તમને નરેન્દ્ર મોદી ગમતા હોય કે ન ગમતા હોય આ વીડિયો ખાસ જોજો - Prashant Dayal

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયા બાદ તેમની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો છે, તેમણે ગુજરાતનાં નેતા મટીને દેશના નેતા થઈ ગયા છે, પણ તેમના શરૂઆતના સમયમાં તેઓ કેવા હતા તેની જાણકારી સામાન્ય લોકો સુધી પહોંચે તે હેતુથી આ વીડિયો બનાવવામાં આવ્યો છે.‪@NavajivanNewsDigital‬
    આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક અને ટ્વિટર પેજ.
    / navajivannews | / navajivannews

ความคิดเห็น • 287

  • @AjitbhaiPatel-ii2hh
    @AjitbhaiPatel-ii2hh 10 หลายเดือนก่อน +6

    પ્રશાંભાઈ, મને આપની પૂરેપૂરી વાત સાંભળીયા પછી લાગે છે કે નરેન્દ્ર મોદી એક અતિ મહત્વકાંક્ષી વ્યક્તિ છે .પોતાની મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે તે કોઈ પણ હદે જઇ શકે છે.

  • @gauravkumarshah2144
    @gauravkumarshah2144 ปีที่แล้ว +17

    પ્રશાંતભાઈ, તમે આટલો સારો અભ્યાસ કરી અને જાહેર મા વ્યક્ત કરવા બદલ હિંમત ને પાત્ર છો. પરંતુ આજે મોદી સાહેબ ની જગ્યા ક્યાં છે. એ દુનિયા જાણે છે.
    છતાં તમારી હિંમત ને દાડ આપવી પડે. તમારી વક્તવ્ય છતાં પણ સૌમ્ય અને સુંદર છે. આજ ના યુગ મા સફળતા ની નિશાની તમારી હાલ ની પોઝિશન જ છે. પરંતુ બોલતા રહો.
    તમારી નિર્ભકતા ને સલામ છે

    • @bhrugeshjoshi7943
      @bhrugeshjoshi7943 ปีที่แล้ว

      એમને મોદી સાહેબ ની વાટવા ના મળ્યા છે

  • @jayeshkharadi5020
    @jayeshkharadi5020 ปีที่แล้ว +46

    સર આવા સમયે તમે સત્ય વાત કરો છો તમારી હિંમત ને સલામ છે હમણાં કોઈ પત્રકાર સત્ય કહેવા કહેવા કોઈ તૈયાર નથી

    • @ABCD-ey7zb
      @ABCD-ey7zb ปีที่แล้ว +1

      Kejruddin no goto etle jayesh kharadi revdai no bhukhyo etle jayesh kharadi fokat ni light malse pachi bharat ne srilanka banava vado jaychand etle jayesh kharadi fokat lala jayesh kharadi

  • @birenshah5060
    @birenshah5060 ปีที่แล้ว +12

    ખૂબ સરસ વાત જણાવી.આપશ્રીને વીસ થી બાવીસ મિનિટમાં વાત , વિશ્ર્લેષણ કરવા વિનંતી છે.

  • @nikkiraval423
    @nikkiraval423 ปีที่แล้ว +8

    ઘણી વાતો તદ્દન સાચી છે.

  • @balkrishnamistry3469
    @balkrishnamistry3469 ปีที่แล้ว +4

    એક પત્રકાર તરીકે આપ ઘણું જ જાણતા હશો સાથે જે સમયગાળા ની આપ વાત કરો છો તેમા કેશુભાઈ શંકરસિંહ કે કાશીરામ તથા અન્ય નેતાઓ આંતરિક રીતે લડતા હોય અને જનતા નો ભાજપ પૃતયે સ્વિકાર ભાવ હોવા છતાં સરકાર બરાબર કામ ના કરી શકતી હોય તે જાણી મોદી સાહેબે પોતાની રીતે કડક વલણ લીધું હોય જે આજે ભાજપ ને લોકસભા મા બહુમતી અપાવી શક્યુ છે સત્તા હંમેશા મજબુત હાથ માં હોવી જોઈએ. તેમણે કદાચ અભિમાની વલણ લીધું હોય તો પણ ભાજપ અને દેશના હિતમાં છે તેમણે વયકતિ ગત લાભ નથી લીધો

