કિસ્મત નો સાથ Kismat No Saath - Music Video |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @crezyfacts_09
    @crezyfacts_09 2 ปีที่แล้ว +38

    ક્યારેક પરિસ્થિઓ એટલી ખરાબ બની જાય છે કે નથી કોઈ પોતાના ને દુઃખી કરી શકતા કે નથી તો પ્રેમ ને પામી શકતા

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 2 ปีที่แล้ว +77

    કિસ્મતમાં જે વિધાતા એ લખ્યું હોય એ ક્યાંય જતું નથી એ પછી પ્રેમ હોય કે ગમે તે હોય. જોરદાર સોંગ મહેશભાઈ વણઝારા👌🤞❤️💘✨👍

  • @iam_musicianboy
    @iam_musicianboy 2 ปีที่แล้ว +20

    મહેશ ભાઈ આ સોન્ગ ની બે લાઈન તમે નવરાત્રી માં ગાઈ હતી તેરવાડા માં 👌👌👌👌👌👌👌

  • @editbypravindabhi9751
    @editbypravindabhi9751 2 ปีที่แล้ว +17

    જય માતાજી બધા મીત્રો ને 🙏 મહેશ ભાઈ નું આ સોંગ માર્કેટમાં બુમ પડા વશે બધા મીત્રો સ્પોટ કરજો 🙏🙏

  • @khorwalbirjuedit7744
    @khorwalbirjuedit7744 2 ปีที่แล้ว +18

    મારે તો મહેશ ભાઈ વણઝારા ગીતે તો દિલ વચ્ચે લાગે છે l અજ સુધી મહેશ વણઝારા જેવા ગીતા કોઈ નહિ ગાહી સક્યું l 🤗

    • @rajeshtheday7688
      @rajeshtheday7688 ปีที่แล้ว

      હા ભાઈ

    • @darshanthakor1004
      @darshanthakor1004 ปีที่แล้ว

      Ha ho bhai tamru sachhu chhe 😊

    • @rahulbhaiakhant
      @rahulbhaiakhant 4 หลายเดือนก่อน

      Mare pn. Aevu tyu ke bija na jode fre che ae hu nhi boli sto

  • @NehaDantani-w9f
    @NehaDantani-w9f 9 หลายเดือนก่อน +5

    સતી વાત છે પ્રેમ હકીકત માં ક્યારેય પૂરો નથી થાતો❤❤

  • @Jayyu_Vlogs_SK
    @Jayyu_Vlogs_SK 2 ปีที่แล้ว +94

    સાચા પ્રેમ કરનાર ની કહાની કઈ ક આવી જ હોય છે પોતાનું ખરાબ ☺️ કરીને બીજા નું સારું કરવું પડે છે 💔 પણ આવો પ્રેમ તન થી બીજા નો થઈ જાય છે પણ મન 🥲 થી નહી છોકરાઓ પોતાનું ખરાબ કરીને બીજા નું સારું કરે છે ભાઈ અને કેવાય માણસાઈ 💔

  • @MukeshThakor-eo2eu
    @MukeshThakor-eo2eu 2 ปีที่แล้ว +9

    સરસ છે કોકની ખુશી યો ના લુન્ટાય એ ખુશ રહે હંમેશા એવી દુઆ કરો કેમ આપરા નસીબ મા હશે ને એ તો ક્યાય નય જાય અને જે ના હોય એની આશા કદી ના રખાય 👆👉😭😭એસ એમ વેડા વારા 🙏🙏🙏આ મારી ખુદની જ કહાની છે 🌹🌹🌹મિ યુ મારા જીવને

  • @badmashsanju2340
    @badmashsanju2340 2 ปีที่แล้ว +13

    અરે... પાગલ એક ભવ નહીં પણ ભવો ભવ તારી સાથે જ જીવું છે...
    i_am_broken_bsp

  • @umeshnayak8039
    @umeshnayak8039 2 ปีที่แล้ว +39

    કોઈની ખુશી માટે છોડવું પડે છે પણ એના વગર કઈ ગમતુ નથી 😢😢😢😢😢 જિંદગીમાં love કરવાનો પાછો મળે તો પાછા કરશું હવે ભૂલ નઈ કરીએ ...,....😢😢😢

