વાહ જોરદાર મકવાણા સાહેબ તમારી જેમ અમે પણ ખાતામા આવા માગી છીએ આપણા જેવા કામ કરવા માગીએ છીએ આપનું આ પોઝિટિવ ઇન્ટરવ્યૂ અમારા માટે ખૂબ મોટીવેશન પૂરું પાડે છે.... 🙏🏻🙏🏻🙏🏻😊❤️
ખૂબ સરસ મકવાણા સર તમારા સપના તો પૂરા કર્યા તમારી મેહનત થી પણ તમે બીજા ના સપના પુરા કરવા મદદ કરી રહ્યા છો તમારા વ્યક્તિત્વ ને સલામ છે મહાદેવ તમારી મનોકામના પુર્ણ કરે
મારા ગામનો આ દીકરોબહૂ મહેનતુ હતો એ એક સામાન્ય પરીવાર અતી મહેનત તેનુ પરીણામ આજે psi શે ઈ અમારા ગામનુ ગૌવરછે વાહ ચનદરેશ મકવાણા તમે મોતી કાકા નૂ નામ રોશન કર્યુ સાથે સાથે મયુરનગર નુ ગૌરવ એવા ભાઈ ને જય માતાજી
Makvana sir e amne runing ni prectis aapi hti Hal Hu pn police ma job kru6u sir nu khubj aabhar ke ene amne margdarsan aapiyu htu Hal dhoraji ma s job kre chhe sir thnks sir
sir Aamare pan makava na saheb jode tayari karvi 6a Aamari parishithi Avi nathi k Aame paisa bhari tayari kari sakye thodu Aa vishye margdarshan Aapo jethi Aame pan sarkari job melvi sakye
મેરે બાબા તુને કમાલ કર દિયા, મેં કુછ ભી નહિ થા, તુને સાહબ બના દિયા...જય ભીમ...💙
❤️
😘😘😘😘 jay bhim😘😘
Jay Bhim
🙏Jay bhim 💙
Jai bhim💙
જે. ડી સાહેબ તમે મકવાણા સાહેબ એટલે સાચા વ્યક્તિ નુ ઈન્ટરવ્યુ લેવા બદલ બને સાહેબ ધન્યવાદ🙏
વાહ જોરદાર મકવાણા સાહેબ તમારી જેમ અમે પણ ખાતામા આવા માગી છીએ આપણા જેવા કામ કરવા માગીએ છીએ આપનું આ પોઝિટિવ ઇન્ટરવ્યૂ અમારા માટે ખૂબ મોટીવેશન પૂરું પાડે છે.... 🙏🏻🙏🏻🙏🏻😊❤️
ખૂબ સરસ મકવાણા સર તમારા સપના તો પૂરા કર્યા તમારી મેહનત થી પણ તમે બીજા ના સપના પુરા કરવા મદદ કરી રહ્યા છો તમારા વ્યક્તિત્વ ને સલામ છે મહાદેવ તમારી મનોકામના પુર્ણ કરે
ખરેખર સાહેબ આપ અદાકાર લાગો છો લાખ લાખ સલામ🙏🙏
Bov fine તૈયારી માટે જુસ્સો વધી ગયો સાહેબ
જોરદાર બિરદાવવા લાયક કામ, વિચાર અને સપનું છે હો સાહેબ તમારું.. 👍🙏🙏
મારા ગામનો આ દીકરોબહૂ મહેનતુ હતો એ એક સામાન્ય પરીવાર અતી મહેનત તેનુ પરીણામ આજે psi શે ઈ અમારા ગામનુ ગૌવરછે વાહ ચનદરેશ મકવાણા તમે મોતી કાકા નૂ નામ રોશન કર્યુ સાથે સાથે મયુરનગર નુ ગૌરવ એવા ભાઈ ને જય માતાજી
❤️ atyar sudhi ma unfiltered no best vide ever...
.
.
Makwana sir ,dipak meghani sir jeva lago chhe.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ખરેખર સમાજમા મકવાણા સાહેબ જેવા લોકો ની ખૂબ જ જરૂર છે
વાહ હળવદ નાં સાવજ વાહ... સાહેબ વાહ
ખુબ સરસ મકવાણા સાહેબ...આભાર websankul
ખૂબ ખૂબ અભિનંદન સર.....
EVERYTHING is Possible...💯🎯📚✍️
That permission .... હું બુકનો ઉપયોગ..... Aa level avi gya hova chatay pan.. proud of u sir.. & JD sir always share energetic videos 🤗
Thanks
PSI Chandresh Makwana અથવા PSI c_m_makwana પર ઈન્સ્ટાગ્રામ માં મને સંપર્ક કરશો જી.
Salam chandresh sir. You are 24 caret gold 🙌🙌
Good sir
J. D. Saheb abhar 🙏🏻
Ava saras maja na interview lavva mate jethi amaro jusso vadhe 🙏🏻
ખૂબ ખૂબ આભાર સમગ્ર ટીમ
દેશને આવા ઓફિસરોની જરૂર છે પ્રાઈડ ઓફ યુ
Wahhh makwana saheb great
Best motivational interview of world....🎉🎉🎉
Best motivational speech makavana saheb
Jordar salam che sir apne maa sonal tamne hamesha khus rakhe ane tamaru sapnu maa sonal sahay appe
તમે ખૂબ સારું કામ કરો છો દર વખતે નવા વ્યક્તિ દ્વારા તેમના અનુભવ અમારી સામે લાવો છોવો
ખૂબ સરસ
Khub saras sir thank you websakul
Thank you very much sir.....jay hind jay bharat
ખૂબ ખૂબ અભીનંદન મકવાણા સાહેબ
Wah saheb wah proud of u👌🙌
Great sir tamara jeva adhikari darek taluka ma hoy to ghana badha vidhyarthi nu sapnu sakar thay. Khub khub abhar .