    • @kalpeshpatel4707
      @kalpeshpatel4707 ปีที่แล้ว

      aekdam sachi vatkare Navi પેઢીને દેશદાઝ સુ છે ઈ ઝગાડ વાનુ કામ પણ મોદી સાહેબે જ કર્યુ છે

  • @bharatkadchha6308
    @bharatkadchha6308 ปีที่แล้ว +14

    NARENDRA MODI SIR, IS THE BEST LEADER IN THE WARLD NEVER I HAVE SEEN SUCH POWERFUL LEADER IN MY ENTIRE LIFE

  • @pradipgandhi5162
    @pradipgandhi5162 ปีที่แล้ว +2

    પ્રશાંતજી,
    તમારું અવલોકન અને વિશ્ર્લેષણ એકદમ સચોટ છે !!!

  • @maruarjanbhai4274
    @maruarjanbhai4274 ปีที่แล้ว +5

    Only aap

  • @bhaskarthanki5042
    @bhaskarthanki5042 ปีที่แล้ว +16

    નરેન્દ્ર મોદીનું ક્યૂં કામ ભારત ને હાનિકારક સાબિત થયું છે એ વિશે વાત કરશોજી 🙏

    • @notsure4408
      @notsure4408 ปีที่แล้ว

      એ વાત ની ખબર આજે નહી આગામી ૨૦ વર્ષ પછી ખબર પડે. નહેરુની ભૂલ ની તત્કાલીન સમયે ભૂલ નહોતી..પરંતુ બાદ માં જે પરિસ્થિતિનું નિર્માણ થયું એટલે એ ભૂલ ગંભીર થઈ ગઈ. બસ આવું જ હોઈ છે જાહેર જીવન ના કામોમાં. એટલે જ જાહેર જીવનમાં લાંબી દષ્ટિ મહત્વની છે, આજ ની મોજ નહી.

    • @lalabhaibosariya4321
      @lalabhaibosariya4321 11 หลายเดือนก่อน

      નોટબંધી અને સરકારી મિલકતો વેચવી એ આત્મઘાતી પગલું છે..

    • @devjibhainarayern5067
      @devjibhainarayern5067 10 หลายเดือนก่อน

      ધણાય કાયદા મા,,પરદેશ વાટાઘાટ,, ગુજરાત ને હરીયાલી,,વગેરે દે‌શ ના ટોપ કામ

    • @dineshpadaliya2661
      @dineshpadaliya2661 9 หลายเดือนก่อน +2

      Khotu bolvanu

    • @voiceofpublic9605
      @voiceofpublic9605 8 หลายเดือนก่อน

      મોદી જિ ના નીચે ના લોકો જેમ કે MLA પોતાની સત્તા નો ગલત ઉપયોગ કરે છે એ જાણ કરવા છતાં એલોકો નેજ ટિકિટ આપવામાં આવે કેમ એવુ જે હિન્દુત્વ વાડી વ્યક્તિ છે એને કેમ નઈ

  • @dharmendrapandya3493
    @dharmendrapandya3493 ปีที่แล้ว +8

    સાચી વાત છે તમારી આપે સરસ રીત ના સત્ય વાત મુકી

  • @rupalraval8831
    @rupalraval8831 ปีที่แล้ว +7

    Sir..you may right as Pratkar..but as a politician,....he is perfect.....well intelligent..and knows better what to do the best for nation.....

    • @rupalraval8831
      @rupalraval8831 ปีที่แล้ว +1

      When any person very clear in his.... vision....he first removes obstacles..it is the part of politics...we have better example of the great politicians...Krishna and Chanakya...

  • @dhirajpandya2292
    @dhirajpandya2292 ปีที่แล้ว +17

    ખરેખર જોરદાર અભ્યાસ કર્યો છે અભિનંદન આપને 🙏🙏🙏

    • @ABCD-ey7zb
      @ABCD-ey7zb ปีที่แล้ว +2

      Dhiraj Pandey revadi kejrukejruddin ne vote api ne bharat ne barbad karvama suport nahi karo

  • @bharatsisotiya4044
    @bharatsisotiya4044 ปีที่แล้ว +6

    Only Modi, No Revdi.

  • @vipulchaudhary5123
    @vipulchaudhary5123 ปีที่แล้ว +6

    ખૂબ સરસ વિસ્લેષ્ણ

  • @shravanjoshi14
    @shravanjoshi14 ปีที่แล้ว +7

    નરેન્દ્ર મોદી પર આટલું શાનદાર અને સચોટ વિશ્લેષણ પેલી વાર સાંભળ્યું.

