કુપાત્રની આગળ વસ્તુ ના વાવીએ પાનબાઈ. મુગટલાલ જોશી. Kupatrani agal vastu. Mugatlal Joshi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 30

  • @gokuldassadhu9351
    @gokuldassadhu9351 2 ปีที่แล้ว +1

    વાહ ખરેખર આ ભજન સાંભળતાં બહું આનંદ આવે છે

  • @khatrishantilal9066
    @khatrishantilal9066 2 ปีที่แล้ว

    वाह वाह संतवाणी जयहो जोषीजी

  • @RambhaZala-pd9lj
    @RambhaZala-pd9lj 4 หลายเดือนก่อน

    જોશી સાહેબ ને મારાં ખુબ ખુબ વંદન આવા ગાયક વહી જતી રાતને પણ રોકી શકે ભાઈ

  • @dilipdholakia5874
    @dilipdholakia5874 2 ปีที่แล้ว +1

    ખુબ સરસભજન

  • @vinodbhaivaghela5466
    @vinodbhaivaghela5466 3 ปีที่แล้ว

    Wah mugat lal

  • @chhaganbhaivithani6961
    @chhaganbhaivithani6961 4 ปีที่แล้ว

    સુંદર સુરાવલી અને સ્પષ્ટ શબ્દો સાથે ગવાએલા ભજનોમાં જોષી સાહેબ તોલે કદાચ કોઈક ભજનીક જ ધ્યાન માં આવે છે!
    ભજન અપલોડ કરનારનો ખુબ ખુબ આભાર,

  • @maganmandalia6853
    @maganmandalia6853 4 วันที่ผ่านมา

    sant vani na sacha Hira

  • @hasmukhrawal5536
    @hasmukhrawal5536 4 ปีที่แล้ว +1

    He is a great Bhajnik of his era & till date.

  • @milanjethava6066
    @milanjethava6066 5 ปีที่แล้ว +2

    Vahh સાચું ઘરેણુ

  • @bmchudasama1083
    @bmchudasama1083 3 ปีที่แล้ว

    These are golden songs, our tension disappear instantly.

  • @maganmandalia6853
    @maganmandalia6853 4 วันที่ผ่านมา

    Saurashtra nu gharenu. atle M Joshiji

  • @studiokishan
    @studiokishan 5 ปีที่แล้ว

    Jay ho vala .. aava ne aava bhajno mukjo vala...

  • @ParsotamMakwana-th4gi
    @ParsotamMakwana-th4gi 2 หลายเดือนก่อน

    આભાર

  • @lodhiadevarshee4382
    @lodhiadevarshee4382 5 ปีที่แล้ว +1

    આ ઉપરાંત હે સમરને શ્રી હરિ તે પણ ભજન જયંતીભાઈ પટેલના સ્વરમાં છે તે પણ upload કરવા વિનંતી છે

  • @lodhiadevarshee4382
    @lodhiadevarshee4382 5 ปีที่แล้ว +3

    મુગટલાલ જોષીના સ્વર માં કેવું ન માને મારો કાનજી કારો ક્યોન સખી કેમ કરીએ રે ભજન મુકવા વિનંતી છે

  • @kiransurti2226
    @kiransurti2226 4 ปีที่แล้ว

    Jayhosantvani

  • @maheshthakorfarmer8626
    @maheshthakorfarmer8626 4 ปีที่แล้ว

    Damynti ban na aavaj ma aa bada bhajan muko

  • @naitraakbari3572
    @naitraakbari3572 5 ปีที่แล้ว

    જય જય ગરવી ગુજરાત

  • @lodhiadevarshee4382
    @lodhiadevarshee4382 5 ปีที่แล้ว +1

    આભાર પરંતુ આ ભજન મુગટલાલ જોશી અને સાથીઓ ના સ્વરમાં નથી મુગટલાલ જોશી જ ફક્ત છે સાથીઓ નથી

    • @gujaratisangeet4996
      @gujaratisangeet4996  5 ปีที่แล้ว +2

      અમે મુકેલ આ ભજનમાં સાથીઓ છે એમ અમે નથી લખ્યું. મુગટલાલ જોશીએ આ ભજન અનેક વાર જુદી રીતે ગાયું છે. જેમાં અમુકમાં સાથીઓ સાથે છે. મુગટલાલ જોશીનું પ્લે લિસ્ટ જોશો તો આ સમજાઈ જશે.

    • @abcabc-pq7os
      @abcabc-pq7os 4 ปีที่แล้ว

      🙏🙏🙏🌹🌹🌹🌹

  • @bhagatdhalu2911
    @bhagatdhalu2911 5 ปีที่แล้ว +1

    manohar,,

  • @हेमंतजीवाणी
    @हेमंतजीवाणी 4 ปีที่แล้ว

    રેડિયો મસ્ત છે

  • @lodhiadevarshee4382
    @lodhiadevarshee4382 5 ปีที่แล้ว

    Ok thank you

  • @vinodbhaivaghela5466
    @vinodbhaivaghela5466 3 ปีที่แล้ว

    Wah mugat lal