પાવાગઢ શકિતપીઠ ખાતે આવેલી દરગાહ વિશે || History Of Pavagadh || Truth of Pavagadh Dargah || News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • #historyofpavagadh #dargah #panchmahal #news
    Subscribe: / @omkaliofficial
    Join WhatsApp Channel (Omkali Official): whatsapp.com/c...
    ચાલો જાણીએ..
    મહાકાળી ધામ પાવાગઢ શકિતપીઠ ખાતે આવેલી દરગાહ વિશે એક રોચક સત્ય..આ દરગાહ કોની હતી અને એની પાછળનું ઐતિહાસિક સત્ય શું હતું?
    ઘણા વર્ષોથી પાવાગઢના સનાતન ઈતિહાસ અને પાવાગઢ મંદિર ઉપર રિસર્ચ કરી રહેલ નયનભાઈ દરજી (Omkali Official.Pavagadh) પાસેથી જાણીએ દરગાહ વિશે એક સંપૂર્ણ સત્ય.
    VTV News
    Panchmahal
    ॐ जयंती मंगला काली भद्रकाली कपालिनी,
    दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु‍ते ।
    परम कृपालु श्री महाकाली माताजी की असीम कृपा और प्रेरणा से, हम अपना WhatsApp Channel ॐकाली ओफिशियल (Om Kali Official) लॉन्च की है। जिसके माध्यम से सभी भक्तों को श्री कालिका माताजी मंदिर, पावागढ़ शकितपीठ (गुजरात) के आरती दर्शन , नवरात्रि दिव्य गोख दर्शन, पावागढ़ परिक्रमा और पावागढ़-चंपानेर के सांस्कृतिक, धार्मिक और ऐतिहासिक पौराणिक स्थलो के महत्व के बारे में सच्चाई और जानकारी से भरे सुंदर वीडियो देखने को मिलेंगे - इसके अलावा, आप माताजी के गरबा, धुन, चालीसा, बावनी आदि के सुंदर भक्ति वीडियो और भारतीय संस्कृति और राष्ट्रीय भावना को बढ़ावा देने और प्रेरित करने वाले वीडियो देख सकते हैं। आप सभी मित्रों से विनम्र निवेदन है कि आप हमारे चैनल को अधिक से अधिक लोगों तक शेयर करते रहें ताकि हम आप तक नवीनतम वीडियो पहुंचा सकें..
    जय माताजी
    माँ महाकालिका सभी का मंगल कल्याण करें।
    સૌ ભકતોને વિનંતી કે આપણા ફેસબુક પેજ, ઈનસ્ટાગ્રામ પેજ અને યુ ટયુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી સહકાર આપશો. ભારતીય સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી એને મહિમામંડિત કરીએ.
    જય માતાજી. જય ભારત
    Follow Omkali Official on:
    Facebook👍🏻: www.facebook.c...
    Instagram📲: ...
    Subscribe🔔: / @omkaliofficial

ความคิดเห็น • 386

  • @nishithtolikar
    @nishithtolikar 5 หลายเดือนก่อน +13

    બનાવવા દીધી એજ મુર્ખામી છે... ફરી બાબરી યાદ કરવી જોઇએ .🕉️🇮🇳🙏

  • @joshi4472
    @joshi4472 4 หลายเดือนก่อน +36

    😢😢 ભાઈ એક વાત સમજ મા નથી આવતી કે હિન્દુ મંદિર મા આવી દરગા જોવા મળે છે પણ કોઈ મસ્જિદ મા મંદીર કેમ જોવા નથી મળતું 😢😢

    • @raahehaq4945
      @raahehaq4945 23 วันที่ผ่านมา +3

      Kyoki Tum Islam Ko Rok Nahi Paogo

    • @nadealikachwala6592
      @nadealikachwala6592 15 วันที่ผ่านมา

      Simple thing, Hinduism allows many gods, whatever it comes you guys make them god...
      But islam doesn't allow that there's is only one god he is Allah, no other then him.. simple logic

    • @BBWB360
      @BBWB360 5 วันที่ผ่านมา +1

      ​@@raahehaq4945jo real nahi hota ese nahi rok sakte madresi
      Jese overthinking nahi rok sakte
      Usse hota kuchh nahi😅

  • @KesarsinhBaria-tq4ih
    @KesarsinhBaria-tq4ih 5 หลายเดือนก่อน +28

    સાચી વાત છે.17 સો ની સાલ મા દરગા હતી

    • @tarsangjithakor760
      @tarsangjithakor760 3 หลายเดือนก่อน +1

      આ દરગાહ વિશે વધુ માહિતી આપશો...?

  • @arvindoad3542
    @arvindoad3542 5 หลายเดือนก่อน +86

    જ્યા જ્યા હિંદુ મંદિર સે ત્યાં ત્યાં મુસ્લિમ દરગાહ કેમ .કેમ આ લોકો હિંદુ ઓની પાછડ પડ્યા સે ..રામ મંદિર હોય કે મથુરા .... પાવાગઢ જૂનાગઢ જિલ્લા મા પણ ગિરનાર પર પણ આ લોકો નું સ્થાન પછી ભવિષ્ય મા કહેશે આ અમારું હતું ... બથઈ પડવાનું આ લોકો ઘણા ચાલખી વાપરે પછી જગડા રમખાણો કરવાના મંદિરો માટે 😢😢