  • @rjpatel332
    @rjpatel332 ปีที่แล้ว

    ખુબજ સૂચક રીતે સત્ય બાબતો રજૂ કરવા માટે અભિનંદન પ્રશાંતભાઈ 🙏

  • @arvindtimbadiya1656
    @arvindtimbadiya1656 2 หลายเดือนก่อน

    KHUB KHUB Abhinadan SAHEB ji NEW ZEALAND THI ARVIND bhai Timbadiya na Jay Mataji Jay shri Krishna

  • @mahobatkhan5975
    @mahobatkhan5975 ปีที่แล้ว

    વાહ.દયાલ સાહેબ શું સત્ય વાત કહી છે તમે આભાર સાહેબ

  • @radhubhaichavda2188
    @radhubhaichavda2188 ปีที่แล้ว +2

    ખૂબ સરસ ધન્યવાદ

  • @bharatbhaipatel3135
    @bharatbhaipatel3135 ปีที่แล้ว +3

    સત્ય હકીકત કહી ,,અભિનંદન🌹

  • @bharatkadchha6308
    @bharatkadchha6308 ปีที่แล้ว +8

    NARENDRA MODI SIR,HAS EXTRAORDINARY SENSE NOBODY HAS SUCH SENSE

  • @rajushah9160
    @rajushah9160 ปีที่แล้ว +2

    Very very good,country needs uuuu very much especially at this time.

  • @rockybhai12757
    @rockybhai12757 ปีที่แล้ว +8

    Narendra Modi jeva hoy eva... Pan mara Desh nu duniya ma naam banavva vado Manas Narendra Modi che

  • @Princekrishna555
    @Princekrishna555 ปีที่แล้ว +5

    નથી જ ગમતા

  • @amrishthaker1294
    @amrishthaker1294 ปีที่แล้ว +2

    Khoob sachi vaat kari sir

  • @rakeshtrivedi644
    @rakeshtrivedi644 ปีที่แล้ว +1

    Right true

  • @kuldeepsinhjadeja8153
    @kuldeepsinhjadeja8153 ปีที่แล้ว +5

    🙏🏻👌🏻

  • @nileshmodi8332
    @nileshmodi8332 ปีที่แล้ว +4

    Prashant dayal bhai tame temne pura arkhi nahi sakya tamare abhyaas karavani jarur che jai hindi

  • @user-vw1sl7nx6n
    @user-vw1sl7nx6n ปีที่แล้ว +1

    વાહ પ્રશાંત ભાઈ

  • @shaktisinhchavda574
    @shaktisinhchavda574 ปีที่แล้ว

    Prashant sir.. once again you nailed it!! Aa samay ma aavu boli skavu e bau moti vat che!!! Ravishji ane aap bnne ne sambhadva game che!! Rajkaran ni vato aapni samaj sathe sambhadvi e adbhut anubhav che!! Long live sir!!

  • @dhavalpatel7623
    @dhavalpatel7623 11 หลายเดือนก่อน

    Very good job

  • @geetabendineshbhai5454
    @geetabendineshbhai5454 10 หลายเดือนก่อน

    Modi is best lidar👍👍

  • @solankianandkumar715
    @solankianandkumar715 10 หลายเดือนก่อน

    સત્ય ની વાત એટલે નવજીવન ન્યૂઝ

  • @riyazsheth4456
    @riyazsheth4456 ปีที่แล้ว +1

    રસપ્રદ વિશ્ર્લેષણ 👌👌

  • @divyanivasava1594
    @divyanivasava1594 ปีที่แล้ว +5

    Only nd only app

  • @bhrugeshjoshi7943
    @bhrugeshjoshi7943 ปีที่แล้ว +5

    પહેલા તમે એની બહુ રગડી હતી તેનો બહિષ્કાર કરતા હતા આજે હવે તેનો વારો છે

  • @balvantshihbaria4857
    @balvantshihbaria4857 ปีที่แล้ว +2

    JAY modi ho Gujarat

  • @rkd3082
    @rkd3082 ปีที่แล้ว +2

    Wah kaka wah
    Ane k y himmat
    Hal to badha patrakar namala thai gya che

  • @jatinvaishnav2061
    @jatinvaishnav2061 ปีที่แล้ว

    Wah bahu sachot avlokan and sachhay ni ekdum najik dhanyvad

  • @user-cl9pb8pk3k
    @user-cl9pb8pk3k 7 วันที่ผ่านมา

    💯

  • @kansaradilipchandra5504
    @kansaradilipchandra5504 ปีที่แล้ว +2

    Very nice observations superb excellent you are brave journalist.

