Mahesh Vanzara | Jiv Jata Jata Rokai Jay | જીવ જતાં જતાં રોકાઈ જાય | Gujarati New Song | ગુજરાતી ગીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2024
  • મહેશ વણઝારાનું નવીનતમ હૃદયસ્પર્શી ગીત "જીવ જાતા જાતા રોકાઈ જય" શોધો ફક્ત ‪@SaregamaGujarati‬ પર
    Discover the latest heartfelt track "Jiv Jata Jata Rokai Jay" by Mahesh Vanzara exclusively on ‪@SaregamaGujarati‬
    Credits:
    Title: Jiv Jata Jata Rokai Jay
    Singer: Mahesh Vanjara
    Artist: Mahesh Vanjara, Sejal Panchal
    Producer: Red Velvet Cinema
    Director & Concept: Faruk Gayakwad
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Music: Shashi Kapadiya
    Lyrics: Ghanu Bharvad, Raghuvir Barot
    Special Compose: Vishnu Mundhva
    Co Artists: Devraj Bhatiya, Amrat Raval, Urmila Ben, Raval, Ajay Thakor
    Edit: Naresh Rajput, Pradip Bhai Soni
    Makeup & Hair: Kinjal Raval, Sabnam
    Dop: Sehazad Mansuri (Tipu)
    Production: Mahesh Prajapati
    Special Thanks: Shlok Icu
    Lyrics:
    જ્યારે દિલમાં રહેનારા દૂર થઈ જાય
    મન મોત વાલુ કરવા મજબૂર થઇ જાય....(2)
    હે જીવ જતા જતા રોકાઈ જાય છે...(2)
    કે જીવ જતા જતા રોકાઈ જાય છે
    જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
    હે મારી જિંદગી થી નફરત થાય છે
    આ મારી જિંદગી થી નફરત થાય છે
    જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
    હો હું શું કરું શું ના કરું સમજાતું નથી
    તારા વિના દિલ ક્યાંય લાગતું નથી
    હે તારા વિના નજરું નિહાકા રે ખાય છે
    હે હે તારા વિના નજરું નિહાકા રે ખાય છે
    જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
    હે દિકુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
    હો હવે જીવું કે મરૂ જાજો ફેર નથી પડતો
    યાદ માં તારી હૂતો રાત દિન રડતો
    હે કયા રે કારણિયે પ્રેમ મારો ભૂલી
    કઈ દેને તું તો મને આજે દિલ ખોલી
    હો ક્યાં સુધી તડપવું મારે તારી યાદ માં
    જુરી જુરી જીવવું મારે તારી પ્રીત્યું માં
    હો હસતા હસતા આંખે આંસુ આવી જાય છે
    હસતા હસતા આંખે આંસુ આવી જાય છે
    જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
    હો દિકુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
    હો મજબૂરી શું તારી છે કઈ દેને મુજ ને
    નથી સહેવાતો વિયોગ જુદાઈનો દિલ ને
    હો સપના મારા તૂટી ગયા આંસુ છે આંખ માં
    એક તુજ પાગલ મારી હજારો નઈ લાખ માં
    હો તારા વિના જીવ મારો જતો જોને રહેશે
    એક દિન આ ખોળિયું મારુ પ્રાણ છોડી દેશે
    હો માંગુ મોત તોય હવે ના મરાય છે...(2)
    જાનુડી મારી યાદ જયારે તારી આવી જાય છે
    એ પાગલ મારી આંખે મારી આહુડા ઉભરાય છે
    Jyare Dil Ma Rahenara Dur Thai Jaay Che
    Man Mot Valu Karva Majboor Thai Jaay Che...(2)
    He Jiv Jata Jata Rokai Jaay Che...(2)
    Ke Jiv Jata Jata Rokai Jaay Che
    Janudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
    He Mari Jindagi Thi Nafrat Thaay Che
    Aa Mari Jindagi Thi Nafrat Thay Che
    Janudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
    Ho Ho Shu Karu Shu Na Karu Samjatu Nathi
    Tara Vina Dil Kyay Lagatu Nathi
    He Tara Vina Najaru Nihaka Re Khay Che
    He He Tara Vina Najaru Nihaka Re Khay Che
    Janudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
    He Dikudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
    Ho Have Jivu Ke Maru Jajo Fer Nathi Padato
    Yaad Ma Tari Huto Raat Din Radato
    He Kaya Karaniye Prem Maro Bhuli
    Kai Dene Tu To Mane Aaje Dil Kholi
    Ho Kya Sudhi Tadapavu Mare Tari Yaad Ma
    Juri Juri Jivavu Mare Tari Prityu Ma
    Ho Hasata Hasata Aakhe Aasu Aavi Jaay Che
    Hasata Hasata Aakhe Aasu Aavi Jaay Che
    Janudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
    Ho Dikudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
    Ho Majboori Shu Tari Che Kai Dene Muj Ne
    Nathi Sahevato Viyog Judaino Dil Ne
    Ho Sapana Mara Tuti Gaya Aashu Che Aakh Ma
    Ek Tuj Pagal Mari Hajaro Nai Laakh Ma
    Ho Tara Vina Jiv Maro Jato Jone Raheshe
    Ek Din Aa Kholiyu Maru Pran Chodi Deshe
    Ho Mangu Mot Toy Have Na Maray Che...(2)
    Janudi Mari Yaad Jyare Tari Aavi Jaay Che
    E Pagal Mari Aakhe Mari Aahuda Ubhray Che
    #JivJataJataRokaiJay
    #maheshvanzara
    #saregamagujarati
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padhanisa
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal
  • เพลง