  • @JaanvithakorJaanvithakor
    @JaanvithakorJaanvithakor วันที่ผ่านมา +1

    મુ હંમેશા તમારી ચિંતા કરીશ ❤ હંમેશા વાર તહેવાર મા તમને યાદ કરીશ❤ તમારી હંમેશા કદર કરીશ ❤ હુ હંમેશા ખુબ પ્રેમ કરતી રહીશ ❤ ભલે હવે પેલા જેવા રહ્યા નથી તમે પણ હુ આજે પણ તમને એટલો જ પ્રેમ કરુ છુ જેટલો હુ તમને પહેલા પ્રેમ કરતી હતી ❤ રાત દિવસ તમને યાદ કરીશ ભલે તમે મને યાદ ના કરતા હોય ❤ તમે ભલે મારા દિલ ને દુભાવ્યું હોય પણ હુ હંમેશા ભગવાન ને દુઆ કરુ છુ કે તમે હંમેશા ખુશ રહો જીવ ❤ i miss you Jigar 🥺😔

  • @pacreation5752
    @pacreation5752 2 ปีที่แล้ว +16

    ek ek line Dil ne tuch Kari gayi yar jordar Mahesh Bhai 😊

  • @mukeshranaoffical37
    @mukeshranaoffical37 2 ปีที่แล้ว +321

    અમારી પણ આવીજ કહાની છે ભાઈ really મા 😭એની ખુશી માટે અને બીજા સુખ માટે એને ભૂલી ગયા 😭તું જ્યાં બી સે પણ પ્રેમ તો તને કરીશ કરતો રહીશ 😭

    • @chetankumar3515
      @chetankumar3515 2 ปีที่แล้ว +11

      સાચી વાત

    • @editingdarbarudaysing8173
      @editingdarbarudaysing8173 2 ปีที่แล้ว +7

      Right bro

    • @dipdamor6433
      @dipdamor6433 2 ปีที่แล้ว +8

      @@editingdarbarudaysing8173 m

    • @Gj31nbm
      @Gj31nbm 2 ปีที่แล้ว +4

      😭 સાચી વાત છે ભાઈ

    • @maakh212
      @maakh212 2 ปีที่แล้ว +3

      👌👌👌👌

  • @shrikysgujarat
    @shrikysgujarat 2 ปีที่แล้ว +36

    પ્રેમ ફક્ત ફિલ્મો માં જ પૂરો થાય છે, સાચા જીવન માં નહિ, ઉદાહરણ રાધા કૃષ્ણ નું જ જોઈ લ્યો.

  • @mayurrathodofficial9959
    @mayurrathodofficial9959 2 ปีที่แล้ว +21

    જોરદાર છે હો આ ગીત 👌👌

  • @rameshthakor8073
    @rameshthakor8073 2 ปีที่แล้ว +3

    Jay Dwarkadish 🙏
    Mahesh Bhai mate like Karo bhai 🙏
    Supar song 👌
    Miss you. B ❤
    👑 chehar ni sarkar 👑

  • @nu_Rab3488
    @nu_Rab3488 2 ปีที่แล้ว +20

    Beautiful song 😘❤️... heart touch..

  • @ravi..bhrvad580
    @ravi..bhrvad580 2 ปีที่แล้ว +6

    Bummm mahesh vanjara ❤️💔💔😍

  • @Ashwin-ou2ej
    @Ashwin-ou2ej 2 ปีที่แล้ว +10

    Waaah... Broken heart..... 💕

  • @sathavaraketul1198
    @sathavaraketul1198 2 ปีที่แล้ว +2

    Super se bhi upar 👌👌👌 di
    Congratulations 👏 Hina didi
    Jay siddhanath 🔱🙏 Mahadev 🔱🙏
    Jay sathavara samaj 🙏🙏

  • @riderparesh1979
    @riderparesh1979 2 ปีที่แล้ว +9

    નવા song નિ કેટલા રાહ જોઈ બેઠા હતા

  • @SantoshKushwaha-ml2hs
    @SantoshKushwaha-ml2hs 9 หลายเดือนก่อน +2

    ભાઇ મારી કહાની આવી જ છે પણ અમારા મમ્મી પપ્પા રાજી નથી 🥺🥺🥺😭😭😭💔💔💔💔💔

  • @jesungji.thakor7081
    @jesungji.thakor7081 2 ปีที่แล้ว +5

    હા ભાઈ તમારી કહાની કઠીણ છે હો મહેશભાઈ બુમ બુમ 👍🙏

    • @sabhugohil
      @sabhugohil ปีที่แล้ว

      😭😭😭😭😭😭😭😭😭

  • @MR_MALDHARI_BOY
    @MR_MALDHARI_BOY 2 ปีที่แล้ว +28

    💔😭જોરદાર હો મારી જુની (લવ સ્ટોરી ની )વાતો યાદ આવી ગઈ યારો 😥❤

  • @shitalsuthar7318
    @shitalsuthar7318 ปีที่แล้ว +10

    સપના હંમેશા અધુરાં રહે છે વાલા 🥀🥺

  • @Gaming_short_179
    @Gaming_short_179 2 ปีที่แล้ว +11

    Bhai sachu kav aa song mast che hu Jena thi Prem taru chu ae Ane hu Ane Miss Karu chu Ane ae pn Mane Miss kare che khabar nahi Ave kyare jova thase miss you ❤️❤️🥺💔💔

