Mahesh Vanzara | Aashiq Nasa Ma Nai To Kasa Ma Nai | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • "આશિક નશામાં નઈ તો કશામાં નઈ"...જુઓ મહેશ વણઝારનું નવું ગુજરાતી ઢીંચાક ગીત. માત્ર ‪@SaregamaGujarati‬પર 🔥
    Title : Aashiq Nasa Ma Nai To Kasa Ma Nai
    Singer: Mahesh Vanzara
    Artist: Mahesh Vanzara, Viyona Patil, Sejal Panchal
    Producer: Red Velvet Cinema
    Director: Faruk Gayakwad
    Concept & Screenplay: Purvi Vasava, Faruk Gayakwad
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Lyrics: Darshan Bazigar
    Music: Dipesh Chavda
    Special Compose: Vishnu Mundhva
    DOP: Sehzad Mansuri (Tipu)
    Edit: Naresh Rajput
    Makeup: Harsh Sarma
    Choreography: Pinakin Rathod
    Production: Riddhi Solanki
    અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
    Wynk tinyurl.com/4e...
    Hungama tinyurl.com/3a...
    Amazon tinyurl.com/y2...
    Spotify tinyurl.com/mr...
    Apple tinyurl.com/3x...
    TH-cam Music tinyurl.com/2b...
    Lyrics
    એ તારાથી છે હારી આ મારી સીગરેટ
    હોઠ તો જલાવે પણ દિલ ના એ જલાવે
    હોઠ તો જલાવે પણ દિલ ના એ જલાવે
    ગમ રે ભૂલાવે કોઈના દિલ ના રે દુભાવે
    એ તારી પ્રેમ ની જફા માં હું હલવાયો
    હા એ તારી પ્રેમ ની જફા માં હું હલવાયો
    તારા લવ ના લવેરિયા માં લપટાયો
    હા મારી જિંદગી આ જેર થઈ ગઈ
    આખો ખૂલી ગઈ સમજી ગયા સમજી ગયા
    ઓપન ધ બોટલ બેબી
    એ આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં
    હા ઘાયલ નશા માં નહીં તો પાગલ કશા માં નહીં
    એ તારા રૂપાળા રૂપ માં ભરમાયો
    એ ખોટી પ્રેમ ની જફા માં હું હલવાયો
    મારી જિંદગી ગોટાળે ચડી ગઈ
    નિકલ નિકલ પહેલી ફુરસત મેં નિકલ
    આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં
    તારો ભઇલો નશા માં નહીં તો ગોડી કશા માં નહીં
    એ દિલ મળ્યું બેવાફા થી મળ્યો એનો સાથ
    મારુ સુખ ગયું ચેન ગયું વગર 108
    હસ્તી મારી જિંદગી ની લગાડી ગઈ વાટ
    વારા પછી વારો હું તો જોઈ રહ્યો છું વાટ
    તારા મોજશોખ પુરા કરવા ઘસાયો
    રૂપિયો પોણી જેમ વપરાયો
    તારા વાંહે જિંદગી ફૈલ થઇ ગઈ
    અરે ડીજે વાલે થે કા હમે નચાકે નિકલ લિયે
    મારા ભાઈ નશા માં નહીં તો ગોડી કશા માં નહીં
    તારો મહેશ નશા માં નહીં તો કશા માં નહીં
    મૂડી રે બની રે તેતો કરી દગાખોરી
    ભર્યા રે તળાવ માં તું નીકળી ગઈ કોરી
    અરે અરે મારે શું કેવું
    તુ તો હાલી ગઈ મારી મજાક બનાવી
    દુઃખ જોઈ દોડી આયા મારા ભાઈ
    તને શું લાગ્યું મારી જઈશ એમ
    અરે મેડમ મરેલુ મડદું બેઠું કરે એવા મારા ભૈયો સે
    ફિર અપને મહોલ્લે મેં ઐશ્વર્યા આયી વગાડી નાખો દીપેશ ભાઈ