ความคิดเห็น • 176

  • @Dhuravthakor56
    @Dhuravthakor56 2 หลายเดือนก่อน +200

    સેજલ બેન ને કોણ કોણ યાદ કરે છે. ઈ like કરજો 😢😭😭. I miss you ben😔

    • @Vipulthakorofficialchannel
      @Vipulthakorofficialchannel 2 หลายเดือนก่อน +6

      કોમેન્ટમાં બેન અને સામે મળે એટલે માલ કહેવાનો તારે😂😂😂😂

    • @hiteshthakorofficial7023
      @hiteshthakorofficial7023 2 หลายเดือนก่อน +6

      Miss you ben

  • @Mystic_Tales_Adventure
    @Mystic_Tales_Adventure 2 หลายเดือนก่อน +20

    હું તો રોતો હતો...😢પણ... પછી મને ખબર પડી હું કેમ રોવું છું 😂💔😏 વાહ મહેશભાઈ જોરદાર ગીત લાવ્યા 💞😌

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 หลายเดือนก่อน +10

    પ્રેમ કરવો કોઈ ગુનો થી
    મેં પણ પ્રેમ કર્યા હતો
    એક છોકરી ને
    આવી ને કોઈ બીજી લઈ ગયું..... Payal

  • @JadavVaishali
    @JadavVaishali 2 หลายเดือนก่อน +81

    સેજલ બેન નું લાસ્ટ સોંગ 😢

  • @abhesingthakor8265
    @abhesingthakor8265 2 หลายเดือนก่อน +14

    આઈ મિસ યુ સેજલબેન❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhagabhaithakor2245
    @bhagabhaithakor2245 2 หลายเดือนก่อน +12

