PSI Rank 3 All Over Gujarat | Hiteshbhai Brahman | Kiswa Student | By: Ashok Gujjar Sir
ฝัง
- เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024
- #kiswacareeracademy #thekiswatalks #psi #lrd
PSI Rank 3 All Over Gujarat | Hiteshbhai Brahman | The Kiswa Talks | By: Ashok Gujjar Sir | Kiswa Career Academy
જાહેરાત ક્રમાંક: 1/202021 માં સફળ થયેલ કિશ્વા કેરિયર એકેડમીનું ગૌરવ હિતેશભાઈ બ્રાહ્મણ.
સમગ્ર ગુજરાતમાં 3rd ક્રમાંકે સફળ થયેલ વિદ્યાર્થી...
દર્શક મિત્રો,
કહેવાય છે કે,
"પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી"
તો આપણે એવા જ વિદ્યાર્થી વિશે જાણવા જઈ રહ્યા છીએ જેમણે ઘણા પરિશ્રમ પછી સફળતાને હાંસલ કરેલ છે.
એટલા જ માટે આપ સમક્ષ "કિશ્વા કેરિયર એકેડમી" એક નવી સિરીઝ "THE KISWA TALKS" લઈને આવ્યું છે.
✪✪✪✪✪✪✪✪✪✪✪✪
JOIN US ON TELEGRAM :
t.me/Kiswa_Off...
JOIN US ON GPSC TELEGRAM :
t.me/GPSCKiswa
Follow Us On Instagram :
/ kiswacareeracademy
Follow us On Facebook :
/ kiswa-career-academy-1...
Application Link :
play.google.co...
Contact Number :
72268 50500
✪✪✪✪✪✪✪✪✪✪✪✪
‘મારી ઓટ જોઇને કિનારે ઘર ન બાંધી લેતા, સમુંદર છું હું ફરીવાર પાછો આવીશ’
આ વાક્ય ને પોતાના જીવનમાં સાર્થક સાબિત કર્યું છે હિતેશભાઈ એ
Wah
વાહ તમારી "બાનાહકોઠી" ભાષા😄 મજ્જા આવી ગઈ 👌 Keep Shining 🎉
Dipak Thakor PSI Rank 12..🤔
Banaskontho Hiro kevay
🙏
ડેડાવા ગામનું ગૌરવ એવા હિતેષભાઈને ખૂબ ખૂબ અભિનંદન.. 💐💐
દિલ થી મહેનત કરો તો સફળતા તમારા પગ માં આવી જાય બસ આ કહેવત સાંભળી હતી પણ આજે એનું ઉદાહરણ સામે આવી ગયું 😘❤️🙏🏻 i proud of you brother 😘❤️
સંઘર્ષ નું બીજુ નામ હિતેશ gadiya... congratulations Bhai
Congratulations ભાઈ હિતેશ❤️ ક્રિકેટ નો બાદશાહ એટલે હિતેશગાડિયા
અસ્થિર મન માં માનવી ને માર્ગ પણ જડતો નથી
અડગ માનવી ના માનવી ને હિમાલય પણ નડતો નથી તેનું ઉત્તમ ઉદાહરણ આજ નું યુવા પેઢી એ શીખવું જોઈએ હિતેશ ગાડીયા.. જોડે થી સફળતા કઈ રીતે મેળવી શકાય❤️❤️✌️
અભિનંદન હિતેશભાઈ આપની મહેનત અને kiswa એકેડેમી નું માર્ગદર્શન બરાબર સફળતા ફરી એકવાર આપને અને kiswa એકેડેમી ને દિલથી અભિનંદન
હિતેશ ભાઈ તમે psi કરતા પણ વધારે deserve કરો છો ..
One of the best academy in Gujarat right now.. kazi sir is the king of the law... great succes...
Law sivay na subject kevu bhanave che
Congratulations hitesh bhai.....kiswa કેરિયર એકેડેમી એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે best academy....aema pan kazi saheb nu bandharan & law jordar.......
❛દરેક પગથીયે ઇચ્છાઓની બલિ ચડે,
ત્યારે જ કોઇ સફળતાની સીડી ચડે..!!❜
Congratulations...👍👍ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏
✌️ખૂબ ખૂબ અભિનંદન હિતેશભાઈ✌️#બ્રાહ્મણ સમાજનું ગૌરવ💪
ખુબ જ સંઘર્ષ અને કઢોર મહેનત કરીને હિતેશ ભાઈ એ સફળતા મેળવી છે congratulations 👏🎉 hitesh gadiya
વાહ મારા બાજુ નાં ગામનું અને મારા વિસ્તાર નું ગોરવ હિતેશ મારાજ
ખૂબ ખૂબ અભિનંદન હિતેશ ભાઈ મારા વાવ તાલુકા નું નામ રોશન કરવા બદલ 💐💐💐
ખરો સઘષૅ ભાઈ નો ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઈ ને.. મારા સમાજનુ ગૌરવ..
Congratulations હિતેશ ભાઈ મારા તાલુકા નુ અને મારા સમાજ માં પ્રગતિ કરી છે
તમારી પરિસ્થિતિથી મોટીવેશન લો એનાથી બીજું કોઈ મોટીવેશન ના હોય શકે....બેસ્ટ લાઈન this episode
અભિનંદન હિતેશ ભાઈ મારી સમાજ નું ગૌરવ
જય ગુરુદેવ
Hitesh bhai ne PSI ni exam pass karva badal khub khub abhinandan આવી જ રીતે સફળ થતા sudents ને કારણે જ ધ્યેય વાક્ય સિદ્ધ થાય કે kiswa નો વિધ્યાર્થી, વિધ્યાર્થી ન રહેતા અન્યો માટે પથદર્શક બને છે sathe kazi sir nu guidance & emna lecture hoi etle to koi pan exam clear thai j jay🙏🙏
હિતેશ ભાઈ બ્રાહ્મણ ને PSIની exam ma top કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 🎉 આવી જ વિવિધ Exam ની શ્રેષ્ઠ તૈયારી કરાવતી સંસ્થા એટલે kiswa career academy 👌🎉
મારા ગામ ડેડાવા અને બ્રહ્મસમાજનું ગૌરવ હિતેશભાઈ ગાડીયા ..ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ .
