સાહિત્યની રસધાર Episode 02 | Gujarati Sahitya | WebSankul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • 📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે GPSC Online - WebSankul એપ્લિકેશન?
    ➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
    ➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
    3800+ HD Quality વીડિયો લેકચર્સ,
    ➡️ 1150+ સોલ્યુશન સહિત ટોપિકવાઇઝ ટેસ્ટ તેમજ રેન્ક
    સાથેનું એનાલિસીસ,
    ➡️ આ ઉપરાંત દરરોજ 50 માર્ક્સની ટેસ્ટ તો ખરી જ !!!
    ➡️ અહીં આપેલ મહત્વના વિષયોમાં એકથી વધુ વિષય નિષ્ણાત
    દ્વારા લેકચર્સ :-
    • ગુજરાતી વ્યાકરણ • અંગ્રેજી વ્યાકરણ •
    • ગણિત • રિઝનીંગ • બંધારણ • ઇતિહાસ •
    • સામાન્ય વિજ્ઞાન • સાંસ્કૃતિક વારસો •
    ➡️ GPSC Online - WebSankul એટલે સૌથી ઓછા દરે
    સ્પર્ધાત્મક પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી કરાવતી સંસ્થા.
    📲 We are Social.
    Follow us on your favorite social media sites :-
    1) WebSankul Application : Bit.ly/WebSanku...
    2) Current Affairs Plus Application : bit.ly/current...
    3) Telegram : telegram.dog/G...
    4) Instagram : bit.ly/websank...
    5) Facebook : bit.ly/Websanku...
    6) Website : websankul.org/
    7) Twitter : / websankuloffice
    👉 SSC, Banking By WebSankul TH-cam Channel Link : / sscbankingbywebsankul
    #gujaratisahitya #sahitya #websankul
    📲 Application HelpLine Numbers :
    1) 7777991357
    2) 6358289897
    3) 7777991352
    4) 9054521779
    5) 7777991367
    6) 6356239165
    7) 9054522775

ความคิดเห็น • 176

  • @hinabagohil7001
    @hinabagohil7001 ปีที่แล้ว +3

    એક ગુજરાતી તરીકે ખૂબ ગૌરવ લેવાની વાત છે કે આપણે એવી ભૂમિ પર જન્મ લીધો છે જ્યાં આવા મહાન રત્ન સમા સાહિત્યકારો થયા છે ....web sankul એ આજની યુવાપેઢી માં સાહિત્ય પ્રત્યે રુચિ જગાડવા માટેનું આ ઉત્તમ માધ્યમ ઊભું કર્યું છે ....અને એમાં પણ અભિજીતસર ના કંઠે સાહિત્યની રસધાર નો લાહવો માણવો ખૂબ મોટી વાત છે ....✨😊
    Thank you web sankul & Abhijeet sir....🙏😊

  • @chavdabhaves5606
    @chavdabhaves5606 2 ปีที่แล้ว +55

    Websankul team tamaro khub khub aabhar 🙏🙏 sir please Ek var Mahesh sir ane Abhijeet sir ne sathe lavo to moje moj aavijay 🙏🙏

  • @pareshthakorofficial8140
    @pareshthakorofficial8140 2 ปีที่แล้ว +24

    જોરદાર લેક્ચર છે ખરેખર સાહેબ👌આવી રીતે ચર્ચા સાથેનું સાહિત્ય ભણવાની મજા આવે છે અને યાદ રાખવામાં માં સરળતા રહે છે - આભાર સાહેબ...🙏15:25...👌

  • @Rabari....75
    @Rabari....75 5 หลายเดือนก่อน +1

    Jordar ❤

  • @hiralbasopiya
    @hiralbasopiya 2 ปีที่แล้ว +3

    Hlo Abhi sir, tmne jyare last chance favourite no mlyo tyare mne 99 %viswas hto k tme a j kruti rju krso,. And khrekhr tme e j kri
    Thanks

  • @parmarchetana
    @parmarchetana 2 ปีที่แล้ว +5

    બહુજ સરસ સર..✨✨👍🏻👍🏻👍🏻
    સાવ અમારી જાત અલગ છે.,,
    કેહવી છે તે વાત અલગ છે...,,.
    સૂતેલાંનાં સ્વપ્ન અલગ છે
    અને જાગે તેની રાત અલગ છે..,,✨✨✨✨💐 રાજેન્દ્ર શુકલા..🙂🙂