    • @Success_experience
      @Success_experience 5 หลายเดือนก่อน +5

      Sachi vat se bhai

    • @rehmatkhanpathan6563
      @rehmatkhanpathan6563 5 หลายเดือนก่อน +1

      Mari pent ni andar ling nikaryo che ,,😂😂😂😂ahiya bhi mandir bnai lyo ,😂😂😂😂

    • @RazaGroupTuition
      @RazaGroupTuition 5 หลายเดือนก่อน

      ઊંધું છે જ્યાં જ્યાં મોટી દરગાહ છે ત્યાં ત્યાં મંદિર બનાવી દીધા છે, અથવા તો મંદિર હતું એવા ખોટા દાવા કરે છે.. જેનો જીવતો જાગતો દાખલો બાબરી મસ્જિદ છે. મંદિર તોડીને મસ્જિદ બનાવી તેનું સબૂત નથી કે કોઈએ જોયું નથી. પણ મસ્જિદ ને શહીદ કરીને મંદિર બનતા પુરી દુનિયા એ જોઈ..

    • @minhazshaikh5921
      @minhazshaikh5921 5 หลายเดือนก่อน +3

      😂😂😂😂😂

    • @Diwan.hindusthaniHindust-ex9lh
      @Diwan.hindusthaniHindust-ex9lh 5 หลายเดือนก่อน +3

      साची बात कही। ❤

  • @jaydeeppurohit5927
    @jaydeeppurohit5927 5 หลายเดือนก่อน +33

    शक्ति पीठ मा दरगाह नाज होविज जीवीये माताजी ने कोई नि जरूर नथी माताजी आपडी रक्षा करे छे माताजी तेमनु मंदिर पन बचावी शके

  • @user-iz3qh6ke2o
    @user-iz3qh6ke2o 5 หลายเดือนก่อน +19

    નયન ભાઈ દરજી ની વાત સાચી છે સદન શાહ પીર અવતારી પુરુષ હતા

    • @user-it4kd5dk8v
      @user-it4kd5dk8v 5 หลายเดือนก่อน

      સદનશાહ ફકીર એ હિન્દુ હતા ન સહદેવ જોશી હતું

  • @AkbarhusenShaikh-hi1xo
    @AkbarhusenShaikh-hi1xo 5 หลายเดือนก่อน +14

    રીનોવેશન પહૈલા પણ ગોતરકા શરીફ નો છીલ્લા મુબારક હતો મૈ ખુદ‌એ બન્ને દ્રસન કરેલા છે 🌹🙏🌹🤲🌹

  • @jayshaktimastudio4371
    @jayshaktimastudio4371 5 หลายเดือนก่อน +24

    નયન ભાઈ સાચી વાત કરી જય મહાકાળી માં

  • @gujjubhau7904
    @gujjubhau7904 5 หลายเดือนก่อน +35

    ભારત માં હિન્દુ ધર્મ દાયકાઓથી અસ્તિત્વ માં છે જ્યારે મુસ્લિમ સામ્રાજ્ય નો પાયો તો કાબુલ‌ થી મંડાયો પહેલાં તો અફઘાનિસ્તાન માંય હિન્દુ મંદિર તથા જૈન શીખ ધર્મ ના મંદિર હતા મુસ્લિમ સામ્રાજ્ય આવ્યાં પછી. હિન્દુ ધર્મ ના મંદિર તોડી ને દરગાહ ઓ બની હતી

    • @moinmakrani.035
      @moinmakrani.035 5 หลายเดือนก่อน +1

      Khoti vat che history bachiya vagar na bol bhai

    • @thakorprakash332
      @thakorprakash332 5 หลายเดือนก่อน

      ​@@moinmakrani.035tu vanchi le pahela

    • @karanstar8240
      @karanstar8240 3 หลายเดือนก่อน

      @@moinmakrani.035 mahomad begdo kattar Hindu virodhi hato he chapaner jitya pacchi aspas avel hindu mandir todva lagyo potane ucho batava mandir todi dargah banavi

  • @ajitsinhvagha486
    @ajitsinhvagha486 5 หลายเดือนก่อน +17

    નયનભાઈ દરજી ને હું કહું છું કે ગરબા ગાઈ ને મજા કરો ઇતિહાસ વિશે તમને કંઈ જ જ્ઞાન નથી... શા માટે મંતવ્ય આપી ને ગુમરાહ કરો સૌ ને. 😂 ગાવું સહેલું છે સચ્ચાઈ જાણ્યા વગર ખોટાં મનઘડંત વિચારો મૂકી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન મૂકી દો...

    • @indiafirst.123
      @indiafirst.123 5 หลายเดือนก่อน

      Tu tari karne malechh

    • @nayankumarbharatbhaidarji7830
      @nayankumarbharatbhaidarji7830 5 หลายเดือนก่อน +3

      હું પણ આપે કહયું એ પ્રમાણે માત્ર ગરબા ગાઈને જ આનંદ કરતો હતો પણ છેલ્લા ઘણા વર્ષોથી અમે પાવાગઢ ઈતિહાસ વિશે સત્ય સંશોધન આરંભ કર્યુ પછી અમને ખૂબ જ ચોકાવનારી ઐતિહાસિક મહિતી અને પુરાવા મળ્યા છે. ત્યારબાદ સમાજ સત્ય જાણે એ વિશે અમે કામ કર્યુ છે.
      અને આપ તો એક ક્ષત્રિય છો તો હું એટલું જરૂર કહીશ કે સત્ય સુધી પહોંચો. અથવા અમારો સંપર્ક કરજો... બાકી તમારા માનવા કે ના માનવાથી જે સત્ય છે એ સત્ય જ રહેવાનું છે.. વિધર્મીઓએ ફેલાવેલી અંધાધૂંધ કપોળ કલ્પિત વાતોને લીધે આપણે ઘણું મોટું મૂલ્ય ચૂકવ્યું છે...પણ હવે કયાં સુધી ? નિર્ણય આપનો
      જય માતાજી ભાઈ

