Analysis with Devanshi। અરવલ્લી સાબરકાંઠાના BZ ગ્રુપ પર CIDની રેડ। સરકારે આમુખ વાંચ્યું

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 234

  • @vatukiyavijay8178
    @vatukiyavijay8178 2 หลายเดือนก่อน +13

    તમને સાંભળી ને ખુબ આનંદ થયો ....તમે એક ઉચ્ચ કોટી ના સવાદાતા તથા પત્રકાર છો અને તમારા વિચારો દેશ હિત ના છે એ મને ખુબ પસંદ આવ્યું ......ભગવાન તમને અને તમારા જેવા લોકો ને ખુબ લાંબુ આયુષ્ય આપે 🙏
    સાથે સાથે આંબલી રોડ ના અકસ્માત ની વાત મા એ પણ જણાવી દીધું કે ક્યાં પોલીસ ની ભૂલ છે અને ક્યાં સરકારની તેમજ ક્યાં કાયદામા સુધારો કરવાની અને લોકોએ જાગૃત થઈ દેશ પ્રત્યે ની પોતાની ફરજો નું પાલન કરવાની

  • @nareshpatel5949
    @nareshpatel5949 2 หลายเดือนก่อน +36

    તમારી હિંમત ને ખૂબ ખૂબ અભિનંદન
    ભગવાન તમને ડબલ શક્તિ આપે

  • @girishbhaimoradiya1789
    @girishbhaimoradiya1789 2 หลายเดือนก่อน +34

    વાહ શાબાશ દેવાંશી બેન તમારી હિંમત ને

  • @baldevrajgor5403
    @baldevrajgor5403 2 หลายเดือนก่อน +39

    એક પત્રકાર તરીકે.. આપ ખુબ નામના મેળવો એવી ભૂદેવ તરીકે આશીર્વાદ 💐💐... કાયમ તમારું કામ સરાહનીય હોય che

    • @pokemonash018
      @pokemonash018 2 หลายเดือนก่อน

      પત્રકાર ની તાકાત હોય તો નેતા અને જે વચ્ચે ગોથાજી વારો પૈસા લઈ ગયો ત્યાં કેમ બોલતા બંધ થઈ જાય છે . ભૂેન્દ્રસિંહજી ની ભૂલ એ જ છે કે તે રાજકારણ માં આવ્યા હવે તો જો જો દરબાર સિવાય ઉત્તર ગુજરાત ની અંદર બીજા કોઈ ને પણ સીટ ના મળે ❤

  • @mahendrasinhchauhan3108
    @mahendrasinhchauhan3108 2 หลายเดือนก่อน +4

    સારા પત્રકાર ખૂબ જ ઓછા છે..... સાચી પત્રકારીતા માટે ખૂબ ખૂબ અભિનંદન... પૂર્વ સાંસદ સાબરકાંઠા

  • @Devangimod.6l0
    @Devangimod.6l0 2 หลายเดือนก่อน +8

    Thank you પોલીસ અને કાયદા ના નિષ્ણાતો તમે બીજા રૂપિયા વાળા ને ઉદાહરણ આપ્યું કે ગમે તેને કચડી નાંખો અમે 24 કલાક મા જામીન આપી દઈશું. યાદ રાખજો તમારા સ્વજનો પણ મરશે આવા લોકો ની કાર નીચે આવી ને કારણ કે રોડ પર તો એ લોકો પણ નીકળે છે

  • @HariramNayi-jr8tz
    @HariramNayi-jr8tz 2 หลายเดือนก่อน +45

    બેન સાબરકાંઠા માં આવું ખુબ જ ચાલે છે..BZ વાળા મોટા રાજકીય આગેવાન છે. તમે આવું સાહસ કર્યું એ બદલ તમને અભિનંદન....મારે સગી બેન નથી પણ દેવાંશી બેન તમે ખરેખર મારા સગા બેન જેવા છો ...મને તમારી પત્રકારીતા પ્રત્યે ગર્વ છે...

    • @ghodasaramansukh9097
      @ghodasaramansukh9097 2 หลายเดือนก่อน +5

      જયારે જરૂર પડે ત્યારે સાથે ઉભા રહેજો મારા ભાઈ

  • @vasarambhaichauhan2642
    @vasarambhaichauhan2642 2 หลายเดือนก่อน +8

    આ મનુસ્મૃતિ નું શાસન છે બહેનશ્રી.

