જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે || કિર્તન નીચે લખેલું છે || ગુજરાતી કીર્તન || કષ્ટભંજન કિર્તન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025
  • અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો🙏🙏
    ________________ કિર્તન____________________
    જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે
    મને આપો મનુષ્ય અવતાર મને માનવ બનાવો મારા નાથજી રે
    જાડ થય ને જંગલ માં હું વસ્યો રે
    મને બવ માર્યા છે કુવાડા ના ઘારે મને માનવ બનાવો મારા નાથજી રે
    જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે
    મને આપો મનુષ્ય અવતાર મને માનવ બનાવો મારા નાથજી રે
    કાગ થઇ ને આકાશ મા હું ઉડીયો રે
    મેં તો બવ વેઠયા છે ભુખ ને તરસ મને માનવ બનાવો મારા નાથજી રે
    જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે
    મને આપો મનુષ્ય અવતાર મને માનવ બનાવો મારા નાથજી રે
    બળદ થઈને ખેડૂત ઘેરે આવીયો રે
    મેં તો બવ ખાધા છે પરોણા ના માર હવે જીલાતા નથી ભાર
    મને માનવ બનાવો મારા નાથજી રે
    જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે
    મને આપો મનુષ્ય અવતાર મને માનવ બનાવો મારા નાથજી રે
    સાપ થઈ ને હું દર મા ઉતરો રે
    મને ન મળ્યા રે સુર્ય ના પ્રકાશ મને માનવ બનાવો મારા નાથજી રે
    જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે
    મને આપો મનુષ્ય અવતાર મને માનવ બનાવો મારા નાથજી રે
    માછલી થઈ ને હું જળ મા તલખુ રે
    મને બવ લાગે છે પાણી ની છપાટ મને માનવ બનાવો મારા નાથજી રે
    જીવ વિનંતી કરે છે મારા શિવ ને રે
    જીવ વિનંતી કરતો થો મારા શિવ ને રે
    મને આપ્યો મનુષ્ય અવતાર મને માનવ બનાવ્યો મારા નાથજી રે
    માનવ થઈ ને ધરતી ઉપર આવીયા રે
    આપણે કરવા છે ધરમ ના કામ મને માનવ બનાવ્યો મારા નાથજી રે
    મને આપ્યો મનુષ્ય અવતાર મને માનવ બનાવ્યો મારા નાથજી રે

ความคิดเห็น • 110