અમેરિકા-કેનેડાને ટક્કર મારે એવો દેશ છે જર્મની: ખર્ચો ઓછો કમાણી વધારે Germany vs Canada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ส.ค. 2023
  • Germany vs Canada? Which country is better than other? Well both the countries have pros and cons. Given in the video are all the points that will help you decide which country to choose while make the decision. Meanwhile you can also see our other similar videos as below:
    America vs Canada: • અમેરિકા કે કેનેડા? સમજ...
    આ 12 બાબતો ધ્યાન રાખ્યા વગર કેનેડા જશો નહિ: • આટલું ધ્યાન રાખ્યા વગર...
    ગુજરાતીઓની પહેલી પસંદ Toronto: • ગુજરાતીઓની પહેલી પસંદ ...
    Please like, share and subscribe Fun for Gujaratis for such other content.
  • บันเทิง

ความคิดเห็น • 168

  • @ketanadhiyol1039
    @ketanadhiyol1039 9 หลายเดือนก่อน +6

    તમારા બોલવાનો અંદાજ જોરદાર છે ❤️🙏

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +2

      ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.

  • @shuakatalimasani5878
    @shuakatalimasani5878 9 หลายเดือนก่อน +1

    Thank for valueable information

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      Most Welcome

  • @azadkotecha
    @azadkotecha 9 หลายเดือนก่อน +3

    Excellent information

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      Glad it was helpful!

  • @rushirajsinhjadeja
    @rushirajsinhjadeja 9 หลายเดือนก่อน +3

    Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️
    FunForGujratisFamily!!! 🔥🔥🔥
    LoveYoDidarkaka ❤️❤️❤️

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      Love from Mumbai

  • @koshiadinesh5304
    @koshiadinesh5304 9 หลายเดือนก่อน +1

    VerY good video please continUe

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      Sure. Thank you for your kind words.

  • @prakashmaheta8378
    @prakashmaheta8378 9 หลายเดือนก่อน +3

    Very good 👍👍👍

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      Thank you! Cheers!

  • @kalpitathakkar5219
    @kalpitathakkar5219 9 หลายเดือนก่อน +2

    વાહ વાહ દરેક નાની નાની વસ્તુ તમે સમજાવી ખૂબ મજા આવી લોકો હવે કેનેડા કેનેડા નહીં જર્મની પણ જસે

    • @ddc5710
      @ddc5710 9 หลายเดือนก่อน

      Ekdum sachu .

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      આપનો પ્રેમાળ પ્રતિભાવ વાંચી થયું કે અમારી મહેનત લેખે લાગી. માયાળુ લાગણી બદલ આભાર

  • @hiteshdobariya3505
    @hiteshdobariya3505 9 หลายเดือนก่อน +1

    Jakash

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @shaileshpatel5597
    @shaileshpatel5597 3 หลายเดือนก่อน +1

    મારાં દીકરો દીકરી જર્મની 3 વર્ષ થી છે ખુબ સારુ છે સરસ વિડિઓ પ્રેરણા દાયક

    • @DidarHemani
      @DidarHemani  3 หลายเดือนก่อน

      જાણીને ખુબ જ આનંદ થયો

  • @pankajbidhol814
    @pankajbidhol814 9 หลายเดือนก่อน +9

    જર્મની, ફ્રાન્સ, ઈટલી, સ્વિત્ઝલેન્ડના નો વિડિઓ બનાવો.

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +3

      સુચન બદલ આભાર

    • @pankajbidhol814
      @pankajbidhol814 9 หลายเดือนก่อน +1

      ગુરૂજી આપને સૂચન ના હોય. માત્ર વિનંતી છે. યુરોપના દેશો વિશે ગુજરાતીમાં ઓછા informative વિડિઓ છે. આભાર.

    • @nazimar3711
      @nazimar3711 9 หลายเดือนก่อน

      ​@@DidarHemani ડુંગર દૂરથી રમયાણા ભાઈ . મજુરી કરાવે. બરોબર ની ઞાયનુ મટન કાપવાની નોકરી આપે છે.

