ખુબ ખુબ ધન્યવાદ સાહેબ એ બી પી ન્યુજ રોનક ભાઇ આપના દરેક વીડીયોમાં આપનુ જોરદાર મુદ્દા સાથે પ્રવચન હોયછે અમારે પણ કેટલાક રસપ્રદ મુદ્દા આપને કહેવા છે પણ તમારો કોનટેક્ટ નંબર નથી તો આપ દરેક વીડીયોમાં આપનો નંબર જણાવો ગેનીબેનનો નંબર પણ જણાવો બધા ભાષણો આપી વીડીયો બનાવે છે પણ તેમના વીડીયોમાં સુ ખામી છે એ અમારે પુરી પાડવી છે તો નંબર ખાનગી રાખ્યા વગર નંબર આપવા વીનંતી
Har nu Motu Karan gani Ben se Kem ke lok shabha jitya pasi potana samaj sivay koi ni vat nata karta Aej nadyu se Bahu hava ma udta ta Ben B.k ma darek samaj ne sathe lai chalso toj jitso nakar harso Pasi Ae b.j.p hoy ke kogresh Thakor umedvar hoy ke bijo gamete Kom na hoy darek samajo ne sathe nai rakho to harsho
બેન તમે ભેગાં રહી ને હરાયા છે
અલ્યા નાક કપાવવા વાલા ને ઞોતો😂😂
અભિમાન હતું તે ઉતારીધીધુ
બેન કેબિનેટ મંત્રી બને છે હુ ખાત્રી આપુ છુ
બેન તમે જોર દાર બીજેપી ની જીતાડી લાયા તે બદલ આભાર
એતો હાર્યા પછી હાર સ્વીકારી જ પડે
ખુબ ખુબ ધન્યવાદ સાહેબ એ બી પી ન્યુજ રોનક ભાઇ આપના દરેક વીડીયોમાં આપનુ જોરદાર મુદ્દા સાથે પ્રવચન હોયછે અમારે પણ કેટલાક રસપ્રદ મુદ્દા આપને કહેવા છે પણ તમારો કોનટેક્ટ નંબર નથી તો આપ દરેક વીડીયોમાં આપનો નંબર જણાવો ગેનીબેનનો નંબર પણ જણાવો બધા ભાષણો આપી વીડીયો બનાવે છે પણ તેમના વીડીયોમાં સુ ખામી છે એ અમારે પુરી પાડવી છે તો નંબર ખાનગી રાખ્યા વગર નંબર આપવા વીનંતી
હવે બંને પક્ષ ને ખબર પડી કે કોનો સિક્કો ચાલે છે બનાસ માં 🎉🎉🎉🎉
Jay congress Party jindabad
Geni.bon.tamej.haraviyase.gulab.shingne😅😅
Geniban.......2..... PDI....6....bhai ❤
વાવમાં ગુલાબ કરમાઈ ગયુ ને કમળ ખીલ્યું 👌❤🎉
ગેની તે બનાસકાંઠા જિલ્લામાં એક પનોતી છે તારા વલતા પાણી થઈ ગયાં છે તું ચુંટણી જીતી ઈ એક અપક્ષ ઉમેદવાર અમીરામ આશલ ને લીધે જીતી છે તારા બાલ ન આવે
કચાસ કોની રઈ એ તમેજ કો બેન
Vha very good
ભાજપના જીત માટે હેં ભગવાન
🤣🤣🤣🤣બધે ના ચાલે
બેન મજામાં માવજી ને કહેજો હવે બજન કરે ડોકુ હવે ના કડતો😂😂😂
Ame to pata. 😅😅😢kelava kay Gaya pela kaka
જય માતાજી
Evm ni jit che mate gaflat ma cho parja nahi evm ane chunav aayog nakki kare tej thase
Vav na vikas mate BJP jete te jaruri hatu jeni sarkar hoi toj vikas thai
હાથ મીલાવતા સીખો
0:10 Thank you for 230 subscribers 🎉
Ben na piyariya ye bhai ne jitadiyo ben ne nahi
Geniben jodi rahine haravyay se golabshih ne 5yeas geniben b j p ma hase
Jati vad uapar na aavo aavte 5 sal ne chitna atyar the krjo aavata tame be nai ho
Har nu Motu Karan gani Ben se Kem ke lok shabha jitya pasi potana samaj sivay koi ni vat nata karta Aej nadyu se Bahu hava ma udta ta Ben
B.k ma darek samaj ne sathe lai chalso toj jitso nakar harso
Pasi Ae b.j.p hoy ke kogresh
Thakor umedvar hoy ke bijo gamete Kom na hoy darek samajo ne sathe nai rakho to harsho
❤❤❤❤
સરુપજી તેમની સમાજ ના કારણે છેલ્લા રાઉન્ડમાં જીત્યા છે ભાઇ
અને સ્વાભાવિક છે પોત પોતાની સમાજ ને લોકો જીતાડશે
Bhai yadi jovo avu na bolay
Bijivar tu pan harvani