    • @ajitsinhvagha486
      @ajitsinhvagha486 4 หลายเดือนก่อน

      @@nayankumarbharatbhaidarji7830 તમારા અને મારા બંને નાં મિત્ર મારૂતિ બાપુ (હાલોલ) ને કહેજો મારું નામ આપી ને કે મારા દ્વારા આ કૉમેન્ટ લખાઈ છે એ સારી રીતે મને ઓળખે છે... રહી વાત મહમદ બેગડા ની જો એ છેતરાયો હોય તો મંદિર ઉપર થી તોડ્યું કેમ? જો જોશી નું માન રાખ્યું હોત તો ફરીથી દરગાહ તોડી મંદિર કેમ નાં બનાવ્યું...મંદિર પર દરગાહ બની ત્યાં સુધી સહદેવ જોશી ક્યાં ગયાં હતાં... સત્ય છુપાવો એમ નાં ચાલે... હું પણ દરગાહ નો વિરોધી છું અત્યારે પાવા ની ટૂક પર દરગાહ નાં હોવી જોઈએ સહદેવ જોશી નું સ્મૃતિ મંડપ કેમ નાં બન્યો...

    • @timbaliyan.a1574
      @timbaliyan.a1574 4 หลายเดือนก่อน

      sacha itihas dekho dushaman ki baat karne ki baat kar rahe he saty hakk par kam kare khush raho juthi baat kar saty hakk par kam kare vo Khushi hogi asaty juthi baat kar rahe ho me ne 1985 me mandir ke gumbat me ye dargaah dekhi thi gumbat mandir pe or do ghadh jita begda Vali dhorn 3 me aata tha ye itihas dekho dushaman apne liye sab ko kuyu Gumrah kar rahe ho...juthe visvas mat karna chahiye juthe se

    • @chiragraval7243
      @chiragraval7243 4 หลายเดือนก่อน +2

      ​@@nayankumarbharatbhaidarji7830જય મહાકાળી માં
      નયનભાઈ પાવાગઢ માં મહાકાળી માં ના મંદિર ના ગર્ભગૃહ મા‌ જે મુર્તિ છે એ મુર્તી સિવાય માતાજી ની અસલ મૂર્તિ ગુપ્ત ભોયરા માં છે શુ આ વાત સાચી છે?

  • @sureshbarot3333
    @sureshbarot3333 5 หลายเดือนก่อน +11

    આપણે ત્યાં જવું નહિ અને ત્યાં કોઈ ભેટ આપવી નહી આપોઆપ બંધ થઈ જશે

  • @Mahakali_Music__778
    @Mahakali_Music__778 5 หลายเดือนก่อน +10

    🚩🔱🙏❤️🌹 જય શ્રી મહાકાળી માં 🚩🔱🙏❤️🌹👏👏🙏❤️🌹

  • @Atul-ho7yd
    @Atul-ho7yd 5 หลายเดือนก่อน +20

    જય મહાકાળી પાવાગઢ વારી માવઙી

  • @user-jk9kd7vf6k
    @user-jk9kd7vf6k 5 หลายเดือนก่อน +15

    Jay mahakal Jay mata mahakali

  • @jiteshvyas2571
    @jiteshvyas2571 5 หลายเดือนก่อน +7

    મહંમદ બેગડો એ સદન શાહ મંદિર તોડતું અટકાવવા વતકરી ત્યારે બેગડાએ માતાજીના મંદિર ઉપર સદાંશાહને જીવતો સુવાડી માથે કબર બનાવી ક્રૂરતા ની હદ વટીગઈ માતાજીનું મંદિર *તારે બચાવવું હોય તો તેને જીવતો દફનાવી દેશું છે કબૂલ તેના મુખમાં થૂંકી વટલાવી તેને જીવતો કબરમાં ચણી ત્યાં કબરમાં દાટીદિધો હતો* આ સાચો ઈતિહાસ કોમી એખલાસ માટે વાતને જુદિરિતે રજુ કરેલ .શતશત નમન જેણે મંદિર માટે પ્રણં આપ્યા .હકીકત . સદાંશા વણિક બેગડા નો સેનાપતિ હતો તેમ પણ કહેવાય છે તેને તોડવાની નાં પાડતા શિખર તોડી જીવતો સુવાડી ઉપર કબર કારી તેમ પણ વાત છે. તેબેગડાની ક્રૂરતા નું પ્રતિક છે કબર કાઢી ત્યાં શુરા પૂરા નો પાળિયો કે ખાંભી કોતરાવી મૂકવી જોઈએ હવે તેને વીર મોખડા જી જેમ શાહ વણિક નું બિરુદ છે.12:51 આજાદી માં તેને કબર માથી આજાદ કારી મૂર્તિ ખાંભી કે શુરાપુરણો પાળિયો બનાવી મંદિર કરાય. જય મહા કાળી

    • @tarsangjithakor760
      @tarsangjithakor760 3 หลายเดือนก่อน

      આ ઉલ્લેખ કઈ બુકમાં છે.

