Bodeli Live
Bodeli Live
  • 7 156
  • 129 088 079
વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યા નો રોડ શો, રોડ શો માં જામી હકડેઠઠ જનમેદની, જુઓ બોડેલી લાઇવ
વડોદરામાં ક્રિકેટર હાર્દિક પંડ્યા નો રોડ શો, રોડ શો માં જામી હકડેઠઠ જનમેદની, જુઓ બોડેલી લાઇવ
มุมมอง: 4 109

วีดีโอ

નદી સાવ કોરી હતી અચાનક ઉપરવાસમાંથી પાણી આવ્યા અને નદીમાં ઘોડાપુર સર્જાયા, એ પળોના અદ્દભુત દ્રશ્યો
มุมมอง 20K20 ชั่วโมงที่ผ่านมา
છોટાઉદેપુરની આની નદી સાવ કોરી હતી અચાનક ઉપરવાસમાંથી પાણી આવ્યા અને નદીમાં ઘોડાપુર સર્જાયા, એ પળોના અદ્દભુત દ્રશ્યો જુઓ બોડેલી લાઇવ પર
મલાજામાં શાળા પ્રવેશોત્સવની 2023ની 1000 સાયકલો કેમ વહેંચાઇ નથી? કોંગ્રેસ નેતાઓનું આશ્ચર્ય
มุมมอง 7K21 ชั่วโมงที่ผ่านมา
મલાજામાં શાળા પ્રવેશોત્સવની 2023ની 1000 સાયકલો કેમ વહેંચાઇ નથી? સુખરામ રાઠવા, પ્રો.અર્જુન સહિતના કોંગ્રેસ નેતાઓનું આશ્ચર્ય, જુઓ બોડેલી લાઇવ
શું થયું જ્યારે જશુભાઇ અને સુખરામભાઇ દવાખાનામાં વિદ્યાર્થીઓની ખબર લેતા સામ સામે આવી ગયા?
มุมมอง 17K2 ชั่วโมงที่ผ่านมา
શું થયું જ્યારે જશુભાઇ અને સુખરામભાઇ દવાખાનામાં વિદ્યાર્થીઓની ખબર લેતા સામ સામે આવી ગયા? જુઓ બોડેલી લાઇવ
પુનીયાવાંટ અપડેટ: દવાખાનામાં કુલ 116 દાખલ વિદ્યાર્થીઓમાંથી 45 સ્વસ્થ થયા, લેટેસ્ટ શું સ્થિતિ છે?
มุมมอง 3.2K2 ชั่วโมงที่ผ่านมา
પુનીયાવાંટ અપડેટ: દવાખાનામાં કુલ 116 દાખલ વિદ્યાર્થીઓમાંથી 45 સ્વસ્થ થયા, લેટેસ્ટ શું સ્થિતિ છે? જુઓ બોડેલી લાઇવ
પ્રો.અર્જુન રાઠવાની સાફ વાત: વિદ્યાર્થીઓ બીમાર છે તેની વાલીઓને પણ જાણ કરાઇ નહતી, બીજું શું કહ્યું?
มุมมอง 6K2 ชั่วโมงที่ผ่านมา
પ્રો.અર્જુન રાઠવાની સાફ વાત: વિદ્યાર્થીઓ બીમાર છે તેની વાલીઓને પણ જાણ કરાઇ નહતી, બીજું શું કહ્યું? જુઓ બોડેલી લાઇવ
પુનીયાવાંટ મામલો: સુખરામ રાઠવાએ છોટાઉદેપુર રેફરલ હોસ્પીટલમાં બીમાર વિદ્યાર્થીઓની લીધી મુલાકાત
มุมมอง 17K2 ชั่วโมงที่ผ่านมา
પુનીયાવાંટ મામલો: સુખરામ રાઠવાએ છોટાઉદેપુર રેફરલ હોસ્પીટલમાં બીમાર વિદ્યાર્થીઓની લીધી મુલાકાત, સરકાર પર આકરા ચાબખા મારતા શું કહ્યું? જુઓ બોડેલી લાઇવ
