સર તમારી માહિતી એકદમ મસ્ત અને સાચી તે બદલ આભાર ❤❤ સર મારે હરસ અને મસા છે ડોક્ટર ને બતાવ્યું ઓપન સર્જરી લેચર ઓપરેશન ટેંપલર પધ્ધતિ સૌથી ઓછું દર્દ ટેંપલર પધ્ધતિ માં થાય
Just control constipation and diet external piles koi ilaj thi jata na rahe parantu jyare operation ni jarur hoy tyare kadhi nakhvana, specially external piles mare surgery ni jarur nathi
સર ખુબજસરસ માહિતી આપો છો સર ઓપરેશન માટે લેસર પધ્ધતીથી સારવાર ક્યાં થાય છે તે શહેરોના નામ ઉત્તર ગુજરાતના જણાવશો .ઓપરેશનપછી ઓછી પીડા વાળું ઓપરેશન ક્યુ તે જણાવશો સર 🙏
સર મને લોહી નથી પડતું પણ દુખાવો ખૂબ થાય છે કબજિયાત હોય તો પણ ને જાડા હોય તો પણ ખૂબ જોર કરવું પડે છે પગ મા ખાલી ચડી જાય છે પહેલા તો અંદર આવું થતું હવે એ દુખાવો બાહર પણ થાય છે મારે ડિલિવરી ના 5 મહિના થયા છે ડોક્ટર ને બતાવું તો અંદર 2 ચીરા પડ્યા છે એમ કિધું 8 ડે ની દવા ખાધી પણ હવે તો વધારે દુઃખાવો થાય છે શું ઘરગથ્થુ ઉપચાર કરું સાહેબ 🙏🙏🙏
ખૂબ જ સારી માહિતી આપી છે sir
સર તમે ખુબજ સારી સલાહ આપો છો તે બદલ ખૂબ ખૂબ આભાર
ધન્યવાદ સાહેબ 💯
Thanks
ખુબ સરસ માહિતી આપી
Great, detailed information about piles including diet, diagnosis and ideal treatment...
ખુબ સરસ રીતે સમજાવ્યું સર
Thanks
Good sir......
Keep watching
ખૂબ ખૂબ અભિનંદન સર સમજૂતી આપવા બદલ. જય સ્વામિનારાયણ
Jay swaminarayan
સર તમારી માહિતી એકદમ મસ્ત અને સાચી તે બદલ આભાર ❤❤
સર મારે હરસ અને મસા છે ડોક્ટર ને બતાવ્યું
ઓપન સર્જરી લેચર ઓપરેશન ટેંપલર પધ્ધતિ
સૌથી ઓછું દર્દ ટેંપલર પધ્ધતિ માં થાય
સ્ટેપ્લર કે લેસર માં ઓછો દુખાવો થાય પરંતુ મસા કેટલા ડિગ્રી ના છે તથા અંદર કે બહાર ના છે તેના પરથી ક્યુ સારું એ નક્કી થઇ શકે
😊મનેહરસ છે.તો.દવાબતાવો.સર
ધન્યવાદ સર
Thanks
સારી માહિતી આપો છો sir આભાર માનું છું
Very informative video
ધનવાદસર
Very useful information in simple words
ખુબ સરસ માહિતી આપી તો તમોને મારાં ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏
આભાર
સર. મસા હોય તો. સૂરણ નું શાક. ખાય શકાય. પ્લીઝ જણાવો
Very good information sir about piles.
Thanks for appreciation
Thank you sis yogy mahiti aapava badal.
Mane 4 divas thy light bleeding thay chee to diet nu dhyan rakhis to saru Thai jase
Pilorute k pilex jevi cream lagavo
Very good information sir
Very good information about piles in very simple language
Sir pahela દીયોદર હતા ❤
सरस❤ माहेती ❤🙏🕉️🌹
સરમહીતી આપી
Thanks
Nice video
❤
Sir masa koi gambhir rup lay sake su?