    બેસ્ટ એક્ટર સેજલબેન

  • @DASHRATH.THAKOR8160
    @DASHRATH.THAKOR8160 2 หลายเดือนก่อน +5

    મહેશ વઝારા સોંગ કોને કોને ગમ્યું ❤❤❤

  • @shailesh__parhadiya
    @shailesh__parhadiya 2 หลายเดือนก่อน +5

    મહેશ વણઝારા નું ગીત ગમે તો લાઈક કરો શેર કરો 👍👌👍😍

  • @RAKESH_THAKOR_336
    @RAKESH_THAKOR_336 2 หลายเดือนก่อน +8

    પેલી લાઈક આપડી હો❤

  • @user-dq5rb2dw6f
    @user-dq5rb2dw6f 9 วันที่ผ่านมา

    જોરદાર 👌👌👌

  • @miteshedit6594
    @miteshedit6594 2 หลายเดือนก่อน

    સેજલ બેન નું લાસ્ટ સોંગ ❤

  • @Nayan_creation_1
    @Nayan_creation_1 2 หลายเดือนก่อน +5

    Mahesh Vanzara new song Supa song sport karo 🙏❤️

  • @VanitaVadhel
    @VanitaVadhel 2 หลายเดือนก่อน +7

    Khub saras song lyrics super 👌

  • @kuldeepthakor5354
    @kuldeepthakor5354 2 หลายเดือนก่อน +5

    Kon wait karta hata geet jova mati

  • @anilbhai6659
    @anilbhai6659 2 หลายเดือนก่อน +9

    એક નંબર સોંગ છે ભાઈ પાટડીયા તરફથી ફુલ સપોટ છે ❤❤❤

    • @ramkubhaivaruvaru1169
      @ramkubhaivaruvaru1169 2 หลายเดือนก่อน

      ડ😮 ઘો ્હભ બસ હહભઢઢગ
      બે
      વન ટુ ડે હ

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 2 หลายเดือนก่อน +7

    Good work Sejal panchal ( I miss you gujrati film song industry)

  • @user-cw3pj3ic2s
    @user-cw3pj3ic2s 2 หลายเดือนก่อน

    Ha,moj,Mahesh,vanjara❤❤❤🎉🎉🎉

  • @sanjayvaghela6078
    @sanjayvaghela6078 หลายเดือนก่อน

    1 Number ho🤘

  • @lalogovaliyo1838
    @lalogovaliyo1838 2 หลายเดือนก่อน +7

    Super song Ganu Bhai bharvad 👌👌👌🔥🔥🔥🔥

  • @user-og9gb5cu7d
    @user-og9gb5cu7d 2 หลายเดือนก่อน +27

    આ સોંગ તો સેજલબેન ની બઉ યાદ અપાવે સે miss you sejalben 😢😢😢😢😢,😭😭

  • @Solankiranjit4781
    @Solankiranjit4781 2 หลายเดือนก่อน +1

    Hii Good Suaper Hiat Gujarati song Mahesh Vanzara 👌👌👌👌👌

  • @Jasubhavaghela3277
    @Jasubhavaghela3277 2 หลายเดือนก่อน

    Ha moj ha

  • @jagdishrana7226
    @jagdishrana7226 2 หลายเดือนก่อน +14

    કોને કોને મહેશ ભાઈ વણજારા નું સોંગ ગમે છે ❤️👍

  • @kuldeepthakor5354
    @kuldeepthakor5354 2 หลายเดือนก่อน +9

    Sejal ben tamari bav j yad avi che

  • @ROHITTHAKOR-dp3xk
    @ROHITTHAKOR-dp3xk 2 หลายเดือนก่อน +6

    MISS YOU SEJAL PANCHAL...🥲🥲🥲🥲

  • @jigarzala660
    @jigarzala660 2 หลายเดือนก่อน

    Mahesh bhai tamara song jevi mari halat hati 4 mahina pela 😢😞😞😭

  • @DhingliKoli
    @DhingliKoli 2 หลายเดือนก่อน

    Ha moj ha supar song ❤❤❤

  • @Parmar512
    @Parmar512 2 หลายเดือนก่อน +1

    Bhai aa to marii gya hta ne pacha aavi gya

  • @alapeshthakor7468
    @alapeshthakor7468 2 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤

