 😂

  • @chandrabaparmar8571
    @chandrabaparmar8571 19 วันที่ผ่านมา +2

    તુ એજ ને બે બાયડી વાળો

  • @JavabhaiParangi
    @JavabhaiParangi 23 วันที่ผ่านมา +3

    कुछ कथा कथित मनुवादियों की बजे से धर्म टूटा फिर देश मुसलमान से ज्यादा धर्म तोड़ने में जातिवादी नफरती भेद भाव और तानाशाही से धर्म टूटा था आज भी कुछ लोग गरीब दलित को पर्ताडीत करते हे

  • @rameshtirgar6812
    @rameshtirgar6812 23 วันที่ผ่านมา +5

    ગુંડારાજ છે ......

  • @hiteshparekh1875
    @hiteshparekh1875 21 วันที่ผ่านมา +1

    Aa bhai Mahesh bhai Amara gam baju na che Ane ak nambar no khoto che. Ane nakli polic bani ne hapta pan ugharave che kerya na dhale

  • @jesaldhumketushah8018
    @jesaldhumketushah8018 7 วันที่ผ่านมา

    Lots of people moved from bhavnagar and Rajkot to vadodara and lots of people are trying to fly abroad because of this chaos in Gujarat ..no freedom of speech..no freedom of moving around in Gujarat. Gujarati students are flying abroad because of Huge corruption and no jobs. Land mafia.. liquor mafia .is on pick

  • @vinodmatang5218
    @vinodmatang5218 23 วันที่ผ่านมา +1

    પહેલી ભૂલ સરકારની,

  • @BgmiCreaterse
    @BgmiCreaterse 21 วันที่ผ่านมา +1

    Aa jamavat chanel ne pan bhare jamavat karavi lage che maheshbhai ae aetle mate j aek tarfi vaat ne aa social media na platform ma lavya

  • @RohitPatel-yn3pp
    @RohitPatel-yn3pp 23 วันที่ผ่านมา +2

    Satta ma gunda betha chhe to shu Asha rako

  • @bhadreshraviya837
    @bhadreshraviya837 18 วันที่ผ่านมา +1

    Personal vaat ma ek Brahaman no dikaro Islam na vakhan karava lagyo check karavo aa original Brahaman nahi hoy ...personal fight ne Dharam no rang aapi Ane tene Palghar na sadhu sathe case ne divert kare chhe ...He is speaking a well scripted story with the madam Devanshi anchor also prejudiced story ...and he is not a doctor he is a fake doctor check his history .shame shame madam Devanshi

  • @gohildineshbhai5349
    @gohildineshbhai5349 23 วันที่ผ่านมา +5

    Aapo vote BJP ne

    • @aandibensolanki8146
      @aandibensolanki8146 23 วันที่ผ่านมา

      Evm thi. Bjp jitese. Jntanavotthi. Nhi. Schayejse

  • @gullycric7778
    @gullycric7778 18 วันที่ผ่านมา

    Ok

  • @vijaysinhzala7518
    @vijaysinhzala7518 12 วันที่ผ่านมา

    હવે આને ઈસ્લામ પણ સારો લાગે છે.

  • @govindbhairevar2621
    @govindbhairevar2621 20 วันที่ผ่านมา +1

    બેનઆપની ઓફિસ નુ સરનામુ અને ઓફિસ ના ફોન નંબર મોકલવા વિનંતિ છે

  • @pradeepshuklaprowelbhavnag2599
    @pradeepshuklaprowelbhavnag2599 23 วันที่ผ่านมา +2

    Shaky hoito aa haresh dodiyane sambhal jo to khyal aave aa ketlo moto kalakar chhe mumbai thi hareshbhsi ni sopari aapi hati te vaykti chhe