Good information
Hello sr external piles je bhar na masa che tene matadva mate ghargathu upai su karvo joiye
Just control constipation and diet
external piles koi ilaj thi jata na rahe parantu jyare operation ni jarur hoy tyare kadhi nakhvana, specially external piles mare surgery ni jarur nathi
વિમલ લવાય સાહેબ
Not good for piles patient
Sir mare to takhlib nahi thati pan chamdi bahar aavi gayi che mare su karvu jiye
Sir mare latring jav tyare thodu lohi aave che and latring ni jgya e bare che te mate ni kai medicine and tube hoy to kyo please..
નજીક કોઇ સર્જનને બતાવી તપાસ કરવો કે તકલીફ હરસ કે મસાની છે , તે મુજબ દવા લ્યો
મસા ની તકલીફ છે મારે
Aayurved ma ksharsutra thi ilaj thay chhe..te karavi shakay? Eni shu process hoy chhe? Details plz
ક્ષારસુત્ર થાઇ શકે પરંતુ હું આર્યુર્વેદ ડૉક્ટર નથી
Sir mne 2 4 divsh thi thyu hoy aevu lage che toilet utartu nathi dukhavo k loy aevu ky pdtu nathu aano koy upay btavo
Kabajiyat mate koi dava lyo
Garam pani ma beshi shek karo.
Na farak pade to dava levi
કોઈ એવી સારી hospital janavsho shab
Porbander and jamnagar najik pade
Ee side mane bahu khyal na hoy... rajkot ma chhe
Rajkot ma kay
@@drbharatsonani7696 koy havi sari dava desi batvo shab
Rajkot ma
Dr jignesh Bhimani
Dr pratap Dodiya
પૂજા સર્જીકલ હોસ્પિટલ રાજકોટ
Sir mane bleeding nathi thatu pan dukhavo bov j rese to mare hu karvu jove
કબજિયાત રહેતો હોય તો કંટ્રોલ કરો
Sir badha em kye che haras masa nu operation karavi toy e Pacha thay aa sachu che?
Amuk loko ne fari var thyi shake
ખાસ કરીને ખાવા પીવામાં કાળજી ના રાખતાં હોય સ્ને કબજિયાત વધારે રહે તો ફરી થઈ શકે
Mane masa che blinding thay che to mare su karvu dava pan chalu che
@@jatindholiya8953 દવાથી કંટ્રોલ ના થાય તો ઓપેરશન કરાવવું જોઈએ
નજીક કોઇ સર્જનને બતાવો
સર મારે ખંજવાળ અને બળતra થાય છે Su કરવું જોઈએ????
નજીક જોઈ સર્જન ને બતાવી તપાસ કરવી લેવી જોઈએ જેથી તકલીફની શરૂઆત જ હોય તો દવાથી કંટ્રોલ થઈ જાય
કોઈ સારી હોસ્પિટલ suggest કરશો sir 🙏🏼
City and area?
@@drbharatsonani7696 ahmedabad or Palanpur
@@gyangujarat2260 I am surat based.. In ahmedabad you can contact Dr Krunal Solanki 9924544622 or Dr Hiren parmar 9924977889
@@drbharatsonani7696 Palanpur ma koi hospital 6
Sir bhavngar ma koi sari hospital hoy pls suggest Karo sir Mane kabjiyat khub rahe che and blooding bov thay che
Sir stpervalu oprtion ma katla દિવસ આરામ કરવો પડે અને બીજી વખત મસા થવાની સંભાવના હોય છે ?
fari var thyi shake.....
average 10 divas aram ni jarur padi shake, parantu massa ni size and grade upar adhar rakhe
Mare hal pails ni dava chalu che 3 gred che 15 divas bladig thatu hatu have kyarek thay che to su mare operation ni jarur padse
3rd degree piles ma mota bhage operation jarur pade
Medication thi rahat thyi shake parantu complete mate nahi, pachhu thaya kare
તમારું clinic hospital ક્યાં છે
Katargam, Surat
સાહેબ ભગંદર દવા થી મટી શકે કે ઓપરેશન કરવુ જ પડે?