  • @user-py3sm9kr4u
    @user-py3sm9kr4u 5 หลายเดือนก่อน +9

    મહાકાલી મંદિર નજીક કોઈ પણ દરગાહ ન હોવી જોઇએ. જય માતાજી

    • @rathodasif1605
      @rathodasif1605 6 วันที่ผ่านมา

      Nikal ok darghahi raheghi

    • @rathodasif1605
      @rathodasif1605 6 วันที่ผ่านมา +1

      Asal dharm Islam he ..nare takbir allah hu akber

  • @Viraj_gaming.YT.
    @Viraj_gaming.YT. 5 หลายเดือนก่อน +12

    જય શ્રી મહાકાલી માતાજી

  • @piyushbhaivyas9956
    @piyushbhaivyas9956 3 หลายเดือนก่อน +8

    તો હવે દરગાહ માંથી એક સ્મારક કે ગાદી બનાવી સહદેવજી જોશી મહાન વીર નું નામ આપી દેવું જોઈ...

  • @dineshcgajjar8455
    @dineshcgajjar8455 5 หลายเดือนก่อน +20

    🤔,,,, શુ વિડીયો ચાલતો હોય રયારે,,, એની સાથે,,, સંગીત,,, 🤔,,, વગાડવું જરૂરી છે,,,

  • @manojbhaikapadia8963
    @manojbhaikapadia8963 5 หลายเดือนก่อน +5

    સાચી વાત છે, નયનભાઈની

  • @vinodbhaivaland5893
    @vinodbhaivaland5893 5 หลายเดือนก่อน +38

    મહાકાળી નો ચોટલો કોઈ ના પકડી શકે.. દેવ. મહાદેવ.. પણ

    • @nayankumarbharatbhaidarji7830
      @nayankumarbharatbhaidarji7830 5 หลายเดือนก่อน

      સમજ્યા વગર ઉત્તર ના આપો.
      માત્ર વિધર્મીઓથી મંદિર બચાવવા આવી વાત ઊભી કરી નાટક રચી મહંમદ બેગડાને મંદિર ખંડિત કરતાં રોકવાનો એક પ્રયાસ કર્યો હતો સહદેવ જોશી એ

    • @ZalaPratapsinh-lc4ns
      @ZalaPratapsinh-lc4ns 5 หลายเดือนก่อน +5

      Mahakali matajino chotlo pakadvo a motu apman se aa khoti kahaniya hoi sake se

    • @vishalkankodiya8764
      @vishalkankodiya8764 9 วันที่ผ่านมา +1

      એવું બધું તમે માનો અમે નહીં

  • @pravinparmar6115
    @pravinparmar6115 5 หลายเดือนก่อน +8

    જય મહાકાળી માઁ 🙏

  • @user-rw6fl7sj4m
    @user-rw6fl7sj4m 5 หลายเดือนก่อน +2

    JAY HO રાજા મહાકાળી MAA..SAHDEV JOSHI JI🤝🚩🙏

  • @chauhanashok1237
    @chauhanashok1237 5 หลายเดือนก่อน +10

    એવું પન સે કે સડનસા જોશી પ્તાય રાજા એમની દીકરી ને ફૂલકુવર. બા ને રાણી બનવા મગતા તેમનો પાલવ પકડેલો તો બદલો લેવા adnsa બદશા નો સાથ મગેલો અમદાવાદ જ્યાં ત્યાં પણી પીધું વટલાના જોશી મથી પીર બન્યા બાદશા જૉરે માતાજી નું સ્થાન રહે જૉરે મારી પન સમાધિ બને એવું માગ્યું આવી અમારા વડવા કહેતા

    • @nayankumarbharatbhaidarji7830
      @nayankumarbharatbhaidarji7830 5 หลายเดือนก่อน

      અસત્ય છે આ જે આપના વડવા જાણે છે. સદીઓથી આપણો ગુજરાતી હિન્દુ સમાજ વિધર્મીઓ દ્વારા ફેલાવેલી અફવાઓને સત્ય માની રહ્યો છે. કપટ કરીને યુદ્ધ જીત્યા પછી મહંમદ બેગડાએ પતઈરાજાને મુસ્લિમ ધર્મ સ્વીકાર કરવા કહ્યું હતું જે વાતનો પતઈરાજાએ સ્પષ્ટ વિરોધ કર્યો માટે બેગડાએ એમને અને આપણા માતાજી તથા હિન્દુ ધર્મને કલંકિત કરવા પાલવ પકડવાની વાતની અફવા ફેલાવી.. ખોટા કલંકિત ગરબા રચાવ્યા. આ સત્ય છે જે પૂરા પ્રમાણો સાથે અમે રજૂ કરી જાગૃતિ લાવવા પ્રયત્ન કરીએ છીએ.