    • @jagdishshrimali6867
      @jagdishshrimali6867 2 หลายเดือนก่อน

      Manu vadi mansikta😊

    • @ddm9449
      @ddm9449 2 หลายเดือนก่อน

      ભીમટો 😂

  • @ghodasaramansukh9097
    @ghodasaramansukh9097 2 หลายเดือนก่อน +11

    અદભુત અવિ સ્વમ . કોઈક તો છે આવુ બોલવા વાળુ🙏🙏🙏

  • @galchrnarustatus8192
    @galchrnarustatus8192 2 หลายเดือนก่อน +7

    તમારી હિંમતને સલામ .... દેવાંશીબેન
    આ તથ્ય પણ બહાર આવશે..

  • @ketanpithva6376
    @ketanpithva6376 2 หลายเดือนก่อน +4

    વાહ આપ ના પત્રકાર તરીકે ની હિમ્મત ને દાદ છે વાહ 👏🏻👏🏻🙏🏻🙏🏻સેલ્યૂટ છે તમને

  • @sandipkothiya5148
    @sandipkothiya5148 2 หลายเดือนก่อน +1

    વાહ! અદભુત પત્રકારત્વ દેવાંશી જોષી બેન તમને, કદાચ નહિ પણ ચોક્કસ મને મારા ૩૮ વર્ષ માં પહેલી વાર પત્રકારત્વ(દેવાંશી જોશી ના લીધે) અને આ દેશ(બંધારણ ના લીધે) અને આ ગુજરાત સરકાર(બંધારણ માં આમુખ તો કમ સે કમ વાંચ્યું અને લોકો સુધી મેસેજ પહોંચાડ્યો એ બદલ)અને પોલીસ(ગાંધીનગર C I D દ્વારા રેઇડ કરવામાં આવી એના લીધે)પર ગર્વ થયો. છે.

  • @narendrapatel3909
    @narendrapatel3909 2 หลายเดือนก่อน +3

    બહેન તમને રીપલ પંચાલ ઉપર દયા આવી સારી વાત છે અને વ્યાજબી પણ છે પણ આ સરકાર ની માનસિકતા થોડો વિચાર કરી જોજો

  • @mitragnavaja6522
    @mitragnavaja6522 2 หลายเดือนก่อน +2

    Good work devanshi Ben

  • @vasantparmar8941
    @vasantparmar8941 2 หลายเดือนก่อน +1

    શુભ સવા દિવસે બેન તમારા એનાલિસિસ માં ઘણું સારુ અને સાચું ઘણું બધું છુપાયેલું એ આમ જનતાને જાણવા મળ્યું તે બદલ અમે તમારા આભારી છીએ.

  • @nareshpatel5949
    @nareshpatel5949 2 หลายเดือนก่อน +2

    ખૂબ ખૂબ અભિનંદન બેન શ્રી

  • @rakeshgandhi6400
    @rakeshgandhi6400 2 หลายเดือนก่อน +1

    Wah,, Wah,,, Devanshiben salute che tamne

  • @Allgaming-ok8jb
    @Allgaming-ok8jb 2 หลายเดือนก่อน +2

    Salute....

  • @hirenprajapati1325
    @hirenprajapati1325 2 หลายเดือนก่อน +7

    જોરદાર એનાલીસસ સત્ય પરેશાન છે પરાજીત નહીં.......

  • @divyeshdev3646
    @divyeshdev3646 2 หลายเดือนก่อน +2

    Bjp ના આશીર્વાદ છે, આજ તો છે વિકાસ

  • @svpandya8855
    @svpandya8855 2 หลายเดือนก่อน +1

    Very Nice True Journalism 🙏🙏

  • @patelhina2237
    @patelhina2237 2 หลายเดือนก่อน +1

    Thank you jamawat

  • @himatsinhjadeja5858
    @himatsinhjadeja5858 2 หลายเดือนก่อน +2

    બેન માનહાનિ ના કેશ વિશે એક વખત પત્રકાર રવિશ કુમાર બોલ્યા તા તમને યાદ હોય તો. આપણા દેશમાં કોર્ટ વિશે બોલવું તો એ ગુનો છે તરત તમારા દરવાજે નોટિસ પહોંચે. અને આપણે કંઈએ છીએ કે દુનિયા માં આપણા જેવી લોકશાહી ક્યાંય નથી

  • @patelravi1661
    @patelravi1661 2 หลายเดือนก่อน +2

    દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાનો અધિકાર છે
    ગરીબ હોય કે અમીર

  • @rudrapatel5801
    @rudrapatel5801 2 หลายเดือนก่อน

    We proud of you madam for your honest reporting.