હિતેશ ભાઈ તમારુ ઈન્ટરવ્યુ ખુબ જ મજા આવી સંઘર્ષ નું બીજું નામ હિતેશ gadiya... congratulations Bhai PSI
થરાદ વાવ ના સ્ટાર ઓલરાઉન્ડર હિતેશ ભાઈ ગાડીયા અભીનંદન ભાઈ
Hiteshbhai kya gaamna chhe
“સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય”
Congratulations 🎉🎉 Hiteshbhai
ખૂબ ખૂબ અભિનંદન તમારી મહેનત રંગ લાવી
Very very Congratulations 💐💐💐 and Think Big, Work Big, Success Big.
Ha Maru Banaskantha 💥💥💥🎉🎉🎉 Congratulations Hitesh Bhai
અમારા બનાસકાંઠા નુ ગૌરવ 👍❣️
Congratulation Bhai 🎊🎇 All the best for Future 👍👍👍
વાહ..... હિતેશ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન... 🎉🎉🎉🎉🎉🎉
Congratulations bhai 🌹🌹🌹
મારા ગામનુ ગૌરવ
મહેનતનુ પરિણામ જરૂર મળે જ છે,
એનુ ઉદાહરણ હિતેષભાઈ ગાડિયા..
ખુબ ખુબ અભિનંદન ગાડિયા સાહેબ
Thsnk yo so much Ashok sir..PSi na avaj badha interview muko jethi amne next PSi exam ma su bhul na karvi ae khabar pade..thank you sir
Congratulations bhai
No words for such good initiative
vah hitesh bhai....khub abhinandan
Very Nice sapich Hitesh Dedava 👏👏🤝
Congratulations Hitesh 🎉🤝👏👏💐
Congratulations 🎉
Congratulations hitesh bhai
🎉 congratulations 🎊🎆💐🥳👏👍
Good bro ..superbbb 👌
Congratulations Hiteshbhai Bk of praud of you
hard work.....Good hitesh bhai👍👍
નસીબ ઉપર નહિ..મહેનત ઉપર વિશ્વાસ કરો…
અને પછી જુવો તમને ફેમસ થતા કોઈ નહિ રોકી શકે.
🙏
Congratulations 🎉 bhai
Bhai salute chhe Tane
Congratulations hites gadiya
Congratulations hitesh bhai 🌺
Congratulations Bhai 👍🎇
You rock bro
December ma maru running hatu
Gondal ma 3rd dec
2nd december ae pag j jakdai gaya
To be running karyu to ligament ni injury aavi muscles break thay gaya
Ane haji saru nay thayu
Pan reading chalu j 6
Bolo aama biju su karvu aapde 😑😑
મોટીવેશનનું બીજું નામ ...હિતેશ 💪
Congratulations Hiteshbhai 👍
ખૂબ ખૂબ અભિનંદન હિતેશભાઈ👍😍
મારે બી psi બનવાનો goal હતો પણ સફળતા ના મળી 😌 પણ ખેર ફરી પ્રયત્ન કરીશ🤗
છેલ્લે હવે હથિયારો હેઠા મૂકી તમે છેલ્લે iifl gold loan માં જે બ્રાન્ચમાં હતા ત્યાં જોબ ચાલુ કરી છે 😁😕😀
Congratulations 💐💐💐 running partner hitesh bhai
Inspirational ❤️🙌
Congratulation hiteshbhai🎉🥳
ખુબ ખુબ આભાર સર
Congratulations 🎉😍
Wah brother ❤️
Kazi saheb no satha sahkar khub j students ne male 6e.
અમારા થરાદ નું ગૌરવ🙏
Congratulations
ખુબ ખૂબ અભિનંદન ❤
Good Bhai ☺️
Congratulations bro...
Congratulations bro
Good 👍💯
Thank you so much 💓
Congratulations psi sir😊
👌🤝congratulations
Congratulations હિતેશ ગાડિયા
Ha gadiya.........
Congratulations 👏🎉
Congratulations bhai🎉🎉🎉🎉
#congratulations
Congratulations hitu
ખૂબ ખૂબ અભિનંદન
Proud of u bhai
Super hitesh gadiya bro
👍
Good brother ❤️💋
2th rank Hitendrasinh chauhan nu interview lyo sir
👍👍
Good Hitesh bhai
સરસ ભાઈ 🎉🎉
Congratulations psi bhudev
Khub khub abhinandan
I proud of you sir
બ્રમસમાજ નું ઘરેણું છે હિતેશ ભાઈ
Congratulations Bhai jaan 💜
Praud of you
બનાસકાંઠા ની બોલી ni વાત જ નો થાય 😊🎉
વાહ હિતેષ
Good
Psi lecture kiyre chalu those koi chennal pr class chalse
મારો ફેવરીટ ક્રિકેટર હિતિષ ગાડિયા હતો...love you bro 😘
Hato 😄😄 I am still alive 🙏🙏
@@hiteshgadiya1407 haha... Congratulations bro 🤝🏻🥳
@@hiteshgadiya1407 Congratulations 🎉🎉👏
@@hiteshgadiya1407 hiteshbhai psi krta tmari cricket ni bolbala vdhare chhe😅 tharad aayojan chhe night ma aavi jao
@@dharamvirsinh3607 😃😃👍🤝
Very good