Thank you so much, makavana sir,
Kavi radaye ghanu kahi gya so, ghana loko ne protsahan madse
Tmara struggle thi pan sir.
So thank you so much 🙏🙏
PSI Chandresh Makwana અથવા PSI c_m_makwana પર ઈન્સ્ટાગ્રામ માં મને સંપર્ક કરશો જી.
Greatfull parson makwana sir....
Thanks
@@PSIChandreshMakwana Hu pan PSI ni taiyari karu 6u
khub saras .... 🔥
Wah wah 👌💯
Thanks you makavana sir
100 thi vadhu studant ne free ma coaching and running mate marg darshan apnar dayadu PSI
Waa saheb
Proud of you chachu ❤️❤️❤️
🙏👍
Wah Makwana Sir
😘 આવા હૃદય વારા psi હું ક્યારેય નથી જોયું
Khub aagal vadho 🙌
મકવાણા sir.... Jordar
khoob saras Work Great
Abhinandan
Ek vat kevi 6 peli ne 6elli, tame pan saib bv jordar lago 6o.
PSI Chandresh Makwana અથવા PSI c_m_makwana પર ઈન્સ્ટાગ્રામ માં મને સંપર્ક કરશો જી.
Jordar chandresh sir 🙏
Excellent work sir ji
Great sir💥💥💥
Best motivationa sir. Jay Hind 🇮🇳
Makvana sir e amne runing ni prectis aapi hti Hal Hu pn police ma job kru6u sir nu khubj aabhar ke ene amne margdarsan aapiyu htu Hal dhoraji ma s job kre chhe sir thnks sir
Thank you saheb🙏❤️❤️❤️
Superb.....
જોરદાર...
Proud brother ❣️
Kavi shmrat lago cho sir
Khub sarsh
👍 awesome buddy....
Carry on.
Great job sir 👍
Nice Makwana bhai
Super sir
Great work Makwana sir
Wahh wahhhhh....
ખુબ સરસ ચાંદ ભાઇ
વાહ સાહેબ👌👌
good
Great job 👍
ઢગલાબઁધ વખાણ કરૂ હું ચંદ્રેશભાઇ મકવાણા
સ્નેહાળ સ્વભાવથી આપ અમારા હદયમાં છવાણા 🙏
PSI Chandresh Makwana અથવા PSI c_m_makwana પર ઈન્સ્ટાગ્રામ માં મને સંપર્ક કરશો જી.
Jay Hind sir 🇮🇳
Superb sir
Good sir best
Good work
Must👌👌👌👌👌
Aava sahebo desh mate proud che
Kem cho jd bhai
great work brother
👌👌👌👌
inspirational ✨👌🏻
Wah kaviraj,🙏🙏🙏🙏🙏
વા હમારાઝાલાવાડનાસાવજ
👌👍
Ha psi sir ha ❤️
Chandresh mayurnagar gam no su eto kyo yarr
Great job cm Makvana sir 👏👏👏
👏👏👏
Hy sir
Hu Dhoraji ni najik na Gam ma vegadi thi chhu.
PSI Chandresh Makwana અથવા PSI c_m_makwana પર ઈન્સ્ટાગ્રામ માં મને સંપર્ક કરશો જી.
sir Aamare pan makava na saheb jode tayari karvi 6a Aamari parishithi Avi nathi k Aame paisa bhari tayari kari sakye thodu Aa vishye margdarshan Aapo jethi Aame pan sarkari job melvi sakye
❤️❤️👍
🙏👍👍👍👍👍👍👍💞
💐💐💐
Sir dipak meghana saheb nu interview lo
ચાદભાઈવાહમાઝાલાવાનોસાવજ
જયભીમ
Guj ma Psi aakhir psi hota he
મહારાષ્ટ્ર માં pso તરીકે ૩ psi kam Kare chhe
Dipak meghani sir ni copy che aa sir
J. D saheb
👌
સર અા બુક કયાંથી મળશે
મારે લેવી છે બુક માટે કોન્ટેક
Selut sir
Makavana saheb no content nmbr aapo please..😫🙏🙏💓
PSI Chandresh Makwana અથવા PSI c_m_makwana પર ઈન્સ્ટાગ્રામ માં મને સંપર્ક કરશો જી.
👍👍👍
Sir ની બુક ક્યાં થી મળશે 👌👌🙏
PSI Chandresh Makwana અથવા PSI c_m_makwana પર ઈન્સ્ટાગ્રામ માં મને સંપર્ક કરશો જી.
❤️🤝🤝💐💐🎊🎊
સાહેબ મકવાણા સાહેબ નો contect karavjo
PSI Chandresh Makwana અથવા PSI c_m_makwana પર ઈન્સ્ટાગ્રામ માં મને સંપર્ક કરશો જી.
સર પ્લીઝ આ સાહેબ થી મુલાકાત કરવી આપો તો બહુ સારું સાહેબ નો નંબર આપો તો
PSI Chandresh Makwana અથવા PSI c_m_makwana પર ઈન્સ્ટાગ્રામ માં મને સંપર્ક કરશો જી.