બોડેલી લાઇવ ક્રાઇમ ફાઇલ: કાટીયાબાર ગામે આદિવાસી ગૃહસ્થની રહસ્યમયી હત્યા,કેમ બની ઘટના? શુ કહે છે ASP?
มุมมอง 12K2 ชั่วโมงที่ผ่านมา
બોડેલી લાઇવ ક્રાઇમ ફાઇલ: કાટીયાબાર ગામે આદિવાસી ગૃહસ્થની રહસ્યમયી હત્યા, કેમ બની ઘટના? શું કહે છે ASP ગૌરવ અગ્રવાલ?
પુનીયાવાંટ અપડેટ: ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓની લીધી મુલાકાત
มุมมอง 11K4 ชั่วโมงที่ผ่านมา
પુનીયાવાંટ અપડેટ: ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ હોસ્પિટલમાં દાખલ વિદ્યાર્થીઓની લીધી મુલાકાત
પુનીયાવાંટ મામલો: વધુ વિદ્યાર્થીઓની તબિયત બગડી, બપોર સુધીમાં 109 વિદ્યાર્થીઓ દવાખાનામાં દાખલ
มุมมอง 17K4 ชั่วโมงที่ผ่านมา
પુનીયાવાંટ મામલો: વધુ વિદ્યાર્થીઓની તબિયત બગડી, બપોર સુધીમાં 109 વિદ્યાર્થીઓ દવાખાનામાં દાખલ
પુનીયાવાંટ સ્કૂલ મામલો: 61 વિદ્યાર્થીઓ દવાખાનામાં દાખલ, કલેકટર અને છો.ઉ.તા.પં. પ્રમુખ શું કહે છે?
มุมมอง 17K7 ชั่วโมงที่ผ่านมา
પુનીયાવાંટ સ્કૂલ મામલો: 61 વિદ્યાર્થીઓ દવાખાનામાં દાખલ, કલેકટર અને છો.ઉ.તા.પં. પ્રમુ શું કહે છે?
છોટાઉદેપુરની પુનિયાવાંટ એકલવ્ય મોડેલ રેસી.સ્કૂલમાં 30 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, જુઓ બોડેલી લાઇવ
มุมมอง 16K7 ชั่วโมงที่ผ่านมา
છોટાઉદેપુરની પુનિયાવાંટ એકલવ્ય મોડેલ રેસી.સ્કૂલમાં 30 વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ, જુઓ બોડેલી લાઇવ
કંપનીમાં નોકરી વાંછું યુવાનોની પડપડીના વાયરલ વિડીયો અંગે ધારાસભ્ય ચૈતર વસાવાની પતિક્રિયા
มุมมอง 5K7 ชั่วโมงที่ผ่านมา
કંપનીમાં નોકરી વાંછું યુવાનોની પડપડીના વાયરલ વિડીયો અંગે ધારાસભ્ય ચૈતર વસાવાની પતિક્રિયા
છોટાઉદેપુર પંથકમાં વરસાદ: ઠંડક પ્રસરતા બફારા,ઉકળાટમાં રાહત, જુઓ બોડેલી લાઇવ
มุมมอง 8K7 ชั่วโมงที่ผ่านมา
છોટાઉદેપુર પંથકમાં વરસાદ: ઠંડક પ્રસરતા બફારા,ઉકળાટમાં રાહત, જુઓ બોડેલી લાઇવ
છોટાઉદેપુર: ખજૂરીયા ગામે આદિવાસી ગ્રામજનો દ્વારા દિવાસાના દેવોનું પૂજન કરી વૃક્ષારોપણ કરાયું