    • @listoflies2063
      @listoflies2063 9 หลายเดือนก่อน

      ​@@DidarHemani😅રશિયા પણ

  • @rinkugusai6997
    @rinkugusai6997 9 หลายเดือนก่อน +2

    India is the best

  • @TechDayro
    @TechDayro 9 หลายเดือนก่อน +1

    વાહ.... ભાઈ.... વાહ 🎉🎉🎉🎉

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર.

  • @Unknown-ib7bf
    @Unknown-ib7bf 9 หลายเดือนก่อน +4

    કાકા તમે સાચું કીધું હું પણ આર્ટ્સ પછી જર્મની અભ્યાસ માટે જાવ છું આગલા વર્ષે.
    માહિતી બદલ આભાર😊

    • @mehulchaudhary647
      @mehulchaudhary647 9 หลายเดือนก่อน +2

      મે બી આર્ટસ કર્યું છે તમે કઈ રીતે પ્રોસેસ કરી છે મને જણાવજો પ્લીઝ મારે બી કરવું છે..🙏

    • @Unknown-ib7bf
      @Unknown-ib7bf 9 หลายเดือนก่อน +1

      ​@@mehulchaudhary647મે એક એજન્ટ દ્વારા મારા વિઝા ની પ્રોસેસ કરી છે.

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +2

      અમારી શુભેચ્છા આપની સાથે છે આભાર

  • @alpeshsavani7766
    @alpeshsavani7766 9 หลายเดือนก่อน +7

    600K ની શુભ કામનાઓ.....
    મારી સાલી જર્મની માં છે... અને ખુબ જ આનંદ કરે છે... હેપ્પી લાઈફ જીવે છે.....

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +4

      શુભ કામના બદલ આભાર. તમારી સાળી જર્મનીમાં રહે છે અને ખુશ છે એ જાણીને આનંદ થયો

  • @mehulchaudhary647
    @mehulchaudhary647 9 หลายเดือนก่อน +3

    કાકા સરસ ઇન્ફોર્મેશન આપી હો બાકી..
    કાકા મારે જર્મની માં વર્ક પરમીટ પર જાઉ છે..
    કાકા હું ક્યારનો ટ્રાય કરું છું..
    કોઈ સારો એજન્ટ હોય તો કો ને..પ્લીઝ 🙏

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      ઓલ ધ બેસ્ટ. એજન્ટ અમારા ધ્યાનમાં નથી. જાતે રિસર્ચ કરો તો એજન્ટ પાસે જવાની જરૂર નથી

  • @nirajjoshi2062
    @nirajjoshi2062 9 หลายเดือนก่อน +3

    Chalo Germany tea shop chalu karsu KAKA'S TEA

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      ઓઇડીયો સારો છે

  • @hirapararavi7514
    @hirapararavi7514 9 หลายเดือนก่อน +1

    Ha didar bhai haaa moj hoo kevu pde baki su video banay vo che

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      હા રવિભાઈનો ટહુકો હા. આભાર

  • @AftabAhmedLakhani
    @AftabAhmedLakhani 9 หลายเดือนก่อน +1

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      લાગણી બદલ આભાર

  • @Prince_vasani
    @Prince_vasani 9 หลายเดือนก่อน +2

    First like first comment ❤

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      You're the best!

  • @rasiklalmandaviya5847
    @rasiklalmandaviya5847 9 หลายเดือนก่อน +5

    વાહ વાહ વાહ વાહ વાહ તમારૂ બોલવાનુ બહુજ ગમે છે,😂😂😂

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      આપના જેવા દર્શકો મળવા બદલ અમે સદ્ભાગી છીએ

  • @dhirensheth3801
    @dhirensheth3801 9 หลายเดือนก่อน +1

    Thanks, bahu saral Language ma sa jav va badal Bhai

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      આપના જેવા દર્શકો મળવા બદલ અમે સદ્ભાગી છીએ. આભાર