  • @hindustan91
    @hindustan91 2 หลายเดือนก่อน

    દેશ માં સામાન્ય લોકો ના જીવ ની કિંમત માત્ર પંદર હાજર રહી ગયી છે..

  • @Zulfikar-m2g
    @Zulfikar-m2g 2 หลายเดือนก่อน

    आवक आमदनी कमाई पर भविष्य निर्भर..संपत्ति केवी रीते एकठी करी..ईमानदारी थी के बेईमानी थी......!

  • @riyaodedra5167
    @riyaodedra5167 2 หลายเดือนก่อน

    Yes દેવાંશી બેન you are always right 👍🎉🎉

  • @DalramPatel-mn8ss
    @DalramPatel-mn8ss 2 หลายเดือนก่อน +4

    Vah ben salam 6Tamari himtne❤❤❤❤❤❤

  • @ravibaroliya7650
    @ravibaroliya7650 2 หลายเดือนก่อน +4

    જબ્બરદસ્ત

  • @rameshchaudhary9642
    @rameshchaudhary9642 2 หลายเดือนก่อน +4

    ગતિશીલ ગુજરાત છે મારા બેન
    ગુજરાત માં તો દારૂબંધી છે 😂😂

  • @MrMilind72
    @MrMilind72 2 หลายเดือนก่อน +3

    જ્યારે પોતાના પિતાનો દાખલો જ સામે હોય તો છોકરી પણ એજ રસ્તે ચાલશે! 😂

  • @Dasharthsinh-17
    @Dasharthsinh-17 2 หลายเดือนก่อน

    जब तक सविधान तब तक sc एससी की अस्पृश्यता दूर करना असंभव

  • @MaldhriRabariDesai
    @MaldhriRabariDesai 2 หลายเดือนก่อน +3

    Good 💯💯 right 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @Alpeshsva
    @Alpeshsva 2 หลายเดือนก่อน

    ધવલસિંહ સિંહ ઝાલા માલપુર બાયડ ધારાસભ્ય નો સપોર્ટ છે.
    શરૂઆત માં લોકો નો વિશ્વાસ મેળવવા ધવલસિંહ સિંહ ઝાલા માલપુર બાયડ ધારાસભ્ય ના અધ્યક્ષ સ્થાને અરવલ્લી માં ગણા પોગ્રમો કર્યા છે સોશિયલ મીડિયા માં આપ જોઈ શકો છો માહિતી

  • @nileshhjh
    @nileshhjh 2 หลายเดือนก่อน +1

    તમારું વિશ્લેષ ખૂબ સરસ, પણ હવે આ ન્યાય માટે પ્રજાને onroad જ ન્યાય કરી દેવો એ દિવસો જરૂરી છે

  • @JayeshJ-um3lf
    @JayeshJ-um3lf 2 หลายเดือนก่อน

    દેવાંશી બેન રાજ્ય અને દેશ માં જાતી આધારિત ન્યાય થાય છે નહીં કે બંધારણની રીતે

  • @narendrarajput7776
    @narendrarajput7776 2 หลายเดือนก่อน +2

    बीजेपी सरकार चलाती है और जनता से कोई मतलब नहीं

  • @vijaynechlani9999
    @vijaynechlani9999 2 หลายเดือนก่อน +2

    Roz dekhte hai Delhi darwaza pe log kaie gaadi chalaate hai.
    Aur traffic police wale sirf side me baithe rehte hai.
    શાહીબાગ tvs શો રૂમ વાળા ત્રણ રસ્તા પર પણ આજ સીન હોય છે રોજ
    કામ ચોર છે કર્મચારીઓ.
    એક્સિડન્ટ રોકવા કરતા હેલ્મેટ માટે રોકીને ચલણ ફાડવા માં રસ છે.

