સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયેલા કલાકારને અમે ગોતી લાવ્યા | Struggle Story Of Singer

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 690

  • @rajkamlstudio8794
    @rajkamlstudio8794 ปีที่แล้ว +73

    આ ભાઈ ને ટેજ ની જરૂર છે તો આ ભાઈ ને ટેજ અપાવા વિનતી ....ભગવાન તમારી મનોકામના પુરી એવી અમારી પ્રાથના..

  • @govindbhaimakwana2711
    @govindbhaimakwana2711 ปีที่แล้ว +14

    ખૂબ જ સરસ, સ્ટેજના તમાંમ મોટા કલાકારો એ આવાં કલાકારો ને સપોર્ટ કરવો જોઈએ

  • @nimbarkjitendravishnubhai9461
    @nimbarkjitendravishnubhai9461 ปีที่แล้ว +52

    ભગવાન ના કાન સુધી પહોંચી જતો અવાજ...ધન્ય છે તમારી માતા ને

  • @somabhaivankar7390
    @somabhaivankar7390 ปีที่แล้ว +38

    આપણા ભજન પ્રેમી ભાઈઓ ને ખૂબ ખૂબ પ્રણામ.આ ભાઈ ને સ્ટેજ સુધી પહોચાડવા હદય થી પ્રાર્થના 🕉🕉🕉

  • @rajeshraval4048
    @rajeshraval4048 ปีที่แล้ว +21

    વાહ વાહ ભગવાન તેમને ખુબ આગર વધારે તેવી પાર્થના

  • @ગુરૂક્રુપાસંતવાણી

    અદભુત કલાછે ભાઈ આવા કલાકારને સ્ટેજ પર બોલાવો વાહ,, ખમ્મા ભાઈ ખમ્મા

  • @chhaganbhailakhubhaibagda2491
    @chhaganbhailakhubhaibagda2491 ปีที่แล้ว +8

    વિજયભાઈ તમે તાર સપ્તક માં બહુજ ઉચ્ચા સુર માં સુંદર અવાજે ગાવ છો તમને100% સ્ટેજ મળશે .આગળ વધો એવી શુભેચ્છાઓ 👌👌👍👍🌹🌹

  • @sureshchauhan9517
    @sureshchauhan9517 ปีที่แล้ว +24

    વા ભાઈ આજે તમે ખરે ખર એવા માણસ નુ ઈન્ટરીયુ લીધુ જેમ કે કસરા માથી હિરો ગોતયો ખુબ ખુબ આભાર

  • @manishgajjar2031
    @manishgajjar2031 ปีที่แล้ว +7

    વાહ ખૂબ સુંદર આવાજ છે ભાઈ તમારો ..સારું સ્ટેજ મલે એવી મહાદેવ ને પ્રાથના જઈ હો સંતવાણી..❤❤

  • @balasbharatmaldebhai4347
    @balasbharatmaldebhai4347 ปีที่แล้ว +10

    વાહ.... ખુબ જ સૂરીલો અવાજ... મીઠી માટીનો અનોખો રાગ સાથેનો સુર ... જોરદાર

  • @vadherjivabhai
    @vadherjivabhai ปีที่แล้ว +5

    ખુબ ખુબ તમને ધન્યવાદ તમોએ એક કલાકાર ની વાણી ને વાચા આપી ને લોકો સુધી પહોંચાડી

  • @gurude273
    @gurude273 ปีที่แล้ว +9

    વાહ કલાકાર ને! રામચંદ્ર ભગવાન દિવ્ય દ્રષ્ટિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના!🌹🙏

  • @umeshbaraiya2481
    @umeshbaraiya2481 ปีที่แล้ว +24

    જય હો સંતવાણી
    બગદાણા માં બગદેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં આ હદય સ્પર્શી વાણી સાંભળવાનો મોકો મળેલ.

