દૂધી અને મેથી ના મુઠીયા.village cooking channelgujarat village life foodvillage lifevillage cooking

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2024
  • સીતારામ.,🙏🏻 કેમ છો બધા મજા માં.
    વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
    આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
    આવો ને આવો સહકાર આપતા રહેજો.
    આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
    #creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes
    village cooking channel
    village cooking
    recipe village food
    recipe village food veg
    village life
    village lifestyle
    village lifestyle vlog
    desi lifestyle
    village life
    farmer lifestyle
    farmer life
    farmer life in india
    cooking
    cooking recipes
    cooking vlog
    cooking videos
    village cooking vlog
    village cooking vlog new video
    recipe videos in gujarati
    recipe videos
    village life youtube
    gujarati farmer vlog
    gujarati food vlogs
    easy food recipes to make at home
    easy recipes to make at home
    village cooking channel youtube
    indian village cooking channel

ความคิดเห็น • 463

  • @mandabentank4727
    @mandabentank4727 4 หลายเดือนก่อน +1

    ગીતા બેન જય શ્રી કૃષ્ણ તમારા હાથના દેશી રીતે મુઠીયા બનાવિયા સરસ વાડી ની મોજ ભાઈ મોજ હો

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @gaurangparmar100
    @gaurangparmar100 5 หลายเดือนก่อน +3

    ખુબ સરસ વીડિયો બનાવ્યો છે

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @ankitajoshi6458
    @ankitajoshi6458 15 วันที่ผ่านมา +1

    સિતા.રામ.દાદા.બહુ.સરસ.જિવન.જિવો.સો.જમાવટ.દાદા.શોભના.બેન.જોષી.રાજકોટ.થી.મહાદેવ.ખુશ.રઃખૈ

    • @Blvadivlog
      @Blvadivlog  14 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @parmarghanshyamsinh6973
    @parmarghanshyamsinh6973 4 หลายเดือนก่อน +1

    જીંદગી નુ સાચું સુખ આજ છે.કુદરતના ખોલે જીવવા ની મજા કંઈક ઔર જ હોય છે.સિતારામ ભાઈ સિયારામ.

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 4 หลายเดือนก่อน +1

    Muthiya must baniya chhe masi

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      કેમ છો મજામાં ને

  • @walajipatel3413
    @walajipatel3413 16 ชั่วโมงที่ผ่านมา

    સીતારામ ભાઈ બહુજ સરસ પૈગામ જમાવટ કરી રહ્યા છો સીતારામ

  • @maheshbhuvela.jaymahakali2851
    @maheshbhuvela.jaymahakali2851 5 หลายเดือนก่อน +4

    જય બાપા સીતારામ 🙏🙏🙏🌹 મહેશ ભાઈ વડોદરા થી

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      બાપા સીતારામ મહેશભાઈ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-xt2oi5on6d
    @user-xt2oi5on6d 5 หลายเดือนก่อน +3

    સીતારામ તમારા વીડીયો ખુબસરસ જોવાની મજા આવે છે. કનુભાઈ ચરાડા તા માણસા

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน +1

      સીતારામ કનુભાઈ🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો

  • @vijyabenjoshi1657
    @vijyabenjoshi1657 5 หลายเดือนก่อน +2

    વિજયાબેન મહેતા તમારૂ દાંપત્યજીવન ખૂબ જ સારૂ છે ગીતા બેન પન ખુબ જ સારા છે

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો વિજયાબેન
      સીતારામ
      કેમ છો મજામાં ને.
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @mukatabenbaravaliya9229
    @mukatabenbaravaliya9229 5 หลายเดือนก่อน +2

    ભાઈ ખૂબ સરસ
    વિડિયો જોઈ બાળપણ યાદ આવી ગયું
    મામા ની વાડી માં વિતાવેલા દિવસો યાદ આવી ગયા બસ આ રીતે મસ્ત રહો હસતા રહો

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      હરખ થાય છે કે અમારો વિડિયો તમારી લાગણી સાથે જોડાઈ ગયો .
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને અમે વિડિયો બનાવતા રહેશું 🙂🙏🏻

  • @SarojBhatt-bp6dj
    @SarojBhatt-bp6dj 4 หลายเดือนก่อน +3

    Waah Bhai waah khub saras

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน +1

      સીતારામ
      દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
      અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @alpeshkumarsodha1607
    @alpeshkumarsodha1607 5 หลายเดือนก่อน +3

    વિડિયો જોવાની ખુબ મજા આવે છે ખુબ સરસ વિડિયો બનાવો છો

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ
      આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો.
      પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