    એ ફરી ખીલ્યો મારો બાગ જે હતો કરમાંણો
    દુઃખી મન નું મનખુ ફરી હરખાણો
    અરે તારી કરતા પણ હારી મળી ગઈ
    આ વખતે સિસ્ટમ ના થાય મારા ભૈયો એ મારા માટે ગોતી છે
    આશિક નશા માં નહીં તો પાગલ કશા માં નહીં
    હા ઘાયલ નશા માં નહીં તો ગોડી કશા માં નહીં
    હા હવે હું ડખા માં નથી નશા માં નથી
    E Tarathi Che Hari Aa Mari Cigrate
    Hoth To Jalave Pan Dil Na E Jalave
    Hoth To Jalave Pan Dil Na E Jalave
    Gam Re Bhulave Koina Dil Na Re Dubhave
    E Tari Prem Ni Jafa Ma Hu Halvayo
    Ha E Tari Prem Ni Jafa Ma Hu Halvayo
    Tara Love Na Loveriya Ma Laptayo
    Ha Mari Jindagi Aa Jer Thai Gai
    Aakho Khuli Gai Samji Gaya Samji Gaya
    Open The Bottle Baby
    E Aashiq Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi
    Ha Ghayal Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi
    E Tara Rupala Roop Ma Bharmayo
    E Khoti Prem Ni Jafa Ma Hu Halvayo
    Mari Jindagi Gotale Chadi Gai
    Nikal Nikal Paheli Fursat Me Nikal
    Ashiq Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi
    Taro Bhailo Nasha Ma Nahi To Godi Kasha Ma Nahi
    E Dil Malyu Bewafa Thi Malyo Eni Saath
    Maru Sukh Gayu Chen Gayu Vagar 108
    Hasti Mari Jindagi Ni Lagadi Gai Vaat
    Vaara Pachi Varo Hu To Joi Rahyo Chu Vaat
    Tara Mojshok Pura Karva Ghasayo
    Rupiyo Poni Jem Vaprayo
    Tara Vahe Jindagi Fail Thai Gai
    Are Dj Vale The Ka Hame Nachale Nikal Liye
    Mara Bhai Nasha Ma Nahi To Godi Kasha Ma Nahi
    Taro Mahesh Nasha Ma Nahi To Kasha Ma Nahi
    Moodi Re Bani Re Teto Kari Dagakhori
    Bharya Re Talav Ma Tu Nikali Gai Koir
    Are Are Mare Shu Kevu
    Tu To Hali Gai Mari Majak Banavi
    Dukh Joi Dodi Aaya Mara Bhai
    Tane Shu Lagyu Mari Jaish Em
    Are Medam Marelu Madadu Beth Kare Eva Mara Bhiyo Se
    Fir Apne Maholle Me Aishwarya Aayi Vagadi Nakho Dipesh Bhai
    E Fari Khilyo Maro Baag Je Hato Karmano
    Dukhi Man Nu Mankhu Fari Harkhano
    Are Tari Karta Pan Hari Mali Gai
    Aa Vakhate System Na Thay Mara Bhaiyo E Mara Mate Goti Che
    Aashiq Nasha Ma Nahi To Pagal Kasha Ma Nahi
    Ha Ghayal Nasha Ma Nahi To Godi Kasha Ma Nahi
    Ha Have Hu Dakha Ma Nathi Nasha Ma Nathi
    #AashiqNasaMaNaiToKasaMaNai
    #maheshvanzara
    #saregamagujarati
    #gujaratigeet
    #gujaratisong
    #gujaratinewsong2023
    #gujaratistatus
    #maheshvanzarastatus
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