  • @jaygogaofficialchenal1699
    @jaygogaofficialchenal1699 ปีที่แล้ว +2

    Bahu saras apisod Abhijeet sir Ane ajay sir ne thenks dil thi
    Abhijjet sir last ma ankhma ansu avi gaya thenks dil thi🙏
    May fevorite sir Abhijeet sir thenks 🙏

  • @malti402
    @malti402 2 ปีที่แล้ว +20

    Finally.. આપણા ફેવરીટ સિંગર અભી સર આ એપિસોડ માં આવ્યા તો ખરા!❤️

  • @yuvrajdivera9317
    @yuvrajdivera9317 ปีที่แล้ว +1

    Addhbhut chee aa banne sir ne ..kharekhar Tamara mate sabd nathi ...aava Sarash video badal khub khub aabhar sir...aa tech ni sahitya khub sarash and Saral yaad Rahi Jay chee....Jai hind Jai bharat

  • @pandavbhavik6023
    @pandavbhavik6023 2 ปีที่แล้ว +6

    કાલ નો રાહ જોતો હતો,
    first viewer
    Thanks websankul
    Thank you so much
    🙏🙏🙏🙏🙏🙏

  • @pratikpandya55
    @pratikpandya55 ปีที่แล้ว +1

    Khub saras banne saheb ne.....khub maja avi

  • @mehulpatel861
    @mehulpatel861 ปีที่แล้ว +2

    ek dam man Prafulit thay uthyu bavj maja aavi😍❤❤😍😍🥰

  • @GADHVIABHAY
    @GADHVIABHAY ปีที่แล้ว +1

    Websankul 👌🏻best che

  • @hareshbambhniya3221
    @hareshbambhniya3221 2 ปีที่แล้ว +5

    ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો કે સાહિત્ય ની રસદાર લાવવા બદલ આભાર 🙏🙏🙏🙏🙏

  • @meeraprajapati3138
    @meeraprajapati3138 2 ปีที่แล้ว +4

    વાહ વાહ વાહ વાહ સર મન ખુશ કરી નાખું 😊 આવી રીતે 3 એપિસોડ પણ લાવજો અમે આતુરતા થી વાતે સવી 😊😊😊😊🫡

  • @GADHVIABHAY
    @GADHVIABHAY ปีที่แล้ว +1

    Zala sar bov mast gay che ane bov saras bhanave che👍🏻🤝🤝

  • @darshildarshita8545
    @darshildarshita8545 2 ปีที่แล้ว +3

    Khub saras 👌 Kavita sathe kavi tenu janm sthal ne tena upnam yad Rahi jai che ne teni imp line pan avi rite mind ma fet thai jai che , thank you very much zala sir and Ajay sir

  • @vikramprajapati321
    @vikramprajapati321 2 ปีที่แล้ว +7

    વાહ ખુબ સરસ... અભિજિત સર
    તમે કહેલે છેલ્લી રચના દિલ ને સ્પર્શી ગઈ...👌👌

  • @axitgauswami6396
    @axitgauswami6396 2 ปีที่แล้ว +2

    Khub Saras sar

  • @Jitumehariya
    @Jitumehariya ปีที่แล้ว +1

    અદભુત સરજી 🙏

  • @vijayvaghela9856
    @vijayvaghela9856 ปีที่แล้ว +1

    Khub sara's video sir

  • @THEJIGNASA
    @THEJIGNASA ปีที่แล้ว +1

    Kalako kalako sambhalvi to pn em thy hju thodu hji thodu sambhlvi eva amara abhijit sir❤