  • @dineshpatel-bz3ff
    @dineshpatel-bz3ff 2 หลายเดือนก่อน

    Vandematram Good Ben

  • @SparrowWorld1008
    @SparrowWorld1008 2 หลายเดือนก่อน +3

    👍 👍👍

  • @gulabsinhchudasama3522
    @gulabsinhchudasama3522 2 หลายเดือนก่อน

    ઇશ્વર તમને વધારે શક્તિશાળી બનાવે

  • @hirabhaichaudhary2698
    @hirabhaichaudhary2698 2 หลายเดือนก่อน

    Vah shihan Devanshi bahan

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 2 หลายเดือนก่อน

    તમારી વાત સાથે હુ100% સહમત છુ

  • @shankarlalbamniyadeyap5321
    @shankarlalbamniyadeyap5321 2 หลายเดือนก่อน

    Thanks you didi Sachi vat Samjavva mate Parantu loko Samjata nathi Badha ne Haramana khava chhe

  • @yakshchaudhary4673
    @yakshchaudhary4673 2 หลายเดือนก่อน

    જય હો👍🚩

  • @ishwarsinhdabhi5599
    @ishwarsinhdabhi5599 2 หลายเดือนก่อน +1

    Ma.am mast kam karo cho tame right information

  • @VihaN634
    @VihaN634 2 หลายเดือนก่อน +1

    મને પેલા દેવાંશી બેન ખૂબ નીડર પત્રકાર લાગતા પણ હવે નહિ
    કેમ નહિ એ એમના શબ્દો ની ચાલાકી પર થી દેખાય આવે છે
    જે દિવસે ભૂપેન્દ્ર સિંહ ઝાલા એ સાબરકાંઠા લોક સભા સીટ પરથી અપક્ષ માં ફોર્મ ભર્યું હતું તેજ દિવસે ઝાલા રાજનેતા ઓ ની આંખ માં આવી ગયો હતો જેમ તેમ કરી ને દબાવી દય ને એ વખતે બીજેપી એ બેસાડી દીધો પણ ધીરે ધીરે એમને સમજ આવી ગય કે આગળ જતા આ ઝાલા ગણા ના ડબલા ગુલ્લ કરશે
    જે આ એક ના ડબલ માટે ની સ્કીમ ચલાવે છે એનો હું સપોર્ટ નથી કરતો પણ આમાં જ્યારે આટલા વર્ષ થી ચલાવી રહ્યો હતો ત્યારે કોની દેખરેખ માં ચલાવી
    અને આમ અચાનક બીજેપી ને કેમ ડર લાગવા માંડ્યો એ દેવાંશી બેન ના કહુ
    આ સ્કીમ બીજેપી ના મોટાં નેતા ઓ ઝાલા ને પાછો પાડવા દેવાંશી બેન ને હાથા તરીકે ઉપયોગ કરો છે
    દેવાંશી બેન C.M નો હાથ છે એ ખુદ એ વાત
    સ્વીકાર સે નહિ કારણ કે લોકો વચ્ચે ખુદ નીડર પત્રકાર છે એવી છાપ જો લાવા ની છે

    • @tusharchavada4870
      @tusharchavada4870 2 หลายเดือนก่อน

      Eto pachi j khabar pade ne tarat khabar na pade

    • @The_Rszrajendrasinhzala
      @The_Rszrajendrasinhzala 2 หลายเดือนก่อน

      निडर तो आप he भाई जो सच बोलने में डरते नहीं...
      You are right bro...

  • @bharatbhaipatel369
    @bharatbhaipatel369 2 หลายเดือนก่อน

    good ben

  • @liyakatgmansuri328
    @liyakatgmansuri328 2 หลายเดือนก่อน +2

    15000 ni pa6al bija lakho no vyavhar thayo hase.....ben....

