વાહ રાજુભાઈ કાન્તીભાઈ મંજીરા વાળા ને યાદ રાખીયા એ બોવ સારી વાત છે નહીતર આ status ઉપર પોચી ને ઘણા લોકો ભુલી જાઇછે ખુબ સરસ હજુઘણા રાજુભાઈ તમે લોકપ્રીય થાવ અને આપણી નાત ઉજવળ કરો, 🙏 (જય માતાજી)🙏
વાહ રાજુ ભાઈ. સાથલિયા. દેવી પૂજક સમાજ નું ગૌરવ અને એ સિવાય તમામ બેન્જો વાદક જે દેવી પૂજક સમાજ માંથી આવતા હોય તે બધાંય નો ખુબ ખુબ આભાર માનું છુ જય દેવી પૂજક સમાજ. જય માતાજી
વાહ ઘણું જ મોટું નામ મેળવનાર અને મારા ખૂબ જ પ્રિય એવા રાજુ ભાઈ ની જીવન ગાથા સાંભળી ને ઘણો આનંદ થયો. હાલ માં મારા ખૂબ વ્હાલા એવા બેન્જો માસ્ટર છે રાજુ ભાઈ. આપનો ખુબ ખુબ આભાર વિજય ભાઈ
Wah rajubhai ❤️❤️❤️ you are best 👌👌👌👍👍👍
વાહ અશોકભાઈ ઉસ્તાદ વાહ
વાસુદેવ મારાજ ના જય શીયારામ અશોકભાઇ ગોંડલિયા
Haa Bhai 🙏🥰❤️
@@rajumakwanaofficial ha Raju bhai ni moj
Best jugalbandhi ashok maraj ane rajubhai
વાહ રાજુભાઈ કાન્તીભાઈ મંજીરા વાળા
ને યાદ રાખીયા એ બોવ સારી વાત છે
નહીતર આ status ઉપર પોચી ને ઘણા
લોકો ભુલી જાઇછે
ખુબ સરસ હજુઘણા રાજુભાઈ તમે
લોકપ્રીય થાવ અને આપણી નાત ઉજવળ કરો,
🙏 (જય માતાજી)🙏
રાજુભાઈ મકવાણા ની મુલાકાત બદલ ખૂબ ખૂબ ધન્યવાદ
વાહ રાજુ ભાઈ
આમ તો રાજુ ભાઈ બેંજો વાદક સાથે જોરદાર હાસ્ય કલાકાર.
મિમિક્રી આર્ટિષ્ટ પણ છે
વિજયભાઈ આપણો ખૂબ ખૂબ આભાર તમારો આ કાર્યક્રમ મને બહુજ ગમે છે
જય હો જય હો અમારા દેવીપુજક સમાજ નુ ગૌરવ એવા રાજુ ભાઈ
Thanks વિજયભાઈ રાજુભાઈ મકવાણા
શાભળી ને બહુજ આનંદ થયો
વિજયભાઈ બીજો ભાગ મુકવા વિનંતી
જય હો જય નારાયણ વાલા
ના એક જ છે
વાહ રાજુ ભાઈ. સાથલિયા. દેવી પૂજક સમાજ નું ગૌરવ
અને એ સિવાય તમામ બેન્જો વાદક જે દેવી પૂજક સમાજ માંથી આવતા હોય તે બધાંય નો ખુબ ખુબ આભાર માનું છુ જય દેવી પૂજક સમાજ. જય માતાજી
આભાર
જય માતાજી
Rajubhai....jordaar...
Vha vha 2 jabadast ustad raju Bhai ane ahok bapu abhar vijay bhai
My Favourite Benjo vadak❤️🙏👍thank you vijay bhai
FAVORITE. 👌👌👌.... રાજુભાઈ all time
રાજુભાઈ મકવાણા ને ખૂબ ખૂબ ધન્યવાદ
રાજુભાઈ તમે ખુબ નીરમલ સ્વભાવના છો મારા તમને પ્રણામ 🙏
વા ભાઇ જય હો ઘણી ખમ્મા......
Wah raju bhai ni moj
Wah Raju bhai
Waah raju bhai....