    • @roshanmithani2051
      @roshanmithani2051 5 หลายเดือนก่อน

      બહુજસરસ વિડીયો તમારો બેઉનોસંમ કેટલુ સારો છે મે તો ૫ થી ૬ વિડીયો જોયાછે તમારુ ગામ નુ નામ
      બતાવજો જરુર મારુ નામ રોશન મીઠાણી છે રામરામ બેન

  • @vikrambapu1836
    @vikrambapu1836 5 หลายเดือนก่อน +3

    વાહ મોજ જોરદાર લાજવાબ જમાવટ છે જય સીયારામ 😊😊😊

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય સીયારામ બાપુ
      ખુબ ખુબ ધન્યવાદ

  • @pravinbhai2024
    @pravinbhai2024 5 หลายเดือนก่อน +2

    સરસ કાકી ની રસોઇ માં ક‌ઈ, નાં ઘટે 🎉🎉🎉 જયસીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ પ્રવીણભાઈ
      કેમ છો મજામાં ને.
      આપ પેલે થી કૉમેન્ટ કરો છો તો આપનું પૂરું નામ અને ગામ જણાવજો.
      પ્રેમ અને સહકાર આપતા રહેજો 🙂🙏🏻

    • @pravinbhai2024
      @pravinbhai2024 5 หลายเดือนก่อน

      પૃવિણભાઈ, અમદાવાદ ઓઢવ,

  • @user-iw1dv2vn9o
    @user-iw1dv2vn9o 5 หลายเดือนก่อน +2

    Pramodini ahya video tamaro bah saras chheu

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      આપની કોમેન્ટ સમજાતી નથી.

  • @jodhubhaibambhaniya
    @jodhubhaibambhaniya 5 หลายเดือนก่อน +3

    જોધુભાઈ જાફરાબાદ કડીયાળી થી વધુ તમારા વિડીયો જોઈને ખૂબ મજા આવે છે

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ જોધુભાઈ
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @ghanshayambeladiya2488
    @ghanshayambeladiya2488 5 หลายเดือนก่อน +1

    ખરેખર વાડી ની મોજ આનાથી વધારે જીવન મા બીજુ કાઈ ન હોય શકે

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      એક દમ સાચી વાત કીધી
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @user-mg1xu4vr7c
    @user-mg1xu4vr7c 5 หลายเดือนก่อน +3

    સીતારામ તમારા વિડિયો સરસ હોય છે આભાર

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @heroharsh9359
    @heroharsh9359 5 หลายเดือนก่อน +2

    દાદા દાદી તમારા વિડીયો જોવાનું ખૂબ જ ગમે છે આવાજ સારા સારા વિડીયો બનાવતા રહેજો❤

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ હર્ષ ભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો

  • @jadejahembhahembhajadeja8562
    @jadejahembhahembhajadeja8562 5 หลายเดือนก่อน +3

    Mane Tamara vidia khub saras lage che

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      🙏🏻🙂

  • @maheshbhuvela.jaymahakali2851
    @maheshbhuvela.jaymahakali2851 5 หลายเดือนก่อน +3

    ખુબ સરસ સીરમણ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો

  • @user-xh1pr6mw4j
    @user-xh1pr6mw4j 5 หลายเดือนก่อน +4

    જય ગુરૂદેવ મોટા ભાઈ હું માણાવદર તાલુકાના ખડીયા ગામ થી જયંતિ બગડા ના જય સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ જયંતિભાઈ
      કેમ છો મજામાં ને.
      વિડિયો જોતા રહેજો આપનું નામ વિડિયો માં આવશે.

  • @madhuraval4155
    @madhuraval4155 5 หลายเดือนก่อน +2

    Dada hu morbi thi madhavi bhudev chia.. Bv saras vidio che sita Ram khub khub maja ave che vidio joy ne

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ માધવીબેન
      દિલ થી ખુબ ખુબ ધન્યવાદ આપનો
      બસ પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને અમે વિડિયો બનાવતા રહેશું.તમે વિડિયો જોતા રહેજો
      અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @barotarvindbhai9122
    @barotarvindbhai9122 4 หลายเดือนก่อน

    Aapko dekhkar hamen badi Khushi Hoti hai ek bade bhai ka bade bhai ka ehsaas hota hai Dil mein himmat milati hai bapa Sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
      બાપા સીતારામ

