ઝવેરચંદ્ર મેઘાણીએ જેનો ઉલ્લેખ સોરાષ્ટ્રની રસધારમાં કર્યો છે એ વિર માંગડાવાળો કોણ? | WebSankul

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • 👉 માંગડાવાળા અને પદમાવતીની પ્રેમ કથા
    જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમીઓ-જુલિયેટ, હીર-રાંજા અને ઘણા ઍવા ઐતિહાસીક પાત્રોને યાદ કરતા હોય છે. કેમ આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલો દિમાગમા સ્થાન આપી રાખ્યુ છે? તેનુ ઍક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય. ગુજરાતી ભાષા, પાત્રો, ઘટનાઓ, ઇતીહાસ તરફ પાછુ વળીને નહી જોવાનો અભાવ.
    ખૈર મૂળ વાત પર જરા શું પાછો આવુ છુ. પ્રેમની પરાકાષ્ટા સૌથી વધુ મને માગડાવાળા અને પદમાવતીમા જોવા મળે છે. રાજપુત જાતના માગડાવાળા અને વણીક જાતની પદમા. મામાના ઘરે મોટો થતો યુવાન માગડાવાળો ગામના વાણીયાની દીકરીના પ્રેમમા પડે છે અન તેટલો જ પ્રેમ પદમા માગડાવાળાને કરે છે. આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે, પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો.
    પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માગડાવાળો દુશ્મનો સાથે યુદ્ધ કરે છે. યુદ્ધમા જતા પહેલા પદમા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે, માગડો ક્ષત્રીયધર્મના પાલન અને પ્રેમની અરજ આ બન્ને શરતો નુ પાલન કરે છે, ઍક જીવતે જીવ અને બીજુ મૃત્યુ બાદ. યુદ્ધમા દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના મારતલને હણે છે, અને માગડો મોતને ભેટે છે અને પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદમા માટે ભટકે છે, માગડો અને પદમા ઍમ ઍક આત્મા અને ઍક જીવંત શરીર લગ્નગ્રંથીથી જોડાઈ પોતાનુ જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે.
    આને પ્રેમની પરાકાષ્ટાની હદ કહી શકાય. આ અજોડ કથાનુ વર્ણન ખૂબ સુંદર રીતે શ્રી ઝવેરચંદ મેઘાણીઍ પોતાની સૌરાષ્ટ્રની રસધારમાં કરેલ છે. 'ભુત રુવે ભેંકાર' નામની વાર્તા આપ વાંચશો ત્યારે મને લાગે છે ત્યા સુધી આપ ભારત બહારની પ્રેમ કથાઓ કરતા આ કથાને થોડી આગવી દ્રષ્ટીથી જોઈ રહેશો. આવા કઈંક કિસ્સાઓ અને કથાઓ ભારતમા બન્યા છે જેનાથી આપણે સૌ આજ અજાણ છીઍ.
    આશા રાખુ કે આપણે પણ આવા પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવા પ્રયત્ન હુ કરતો હોવ છુ જ.
    ભૂત રૂવે ભેંકાર
    લેખક :- ઝવેરચંદ મેઘાણી
    📲 Application HelpLine Numbers :
    1) 7777991357
    2) 6358289897
    3) 7777991352
    4) 9054521779
    5) 7777991367
    6) 6356239165
    7) 9054522775

ความคิดเห็น • 75

  • @studyvloggpsc
    @studyvloggpsc 2 ปีที่แล้ว +50

    આ સરસમજાનું મારું ગામ ઉંબરી , મને ગર્વ છે આ ઈતિહાસિક અને રણિયામણા ગામમાં મારું બાળપણ વીત્યું છે. જય વીર માંંગળાવાળા 🙏

    • @jayesh7321
      @jayesh7321 2 ปีที่แล้ว

      Oho tme ઉંબરી (ગીર સોમનાથ) થી??

    • @gdmofficial8688
      @gdmofficial8688 2 ปีที่แล้ว

      Oh tame umbri gaamna cho em khusnasib kevay

    • @studyvloggpsc
      @studyvloggpsc 2 ปีที่แล้ว +1

      @@jayesh7321 han

    • @studyvloggpsc
      @studyvloggpsc 2 ปีที่แล้ว +1

      @@gdmofficial8688 han

    • @somarajkhambhala5942
      @somarajkhambhala5942 2 ปีที่แล้ว

      @@jayesh7321 you are

  • @padhiyarjujarsinh8843
    @padhiyarjujarsinh8843 2 ปีที่แล้ว +11

    આ વિષય પર વિડિયો બનાવવો એ ખુબ જ સરાહનીય કહેવાય... એ પ્રજા એમનુ સુરાતન એમની ખુમારી એમની વિરતા ખરેખર અભિભૂત કરી જાય છે.....વેબ સંકુલ ને ઝાઝા જુહાર