    • @dhirensheth3801
      @dhirensheth3801 9 หลายเดือนก่อน

      @@DidarHemani aap no abhar Bhai, bahu upyogi mahiti saral bhasa ma

  • @mahendraprajapati9561
    @mahendraprajapati9561 9 หลายเดือนก่อน +3

    સાહેબ નાના માણસ માટે કોઈ કામ મલી શકે કે કેમ? અને મલે તો ત્યાં અમારે જવા માટે કેટલો ખર્ચ આવે. સાહેબ જવાબ જરૂર આપજો🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +2

      હા મળી શકે. પણ એની વિધિ કરવી પડે. ઓછામાં ઓછું એક વર્ષનો કામનો અનુભવ અને કામચલાઉ જર્મન ભાષા આવડવી જોઈએ. હોટલમાં, સ્ટોર્સમાં કે ફેકટરીમાં કામ મળી જાય. અમારા એક દર્શક સુરેશભાઈ પટેલ 12 પાસ કરીને જર્મની ગયા છે અને સારું કમાય છે. કોઈ નિષ્ણાતની સલાહ લો. કામ કરવા જવું હોય તો 1થી દોઢ લાખનો ખર્ચ થાય. ત્યાં કોઈ ઓળખીતું હોય તો તમારું કામ જલ્દી થાય

    • @jigneshvagh74
      @jigneshvagh74 9 หลายเดือนก่อน

      કોઈ કોન્ટેક્ટ હોય તો જણાવો ને.!!!

  • @namanbhatt7303
    @namanbhatt7303 9 หลายเดือนก่อน +1

    All is well , India is best 🇮🇳🇮🇳🇮🇳

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      True that !

  • @master_pote128
    @master_pote128 9 หลายเดือนก่อน +1

    Congratulations🎉🥳🥳🥳🎉🥳🥳 600k

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      Thank you so much

  • @dhruvin_boghara_semrala_gir
    @dhruvin_boghara_semrala_gir 9 หลายเดือนก่อน +1

    Dubai no video plz...❤❤

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      I am working on it.

  • @murtazachhapi9426
    @murtazachhapi9426 6 หลายเดือนก่อน +1

    Newzealand par bana wo sir

    • @DidarHemani
      @DidarHemani  6 หลายเดือนก่อน

      સુચન બદલ આભાર

  • @JayeshLathiya77
    @JayeshLathiya77 9 หลายเดือนก่อน +1

    Kem chho Kaka, B.Voc par video banavo Gujarat ma thodu Ochi khabar chhe.

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      એક શોર્ટ્સ બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે
      th-cam.com/users/shortsYO_-cmM9DCE

  • @yuvrajdancharan6382
    @yuvrajdancharan6382 9 หลายเดือนก่อน +1

    kaka chal man jeetva jaiye movie vishe video banavo 2 part aavya chhe ena ane part 3 aavvano chhe khub jordar chhe tame na joyu hoy to jarur jojo ekvar part 1 youtube ma free ma available chhe 🙏🙏🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      સુચન બદલ આભાર

  • @hello_tejas
    @hello_tejas 9 หลายเดือนก่อน +1

    German language is must

  • @gumansingh9859
    @gumansingh9859 9 หลายเดือนก่อน +1

    Newzealand ni mahiti apto video banavjo sir 🙏🙏

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      સુચન બદલ આભાર

  • @dineshchristian7493
    @dineshchristian7493 9 หลายเดือนก่อน +4

    Language is main problem in Germany

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      True that !