  • @vanrajsolanki9486
    @vanrajsolanki9486 ปีที่แล้ว +8

    વાહ વિજયભાઈ ખૂબ જ સરસ માતાજી તમને તમારી હર એક ઈચ્છા પૂરી કરી એવી પ્રાર્થના

  • @kamleshraviya-royalrajgor3706
    @kamleshraviya-royalrajgor3706 ปีที่แล้ว +22

    ખુબ ખુબ અભિનંદન ખુબ સરસ અવાજ છે.....જય હો સંતવાણી ❤

  • @bhojabhijiladiya9939
    @bhojabhijiladiya9939 ปีที่แล้ว +19

    જય માતાજી વિજય ભાઈ ને ભજન ગાઈ શકે છે એવી મારી પાથઁના તેમના જીવન માં આગળ વધે તેવી ભગવાન પાસે પાથઁના છે ખુબ ખુબ અભિનંદન

  • @jagdishmakwana..
    @jagdishmakwana.. ปีที่แล้ว +10

    ખૂબ ખૂબ અભિનંદન ખુબ સુંદર 🙏🙏🙏🙏💐💐💐 ધન્યવાદ છે તમને ભાઇ good job 👏 નાના કલાકાર માટે સારું કરો શો ધન્યવાદ 🙏

  • @sandipvyas8656
    @sandipvyas8656 ปีที่แล้ว +12

    વાહ ખુબ સરસ અવાજ આભાઈ નો સ્વર સાંભળી ને જુનાં ભજનીક શ્રી કાનદાસબાપૂ ની યાદ આવી ગઈ .🙏

  • @satyarajsingzala742
    @satyarajsingzala742 ปีที่แล้ว +21

    બગદાણા મા વિજયભાઈ દર પુનમે મોજ કરાવે છે 🙏🙏🚩

  • @jogajithakorofficieal4147
    @jogajithakorofficieal4147 ปีที่แล้ว +5

    તમારો.અવાજ.સુપર.છે.માતાજી.તમને.ખુબ.આગણ.લ ઈજાય.એવી. પ્રાર્થના.કરૂછુ.🙏🙏🙏🙏🙏

  • @harshadchauhanofficial
    @harshadchauhanofficial ปีที่แล้ว +5

    જોરદાર ભાઈ મજા આવી ગયી ધન્ય છે મારા ગુજરાતના આવા કલાકારો ને 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Jaydip_Solanki_Official
    @Jaydip_Solanki_Official ปีที่แล้ว +6

    આ ભાઈ ને સારા સ્ટેજ ની જરૂર છે.... પણ કોઈ ની આપે.... કેમ કે મોટા કલાકારો એમના ઓળખીતા નેજ મદદ કરે છે..... પણ આવા કલાકારો ને પણ મદદ કરવી જોઈયે....

  • @DasharathKadi-om6gy
    @DasharathKadi-om6gy ปีที่แล้ว +7

    અવાજ સુપર છે

  • @SUMAT_MAVI_OFFICIAL
    @SUMAT_MAVI_OFFICIAL ปีที่แล้ว +7

    વાહ.સુ.અવાજ.છે.વીજય.ભાઈ.ભગવાનના.ચરણમા.પાથૅના.છે.લોકો.ફૂલ.સપોટ.કરે.અને.ખૂબ.આગલ.વધો

  • @maheshbhai3322
    @maheshbhai3322 ปีที่แล้ว +11

    આ વિજય બાપુ ને બાપુ સુધી પહોચાડવાની સર્વે લોકો દુવા કરજો બાપ..

  • @bharatgohil2262
    @bharatgohil2262 ปีที่แล้ว +18

    વાહ સુ અવાજ છે ❤❤❤ જય શ્રી રામ ❤❤❤ આ ભાઈ આગળ જય એવી મારા પ્રભુ ને પ્રાર્થના ❤❤❤

  • @hardikankoliya6332
    @hardikankoliya6332 ปีที่แล้ว +26

    જોર દાર હો સુંરોલો અવાજ હો વિજય ભાઈ નો ભગવાન કરે તમે આગળ આવી જાવ એવી મારી ઈચ્છા છે 🙏

