@@Hindustan_Sound_liliya6553 wwsewwwwwwwewwwwwwwwwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwswweewwseeesweeswweewwee eeeseessswswweewwee se w w wswweewwy
ખૂબ ખૂબ આભાર પોપટભાઈ, તમે ઘણું જ સારું કામ કર્યું આ બેન ની મદદ કરીને. ભગવાન તમને સહાય કરે એવી પ્રાર્થના. બેન હિંમત રાખજો,આજ નહિ તો કાલે બધું સારું થઈ જશે.
@@Himasanatani ama nicha kiya bataviya se a bhai am kidhu ana karta popat bhai tamari khandani uchi se. Ane e a Bhai nu sachu se kem bill gets ane ambani pase paisa se ane e pan loko ni madad karta j hase pan aam khajur bhai ane popat bhai jem jaruriyat mando ne sodhi ne mada kare se atle aa bey bhai ni khandani uchi kevay ane ambani ane bill gets kiyay potana kam thi jata hou ane rasta ma koi avu ane dekhay to madad kare jaruriyat mand ne sodh ta nathi Jay murlidhar
Dhanyvad popatbhai tamne ane Tamara foundation ne... Krishna bhagvan tmne sau ne khush rakhe... Aa ben na asu tame luchhya chhe maro dvarkavalo tmne anathi bmnu ape Jay dvarikadhish🚩🙏
આવુ કોઈને પણ દુ ખ નહી હોય ભગવાન તમને સુખી રાખે બેન તમે રડતા નહી પૈસા વાલા હોય ને તો ગરીબ લોકો ની કદર નથી આ બહેન ને ખાવા નથી મલતુ અને પૈસા વાલા મોજ કરે છે પોપટ ભાઈ તમારુ ખુબ સારુ થાય અને બહેન ને પણ સારુ રડતા નહી હુ પણ તમારી બહેન છવ
હે ભગવાન આ જગતના હરેક જીવ સુખી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના પોપટભાઈ તથા તેમનાં ગૃપના મહાન વ્યક્તિઓ આટલી બધી સેવાઓ કરે હમણાં વાવાઝોડા વખતે ગામડાંમા પણ રાત દિવસ જોયા વગર ખુબ સેવા કરી ખરેખર આ ગૃપને ધન્યવાદ છે કે આવા દિન દુખીયા નાં આશુ લુછી આપ ભગીરથ કાર્ય કરો છો તથા દાતા ઓ ને પણ લાખ લાખ વંદન તથા તમારા ગૃપ નાં દરેક સભ્યો ને પણ લાખ લાખ વંદન જય માતાજી જયજય ગરવી ગુજરાત આપનો હિતેચ્છુ અમદાવાદ થી નટવર વાધેલા તથા વાધેલા પરીવાર ના જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏
દ્વારકા નો નાથ બનીને મદદ કરવા આવેલા પોપટ ભાઈ ભગવાન તમારા બધા કામ પુરા કરશે અને જાગો આહીર પરીવાર ના મારા ભાઈ ઓ સમાજની બેન દિકરી ના ગરમ આંસુડાં લુછો ભાણેજડા ભુખ્યા ન રહે બેનનીઅરજ સાંભળો મારા વીરા તમને ધણી ખમ્મા
પોપટભાઈ તમને અને તમારા સમગ્ર ટીમને દિલ થી સલામ કરૂ છું. તમારા ઉમદા કાર્ય માટે ઈશ્વર સતત તમોને સંભાળી આશિષો પુરા પાડે. જે જરૂરિયાતમંદ ને સંભાળે છે તે ભગવાન બનીને આવે છે.