  • @rameshpatel-sy6bp
    @rameshpatel-sy6bp ปีที่แล้ว +1

    Nice information sir

  • @11allinone1
    @11allinone1 ปีที่แล้ว +2

    Very good sir 👍👍

  • @virappatel5393
    @virappatel5393 ปีที่แล้ว

    Excellent.openion.cent.percent.right

  • @dilipbhatt6404
    @dilipbhatt6404 ปีที่แล้ว

    ખુબ ખુબ સરસ એનાલીસિસ.

  • @chandrakantjadav3243
    @chandrakantjadav3243 ปีที่แล้ว +1

    Bravo sir

  • @Raj-bt6bg
    @Raj-bt6bg ปีที่แล้ว

    Good speach

  • @sanjaypatel-tk5mn
    @sanjaypatel-tk5mn ปีที่แล้ว

    Super story sir

  • @manskhbhairaval3495
    @manskhbhairaval3495 ปีที่แล้ว

    The best

  • @vinodsinhparmar6189
    @vinodsinhparmar6189 ปีที่แล้ว

    Jordar

  • @jagutandel9051
    @jagutandel9051 ปีที่แล้ว +1

    "GENTALMENT-MODIJI...

  • @chhaniyaniyajagdish2471
    @chhaniyaniyajagdish2471 ปีที่แล้ว +1

    Ek dam saras saheb Maja aavi gayi . Tamaro Andaz ekdam bahos nispaksh sachot chhe .

  • @bharatdesai9727
    @bharatdesai9727 ปีที่แล้ว +2

    માફી જેવો શબ્દ રાજકારણ માં હોવો પણ ના જોઇયે

  • @lalajibhaigabani4442
    @lalajibhaigabani4442 ปีที่แล้ว

    Great 👍👍

  • @p.b.parmar3165
    @p.b.parmar3165 10 หลายเดือนก่อน

    🙏🏽modiji Amar raho 🙏🏽

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 ปีที่แล้ว

    Very nice.......jgd

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 ปีที่แล้ว +1

    part २ कब आएगा हमें उसका इंतज़ार रहेगा 😊१००% analysis सही हे।

  • @kalpeshrtw4219
    @kalpeshrtw4219 ปีที่แล้ว +2

    ભાષણ સાંભળીને થાકી ગયાં.સે હવે નવું કરો🙏

  • @dharmendrarajput1170
    @dharmendrarajput1170 ปีที่แล้ว

    Good observed

  • @narendrapatel-qn8in
    @narendrapatel-qn8in ปีที่แล้ว +7

    ભાઈપ્રશાન્તજી તમે તમારી માનસિકતા જરૂર બતાવો પણ બીજાની માનસિકતા આવીછે તે તમે કેવી રીતે જાણો છો ?‌ જે માર્ગ આપણે અનુભવ્યો હોય તોજ આવી વાત તમે કરી શકો કેમ બરાબરને😂🇮🇳👍

  • @sagardhonde9967
    @sagardhonde9967 ปีที่แล้ว +4

    AAP AAP aap AAP 120+

  • @maulikjoshi5489
    @maulikjoshi5489 ปีที่แล้ว

    It's definitely right

  • @nikumbhmanoj4833
    @nikumbhmanoj4833 11 หลายเดือนก่อน

    🎉jay🎉jay🎉shree🎉ram🎉

  • @jyotsanapanchal5758
    @jyotsanapanchal5758 ปีที่แล้ว +1

    Any way Modi is perfect priminister of our india we can't deny that he gave pride to our country in whole world.
    He is honorable Neta in the world it is not easy to be such Respectful person in the world

  • @RahemansumraRahemansumra
    @RahemansumraRahemansumra 6 หลายเดือนก่อน

    saheb bahu mja aave chhe tmara smachar ma ane tmne sanbhlva ma 🙏🙏🙏 ekdam tatsth patrkar chho gujrati ma tme ane devansi ben joshi mara psndida ptrkar chhe 🙏🙏🙏