  • @hiteshthakor7930
    @hiteshthakor7930 2 หลายเดือนก่อน +5

    વાહ મહેલા ની મોજ વાહ ❤

  • @PintubhaiThakor-lg8kj
    @PintubhaiThakor-lg8kj 2 หลายเดือนก่อน +4

    સુપર હિટ સોંગ છે

  • @bhaveshkumar1580
    @bhaveshkumar1580 2 หลายเดือนก่อน

    Ava ne Ava song Rijej karta rejo bhi mast 🎉🎉🎉🎉🎉🎉 very nice

  • @parvinnayakjodiyakuva7041
    @parvinnayakjodiyakuva7041 2 หลายเดือนก่อน +3

    Ha Bhai full moj

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 2 หลายเดือนก่อน +3

    Dk bapu actor chhatral tarf thi full spot

  • @VijayBgohel
    @VijayBgohel 2 หลายเดือนก่อน +3

    જોરદાર

  • @HrdgtddHrcgt
    @HrdgtddHrcgt 2 หลายเดือนก่อน +3

    ❤❤❤❤

  • @vikarmsamrawadavikaramrame60
    @vikarmsamrawadavikaramrame60 2 หลายเดือนก่อน +3

    Miss you sejal ben

  • @radheravat2451
    @radheravat2451 2 หลายเดือนก่อน

    😭😭😭😭😭🙏 ઓમ શાંતિ ઓમ સેજલ બેન

  • @kisanthakorthakor157
    @kisanthakorthakor157 2 หลายเดือนก่อน +5

    😢😢😢😢😢

  • @mr_prakash_ashal
    @mr_prakash_ashal 2 หลายเดือนก่อน +4

    Rakesh Barot nu new song kyare aave che

  • @pacreation5752
    @pacreation5752 หลายเดือนก่อน +1

    My favourite song thay gyu😊

  • @ravithakkar6006
    @ravithakkar6006 2 หลายเดือนก่อน +3

    Mahesh vanzara best singer

  • @Dharmesh-wy7pd
    @Dharmesh-wy7pd หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ધર્મેશ charel સંજેલી

  • @WOLDLOVEREMIXSONGLOFI
    @WOLDLOVEREMIXSONGLOFI 2 หลายเดือนก่อน +4

    Om shanti Sejal panchal miss you sister ❣️😢😢😢😢

  • @Mehul_Comedian
    @Mehul_Comedian 23 ชั่วโมงที่ผ่านมา

    🎉

  • @user-dn7pf3gu4q
    @user-dn7pf3gu4q 2 หลายเดือนก่อน +2

    Miss you ben

  • @ffhggchdf4715
    @ffhggchdf4715 2 หลายเดือนก่อน +2

    ❤❤❤😢😢😢😊

  • @viranggatecha4321
    @viranggatecha4321 2 หลายเดือนก่อน +2

    Jordar Song.