બેન તમે રડશો નહીં આજની તારીખમાં પોપટભાઈ દ્વારકાવાળા કૃષ્ણ ભગવાન બનીને આવ્યા છે બધું સારું થઈ જશે બેન પોપટ ભાઈ તમારું ફાઉન્ડેશન 100 ટકા નહીં પણ 1000 ટકા આગળ થાય એવી અમે પ્રાર્થના કરીએ દ્વારકા વાળા ને. જય દ્વારકાધીશ
ની સહાય ના સહાય બના પોપટભાઈ જુગ જુગ જીવો પોપટ ભાઈ પોપટ ભાઈ તમને અને તમારી ટીમને અને દાતાઓને ફાઉન્ડેશન ને ભગવાન ખુબ ખુબ તમારુ જીવન સુખમય બનાવે કોઈપણ દુઃખ દાઇકપલ મા ઈશ્વર સદાય તમારી સાથે રહે
Jay jagannath 🙏🙏 popotbhai great 👍👍 hruday se salute popotbhai jo ese Garib ashahaya parivar ko help ki jindgi thoda thik thak kar sake achchi baat popotbhai foundation 🎉🎉🎉🎉 salute popotbhai
ભગવાન સ્વામિનારાયણ બધું સારું કરશે મોટા બહેન ... ભગવાન ને ત્યાં દેર છે પણ અંધેર નથી ... સમય જરૂર બદલાશે... આમ મુંઝાશો ના કાલે સોનાનો સુરજ ઉગશે ભગવાન ખૂબ મોજ કરાવશે ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો....
માએમાં બીજાવગડાના વાબહેને બહુજ હિમ્મત દેખાડી ને સામે આવીને જે વાત કહી તે હિંમતને પાત્ર છે ઔરત કમજોર નથી ધારે તે કરી બતાવે આવીજ હિમ્મત રાખજો દસકો દુઃખ ને દસકો સુખ કાલે જરૂર સુખી થશો એવી પ્રાર્થના
पोपटलाल भाई साहेब मैं एक बुजुर्ग आदमी जब आप का बीडीओ देखता हूं तो मुझे अत्यन्त ख़ुशी महसूस करता हूं मेरे आंखों में आंसुओ कि बौछार होती है मैं कुछ कहने की स्थिति में नहीं रहता इतना भावुक क्षणों में अदृश्य शक्ति मुझे गम्भीर से गम्भीर हो कर सोचने के लिए मजबूर कर देता है धन्यवाद द्वारिका धीश नमो नमो नमोसतुते नमोस्तुते नमोस्तुते नमोस्तुते नमो नमः
Popatbhai Foundation contact :- +91 7600 900 300
👍🏿
@@Hindustan_Sound_liliya6553 a
આ કુટુંબ પરીવાર નો ફોન નંબર હોય તો મને મોકલજો ભાઈ
Jai Swaminarayan 🙏
@@Hindustan_Sound_liliya6553 wwsewwwwwwwewwwwwwwwwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwwwwww wwsewwwwwwwewwwwwwwwwwwswwwwwwwwwwwwwwwwwswweewwseeesweeswweewwee eeeseessswswweewwee se w w wswweewwy
Popat Bhai tame Mari benani madad karo Hu mehesana thi Chu Mari Ben bahu dukhi che please
ખૂબ ખૂબ આભાર પોપટભાઈ, તમે ઘણું જ સારું કામ કર્યું આ બેન ની મદદ કરીને. ભગવાન તમને સહાય કરે એવી પ્રાર્થના. બેન હિંમત રાખજો,આજ નહિ તો કાલે બધું સારું થઈ જશે.
કોરે કોરું ?
ણ 0@@haribhaidhanani6609
⭐💯💯💯⭐
💯⭐💯💯⭐
⭐⭐💯💯⭐
⭐⭐💯💯⭐
⭐⭐💯💯⭐
⭐⭐💯💯⭐
⭐⭐⭐⭐⭐
⭐💯💯💯⭐
💯💯⭐💯💯
💯💯⭐💯💯
💯💯⭐💯💯
💯💯⭐💯💯
⭐💯💯💯⭐
⭐⭐⭐⭐⭐
⭐💯💯💯⭐
💯💯⭐💯💯
💯💯⭐💯💯
💯💯⭐💯💯
💯💯⭐💯💯
⭐💯💯💯⭐
⭐💯💯💯⭐
💯⭐💯💯⭐
⭐⭐💯💯⭐
⭐⭐💯💯⭐
⭐⭐💯💯⭐
⭐⭐💯💯⭐
⭐⭐⭐⭐⭐
⭐💯💯💯⭐
💯💯⭐💯💯
💯💯⭐💯💯
💯💯⭐💯💯
💯💯⭐💯💯
⭐💯💯💯⭐
⭐⭐⭐⭐⭐
⭐💯💯💯⭐
💯💯⭐💯💯
💯💯⭐💯💯
💯💯⭐💯💯
💯💯⭐💯💯
⭐💯💯💯⭐
હિંમતે મર્દા તો મદદે ખુદા પોપટભાઈ આહીર સમાજ ની દીકરી છો તો તમને દુઃખી નહિ થવા દે
બહેન,તમારા ઘર સુધી પોપટભાઈ આવી ગયા છે હવે દુઃખોને , કષ્ટોને પૂંછડી દબાવીને ભાગવુંજ પડશે., છૂટકો જ નથી.....😢
9824622891
બાપ આહિર કુળ ની ખાનદાની જોય લીધું બેન દુઃખ બોવ જાજા દિવસે નો રે
બેન તમે રડશો નહીં.. ભગવાન જોઈ રહ્યા છે અત્યારમાં દુઃખ છે પણ આગળ જઈને સુખ આવશે...