มุมมอง 16K7 ชั่วโมงที่ผ่านมา
છોટાઉદેપુર: ખજૂરીયા ગામે આદિવાસી ગ્રામજનો દ્વારા દિવાસાના દેવોનું પૂજન કરી વૃક્ષારોપણ કરાયું
જો થઇ છે! 5 પોસ્ટ માટે 1500 ગ્રેજ્યુએટ યુવાનો પહોંચ્યા અને મચી ગઇ અફરાતફરી, જુઓ બોડેલી લાઇવ
มุมมอง 13K9 ชั่วโมงที่ผ่านมา
જો થઇ છે! 5 પોસ્ટ માટે 1500 ગ્રેજ્યુએટ યુવાનો પહોંચ્યા અને મચી ગઇ અફરાતફરી, જુઓ બોડેલી લાઇવ
મંજૂરી વગર ચાલતી CBSE સ્કૂલ ઝડપાઇ! હાલોલની શાનેન સ્કૂલમાં પ્રપોઝ CBSEના નામે શિક્ષણ અપાતું હતું
มุมมอง 9K9 ชั่วโมงที่ผ่านมา
મંજૂરી વગર ચાલતી CBSE સ્કૂલ ઝડપાઇ! હાલોલની શાનેન સ્કૂલમાં પ્રપોઝ CBSEના નામે શિક્ષણ અપાતું હતું
ભરૂચમાં દારૂવાળા પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાના ચૈતર વસાવાએ વિડીયો શેર કર્યા બાદ SP એક્શન મોડમાં
มุมมอง 12K9 ชั่วโมงที่ผ่านมา
ભરૂચમાં દારૂવાળા પાસેથી પોલીસ હપ્તા લેતી હોવાના ચૈતર વસાવાએ વિડીયો શેર કર્યા બાદ SP એક્શન મોડમાં
દારૂના દરબારો પર હપ્તાની પૂનમ ભરતી પોલીસના 35 વિડીયો ચૈતર વસાવાએ કર્યા જારી,જુઓ બોડેલી લાઇવ
มุมมอง 16K9 ชั่วโมงที่ผ่านมา
દારૂના દરબારો પર હપ્તાની પૂનમ ભરતી પોલીસના 35 વિડીયો ચૈતર વસાવાએ કર્યા જારી,જુઓ બોડેલી લાઇવ
બોડેલી નર્મદામાં બાઇક સાથે ખાબકેલા જયેન્દ્ર કોલચાનો મૃતદેહ 40 કલાક પછી મળ્યો, ગજાનન રાઠવાનો રોષ
มุมมอง 38K12 ชั่วโมงที่ผ่านมา
બોડેલી નર્મદામાં બાઇક સાથે ખાબકેલા જયેન્દ્ર કોલચાનો મૃતદેહ 40 કલાક પછી મળ્યો, ગજાનન રાઠવાનો રોષ
બોડેલી: મેરીયા પુલ પાસે N.H.56 ડામર સપાટી પર રેતી વોશિંગ પ્લાન્ટનો કચરો કોણ ફેંકી જાય છે?
มุมมอง 10K12 ชั่วโมงที่ผ่านมา
બોડેલી: મેરીયા પુલ પાસે N.H.56 ડામર સપાટી પર રેતી વોશિંગ પ્લાન્ટનો કચરો કોણ ફેંકી જાય છે?
બોડેલીમાં અમરસિંહ નાયકની અધ્યક્ષતામાં છો.ઉ.અને પંચમહાલ કિસાન સંઘની મીટીંગ, લોક પ્રશ્નો પર ચર્ચા
มุมมอง 10K12 ชั่วโมงที่ผ่านมา
બોડેલીમાં અમરસિંહ નાયકની અધ્યક્ષતામાં છો.ઉ.અને પંચમહાલ કિસાન સંઘની મીટીંગ, લોક પ્રશ્નો પર ચર્ચા