  • @nikumbhmanoj4833
    @nikumbhmanoj4833 11 หลายเดือนก่อน

    🎉congratulations🎉

  • @bhaveshoza2302
    @bhaveshoza2302 ปีที่แล้ว

    સરસ પ્રશાંત ભાઈ 👌સરસ

  • @charmingman6909
    @charmingman6909 ปีที่แล้ว

    Gajab Bhai

  • @navalchauhan8349
    @navalchauhan8349 ปีที่แล้ว +1

    કેવી વાત લાગે બોલો દાઢી ખંજોલું ને સમાચાર ઉત્પન્ન થાય ઇ વાત કોઈ ગળા હેઠી નથી ઉતરતી આ કોઈ દિવસ સાચું બોલતો જ નથી 2013પેલા કેવા કેવા ભાષણો કરતો હતો અત્યારે યાદ કરો

  • @bharatkadchha6308
    @bharatkadchha6308 ปีที่แล้ว +2

    NARENDRA MODI IS A EXTRAORDINARY PRESIDENT IN THE WARLD

  • @dipakpaneliya580
    @dipakpaneliya580 ปีที่แล้ว

    Khub saras vat kari nidarta thi tame

  • @bhrugeshjoshi7943
    @bhrugeshjoshi7943 ปีที่แล้ว +7

    ભાઈ અમને તો બહુ ગમે છે આ માણસ મર્દ છે

  • @sushilapatel2885
    @sushilapatel2885 ปีที่แล้ว +4

    જય જય ગરવી ગુજરાત, જય મોદીજી

  • @rohitkumarhathila9983
    @rohitkumarhathila9983 ปีที่แล้ว

    Right

  • @krishnarana5913
    @krishnarana5913 ปีที่แล้ว

    I listen to you twice and I like you he had reason for this country when he had a visiand here the reason for Hindu And he had it with reason Motherland and Hindus those were sleeping and nothing wrong everything he did to bring India where we are today It is a business technique He watched what other people did hes the most knowledgeable persknowledgeable person practical knowledge travel around since God knows how young he was that's what he was able to do you how to beat your opponent in their own game game that's what he did and where are you today if you were young reporter the back then how much you have a tube today Indian people would be sleeping and the people would be sleeping it wasn't for him BJP is the savior otherwise you're granddaughter would be marrying Muslim guy I'm sleeping with them And you have to reverse that even I don't forgive people we Hindunism teachers forgive people no those you have to be like a Lord Krishna you want to survive You have to fight and you need to bring opposition in your own backyard and you won't understand that

  • @MahendraPatel-yn8mh
    @MahendraPatel-yn8mh ปีที่แล้ว +1

    🙏 Modiji jio Hajaron Saal 🙏

  • @jagatdave
    @jagatdave ปีที่แล้ว +4

    Sir....amazing information....great information...pls have another video with same information in English....

  • @scigujarati4328
    @scigujarati4328 ปีที่แล้ว +3

    નરેન્દ્રભાઈ ની હવે ઉંમર થઈ ગઈ ગુજરાતી માં એક કહેવત છે
    "સાઠે બુદ્ધિ નાઠે" 🤣🤣🤣🤣🤣

  • @MukeshThakor-qx9tg
    @MukeshThakor-qx9tg ปีที่แล้ว

    Good video

  • @joshirakesh6838
    @joshirakesh6838 ปีที่แล้ว +3

    Modi best pm

  • @malimahesh1951
    @malimahesh1951 ปีที่แล้ว +4

    દાદા એ પણ જણાવો કે હવે નરેન્દ્ર મોદી જોડ વાત થાય છે કે નહિ

    • @amitagravat7169
      @amitagravat7169 ปีที่แล้ว

      PM che tari jeva navra nathi ne topa

    • @malimahesh1951
      @malimahesh1951 ปีที่แล้ว +1

      @@amitagravat7169 topa pm jod relations sara hoy to vat thay j but tara sanskar joi nr lage k tari jod vat karvi padse

    • @kuldeeppatel3745
      @kuldeeppatel3745 ปีที่แล้ว +1

      Vikas ni vaat kro ..ny relationship ...basic need aapni kapda rotla nd Ghar 6

  • @hitteshmadhu247
    @hitteshmadhu247 ปีที่แล้ว +1

    I'm totally agree with perception abt modi ji, and I'm big supporter of modi ji
    U say abt modi ji it's not bad amt modi ji bcoz why u say its common in politics and he is a politician