    • @user-it4kd5dk8v
      @user-it4kd5dk8v 5 หลายเดือนก่อน +1

      ખોટી વાત છે

    • @user-xt8jj6vv1d
      @user-xt8jj6vv1d 4 หลายเดือนก่อน

      ભાઈ માતાજી સાધારણ માતાજી નથી આ સૃષ્ટિ આકાશ પાતાળ ધરતી એમના એક ડાબા પગની બરોબર છે ,,
      અમારા શિવ શક્તિ ના કદ આકાર અનંત છે જેનો કોઈ અંત નથી તેવી માતા ને કોઈ બાદશાહની મદદ લેવાની જરૂર હોઈ શકે ખરી ,
      મહાકાલી માં તે આખા જગતની જનની છે ભાઈ તેવા લાખો બાદશાહની માતા બરોબર છે તે આખા જગતની માં છે
      તે માત્ર મનુષ્ય માટે નહીં કીડી મકોડા ઢોર ઢાંખર જીવ જંતુ દરેકના માવતર છે અમારા શિવ શક્તિ દરેક જીવ અવતાર ની ઉત્પત્તિ તેઓએ કરેલી છે આ સૃષ્ટિ માં જ્યારે ફક્ત આકાશ પાતળ ને ધરતી જ હતા ત્યારે બધા જીવો તેમણે ઉત્પન્ન કર્યા હતા તે દરેક જીવોના માત પિતા છે તેવી જગ જનની જેની મુઠ્ઠીમાં આ દુનિયા હોય તેને કોઈ બાદશાહની મદદની જરૂર હોય મારા ભાઈ
      તેને હજારો રાજા મહારાજા અને બાદશાહ સલામ મારે તે માતા છે ,
      તે ધારે તો પોતે એકલી આખી સૃષ્ટિ ને પોતાના પગના તળિયા નીચે કચરી નાખે તેવી માતાજીને કોઈ બાદશાહની મદદની જરૂર પડે ખરી

    • @user-xt8jj6vv1d
      @user-xt8jj6vv1d 4 หลายเดือนก่อน +2

      કદાચ તમે જાણતા નહીં હોય કે મહાકાલી માતાજીના પતિ એટલે મહાદેવની ત્રીજી આંખ ખુલે તો આખી સૃષ્ટિને બાળીને ભસમ કરી નાખે માતાજીએ તેવા ડેન્જર પતિ ની સહાય ના લીધી અને વળી બાદશાહો ની મદદ ની જરૂર પડે માને
      જે માં પોતે બાદશાહોની બાદશાહ હોય તે માને વળી ક યા બાદશાહ ની જરૂર પડે ,,,??

  • @Krishna_Patel_09
    @Krishna_Patel_09 5 หลายเดือนก่อน +39

    કોઈ એ ત્યાં રૂપિયો મૂકવો નહીં...

    • @vardhmanceramicandlamina-dv2rq
      @vardhmanceramicandlamina-dv2rq 5 หลายเดือนก่อน +3

      Lagbhag koi nee à vàaat ni nathy khabar etle aapda hindu pan tya paisa chadave che

    • @safimalek6168
      @safimalek6168 5 หลายเดือนก่อน

      અલા તાઈ રૂપિયાની જરૂર નહિ

  • @raybjisama6920
    @raybjisama6920 5 หลายเดือนก่อน +9

    આકરમણતોપતાઇરાજાએકરયૂહતૂ.મામદબેગડાએતોમાતાજીનેસાહાયકરીહતી

    • @vishalkankodiya8764
      @vishalkankodiya8764 9 วันที่ผ่านมา +1

      પતય રાજા એ સહાય કરી હતી બેગડા એતો માતાજી ની સાડી નો છેડો ખેચીયો હતો અને મંદિર તોડવા આયો હતો પણ સહદેવ જોશી (સદનશા વાણીયો)એ મંદિર બચાવી લીધા હતા

  • @nandinisharma570
    @nandinisharma570 5 หลายเดือนก่อน +6

    Video is right and u r also right. State govt must write details of Sahdev Joshi brahman on walls of dargah and make it gaadi. Jai mataji. 🇮🇳🕉

  • @user-dh8nx8sw4v
    @user-dh8nx8sw4v 5 หลายเดือนก่อน +6

    જય મહાકાળી માઁ 🌹🌹🙏🙏

  • @maganrabari6419
    @maganrabari6419 5 หลายเดือนก่อน +3

    જય મહાકાળી માતાજી ❤

  • @diwanyasin985
    @diwanyasin985 หลายเดือนก่อน +2

    Sadan sha sarmast

  • @vinodshutar37
    @vinodshutar37 5 หลายเดือนก่อน +4

    જય મહાકાલી. મા. દયા તારી

  • @hafsarsayed2027
    @hafsarsayed2027 2 วันที่ผ่านมา

    આ મીડિયા લોકોએ હિન્દુ મુસલમાન હિન્દુ મુસલમાન જ

  • @rajubhaijayswal1540
    @rajubhaijayswal1540 5 หลายเดือนก่อน +2

    🙏🙏 જય શ્રી મહાકાળી મા 🙏🙏

  • @jay.bhole.totanashastri8855
    @jay.bhole.totanashastri8855 5 หลายเดือนก่อน +15

    To aa darga ni jagya ae samadhi nu nirman thau joiye ane mandir na pujari yo ae puja karvi joiye hve sukam gulami ma rehvu joiye hindu bhaiyo

  • @hiralalsoni7838
    @hiralalsoni7838 5 หลายเดือนก่อน +9

    कुछ हीन्दु भेड बकरी ओ जेसे होते है,,जो कही बी माथा टेक ते,है, माथा टेक, ना है,तो,माताजी के आगे टेको, कुलदेवी पर विश्वास रखो,,, ,माताजी के धाम में,मजार, कयुं सोचो,,,उपजाऊ बाते है,,,

  • @moinmakrani.035
    @moinmakrani.035 5 หลายเดือนก่อน +7

    Bhai pela mandir na upar sandsha pir no chello hato ane a muslman hata hindu nai ane emni dargah pandu mevas dhantej gam pase che

  • @user-lc9xt1vh9c
    @user-lc9xt1vh9c 5 หลายเดือนก่อน +25

    પુરાણો ઈતિહાસ જાણવા ની કોશિશ કરવી ખોટી રીતે દરગાહ નો વિરોધ કરવો નહીં

  • @rajendrasinhdabhi1866
    @rajendrasinhdabhi1866 5 หลายเดือนก่อน +6

    Ha kyathi aavi aekadm sachi vat

  • @user-wl6qy8jx5n
    @user-wl6qy8jx5n 5 หลายเดือนก่อน +1

    આધાર મહકાળીરામ ❤️🎤👑🙏☝️

  • @Rose189
    @Rose189 5 หลายเดือนก่อน +4

    Education bahot jaruri hai.