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ: પણ બાફ ઉકળાટથી લોકો ત્રાહીમામ, જુઓ બોડેલી લાઇવ
มุมมอง 14K14 ชั่วโมงที่ผ่านมา
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ: પણ બાફ ઉકળાટથી લોકો ત્રાહીમામ, જુઓ બોડેલી લાઇવ
નસવાડીની હમીરપુરા પ્રા.શાળામાં વિદ્યાર્થીઓ પાસે શૌચાલય ધોવડાવતો કોઈકે વિડીયો વાયરલ કર્યો
มุมมอง 11K14 ชั่วโมงที่ผ่านมา
નસવાડીની હમીરપુરા પ્રા.શાળામાં વિદ્યાર્થીઓ પાસે શૌચાલય ધોવડાવતો કોઈકે વિડીયો વાયરલ કર્યો
બોડેલી નર્મદા એકવેડકટ ઘટનાસ્થળે આવેલા બાબુ રાઠવા, ઝાંખરપુરા સરપંચ, ડે. સરપંચ શું કહે છે?
มุมมอง 29K16 ชั่วโมงที่ผ่านมา
બોડેલી નર્મદા એકવેડકટ ઘટનાસ્થળે આવેલા બાબુ રાઠવા, ઝાંખરપુરા સરપંચ, ડે. સરપંચ શું કહે છે?
બોડેલી: બાઇકને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી, સ્થળના લાઇવ દ્રશ્યો, જુઓ બોડેલી લાઇવ
มุมมอง 60K16 ชั่วโมงที่ผ่านมา
બોડેલી: બાઇકને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી, સ્થળના લાઇવ દ્રશ્યો, જુઓ બોડેલી લાઇવ
બોડેલી નર્મદાની ઘટના: એ યુવાન કોણ હતો? તેના પરિવારજનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા, જુઓ બોડેલી લાઇવ
มุมมอง 33K16 ชั่วโมงที่ผ่านมา
બોડેલી નર્મદાની ઘટના: એ યુવાન કોણ હતો? તેના પરિવારજનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા, જુઓ બોડેલી લાઇવ
બોડેલીનો ચકચારી બનાવ: નર્મદામાં બેરીકેડ તોડી યુવાન બાઇક સાથે ખાબક્યો, બેગ મળી આવી, જુઓ બોડેલી લાઇવ
มุมมอง 54K16 ชั่วโมงที่ผ่านมา
બોડેલીનો ચકચારી બનાવ: નર્મદામાં બેરીકેડ તોડી યુવાન બાઇક સાથે ખાબક્યો, બેગ મળી આવી, જુઓ બોડેલી લાઇવ
બોડેલી: રથયાત્રામાં ગરબાની રમઝટ, જુઓ બોડેલી લાઇવ
มุมมอง 4.3K19 ชั่วโมงที่ผ่านมา
બોડેલી: રથયાત્રામાં ગરબાની રમઝટ, જુઓ બોડેલી લાઇવ
બોડેલી: રથયાત્રામાં પૂર્વપટ્ટીના આદિવાસીઓના સમૂહ નૃત્યએ રંગ જમાવ્યો, જુઓ બોડેલી લાઇવ
มุมมอง 19K19 ชั่วโมงที่ผ่านมา
બોડેલી: રથયાત્રામાં પૂર્વપટ્ટીના આદિવાસીઓના સમૂહ નૃત્યએ રંગ જમાવ્યો, જુઓ બોડેલી લાઇવ