  • @juleshsolanki5316
    @juleshsolanki5316 2 หลายเดือนก่อน

    Jordar MEDAM

  • @Papa-c5e
    @Papa-c5e 2 หลายเดือนก่อน +4

    Guj gov. Na function ma bandharan nirmata B.R AMBEDKAR saheb no photo j nathi....
    Haji pan amni mansikta samji sako to samjo....
    Samjay ene vandan....❤

    • @Jshortfact2M
      @Jshortfact2M 2 หลายเดือนก่อน

      Babasaheb no rakhso to pasi badhasabhyo no rakhvano kese loko

  • @ashvinmakavana9568
    @ashvinmakavana9568 2 หลายเดือนก่อน

    આરાધના બચત સહકારી લીમીટેડ મંડળી વીશે પણ જણાવવા વીનન્તી

  • @laxmannayak106
    @laxmannayak106 2 หลายเดือนก่อน +1

    King of bz 💥✨🤟💯🔥😈😎

  • @DaveJitendrabhai-y2l
    @DaveJitendrabhai-y2l 2 หลายเดือนก่อน

    Atiyare Ap Badha B J p Na Gulam Chiye

  • @Yashraj2231
    @Yashraj2231 หลายเดือนก่อน

    Good job mam

  • @yagneshmandli2736
    @yagneshmandli2736 2 หลายเดือนก่อน

    👏👏👏

  • @ajmelsinhdansinh7156
    @ajmelsinhdansinh7156 2 หลายเดือนก่อน

    👌👍

  • @user-jz9uw7no6y
    @user-jz9uw7no6y 2 หลายเดือนก่อน +1

    Incompetent Nincompoop Corrupt Gujarat police

  • @Mbt8278
    @Mbt8278 2 หลายเดือนก่อน

    Money Power...

  • @tsmshorts9406
    @tsmshorts9406 2 หลายเดือนก่อน

    બંધારણ નવું બનવું જોઈએ અથવા અપડેટ થવું જોઈએ

  • @altafnazir
    @altafnazir 2 หลายเดือนก่อน +1

    @12:13 and finally climax comes!

  • @ChintankDesai
    @ChintankDesai 2 หลายเดือนก่อน

    👏 👏 👏

  • @Sure-z7d
    @Sure-z7d 2 หลายเดือนก่อน

    Saras

  • @RameshDhumda-w9k
    @RameshDhumda-w9k 2 หลายเดือนก่อน

    ❤❤

  • @subhashsolanki2356
    @subhashsolanki2356 2 หลายเดือนก่อน +1

    👌👌👌👌

  • @DiyansshiSolanki
    @DiyansshiSolanki 2 หลายเดือนก่อน

    Magistrate malela hase koi karyavahi na kari aatla gambir guno hato to pan .niyamo nu su ben 😢😢😢😢😢😢😢😢😢

  • @rameshbambhaniya01
    @rameshbambhaniya01 2 หลายเดือนก่อน +1

    તમે ખૂબજ રિયાલિટી બતાવો છો.

  • @patelhitesh1722
    @patelhitesh1722 2 หลายเดือนก่อน

    Good

  • @સામજીભાઈચૌહાણ
    @સામજીભાઈચૌહાણ 2 หลายเดือนก่อน

    જય સવિધાન

  • @BABLUJOSHI39
    @BABLUJOSHI39 2 หลายเดือนก่อน

    Jai parshuram ben
    Tamara Vicharo ane Tamara kam ne hu Ek Bhai tarike vandan karu chhu k sacha arth ma tame jhasi na rani na jem ladi rahya chho

  • @patelhirenkumarsomabhai6267
    @patelhirenkumarsomabhai6267 2 หลายเดือนก่อน

    Good work

  • @KamalShah-dw3ub
    @KamalShah-dw3ub 2 หลายเดือนก่อน

    Police or CID action........let us see finally who makes money.

  • @vinaybarot8692
    @vinaybarot8692 2 หลายเดือนก่อน

    વાહ

  • @bharatbhaipatel369
    @bharatbhaipatel369 2 หลายเดือนก่อน

    super

  • @miteshvlogs4492
    @miteshvlogs4492 2 หลายเดือนก่อน

    બેન dm helth કરીને એક સ્કીમ બનાસકાંઠા જિલ્લામાં ચાલે છે બહુ મોટું કોભાંડ થાય છે

  • @Sahasrara1008
    @Sahasrara1008 2 หลายเดือนก่อน +7

    Nice analysis 👍

  • @rahulrabari6761
    @rahulrabari6761 2 หลายเดือนก่อน +1

    પૈસાવાળા માટે પૈસા આપવાથી જે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એ પ્રોબ્લેમ પ્રોબ્લેમ કેવાય બેન ?

