દુનિયાનો રિવાજ મર્યા પછી ગંગાજળ પાય | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | Duniya No Rivaj shradhanjali

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • દુનિયાનો રિવાજ મર્યા પછી ગંગાજળ પાય | કિર્તન લખ્યું છે | સુરેખાબેન | Duniya No Rivaj
    દુનિયાનો આ કેવો રિવાજ (૨)
    આતો કેવો અન્યાય છે
    જીવતા માબાપ ને પાણી ન આપે
    મર્યા પછી ગંગાજળ પાય (૨)
    આતો કેવો અન્યાય છે
    દુનિયાનો આ કેવો રિવાજ
    જીવતા માબાપ ને ખાટલો ન આપે
    મર્યા પછી સજાઓ ભરાય (૨)
    આતો કેવો અન્યાય છે
    દુનિયાનો આ કેવો રિવાજ
    જીવતા માબાપ ને રોટલો ન આપે
    મર્યા પછી લાડવા ખવાય (૨)
    આતો કેવો અન્યાય છે
    દુનિયાનો આ કેવો રિવાજ
    જીવતા માબાપ ને ઘરમાં ન રાખે
    મર્યા પછી ફોટા પૂજાય (૨)
    આતો કેવો અન્યાય છે
    દુનિયાનો આ કેવો રિવાજ
    જલારામ મંડળ તો એમ કહે છે
    જીવતા ની સેવા કરો (૨)
    એતો સાચો રિવાજ છે
    એતો સાચો ન્યાય છે
    આતો કેવો અન્યાય છે
    દુનિયાનો આ કેવો રિવાજ
    #દુનિયાનો રિવાજ
    #દુનિયાનો કેવો રિવાજ
    #duniya
    #dunia
    #duniyanokevorivaj
    #jalarambhajanmandalhimatnagar
    #surekhabenpanchal
    #gujaratibhajan2022
    #gujaratibhajan
    #સુરેખાબેન
    #krishnabhajan2022
    #bhajan
    #krishnabhajan
    #gujaratisong

ความคิดเห็น • 72