  • @Jplays.02
    @Jplays.02 ปีที่แล้ว

    ઝવેરચદ મેઘાણી લિખિત સોરઠી બહરવટિયા માં જેસાજી અને વેજાજી ના બહારવટિયા માં આ ઘટના નો ઉલ્લેખ જોવા મળે છે. મે પણ વાચેલું છે .. ધન ધરા સોરઠી 🙏🏻

  • @Dosti104
    @Dosti104 2 ปีที่แล้ว +10

    🙏 જય વિર માંગડા દાદા 🙏

  • @mexahir...7705
    @mexahir...7705 2 ปีที่แล้ว +6

    ખરેખર આવા ઇતિહાસ ની ઘણા બધા ને ખબર હોતી નથી તો આવા વિડિયો સ્વરૂપે તમે લાવશો તો કદાચ વધારે મજા આવશે અને ઉત્સુકતા વધશે જોવાની અને આપણા ગુજરાત માં તો ઘણા એવા ઇતિહાસ છે હજી ઘણા ને ખબર જ હોતી નથી પહેલી વખત જ સાંભળતા હોય 🙏🙏તો ખૂબ ખૂબ આભાર 🙏🙏મજા આવી

  • @prajput9403
    @prajput9403 2 ปีที่แล้ว +9

    Jay veer mangdavada🙏🙏maru gir somnath...❤️❤️❤️

    • @raviaparnathi4677
      @raviaparnathi4677 2 ปีที่แล้ว +3

      Aapnu Gj32 ho Bhai😄😄😄

    • @jayesh7321
      @jayesh7321 2 ปีที่แล้ว +2

      Ha Bhai ha જય સોમનાથ

    • @raviaparnathi4677
      @raviaparnathi4677 2 ปีที่แล้ว +2

      @@jayesh7321 Jay somnath bhai

    • @prajput9403
      @prajput9403 2 ปีที่แล้ว +1

      @@raviaparnathi4677 🙏🔥🔥

    • @prajput9403
      @prajput9403 2 ปีที่แล้ว +1

      @@raviaparnathi4677 jay Somnath bhai

  • @ranjitdesai5959
    @ranjitdesai5959 2 ปีที่แล้ว +3

    Very good 👍

  • @Sanjayvala-e
    @Sanjayvala-e 2 ปีที่แล้ว +2

    Good work sir

  • @sagarmer8192
    @sagarmer8192 2 ปีที่แล้ว +6

    Jay Vir mangadavala 🙏🙏 sir અમારું સુત્રાપાડા, અમારું ગીર સોમનાથ

  • @pjvala4025
    @pjvala4025 2 ปีที่แล้ว

    Jay veer mangada dada

  • @Sunilkatara07
    @Sunilkatara07 2 ปีที่แล้ว +3

    હર હર મહાદેવ jay Hind Jai Bharat જય જય ગરવી ગુજરાત
    Jay johar 🏹🦁

  • @jayesh7321
    @jayesh7321 2 ปีที่แล้ว +2

    જય સોમનાથ
    હર હર મહાદેવ

  • @AmazingFacts30622
    @AmazingFacts30622 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏

  • @mrgogavala1810
    @mrgogavala1810 2 ปีที่แล้ว +2

    Jay vir mangdavala
    💥💥💥🙏 par padje bapa

  • @Ahiraarvi907
    @Ahiraarvi907 2 ปีที่แล้ว

    Starting music htu a bhu saras htu

  • @Ms_ahir_45
    @Ms_ahir_45 2 ปีที่แล้ว +1

    🔥🙌

  • @alwaysactive4264
    @alwaysactive4264 2 ปีที่แล้ว +2

    Vir ramvala no pan video banavo

  • @dhirubhaivala4478
    @dhirubhaivala4478 2 ปีที่แล้ว +2

    Jay vir mangdavala

  • @sagarmer8192
    @sagarmer8192 2 ปีที่แล้ว +3

    Sir aa right story છે 🙏🙏🙏

    • @padhiyarjujarsinh8843
      @padhiyarjujarsinh8843 2 ปีที่แล้ว

      આ જગ્યા હાલ ક્યા આવી ભાઈ?