  • @rajendrakumarsolanki2119
    @rajendrakumarsolanki2119 ปีที่แล้ว +11

    જય હો સંતવાણી, ખુબ ખુબ અભિનંદન સાહેબ ખુબ જ સુંદર અવાજ

  • @DasharathThakor-bb7yf
    @DasharathThakor-bb7yf ปีที่แล้ว +6

    ખુબ સરસ ભજન ગાય છે

  • @niravhalpati4140
    @niravhalpati4140 ปีที่แล้ว +2

    ભગવાન તમને ખૂબ આગળ લઈ જાય સંગીતની દુનિયામાં એવી દિલથી પ્રાર્થના કરીએ છીએ વિજયભાઈ જય માતાજી દિલથી ખૂબ ખૂબ અભિનંદન

  • @kanaiyalalmaru5722
    @kanaiyalalmaru5722 3 หลายเดือนก่อน +1

    HA MOJ... SUPER 👌

  • @balsingbalsingbhai3751
    @balsingbalsingbhai3751 ปีที่แล้ว +5

    વાહ મોજ વાહ 🙏 વાહ સૂરદાસજી બાપુ 🙏
    તમારી વાણી માં સાક્ષાત સરસ્વતિ માં સે બાપુ ...🙏🙏🙏

  • @navinbhaichauhan1253
    @navinbhaichauhan1253 ปีที่แล้ว +6

    આ ભાઈ આગળ આવે એવી ભગવાન પાસે પ્રાર્થના 🙏🙏

  • @ganeshvaghela1736
    @ganeshvaghela1736 ปีที่แล้ว +2

    વાહ. વિજયભાઈ ખરેખર. ગળું સારૂ છે. આગળ. આવશે. સુરદાસ. હોયને. ભગવાન. એક. બારી. જરૂર ખોલી રાખેછેજય. નારાયણ ભાઈ 👌👌👌

  • @jesalsolanki-xe2vb
    @jesalsolanki-xe2vb ปีที่แล้ว +2

    વાહ વીજયભાઈ તમને ઘણીખમા

  • @vikashgalthara9400
    @vikashgalthara9400 ปีที่แล้ว +1

    વાહ, વિજય ભાઈ તમારું અવાજ ખુબ જ સુંદર છે.ભગવાન તમને ખુબ જ આગળ વધારે એવી પ્રાર્થના

  • @kachotgagji8388
    @kachotgagji8388 ปีที่แล้ว +1

    વાહ અત્યારે આવા ભજન ગાવા એ આપણા વારસાની જાળવણી કહેવાય ,જૅ આ ભાઈ કરી રહ્યા છે ધન્યવાદ,

  • @vagheladivyeshofficialalakhnoo
    @vagheladivyeshofficialalakhnoo ปีที่แล้ว +7

    બીજા લક્ષ્મણ બાપુ🙏 જય હો સંતવાણી

  • @gojiyaramde1387
    @gojiyaramde1387 ปีที่แล้ว +8

    ખુબ ખુબ સારુ ગાય છે ભાઈ મુરલીધર મહારાજ ખુબ આગળ વધો એવી પાર્થના

  • @pravinparmar8300
    @pravinparmar8300 ปีที่แล้ว +9

    બહુ ઉચૂ ગાવ છો ભાઈ જય હો

  • @nareshraval2569
    @nareshraval2569 ปีที่แล้ว +2

    તમારી ચેનનલ ને જાહો અને આ સાધુ પૂરસ ને જયહો

  • @Nileshgadhavi-t4c
    @Nileshgadhavi-t4c ปีที่แล้ว +1

    મારી તમામ ચારણ જોગમાયા નવ લાખ લોબડિયાળી આ કાકા ને ખુબ જ ખુબ જ અને ખુબ જ આગળ પોકોડે એવી હું દિલથી પ્રાર્થના કરું છું

  • @pranavbhatiya8557
    @pranavbhatiya8557 ปีที่แล้ว +5

    આ તો કુદરતની કમાલ ભગવાન આજે પણ હાજર હોય છે
    જય હો સુરદાસ બાપુ

  • @maheshbhai3322
    @maheshbhai3322 ปีที่แล้ว +6

    આ નાભી નો સુર શે વો બાપ..જય હો બાપ..