Jo bhagandar j hoy to operation karvu pade
Aa Chanel par bhagandar no video chhe j
20 divas thi blad pade che tuls ma dava chalu che rah joi sakay masa che
Haji 20 divas vait Kari sakay
Wait kari shakay pan e Dhyan ma rakhvu k lohi na take etle k hemoglobin na ghati Jay
0:27
Baratara thay ne besavama takalif thay to su karavyu
Ek var najik koi surgeon ne batavi yogy nidan karavi lyo
સર ...્ દવાથી કાયમી માટે મસાનો ઈલાજ થઈ શકે અને દવા કોઈ આડઅસર વિના???
દવા સાથે પરેજી પણ બહુ જ અગત્ય ની છે
મસા મોટા હોય તો ઓપરેશન પણ કરાવવું પડે
❤
ગભૉશય મસા થયા હોય તો શું કરવું જોઇએ
ઓપરેશન કરવું જ પડે કે દવા થી સારું થય જાય
tenathi taklif thati hoy to operation j karvu pade, contact near by gynecologist
સર ખુબજસરસ માહિતી આપો છો સર ઓપરેશન માટે લેસર પધ્ધતીથી સારવાર ક્યાં થાય છે તે શહેરોના નામ ઉત્તર ગુજરાતના જણાવશો .ઓપરેશનપછી ઓછી પીડા વાળું ઓપરેશન ક્યુ તે જણાવશો સર 🙏
લેસર દરેક માટે બેસ્ટ હોય એવું જરૂરી નથી
કોઇ સારા સર્જનને બતાવી યોગ્ય નિદાન કરવી પછી જ ઓપરેશનની ચોઈસ કરો
Mane toilet thaya pachi bahu dukhavo thay che to operation no ketlo charge che.piles na
E tapas pachhi vadhu khyal ave
kharcho operation na type par adhar chhhe
Thank u sir
તમારી hospital ક્યાં છે??
Ashirwad doctor house
Katargam Singanpor road
Surat
Bahar na mass mate upay
તકલીફ હોય તો કઢાવવા
હૈલો સર
Hello
સર અંદર ના મસા હોય તો શાક ભાજી માં શું શું ખવાય જરૂર થી જણાવો પ્લીઝ
varsagtpailsdvathimte?
Mane pan masa ce
સર મને ટોયલેટ સારી રીતે નથી થતું ને આખો દિવસ બસ ટોયલેટ ની જગ્યાએ પ્રેસર જેવું ફીલ થાય છે ખબર નથી પડતી સુ કરવું 😢
th-cam.com/video/q26OWSVKE6Y/w-d-xo.html
Aa video jpi levo
સર મને લોહી નથી પડતું પણ દુખાવો ખૂબ થાય છે કબજિયાત હોય તો પણ ને જાડા હોય તો પણ ખૂબ જોર કરવું પડે છે પગ મા ખાલી ચડી જાય છે પહેલા તો અંદર આવું થતું હવે એ દુખાવો બાહર પણ થાય છે મારે ડિલિવરી ના 5 મહિના થયા છે ડોક્ટર ને બતાવું તો અંદર 2 ચીરા પડ્યા છે એમ કિધું 8 ડે ની દવા ખાધી પણ હવે તો વધારે દુઃખાવો થાય છે શું ઘરગથ્થુ ઉપચાર કરું સાહેબ 🙏🙏🙏
Koi sara surgeon ne batavi yogya dava lyo
Garam pani ni shek kari Ointment Anobliss tube lagadi jovo
માછ મટન ખાય shakay
ઓછા પ્રમાણમાં ખાવું તથા મિર્ચ મસાલો વાળું ન ખાવું
સામાનીયછેએનામાડેગરેલૂઉપાયબતાવો
Video ma shu dhyan rakhvu e batavyu to chhe
Sandas to roj આંગળી થી કાઢવો પડે છે
ODS હોય શકે
સર્જન ને બતાવો
સર. મારે. અંદર ના. મસા છે. તો. સૂરણ નું શાક ખવાય. કે નહીં જરૂર થી જણાવો પ્લીઝ
Khavay
સર. મસા હોય તો. લીલાં શાભાજીમાં. ગવાર ખવાય કે નહિ પ્લીઝ જણાવો
Sir address aapo
Katargam,Surat
આમાં થી કયો ઓપરેશન safe છે 🙏મને મોટા મસા છે.