  • @ntdabhintdabhi
    @ntdabhintdabhi 2 ปีที่แล้ว +6

    ખૂબ સરસ સોંગ મહેશ વણજારા 👍👍

  • @dineshthakor373
    @dineshthakor373 2 ปีที่แล้ว +13

    આવું કેમ થાય છે સાચા પ્રેમ માં😔😭😭

  • @kachrolabharatthakor9423
    @kachrolabharatthakor9423 2 ปีที่แล้ว +3

    Super bhai👌👌👍👍

  • @shilpakatara8677
    @shilpakatara8677 2 ปีที่แล้ว +4

    જોરદાર હો બાકી હીનાબેન & જયેશસાહેબ ⚘🥰🤩🤩🤩

  • @byhboy
    @byhboy 2 ปีที่แล้ว +3

    Congratulations Bro 1 million compete! 💛✨

  • @solankiarvind6347
    @solankiarvind6347 2 ปีที่แล้ว +2

    Kahani mari pn aavi j chhe baw j prem chhe pn jatavi sakato nathi yaar🥺 pn ae ni khushi ma j Me khus chhiye

  • @ramanbhairohit1818
    @ramanbhairohit1818 2 ปีที่แล้ว +2

    Mahesh vanjara nice singer hu sports karti rhish tamera soge ne sport all time super jaye ❤🙏

  • @sagar454R
    @sagar454R 2 ปีที่แล้ว +3

    સાચી વાત છે ભાઈ મારી સાથે આવુ થયું ❤️❤️

  • @vishalparmar1311
    @vishalparmar1311 ปีที่แล้ว +3

    મારે જોડે પણ આવુજ થયું છે..😥 મે તેની ખુશી માટે મારી બધીજ ખુશી બરબાદ કરી..🤕😪

  • @nitinraval4512
    @nitinraval4512 2 ปีที่แล้ว +2

    Nice song full sapot Mahesh bhai ne😎

  • @anilthakorofficial15
    @anilthakorofficial15 2 ปีที่แล้ว +3

    જોરદાર સ્ટોરી અને જોરદાર સોંગ છે મહેશભાઈ ની વાત ના થાય હો આવા સોંગ ની જરૂર છે માર્કેટમાં

  • @rathodkaran5667
    @rathodkaran5667 2 ปีที่แล้ว +3

    Koi koi ne bhul tu nathi saheb yad to bhada ne j ave se pan Kone keva jay

  • @sharadkhakhi8598
    @sharadkhakhi8598 2 ปีที่แล้ว +2

    Khub sundar🥀🥀🥀

  • @thakorjayesh7365
    @thakorjayesh7365 ปีที่แล้ว +1

    Nice song mahesh bhi ❤❤❤❤

  • @djmanojbaroda2949
    @djmanojbaroda2949 2 ปีที่แล้ว +6

    Super work ❤️❤️🎉

  • @riderparesh1979
    @riderparesh1979 2 ปีที่แล้ว +8

    મહેસ વણઝારા ના કેટલા ફેન છો લાઈક કરો

  • @thakorashikthakorashik2512
    @thakorashikthakorashik2512 2 ปีที่แล้ว +2

    Supav song s mahesh bhai 🥺❤️

  • @statussunilprajapati4778
    @statussunilprajapati4778 2 ปีที่แล้ว +2

    Gujarat best singer bhai🥺💔

  • @karankumardhandhukiya1977
    @karankumardhandhukiya1977 ปีที่แล้ว +1

    Sacho perm Kone madyo cha aa. Janm. Ma. Miss my Jan💔💔💔💔😔😔😥😥😥😥😖😖😖😖😖

  • @ranashingbhai4243
    @ranashingbhai4243 2 ปีที่แล้ว +5

    આંખમા આસુ આવી ગયા

  • @sv.gaming9739
    @sv.gaming9739 2 ปีที่แล้ว +3

    I miss you Jaan R ❣️🤕

  • @jagdishrana7226
    @jagdishrana7226 2 ปีที่แล้ว +14

    સરસ ગીત છે મહેશ ભાઈ વણઝારા 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @kachrolabharatthakor9423
    @kachrolabharatthakor9423 2 ปีที่แล้ว +4