ความคิดเห็น • 1.2K

  • @Thakorjayanti234
    @Thakorjayanti234 ปีที่แล้ว +17

    મારા જીગર જાન દોસ્તો માટે આ સોંગ છે 🥃🥃🥃

  • @MahendraPatel-o2r
    @MahendraPatel-o2r 9 วันที่ผ่านมา

    દિલ ખુશ થઈ જાય એવું ગીત છે❤❤❤❤

  • @bhaveshmodi695
    @bhaveshmodi695 ปีที่แล้ว +44

    વાહ મહેશભાઈ જોરદાર ગીત લાવ્યા હો.ખરેખર બૂમ પડાવી દીધી.બેવફા ના માર્કેટ માં..🥰🥰🥰🥰❣️

  • @SagarChhaya-yp1uv
    @SagarChhaya-yp1uv 2 วันที่ผ่านมา

    Great song very nice acting singing very very good
    God bless u always mahesh bhai

  • @acharyamaheshofficial0102
    @acharyamaheshofficial0102 ปีที่แล้ว +65

    ભુલી ગયો તમને ફરો તમે આઝાદ.
    Thank you
    જીંદગી ને અમારી કરવા બરબાદ.

  • @h.bofficialstatus4596
    @h.bofficialstatus4596 ปีที่แล้ว +20

    જોરદાર સોન્ગ છે હો ભાઈ...એક નંબર...👍

  • @mkstatusedits9152
    @mkstatusedits9152 ปีที่แล้ว +59

    મહેશ ભાઈ જોરદાર સોંગ છે 👌🏻💯❤
    પ્રેમ માં ભલભલા હલવાઈ જાય છે
    કે જેટલો પ્રેમ તમારી વાતોમાં હતો ને એટલો જો કદાચ દિલમાં હોત ને તો આજે અમે રોતા ના હોત...!!! 🥺💔🤕

  • @jaybhvani-yp7ov
    @jaybhvani-yp7ov ปีที่แล้ว +2

    Khub khub mahesh bhai vanjara su kehvu tamaru jordar Song che bhai❤❤

  • @રાહુલગમારા-લ4ન
    @રાહુલગમારા-લ4ન ปีที่แล้ว +18

    વાહ..મહેશ મભાઈ..વાહ..ધાયલો..💔💔માટે..કયક.. નવું.. લાવ્યા.. સુપર નાઈસ સોન્ગ 👌👌👌💔💔💔

  • @ranahakma8618
    @ranahakma8618 ปีที่แล้ว +1

    Best yar su taro avaj aave che

  • @atulbhai1875
    @atulbhai1875 ปีที่แล้ว +11

    હા મોજ હા❤❤❤

  • @anilthakor3539
    @anilthakor3539 ปีที่แล้ว +2

    Super nice mahesh bhai vanjara ava git banavta rahejo amara ghayal mate

  • @cheharrajthakor
    @cheharrajthakor ปีที่แล้ว +673

    ખરેખર આ બેવફાં સોંગ આખું મારકેટ હલાવી દેશે 🔥🔥 મહેશભાઈ વણઝારા નુ આ સોંગ કેટલાને ગમે છે તે જણાવો 👍🥰❤

  • @Nkvlogsgujarat
    @Nkvlogsgujarat 5 หลายเดือนก่อน +2

    ❤❤❤ aetlu mst Song chhene dj pr sabhlvani ane nachvani mjaj alg chhe❤❤❤❤

  • @chamundakidivani4703
    @chamundakidivani4703 ปีที่แล้ว +14

    Very nice song 👍👌❤🤗😃jay 🙏mataji 🙏💚😂😍🤩💕

  • @patelshailesh5358
    @patelshailesh5358 ปีที่แล้ว +2

    😂Maa fadi muyki..aa songe👑🔥kadak..😍love Li BHI.. Nice song🤳😉🎭zakash

  • @gujaratikalakar38
    @gujaratikalakar38 ปีที่แล้ว +26

    બાકી વિયોના પાટીલ ની Entry જબરદસ 😍😍

  • @kishanzala4061
    @kishanzala4061 ปีที่แล้ว +2

    માલ મસ્ત લીધા છે... ગર્લ્સ સારી છે હોટ

  • @MKSHORTS_101
    @MKSHORTS_101 ปีที่แล้ว +27

    જોરદાર સોંગ છે હો મિલિયન પાર જસે એવી ભગવાન ને પ્રાથના 🎉🎉🎉🎉

  • @anilbhai6659
    @anilbhai6659 ปีที่แล้ว +2

    વાહ ભાઈ વાહ શું સોંગ છે જબરદસ્ત છે

  • @PratikThakor.1.13.7
    @PratikThakor.1.13.7 29 วันที่ผ่านมา +1

    સેજલ પંચાલ એક્ટ્રેસ હોમ શાંતિ 😥🥲🌹💝

  • @karanbhil7684
    @karanbhil7684 ปีที่แล้ว +19

    સુપર સોગ મહેશ ભાઈ આવા બેવફા સોગ બનાવતા રહેજો।।।અને આગર વડતા રહેજો ❤❤❤।।।અને કોને કોને મહેશ ભાઇ ના સોગ ગમે છે।।।।

  • @axitapatel9099
    @axitapatel9099 ปีที่แล้ว

    Aaaj baji sidhi karinakhe evu song 6. M.. meldi ma blessing.. bhai . Haji Ava ne avaj song lavta rahjo ..