  • @NiranjanaSolanki-fx5rt
    @NiranjanaSolanki-fx5rt หลายเดือนก่อน +1

    મુંબઈ બોરીવલી થી નીરુબેન અને મનસુખભાઇ સોલંકી બાબુભાઈ અને ગીતા બેન તમે બંને પંખીઓ માટે જે કામ કરો છો તે ખૂબ સરસ છે અમને તમારા ગામ આવવાની ખૂબ જ ઇચ્છા થાય છે

    • @Blvadivlog
      @Blvadivlog  27 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      હા જરૂર આવજો
      આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @user-zu7ds8qo3m
    @user-zu7ds8qo3m 17 วันที่ผ่านมา +1

    શુભ સવાર દાદા સીતારામ મજામાં ને

    • @Blvadivlog
      @Blvadivlog  14 วันที่ผ่านมา

      સીતારામ
      એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને

  • @pnparikh95
    @pnparikh95 5 หลายเดือนก่อน +2

    Wah aavu jivan kvi maza aave prabhu mane aavu jivan aape ramila

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ રમીલાબેન
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છુ.
      અમારા વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @vimlabenpandya9192
    @vimlabenpandya9192 5 หลายเดือนก่อน +3

    જય સીતારામ બાબુભાઈ બેન ને પણ જય સીતારામ. તમારા વીડિયો અમને જોવા બહુ ગમે છે . બેન રસોઈ દિલ થી બનાવે છે. તમારુ જીવન બહુ સરસ છે. વીડિયો જોવા નો બહુ આનંદ આવે છે. મહેસાણા પાટણ થી નિર્મળાબેન પંડ્યા

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ નિર્મળાબેન
      ખુબ ખુબ ધન્યવાદ
      આપની કોમેન્ટ વાંચી ને ખુબ જ આનંદ થયો.
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @parmarhit8288
    @parmarhit8288 5 หลายเดือนก่อน +1

    કાકા તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ હિતભાઈ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @rahishrahish5100
    @rahishrahish5100 5 หลายเดือนก่อน +2

    તમારા વીડીયો હૂ જોવ છૂ બીજ સરસ હોય છે હૂ જામનગર થી આસતાના બેન

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ આસતાના બેન
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.

  • @rajeshbhaisakariya1204
    @rajeshbhaisakariya1204 5 หลายเดือนก่อน +3

    તમારા વલોગ જોવાની મજા આવે હો વીડિયો જોયને આનંદ આવે

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો
      સીતારામ

  • @savitabenparmar3415
    @savitabenparmar3415 5 หลายเดือนก่อน +2

    saras majani vadi chhe jovanimaja avi

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ સવિતાબેન 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @narigara2241
    @narigara2241 5 หลายเดือนก่อน +2

    Khub saras masa masi . મને ખૂબ આનંદ થાય છે તમારા સુંદર વિડ્યો જોઈ ને .

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ પાયલબેટા
      ખુબ ખુબ ધન્યવાદ 🙂🙏🏻

  • @BT-md5bf
    @BT-md5bf 5 หลายเดือนก่อน +2

    Vah su vadi ni moj chhe ben dhokara no nasto mast banaviyo👌👌👌 very nice video 👍👌 Jay mataji 🙏🙏🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી
      ખુબ ખુબ આભાર આપનો
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો 🙂🙏🏻

  • @kishorsinhsarvaiya995
    @kishorsinhsarvaiya995 5 หลายเดือนก่อน +3

    🙏🚩 જય સિયારામ આતા જય માતાજી ખુબ સરસ ધન્યવાદ રોજીયા થી કિશોરસિંહ ના જય માતાજી 🌹⚔️🙏🚩

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      જય માતાજી કિશોરસિંહ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @HARSHABENPATEL-xt9lu
    @HARSHABENPATEL-xt9lu 5 หลายเดือนก่อน +2

    બા દાદા સરસમુઠીયા બનાયા તમારી વીડીયોસરસ છે અમે અમેરીકા થી આયા છીએ આણંદ મારુગામ છેલીતારામ 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      સીતારામ હર્ષાબેન
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @bhaveshhalapra6225
    @bhaveshhalapra6225 5 หลายเดือนก่อน +3

    તમારા બધાજ વિડિયો જોવા લાયક છે ભાવેશ ભાઈ પટેલ મોરબી

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ ભાવેશભાઈ
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
      અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @hemantvyas5663
    @hemantvyas5663 4 หลายเดือนก่อน +2

    Very nice video 🎉

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @user-zu7ds8qo3m
    @user-zu7ds8qo3m 5 หลายเดือนก่อน +2