  • @hituthakor7369
    @hituthakor7369 ปีที่แล้ว +1

    Thank you Ajaybhai and jala sir🙏🙏🙏🙏

  • @parulbambhaniya9119
    @parulbambhaniya9119 ปีที่แล้ว +1

    Thank you sir...sup 👌👍

  • @chiragmbaraiya7134
    @chiragmbaraiya7134 2 ปีที่แล้ว +4

    સર મહેશ સોલંકી સર ને સાથે લાવજો
    ખૂબ ખૂબ આભાર સર

  • @artivegad0910
    @artivegad0910 2 ปีที่แล้ว +1

    ખૂબ સરસ ધન્યવાદ આવા સારા વિચારો અને વાર્તાઓ દ્વારા ખૂબ ઝડપથી યાદ રહે

  • @Sunilkatara07
    @Sunilkatara07 ปีที่แล้ว +2

    Thankyou so much sir jay Hind Jai Bharat
    Har har mahadev ❤️💫

  • @ankitvasava7688
    @ankitvasava7688 2 ปีที่แล้ว +2

    Thank you sir....& team websankul part -3 જલ્દી લાવજો

  • @rajanlimbasiya5182
    @rajanlimbasiya5182 2 ปีที่แล้ว +1

    આભાર websankul team

  • @mamataahir6281
    @mamataahir6281 2 ปีที่แล้ว +1

    The great zala sir..... 🙏🙏🙏

  • @Ahiraarvi907
    @Ahiraarvi907 ปีที่แล้ว +1

    Super series sir bhu mja aavi

  • @kandarpharbyasi4723
    @kandarpharbyasi4723 ปีที่แล้ว +1

    khub sars saheb👌👌👌

  • @asifbhaihuddani543
    @asifbhaihuddani543 ปีที่แล้ว +2

    Wonderful work. Please make another episode

  • @gohilnikitajaymalbhai5242
    @gohilnikitajaymalbhai5242 2 ปีที่แล้ว +2

    Jordar sir 😊 Bahu maja aavi badhu yad Rai Jay chhe, thanks sir 👍

  • @Radhekrishna..570
    @Radhekrishna..570 2 ปีที่แล้ว +3

    ખુબ સરસ.... બહુ સરસ લેકચર હતો સર......👌👌 આભાર સાહેબ...🙏🙏

  • @niteshkumar3987
    @niteshkumar3987 2 ปีที่แล้ว +1

    Thank you so much saheb dil thi aabhar web sankul team 🙏🙏🙏

  • @pravinbhaichauhan3525
    @pravinbhaichauhan3525 2 ปีที่แล้ว +2

    Waahh....supperr se uparrr Abhijit sir

  • @damormahesh6813
    @damormahesh6813 2 ปีที่แล้ว +1

    Jordar moj padi gayi abhijeet sir 👍👍👍 aavi rite samjavo cho khub khub aabhar zala sir 🙏👌🏼👌🏼 aa lecture joyne khub maja aavi gay thank you sir and web sankul team ne 🥰🥰🥰🥰🥰💓💓

  • @parmarvijay8154
    @parmarvijay8154 ปีที่แล้ว +1

    Jordar sir.

  • @hir5320
    @hir5320 2 ปีที่แล้ว +1

    જોરદાર ,આભાર બંને ગુરુજનોનો

  • @savjibharvad
    @savjibharvad 2 ปีที่แล้ว +1

    Jay Ho ❤️💐🙏

  • @jitendraparmar9778
    @jitendraparmar9778 ปีที่แล้ว +1

    Heart touching thank you so much websankul team 👍👌👍

  • @sanjeshdamor8180
    @sanjeshdamor8180 ปีที่แล้ว +1

    ધન્ય છે સર તમને...

  • @mitalchavda15
    @mitalchavda15 2 ปีที่แล้ว +2

    Wahhhh sir bov maja aavi gai aa sahitya ni rashdhar ma...... Khub khub aabhar web sankul ❤❤❤

  • @aryanp....8768
    @aryanp....8768 ปีที่แล้ว +2

    મજા આવી ગઈ હો સર....👍❤️

  • @jayeshdafda6401
    @jayeshdafda6401 2 ปีที่แล้ว +1

    Thank you sir ji જય જય ગરવી ગુજરાત

  • @rajeshravat7842
    @rajeshravat7842 2 ปีที่แล้ว +2

    Bov mast good sir all thanks websankul

  • @GADHVIABHAY
    @GADHVIABHAY ปีที่แล้ว +1

    🙏🏻 કાગ બાપુ 🙏🏻કવિ દાત 🙏🏻 જય માતાજી

  • @aniruddh_official07
    @aniruddh_official07 ปีที่แล้ว +2

    ખુબ ખુબ આભાર સાહેબ 💯🙏🏼

  • @savitabenvankar3998
    @savitabenvankar3998 2 ปีที่แล้ว +1

    Jordar sir👌👌🌟આજ રીતે સાહિત્ય ભણવામાં મજા આવે અને સરળતાથી યાદ પણ રહી જાય છે આભાર બંને sir🙏🙏🙏Thank u websankul team..