  • @karansinhparmar5205
    @karansinhparmar5205 21 วันที่ผ่านมา +1

    Mahesbhai jeva khota manso have dibet ma aave to have sacha khota ni parakh nay thay. Ane midiya vala ne kaheva magvi chi ke pahela bane loko ni histari kadhi ne sacha ne dibet ma lo aap jeni dibet karo cho eno Itihas Kadho sacho khayal avi jache
    Panvi gaam ma Jay ne debit karo gaam kese

  • @mansukhlalsuchak6684
    @mansukhlalsuchak6684 23 วันที่ผ่านมา +1

    કાયદો ખીસ્સામાં ને વ્યવસ્થા ઘેર ખેડે એનું ખેતર ને રહે એનું મકાન

    • @yusufpatel2066
      @yusufpatel2066 19 วันที่ผ่านมา

      Suchak Bhai nu mazanu ukhanu.🎉❤😂😂

  • @ind6984
    @ind6984 20 วันที่ผ่านมา

    लगेगी आग तो आएँगे घर कई ज़द में
    यहाँ पे सिर्फ़ हमारा मकान थोड़ी है

  • @navinraval3698
    @navinraval3698 20 วันที่ผ่านมา +1

    ભા જ પા વાતો જ કરે છે

  • @daxeshchandrakantvyas2187
    @daxeshchandrakantvyas2187 15 วันที่ผ่านมา

    આ એક કેસ સમજી લ્યો એટલે ત્યાંની આખી લૂંટવાની અને પરેશાન કરીને લૂંટી લેવાની સ્ટ્રેટેજી સમજાઈ જશે

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 23 วันที่ผ่านมา +4

    Aa Bhai sanghna Sevak hova chhata aa halat Hoy to amara jeva samany manasni su halat hase? Ben

    • @dipakdodiya7793
      @dipakdodiya7793 21 วันที่ผ่านมา +1

      આ ભાઈ સંઘ ના સેવક નથી તેના વતન માં જઈ ને તેનો એ ઇતિહાસ જોઇ આવજો એટલે ખબર પડે

  • @Engineer_191
    @Engineer_191 3 วันที่ผ่านมา

    😮

  • @ArvindMarvaniya
    @ArvindMarvaniya 23 วันที่ผ่านมา

    Nyay thavo joy

  • @vijayboliya3246
    @vijayboliya3246 21 วันที่ผ่านมา +1

    Maheshbhai tadan khoto Manas se

  • @BgmiCreaterse
    @BgmiCreaterse 21 วันที่ผ่านมา +1

    Aa Mahesh jeva Gunda ne aavi rite media support karse to aapni country nu su thase 🤔

  • @prafuldharamshi-sr7tf
    @prafuldharamshi-sr7tf 21 ชั่วโมงที่ผ่านมา

    Kayado ane vayvastha kyay dur dur sudhi samanay manas mate nathi.

  • @rajgohil5576
    @rajgohil5576 20 วันที่ผ่านมา

    Saras

  • @keshuparmar4321
    @keshuparmar4321 23 วันที่ผ่านมา

    Sachi vat

  • @hiteshboricha147
    @hiteshboricha147 16 วันที่ผ่านมา

    Vak Kono Chhe Kono Nahi Khabar Nahi. Pan Mamalatdar Saheb Ni Office Ma Jaine Jo Loko Marta Hoy To Saval To Vajbi J Chhe

  • @VivekPatel-lq3ct
    @VivekPatel-lq3ct 16 วันที่ผ่านมา

    So,big population of our Gujarat state and our country we all have to take care public in large, in comeing days who is responsible we sit and talk in room or studios?

  • @safaltutorials
    @safaltutorials 19 วันที่ผ่านมา

    Gujarat : Gang of Vallibhipur 1

  • @it_is_Chetan
    @it_is_Chetan 20 วันที่ผ่านมา

    શા* જ ફક્ત જવાબદાર છે...