100,,%SaCHU
@@MukeshPatel-xi4cz ha Bhai
.
, .
.
શું લખવું આ સેવા માટે શબ્દો ઓછા પડે....
બકુલભાઇ નો ખુબખુબ આભાર..
માતાજી તમે ચિંતા ના કરશો. કારણકે તમારે ઘેર ઘ્વારિકા નગરી નો રાજા સાક્ષાત આવ્યો છે. જય શામરીયા 🙏🙏🙏🙏🙏
જયશ્રી કૃષ્ણ ઠાકોરજી બધુ સરસ કરી દેશે
સાચી વાત છે પોપટભાઇ ના રૂપ માં ધ્વારીકાનો રાજા જ સાક્ષાત સ્વરૂપ બેન ની મદદે આવ્યો છે
બેન ભગવાન તમારી સાથે છે તમે હિંમત રાખો બધું સારું થઈ જશે પોપટ ભાઇ મદદ થી સારૂ થઈ જાશે 🙏🙏🙏🙏🙏
બાપ રોમા આહિર કુળ સે તારું ભગવાન તારી પરીક્ષા લેતા લાગે સે માખોડીયાર લાજ રાખે તારી જાહલ ને યાદ કરી લેજે
CNN
બેન તમને દવારકાધીશ ઉપર સાચી શ્રદ્ધા છે તો મોકલી આપયા પોપટભાઈ ને વાહ પ્રભુ ધન્ય છે
બેન ભલે તમારી પાસે આજ રૂપિયા નથી પણ તમારી ખાનદાની બિલ ગેટ્સ...અંબાણી કરતા પણ ઊંચી છે🙏🙏🙏🙏 સલામ છે તમને👍🙏🙏🙏🙏
Em ,bijane sukam nicha batava joi,e apdi khandani
@@Himasanatani aama kiya koi ne nicha bataviya se batavo kiya kone nicha bataviya se
@@premahir6198 Ambani ane bill gets ne
@@Himasanatani ama nicha kiya bataviya se a bhai am kidhu ana karta popat bhai tamari khandani uchi se. Ane e a Bhai nu sachu se kem bill gets ane ambani pase paisa se ane e pan loko ni madad karta j hase pan aam khajur bhai ane popat bhai jem jaruriyat mando ne sodhi ne mada kare se atle aa bey bhai ni khandani uchi kevay ane ambani ane bill gets kiyay potana kam thi jata hou ane rasta ma koi avu ane dekhay to madad kare jaruriyat mand ne sodh ta nathi Jay murlidhar
બેન રડછો નય અમે તમારી સાથે જ છીયે...😥જય દ્વારકાધિશ 🙏
Jay dravakadhis
Jay murlidhar
@@thakorpurv1666⌐╦╦═─
O
@@indianphysicalvlogs9409 K
પોપટ ભાઈ તમે દુનિયાના બેલી (ભગવાન) છો.
તમે જે કાંમ કરો એ માણસ થી ન થાય.
તમારી માથે દ્વારકાધીશનો હાથ છે.