    દાદા તમારા વિડીયો જોવાની મજા આવે અને આગળ વધતા રહો એવી સુભકામના

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર આપનો
      દિલ થી આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આપ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @jaysheedabasara9825
    @jaysheedabasara9825 5 หลายเดือนก่อน +2

    તમારા વિડ્યો હજી તો મેં જોવાનું હમણાં જ શરૂ કર્યું બહુ મજા આવેછે અમરેલી થી જયશ્રી બેન ડાબસરા

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ જયશ્રીબેન
      ખુબ ખુબ ધન્યવાદ
      બસ એમ જ વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અને આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
      🙂🙏🏻

  • @jaluvaland6272
    @jaluvaland6272 4 หลายเดือนก่อน +1

    ખૂબ મોજ સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @kirnaanjaria3871
    @kirnaanjaria3871 5 หลายเดือนก่อน +2

    Wah Bhasha tamari bau saras chhe 🙏👍🌹

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ
      સીતારામ
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @MinaxiGadhvi
    @MinaxiGadhvi 5 หลายเดือนก่อน +2

    Tmara vidiyos jovani mja ave che.mara Bhai ni vhu ne tmar gamda na video abhu jove che.hve mne pan maja Ave che.ahmedabad minaxi gadhvi.ane mara bhai ni vhu trf thi pan.❤

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ મીનાક્ષીબેન
      તમે તો એક સાથે બધા વિડિયો માં કૉમેન્ટ કરી નાખી .
      ખુબ જ આનંદ થયો.
      બસ આપનો પ્રેમ અને સહકાર આવો જ બનાવી રાખજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
      આપને અને આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી જાજા સીતારામ.

  • @heenarajani5625
    @heenarajani5625 5 หลายเดือนก่อน +2

    Me pan aaje j muthiya bnavya

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-ej3xq8bp6e
    @user-ej3xq8bp6e 5 หลายเดือนก่อน +2

    Jai Swaminarayan bhai

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      જય સ્વામિનારાયણ
      સીતારામ

  • @ushaamrutiya6388
    @ushaamrutiya6388 5 หลายเดือนก่อน +3

    Sita Ram babu kaka &. Gita masi vaah muthiya dhokla vaah kaka chakla ne moje moj chhe baki tmara rajma masi bhu mast rasoi banave chhe joine khavanu man Thay jay saras juni rite thokla banshe kahevay chhe ne junu aetlu sonu saras sleb bharay gyo vaah gita masi khub saras dhokla bnavya karilyo siraman tyare masi jay swaminarayan babu kaka & Gita masi sda mast raho tandurast rho aevi dilthi duva

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน +1

      સીતારામ ઉષાબેન
      દિલ થી આનંદ થાય આપની કોમેન્ટ આવે ત્યારે.
      ખરેખર આપના સહકાર અને પ્રેમ ને વંદન બસ અમારા વિડિયો બનાવવાની મેહનત સફળ થઈ.
      આવી જ રીતે વિડિયો જોતા રહેજો અને સારી સારી કૉમેન્ટ કરતા રહેજો 🙂🙏🏻

    • @ushaamrutiya6388
      @ushaamrutiya6388 5 หลายเดือนก่อน

      @@Blvadivlog ok babu kaka

  • @ranjanbenramani2273
    @ranjanbenramani2273 5 หลายเดือนก่อน +3

    જય સીતારામ સરસ વાડી જોવાની બહુજ મજા આવી પક્ષી ઓ નો કલરવ સાંભળવાની બોવ મજા આવી 🙏🙏🌹🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ આભાર
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @rajeshpatel6393
    @rajeshpatel6393 5 หลายเดือนก่อน +3

    Aa samay ma khubaj sundar abhinav aapo. Cho vadil

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ.
      રાજેશભાઈ
      અમારો વિડિયો બનાવવાનો હેતુ જ એ છે. આવનારી પેઢી ને જૂનું જાણવા મળે .
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @desaimukesh397
    @desaimukesh397 5 หลายเดือนก่อน +1

    મઝા આવે છે તમારી વાડી જોવાની આવી ને આવી મઝા આપતા રો

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      કેમ છો મજામાં.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અમે વિડિયો બનાવતા રહેશું 🙏🏻🙂

  • @sambhugohil1416
    @sambhugohil1416 4 หลายเดือนก่อน +2

    હા દાદાની મોજ હા

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน +1

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-ej3xq8bp6e
    @user-ej3xq8bp6e 5 หลายเดือนก่อน +2

    Gujarti juna geet na video banavo maja avi jai

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      હા ચોક્કસ જોડાયેલ રહેજો આગળ ના વિડિયો માં બતાવીશું

