સાંભળો Prashant Dayal સાથેના Interviewનો એક અંશ અને અનુભવો આ જીવનની પીડા!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshijamawat
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

ความคิดเห็น • 161

  • @HB-qt6mb
    @HB-qt6mb 6 หลายเดือนก่อน +64

    નોખી માટીના બનેલા , શ્રી પ્રશાંત દયાલ દીલ થી સલામ છે,🙏🙏🙏 બહું જ મોટું જીઞર જોઈએ , સેલ્યુટ છે 🙏 બેબાક પત્રકાર ને ‌🙏

    • @dharmeshChavda-t1j
      @dharmeshChavda-t1j 6 วันที่ผ่านมา

      તમે ભજન રાખ્યું વૈષ્ણવજન તો તેને કહીએ પીર ભરાવી જાને રે

  • @atulshah6513
    @atulshah6513 6 หลายเดือนก่อน +48

    પ્રશાંત ભાઈ ને ખુબ ખુબ અભિનંદન...ખૂબ સચોટ અને સાચા પત્રકાર છે..

  • @hasmukhsonagara1755
    @hasmukhsonagara1755 6 หลายเดือนก่อน +34

    પ્રશાંત દયાલને સલામ છે અને હાજરનેતાઓ કરતા એક પ્રશાંત દયાલની સમાજને જરૂર છે 🙏

  • @A.j.v
    @A.j.v 6 หลายเดือนก่อน +24

    ખૂબ સરસ સાહેબ પ્રશાંતભાઇ નીડર પત્રકાર છે.

  • @hemantmaheta2836
    @hemantmaheta2836 6 หลายเดือนก่อน +18

    આ બ્લોગ જોનારાઓ કઈક શિખજો, શ્વાસ લો છો તો બોલજો,કારણકે મડદા કદી બોલતા નથી. ધન્યવાદ પ્રશાંતભાઈ

  • @haridasrathva1770
    @haridasrathva1770 6 หลายเดือนก่อน +22

    પ્રશાંત ભાઈ ને ખુબ ખુબ અભિનંદન...

  • @rameshmahida9656
    @rameshmahida9656 6 หลายเดือนก่อน +12

    આપ ઈશ્વરમાં માનોછો ઈશ્વર આપનું રક્ષણકરે તેજ પ્રાર્થના 🙏👍👑

  • @arunparmar5050
    @arunparmar5050 6 หลายเดือนก่อน +11

    પ્રશાંત ભાઈ આટલી ટૂંકી વાત સાભળવા માં મજા ના આવી.તમો તમારી આત્મકથા લખો તો સાચી વાત જાણી શકાય. મે સત્યના પ્રયોગો તથા રેવન્યુ સ્ટેમ્પ વાચી છે. શક્ય હોય તો તમો પણ આ હરોળ માં આવી જશો. જય હિન્દ.

  • @rahulrathwa3908
    @rahulrathwa3908 6 หลายเดือนก่อน +18

    🎉 આવા પત્રકાર ને સલામ છે

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 6 หลายเดือนก่อน +7

    પત્રકારને સત્ય બોલવું, સત્યની સાથે ચાલવું એ કાંટાળા રસ્તા પર ચાલવું બરાબર છે, એ આજે ખબર પડી.
    પ્રશાંત દયાળ સાહેબ તમારી હિમ્મત ને સો સલામ છે.
    જય હિન્દ
    જય ભારત સર

  • @mhebubbhaikureshikarimbhai3542
    @mhebubbhaikureshikarimbhai3542 6 หลายเดือนก่อน +7

    પ્રશાંત દયાળ એક અદભુત વ્યક્તિત્વ છે. તમે કહો છો ને પ્રશાંત દયાળ બનતા નહીં પણ હરકોઈ વ્યક્તિ પ્રશાંત દયાળ ના બની શકે તેની માટે ઈશ્વર જેને ગમે તેવી મુશ્કેલી ઓ સામે લડવાની શક્તિ આપે અને જેને કર્મ કરવા માટે આ દુનિયામાં જન્મ આપે તેજ સમાજ જીવન માટે કંઈક કરી શકે.