  • @PravinBhaGadhvi-s8u
    @PravinBhaGadhvi-s8u ปีที่แล้ว +19

    કલાકાર જન્મે છે થવા તુ નથી જય હો❤

  • @rameshvankar1538
    @rameshvankar1538 ปีที่แล้ว +6

    જય હો મોજ મોજ હવે તમારે સ્ટેજ પર જવાની જરૂર છે જલદી બધા સપોર્ટ કરજો ભાઈ 👏

  • @gopallahir1649
    @gopallahir1649 ปีที่แล้ว +5

    ઈદ્ભભારતી બાપુ જરુર સ્ટેજ આપશે ભાઈ ને

  • @ganpatbhaiprajapati3200
    @ganpatbhaiprajapati3200 ปีที่แล้ว +3

    આ ભાઈને સાથ અને સહકાર ની જરુર છે સ્પોટના જરુર છૂએ

  • @જયરાંદલમાઁ-ગ7લ
    @જયરાંદલમાઁ-ગ7લ ปีที่แล้ว +7

    ❤ખુબજ સુંદર ગીત છે 🙏👍

  • @UmeshGadhvi-kq7nh
    @UmeshGadhvi-kq7nh ปีที่แล้ว +5

    ભાઈ નો અવાજ ખૂબ સરસ છે અને આગળ લઈ આવવા જોઈએ લક્ષ્મણ બારોટ તો આપણી વચ્ચે નથી પણ એમના ભજન અને એમની વાણી અમર રહી છે આ ભાઈ નો અવાજ પણ લક્ષ્મણ બારોટ જેવો જ છે

  • @jesangmakwana1149
    @jesangmakwana1149 ปีที่แล้ว +1

    Jaho..jayho

  • @rahimsama2965
    @rahimsama2965 ปีที่แล้ว +2

    Vah moj

  • @KajalPatel-k6r
    @KajalPatel-k6r ปีที่แล้ว +2

    મસ્ત ભજન ગાય સે ખુબ સરસ

  • @jigarRbariya
    @jigarRbariya ปีที่แล้ว +4

    અજબ રચી કિરતાર તમારો પામે નહિ કોઈ પાર કાળા તે અજબ રચી કિરતાર
    jay Sri krisna

  • @panchalameghjibhai5708
    @panchalameghjibhai5708 ปีที่แล้ว +3

    વાહ ભાઈ વાહ બહુ ખૂબ સરસ ભજન ગાઓ છો તમે લક્ષ્મણ બાપા ના સ્વરમાં બાકી

  • @natvarsinhsolanki1150
    @natvarsinhsolanki1150 7 หลายเดือนก่อน

    વિજયભાઈ..આપનો સૂર અદભુત છે..ભગવાન આપનું અને આપના પપ્પાનું સ્વપ્ન અવશ્ય ભગવાન પૂર્ણ કરશે...આ ભગવાન હમેશા આપના પરિવાર સાથે છે.,.બાપુ..આપનો પણ ખૂબ ખૂબ આભાર..❤❤❤

  • @jotaniyaronakprajapatirona7928
    @jotaniyaronakprajapatirona7928 ปีที่แล้ว +2

    ખુબ ખુબ અભિનંદન ખૂબ પ્રગતિ કરો માં મેલડી ના મોગલ

  • @khodubhachavdarajput5355
    @khodubhachavdarajput5355 ปีที่แล้ว +8

    મેં બગદાણા સાંભળેલું છે 🙏 ખૂબ સરસ અવાજ છે. બાપા સીતારામ

  • @MayurParmar-q7x
    @MayurParmar-q7x ปีที่แล้ว +1

    Khub saras gayki se aa bhai ni❤

  • @dineshchauhan3252
    @dineshchauhan3252 ปีที่แล้ว +1

    Vah kalakar vah, dhany che tamne

  • @rahulstudio8176
    @rahulstudio8176 ปีที่แล้ว +2

    જય હો સંતવાણી

  • @Sahulifestylevlogs
    @Sahulifestylevlogs ปีที่แล้ว +2

    ખૂબ સરસ ભાઈ ને સ્ટેજ ની જરૂર છે બાકી તો માં સરસ્વતી વસે છે

  • @KaranChavda-f8d
    @KaranChavda-f8d ปีที่แล้ว +1

    માતાજી જે બહુચર માં માતાજી વિજયભાઈ ને ખૂબ જ આગળ વઘારે મારા કિન્નર સમાજ ખુબ ખુબ પ્રાર્થના છે માં માં બહુચર