  • @harshapateldiyora391
    @harshapateldiyora391 5 หลายเดือนก่อน +1

    Diyora. Harasha. Khub. Saras

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      સીતારામ
      પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @CHINTANJSOLANKI
    @CHINTANJSOLANKI 5 หลายเดือนก่อน +3

    રોટલા માખણ ને છાયસુ.. આતો બાપલીયા વ ગામડાં ની મોજું...
    અંકિત સોલંકી,
    બોટાદ (ગુજરાત)

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน +1

      સીતારામ અંકિતભાઈ
      કેમ છો મજામાં ને
      પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.
      સારી સારી કૉમેન્ટ કરતા રહેજો જેમ સમય મળશે તેમ વિડિયો માં નામ લેતા રહેશું.
      ધન્યવાદ 🙂🙏🏻

  • @ssk6590
    @ssk6590 5 หลายเดือนก่อน +2

    સીતારામ જય શ્રી કૃષ્ણ🙏તમારા વિડીયો ખૂબ જ સરસ હોય છે, મારા ઘર પાસે પણ સરસ ઝાડ છે તેમાં ચકલી ખૂબ જ આવે છે તેને ખાવા માટે ચણમાં ક્યું અનાજ વધારે સારું તે જરૂરથી જણાવશો સીતારામ🙏

  • @anishbarot8646
    @anishbarot8646 13 วันที่ผ่านมา

    સીતારામ બાબુ કાકા અને કાકી ને ખુબ જ સરસ શિરામણ અનિષ ભાઈ બારોટ વડોદરા

    • @Blvadivlog
      @Blvadivlog  12 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @alpadonda1253
    @alpadonda1253 5 หลายเดือนก่อน +2

    Sitaram mota bhai and bhabhi
    Mast muthiya banavya ho
    Kudarati vatavaran ma maja aavi jay ho alpa ben na Sitaram 🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ અલ્પાબેન
      ખુબ ખુબ આભાર આપનો
      સાચું કીધું આપે કુદરતી વાતાવરણ માં ખુબ મજા આવે રેહવાની.
      પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો.🙂🙏🏻

  • @sonihitesh8252
    @sonihitesh8252 5 หลายเดือนก่อน +2

    Jai bapa sitaram Hitesh bhai soni. Anand

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      બાપા સીતારામ હિતેશભાઈ
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અને અમારા વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂

  • @MadhubenPatel-pv7li
    @MadhubenPatel-pv7li 5 หลายเดือนก่อน +2

    Jay shree krishana USA madhu ben Patel tamaro video Roj joeche

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ મધુબેન
      ખુબ ખુબ ધન્યવાદ
      વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી ખુબ સારી વાત છે.
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @chandumandaliya3624
    @chandumandaliya3624 5 หลายเดือนก่อน +2

    જય માતાજી જય જય ગરવી ગુજરાત કેમ છો મજામાં હર‌‌‌ હર મહાદેવ અને ઓમ નમો નારાયણ મુંબઈ થી ચંદુભાઈ માંડલીયા

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી ચંદુભાઈ
      કેમ છો મજામાં ને.
      સીતારામ🙂🙏🏻

  • @villagelifevlogvipulmer
    @villagelifevlogvipulmer 5 หลายเดือนก่อน +1

    મેર વીપુલભાઈ 🙏🏻👍🏻👌🏻

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ વિપુલભાઈ 🙏🏻
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @ramilabenrathwa
    @ramilabenrathwa 4 หลายเดือนก่อน +2

    🎉🎉🎉

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @pallavichhatbar2509
    @pallavichhatbar2509 4 หลายเดือนก่อน +1

    Bauj Saral ritae tamae muthia batawya n banawya. N bannae saathe saathe prem ty Mali ne j ritae kaam.kero cho joi ne kup j Khushi Thai che. Tamara badha j video hu jou chu n navu navu sikhu chu.thanks. Sita ram

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો.
      કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.
      પણ થોડો વેહલા મોડો જવાબ જરૂર થી આપીશું .
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનું પૂરું નામ અને ગામ જણાવજો .
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @arunamakwana5730
    @arunamakwana5730 4 หลายเดือนก่อน +1

    Sitaram Kim so maja ma aamj vadi ni moj karta rev hu arunaben makwana navi mumbai thi Tamara aava video banavta rev amane amari chokari ne tamara video jovanu saru lage che aamaj sari rasoi banavta rev amane pan moj karavta rev sitaram aavjo Jay mataji di ❤❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      જય માતાજી અરૂણાબેન
      કેમ છો મજામાં ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @n.vgadhavi2839
    @n.vgadhavi2839 5 หลายเดือนก่อน +3