  • @storyboyzahid72
    @storyboyzahid72 6 หลายเดือนก่อน +11

    सलाम है आपको प. दयाल सर । आप जैसे पत्रकार की हमारे देश में बहुत जरूर है.

  • @ndnewsgujrati2115
    @ndnewsgujrati2115 6 หลายเดือนก่อน +7

    વાહ પ્રશાંતભાઈ તમને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન 🙏

  • @piyushrokad
    @piyushrokad 6 หลายเดือนก่อน +7

    100% સાચી વાત કરી.....પ્રશાંત સાહેબ

  • @Dineshji8
    @Dineshji8 6 หลายเดือนก่อน +11

    પ્રશાંત સર , હિંમત રાખો સત્ય નો વિજય થશે આપ દરેક સમાજ માટે આદર્શ રૂપ મહાન વ્યક્તિત્વ છુઓ વંદન સરજી.

  • @SHAILESHKUMAR-gd7dv
    @SHAILESHKUMAR-gd7dv 6 หลายเดือนก่อน +8

    પ્રશાંત સર હું તમારી આઝાદ પત્રકારિત્વ ને લાખ સલામ જય જોહાર

  • @alabhaichavda2440
    @alabhaichavda2440 6 หลายเดือนก่อน +7

    સલામ છે તમારા જેવા પત્રકાર ને પ્રસાત ભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @bharatbhaigohel7697
    @bharatbhaigohel7697 6 หลายเดือนก่อน +17

    આપણ ને ભગવાન જ હિમત આપે છે

  • @shreesiddhivinayakinternat3060
    @shreesiddhivinayakinternat3060 6 หลายเดือนก่อน +14

    Please everyone support Prashant Dayal Sir, thank you Jamawat team

  • @MaheshPatel-m4s
    @MaheshPatel-m4s 13 วันที่ผ่านมา

    વાહ પ્રશાંતભાઈ તમને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન

  • @SoraniNilesh
    @SoraniNilesh 24 วันที่ผ่านมา +1

    પશાંતભાઈ જેવા માણસ ની જરુર છે.

  • @user-il9uy5su1w
    @user-il9uy5su1w 6 หลายเดือนก่อน +2

    ધન્ય સે તમને અને તમારા પરિવારને

  • @harshadbhaipatel7037
    @harshadbhaipatel7037 6 หลายเดือนก่อน +7

    Hats of you prashant bhai. You are brave. Fourth pillar of democracy.

  • @Roshu2858
    @Roshu2858 6 หลายเดือนก่อน +7

    પત્રકારોએ ઉમેદવારી કરવી જોઈએ.

  • @vimalgohil1920
    @vimalgohil1920 6 หลายเดือนก่อน +6

    Salute sir. For living legend journalist..

  • @Shakil.0165
    @Shakil.0165 6 หลายเดือนก่อน +6

    પ્રશાંત કાકા દીલ જાન કુરબાન બોલવજો ભેગો

  • @hasamlakha5707
    @hasamlakha5707 6 หลายเดือนก่อน +2

    પ્રશાંતભાઈ જો દર્દ દેતા હે વહી દવા દેતા હે ઉપરવાળા પર ભરોસો રાખો

  • @nanjibhaiparadva2308
    @nanjibhaiparadva2308 6 หลายเดือนก่อน +2

    તમારા જુના લેખો વેચવા થી ખુબ આનંદ આવે છે

  • @ajaymandora5044
    @ajaymandora5044 6 หลายเดือนก่อน +2

    Vah saheb vah tamre life ne salam che

  • @vishnuleua8866
    @vishnuleua8866 6 หลายเดือนก่อน +3

    Salute Sir

  • @user-fb7rr2qu3r
    @user-fb7rr2qu3r 6 หลายเดือนก่อน +7

    Prashant Bhai Khud Khud Abhinandan

  • @PrafulKorat
    @PrafulKorat 17 วันที่ผ่านมา

    પ્રશાંત દયાળ સાહેબ સત્ય સમાચાર લોકો દિલ જીતી લીધા છે તટસ્થ નીડર નિષ્પક્ષ કામગીરી ખુબ સરસ છે.સાહેબ સલામ