    Jay mataji🙏

  • @neetuprajapati1435
    @neetuprajapati1435 2 ปีที่แล้ว +2

    super song Mahesh bhai 👌👌👌👌👌👌👌👌

  • @Ajaydabhi-fb8ky
    @Ajaydabhi-fb8ky ปีที่แล้ว

    Vahhh mahesh vanzara na song mane bov game se ❤❤❤🎉🎉🎉😊😊😊😊😮😮😊😊😊

  • @DipakRinku1964
    @DipakRinku1964 2 ปีที่แล้ว +3

    સરસ..હીનાબેન....મહેશવણઝાળા

  • @kapilpatel1679
    @kapilpatel1679 ปีที่แล้ว

    Mari khani pan avij che bas kismat no shat nhthi nahito aa duniya ne to haravi desu pan kismat j khachi pade che ne😭😭😭😭😭🤕🤕🤕🤕🤕🥀🥀🥀i miss you jiv😘😘😘😘🤴

  • @blacklover1195
    @blacklover1195 2 ปีที่แล้ว +3

    Supar👌🏻👌🏻👌🏻👌🏻❤️

  • @gujrati___status_king123
    @gujrati___status_king123 2 ปีที่แล้ว +43

    ભાઈ આ ગીત જોઈ આંખમાં આંસું આવી ગયા.

  • @vikasdangodara7547
    @vikasdangodara7547 2 ปีที่แล้ว +1

    Congratulations 1m 🥳🥳🥳

  • @_.gujjugirl._
    @_.gujjugirl._ ปีที่แล้ว

    કોઈ એકબીજાને true❤️love❤️કરે તો એ બને ને મળાવી દેજો પણ જો તે એકબીજાના નસીબ માંજ ના હોય તો સાચો પ્રેમ કરાવતાજ નહીં ભગવાન.... ક્યારેક સહન ન કરવાથી આત્મહત્યા કરવી પડે છે..... 🥺😔

  • @shyamdatt5528
    @shyamdatt5528 2 ปีที่แล้ว +2

    Love you ભાઇ. ભાઇ તમારી ફોન પર વાત કરતા કરતા દુર થઈ જવાની સ્ટાઇલ બવ ગમી હું એ પણ એવુ જ કર્યુ હતું મારી x જોડે

  • @editar47meldivada
    @editar47meldivada 2 ปีที่แล้ว +2

    Jordar 👌🤗💯🔥👑

  • @Rahulchunara-pl3gh
    @Rahulchunara-pl3gh 2 ปีที่แล้ว +2

    Moj moj 💫☺️

  • @પ્રવિણલુદરા
    @પ્રવિણલુદરા 2 ปีที่แล้ว +2

    સુપર 👍👌👌❤️❤️

  • @amitbhaliyadhanora2747
    @amitbhaliyadhanora2747 2 ปีที่แล้ว +2

    🔥🔥🔥mojjj

  • @Dasharath2354
    @Dasharath2354 2 ปีที่แล้ว +2

    Devraj bhatiya my favourite...
    Theatre artiste ❤️

  • @vanzarasultan9130
    @vanzarasultan9130 2 ปีที่แล้ว +3

    સોંગ સુપર સે ભાઈ ફુલ સપોર્ટ

  • @Mehulbharwad8161
    @Mehulbharwad8161 2 ปีที่แล้ว +9

    Actors nice actions 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @ravalsaroj6741
    @ravalsaroj6741 2 ปีที่แล้ว +14

    Hurt touching voice👍😔

  • @bharvadrajeshkher
    @bharvadrajeshkher ปีที่แล้ว +2

    આવા જ બીજા સોંગ ની રાહ જોઈ શુ

  • @parmardipika92
    @parmardipika92 ปีที่แล้ว

    Jordar song che ankh ma ansu Lavi didha😭😭😔

  • @vishslaadeshara104
    @vishslaadeshara104 ปีที่แล้ว +5

    મને ખુબ જ આ ગીત પસંદ આવ્યુ છે 😍😍😍 બધા મિત્રો ને જય માતાજી 🙏🙏🙏

  • @Rahulchunara-pl3gh
    @Rahulchunara-pl3gh 2 ปีที่แล้ว +2

    Full sapot☺️☺️☺️

  • @Om_Khedut_mitra
    @Om_Khedut_mitra 2 ปีที่แล้ว +2

    દેવરાજભાઈ ❤️

  • @thakorasha7414
    @thakorasha7414 2 ปีที่แล้ว +1

    Bahuj saras song hoy 6 tamara mahesh bhai

  • @FusionRhythmx
    @FusionRhythmx 2 ปีที่แล้ว +1

    Superrr song
    Sir hu 8d songs banavu chu.
    Hu aapna aa git par 8d song banavva mangu chu.🙏