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ આહિર ગરીબો નાં બેલી ની કહેવતને તમે સાર્થક કરી બતાવ્યું છે
આજે યુ ટ્યુબ ના માધ્યમ થી ભગવાન કૃષ્ણ પોપટભાઈ નામ ધારણ કરી આવ્યો છે મદદે મારી બેન.. જય દ્રારકાધીશ
આવા,ટાઈમ,માં,માં,તો,છોકરા,ભૂખે,કેમ,રાખે,માં,તો,માં,છે,આ,ટાઈમ,માં,,
બેન તમે રડશો નહી મારી બેન દ્વારકાધીશ અને માં ખોડીયાર માં તમારૂ દુઃખ દુર કરશે
બહેન,તમે,ચીતા,નાકરો,આજે,સાંઈબાબા,નો,દિવસ,છે,મારા,ભાઈ,ને,સારૂ,થંઈ,જાસે
ભાજપ જો આ જવાબદારી તારી છે. જો આ તારી જનતાની દશા..
આના કારણે આમ આદમી પાર્ટી સક્રીય થઇ છે ્
Please help people
આમા પણ રાજકારણ
Bhai હું ભાજપ નો છું . મારુ નામ બકુલ પટેલ છે Jai Jai Jai Shree Ram 🙏
Bangal ma vai ja ,tya bjp nathi
Bav evu hoi to pakistan ma pan taro vikas thase
Ama bjajap na ave
સરસ પોપટભાઇ આવા લોકો ને મીડિયા સામે જરૂર લાવો.અને તમે આગળ વધો એવી પ્રાર્થના ( jay Dwarkadhish)
Badane lavo
પોપટભાઈ અમર રહો.. પોપટભાઈ જેવાં
માણસોની આ દુનિયામાં ખૂબ જરૂર છે..
બહુ સરસ ભાઈ તમારી કામગીરી આવી રીતે ગરીબ માણસ ની મદદ કરતા રહો
...... જય માં ભવાની..... જય માં મોગલ....
વીડિયો જોયને પોપટભાઇ આપડો સમાજ આગળ આવે એવી જય મુરલીધર ને પ્રાર્થન કરીયે
Ahir.shamaj.dhare.to..badhu.kari.shake
Koi kam Nani goth nathi
ભગવાન સ્વામી નારાયણની પરમ કૃપા તમને પ્રાપ્ત થાય તેવી તેમને હૃદયપૂર્વક પ્રાથઁના.
બેન દ્વારકા નો નાથ મુરલીધર તમારા દીકરા ને સારું ભણી ગણી ને ખુબ પ્રગતિ કરાવે...
તમારો દીકરો તમારો કૃષ્ણ બને તેવી કાળિયા ઠાકર ને પ્રાથના 🙏
Dhanyvad popatbhai tamne ane Tamara foundation ne... Krishna bhagvan tmne sau ne khush rakhe... Aa ben na asu tame luchhya chhe maro dvarkavalo tmne anathi bmnu ape Jay dvarikadhish🚩🙏
મંદિર માટે પૈસા આપવા કરતાં આ લોકો ની મદદ કરવી જ જોઈએ... અને સ્વયં ભગવાન પણ જોતા જોતા આજ ઈચ્છા રાખશે... પોપટભાઈ તમારા આ વિડિઓ જોઈ દિલ દ્રવી ઉઠે છે. 🥺😭
બેન ભગવાન તમારી. સાથે છે 🙏🙏🙏 પોપટભાઈ. ભગવાન બની તમારા ધરે આવ્યા છે 🙏🙏🙏
બેન રઙશો નહી દુખ નીપાછળ સુખ છુપા અેલુ હોય છે માટે મા સોન બાઇ ને પાથના દુખ હટાવી ને સુખ આ પો ને આદીવસો મા દૂશમન નેપણ નઆવે જય સોનલ મા🙏🙏🙏🙏🙏
આશ્વાસન નહિ સહકાર આપો
ખૂબ સરસ કામગીરી કરો છો પોપટ ભાઇ 🙏🙏🙏🙏🙏
આ સાલા ૪૨ દિસ લાઈક વાળા તો રાક્ષસ કરતા વધારે ખરાબ લાગે છે... માનવતા જેવું છે કે નહી....
એક રૂપિયો ઘરમા ન હોય તેવુ બની જ શકે .