  • @vijaychodavadiya9831
    @vijaychodavadiya9831 6 หลายเดือนก่อน +6

    Prasant dada is the best ❤

  • @bharatbhaigohel7697
    @bharatbhaigohel7697 6 หลายเดือนก่อน +7

    હુ પણ તમારી જેવોજ છું સ્ત્યજ ભગવાન છે

  • @nilkamalbhatt7718
    @nilkamalbhatt7718 6 หลายเดือนก่อน +3

    U are great SIR.🙏🙏🙏🙏🙏

  • @bhilmukesh642
    @bhilmukesh642 6 หลายเดือนก่อน +6

    100% sachi vaat chhe

  • @Dhaval622
    @Dhaval622 4 หลายเดือนก่อน

    Prashantsaheb ne shat shat naman🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏khub khub abhar saheb nishpaksh patrakarita kone kevay ae duniya ne samjava mate

  • @kingcobra9532
    @kingcobra9532 6 หลายเดือนก่อน

    પત્રકાર ના બે મહાન દિગ્ગજ સત્ય ના માર્ગે ચાલવા વાળા બન્ને ને દિલ થી સલામ છે ખૂબ આગળ વધો તેવી શુભ કામનાઓ

  • @Karna_desur_chavda
    @Karna_desur_chavda 6 หลายเดือนก่อน

    વાહ ધન્ય છે તમારી જનેતાને કે આવા પત્રકાર ને જન્મ આપ્યો 7:03

  • @damaraviraj4398
    @damaraviraj4398 6 หลายเดือนก่อน

    Salute prashat Dayal sir👏👏👐

  • @jayeshparmar5396
    @jayeshparmar5396 6 หลายเดือนก่อน

    વાહ વાહ પ્રશાંત સાહેબ તમારી વાતોએ ઈમોશનલ કરી દેય એમ સે રિશ્વત હપ્તા bharstasar પુરુ કરી નાખ્યયુ સે હાસા માણસો જ હેરાન થાય સે

  • @arjunsisodia1564
    @arjunsisodia1564 6 หลายเดือนก่อน +5

    Rashant sir Tamara jeva nidar patrakar me aje din nathi joya rovanu na hoy mara sir tame Amara Prashant Dayal cho

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 6 หลายเดือนก่อน +2

    આ પત્રકાર પરિષદમાં માહિતી ૧૦૦ ચાચિ કરતા

  • @pareshtaral6841
    @pareshtaral6841 6 หลายเดือนก่อน +1

    Prashat bhai himmat rakho hamesha satynoj vijay thato hoy se

  • @nileshparmar5321
    @nileshparmar5321 6 หลายเดือนก่อน +4

    I proud pf you sir

  • @AminSumara
    @AminSumara 6 หลายเดือนก่อน +3

    I proud of you sir

  • @hasanbhaisheikh7044
    @hasanbhaisheikh7044 3 หลายเดือนก่อน

    ધન્ય છે,

  • @prakashparmar3865
    @prakashparmar3865 24 วันที่ผ่านมา

    Wahhh ❤

  • @manjushah1163
    @manjushah1163 6 หลายเดือนก่อน

    Salute sir

  • @NajabhaiBalasara-yn4rg
    @NajabhaiBalasara-yn4rg 6 หลายเดือนก่อน +1

    Prasant bhai saty sathe bhagvan hamesa hoy se

  • @jaigurudev.3906
    @jaigurudev.3906 หลายเดือนก่อน

    Very imp information,🪴Jai ho!

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 6 หลายเดือนก่อน +1

    Satymev jayte bharat mata ki jay very nice Prashant bhai navajivan news very nice news

  • @M.aianmansuri
    @M.aianmansuri 6 หลายเดือนก่อน

    Ver6 good job ,very brev very good jaralism

  • @kuldipborad2550
    @kuldipborad2550 6 หลายเดือนก่อน

    Aa full apisode bov intrasting 6e selute prasant sir

  • @snehaprajapati8072
    @snehaprajapati8072 6 หลายเดือนก่อน +4

    56 ની છાતી વાળા ભાઈ એ એક પણ પત્રકાર પરિષદ યોજી નથી... મન ની વાત તો હૂ પણ ગર્વ થી કરી સકુ chu