    જય માતાજી બાબુભાઈ તથા બેનબા.
    આપના વિડિયો જોવા ખૂબ ગમે છે.
    મારા બેનબા ની રસોઇ જોરદાર હોય છે. શોખથી અને દિલથી ગમે તે વસ્તુ બનાવે છે.
    નવલદાન ગઢવી
    જામખંભાળિયા
    દેવભૂમિ દ્વારકા

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી નવલભાઈ
      સીતારામ
      બસ પ્રેમ અને સહકાર આપતા રહેજો
      અને હા આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો
      વિડિયો માં જેમ જેમ સમય મળતો જશે તેમ તેમ બધા ના નામ બોલતા રહેશું

  • @savitakeshwala2055
    @savitakeshwala2055 5 หลายเดือนก่อน +2

    kaka ne kaki aje to bahuj maja avi ho desi khavanu dudhina muthiya ne sahi bahuj Saras ho. vadiye revani to aj maja che ke badha taju ne koi dava vagar ho. to halo sitaram badha me. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍👍👍👍

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ સવિતાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      આપનું નામ અને ગામ જણાવજો .
      વિડિયો જોતા રહેજો આપની કોમેન્ટ હોય જ છે.
      જેમ સમય મળતો જશે તેમ તેમ થોડા થોડા નામ બોલતા રહેશું વિડિયો માં
      એટલે વિડિયો જોતા રહેજો 🙏🏻🙂

  • @madhupatel1070
    @madhupatel1070 4 หลายเดือนก่อน +1

    Very nice

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @user-zy3jg4dx2i
    @user-zy3jg4dx2i 5 หลายเดือนก่อน +2

    Jay shree Krishna 🙏 babubhai n Geeta ben tamara video jovani maja aave che geeta ben muthya mast banaya geeta ben tamari family ne batavo Geeta ben sadi perone sitaram 🙏 pokh nu jadriu banavjo surender nagar thi varshaben chauhan 😊

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ વર્ષાબેન ચૌહાણ
      ખુબ ખુબ ધન્યવાદ
      ચોક્કસ બતાવીશું અમારા પૂરા પરિવાર નો પરિચય નો વિડિયો આવશે .
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો 🙂🙏🏻

  • @ajayvala3352
    @ajayvala3352 5 หลายเดือนก่อน +2

    Very nice video dada🙏🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @janki_404patel8
    @janki_404patel8 5 หลายเดือนก่อน +2

    Ati sunadr vlog jova ni jamavt ho 😂 hu hamna hospitals edmit chu mare vidiaa jova ta nathi to sorry mari coment to hoy sqvar vadi no sin hamna jova nathi malto ......❤ dil se sita ram bhai. End..bena. jaja thi ram ram. ❤❤❤❤

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ જાનકીબેન
      આપ જલ્દી થી સજા થઈ જાવ અમે પ્રાથના કરી શું .
      ખાવા પીવા નું સાચવજો અને ધ્યાન રાખજો .
      આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર થી જાજા સીતારામ
      🙏🏻🙂

  • @akshayvavdiya007
    @akshayvavdiya007 5 หลายเดือนก่อน +2

    સીતારામ બાબુભાઈ
    સરસ વિડીયો બનાવ્યો છે.
    માસી ના હાથ ની ચૂલા પર બનેલી ભાખરી, ચા અને ટામેટા ની ચટણી વાલો વીડિઓ પણ બનાવો
    સીતારામ
    અક્ષય વાવડિયા,
    મુંબઈ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน +1

      સીતારામ અક્ષયભાઈ
      કેમ છો મજામાં ને?
      ચોક્કસ બનાવીશું ભાઈ જોડાયેલા રહેજો.
      અને વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

    • @akshayvavdiya007
      @akshayvavdiya007 5 หลายเดือนก่อน

      આભાર..