ความคิดเห็น

  • @bhilsatish2528
    @bhilsatish2528 7 ชั่วโมงที่ผ่านมา

    Hardik ❤❤❤❤❤🎉🎉🎉

  • @AFiftys
    @AFiftys 8 ชั่วโมงที่ผ่านมา

    GIDC KYARE AAVSE UDEPUR MA

  • @rathvakiritbhai396
    @rathvakiritbhai396 8 ชั่วโมงที่ผ่านมา

    બંને નેતાઓ ને સલામ છે

  • @rathvakirankumar5337
    @rathvakirankumar5337 8 ชั่วโมงที่ผ่านมา

    Hardik❤❤❤

  • @rathvabhikhabhai6078
    @rathvabhikhabhai6078 8 ชั่วโมงที่ผ่านมา

    ❤️❤️❤️🎉🎉

  • @user-pw1uq8oc9n
    @user-pw1uq8oc9n 9 ชั่วโมงที่ผ่านมา

    😅😅😅

  • @mr_rathwa6388
    @mr_rathwa6388 9 ชั่วโมงที่ผ่านมา

    😂😂😂😂😂😂😂

  • @rathavavasant4376
    @rathavavasant4376 9 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉❤❤❤

  • @a1arjun110
    @a1arjun110 10 ชั่วโมงที่ผ่านมา

    Hardik friend ❤

  • @a1arjun110
    @a1arjun110 10 ชั่วโมงที่ผ่านมา

  • @kiranbhair9744
    @kiranbhair9744 10 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @rathvakalpesh286
    @rathvakalpesh286 14 ชั่วโมงที่ผ่านมา

    ખરેખર આ બધી તપાસ થવી જોઈએ

  • @LuharAnvar-fp4pj
    @LuharAnvar-fp4pj 15 ชั่วโมงที่ผ่านมา

    Pul banvu joiye

  • @Ajayrtw.2003
    @Ajayrtw.2003 15 ชั่วโมงที่ผ่านมา

    વાહ ક્યાં બાત હૈ.... નમન છે ❤❤

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 15 ชั่วโมงที่ผ่านมา

    Man. Sukhram bhai. Rathva. Adivasi ,rathva samaj na lokladila neta che.

  • @AshvinKRathva
    @AshvinKRathva 15 ชั่วโมงที่ผ่านมา

    ભાજપ સરકારે આદિવાસી બાળકોને નાસ કરવા માટે એક વિકાસ વિકાસ ના બૂમ ભડાકા કરે છે

  • @hareshrathva2721
    @hareshrathva2721 16 ชั่วโมงที่ผ่านมา

    વિકાસ ગાન્ડો થઈ ગયો છે એટલે ખબર નથી રોઈ લાભાર્થીઓને આપવું કે નહીં

  • @BhilSagustar
    @BhilSagustar 17 ชั่วโมงที่ผ่านมา

    ગુજરાત સરકાર ને નમ્ર વિનંતી અપીલ કરૂ છુ કે.સખત કાનુ કાયદા ની ઉલ્લેખ કરી ને ..તેલીયાભાઈ ના હત્યારો ને ફાસી ની સજા જરૂર થી આપવી જોઈએ

  • @panchmahal17
    @panchmahal17 18 ชั่วโมงที่ผ่านมา

    bhai darek adivashi vistaroni hostel ma samayantare food poisoning ni ghatana o same ave chhe.. ghatana ghate e pela Pan hostel ni mulakat lyo saheb.🙏

  • @sunilrana2228
    @sunilrana2228 19 ชั่วโมงที่ผ่านมา

    Contract rad karavo rasoyano

  • @BhilDharmendrabhaiMatuhrbhai
    @BhilDharmendrabhaiMatuhrbhai 20 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤

  • @GAYN_GANGA989
    @GAYN_GANGA989 21 ชั่วโมงที่ผ่านมา

    વાહમારૂસોરઠવાહમાસોરનાખમીર

  • @RathvaKamlesh-vi2hx
    @RathvaKamlesh-vi2hx 21 ชั่วโมงที่ผ่านมา

    આ bjp chor છે

  • @mathurbaria
    @mathurbaria 22 ชั่วโมงที่ผ่านมา

    ભાજપ હોય ત્યાં ખરું કે ખોટું બધું બરાબર હોય છે

  • @hiteshdashsaheb3492
    @hiteshdashsaheb3492 วันที่ผ่านมา

    Sukhram rathva is best neta

  • @dipsingrathava364
    @dipsingrathava364 วันที่ผ่านมา

    Rajkot TRP ma બાળકો ane chhotaudepur ma.pan બાળકો બાળકો ni hay lagse ...

  • @navnitrathava2090
    @navnitrathava2090 วันที่ผ่านมา

    બધા પૈસા ખાય જાય છે...બધું તપાસ થવું જોઈએ...

  • @navnitrathava2090
    @navnitrathava2090 วันที่ผ่านมา

    બરાબર છે સાહેબ ❤

  • @RangitRathva-od1gj
    @RangitRathva-od1gj วันที่ผ่านมา

    વાહ સુખરામ ભાઈ

  • @KoliShana
    @KoliShana วันที่ผ่านมา

    હજી નવા લોકોને સુખરામ ભાઈ પાસે થી સિખવા જેવું છે. કે માણસ નું દિલ કેવીરીતે જીતાય.આ છે સુખરામ ભાઈ ની નમ્રતા .