  • @user-hh3lu4qg8l
    @user-hh3lu4qg8l 6 หลายเดือนก่อน

    તમને 100. 100 સલામ છે કે તમે ખરેખર સત્યને ઉજાગર કરી અને હમેંશા સત્યને માર્ગે ચાલી રહ્યા છો,

  • @user-il9uy5su1w
    @user-il9uy5su1w 6 หลายเดือนก่อน

    નમસ્કાર પ્રશાંત ભાઈ

  • @pravinsinhpadhiyar1116
    @pravinsinhpadhiyar1116 6 หลายเดือนก่อน +1

    Prashant dayal aage badhte raho

  • @user-wi9zr8sz6s
    @user-wi9zr8sz6s 4 หลายเดือนก่อน

    I proud of sir

  • @jayhosantvani1
    @jayhosantvani1 6 หลายเดือนก่อน +2

    એક વાત બહુ ગમી હિંમત ના ઇન્જેક્શન નો હોય

  • @PankajJoshi-lc6bf
    @PankajJoshi-lc6bf 6 หลายเดือนก่อน

    Bhagvan tamari shathe rahe tevi prathna.

  • @zalabalbhadrasinh4980
    @zalabalbhadrasinh4980 หลายเดือนก่อน

    👌aa samaj to Jena ooupar vite te j samji sake sir kubh sundar vat Kari👍🙌🇮🇳

  • @mahebubpathan8647
    @mahebubpathan8647 6 หลายเดือนก่อน +1

    I AM PROUD OF YOU SIR

  • @umeshshah4405
    @umeshshah4405 6 หลายเดือนก่อน

    હૃદય ભરાઈ આવ્યુ.

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 6 หลายเดือนก่อน

    Patrakaar no Marag che Sura no nahi e Kayar nu kaam ...🎉 Sacha Pramanik Nishtawan n Bahadur Patrkaar ne Salaam ...🎉 Jay ho Vande 🎉

  • @ghanshyambhailadhava5694
    @ghanshyambhailadhava5694 6 หลายเดือนก่อน +2

    *केवल पूजा पाठ करना ही धर्म नहीं है, धर्म के विरुद्ध उठने वाली हर सोच को रौंध देना भी धर्म है*...
    *अपने बच्चों को ये बात जरूर समझाएं*।
    *धर्मो रक्षति रक्षितः* *જય જય શ્રી રામ* 🙏🏻🚩

    • @asdfgvhhffg4531
      @asdfgvhhffg4531 6 หลายเดือนก่อน

      Bhai aap ni vaat sachi che

  • @781funny
    @781funny 24 วันที่ผ่านมา

    Proud of India ( Gujarat )

  • @Dinsukhprajapti321
    @Dinsukhprajapti321 6 หลายเดือนก่อน

    Good job

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 6 หลายเดือนก่อน +1

    Good job💯🎉👍❤

  • @suratbuerochifesureshyadav3211
    @suratbuerochifesureshyadav3211 6 หลายเดือนก่อน

    सेल्यूट सर

  • @arunrana5919
    @arunrana5919 6 หลายเดือนก่อน +1

    God bless the world

  • @user-sh8wy6rf3m
    @user-sh8wy6rf3m 6 หลายเดือนก่อน

    ❤..થી...સલામ..prasant bhai

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 6 หลายเดือนก่อน +2

    હાસીવાત સે સમય આવ્યે ઉભી પૂંછડીએ ભાગી જાય 😂😂😂😂

  • @sprajgor4623
    @sprajgor4623 6 หลายเดือนก่อน

    ❤ માનનીય પ્રસંગ દયાળ પત્રકાર સાહેબ શ્રી ની વાત સત્ય અને સાચી છે કે 80% લોકો જૂઠા નીકળે છે એટલે પત્રકારો શું કરે અને કઈ રીતે સપોર્ટ આપે જે કાયદાકીય બાબતમાં

  • @Kalpesh_Amin
    @Kalpesh_Amin 6 หลายเดือนก่อน

    Salute aava zabaz.. Ptakaro ne.. 🙏

  • @user-hc3eg6ws5l
    @user-hc3eg6ws5l 6 หลายเดือนก่อน

    ધન્યવાદ

  • @user-ft7un1vw6f
    @user-ft7un1vw6f 6 หลายเดือนก่อน

    100, 100, salam.PD. ,shivaniben and family

  • @Wrxgghv
    @Wrxgghv 6 หลายเดือนก่อน +1

    રામરાજયનહિ22પછીરાવણરાજચેતોજાગો

  • @virendrathaker9182
    @virendrathaker9182 6 หลายเดือนก่อน +2

    Aatlo lokhandi power parmatma ni krupa vagar shaky nathi ,bhagvan kayam aapni uper krupa varsave.

