પુનીયાવાંટ મામલો: સુખરામ રાઠવાએ છોટાઉદેપુર રેફરલ હોસ્પીટલમાં બીમાર વિદ્યાર્થીઓની લીધી મુલાકાત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • પુનીયાવાંટ મામલો: સુખરામ રાઠવાએ છોટાઉદેપુર રેફરલ હોસ્પીટલમાં બીમાર વિદ્યાર્થીઓની લીધી મુલાકાત, સરકાર પર આકરા ચાબખા મારતા શું કહ્યું? જુઓ બોડેલી લાઇવ

ความคิดเห็น • 15

  • @AG-bj8jy
    @AG-bj8jy หลายเดือนก่อน +4

    બિલકુલ સાચી વાત છે સુખરામ ભાઈ ની મિત્રો.
    ચોખા ની અંદર પ્લાસ્ટિક ના ચોખા પણ આવે છે હો ભાઈ.

  • @Triba_of_khajuriya
    @Triba_of_khajuriya หลายเดือนก่อน +16

    બરાબર ચેક કરો અને કાયદેસરના પગલાં લો સાહેબ...

  • @ganeshbhairathwa65
    @ganeshbhairathwa65 หลายเดือนก่อน +4

    હલકી ગુણવત્તા વાળી શાકભાજી લાવીને વાપરવામાં આવે છે....

  • @143timli-li4vc
    @143timli-li4vc หลายเดือนก่อน +4

    બરાબર વાત સુખર કાકા 😎🤟🏻

  • @lalurathva4411
    @lalurathva4411 หลายเดือนก่อน +3

    બરા બર વાત સાહેબ અમારા છોકરા ભણે છે

  • @rathvakalpesh286
    @rathvakalpesh286 หลายเดือนก่อน

    ખરેખર આ બધી તપાસ થવી જોઈએ

  • @navnitrathava2090
    @navnitrathava2090 หลายเดือนก่อน

    બરાબર છે સાહેબ ❤

  • @rtimaliboy
    @rtimaliboy หลายเดือนก่อน

    Bilkul caci vaat che 2023,24na years na to yuniform ane aa holi pashithi goshari pan nathi Mali ane shisyvruti temaj steshnri pan nathi Mali.

  • @navnitrathava2090
    @navnitrathava2090 หลายเดือนก่อน

    બધા પૈસા ખાય જાય છે...બધું તપાસ થવું જોઈએ...

  • @user-ur3nc8wj8o
    @user-ur3nc8wj8o หลายเดือนก่อน

    Bdhi school ma check karo saheb

  • @rekharathva5984
    @rekharathva5984 หลายเดือนก่อน +2

    Koi bhi shak bhaji na karane hamna ketli rasayan khatar temaj jivda ne mar va ni dava chatva ma aave aj shak bhaji ni sari rite saf safai na kare toh or ena mate a dava bhi khava ma aavi hase etle chokra ne ulti tame pet dukhava thay chhe ..

  • @user-ih7sr8kj4d
    @user-ih7sr8kj4d หลายเดือนก่อน +2

    🤔