    • @sagarmer8192
      @sagarmer8192 2 ปีที่แล้ว

      @@padhiyarjujarsinh8843 Village: ઉબરી ta: sutrapada, dis: ગીર સોમનાથ

    • @sagarmer8192
      @sagarmer8192 2 ปีที่แล้ว

      @@padhiyarjujarsinh8843 હિરણ નદીના કાંઠે આવેલું છે

  • @kishan.ahir.111
    @kishan.ahir.111 2 ปีที่แล้ว

    બાપો બાપો . ભાઈ ભાઈ ભાઈ ભાઈ

  • @jadavpriya5890
    @jadavpriya5890 2 ปีที่แล้ว +2

    JAY VEER MANGADAVALA🙏🙏🙏🙏

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 2 ปีที่แล้ว +3

    Jay veer mangada vala

  • @alpasolanki7508
    @alpasolanki7508 2 ปีที่แล้ว

    Sir આવોજ ઇતિહાસ વરાહ અવતાર ધરાવતા મંદિરનો સુત્રાપાડા તાલુકા ના કદવાર ગામમા છે શક્ય હોયતો એનો વિડિયો કર જો.

  • @khumandhrmangiba5876
    @khumandhrmangiba5876 2 ปีที่แล้ว

    Jogidas khuman par vidiyo banavo ne sir.....🙏🙏

  • @RahulHuMaiOk
    @RahulHuMaiOk 2 ปีที่แล้ว +2

    JD Gujrati ❤

  • @Bhagibhakathi
    @Bhagibhakathi 2 ปีที่แล้ว +2

    👌👌

  • @MaheshParmar-po8wh
    @MaheshParmar-po8wh 2 ปีที่แล้ว +2

    Jay Bhutdadada
    Jay Vir Mangdawada

  • @dineshvaja6765
    @dineshvaja6765 2 ปีที่แล้ว +2

    Very good 👍 👏

  • @padhiyarjujarsinh8843
    @padhiyarjujarsinh8843 2 ปีที่แล้ว +3

    આવા અનેક વીર પુરુષો ની શૌર્ય ગાથા છે એ દરેક પર વિડિયો બને એવી પ્રાથના છે

  • @vivek_1811
    @vivek_1811 2 ปีที่แล้ว

    Nice initiative by web sankul

  • @sudhirsinhparmar
    @sudhirsinhparmar 2 ปีที่แล้ว +1

    Hello sir aavoj ak video શૂરવીર હમીર જી ગોહિલ પર પણ બનાવો એવી વિનંતી છે 🙏🙏🙏🙏🙏🚩🚩

  • @mausamigida164
    @mausamigida164 2 ปีที่แล้ว +2

    Jay veer Mangdavala 🙏

  • @mihansolanki673
    @mihansolanki673 2 ปีที่แล้ว +3

    Jay veer mangdavara 🙏

  • @Mehul_Mer_2371
    @Mehul_Mer_2371 2 ปีที่แล้ว +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @rajuvaru1999
    @rajuvaru1999 ปีที่แล้ว

    A Mandir Kya Nu Che

  • @valabalvantsinhvalabalvant9971
    @valabalvantsinhvalabalvant9971 2 ปีที่แล้ว

    જય વીર માંગડાજી દાદા

  • @jayvah1972
    @jayvah1972 2 ปีที่แล้ว +1

    Veer mandavada dada ni avi ek jgya bhanvad ( jamkhambhaliya) ma pan chhe , amo parcho pan amprampar chhe , amara bajuvada kakane tya santan nota to amni manta thi dikro avyo chhe ...

  • @h_b_parmar
    @h_b_parmar 2 ปีที่แล้ว

    Saheb thangadh Avo vasuki dada ni bhumi ma

  • @sanjaysinhvala4040
    @sanjaysinhvala4040 2 ปีที่แล้ว +3

    👍👍👍

  • @valavipul1731
    @valavipul1731 2 ปีที่แล้ว +3

    Vala

  • @rajuvaru1999
    @rajuvaru1999 ปีที่แล้ว

    Dhatarwad, Khambha, Amreli, Gujarat

  • @khumandhrmangiba5876
    @khumandhrmangiba5876 2 ปีที่แล้ว +1

    Vir magdavala KATHI DARBAR hata...ae km kyay ulekh n karyo???

  • @VETCHANDRESHSOLANKI
    @VETCHANDRESHSOLANKI 2 ปีที่แล้ว +3

    રૂડું અને રંગીલું મારું વેરાવળ સોમનાથ (લીલી નાઘેર)🥳

  • @fan_club_of_dwarkadhish5728
    @fan_club_of_dwarkadhish5728 2 ปีที่แล้ว +3

    🙌🏻🙌🏻

  • @kamalvaniyakamalvaniya556
    @kamalvaniyakamalvaniya556 2 ปีที่แล้ว

    Jay Bhutadadada

  • @ganeshdesai..5067
    @ganeshdesai..5067 2 ปีที่แล้ว

    🙏🏻