  • @manjibhaiparmar182
    @manjibhaiparmar182 ปีที่แล้ว +1

    વિજયભાઈ તમને સારામા સારુ સ્ટેજ મળે એવી માતાજી ને પાથઁના ....
    ભાવનગર ભારૉલી

  • @bhavikbhedaofficial
    @bhavikbhedaofficial ปีที่แล้ว +5

    બાપા સીતારામ ને દિલથી પ્રાથના કે વિજયબાપુ ખુબ આગળ આવે..

  • @rakeshbarot8169
    @rakeshbarot8169 ปีที่แล้ว +2

    ખુબસરસ... તમે આગલ વધશો તમારી કોશિશ ના લિધે... કોઈક તમને મલશે જેનેથી તામે ખૂબ આગલ વધશો તેવી પ્રાર્થના

  • @ManishRajput-hr2su
    @ManishRajput-hr2su ปีที่แล้ว +4

    વાહ ભાઈ સરસ સુરસે..
    લક્ષ્મણ બારોટ ની ખોટ પૂરી..🙏🏻🙏🏻

  • @bhavanidaskapdi5531
    @bhavanidaskapdi5531 ปีที่แล้ว +11

    ભજન પ્રેમી છે લોકડાયરાનો ગાયક નથી માટે સંતવાણી ના આયોજકો સાથ આપે તો જુના આરાધકો ની યાદ જળવાય

  • @MR_NITUUU_EDITING
    @MR_NITUUU_EDITING ปีที่แล้ว +9

    જોરદાર

  • @vasavamukeshbhai
    @vasavamukeshbhai ปีที่แล้ว +1

    . khubsurat sarash bhai

  • @dipakrajgor8628
    @dipakrajgor8628 ปีที่แล้ว +2

    ભાઈ નો આવજ ખુબ જ સુરીલો છે

  • @AmarsangDarbar-hu1ij
    @AmarsangDarbar-hu1ij ปีที่แล้ว +1

    😊 વાહ દોસ્ત.....

  • @vanrajsolanki9486
    @vanrajsolanki9486 ปีที่แล้ว +3

    વિજયભાઈ તમારો અવાજ ખુબજ સરસ છે બાપા બજરંગદાસ તમારી ઇચ્છા પુરી કરે

    • @k.vmehta9378
      @k.vmehta9378 ปีที่แล้ว

      Vah Vijaynath Sara bhajan

  • @dilipbhaijani1438
    @dilipbhaijani1438 ปีที่แล้ว +1

    ખુબ સરસ ખુબ સરસ

  • @rahulrabari8714
    @rahulrabari8714 ปีที่แล้ว +4

    ,,વાહ વિજય ભાઈ તમારા મીઠી મધુરવાણી સાંભળી ખુબજ મોજ આવી જય ઠાકર

  • @sureshparmar4163
    @sureshparmar4163 ปีที่แล้ว +2

    Super super super

  • @GanpatKhimji
    @GanpatKhimji ปีที่แล้ว +2

    આ ભાઈ ને સારું સ્ટેજ મળવું જોઇએ
    અવાજ ખુબજ સરસ સે

  • @mahendranayak25
    @mahendranayak25 ปีที่แล้ว +1

    Vah Jay ho Jay ho ha moj

  • @Sbc.Chavda
    @Sbc.Chavda ปีที่แล้ว +2

    खूब सरस

  • @hareshgoodvaland9898
    @hareshgoodvaland9898 ปีที่แล้ว +2

    Dhanya se Bapu ne

  • @nainarottambhai2688
    @nainarottambhai2688 ปีที่แล้ว +2

    મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરા મોતી આ ભોમ ભારત માતાની જ્યાં નવનાથ સિદ્ધ ચોરાસી જ્યાં જતી સતી સાધુ સંત તપસ્વી દાતારો શુરવીરો ગાયોની વારે ચડેલા ધાણા પાળિયા થઈ પુજાય છે એવી આ ધરતી ક્યાંક કલાકારો પાકે અરે જનક રાજા હળ ચલાવે તો સીતા માતા પણ ધરતી માંથી નીકળ્યા છે એવી આ ધરતી માતા અમૂલ્ય રત્નોથી ભરેલી છે નમન અને વંદન છે આ ધરતી માતાને જય હો સનાતન ધર્મ કી