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 ปีที่แล้ว +45

    એક નંબર સોંગ મહેશ ભાઈ વાહ ♥️♥️🥰🥰😍😍

  • @vavechakishanvlog5038
    @vavechakishanvlog5038 ปีที่แล้ว +2

    Boom boom 💥 hoo mahesh bhai moj padi gy ho🔥🔥

  • @Dosti12
    @Dosti12 ปีที่แล้ว +56

    જય માંધાતા ખુબ સરસ સોંગ.....

  • @user-qz7tn7lh7t
    @user-qz7tn7lh7t 7 หลายเดือนก่อน +1

    Wah,maheshbhai bov supar song che?❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉nice.

  • @Rathod__boy___58
    @Rathod__boy___58 ปีที่แล้ว +1

    આખી બજાર માં બૂમ પડાવે છે ભાઈ nice song bhai

  • @nevildorkadiya3818
    @nevildorkadiya3818 ปีที่แล้ว +3

    એક નંબર સોગ હો ભાય 🔥

  • @AshokKathekiya3
    @AshokKathekiya3 10 หลายเดือนก่อน +1

    Bijo bhag banavo❤😢😅

  • @ROYAL__BHAVESH__1137
    @ROYAL__BHAVESH__1137 ปีที่แล้ว +72

    ધૂમ મજાવી દેશે આ સોંગ બહુજ સુંદર મહેશ વણઝારા ❤️🖇️😘આજ સોંગ ની જરૂર હતી મારી લવ એવોજ છે કરે છે એટલે મે પણ તમારી જેમ કર્યું એટલે મરચા બર્યા અને નવી સાથે ખુશ 💏🖇️

    • @ronakchavda6413
      @ronakchavda6413 ปีที่แล้ว +3

      Ç

    • @rohitvaniya9363
      @rohitvaniya9363 ปีที่แล้ว

      સિંગલ હોવા છતાં આવા સોન્ગ સાંભળી છી કેમ સોન્ગ જ એવું છે કે રુંવાટા ઉભા કરી નાંખે વા મહેશ વણજારા વા

    • @user-um3jw8tw9z
      @user-um3jw8tw9z ปีที่แล้ว +3

      😊😊😊😊

    • @pachabhaichohan4522
      @pachabhaichohan4522 ปีที่แล้ว +1

      કોશીયાણીયા્પાથ

    • @MukeshThakur-x5b
      @MukeshThakur-x5b 5 หลายเดือนก่อน

      ​@@pachabhaichohan4522dsßß hii hii k8 jii kii is is u9

  • @neelhappyboypatel2432
    @neelhappyboypatel2432 ปีที่แล้ว +1

    Aa song e dhoom machavi didhi se

  • @himmatraval9201
    @himmatraval9201 ปีที่แล้ว +5

    હા મહેશ ભાઈ વણજારા સો ટકા સોંગ

  • @Samundarkhalasi
    @Samundarkhalasi ปีที่แล้ว +1

    બુમ પડાવી દીધી હો મહેશ ભાઈ સુપર હીટ સોન્ગ બનાવી નાખીયું જોરદાર સે હો ભાઈ મજા પડી ગય.

  • @AjayThakor-os8dg
    @AjayThakor-os8dg ปีที่แล้ว +33

    જય શ્રી રામ જય હનુમાન જી ♥️🙏

    • @nszala-nc6ls
      @nszala-nc6ls 10 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyamgamer12
    @satyamgamer12 22 วันที่ผ่านมา +1