  • @pinakindabhi9089
    @pinakindabhi9089 5 หลายเดือนก่อน +3

    ❤ જય માં કુળદેવી ❤

  • @bhumibaria6560
    @bhumibaria6560 5 หลายเดือนก่อน +4

    🙏જય મહાકાળી 🙏

  • @vishalchavada370
    @vishalchavada370 5 หลายเดือนก่อน +11

    શુ કામ બનાવી પડે દરગાહ. 🤨🤨🤨🤨

  • @user-gc5zw8hr4t
    @user-gc5zw8hr4t 5 หลายเดือนก่อน +2

    जय हो मां आवड़ जय हो खोड़यार

  • @acharyahariprasad6
    @acharyahariprasad6 3 หลายเดือนก่อน +1

    ऐं एक सडयंतर है है भूमि कब्जाने की ईसलीऐ ईस दरगाह को नेस्तनाबूद कर देना चाहिए, इस्लाम धर्म में दरगाह होती ही नहीं है ईसलीऐ दरगाह इस्लाम विरोधी है

  • @aslambawa8469
    @aslambawa8469 5 หลายเดือนก่อน +6

    ⚔🇲🇷ISLAAM JINDABAAD 🇲🇷⚔

    • @RaviSoni-zq6um
      @RaviSoni-zq6um 6 ชั่วโมงที่ผ่านมา

      Aa gaya comment me 1 aur gaddar......Jay Shree Mahakaal ❤️

    • @aslambawa8469
      @aslambawa8469 5 ชั่วโมงที่ผ่านมา

      @@RaviSoni-zq6um gaddar to tum ho
      Hum nhi💪
      ❤ALLAHUAKBER ❤

  • @tiwari6849
    @tiwari6849 5 หลายเดือนก่อน +1

    Reclaimed all hindu temples ❤Be Hindu be United ❤

  • @parmarkanak9113
    @parmarkanak9113 5 หลายเดือนก่อน +1

    જય માતાજી મહાકાળી પાવાગઢ પર ચડાઇ 2024

  • @alka5162
    @alka5162 5 หลายเดือนก่อน +2

    Jay mataji ❤

  • @yip245
    @yip245 5 หลายเดือนก่อน +1

    વિવાદો ઊભા કરો છો. દરગાહ એટલે શું .? દરગાહ ક્યાંથી હોય ? છિલ્લા જેવું હતું. આ બાબતે ગપગોળા જ ચાલે છે.. કોઈ ઇતિહાસ હોય તો મૂકવો જોઈએ.

  • @king_is_back06
    @king_is_back06 5 หลายเดือนก่อน +3

    Jay mataji..🙏👑

  • @Dipika.panchal...
    @Dipika.panchal... หลายเดือนก่อน

    જય મહાકાળી માં 🙏🙏🌹🌹🙏🙏🙏

  • @kunalpatel5597
    @kunalpatel5597 5 หลายเดือนก่อน +2

    Jay mataji

  • @hindustani2249
    @hindustani2249 3 หลายเดือนก่อน +2

    દરગાહ ને તોડી નાખો
    જય શ્રી રામ 🚩🚩

  • @thakorbhaipatel2138
    @thakorbhaipatel2138 4 หลายเดือนก่อน

    જય મહાકાળી માં

  • @nearshparmar1875
    @nearshparmar1875 5 หลายเดือนก่อน +2

    ભાઈ સત આદમી અટ મહાદેવ ને પણ પોતાની આધન્ય કરી શકે છે

  • @mariladligirl5054
    @mariladligirl5054 5 หลายเดือนก่อน +1

    jay shree ram......

  • @bhabhutarammali1273
    @bhabhutarammali1273 5 หลายเดือนก่อน

    ❤❤ जय माता काली पावागढ़ वाली

  • @maherapriyanka4782
    @maherapriyanka4782 5 หลายเดือนก่อน +1

    જય મહાકાળી

  • @ahemadkhanpathan8785
    @ahemadkhanpathan8785 5 หลายเดือนก่อน +4

    મંદિર ની ઉપર છિલ્લો હતૉ

  • @IndraChouhan-yc6iv
    @IndraChouhan-yc6iv หลายเดือนก่อน

    जय मां पावा वाली कृष्णा काली भोली भाली मां को कोटि कोटि नमन

  • @user-jc6no6nh1l
    @user-jc6no6nh1l 5 หลายเดือนก่อน +2

    Mene bhi dekhi.thi

  • @hitendrapanchal9291
    @hitendrapanchal9291 5 หลายเดือนก่อน +3

    Jay ma Mahakali.