વિજય ભાઈ જય દ્ગારકાધીશ👌👌👌👍👍ખૂબ જ સુંદર એવી કલા ને બીરદા ઓ છો એ બદલ ખૂબ આભાર આભાર👌👌
ધન્યવાદ
વાહ રાજુભાઈ
ખૂબ સરસ..
પ્રેરણાદાયી....
કલાકારને વંદન..
સંયોજકોને સલામ !
Va raju bhai hu yamaro ane cndu bhai dabhi no khub sahak su gam koliyak નીષકલંક મહાદેવ .
વાહ ભાઈ વાહ ખુબ જ સરસ
Ha rajubhai ni moj
મોજ આવી વિજય ભાઈ રાજુ ભાઈ...
વાહ મારા દેવીપૂજક સમાજ નું ગૌરવ રાજુ ભાઈ મકવાણા
Wah Jay ho
Jay ho raju ustadji
Jay ho ashok ustadji
Thank you Vijay bhai
Jay ho santvani
જય હો સંતવાણી
જય માતાજી રાજુ ભાઈ devipojak સમાજ નું ગૌરવ
Vaah rajubhai super ustad
જય...હો...રાજુભાઇ મકવાણા....👌🙏🙏🙏🙏🙏
Wah raju bhai
🙏Jay Mataji🙏
🙏Jay Shree Ram🙏
🙏Jay ShivShakti🙏🚩🚩
વાહ રાજુભાઈ વાહ અશોક ઉસ્તાદ વાહ વિજય ભાઈ
🙏🙏🙏🙏🙏🚩🚩
Jay ho
જય હો વીજય ભાઈ તથા રાજુ ભાઈ તથા અશોક ભાઈ ધન્ય હો સંત વાણી ના આરાધક
👍👍ખૂબ શુભેચ્છાઓ
વાહ રાજુભાઈ આ તમારા બેન્જો નાં
સુર સંગીત સાંભળી ને ત્યારે વિજાણદ
નું જનતર યાદ આવી જાય છે.........
Vah Rajubhai Nikhalash Dil kholine aapna anubhavo kahya Laxmanbapu Sathe sangatno amulyu lahvo aap lay rahya chho j Badal Abhinandan 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks you so much for all 🙏🙏🙏🙏🙏🙏 Vijay Bhai no pn khub khub aabhar🙏
Great Banjo player of Gujarat - Santvani Stage, Great sir, Very nice. God bless you.
🌺Jai Shree Narayan Prabhu 📿
ખૂબ સરસ રાજુભાઈ
ખૂબ ખૂબ અભિનંદન.
જય સિયારામ
Benjo super star rajubhai
Vah...vah...vijay bhai
Khub khub abhar
Love you from devbhumi dwarka ❤💖
Vah Jay ho
Vah ustad ji
Vah Raju Bhai
Jay siyaram
Ha moj Raju Bhai 🙏
વાહ ઘણું જ મોટું નામ મેળવનાર અને મારા ખૂબ જ પ્રિય એવા રાજુ ભાઈ ની જીવન ગાથા સાંભળી ને ઘણો આનંદ થયો. હાલ માં મારા ખૂબ વ્હાલા એવા બેન્જો માસ્ટર છે રાજુ ભાઈ. આપનો ખુબ ખુબ આભાર વિજય ભાઈ
ધન્યવાદ ભાઈ
Vah vah khoob saras vijay bhai🙏
Jordar Raju Bhai
I am so proud of you rajubhai
વાહ રાજુભાઇ
જય માતાજી
જય હો સંતવાણી
મહાદેવ હર રાજુભાઈ અશોક બાપુ વિજયભાઈ જય હો સંતવાણી
Jay ho vijaybhai
🙏🏻 Jay ho raju Bhai & ashok bapu 🙏🏻
જય હો રાજુ જોરદાર
Vah Vijay bhai
Afalatun maghavi awaj Raju bhai to banjo ssmaratni vatmaghavi j hoi jio hajarosal thanks vijaybhai
અભાર ભાઈ
Wah wah 👌👌👌👌
Bhai Bhai....
Jay Gujarat..jai Hind..
જય હો સંતવાણી જય નારાયણ જય ગિરનારી જય રૂખડ જય હો બાપુ
vah....mara vala.....vah
jay Dwarikadhish....