    • @akshayvavdiya007
      @akshayvavdiya007 5 หลายเดือนก่อน

      ​@@Blvadivlogમજા મા

  • @mayuritrivedi2917
    @mayuritrivedi2917 5 หลายเดือนก่อน +2

    Maza Maza sitaram

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર
      સીતારામ
      બસ આપનો પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂

  • @user-tn4kz4xw7k
    @user-tn4kz4xw7k 5 หลายเดือนก่อน +1

    જયમાતાજી રઘુવિરસિહ ગોહિલ ના

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી રઘુવીરસિંહ
      સીતારામ 🙏🏻

  • @baghvatipatel7827
    @baghvatipatel7827 3 หลายเดือนก่อน +1

    👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો

  • @shrimalivinodkumar8280
    @shrimalivinodkumar8280 5 หลายเดือนก่อน +2

    Very nice video

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ 🙏🏻
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @gopalbhaibodar8592
    @gopalbhaibodar8592 5 หลายเดือนก่อน +2

    જય શ્રી સીતા રામ

  • @chetnasoni340
    @chetnasoni340 5 หลายเดือนก่อน +4

    Ram Ram Jay Mata Ji

  • @vajadarshna.p1245
    @vajadarshna.p1245 5 หลายเดือนก่อน +2

    તમારા વિડીયો જોઈને ખૂબ ખૂબ આનંદ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      અમને પણ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      🙏🏻🙂

    • @mansukhlalmakwana3173
      @mansukhlalmakwana3173 5 หลายเดือนก่อน

      સરસમુઠીયાબના વીયાછેકેનેડાથીમનુભા ઈ

    • @mansukhlalmakwana3173
      @mansukhlalmakwana3173 5 หลายเดือนก่อน

      ❤😂❤

  • @parmarmeena2095
    @parmarmeena2095 5 หลายเดือนก่อน +1

    જય માતાજી મીના લાકોદરા

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી મીનાબેન
      સીતારામ

  • @bhavikamehta1552
    @bhavikamehta1552 5 หลายเดือนก่อน +2

    🎉

  • @parmarghanshyamsinh6973
    @parmarghanshyamsinh6973 4 หลายเดือนก่อน +1

    ભાઈ આખા રીગણા બટેટા ભરેલા નુ શાક બનાવો તો પછી અમે પણ મેમાનગતી કરવા આવીઅએ

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે 🙂
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @vishaldihora3065
    @vishaldihora3065 5 หลายเดือนก่อน +2

    સીતારામ દાદા બા બોલેતો બોવમજાઆવ. ભાવનગર થી ગીતાબેન હવે કોળીયા કાવો એટલે મારા ઘરે આવજો અકવાડા વચે આવે

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ
      આપની કોમેન્ટ બધા જ વિડિયો માં હોય છે.
      આપનું નામ મંગળવાર ના વિડિયો માં આવશે જોવાનું ભૂલતા નહિ
      વિડિયો શેર કરતા રહેજો 🙏🏻🙂

  • @muruodedra2514
    @muruodedra2514 5 หลายเดือนก่อน +2

    Khub Saru banavochho
    Very great programme we like it all the best
    Jai Jai Shree Ram ❤

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      જય શ્રી રામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
      સીતારામ 🙏🏻

  • @hansahansa8941
    @hansahansa8941 5 หลายเดือนก่อน +2

    Sitaram 🙏

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @yuvrajsinhgohil1812
    @yuvrajsinhgohil1812 5 หลายเดือนก่อน +2

    જય માતાજી બાબભાઈ યુવરાજસિંહ ગોહીલ ગામ તણસા

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય માતાજી યુવરાજસિંહ
      ખુબ ખુબ ધન્યવાદ
      પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj 5 หลายเดือนก่อน +3

    Ram ram sitaram bapu🙏🙏 dudhi methi naa muthiya 👌👌👌

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ ભરતભાઈ
      કેમ છો મજામાં ને.
      આપની કોમેન્ટ બધા જ વિડિયો માં હોય છે.
      આપનું નામ મંગળવાર ના વિડિયો માં આવશે .
      જોવાનું ભૂલતા નહિ.
      વિડિયો શેર કરતા રહેજો 🙏🏻🙂

  • @bhavikamehta1552
    @bhavikamehta1552 5 หลายเดือนก่อน +2

    😊

  • @rekhamakwana2182
    @rekhamakwana2182 5 หลายเดือนก่อน +2

    સીતારામ

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @hemapatel2592
    @hemapatel2592 5 หลายเดือนก่อน +3

    Jay Shree Kirshan
    Jay Shita Ram 🙏🏻🙏🏻

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      આપનું પૂરું નામ અને ગામ જણાવજો.
      આપની કોમેન્ટ હોય જ છે બધા વિડિયો માં.

