20 thi 25 divas thi blad pade che intarnal masa che dava chalu che dukhavo bilkul thato nathi su to mare operation karavi levay k vat jovay 2 divas blad badha thay gayu hatu pachu blad pade che tipa swarupe to upay janavo sar please
મારે પાંચ વર્ષનો નાનો છોકરો છે એને અંદરની જગ્યા ઉપર લાલ લાલ જેવું દેખાય છે અને એને ક્યારે ક્યારે ખંજવાળ બહુ આવે છે તો શું મસા હોઈ શકે અને મસા હોય તો ઘરમાં ઉપાય તરીકે શું કરવું
આવડા બાળકને મસા હોવાની શક્યતા ઓછી પણ હોય શકે કોઇ સર્જનને બતાવવું જોઈએ ઘરેલુ ઈલાજ તરીકે કબજિયાત ન રહે તેનું ધ્યાન રાખી શકો કબજિયાત માટે સરસ વિડિઓ આ ચેનલ પર છે જ
સર હું ઍક વિકલાંગ છું. ગરીબ છું. મારે મસા છે. અમારાં નજીક ના. સરકારી દવાખાને થી દવા લાવ્યો છું. ગણા લોકો મને એમ કહે છે કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન. વિના મટી શકે. સર. હાલ માં તો. હું. સર બહુ કાળજી રાખું છું કે. જેવી કે તળેલી વસ્તુઓ મસાલા બધુજ બંધ કરી દીધું છે તો. મટી શકે.
વાહ સાહેબ વાહ, ખુબ જ સરસ માહિતી
Informative video about Piles
સર તમે બહુ સારી સલાહ આપો છો તે બદલ ખૂબ ખૂબ આભાર તમારો
Good videos sir...
Good information
Very informative
Glad you liked it
Jay swaminarayan sir
Jay Swaminarayan
Sir enas na uper na bhag ma sojo aavi gyo che , paru ke pani jevu nikde rakhe che , ane besvama dukhavo thay che to haras masa j hoy k???
@@vickyvlogs15 fistula etle k ભગંદર હોય શકે
નજીક કોઈ સર્જન ને બતાવી દયો
ભગંદર વિશે વિડિઓ આ ચેનલ પર છે તે જોઈ લેશો
મળ ત્યાગ કરતી વખતે એટલું બધું દુખતું તો નથી પણ અંદર મસા થયા હોય તેવું લાગે છે શું મને મશા હસે
Proctoscopy thi tapas kariye to j khyal ave
Aa chepi Rog che??
Partner ne thai sake che
Male ne hoy to female ne thay??
Bilkul nahi
गुजरात
મળ ત્યાગ કરીએ અને એના પછી પણ બહુજ બળતરા થાય છે તો શું મસા હોય શકે??
હરસ હોવાં ની શક્યતા વધારે
20 thi 25 divas thi blad pade che intarnal masa che dava chalu che dukhavo bilkul thato nathi su to mare operation karavi levay k vat jovay 2 divas blad badha thay gayu hatu pachu blad pade che tipa swarupe to upay janavo sar please
@@jatindholiya8953 વારંવર લોહી પડે તો કરવી લેવાય
Aana thi cancer thay ??
No
Sir our hospital address????
Sonani Hospital
Ashirwad doctor house
Katargam Singanpor road
Surat
0261-2517305
મારે પાંચ વર્ષનો નાનો છોકરો છે એને અંદરની જગ્યા ઉપર લાલ લાલ જેવું દેખાય છે અને એને ક્યારે ક્યારે ખંજવાળ બહુ આવે છે તો શું મસા હોઈ શકે અને મસા હોય તો ઘરમાં ઉપાય તરીકે શું કરવું
આવડા બાળકને મસા હોવાની શક્યતા ઓછી પણ હોય શકે
કોઇ સર્જનને બતાવવું જોઈએ
ઘરેલુ ઈલાજ તરીકે કબજિયાત ન રહે તેનું ધ્યાન રાખી શકો
કબજિયાત માટે સરસ વિડિઓ આ ચેનલ પર છે જ
હા મારે આવું થાય
Sir apni hospital kaha pe hai
Katargam , Surat
સર મારે પાછળ નાં ભાગ માં ચામડી બાર આવી ગઈ છે એનું કારણ સુ અને એના માટે સુ કરવું પ્લીઝ જણાવશો 😢😢
કબજિયાતથી થાય
મસા માટે ની સારી દવા બતાવો
દવા તપાસ કરવી ને લેવી
શું શરીરને વધારે તકલીફ થાય છે
Shena thi?
Shu puchhava mango chho?
@@drbharatsonani7696 જ઼
ચકર ચડે એવુ થાય?
Hemoglobin એટલેકે લોહીના ટકા ઓછા થાય તો થઈ શકે
સર મારે મસા છે તો છાશ પી શકાય કે નહીં જરૂર જણાવો પ્લીઝ
છાશ પી શકાય
મસા માટે દહીં છાશ ફાયદાકારક છે
Thanks you sir
સર. મસા હૉય તો. ઓપરેશન જ કરવું પડે કે દવા થી મટી. શકે. પ્લીઝ જરૂર થી જણાવો સર
સર. મસા હોય તો. ઓપરેશન ફરજિયાત કરવું પડે કે દવા થી મટી જાય. પ્લીઝ જણાવો સર
શરૂઆત નું સ્ટેજ હોય તથા તમારી કાળજી સારી હોય તો દવાથી મટી શકે
દવાથી ના મટે કે વારંવાર થાય તો ઓપેરશન કરવું પડે
મારે એકસોટન છે
સર હું ઍક વિકલાંગ છું. ગરીબ છું. મારે મસા છે. અમારાં નજીક ના. સરકારી દવાખાને થી દવા લાવ્યો છું. ગણા લોકો મને એમ કહે છે કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન. વિના મટી શકે. સર. હાલ માં તો. હું. સર બહુ કાળજી રાખું છું કે. જેવી કે તળેલી વસ્તુઓ મસાલા બધુજ બંધ કરી દીધું છે તો. મટી શકે.
સર મારે મસા છે અંદર ના તો. દવા હાથ થી લગાવી શકાય જણાવો પ્લીઝ
@@jadavraman7690 લગાવી શકાય પણ ગ્લોવ્સ વાપરવા
સર મસા હૉય તો. લીલાં મરચા ખવાય કે નહિ જણાવો પ્લીઝ
@@jadavraman7690 no
સર. હરસ મસા હૉય તો. ડુંગળી ખાઈ શકાય પ્લીઝ જણાવો સર
Shaky hoy etli ochhi khavay
સર મસા હૉય તો સૂરણ નું શાક ખાઈ શકાય જણાવો પ્લીઝ
Ha khai shakay
સર તમારો મોબાઇલ નંબર આપવા વિનંતી
સર મારે મસા છે તો. કેરી. છે. તેમજ લીબું. સરબત. પાકી કેરી ખવાય કે નહીં જરૂર થી જણાવો પ્લીઝ સર
કેરી ખાઇ શકાય પણ માપમાં
લીંબુ શરબતમાં કોઈ વાંધો નહીં
Sir tmaro number malse
8866531562