    • @dineshchristian7493
      @dineshchristian7493 9 หลายเดือนก่อน +1

      Less English speaking Nation Germany

  • @solankiuzair
    @solankiuzair 9 หลายเดือนก่อน +1

    Sir hu 12th pass chhu mare europe job mate javu chhe pan koi contact nathi

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      કોન્ટેક્ટની જરૂર નથી. જર્મન ભાષા શીખી લો અને પ્રાથમિક માહિતી મેળવી આગળ વધો

  • @bhaveshprajapati7944
    @bhaveshprajapati7944 26 วันที่ผ่านมา +1

    Mare Germany javu che to koye sara agent contact hoy to kaho

    • @DidarHemani
      @DidarHemani  19 วันที่ผ่านมา

      એ કામ અમારું નથી

  • @organickarm
    @organickarm 9 หลายเดือนก่อน +1

    ધન્યવાદ. આવા જ વિડિઓ થી માહિતી આપતા રહો, અને ઓછા ખર્ચે ભણતર નો લાભ લ્યો અને આવી માહિતી લોકો સુધી પોહ્ચાડવા માટે ઓર્ગેનિક કર્મ આપના કામ ની સરાહના કરે છે. અને અમારી ચેનલમાં વિડિઓ જોઈ ને જરૂર થી જણાવો કેવું લાગ્યું તમને જર્મની નું ઓર્ગનિક ડેરી ફાર્મ.

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      તમારા જેવા દર્શકોનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી વિડિઓ બનાવતા રહેશું. લાગણી બદલ ખુબ ખુબ આભાર. તમારી ચેનલ પણ જોઈ બહુ સુંદર વિડિઓ બનવ્યો છે. આપ જર્મનીની અન્ય માહિતી અમને e4g.helpline@gmail.com પર મોકલી શકો છો.

    • @organickarm
      @organickarm 9 หลายเดือนก่อน

      વિડિઓ જોઈ ને રિવ્યૂ આપવા માટે તમારો ખુબ ખુબ આભાર. ચોક્કસ થી જર્મની ની માહિતી તમારા ઇમેઇલ પર શેર કરીશું @@DidarHemani

  • @Ramachandra7484
    @Ramachandra7484 2 หลายเดือนก่อน +1

    Sir ,tma Germany ka koi bija desh ma job apavi sko cho please

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน

      ના એ અમારું કામ નથી

    • @DidarHemani
      @DidarHemani  หลายเดือนก่อน

      ના. એ અમારું કામ નહિ

  • @valjiprajapati9685
    @valjiprajapati9685 9 หลายเดือนก่อน +3

    અભણ માણસ ને કામ મલશે

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      હા મળી શકે પણ ઓફર લેટર મેળવવો પડે

  • @dharmeshparekh4747
    @dharmeshparekh4747 9 หลายเดือนก่อน +1

    If you'hv any good consultant here in India Or At there, plz. Notify me sure Sir

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      Sorry I don't have. Do self research. Need not to go to any consultant

    • @dharmeshparekh4747
      @dharmeshparekh4747 9 หลายเดือนก่อน

      @@DidarHemani B'cz here in India I'hv already mutch more long time inquiry for my abroad Canada Work permit Visa process application but no one else properly give me a positive correct answer about my abroad Work permit Visa process application and I'hv already lost it my hug amount from Mumbai and Baroda Vadodara local city and Delhi also
      So if you'hv know it, so I need your help about my Job Visa process from good and correct consultant for my abroad any good country Job Visa process application

  • @ravidesai2091
    @ravidesai2091 9 หลายเดือนก่อน +1

    Ane europe ma shangen visa hoi badhe fari sakay

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      બરાબર

  • @hemantpatel5543
    @hemantpatel5543 9 หลายเดือนก่อน +1

    દુબઈ પર વિડિયો બનાવો please

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      સુચન બદલ આભાર

  • @milupatadiya.7205
    @milupatadiya.7205 9 หลายเดือนก่อน +2

    ગુજરાતી ભાષા ઉપર વીડિયો બનાવો

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      સુચન બદલ આભાર

  • @jagadishchaudhary3192
    @jagadishchaudhary3192 9 หลายเดือนก่อน +2

    Zarmni me

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      બરાબર

  • @subanking6920
    @subanking6920 9 หลายเดือนก่อน +1

    bhai tame boline like laine jata ro cho sachi hakikat janavo zermany ni ame zermany ma che amne khabar che su thay che

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      હા તો ભાઈ શું થાય છે એ કમેન્ટ કરીને જણાવોને !