  • @indrajitR
    @indrajitR 5 หลายเดือนก่อน +1

    complete worship pujan archana of KALIJI th-cam.com/play/PL-mDkgxWf2hKLUx24cHsruEbcmd1jiogw.html

  • @IndraChouhan-yc6iv
    @IndraChouhan-yc6iv 5 หลายเดือนก่อน +6

    जय मां भवानी जगदम्बे कृष्णा काली भोली भाली मां वहां साक्षात् विराजमान हैं जो भी वहां होता है सबकी खबर मां को है लेकिन मुस्लिम साम्प्रदायिकता के कारण एक नहीं अनेकों जगहों पर अपना आधिपत्य स्थापित करने केलिए हर मंदिर के पास दरगाह स्थापित की उन मे इतनी शक्ति नहीं थी की परमात्मा को हटा सके जब उनने अपनी आंखों से प्रकोप देखा तों वहीं स्थापित हो अल्लाह के नाम पर शक्ति पाते रहे और अपने धर्म का प्रचार किया भगवान के सामने सब बे बस होकर मानने लगे लेकिन हमारा सनातन धर्म है हम हिन्दूस्तानी है हम सबका सम्मान करते हैं इसका मतलब यह तो नहीं की हम किसी के सामने झुके हम झुकते भी नहीं झुकाते भी नहीं हम सबका आदर करते हैं किसी के मुह की रोटी नहीं खाते जय हिन्द भारत माता कि जय मेरा भारत महान जयकारा पावा वाली कृष्णा काली भोली भाली मां को कोटि कोटि नमन

  • @imamuddinquraishi7402
    @imamuddinquraishi7402 13 วันที่ผ่านมา

    Ago,there was agargah on the top of the dargah
    After renovation,the dargah was shifted near temples.

  • @user-mj3dq3wu3f
    @user-mj3dq3wu3f 5 หลายเดือนก่อน +3

    તુમ કો પટા નહિ જો દરગાહ હે વો ઓલિયને તુમ્હારી માં કલી કો ચોંટી કે સાથ દબાકર ફાયર મંદિર બના યે વાલીઓ કા ક હે ચેડ ખામી મત કરના ખાન ખરબ હોગા યે ઓલિયા હે ઓર કચ્છ વાઝ સે યે કામ હુવા હે યે સબ જબ બતે હે

  • @gujjubhau7904
    @gujjubhau7904 5 หลายเดือนก่อน +3

    હાલમાં કેદારનાથ મંદિર ની જગ્યાઓ કોની માલિક છે

  • @shreehari9726
    @shreehari9726 5 หลายเดือนก่อน +2

    Atyar sudhi mandir par dhaja na farkava dai apman karyu che badlama kavhro saf Kari jagya clean karvi joye

  • @jivanbhaidhanani1539
    @jivanbhaidhanani1539 5 หลายเดือนก่อน +1

    जय जय mhakai

  • @r-gq6nd
    @r-gq6nd 5 หลายเดือนก่อน +1

    🙏🏻🕉🌹🌿✨𝙟𝙖𝙮 𝙈𝙖𝙖 𝙋𝙖𝙫𝙖𝙜𝙖𝙙 ✨🌹🌿🕉🙏🏻🚩

  • @user-fs4tf7jr8n
    @user-fs4tf7jr8n 5 หลายเดือนก่อน

    જયમાતાજી

  • @VijayThakor-sc3hi
    @VijayThakor-sc3hi 5 หลายเดือนก่อน +1

    Jay mahakali maa

  • @vijaybhaigohel8551
    @vijaybhaigohel8551 5 หลายเดือนก่อน +2

    દરગાહ નીકળી ગય

  • @altafmandhra3063
    @altafmandhra3063 2 หลายเดือนก่อน +1

    Ha to dargah ne kadhi nakho Biju su

  • @harish5742
    @harish5742 13 วันที่ผ่านมา

    Nayan bhai sadanshsh sarmast bawa ni history check karo badhu khabar padi jase

  • @jagdishzala4183
    @jagdishzala4183 5 หลายเดือนก่อน +1

    Jai mataji

  • @rohithkumarpatel2324
    @rohithkumarpatel2324 5 หลายเดือนก่อน +9

    Bhai pela history jano.....ke aa dargah mata ni iccha thi hte...mata ji ne 1 vomit thele ae koi hindu ae saf nthi kre ae 1 Muslims ae kre..tyre mata no adesh hto ...etc...

    • @nayankumarbharatbhaidarji7830
      @nayankumarbharatbhaidarji7830 5 หลายเดือนก่อน +7

      ઈતિહાસ જાણવાની જરૂર આપને છે ભાઈ.. અમે ખૂબ જ સંશોધન પછી પ્રમાણભૂત માહિતી આપ લોકો સુધી પહોંચે એવા પ્રયાસ કરી રહ્યા છીએ. વિધર્મીઓ દ્વારા ફેલાવાયેલી વાતોને આપણે આજે પણ સત્યની તપાસ કર્યાં વગર માની બેઠા છીએ એજ આપણી મોટી ભૂલ છે.. જાગૃત રહીને સત્ય સુધી પહોંચો.