Rajubhai & Vijaybhai
Jay dwarikadhish
vah vijaybhai, kalakaro jenathi ujala chhe teva sangit na shayako -kalakaro na inteviw lai bahuj utam kam karel chhe khub khub abhinandan
ધન્યવાદ આભાર
Vah vah
જય હો સંતવાણી ભજન હા વિજય ભાઈ જોટવા & આપની પૂરી ડી ડી ભારતી ટીમ નો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ મોટા ભાઈ 🤗🤗🤗🤗😍😍😍😍👑👑👑👑🙏🙏🙏🙏💙💙💙💙💚💚💚💚🧡🧡🧡🧡👍👍
ધન્યવાદ જય હો સંતવાણી
દેવીપુજક સમાજ નૂ ગૌરવ રાજુ ભાઈ મકવાણા 🙏🙏
wah khub saras
વાહ રાજુભાઈ અને અશોકભાઈ ની જોડી🙏
નિર્મળ માણસ છે હો ભાઈ
,,જય હો મારો દેવી પુજક સમાજ બાપ,,જય હો
રાજુભાઈ સેલે જે વાત કરી ને કે સમાજ થી ઉજળા શી બહુ સાચી વાત છે
Wah Rajubhai wah
Haa Mara Raju bhai Haa
vah raju bhai ane ashok bhai
હા રાજુભાઈ જયહો જય સીયારામ
હા વિજયભાઈ બવ ગમ્યું કે તમે રાજુભાઈ ની મુલાકાત લીધી બવ બધું જાણવા મળ્યું વા જયહો
રાજુભાઈ તમને માતાજી ને રામાપીર બવ ખુશ રાખે એવી પ્રાર્થના કરી છું ભાઈ હા અસોક ભાઈ ઉસ્તાદ જયહો
જય રામાપીર જય સીયારામ
જય
જય સિયારામ
ભાઈ એક વાર વિશાલભાઈ વાઘેલા બેનજો માસ્ટર નો ઈન્ટરવ્યુ જરુર ગોઠવો
Bhai Vishal vaghela benjo Master no interview lo Kal ka..
Jay ho mama
⭐⭐⭐જય માતાજી રાજુભાઈ 💎💎💎💎💎
Wah Raju makvana bahu motu nam she
Vah...vah khub saras vijay bhai very good enterview..👏👏👏
Thanks
Jay ho rajubhai
જય માતાજી રાજુભાઈ દેવીપૂજક સમાજની જય
Super jodi se
Waah ustad
Vah guru..
ખૂબ પ્રગતિ કરો ... ખૂબ સરસ
Thenkyou Vijay bhai jotva
જય હો...
શાબાશ આને કહેવાય સરળતા આટલિ સફળ થયા પછિ કેટલી સાદાય છે માતાજી તમને સુખિ રાખે
હા રજુ ભાયં હા
Jay mataji vijay bhai 🙏amara devipujak samaj ma sachin kavithiya pan khubaj saras benjo vadak chhe tenu pan interview leva vinanti chhe🙏
વાહ
Raju bhai ne Namaskar ane abhinadan
Wah Raju bhai bau saras rite interview apyu...Ane Vijay bhai please Banjo player Vishal Vaghel nu pan interview lo tamane request karu chu.
Jay mataji rajubhai
Ha raju mama ha
HA VIJAY BHAI HA SUREELO SUVAD VIJAY BHAI TAMARI PRASN PUSHVANI KANA KHUB SARASH VIJAY BHAI JAY MURLIDHAR JAY MURALIDHAR
આભાર ભાઈ
ધન્યવાદ
વાહ વાહ
Haa Raju bhai
હા મોજ હા
ગુજરાતમા નંબર 1 રાજુભાઈ મકવાણા
જય હો
*હા ભાઈ હું પણ રાજુ ભાઈ મકવાણા નો ચાહક છું....*
*Singer Amarsing Rathod mudetha*
બહુસરસ રાજુ ભાઈ નાંનાં કલાકાર થી આગાળ આવિયા સે યાદ કરજો
Super raju bhai interview lidhu vijay bhai tamro abhar manu chu
Dhanyavad
વિજયભાઈ રવિ ગમારા