Dislike karva vala badhaj paisa wala che etle dislike kare che gal to nathi devi toy devai jay che
@@gitabenmalviya2958 આપો નહીં તો કાય નહીં દીયા to રખાય તારા જેવી બધા ન હોય
સલામ છે તમારી જનેતા ને પોપટભાઈ
પોપટભાઈ,તમે,બવ,સારૂ કામ,કરોસો ભગવાન તમને ગનુ,આપે,જય, શ્રી રામ
આવુ કોઈને પણ દુ ખ નહી હોય ભગવાન તમને સુખી રાખે બેન તમે રડતા નહી પૈસા વાલા હોય ને તો ગરીબ લોકો ની કદર નથી આ બહેન ને ખાવા નથી મલતુ અને પૈસા વાલા મોજ કરે છે પોપટ ભાઈ તમારુ ખુબ સારુ થાય અને બહેન ને પણ સારુ રડતા નહી હુ પણ તમારી બહેન છવ
હે ભગવાન આ જગતના હરેક જીવ સુખી રહે તેવી ઈશ્વરને પ્રાર્થના પોપટભાઈ તથા તેમનાં ગૃપના મહાન વ્યક્તિઓ આટલી બધી સેવાઓ કરે હમણાં વાવાઝોડા વખતે ગામડાંમા પણ રાત દિવસ જોયા વગર ખુબ સેવા કરી ખરેખર આ ગૃપને ધન્યવાદ છે કે આવા દિન દુખીયા નાં આશુ લુછી આપ ભગીરથ કાર્ય કરો છો તથા દાતા ઓ ને પણ લાખ લાખ વંદન તથા તમારા ગૃપ નાં દરેક સભ્યો ને પણ લાખ લાખ વંદન જય માતાજી જયજય ગરવી ગુજરાત આપનો હિતેચ્છુ અમદાવાદ થી નટવર વાધેલા તથા વાધેલા પરીવાર ના જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏
બેન તમે હિમંત નો હા રો ઉપર વાડો મુરલીધર તમારી સાથે છે 🙏🙏🙏
દ્વારકા નો નાથ બનીને મદદ કરવા આવેલા પોપટ ભાઈ ભગવાન તમારા બધા કામ પુરા કરશે અને જાગો આહીર પરીવાર ના મારા ભાઈ ઓ સમાજની બેન દિકરી ના ગરમ આંસુડાં લુછો ભાણેજડા ભુખ્યા ન રહે બેનનીઅરજ સાંભળો મારા વીરા તમને ધણી ખમ્મા
મદદમાં આવેલા બકુલભાઈ માંડવ રાયજી તમારા બધાજ કામ પુરા કરે મારા વીરા માં મોમાઈ તમારી ભેળે રહે મારા ભાઈ બહેનની વારે નવઘણ બનીને ગયા તમે ભાઈ ખમ્મા મારા વીરા બકુલભાઈ દરેક બહેન નુના આશીર્વાદ તમને વીરા
Ben popatbhai krishna banine tamara ghare avyaa chhe..... Khub khub dhanyavad popatbhai
ખુબ ખુબ અભિનંદન પોપટભાઈ તરુણ ભાઈ 🙏🙏🙏
પોપટભાઈ તમને અને તમારા સમગ્ર ટીમને દિલ થી સલામ કરૂ છું. તમારા ઉમદા કાર્ય માટે ઈશ્વર સતત તમોને સંભાળી આશિષો પુરા પાડે. જે જરૂરિયાતમંદ ને સંભાળે છે તે ભગવાન બનીને આવે છે.
હજારો પ્રશ્ન છે જિંદગીમાં જવાબ એક જ છે મારો ઠાકર કરે તે ઠીક...🙏😥
🙏🙏🙏
રડછો નય બેન અમે તમારી સાથે જ છીયે...🙏😥
Bahuj saras
ભાઈ ભગવાન દ્વારકાધીશ હમેશાં ખુશ રાખે આવી બેન ની દુવા તો તમારી સાત ભેઢી નેતારી દેશે🙏🙏🙏🙏🙏🙏
બેન તમે રડશો નહીં આજની તારીખમાં પોપટભાઈ દ્વારકાવાળા કૃષ્ણ ભગવાન બનીને આવ્યા છે બધું સારું થઈ જશે બેન પોપટ ભાઈ તમારું ફાઉન્ડેશન 100 ટકા નહીં પણ 1000 ટકા આગળ થાય એવી અમે પ્રાર્થના કરીએ દ્વારકા વાળા ને. જય દ્વારકાધીશ
God bless you 🙏❣️ Bhai all team
Ben માતાજી સારું કરશે,,,તમારા જેવી ઘણી બહેનો અનેક સમાજ માં આવી સ્થિતિ ભોગવે છે,,તમારી કહાની રડાવી નાખે છે.