  • @Kkskskkkkkjhbebbbebehhhhe
    @Kkskskkkkkjhbebbbebehhhhe 2 หลายเดือนก่อน +4

    Jay mataji badhane best'of luck ❤❤❤

  • @meetchauhan2081
    @meetchauhan2081 2 หลายเดือนก่อน +2

    Sejal ben to op thay gya ne yr

  • @JadavVaishali
    @JadavVaishali 2 หลายเดือนก่อน +2

    ❤❤❤

  • @vinodlalani3009
    @vinodlalani3009 2 หลายเดือนก่อน +1

    Ek number Gujarat no King 👑 Mahesh Vanjara

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 2 หลายเดือนก่อน +3

    🌞🍀🍀 ૐહરિરામ 🌞🍀🍀 ૐહરિરામ 🌞🍀🍀 ૐહરિરામ 🌞🍀🍀 ૐહરિરામ 🌞🍀🍀 ૐહરિરામ 🌞🍀🍀

  • @Gujrati_timli_stetus.
    @Gujrati_timli_stetus. 2 หลายเดือนก่อน

    સેજલ બેન સુ થયું એ કેમ છુપાવો છે

  • @KishanThakor-uc3hp
    @KishanThakor-uc3hp 2 หลายเดือนก่อน

    Tamaro jiv to jata jata rokay jay che sejal no jiv to joto rahyo sachej

  • @_Jigar_Creation_55
    @_Jigar_Creation_55 2 หลายเดือนก่อน +3

    Nice Song hoo ❤❤😅😅😅

  • @user-zu8th2vw3w
    @user-zu8th2vw3w 2 หลายเดือนก่อน +2

    First like apdi ❤

  • @KetanDhameliya-nm5ud
    @KetanDhameliya-nm5ud 2 หลายเดือนก่อน +1

    Bov saras chhe

  • @SayarPravinrupanii
    @SayarPravinrupanii 2 หลายเดือนก่อน +1

    Miss you sejalben 😢😢😢
    & bestt bestt actor 😢😢

  • @laxman_rabari
    @laxman_rabari 2 หลายเดือนก่อน +2

    👌❤️💓❤️💗

  • @KULDEVIOFFICIALlalorawat
    @KULDEVIOFFICIALlalorawat 2 หลายเดือนก่อน +1

    Super lyrics તારા વિના નજરું નેહાકા ખાય છે

  • @rakeshnavisha
    @rakeshnavisha 2 หลายเดือนก่อน +3

    😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @mukeshsolanki2295
    @mukeshsolanki2295 2 หลายเดือนก่อน +4

    Supper 🎉❤

  • @vdofficial89
    @vdofficial89 2 หลายเดือนก่อน +1

    Super Song 😍

  • @radhestudiobhildi1263
    @radhestudiobhildi1263 2 หลายเดือนก่อน +3

    Om Shanti 😢

  • @Vipulthakorofficialchannel
    @Vipulthakorofficialchannel 2 หลายเดือนก่อน +2

    કોણ છે આ સેજલ પંચાલ 🤔🤔🤔🤔🤔🤔🤔

    • @dabhicreation
      @dabhicreation 2 หลายเดือนก่อน

      ગુજરાતી ગીતો ના બેસ્ટ એક્ટર હતાં 😮

  • @Rahul_Thakor_a1a1
    @Rahul_Thakor_a1a1 2 หลายเดือนก่อน +1

    Super song

  • @HiteshRaj_Solanki_Official
    @HiteshRaj_Solanki_Official 2 หลายเดือนก่อน +1

    Superrrrrr Song 🥰🥰🥰🥰

  • @parmaranil9856
    @parmaranil9856 2 หลายเดือนก่อน +3

    RIYALI MISSYOU SEJU PLEASE PACHI AAVI JANE YR 😢😢

  • @Rekhachaudhary-gw7sn
    @Rekhachaudhary-gw7sn 2 หลายเดือนก่อน

    Jordar song 👍🏻

  • @dabhicreation
    @dabhicreation 2 หลายเดือนก่อน +1

    Miss you sejal panchal😭

  • @RanjitThakor-tr5ot
    @RanjitThakor-tr5ot 2 หลายเดือนก่อน

    Wow maheshbhai

  • @makvanagovindmvadana7294
    @makvanagovindmvadana7294 2 หลายเดือนก่อน

    ગોવિંદ દિયોદર વડાણા તરફથી ફુલ સપોર્ટ વાહ સુ સોંગ છે મહેશ ભાઈ

  • @RavalAjay-oi1lv
    @RavalAjay-oi1lv 4 วันที่ผ่านมา

  • @Aryan-bn7xp
    @Aryan-bn7xp 2 หลายเดือนก่อน

    સાચી વાત છે ભાઈ પ્રેમમાં જ્યારે આવું થાય એટલે જિંદગીની પથારી ફેરવી જાય છે

  • @VijaysinhShayar
    @VijaysinhShayar 2 หลายเดือนก่อน

    જોરદાર ગીત છે ❤
    આપડા યૂ ટ્યુબ માં નજર કરજો.....❤

  • @dkbapuactorctl1408
    @dkbapuactorctl1408 2 หลายเดือนก่อน +2

    Super song super story Mahesh Bhai

  • @MrChaudhary9094
    @MrChaudhary9094 2 หลายเดือนก่อน +4

    Mis you 😢😢

  • @SureshKumar-er9gq
    @SureshKumar-er9gq 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤

  • @vadherlakhan1204
    @vadherlakhan1204 2 หลายเดือนก่อน

    Jordar song 🎉❤

  • @PREM_BHARVAD
    @PREM_BHARVAD 2 หลายเดือนก่อน

    Miss you Sejal Panchal

  • @singerdilipsamserpura4361
    @singerdilipsamserpura4361 2 หลายเดือนก่อน +3

    Om shanti Sejal Ben 🙏🙏

  • @user-kv9ie9re7r
    @user-kv9ie9re7r 2 หลายเดือนก่อน +1

    Om santhi shejal bhen😢 miss you

  • @ASHOKPATEL-mr5tj
    @ASHOKPATEL-mr5tj หลายเดือนก่อน

    Super song ❤

  • @mG_MAHAKAL_6419
    @mG_MAHAKAL_6419 2 หลายเดือนก่อน

    I Miss you sejal panchal 😢

  • @user-mc9lp1hy4w
    @user-mc9lp1hy4w 2 หลายเดือนก่อน

    વાહ મહેશ ભાઈ ગીત હ્રદય સ્પશ થઈ જાય તેવું છે ❤❤❤

  • @MAKWANa375
    @MAKWANa375 2 หลายเดือนก่อน +1

    I miss you sejal

  • @sangita_thakor_official8920
    @sangita_thakor_official8920 2 หลายเดือนก่อน +1

    I miss you Sejal Ben 😭🙏 Om Shanti Didi 😢 i really miss you.
    Nayra to mammy pase javu chhe Aem kahe chhe pliz Sejal Ben pachha Aavi Javone plz 😢😭❤️🙏🥀

  • @user-sz2ec7pk1b
    @user-sz2ec7pk1b 2 หลายเดือนก่อน

    Sejal ben ne kon kon yad kare xhe like kare 😢😢😢😢😢

  • @AchuAchuab
    @AchuAchuab หลายเดือนก่อน

    😘😘😘

  • @Tecnikal_short
    @Tecnikal_short 2 หลายเดือนก่อน

    Miss you seju di 😢😢😢😢😢

  • @hirenpanchal6689
    @hirenpanchal6689 2 หลายเดือนก่อน +1

    Miss you Sejalben...

  • @mukeshbharvad9406
    @mukeshbharvad9406 2 หลายเดือนก่อน

    Dil ne touch kari Jay evu song che I like always

  • @anilvlog3208
    @anilvlog3208 2 หลายเดือนก่อน +3

    Miss you sejal ben😢

  • @vijiydumadiya558
    @vijiydumadiya558 2 หลายเดือนก่อน

    જય માતાજી જય માતાજી બાપા સીતારામ ભગવાન જય જલારામ બાપા ❤❤❤❤❤❤❤

  • @kundanedits323
    @kundanedits323 หลายเดือนก่อน

    All Time Miss You Seju 😢

  • @BhavanThakor-qy1kf
    @BhavanThakor-qy1kf 2 หลายเดือนก่อน

    Miss you sejal ben😢😢😢

  • @SANJAYTHAKOR-8990
    @SANJAYTHAKOR-8990 2 หลายเดือนก่อน

    જોરદાર સોંગ બનાવ્યો છે ભાઈ મહેલા 🤩

  • @rameshjkudecha2045
    @rameshjkudecha2045 2 หลายเดือนก่อน

    Sussu

  • @vijay_d_gangadiya3767
    @vijay_d_gangadiya3767 2 หลายเดือนก่อน

    Nice song ❤