    Yeh video kon kon 2024 me sun raha he like kari

  • @Lo.fi_music_songs
    @Lo.fi_music_songs ปีที่แล้ว +6

    𝚅𝚊𝚑 𝙷𝚊𝚟𝚊𝙹 𝚗𝚒𝚌𝚎 𝚜𝚘𝚗𝚐 ❤

  • @priteshgohil6810
    @priteshgohil6810 10 หลายเดือนก่อน +1

    👌👌👍👍 vaah vaah mahesh ❤

  • @rahulkumarofficialtimli4557
    @rahulkumarofficialtimli4557 ปีที่แล้ว +6

    Ha moj ha 😊❤

  • @divyangrajput2243
    @divyangrajput2243 ปีที่แล้ว +1

    👌👌haha moj

  • @rameshthakor8073
    @rameshthakor8073 ปีที่แล้ว +5

    Miss you 💞B💞
    Jorrr song Mahesh Bhai ❤
    👑 chehar ni sarkar 👑

  • @kiranpatel1318
    @kiranpatel1318 ปีที่แล้ว +26

    ઘાયલ આશિક છું પણ કોઈ ગમ નથી 😢😢😢 જાય એને જાવા દયો બારની હવા ખાવા દયો

    • @hiren0026
      @hiren0026 8 หลายเดือนก่อน +1

      😈😈😈😈😈😈😈😊😏🤘✌️🤘✌️👌👌🙎🙎🙎

  • @gujrati_status_10_
    @gujrati_status_10_ ปีที่แล้ว +1

    Ha saregama ni moj 0:47

  • @BHARATTHAKOROFFICAL-il2zw
    @BHARATTHAKOROFFICAL-il2zw 25 วันที่ผ่านมา +8

    ભરત ઠાકોર સિંગર 🎉🎉🎉

  • @Officialjigs143
    @Officialjigs143 ปีที่แล้ว +1

    Der he par andher nahi bhai No 1 song ❤

  • @rohitbhuriya143
    @rohitbhuriya143 ปีที่แล้ว +59

    કોને કોને ગમે મહેશભાઈ વણઝારા ના સોંગ

  • @madhanvadha-tt8qo
    @madhanvadha-tt8qo ปีที่แล้ว

    Mahesh bhi song to market ma bhuka kadi nakhse ha mahesh bhi ni moj 👍👍🥰🥰🥰🥰

  • @rajumewada1776
    @rajumewada1776 ปีที่แล้ว +3

    ❤❤❤❤હા...રાજા...હા

  • @maastudioofficial5433
    @maastudioofficial5433 ปีที่แล้ว

    Motivation speaker ma first number no singar @mahesh vanzara

  • @thakoranabhai9155
    @thakoranabhai9155 ปีที่แล้ว +3

    Super

  • @kishanvanjara9109
    @kishanvanjara9109 ปีที่แล้ว +1

    Vaa Bhai vaa ❤

  • @k.kKalpeshParmar-wj6ze
    @k.kKalpeshParmar-wj6ze 4 หลายเดือนก่อน +2

    હાલો સે ડાલોક

  • @user-wn3dd2ie1y
    @user-wn3dd2ie1y หลายเดือนก่อน +1

    ❤❤❤❤ ગમે સે

  • @pacreation5752
    @pacreation5752 ปีที่แล้ว +5

    હા મોજ ખૂબ સરસ ગીત છે પેહલીવાર સા.રે.ગા.માં. ચેનલ માંથી ભાઈ નું સોંગ રિલિઝ થયું છે જોરદાર ખૂબ આગળ વધો મહેશ ભાઈ ......જલદીથી આ ગીત પણ રેકોર્ડ તોડ સે

  • @KiranTadpada-e8n
    @KiranTadpada-e8n ปีที่แล้ว +13

    Mane game che 😮😮😮

  • @tulsithakor1603
    @tulsithakor1603 ปีที่แล้ว +7

    જય માતાજી

  • @jerambharvad8182
    @jerambharvad8182 ปีที่แล้ว

    વા સુપર ફાસ્ટ ગીત ફુલ સપોટ સુપર સોગ supar nice nabar 1 fullllll spot💕💕💕💕💕

  • @iamdevrajchauhan
    @iamdevrajchauhan ปีที่แล้ว +10

    આ જોરદાર વાગશે 🔥 મરચાં તો લાગશે 😂 બેવકૂફ ને

  • @rohitthakor3116
    @rohitthakor3116 ปีที่แล้ว +1

    Ha tmari moj ha

  • @MevadaRitesh..
    @MevadaRitesh.. ปีที่แล้ว +3

    Waah jordar

  • @vasavaaxay3625
    @vasavaaxay3625 ปีที่แล้ว +1

    SUPER SONG CHE BHAI.......HA MOJ HA.....