    • @kinjalpatoliya261
      @kinjalpatoliya261 9 หลายเดือนก่อน

      Su thai che bhai

    • @subanking6920
      @subanking6920 9 หลายเดือนก่อน

      @@kinjalpatoliya261 muje batao kis visay par janna hai study ke ya work permit ke bare me janne hai

    • @shehbaz4545
      @shehbaz4545 9 หลายเดือนก่อน

      Bhai sachi hakikat batavo pleaase

    • @shehbaz4545
      @shehbaz4545 9 หลายเดือนก่อน

      Koy ne dhoko na khavo pade

  • @siddhrajsinhvala1110
    @siddhrajsinhvala1110 9 หลายเดือนก่อน +2

    Veterinary ni job jermany ma Mali jay?

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      મળી જાય. જર્મન ભાષા શીખવી પડે

  • @bharatbhaisojitra7109
    @bharatbhaisojitra7109 8 หลายเดือนก่อน

    Sardar patel vallabhabhai ni sarnem janavo

    • @DidarHemani
      @DidarHemani  8 หลายเดือนก่อน

      તમે જાણવા માંગો છો કે અમે જાણીએ છીએ કે નહિ એનું ટેસ્ટિંગ કરવા માંગાછો ?

  • @Dr.MitulBaldaniya
    @Dr.MitulBaldaniya 9 หลายเดือนก่อน +4

    Im in Germany and im dentist here if you want more information regarding this. will help you

  • @kailashchauhan2505
    @kailashchauhan2505 9 หลายเดือนก่อน +1

    Canada vs Australia

  • @jagadishchaudhary3192
    @jagadishchaudhary3192 9 หลายเดือนก่อน +2

    Javu hoy to su karvu pade

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      ક્યારેક એનો પણ વિડિઓ બનાવીશું

  • @hirenrathod8856
    @hirenrathod8856 9 หลายเดือนก่อน +5

    અંગ્રેજીમાં 'જર્મની' ટાઈપ કરતી વખતે જો જોડણી-દોષ નિવારવો હોય તો 'ગેરમાન્ય' ટાઈપ કરવું. વાંધો નથી આવતો એ બહુ મોડું સમજાયું!
    #જયહોવોટ્સએપવિશ્વવિદ્યાલય

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      ગજબ નિરીક્ષણ ! આભાર

  • @jenilsavani8322
    @jenilsavani8322 9 หลายเดือนก่อน +1

    ન્યુઝીલેન્ડ નો વિડિયો બનાવો ને સર

    • @DidarHemani
      @DidarHemani  8 หลายเดือนก่อน +1

      સૂચનની નોંધ લીધી છે

  • @hemantbhatt72
    @hemantbhatt72 9 หลายเดือนก่อน +1

    ન્યુઝીલેન્ડ કન્ટ્રી કેવી છે એના વિશે એક વિડીયો

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      સુચન બદલ આભાર

  • @kusumladva2541
    @kusumladva2541 9 หลายเดือนก่อน +1

    સારા એજન્ટ હોય તો

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      એની તપાસ તમારા વિસ્તારમાં જ કરવી જોઈએ

  • @vk1vk189
    @vk1vk189 9 หลายเดือนก่อน +1

    Ghare 🏠 sui javu Saru

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      ઈ બરાબર પણ સુઈ ગયા પછી પાછા ઊઠજો ખરા હોને !

    • @vk1vk189
      @vk1vk189 9 หลายเดือนก่อน

      @@DidarHemani 😃

  • @hiteshchaudhari1532
    @hiteshchaudhari1532 9 หลายเดือนก่อน +1

    For me,Parents vgar paisa nkama..I am in Canada

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      True that !

