(ભજન લખેલું છે)🌹 પહેલો નંબર તારો છે 🌹મોરલી વાળા નંદલાલા | ગુજરાતી ભજન | jalaram bhajan mandal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • (ભજન લખેલું છે)🌹 પહેલો નંબર તારો છે 🌹મોરલી વાળા નંદલાલા | ગુજરાતી ભજન | jalaram bhajan mandal
    મોરલીવાળા નંદજી ના લાલ
    પહેલો નંબર તારો છે (૨)
    કાળો છે પણ દેવકી માં ને વહાલો
    દેવકી માં ના ખોળામાં
    પહેલો નંબર તારો છે
    મોરલીવાળા નંદજીના લાલ
    પહેલો નંબર તારો છે
    કાળો છે પણ વાસુદેવને વહાલો
    વાસુદેવ ના ટોપલામાં
    પહેલો નંબર તારો છે
    મોરલીવાળા નંદજીના લાલ
    પહેલો નંબર તારો છે
    કાળો છે પણ નંદબાબાને વહાલો
    ગોકુળની ગલીઓમાં
    પહેલો નંબર તારો છે
    મોરલી વાળા નંદજીના લાલ
    પહેલો નંબર તારો છે
    ગોકુળની ગલીઓમાં
    પહેલો નંબર તારો છે
    કાળો છે પણ જશોદા ને વ્હાલો
    જશોદા ના માખણમાં
    પહેલો નંબર તારો છે
    મોરલીવાળા નંદજીના લાલ
    પહેલો નંબર તારો છે
    કાળો છે પણ ગાયો ને વહાલો
    ગોવાળો ની ટોળીમાં
    પહેલો નંબર તારો છે
    મોરલીવાળા નંદજીના લાલ
    પહેલો નંબર તારો છે
    કાળો છે પણ ગોપીઓને વ્હાલો
    રાધાજીના દિલડા માં
    પહેલો નંબર તારો છે
    મોરલીવાળા નંદજીના લાલ
    પહેલો નંબર તારો છે
    કાળો છે પણ સખીઓને વ્હાલો
    સખીઓ ના ભજન માં
    પહેલો નંબર તારો છે
    મોરલીવાળા નંદજી ના લાલ
    પહેલો નંબર તારો છે
    કાનુડા નું નવું ભજન 👇👇👇👇👇👇
    • કાનુડાનું તદ્દન નવું ભ...
    #bhajan
    #gujaratibhajan
    #ભજન
    #shradhanjali
    #jalarambhajanmandal
    #shradhanjalibhajan
    #ગુજરાતીભજન
    #krishnabhajan
    #surekhabenpanchal
    #kirtan
    #satsang
    #કિર્તન
    #સત્સંગ

ความคิดเห็น • 23