મુગટલાલ જોશીના સ્વરમાં પ્રાચીન ભજનો. Old Bhajans by Mugatlal Joshi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 31

  • @bhaskarkhimjibhai8764
    @bhaskarkhimjibhai8764 3 ปีที่แล้ว +5

    વાહ વાહ બહુ સરસ
    મુગટલાલ જોષી ના ભજનો બહુ જ ગમે છે
    આપનો ખૂબ ખૂબ આભાર

  • @bhaskarkhimjibhai8764
    @bhaskarkhimjibhai8764 3 ปีที่แล้ว +8

    મુગટલાલ જોષી ના સ્વરમાં ( ભોળા ભોળા શંભુ તમને વિશ્વ વખાણે ) આ ભજન આપની પાસે હોય તો મુકશો
    વાહ વાહ કરશન બાપુ આપને ખૂબ ખૂબ આભાર

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 3 ปีที่แล้ว +10

    🙏🙏 વાહ વાહ પ્રાચીન ભજનો તથા
    પ્રાચીન કલાકાર શ્રી મૂગટલાલ જોષી
    હ્રદય થી વંદન અને અભિનંદન ......

  • @rasiklalchauhan2538
    @rasiklalchauhan2538 3 ปีที่แล้ว +3

    મુગુટલાલ જોશી,ભજન ખુબજ હર્દય સ્પેરસે છે.વંદન જોશી ભાઈ ને.🙏🌷🙏

  • @kiritthanki2685-g2f
    @kiritthanki2685-g2f 3 ปีที่แล้ว +3

    વાહ વાહ અતિ સુંદર આપણો અમુલ્ય વારસો. ધન્ય છે

  • @makvanaamit4670
    @makvanaamit4670 2 ปีที่แล้ว +2

    જબરદસ્ત અવાજ છે સંભાળી ને આનંદ થયો

  • @jayantishah5150
    @jayantishah5150 3 ปีที่แล้ว +5

    મુગટ લાલ જોષી નાં ભજનો મુકવા માટે ગુજરાતી સંગીત નો ખૂબ ખૂબ આભાર. 👍👍👍👍👍

  • @vrooom179
    @vrooom179 3 ปีที่แล้ว +3

    વાહ, ખૂબ જ સરસ. અંતરથી આભાર માનું છું. 🙏🙏🙏🙏🙏

  • @shankarichchhaporia3631
    @shankarichchhaporia3631 3 ปีที่แล้ว

    ખૂબ જ સુંદર રચનાઓ... મુગટલાલ જોષી સાહેબ ની ગાયકી મન ને શાંતિ આપનાર છે. સાથે સાથે સંગીત આપનાર કલાકારો પણ જબરદસ્ત રહ્યા.

  • @harshadgadhavi1904
    @harshadgadhavi1904 3 ปีที่แล้ว +3

    🙏🙏 જય હો જય હો સંતવાણી નો...
    રેડીયો આકાશવાણી નો આભાર આ ઓડીયૌ અપલૌડ કરવા માટે ....
    સમરૂં તૌ સૂધરૈ મનખા મૈરા હો જી...

  • @ushap.p9317
    @ushap.p9317 3 ปีที่แล้ว +1

    Vah... Moj aavi gy

  • @rajendraulva647
    @rajendraulva647 3 ปีที่แล้ว +1

    Jayho santvani

  • @ninadjoshi6918
    @ninadjoshi6918 ปีที่แล้ว +1

    vah kaka tamne kadi na bhooli sakiye

  • @naitraakbari3572
    @naitraakbari3572 3 ปีที่แล้ว +2

    ખુબખુબ ધન્યવાદ

  • @rdpurohit7360
    @rdpurohit7360 2 ปีที่แล้ว

    વાહ રે પ્રભુ વાહ

  • @bhavsinhparmar8279
    @bhavsinhparmar8279 9 หลายเดือนก่อน

    વાહ અદભુત

  • @janakkumarsolanki7736
    @janakkumarsolanki7736 3 ปีที่แล้ว +1

    jayho🙏

  • @bsraval9805
    @bsraval9805 3 ปีที่แล้ว +1

    Khoob khoob dhanyavad saras bhajano Karnapriya

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 ปีที่แล้ว

    વાહ ખૂબ સરસ 🙏

  • @janakkumarsolanki7736
    @janakkumarsolanki7736 3 ปีที่แล้ว +1

    jayho👍🙏

  • @dr.virendradolasia8752
    @dr.virendradolasia8752 3 ปีที่แล้ว

    સરસ.. અમુલ્ય વારસો.. 👍👍

  • @meenajagdish613
    @meenajagdish613 2 ปีที่แล้ว

    વર્ષો પહેલાં રેડીઓ પર મુગટલાલ જોષી ના ભજનો દિવસ દરમિયાન એકાદ સાંભળવા મળતાં...હવે તો એ પણ નથી રહ્યું...😌
    Thanks to You...આજે શ્રવણેન્દ્રિય તૃપ્ત થઈ....🙏🙏🙏🙂

  • @mansukhlalchitroda8595
    @mansukhlalchitroda8595 2 ปีที่แล้ว

    ધન્યવાદ. ખુબજ સરસ સંતવાણી. પ્રાચીન સમય યાદ આવે છે 🙏🙏

  • @raghuraobachchhe7692
    @raghuraobachchhe7692 ปีที่แล้ว

    अत्यार ना क्लाकारो पैसा आपो तोज कला पीरसे जे मुगट लाल जोशी मा नोती. मुगटलाल जोशी माटे मान छे

  • @ninadjoshi6918
    @ninadjoshi6918 ปีที่แล้ว

    bhagysali aavo bap malyo

    • @GaneshSusara
      @GaneshSusara ปีที่แล้ว

      ખુબજ સરસ આવાજ છે આવા જુના કલાકાર ને ખુબખુબ વંદન કરું છું