  • @bababharvad8416
    @bababharvad8416 ปีที่แล้ว +8

    ❤❤❤

  • @mrck3371
    @mrck3371 ปีที่แล้ว +1

    song ava j banavo mahesh bhai 😅 full moj

  • @dineshffgamer007
    @dineshffgamer007 ปีที่แล้ว +3

    Khare khar ❤ asik nasama nhi to lasa ma nhi 😂

  • @desaijayesh6314
    @desaijayesh6314 ปีที่แล้ว

    mane bahu game mahes vanjara geeto

  • @vipu-bharwad
    @vipu-bharwad ปีที่แล้ว +7

    Jay Dwarkadhish 🙏❣️💫😎🤏

  • @vaghelapratik3765
    @vaghelapratik3765 8 หลายเดือนก่อน +1

    Ha moj ha

  • @shobikhan9507
    @shobikhan9507 ปีที่แล้ว +4

    Nice video ❤❤❤

  • @metubhasolanki6490
    @metubhasolanki6490 ปีที่แล้ว +4

    હા મોજ હા

  • @RahulBaraiya-kj5ro
    @RahulBaraiya-kj5ro ปีที่แล้ว +10

    Ek Number Voice Mahesh Bhai Vanzara Maa Meldi Bless You લીઈફ માઁ ખુબ આગળ વધો અને માઁ બાપ નું નામ રોશન કરો

  • @bhagirath_05
    @bhagirath_05 11 หลายเดือนก่อน

    Bhai hu to kushal Mistry ni joine aayo chu aa video jova

  • @VS2_crazy
    @VS2_crazy 4 หลายเดือนก่อน +29

    I mis u Sejal sister 💔😭😭😭😭

    • @dinaskisandinas194
      @dinaskisandinas194 2 หลายเดือนก่อน

      I miss you yaar 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @the_sikandar2550
    @the_sikandar2550 ปีที่แล้ว +13

    3:58 bhai bhai zordaar line 🔥

  • @JalabhaiAlgotar-is3on
    @JalabhaiAlgotar-is3on 7 หลายเดือนก่อน +1

    હા ભાઈ હા મહેશ ❤❤

  • @Rahul.787
    @Rahul.787 ปีที่แล้ว +12

    મહેશ વણજારા નું આ સોંગ માર્કેટ માં ધૂમ મચાવે રહે છે ,❤️

  • @patelmaheshkumar1275
    @patelmaheshkumar1275 ปีที่แล้ว +2

    😢 Very sad song nareshbhai😢😢heart touching

  • @Bhavin.b
    @Bhavin.b 4 หลายเดือนก่อน +14

    Miss you sejal panchal
    😢😢😢😢😢😢😢😢

  • @madhavbarsopiya1154
    @madhavbarsopiya1154 ปีที่แล้ว +1

    Aag lagadi aag lagadi aag lagadi aag lagadi aag lagadi 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @milansonagara-vw4tz
    @milansonagara-vw4tz ปีที่แล้ว +141

    કોને કોને મહેશભાઈ નું સોંગ ગમે છે ❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂

    • @user-xu1fn3tg5g
      @user-xu1fn3tg5g ปีที่แล้ว +3

      ❤❤❤❤❤❤❤❤❤

    • @user-xu1fn3tg5g
      @user-xu1fn3tg5g ปีที่แล้ว

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

    • @thakorpravin5633
      @thakorpravin5633 11 หลายเดือนก่อน +2

      😢ડતટયજ😢😮🎉❤❤

    • @user-wn1di2ln5p
      @user-wn1di2ln5p 11 หลายเดือนก่อน +2

      Hii😮😮😢😢😮😮

  • @VLLOGWITHSURESHTETARAVA
    @VLLOGWITHSURESHTETARAVA ปีที่แล้ว +19

    વાહ મહેશ વનજારા વાહ 👌❤️‍🔥🥀💫

    • @saktaokundli4620
      @saktaokundli4620 ปีที่แล้ว

      મશતેસોગશેમહેશભા
      હી

  • @HshshsBshshs-h7h
    @HshshsBshshs-h7h 4 หลายเดือนก่อน +1

    વા મહેશ ભાઈ ❤❤😮

  • @mukeshjadav3473
    @mukeshjadav3473 11 หลายเดือนก่อน +3

    Jordar 🥰♥️

  • @user-wc3wt4lu1d
    @user-wc3wt4lu1d ปีที่แล้ว +2

    Suppprrr song bhaii......❤❤❤❤❤

  • @kingofbelimbaba682
    @kingofbelimbaba682 ปีที่แล้ว +4

    આવા જ સોંગ સોડી મેલો ભાઈ ❤❤❤❤👌👌👌👌❤❤❤❤

  • @SunilNayak-gf9zt
    @SunilNayak-gf9zt ปีที่แล้ว +1

    Hu nahi rahu tyare aakhon tari radavani part 2 please ❤ Mahesh vanjara

  • @hiteshthakor7930
    @hiteshthakor7930 ปีที่แล้ว +6

    Ha mehla ha....🥰😭

  • @Mr_India_Comedy1
    @Mr_India_Comedy1 ปีที่แล้ว

    Ha. Ha. Ja. Ja❤️❤️❤️❤️

  • @darshanofficial_
    @darshanofficial_ 8 หลายเดือนก่อน +5

    Super voice ❤️ Mahesh Bhai

  • @djbhavulive4122
    @djbhavulive4122 ปีที่แล้ว +1

    Jordar ho bhai

  • @MKSHORTS_101
    @MKSHORTS_101 ปีที่แล้ว +231

    કોણ માં ને છે કે માતા પીતા ના ચરણો માં દુનિયા છે❤❤❤❤

    • @mrck3371
      @mrck3371 ปีที่แล้ว +8

      me nhi manta

    • @ajayrathod6900
      @ajayrathod6900 ปีที่แล้ว +6

      Aapdr

    • @KiritJadav-qi1kt
      @KiritJadav-qi1kt ปีที่แล้ว +3

      Mara Mahadev Mari pase chhe pachhi mom dad. Ni mare su jarur aeto bov hurt kare 😢

    • @kharahiren2942
      @kharahiren2942 ปีที่แล้ว +2

      Maa Baap Ae Bhagwaan ❤❤❤❤

    • @zalavirendrazalavirendra5903
      @zalavirendrazalavirendra5903 ปีที่แล้ว +2

      Bf BN 5 me p ha‌.વસ
      😅 કે હા પણ
      હ.😅 બો😅 હર😅રે ટપ 😅ઘ
      હ😅 રદ,😅‌ mi 8
      Le 😅. Fr

  • @heerenvaghela4386
    @heerenvaghela4386 ปีที่แล้ว

    Vaah mahesh bhai nu Markit ma hali gyu

  • @mukeshmakwana4884
    @mukeshmakwana4884 ปีที่แล้ว +5

    ખુબ સરસ મહેશભાઈ❤

  • @SujalKing-qy6eo
    @SujalKing-qy6eo 11 หลายเดือนก่อน

    Ha moj Ha😅😊

  • @tarankshirsagar6574
    @tarankshirsagar6574 ปีที่แล้ว +22

    Super song ❤👌🏻👌🏻

  • @mrvb793
    @mrvb793 8 หลายเดือนก่อน +3

    Song jordar chhe singer pan jordaar chhe pan side artist overacting Kari rya chhe😂

  • @sankhatrana1221
    @sankhatrana1221 ปีที่แล้ว

    1no

  • @rvofficial3131
    @rvofficial3131 ปีที่แล้ว +62

    સરસ ગીત છે મહેશભાઈ વણજારા 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

    • @nareshpatel1374
      @nareshpatel1374 10 หลายเดือนก่อน +2

      4👑👑👑♥️♥️😍🌹

    • @nareshpatel1374
      @nareshpatel1374 10 หลายเดือนก่อน

      😜😂🤩❤️❤️❤️🎉🎉🎉😢😢🤭🤭💋💋❤❤🎉🎉🎉🎉🎉🎉💋❤❤❤❤😂❤😂

  • @akstudio1785
    @akstudio1785 ปีที่แล้ว +1

    Super song Bhai

  • @nishathakor6932
    @nishathakor6932 ปีที่แล้ว +3

    ❤ super song❤ mahesh bhai ❤❤❤

  • @NilamVanzara-vw9ty
    @NilamVanzara-vw9ty 5 หลายเดือนก่อน +1

    હું પણ વણઝારા છું nice song