  • @user-ub9wf1tz6k
    @user-ub9wf1tz6k 5 หลายเดือนก่อน +1

    જયંતીભાઈ આનંદપુરા

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ જયંતિભાઈ
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @heenarajani5625
    @heenarajani5625 5 หลายเดือนก่อน +2

    Aa rite peli var joyu muthiya bnavta ame to gas ane charni ma bnaviye

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      ક્યારેક બનાવજો મજા આવશે.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @bhavikamehta1552
    @bhavikamehta1552 5 หลายเดือนก่อน +2

    😊🎉

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂

  • @minaxisurelia7979
    @minaxisurelia7979 3 หลายเดือนก่อน +1

    Gita ben tapela ma 3glass pani muki vatki rakhi chayni ma muthiya pan bafi sakay

    • @Blvadivlog
      @Blvadivlog  3 หลายเดือนก่อน

      સીતારામ મીનાક્ષીબેન
      કેમ છો મજામાં ને.
      હા આપે જણાવી એ રીત થી પણ બનાવી શકાય .
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો

  • @ritashah1727
    @ritashah1727 5 หลายเดือนก่อน +2

    Kaka tamaroavaj mane bahu game che. Allrounder cho. Badha kamma. Kaki pan bahu hoshiyar che. Gamda nu jivan bahu saras che. Mane bahu game che. Jay shreekrushna🙏🙏💐💐

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ
      સીતારામ
      દિલ થી આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙂🙏🏻

  • @manishakhantmanisha9580
    @manishakhantmanisha9580 5 หลายเดือนก่อน +2

    Hello uncle hu manisha patel.... Ahmedabad thi..... Aunty ni rasoi mane bov game che nice cooking.. Hu special cooking jova mate j vlog jov chu..... 🥰

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      ખુબ ખુબ ધન્યવાદ મનીષાબેન
      દિલ થી આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપને અમારા વિડિયો જોવા ગમે છે એનાથી મોટી ખુશી વાત શું હોય અમારા માટે .
      બસ આવો જ પ્રેમ અને સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.અને અમારા વિડિયો જોતા રહેજો 🙂🙏🏻

  • @sarlagangar884
    @sarlagangar884 5 หลายเดือนก่อน +1

    સીતારામ કાકા સીતારામ કાકી👍👌

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ
      અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂

  • @kapadiyanagjibhai1896
    @kapadiyanagjibhai1896 5 หลายเดือนก่อน +3

    ઢોકળા બનાવો

  • @bhavanapatel275
    @bhavanapatel275 13 วันที่ผ่านมา +1

    Sita Ram
    Bow fine videos banavo cho
    Amne bow ej game che
    Avaj Sara video banavta roh
    Hu BHAVANA PATEL
    VADODARA 😊🎊

    • @Blvadivlog
      @Blvadivlog  10 วันที่ผ่านมา

      સીતારામ
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું

  • @kirtigoswami6097
    @kirtigoswami6097 4 หลายเดือนก่อน +1

    સીતારામ બેન બનેવી સાહેબ ને 🙏 હું કીર્તિ બેન ગોસ્વામી... વેરાવળ. આપના વીડિયો જોઈ અમને પણ આપની વાડીએ આવવાનુ અને અમારા બેન ના હાથની રસોઈ ખાવાનું મન થાય છે....એમાય તે હું તો આપની સાળી થઈ છુ હો ભાઈ.... 😂😂😂😂😂 આપની વાડીનુ શાકભાજી.... આપની ચુલા પરની માટીના વાસણમા બનાવેલ સ્વાદિષ્ટ રસોઈ.... અહાહાહાહાહાહાહા..... જમાવટ છે હો બાપુ.... 😅😅😅😅👌👌👌👌🙏🙏🙏 સીતારામ ..!

    • @Blvadivlog
      @Blvadivlog  4 หลายเดือนก่อน

      સીતારામ
      હા ચોક્કસ આવજો અમને ખૂબ આનંદ થશે 🙂
      ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
      આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
      બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.

  • @kalpanathakkar648
    @kalpanathakkar648 5 หลายเดือนก่อน +2

    Wow very nice breakfast I like your life is good I am kalpana from USA thanks brother

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ કલ્પનાબેન
      ખુબ ખુબ ધન્યવાદ આપનો
      ખુબ આનંદ થાય જ્યારે વિદેશ થી કૉમેન્ટ આવે ત્યારે .
      ખુબ સરસ વાત કેહવાય આપ વિદેશ ની ધરતી પર પણ દેશ નું કલ્ચર ભૂલ્યા નથી.
      વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙂🙏🏻

  • @sumanvaghela249
    @sumanvaghela249 5 หลายเดือนก่อน +2

    Mru naam suman che hu bhavngr ma rhu chu mne tmara vidio khubj gme che

    • @Blvadivlog
      @Blvadivlog  5 หลายเดือนก่อน

      સીતારામ સુમન બેન
      ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
      આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