ની સહાય ના સહાય બના પોપટભાઈ જુગ જુગ જીવો પોપટ ભાઈ પોપટ ભાઈ તમને અને તમારી ટીમને અને દાતાઓને ફાઉન્ડેશન ને ભગવાન ખુબ ખુબ તમારુ જીવન સુખમય બનાવે કોઈપણ દુઃખ દાઇકપલ મા ઈશ્વર સદાય તમારી સાથે રહે
બેન તમારી સામે દ્વારકા વાળો બેઠો છે બધું સારું થશે
આમાં તમારો સપૉટ જોઈ છે.
બેન તમને કૃષ્ણ પર ભરૉશો છે ને આ દિવસ પણ જતા રહેશે
हाय9824622891
Popat bhai ne Nobal pureskar male tena mate like karjo
સમાજ માત્ર ને માત્ર હસી જ ઉડાવે છે બેન આપડે જાતે જ કંઈ કરવું પડે..
brijesh bhai sav sachi vat aapne anubhav che koi kam na aave samaj
aapne potej solution kadhvu pde paisa hoy to bdha aave na hoy to koi puchtu pn nathy
हर एक टुटी हुइ उम्मीद ईश्वर से जोडती हैं,ओर ईश्वर से जुड़ी हुइ उम्मीद कभी नहीं टुटति
Right
બેન દુઃખી ના થાવ ભગવાન સારૂ થય જાસે સોલંકી ના દીકરી છો બેન કયું ગામ છે તમારૂ બેન હુ હીરલ બેન આયર સુરતથી
🙏 ખૂબ ખૂબ આભાર 🙏❤️ થી 👍
🙏 બાપા સીતારામ 🙏
ખૂબ ખૂબ આભાર
બેન તમને ભગવાન ચોક્કસ મદદ કરશે...વિશ્વાસ રાખજો...જય દ્વારકાધીશ જી
બેન રડસો નહીં દ્વારકાધીશ મદદ કરતો રહેશે કોઇ નિમિત્ત માત્ર બનશે પરંતુ આ બધું દ્વારકાધીશ મદદ કરે છે વિસ્વાસ રાખજો ભગવાન ઉપર
વાહ હાવજ પોપટભાઈ જય માતાજી
બેન દ્વારકાધીશ તમારી સાથે છે
બેન.તને.ભગવા.સારુકરે.ઍટલી.પાથનારૂ🙏
Jay jagannath 🙏🙏 popotbhai great 👍👍 hruday se salute popotbhai jo ese Garib ashahaya parivar ko help ki jindgi thoda thik thak kar sake achchi baat popotbhai foundation 🎉🎉🎉🎉 salute popotbhai
तुमने बहुत अच्छा काम किया
ऐसी मानव सेवा करते रहिए भगवान आपका भला करगा भाई 🙏🙏🚩🚩🌹🌹🇮🇳🇮🇳
માનવતાનું આપનું અભિયાન વંદનીય છે પોપટભાઈ🙏
જય મુરલીધર બેનબાં હવે ચીન્તા નાં કરશો હવે કળયુંગ નાં મોરલીધર તમારી મદદ કરવાં અવિગયા છે જય હો
વાહ પોપટભાઈ ભાઈ વાહ
દ્વારકાધીશ ને મારી પ્રાથના કે તમારું તમામ દુઃખ હરી લે......................🙏🙏🙏🙏🙏
બેન તમારા ક્રીશ્ન હાલ પોપટભાઈ બનીને આવ્યા છે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏
સુપર પોપટ ભાઇ ગરીબ ના આસુ લુછયા ગરીબ ની દુવા લાગસે પોપટ ભાઇ સરસ
Very exellent work popatbhaai foundation 👌👌🙏👌💯
Popatbhai. Tame. Khub dayalu cho
ભાઈ આહીર સમાજ તો ખમતીધર છે બેન ને આવી તકલીફો પડે તો આહીર સમાજ ને આગર આવું જોયું છે
Ahiro.ben.ni.shathe.se
Jativad na karo bhai thayto madad karo nathayto kay vandho nhi
Khabar nai Loko ne ek rite Jovo to saru, bus Jati ne agar na kro, Kharab dekhai rahyu che
દાન કરે તેમાં બઘું દેખાય છે તમારે તો આપવું નથી
સે મગજમાં
ભગવાન સ્વામિનારાયણ બધું સારું કરશે મોટા બહેન ... ભગવાન ને ત્યાં દેર છે પણ અંધેર નથી ... સમય જરૂર બદલાશે... આમ મુંઝાશો ના કાલે સોનાનો સુરજ ઉગશે ભગવાન ખૂબ મોજ કરાવશે ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો....