  • @mavirsinhgohil104
    @mavirsinhgohil104 20 วันที่ผ่านมา +1

    Tamari sarkar se aavu chalvanu se gapiben

  • @irshadkalyani465
    @irshadkalyani465 20 วันที่ผ่านมา

    Lesson to learn injustice any where is a threat to justice every where....

  • @hareshkakkad2981
    @hareshkakkad2981 18 วันที่ผ่านมา

    1 dam saty chhe

  • @irfanchand6249
    @irfanchand6249 18 วันที่ผ่านมา

    Lagegi aag to aayenge ghar kai zad me
    Yahan pe sirf humara makan thodi hai.

  • @hasmukhdabhi9936
    @hasmukhdabhi9936 23 วันที่ผ่านมา

    100 % vat sachi 6e

  • @VivekPatel-lq3ct
    @VivekPatel-lq3ct 16 วันที่ผ่านมา

    Human life has a three hours hindi movie story, of everybody?

  • @ShreeKrishna-ot2ku
    @ShreeKrishna-ot2ku 23 วันที่ผ่านมา +2

    કેષુબાપાજેવાલીડરનેતાનીજરુરછે

  • @sahil519
    @sahil519 15 วันที่ผ่านมา

    ભામણે બોવ હેરાન કર્યા પેલા બીજી જ્ઞાતિ ને જેંથાઈ એ બરોબર છે

  • @khanasfaqui6039
    @khanasfaqui6039 16 วันที่ผ่านมา

    Rahul Gandhiye je vat Kari hati bilkul sach che hindu hinsak nathi pan BJP RSS hinsak che

  • @kalidasparmar2052
    @kalidasparmar2052 23 วันที่ผ่านมา +1

    Keshu bapa jeva netani jarur chhe ....gujrat ma

  • @pithadiyarameshbhai6248
    @pithadiyarameshbhai6248 18 วันที่ผ่านมา

    😢😊😊

  • @BgmiCreaterse
    @BgmiCreaterse 21 วันที่ผ่านมา +1

    Aa patrakar Ben na patrakartva par lachhan chhe

  • @pareshjoshi9320
    @pareshjoshi9320 23 วันที่ผ่านมา

    Mahadev Bhai

  • @earthisgod9949
    @earthisgod9949 วันที่ผ่านมา

    😢😢😢😢

  • @irfanchand6249
    @irfanchand6249 19 วันที่ผ่านมา

    BJP legalized all Goondas . They have become MLA's

  • @rakeshtrivedi8633
    @rakeshtrivedi8633 23 วันที่ผ่านมา +1

    Bhavnagar ma crime etli hade vadhe gyo chhe ke Loko bhavnagar chhodi ne java madya chhe

    • @dipakdodiya7793
      @dipakdodiya7793 21 วันที่ผ่านมา +1

      tame kya raho so Bhai

  • @manubhaithakor5091
    @manubhaithakor5091 23 วันที่ผ่านมา +3

    Bhajap sarakar aetle asamajik tatvo gundaaoni Sarkar,aa aedam Sanatan saty chhe,

  • @kalidasparmar2052
    @kalidasparmar2052 23 วันที่ผ่านมา +2

    Aatlo chenge kyarthi aavyo chhe

    • @dhirensolanki9268
      @dhirensolanki9268 23 วันที่ผ่านมา +2

      ૨૦૧૪..પછી ભારતભરમાં.. અને ગુજરાત માં ૨૦૦૦ થી...

  • @jaykhatri6078
    @jaykhatri6078 21 วันที่ผ่านมา +1

    Tadan vato j khoti chhe aama kya hindu vache avya Bhai...news vala pn avi vato par dhyan na devu joye

  • @GujjuEuP527
    @GujjuEuP527 20 วันที่ผ่านมา

    8 chopadi pass ne bhagado.. sanghavi jeva angutha chap na chale...

  • @user-nu6vj1cj2b
    @user-nu6vj1cj2b 23 วันที่ผ่านมา +2

    Andharaj.