  • @attitude_king22
    @attitude_king22 2 ปีที่แล้ว +2

    Jordar amazing 😍😍

  • @Desaihiral2973
    @Desaihiral2973 2 ปีที่แล้ว +2

    Nice 👌👌 SIR ji. 🙏 mahesh sir & Abhi sir jode avjo 👌🙏 ty JAY DWARKADHISH 🙏

  • @Vaidehi-parmar
    @Vaidehi-parmar ปีที่แล้ว +1

    અદભૂત... ગુરુજી😊🥰😊🥰🙏

  • @balbhadrasinhzala8957
    @balbhadrasinhzala8957 2 ปีที่แล้ว +1

    મોજે મોજ.....લાગે આ સરિતા વહેતી જ રહે

  • @kalpanavaghela2723
    @kalpanavaghela2723 2 ปีที่แล้ว +1

    Super sir and web sankul ...Aatli must series chalu karva mate...mojj padi gai🙏🙏💐😊

  • @sagarhetalhetal1290
    @sagarhetalhetal1290 ปีที่แล้ว +1

    Awesom sir avi sayari na videos live mukta jav🙏🙏

  • @parulsosa7148
    @parulsosa7148 2 ปีที่แล้ว +2

    Khub saras🔥🔥Thank you sir

  • @kdpadhiar
    @kdpadhiar 2 ปีที่แล้ว +1

    Maja aavi gai sir.... continues rakhjo

  • @kailashpatani5096
    @kailashpatani5096 2 ปีที่แล้ว +1

    ખુબ ખુબ આભાર સર 🙏🏻
    સાહિત્ય રસધાર માં મોજ પડી 👌👌
    ⭐⭐⭐⭐⭐

  • @yogendrachauhan6667
    @yogendrachauhan6667 2 ปีที่แล้ว +1

    Great 👍

  • @mexahir...7705
    @mexahir...7705 2 ปีที่แล้ว

    મે આગળ પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું જોરદાર સિરીઝ છે સર 🙏🙏ખૂબ ખૂબ આભાર 🙏🙏ડાયરો ચાલતો હોય એમ સાહિત્ય ની રમઝટ ચાલે છે .આ રીતે યાદ પણ વધારે રહે છે 🙏🙏મજા આવી ગઈ આભાર સર 🙏🙏 વેબ સંકુલ ટીમ 🙏🙏

  • @GujaratiGarviSahitya
    @GujaratiGarviSahitya 2 ปีที่แล้ว +4

    વાહ... ખૂબ સરસ 👌

  • @prajapatinikunj786
    @prajapatinikunj786 2 ปีที่แล้ว +1

    खूब saras 😍

  • @a.pjoshi8183
    @a.pjoshi8183 ปีที่แล้ว +1

    Nice

  • @dipakzinzuvadiya-ed2qj
    @dipakzinzuvadiya-ed2qj ปีที่แล้ว

    👏👏👏.... Part 3, જલદી લાવો sir 👍🏻👍🏻👍🏻👏.

  • @savitabenvasava8122
    @savitabenvasava8122 2 ปีที่แล้ว +1

    સર tamara lectur બૉવ sara છે je yaad j રહિ jay છે

  • @jagadishchavda3471
    @jagadishchavda3471 ปีที่แล้ว

    Khub khub aabhar saheb khub mja padi..