  • @kusumladva2541
    @kusumladva2541 9 หลายเดือนก่อน +1

    મારે પણ જવું છે સારો એજન્ટ હોય તો કો હું ટિફિન સર્વિસ નું

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      એની તપાસ તમારા વિસ્તારમાં જ કરવી જોઈએ

  • @jyotsnasakariya8768
    @jyotsnasakariya8768 9 หลายเดือนก่อน +1

    Kaka jay shri krishna kaka tax bav kpay chhe mar san ne hamna 30 hajar kapana khay jay gavar ment

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      કેનેડામાં કે જર્મનીમાં ?

    • @jyotsnasakariya8768
      @jyotsnasakariya8768 9 หลายเดือนก่อน

      Germany ma chhe have bija ne javu chhe masters karva USA

  • @kevingajjar9615
    @kevingajjar9615 9 หลายเดือนก่อน +1

    Germany ma average 40% tax che… 33% thi laine 50% che

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      જાણકારી બદલ આભાર

  • @sendhajithakor4798
    @sendhajithakor4798 9 หลายเดือนก่อน +1

    Kharcha pn eva che kaka a jovu pde

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      ઈ બરાબર

  • @ultimateindian2392
    @ultimateindian2392 9 หลายเดือนก่อน +1

    भारत मैं स्वार्थी लोगों का अतिक्रमण हो गया है. यहाँ लोग अपना ही देखते है. मेरे ये कार्य करने से दूसरे को तकलीफ होगी. ये आजकल कोई सोचता नहीं. आप फॉरेन मैं ही रहेना. 30 साल पहले ठीक था. अभी यहाँ भी पास पडॉश मैं कोई नहीं बोलता.

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      सही बात है

  • @dhruvpatel7457
    @dhruvpatel7457 9 หลายเดือนก่อน +2

    કોઈ ના આવતા કેનેડા. જર્મની જાઓ.

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      અનુભવ શેર કરવા બદલ આભાર

    • @kinjalpatoliya261
      @kinjalpatoliya261 9 หลายเดือนก่อน

      Kem su thyu

  • @nakulrathod8784
    @nakulrathod8784 8 หลายเดือนก่อน +1

    કાકા મોબાઈલ રીપેરીંગ નું કામ મળે છે

    • @DidarHemani
      @DidarHemani  8 หลายเดือนก่อน

      હા મળે. એની તો જર્મનીમાં બહુ જરૂર છે.

  • @skgameing2848
    @skgameing2848 9 หลายเดือนก่อน +1

    wah kaka halo gathiya khava 😁

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      ખાવ ખાવ. ગાંઠિયા ખાતા ખાતા પોપૈયાની ચટણી હોય તો ઓર મજા આવે. 😁😁

  • @manishrohit5698
    @manishrohit5698 9 หลายเดือนก่อน +1

    હા પછી ફાટે એટલે મોદી સાહેબ વિમાન મોકલો 😊

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      લે બોલ !

  • @doiyajaypal7176
    @doiyajaypal7176 9 หลายเดือนก่อน +1

    રાજકોટ જેવી માજા નહી હો કાકુ ❤

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +1

      ઈ બરાબર

  • @editsamrutg3034
    @editsamrutg3034 9 หลายเดือนก่อน +1

    મસા પર વીડિયો બનાવો

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      સુચન બદલ આભાર

  • @Hgygffhgfhfgddhjtf
    @Hgygffhgfhfgddhjtf 9 หลายเดือนก่อน +2

    पोलेंड कैसा रहेगा ??

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน +2

      वो भी ठीक रहेगा

  • @kapila_gir_gaushala
    @kapila_gir_gaushala 9 หลายเดือนก่อน +2

    Sponsored by Germany 😂 ...........

    • @DidarHemani
      @DidarHemani  9 หลายเดือนก่อน

      ના ભાઈ એ શું સ્પોન્સર કરવાના હતા ?

  • @Mr.Indian_pottery_art
    @Mr.Indian_pottery_art 5 หลายเดือนก่อน +1

    😂 gajr gathiya

    • @DidarHemani
      @DidarHemani  5 หลายเดือนก่อน +1

      માટીના કલાકાર રમૂજને પણ જાણી અને માણી જાણે છે. આભાર.