કાન્હા રે મંદિર આવો ત્યારે શાને છુપાઈ જાય...દ્વાર ખોલો તો તારા દર્શન થાય...New Krishna Bhajan 👇 છે

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • કાન્હા રે મંદિરે આવું ત્યારે શાને છુપાઈ જાય...દ્વાર ખોલો તો તારા દર્શન થાય...New Krishna Bhajan 👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #કાન્હામંદિરેઆવુંત્યારેશાનેછુપાઈજાય
    #દ્વારખોલોતોતારાદર્શનથાય
    #દેવશયનીએકાદશીભજન
    #ગુરુપૂર્ણિમાનિમિત્તેભજન
    #મારાગુરુતોમહાનછે
    #લાખાલાવોપૂછીનેતાળાખોલીએરે
    #કુમકુમપગલેપધારોમારારામ
    #અભિમાનકોઈનુંરહેતુંનથી
    #રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
    #શ્રીરણછોડરાયનીબાવની
    #રણછોડરાયનુંભજન
    #રણછોડરાયનુંમહિમા
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    કાના રે....મંદિરીયે આવું ત્યારે
    શાને છુપા ઈ જાય,
    દ્વાર ખોલું તો તારા દર્શન થાય...
    તારે દ્વાર સુથાર આવે
    સુથારી આવે ને પારણીયું લઈ આવે
    કાના રે...હો,હો હો...
    પારણીયે ઝુલાવું ત્યારે સુંદર તું દેખાય...
    દ્રાર ખોલું તો તારા દર્શન થાય...
    કાના રે....મંદિરીયે આવું ત્યારે
    શાને છુપા ઈ જાય,
    તારે દ્વારે દરજી રે આવે
    દરજી આવે ને વાઘા સીવી લાવે
    કાના રે....હો હો હો...
    વાઘા પહેરાવું ત્યારે સુંદર તું દેખાય...
    દ્વાર ખોલું તો તારા દર્શન થાય...
    કાના રે....મંદિરીયે આવું ત્યારે
    શાને છુપા ઈ જાય,
    તારે દ્વારે મોરલીયો આવે
    મોરલીયો આવે ને મોરપીંછ લાવે
    કાના રે...હો હો હો...
    મોરપીંછ પહેરાવું ત્યારે સુંદર તું દેખાય...
    દ્વાર ખોલું તો તારા દર્શન થાય...
    કાના રે....મંદિરીયે આવું ત્યારે
    શાને છુપા ઈ જાય,
    દ્વાર ખોલું તો તારા દર્શન થાય
    તારે દ્વારે ભકતો રે આવે
    ભકતો આવે ને માખણ મીસરી લાવે
    કાના રે....હો હો હો.....
    માખણ મીસરી ધરાવું ત્યારે મુખડું રે
    મલકે...
    દ્વાર ખોલું તો તારા દર્શન થાય...
    કાના રે....મંદિરીયે આવું ત્યારે
    શાને છુપા ઈ જાય,
    દ્વાર ખોલું તો તારા દર્શન થાય
    તારે દ્વારે સેવક આવે
    સેવક આવે ને આરતી ઉતારે
    કાના રે...હો હો હો...
    આરતી ઉતારું ત્યારે મુખડું રે મલકે
    દ્વાર ખોલું તો તારા દર્શન થાય...
    કાના રે....મંદિરીયે આવું ત્યારે
    શાને છુપા ઈ જાય,
    દ્વાર ખોલું તો તારા દર્શન થાય
    તારે દ્રારે સખી મંડળ આવે
    સખી મંડળ આવે તારા ગુણગાન ગાયે
    કાના રે...હો હો હો...
    કિર્તન સાંભળીને તું તો થૈ થૈ નાચે...
    દ્વાર ખોલું તો તારા દર્શન થાય
    કાના રે....મંદિરીયે આવું ત્યારે
    શાને છુપા ઈ જાય,
    દ્વાર ખોલું તો તારા દર્શન થાય
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ
    🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

ความคิดเห็น • 8

  • @Mita-po2kk
    @Mita-po2kk หลายเดือนก่อน +1

    👌👌👌👌🙏

  • @krishnabarot4577
    @krishnabarot4577 หลายเดือนก่อน +1

    Jay shree krishna 🙏

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน

      Thank you 🙏 Jay shree Krishna 🙏

  • @Hansaben-ez9xj
    @Hansaben-ez9xj หลายเดือนก่อน +2

    Tmaro knth bhu j srs cheì

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊❤️🎉

  • @bhartibenjada
    @bhartibenjada หลายเดือนก่อน +1

    કાનાનુ ખૂબ જ સરસ ભજન ગમે તેવાં રાગમાં 👌👌♥️♥️♥️

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  หลายเดือนก่อน +2

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊❤️🎉