  • @jaypalsarvaiya1689
    @jaypalsarvaiya1689 6 หลายเดือนก่อน +1

    Respect button ❤

  • @pateldharmesh8943
    @pateldharmesh8943 6 หลายเดือนก่อน +4

    52 topo ki salam.

  • @rizwanhaveliwala8435
    @rizwanhaveliwala8435 6 หลายเดือนก่อน +1

    Hat's off you sir.

  • @ninamaprakash
    @ninamaprakash 6 หลายเดือนก่อน

    Khub sarash

  • @jadavbharatsinh7285
    @jadavbharatsinh7285 6 หลายเดือนก่อน +1

    1.નવ જીવન ન્યૂઝ ચેનલ 2જમાવટ ચેનલ 3મહિપતસિહ ચૌહાણ 4મેહુલ બોઘરા

    • @jadavbharatsinh7285
      @jadavbharatsinh7285 6 หลายเดือนก่อน

      આવા લોકોની જરૂરિયાત છે

  • @jayantilaldajibhaipatel5669
    @jayantilaldajibhaipatel5669 6 หลายเดือนก่อน

    🙏🌹ભાઈ🌹🙏🙏🌹બહેન🌹🙏

  • @VakotIshabhai
    @VakotIshabhai 6 หลายเดือนก่อน +1

    પ્રશાંત દાદા તમે ગભરાશો નહીં તમે તો ગુજરાતના સાવજ છે

  • @rupeshvachhani7877
    @rupeshvachhani7877 6 หลายเดือนก่อน

    👌👌👌🙏

  • @zapadiyarohit5106
    @zapadiyarohit5106 6 หลายเดือนก่อน +1

    સચાઈ ની કિંમત સસ્તી નથી હોતી, જુઠ ની કીમત નથી હોતી એટલે ખરીદવા વાળા વધુ હોય સે

  • @maheshtrivedi2101
    @maheshtrivedi2101 6 หลายเดือนก่อน

    I salute you

  • @pravinagajjar6402
    @pravinagajjar6402 6 หลายเดือนก่อน

    Patrakar samuh. Ya sp jamat bhrast rajkarnio lanchiu gruh dept police khatu samjhane aa badhane sachve ta safal patrakar

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 6 หลายเดือนก่อน

    🙏

  • @jagdishkopatel9908
    @jagdishkopatel9908 6 หลายเดือนก่อน +3

    સરસ જમાવટ

  • @yogeshpatel3034
    @yogeshpatel3034 6 หลายเดือนก่อน

    ઇન્ટરવ્યૂ નો બાકી ભાગ પણ મુકશો

  • @user-uu2gf9bf8i
    @user-uu2gf9bf8i 6 หลายเดือนก่อน

    🎉

  • @BatiyamansukBatiyamansuk-jq1lx
    @BatiyamansukBatiyamansuk-jq1lx 6 หลายเดือนก่อน

    VA shab va

  • @bhavnaraval5393
    @bhavnaraval5393 6 หลายเดือนก่อน +2

    Ishwar tamari sathe chhe

  • @bhagvanbhaijoshi4374
    @bhagvanbhaijoshi4374 6 หลายเดือนก่อน

    So var selut prasantdada

  • @SanjayPatel-bv3cg
    @SanjayPatel-bv3cg 6 หลายเดือนก่อน

    Wagh che wagh 🙏

  • @RajeshPatel-od2dz
    @RajeshPatel-od2dz 6 หลายเดือนก่อน

    ❤both❤

  • @AQureshi-sw6pn
    @AQureshi-sw6pn 6 หลายเดือนก่อน +1

    Pasatdayal. Sahab. NeSalam