  • @arvindrathva5056
    @arvindrathva5056 2 ปีที่แล้ว

    Khub khub abhar sir tamaro

  • @pravinsolanki9673
    @pravinsolanki9673 2 ปีที่แล้ว +1

    Supar sir 🙏🏻

  • @maheshraval5495
    @maheshraval5495 2 ปีที่แล้ว +1

    bv j srs episod

  • @dilipchauhan4296
    @dilipchauhan4296 2 ปีที่แล้ว +1

    વાહ વાહ... મોજ પડી ગઈ... જોરદાર

  • @atmosphereismylife1829
    @atmosphereismylife1829 2 ปีที่แล้ว +1

    Vah sir tnx

  • @bhavinmori3275
    @bhavinmori3275 2 ปีที่แล้ว +1

    Wah

  • @solankiaruna6326
    @solankiaruna6326 2 ปีที่แล้ว +1

    Super lecture se sir... 🙏👍👍🥰

  • @vaishalivaghela8759
    @vaishalivaghela8759 2 ปีที่แล้ว +1

    Jordar sir big big big big thank you 🙏🙏😄😄

  • @ghatakff6895
    @ghatakff6895 ปีที่แล้ว +1

    રંગ છે મારા સોરઠ ને 🙌🏻❣️

  • @desai1685
    @desai1685 2 ปีที่แล้ว +1

    wahh dehai💓

  • @krishnaghadhvi9372
    @krishnaghadhvi9372 2 ปีที่แล้ว +2

    Vah🙏🔥🔥

  • @Nishakapadi26
    @Nishakapadi26 2 ปีที่แล้ว +1

    Very nice

  • @rathodniruben9984
    @rathodniruben9984 2 ปีที่แล้ว +2

    Bohat accha sir please gujrati sahitya na video banavo

  • @mavivanrajbhai7538
    @mavivanrajbhai7538 2 ปีที่แล้ว +1

    Heart touching ❤️
    Shahitya Series Sir 👍

  • @chaudharyparesh9674
    @chaudharyparesh9674 ปีที่แล้ว +2

    3 Episode kre aavse .

  • @laxmanmeerbharwad
    @laxmanmeerbharwad 2 ปีที่แล้ว +1

    Wah sir jordar ho abhi sir... JAY DWARKADHISH aju Bhai😀🤗

  • @JBTota
    @JBTota 2 ปีที่แล้ว +1

    Ha moj ha kay no ghate sir jordar 👌🏻👌🏻👌🏻super sirij che Please next episode jaldi lavo

  • @learners1935
    @learners1935 2 ปีที่แล้ว +1

    અદ્ભૂત

  • @nilamdhandhliya7017
    @nilamdhandhliya7017 2 ปีที่แล้ว +1

    Thank you sir and thanks websakul

  • @bhaveshjethava6658
    @bhaveshjethava6658 ปีที่แล้ว

    Mahesh sir bhi mst gujrati master❤

  • @kamaljadhav472
    @kamaljadhav472 2 ปีที่แล้ว +1

    Soild sir... Thank you so much sir 🙏🙏..... Mahesh sir ne bolavo... First part 🥇

  • @vipulparmar_0472
    @vipulparmar_0472 2 ปีที่แล้ว +1

    Vahhh sir 😊💖 Thank you so much 💖😊

  • @A.Dofficial1839
    @A.Dofficial1839 2 ปีที่แล้ว +3

    Bhai bhai 😍

  • @TheRavirayka
    @TheRavirayka 2 ปีที่แล้ว +2

    💕👌👍SUPER SIR SUPER💕👍👌

  • @shitalkoli3731
    @shitalkoli3731 2 ปีที่แล้ว +1

    Tank u sir superb jordar.., best motivation best ma best Web sankul team ✨✨

  • @aliscreation
    @aliscreation 2 ปีที่แล้ว +2

    Really great series.... Just continue. ✔ ✔ 👍🏾

  • @desai1685
    @desai1685 2 ปีที่แล้ว +2

    wahhh bapu💓💓💓

  • @meeradodiya5885
    @meeradodiya5885 ปีที่แล้ว

    Jordar sir
    Waiting for next episode 😊

  • @Vaidehi-parmar
    @Vaidehi-parmar ปีที่แล้ว +1

    અભિનદં ગુરુજી અજબ ગજબ શીખવા મળ્યુ....🥰🥰😊😊😊

  • @chaudharyparesh9674
    @chaudharyparesh9674 6 หลายเดือนก่อน +1

    Episode 3 Lavo ne shahitya no plz 🙏🙏

  • @rathvabhagesingbhai4752
    @rathvabhagesingbhai4752 2 ปีที่แล้ว

    🙏 ખૂબ ખૂબ આભાર 🙏

  • @anirudhsinh5254
    @anirudhsinh5254 ปีที่แล้ว

    Part 3 eagerly waiting......

  • @ajaylakhnotra3050
    @ajaylakhnotra3050 2 ปีที่แล้ว +1

    ભાઈ ભાઈ ભાઈ ભલે ભલે મોજ ના ફુવારા ચૂંટી ગયા 🙏 પણ ફરી આવો