  • @indianrobinhood5701
    @indianrobinhood5701 วันที่ผ่านมา

    भाजपा हमेशा chhotaudepur मे गधों को ही ढूंढता है और आसानी से मिल जाता है आज पता चला सभी नेता की आश्रम में चेकिंग होना चाहिए कैसे खाना खिलाते है,कोन बनाता है स्टूडेंट बनाते हे या रसोई वाला, स्वच्छता कैसी है सब चेक होना चाहिए

  • @ankurrathva9829
    @ankurrathva9829 วันที่ผ่านมา

    સાની શુભેસ્સા પાઠવે.... છે બીમાર થયા એની ke

  • @diliprathava3472
    @diliprathava3472 วันที่ผ่านมา

    Rathva Bhai bhai he

  • @hasmukhrathva3394
    @hasmukhrathva3394 วันที่ผ่านมา

    બાળકોનુ સુ

    • @shaileshpathak8307
      @shaileshpathak8307 วันที่ผ่านมา

      બાળકો ની તબિયત કેવી છે?

  • @abcabcdac7656
    @abcabcdac7656 วันที่ผ่านมา

    આમાં શુભેચ્છા સેની પાઠવવાની સાહેબ.... થોડુ વિચારીને બોલો..

  • @renaparth
    @renaparth วันที่ผ่านมา

    Chhotaudepur nu politics overall nice

  • @rathwa6013
    @rathwa6013 วันที่ผ่านมา

    સુખરામ ભાઈ દરીયા દીલ માણસ છે ભાઈ

  • @rathwa6013
    @rathwa6013 วันที่ผ่านมา

    સુખરામ ભાઈ હારી ને પણ જીતી ગયા છે

  • @sujitrathwa2983
    @sujitrathwa2983 วันที่ผ่านมา

    jasu hai to mumkin hai

  • @RathvaGulsing-wx4gf
    @RathvaGulsing-wx4gf วันที่ผ่านมา

    તારું કય કામનથી

  • @bhilnimesh7282
    @bhilnimesh7282 วันที่ผ่านมา

    આજીવન કેદની.સજાઆપો

  • @AG-bj8jy
    @AG-bj8jy วันที่ผ่านมา

    બિલકુલ સાચી વાત છે સુખરામ ભાઈ ની મિત્રો. ચોખા ની અંદર પ્લાસ્ટિક ના ચોખા પણ આવે છે હો ભાઈ.

  • @balvantsingjamsingsolanki5145
    @balvantsingjamsingsolanki5145 วันที่ผ่านมา

    આ દારૂ ગામ ની જ ૧૪ એ જ પકડાવ્યો હશે નહી તો પોલીસ ને ખબર ના હોય 😮😮😮😮😮😮😮😮

  • @saniyabhilmukhdiya14
    @saniyabhilmukhdiya14 วันที่ผ่านมา

    Good sir

  • @diliprathava174
    @diliprathava174 วันที่ผ่านมา

    દરેક છાત્રાલય મા ગુણવત્તા વગરનું જમવાનુ મળે છે, તપાસ કરવામાં આવે તો, બધીજ પોલ ખુલે એમ છે.

  • @143timli-li4vc
    @143timli-li4vc วันที่ผ่านมา

    બરાબર વાત સુખર કાકા 😎🤟🏻

  • @habibkhokhar3087
    @habibkhokhar3087 วันที่ผ่านมา

    sukarama bhai e kayaker timetable no bhava mocha thaya se tale sadela timetable hoya sake evata sachi se

  • @rekharathva5984
    @rekharathva5984 วันที่ผ่านมา

    Koi bhi shak bhaji na karane hamna ketli rasayan khatar temaj jivda ne mar va ni dava chatva ma aave aj shak bhaji ni sari rite saf safai na kare toh or ena mate a dava bhi khava ma aavi hase etle chokra ne ulti tame pet dukhava thay chhe ..