  • @labhujithakor..8529
    @labhujithakor..8529 ปีที่แล้ว +2

    વાહ ખૂબ સરસ

  • @Mr.Rathod5358
    @Mr.Rathod5358 ปีที่แล้ว +1

    વાહ વાહ ભગત તમને ભોળાનાથ ટેજ પ્રોગ્રામ કરાવે 🙏

  • @MA.DHVADI.
    @MA.DHVADI. ปีที่แล้ว +4

    વાહ.. બીજા કાનદાસ બાપુ હોય એમ જ લાગેશે ભાઈ.. જય અલખધણી 🙏🏻બાપ મા સરસ્વતી તમારી પ્રગતિ કરે એવી પ્રાર્થના 🙏🏻

  • @gopalbhaihirapara1144
    @gopalbhaihirapara1144 ปีที่แล้ว +1

    આ ભાઈ ટ્રેડ લાયક છે ગુડ ન્યૂઝ અભીનંદન કલાકાર છે

  • @nayangadhavi1969
    @nayangadhavi1969 ปีที่แล้ว +1

    Wah adbhut

  • @mannpatel5248
    @mannpatel5248 ปีที่แล้ว +5

    તબલા અને મંજીરા વગર પણ ખુબ મઝા આવી ગંઈ.જબરજસત ગાયીકી છે.માતાજી વિજય ભાઈ ખુબ જ આગલ આવે.

  • @janakkumarlokhil8241
    @janakkumarlokhil8241 ปีที่แล้ว +1

    Khub saras gay chhe VIJAYBHAI tamne saru stage male evi prathna

  • @AshishOdedra-s4j
    @AshishOdedra-s4j ปีที่แล้ว +12

    ગુજરાત ને બીજા લક્ષમણ બારોટ મળી ગયાં ❤❤

  • @BhaveshChuhan-sx8qq
    @BhaveshChuhan-sx8qq ปีที่แล้ว +3

    આ ભાઈ ને ટેજ સુધી પહોંચવા ની શક્તિ આપે ને ટેજ સુધી પહોંચવા પ્રયત્ન કરો ભાઈ❤❤❤❤

  • @jyotikabaraiya8222
    @jyotikabaraiya8222 ปีที่แล้ว +2

    ગુજરાતી ચેનલને ધન્યવાદ

  • @sandipsolankivavtharad257
    @sandipsolankivavtharad257 ปีที่แล้ว +2

    અદભુત

  • @bhavanisinhvaghela
    @bhavanisinhvaghela ปีที่แล้ว +3

    Good work sir Ji ❤

  • @babariyanaranbhai2865
    @babariyanaranbhai2865 ปีที่แล้ว +8

    મહુવા st બસ માં બહુ સાંભળેલા.... 👌👌👌

  • @sarvaiyabhagbha8191
    @sarvaiyabhagbha8191 ปีที่แล้ว +1

    Ha bhai sachi vat se

  • @sanaliyamukesh3314
    @sanaliyamukesh3314 ปีที่แล้ว +1

    Va bhai jordar❤

  • @saibabameresathi1732
    @saibabameresathi1732 ปีที่แล้ว +1

    Vaaah bhai vaah 🙏🙏jay ho

  • @KalpeshGangal
    @KalpeshGangal ปีที่แล้ว +1

    જય ભગવાન

  • @ડેલામોજેદરીયા
    @ડેલામોજેદરીયા ปีที่แล้ว +1

    વાહ વાહ સરસ બાપુ

  • @ZALA.BOY1
    @ZALA.BOY1 ปีที่แล้ว +1

    ખુબ સરસ