  • @tiwari6849
    @tiwari6849 5 หลายเดือนก่อน +1

    Illegal mosque and Majid at railway station, forest, mountain, highway, Monument etc
    And capture hindu temple and build mosque

  • @iloveindia-885
    @iloveindia-885 5 หลายเดือนก่อน +4

    Bolo Ave have ek pir pan hindu thay gya.😂😂😂😂😂
    Etihas kyare na badli sakay .
    Ee bremhan hto pan tene din ma Satya lagyu etle ee Islam ma avine Pak pir thay gya hta. Koi kapat nhatu Ane ee pan mohhamad degda jode koi ni takat hati khari ee time😂😂😂😂😂😂

  • @user-rm5ol5mt1d
    @user-rm5ol5mt1d 4 หลายเดือนก่อน

    Jay shree maa mahakali maa🙏🙏
    Jay shree maa bahdrkali maa 🙏🙏

  • @Bharat-ve6bq
    @Bharat-ve6bq 5 หลายเดือนก่อน +1

    जय मा कालि માં

  • @AnilPatel-xy7np
    @AnilPatel-xy7np 4 หลายเดือนก่อน +1

    મહાકાળી મા નો ચોટલો કોઇ ના પકડી શકે મહાદેવ પણ જય મહાકાળી મા

  • @aminnoorani6271
    @aminnoorani6271 4 หลายเดือนก่อน +1

    કોમવાદ હી કોમવાદ

  • @thakorprakash332
    @thakorprakash332 5 หลายเดือนก่อน +3

    Dargah padi do ✌🙏🏻

    • @ketanraval4399
      @ketanraval4399 5 หลายเดือนก่อน

      Tu padi jays

    • @thakorprakash332
      @thakorprakash332 5 หลายเดือนก่อน +1

      @@ketanraval4399 revade beta CAA & NRC avi gayu 6a

  • @user-eq9lv7vl8g
    @user-eq9lv7vl8g 5 หลายเดือนก่อน +3

    Tamne bijo koi visay nthi.bas aaj .mandir mazid.He bhgvan aa murkh loko kyare suthar se.ej khabar nthi padati.bhi eswar allh ekaj che.Sarakam karo Garib na gar jovo sixan jovo.Dhej pratha ro ko.Daru nasakhori roko .aanthi dekhatu koi ne.Hu to bhart ma janm line pachtai chu😂😂😂😂😂😂

  • @Muskurateraho2385
    @Muskurateraho2385 3 หลายเดือนก่อน +1

    Sahdev joshi gadar hase ane maa na mandir upar pote majar swaroope bese e kon hoy?
    Dhega no dedko ...
    Dungar upar ma bese ava faltu loko nahi...

  • @kelwinmetals1991
    @kelwinmetals1991 4 หลายเดือนก่อน

    Jay Mahakali maa ❤

  • @Muskurateraho2385
    @Muskurateraho2385 3 หลายเดือนก่อน +1

    Chele je bhai bole che sahdev joshi vise ane dargah ma java vise e gadar che....

  • @kantasodha7920
    @kantasodha7920 24 วันที่ผ่านมา

    Jay mahakali Jay Bhadra Kali

  • @BhilapurLive
    @BhilapurLive 5 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏Jay ho maa mahakali 🙏🙏🙏🙏🙏🙏

  • @vakkashshaikh9574
    @vakkashshaikh9574 5 หลายเดือนก่อน +3

    Dargah or Mandir Saalo se sath hai.. tum Log Dharam ko lekar pls tippani na kare

  • @azazsiddi3108
    @azazsiddi3108 5 หลายเดือนก่อน +3

    Election chhe atle aavsej aavu

    • @parvezkhanimakrani2366
      @parvezkhanimakrani2366 5 หลายเดือนก่อน

      જે જે લોકોએ પાવાગઢ કાળકા મા ના હજારો વર્ષ જૂના મંદિર ના દર્શન કર્યા હશે તેમને બધાને જ ખબર છે કે મંદિર ના દર્શન પછી મંદિર ના ધાબા ઉપર આ દરગાહ નાની ડેરી હતી અને તમા શ્રી ફળ વધેરવામાં આવતું હતું, પણ હવે રીનોવેશન પછી આ હિન્દુ વાદી સરદારને લાગ્યું કે કોઈ પણ પક્ષ ની લાગણી ના દુભાય અને ખોટો વિવાદ ઉભો ના થાય માટે વચલો રસ્તો કાઢી જે તે સ્થાનિક બન્ને કોમના આગેવાનો એ સાથે મળી સર્વ સંમતિ થી દરગાહ ને ઉપરથી બાજુમાં ખસેડવામાં આવી છે.

  • @jitumakwana1697
    @jitumakwana1697 5 หลายเดือนก่อน +2

    Maa Kali ko sabhi Dharm ke Log mante he or sabke kaam hote he lekin batate nahi koi majburi he.

  • @chandrakantpatel4370
    @chandrakantpatel4370 4 หลายเดือนก่อน

    મંદિર પાસે ઘોડીના કેમ મસ્જિદ બનાવતા હશે???

  • @jayantilalgandhi9457
    @jayantilalgandhi9457 8 วันที่ผ่านมา

    Ahmedabad ma Bhadrakali Maa na Mandir upar Masjid 6. Masjid hatav vu joie bajuma sagavad karavi shakay

  • @JivanbhaiParmar-vk2zs
    @JivanbhaiParmar-vk2zs 3 หลายเดือนก่อน

    જર માતાજી

  • @ratangoswami7922
    @ratangoswami7922 5 หลายเดือนก่อน +1

    🙏 જય માં પાવાવાળી 🙏

  • @nasirhusainsmansuri9990
    @nasirhusainsmansuri9990 5 หลายเดือนก่อน +2

    Dargha vishe loko mandh dhdak vato kahe chhe atla varso thi dargh chhe te svikar karo

  • @ramijhshaikh895
    @ramijhshaikh895 22 ชั่วโมงที่ผ่านมา

    Dargah pahla pan hati andada one ni jovay