  • @maharshlvc289
    @maharshlvc289 ปีที่แล้ว +3

    Sir you like ravish Kumar

    • @dilippandya9807
      @dilippandya9807 ปีที่แล้ว

      Yess

    • @bhagvanbhaisindhav8731
      @bhagvanbhaisindhav8731 29 วันที่ผ่านมา

      રાષ્ટને આવા નેતા ની જરૂર છે ભલે લોકો તેમને વિશે ગમે તે બોલે હવે લોક ને ગેરમાર્ગે દોરશો તો પણ હવે લોકો જાગૃત થયા છે

  • @rakeshshrimali1016
    @rakeshshrimali1016 ปีที่แล้ว

    Nice

  • @viragshah1937
    @viragshah1937 ปีที่แล้ว +2

    Prashant ji,
    Pet me kuchh dard he kya?...
    Aapki kuchh khwaise adhuri rahe gai ho aisa lagta hai....
    Baki Ayega to Modi hi....
    Jay Hind.

  • @trivedibhai5423
    @trivedibhai5423 ปีที่แล้ว +2

    सर आप भी आधा सच आधा फसाना बता गए सत्यता की परतो को खोलने के बजाय किनारे से होकर गुजर गए

  • @sandipsinhchauhan1577
    @sandipsinhchauhan1577 ปีที่แล้ว

    એકદમ બકવાસ કરી તમે આમા સત્ય વાત બિલકુલ નથી કોઈ ના વિરોધ માં આટલું બધું ખોટું ન બોલાય મોદી વિરોધ માં તમે મોદીના હિંદુત્વ ઉપર સવાલ કર્યો છે પણ છેલ્લા 8 વષઁ થી ભારત માં હિંદુ ધાઁમિક સ્થાન નો જે વિકાસ થયો છે તે આજસુધી થયો નહોતો જે નરેન્દ્ર મોદીએ કર્યો છે પણ તમને તે નહીં દેખાય કેમકે મોદીનો વિરોધ જ કરવો છે તમારે

  • @jayeshbhatt2283
    @jayeshbhatt2283 ปีที่แล้ว +2

    Bhai tame aatlu badhu jano chho, Samjo chho to ahi ne ahi j Kem chho , ke ander Kay kay thay chhe

  • @maharshlvc289
    @maharshlvc289 ปีที่แล้ว

    Tnx sir

  • @touristDipak
    @touristDipak ปีที่แล้ว +1

    जूठ बोलो, बार बार बोलो, हर बार बोलो, जब चाहे बोलो, एक ही बात जूठ जूठ बोलो, जहा जाओ जूठ बोलो, बस जूठ ही बोलो , , शर्म आनी चाहिए इतने बड़े पद पर रहते जूठ बोलना , फेकू नंबर 1

  • @bavaliyalalaji2292
    @bavaliyalalaji2292 ปีที่แล้ว +2

    Only app

  • @jayoopatwardhan4040
    @jayoopatwardhan4040 ปีที่แล้ว +1

    Salute to you for understanding Modi and his modism . Narcissism ego inferiority complex and nepotism is surely not a very happy situation Infact dark times are Achchhe din. Very typical RSS attitude to prefer rich people to gain 🙏💐

  • @savaliyavinubhai8620
    @savaliyavinubhai8620 ปีที่แล้ว +1

    Ana salahkaro kisan virodi se kato modi kisan virodi se mate gmato nthi

  • @devjibhainarayern5067
    @devjibhainarayern5067 10 หลายเดือนก่อน

    મોદીજી ની જય

  • @citizen4525
    @citizen4525 ปีที่แล้ว +1

    સરસ ગમ્યું..

  • @mohsinmansuri7732
    @mohsinmansuri7732 ปีที่แล้ว

    PRASHANT BHAI JYARE KUDRAT VETREY CHHE TYARE BHAL BHALA VISHWAGURU MAATI MAA MALI JAAY CHHE. THODI RAH JUVO SAMAY TENU KAAM KARSHE.

  • @ratilalakapdiya5009
    @ratilalakapdiya5009 ปีที่แล้ว +2

    નરેન્દ્ર ભાઈએ ખુબસરસકામકયે જકરતા

  • @sukumardesai833
    @sukumardesai833 ปีที่แล้ว

    NAMO MANTRA : NATION FIRST!

  • @dabhisahdev1045
    @dabhisahdev1045 ปีที่แล้ว +3

    હરેન પંડ્યા વિશે અલગથી બનાવો વિડિયો