  • @ashishdarbar919
    @ashishdarbar919 2 หลายเดือนก่อน

    તમે જે પણ કેહવા માંગો છો તે સમજાય છે પણ
    આ બધું જ પૈસા આગળ કશું જ નથી.

  • @sultanmeghani957
    @sultanmeghani957 2 หลายเดือนก่อน

    Ben dukh sathe kahevu pade chhe k apno desh barbadi taraf jay rahyo chhe jay hind

  • @onlineTeaching-v6q
    @onlineTeaching-v6q 2 หลายเดือนก่อน

  • @KamleshPanchal-n3s
    @KamleshPanchal-n3s 2 หลายเดือนก่อน

    Very good

  • @milandigitalservice38
    @milandigitalservice38 2 หลายเดือนก่อน

    ભારત મા આવી તો ઘણી કંપની છે

  • @zalahitendrasinh6264
    @zalahitendrasinh6264 2 หลายเดือนก่อน +6

    Aa badhu to banya karshe ne tame Ben trp mate batavata reso pan Kheduto ne bhav nathi Malta msp kem nathi apta a mudda par charcha kro
    Jay hind jay kisan

  • @KamalShah-dw3ub
    @KamalShah-dw3ub 2 หลายเดือนก่อน

    Educate people. Make education compulsory for all gamadiyas.

  • @rkchavda7393
    @rkchavda7393 2 หลายเดือนก่อน

    આવુ જ બને પછી આવા ગુન્હા વધે તેમાં નવાઈ નહી.

  • @gulamshekh9882
    @gulamshekh9882 2 หลายเดือนก่อน

    Good 👍👍👍👍

  • @engineeringexpert5985
    @engineeringexpert5985 2 หลายเดือนก่อน

    Justice System ❌Joker System✔️

  • @mahendrasinhrathod3578
    @mahendrasinhrathod3578 2 หลายเดือนก่อน

    Andha kanun film Amitabh aur Rajnikant dono ne milke sabit kiya. Dekhi hay aapne.

  • @ksatish8544
    @ksatish8544 2 หลายเดือนก่อน

    Nice 🎉

  • @rjp1997
    @rjp1997 2 หลายเดือนก่อน

    કોર્ટ પણ વેચાઈ ગઈ છે.

  • @Papa-c5e
    @Papa-c5e 2 หลายเดือนก่อน +2

    Ganda he,
    Magar BJP ka yahi dhandha hey..!😂❤

  • @munirmirza7359
    @munirmirza7359 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤👍👍👍👍💯👌♥️♥️♥️👌

  • @nicksanyasi4839
    @nicksanyasi4839 2 หลายเดือนก่อน

    Samrudhha jeevan foods India limited અને jeevan safal Ltd aa બંને પણ SK and Aravall ma ponjhi scheme chal ave che, lokona લાખો રૂપિયા લાગેલા છે, aa સત્ય બહાર લાવવા મદદ karasho એવી aasha.

  • @hiteshvadera825
    @hiteshvadera825 2 หลายเดือนก่อน

    બહુ સરસ બેન

  • @Barkha-d6u
    @Barkha-d6u 7 วันที่ผ่านมา

    Baajru devan......,

  • @ashishdarbar919
    @ashishdarbar919 2 หลายเดือนก่อน

    પૈસા આપો અને તમાસો જોવો

  • @nileshbhairathodnileshbhai8991
    @nileshbhairathodnileshbhai8991 2 หลายเดือนก่อน

    બેન આમાં કંઈ જ ન ઈ થાય જોઇ લેજો બધા ભળેલા હોય છે

  • @thakormunna9762
    @thakormunna9762 2 หลายเดือนก่อน

    દેશ નાં જ્જ પૈસા નાં જોરે ચાલે છે

  • @parthhhhhhhhh
    @parthhhhhhhhh 2 หลายเดือนก่อน

    Mane lagtu j hatu aa kaek jhol kre che 😅😅😅 cid ene under j rakho😂😂