Safe badha j chhe.... pan taklif mujab kyu saru e karay
તમારો. મો નંબર આપશો.
Sms માં ક્યારે મળી શકાય.
Opcharg
સર મારે પણ મસા છે તો. સર. મસા માં થી. ફિસ્ટોલા થઇ શકે પ્લીઝ જરૂર થી જણાવો
મસા માથી ભગંદર યવાની શક્યતા બહુ જ ઓછી હોય
હરસ એટલે કે ફિશર માથી થાઇ શકે
બળતરા થાય તો સુ કરવુ
નજીક કોઇ સર્જનને બતાવી દવા લેવી
Manakajvanbvavac
Sir ઇલાજ બતાવો ને
Aa video ma samajavyu chhe te dhyan rakhva chhata pan lohi pade to koi surgeon ne batavi devu joiye
Kabajiyat nahi rahe te dhyan rakho
આપનું એડ્રેસ પ્લીઝ
Sonani Hospital
Ashirwad doctor house
Katargam Singanpor road Surat
Phone No 0261-2517305
સર દુખાવો થાય છે તો દવા સારી કઈ છે
દુખાવાની દવા જાતે કેવી કરતા એક વાર નજીક કોઈ સર્જનને બતાવી યોગ્ય નિદાન થયા પછી દવા લેવી વધુ સારી
ઘરગથ્થુ ઈલાજ તથા કબજિયાત માટે દવા કે ફાકી લઇ શકાય
તમે આ મસા ની દવા મોકલી શકો
દેસી દવા કેઈ
આયુર્વેદિક ડોકટર દેસી દવા આપી શકે
સર એકવાર મસા થયા પછી ઓપરેશન કરાવ્યાં પછી ફરીવાર મસા થાય
Thyi shake
સર મસા હૉય તો પપૈયા ખવાય જણાવો પ્લીઝ
ખાઈ શકાય
સર. મસા હોય તો. લીલું નારિયળ નુ પાણી પી શકાય જણાવો પ્લીઝ
@@jadavraman7690 yes
સરમનેદુખાવોથાયછેનેખજવાર,આવેછે
Surgeon ne batavo
ઘણીવાર online દવાથી રીઝલ્ટ સારૂ મને નથી આવ્યું જરૂરી સૂચનો જવાબ આપો*
પાઈલ્સની દવા ઓનલાઈન ના લેવાની હોય તેના માટે નજીક કોઇ સર્જનને બતાવી ને દવા લેવાય
હું પણ ઓનલાઇન પાઈલ્સની દવા નથી આપતો
સલાહ માં તીખું તળેલું અને ગરમ મસાલાવાળું ન ખાવું
કબજિયાત ના રહે તેનું ધ્યાન રાખવું , કબજિયાત માટે આ ચેનલ પર સરસ વિડિયો છે
સર તમારું સરનામું આપો
સર આપની હોસ્પીટલ નું સરનામું જણાવજો
sonani hospital
આશીર્વાદ ડૉક્ટર હાઉસ
પાર્થ કોમ્પ્લેક્ષની બાજુમાં
કતારગામ સિંગણપોર રોડ
સુરત
Fisssurre
મને પાઈલ્સ થઈ ગયા છે અને તેમાંથી બ્લડિંગ થાય તેની આયુર્વેદિક દવા કઈ આવે છે સર તે મને જણાવશો સર
હું આયુર્વેદીક ડોક્ટર નથી
@@drbharatsonani7696i have to piles in my body but i have medicine Propre sajeshan
Very good information
Very good information sir
Thanks
Useful information