  • @Hiteshkumar-cr9gg
    @Hiteshkumar-cr9gg 2 ปีที่แล้ว +5

    Beautiful song 👌

  • @hardipparmar1471
    @hardipparmar1471 2 ปีที่แล้ว +2

    Yaar prem ma aavu j hoy mari pan javii

  • @chavdaajay232
    @chavdaajay232 2 ปีที่แล้ว +3

    બહુત સારૂ ગીત છે મહેશ ભાઈ.

  • @Om-Aghoriofficial4386
    @Om-Aghoriofficial4386 2 ปีที่แล้ว +2

    Ha mahi bhai gjb maja aavi gai ho

  • @kinjalmakwana7964
    @kinjalmakwana7964 2 ปีที่แล้ว +12

    Voice is really heart touching...🥰👌👌Maheshbhai Vanzara

  • @urvishvaghela8498
    @urvishvaghela8498 ปีที่แล้ว +1

    I really miss you jaan ❤️🥺

  • @Dasharath2354
    @Dasharath2354 2 ปีที่แล้ว +3

    🔥

  • @mr.rahulbanna6964
    @mr.rahulbanna6964 2 ปีที่แล้ว +1

    Nice... Super... 👌👌😇

  • @hetalrabari1241
    @hetalrabari1241 2 ปีที่แล้ว +8

    Heart touching voice 💕❤💖😇

  • @kingofsharma
    @kingofsharma ปีที่แล้ว +2

    👌👌👌😘🤗

  • @NarottamParmar-d7z
    @NarottamParmar-d7z ปีที่แล้ว +2

    Mari sathe pan havu thayu che

  • @savdhorjodhraj4050
    @savdhorjodhraj4050 2 ปีที่แล้ว +2

    ખારાપાટ નિ કલમે...સાહરભાઇ રબારી

  • @રૂડુંકાઠિયાવાડ
    @રૂડુંકાઠિયાવાડ 2 ปีที่แล้ว

    જૉરદાર સોંગ મહેશભાઈ

  • @DineshThakor-dz3zk
    @DineshThakor-dz3zk 6 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @annu3969
    @annu3969 2 ปีที่แล้ว +1

    Very nice 👌👌👌 bhai

  • @anilbhai6659
    @anilbhai6659 2 ปีที่แล้ว +2

    સુપર હીટ સોંગ છે તમારા આવજ સુપર છે ભાઈ

  • @નયનામીજુકઓપીસલ
    @નયનામીજુકઓપીસલ 2 ปีที่แล้ว +1

    જય માતાજી ભાઈ સુપર સોગ

  • @anilbhai6659
    @anilbhai6659 2 ปีที่แล้ว +2

    જોરદાર છે ભાઈ

  • @SantoshGedriya-m9f
    @SantoshGedriya-m9f 2 ปีที่แล้ว +1

    Super song Mahesh vanjara

  • @vijaychauhan146
    @vijaychauhan146 2 ปีที่แล้ว +1

    Dil ne chu gauy

  • @sureshvanjara6681
    @sureshvanjara6681 2 ปีที่แล้ว +2

    Nice sing bhi

  • @ytedits987
    @ytedits987 2 ปีที่แล้ว +4

    1M Coming 😍💫♥️

  • @Ashokthakor-mm2fv
    @Ashokthakor-mm2fv 2 ปีที่แล้ว +2

    ❤️❤️❤️❤️❤️

  • @bharvad1078
    @bharvad1078 2 ปีที่แล้ว +2

    Nice bhavya rana

  • @newmuve_2022
    @newmuve_2022 2 ปีที่แล้ว +3

    My name kismat 🥰🥰🥰🥰🥰😈😈😔🥰🥰🥰🥰♥️🥰🥰🥰🥰🥰🥰♥️🥰🥰♥️

  • @mahendrathakor7577
    @mahendrathakor7577 2 ปีที่แล้ว +1

    Nice song 👌👌

  • @rathodsureshsuresh3742
    @rathodsureshsuresh3742 2 ปีที่แล้ว +1

    super ho bhai