પોપટ ભાઈ ભગવાન તમને સુખીરાખ ભાઈ બેનની મદદ કરી ભગવાન તમારુ આયુષ વધારે જુગ જુગ જીવો મારા વીરા
God Bless you All Team 😊
Khajur bhai kare
પોપટભાઈ ભગવાનના બંને હાથ આપના પર હંમેશા રહે જેથી આપ બધા ની મદદ કરી શકો.,🙏🙏
ભાઈ ભગવાન તમને જાજુ આપે
બેન દ્વાર કાધીશ બધુ શારુ કરી દેશે
જે દુઃખ માં પણ હસતો રે ને એને ભગવાન જરૂર માર્ગ આપે
Bhagvan tamne khub khub aapse ben.. Radso nae ben
Popat bhai Tamara video bhuj emotional hoy che .video jota jota Gara ma dumo bharai Ave che
Verry supr brother
Aap ne unki madad kar ke bahot acha kam kiya h
Ese he jo taklif me ho uski taklif ko dur karne ki himat de.....
માએમાં બીજાવગડાના વાબહેને બહુજ હિમ્મત દેખાડી ને સામે આવીને જે વાત કહી તે હિંમતને પાત્ર છે ઔરત કમજોર નથી ધારે તે કરી બતાવે આવીજ હિમ્મત રાખજો દસકો દુઃખ ને દસકો સુખ કાલે જરૂર સુખી થશો એવી પ્રાર્થના
આવી બહેનો દુઃખમાં ધ્યાન દોરી સરકાર
पोपटलाल भाई साहेब मैं एक बुजुर्ग आदमी जब आप का बीडीओ देखता हूं तो मुझे अत्यन्त ख़ुशी महसूस करता हूं मेरे आंखों में आंसुओ कि बौछार होती है मैं कुछ कहने की स्थिति में नहीं रहता इतना भावुक क्षणों में अदृश्य शक्ति मुझे गम्भीर से गम्भीर हो कर सोचने के लिए मजबूर कर देता है धन्यवाद द्वारिका धीश नमो नमो नमोसतुते नमोस्तुते नमोस्तुते नमोस्तुते नमो नमः
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
Ben badhu saru thai jase
જય મુરલીધર પોપટભાઈ રેખા બેન રડસો નય આવી ગયા મુરલીધર પોપટભાઈ ના રુપમાં 🙏🙏🙏🙏🙏
ભગવાન તમારું ભલું કરે
જય દ્વારકાધીશ પ્રભુ દયાળુ છે સારું કરશે.
Popat bhai tamharo khub khub aabhar and danhyvad khakahr tma AK bagvan na rupma Mliya cho aa benna khub khub dhanyvad saahab tamharo
મહા હેતવાળી દયાળી છે માં તું ! 🙏
God bless you popat bhai foundation 🙏 maro murlidhar bhen par krupa kre aevi murlidhar na charan na prathana 🙏🙏
વાહ પોપટભાઇ, તમારી, ટીમ, જીવે, હજારો,સાલ
થેન્ક યુ ભાઈ
Koti koti pranam bhai popatbhai foundation
પોપટ ભાઇ દીકરા તમને ઘણીખમા તમને દ્વાવારકાધી આશીરવાદ
🙏 થાય એટલી મદદ ભગવાન કરાવે 🙏